જાન્યુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 : January 2024 Overview in Gujarati

Author: Ruchi Sharma | Updated Tue, 26 Dec 2023 15:12 PM IST

નવું વર્ષ એટલે કે વર્ષ 2024 ની શુરુઆત ની સાથેજ જાન્યુઆરી 2024 નું પણ આગમાન થઇ જશે જો કે વર્ષ નો પેહલો મહિનો હોય છે.નવા વર્ષ ની સાથે-સાથે આ મહિના સાથે પણ લોકો ની ઘણી બધી આશાઓ જોડાયેલી છે.બધીજ વ્યક્તિ ની એજ ઈચ્છા હોય છે કે એમના જીવનમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિઓ આવે.ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે અને પૈસા ની કમી કોઈ દિવસ..બધાજ ધર્મ ના લોકો નવા વર્ષ ની શુરુઆત પોતાની રીતે અલગ અલગ રીતે કરે છે જેમકે હિન્દૂ ધર્મ માં વિશ્વાસ રાખવાવાળા લોકો પોતાના માટે નવું વર્ષ કે જાન્યુઆરી નો પેહલો દિવસ મંદિર માં જવું,પૂજા કરવી એકે વ્રત કરવાનું પસંદ કરે છે.તેથી જાન્યુઆરી 2024 ની સાથે સાથે નવું વર્ષ પણ અમારા માટે સુખ સમૃદ્ધિ વાળું રહે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

એવા માં,તમારા મનમાં ઘણા સવાલ ઉભા થઇ રહ્યા હશે કે જાન્યુઆરી મહિના માં મનપસંદ નોકરી નો મળશે આર્શિવાદ?પ્રેમી સાથે લગ્ન નું સ્વપ્નું થશે પૂરું?બિઝનેશ માં મળશે તરક્કી કે થશે નફો?ઘર-પરિવાર માં બની રહેશે સુખ શાંતિ?આ બધાજ સવાલો ના જવાબ મળશે જાન્યુઆરી 2024 ના આ ખાસ લેખમાં.

ખાલી આટલુંજ નહિ,એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમારા મન અને મગજ માં ઉઠવા વાળો બધાજ સવાલો ના જવાબ દેવાની સાથે સાથે જાન્યુઆરી મહિનાની પેહલી ઝલક પણ દેખાડશે.આ લેખના માધ્યમ થી અમે જાન્યુઆરી 2024 ના વ્રત-તૈહવાર,ગ્રહણ,ગોચર અને આ મહિને જન્મેલા લોકોના બ્યાક્તિત્વ વિશે જાણીશું.ચાલો આગળ વધીએ અને વિસ્તરપૂર્વક જાણીએ કે જાન્યુઆરી 2024 વિશે.

શું છે ખાસ જાન્યુઆરી 2024 નો આ લેખ?

એસ્ટ્રોસેજ નો આ લેખ જાન્યુઆરી 2024 ઘણી રીતે બહુ ખાસ છે કારણકે આમાં અમે તમને નહિ ખાલી જાન્યુઆરી માં આવનારા વ્રત-તૈહવાર,ગ્રહણ અને ગોચર વગેરે ની તારીખો વિશે જાણકારી આપીશું.પરંતુ,એ પણ જણાવીશું કે કઈ વાત જાન્યુઆરી 2024 ની સૌથી ખાસ વાત છે. 

તો આવો કોઈ રાહ જોયા વગર આપણે નજર નાખીએ કે જાન્યુઆરી 2024 ના પંચાંગ વિશે. 

જાન્યુઆરી 2024 ની જ્યોતિષય હકીકત અને હિન્દુ પંચાંગ ની ગણના

વર્ષ 2024 ની સાથે જાન્યુઆરી 2024 નો આગાજ મધ્ય નક્ષત્ર ના રૂપે કૃષ્ણ પક્ષ ની પંચમી તારીખ ની અંદર 01 જાન્યુઆરી 2024 થશે અને આનો અંત 31 જાન્યુઆરી 2024 ના દિવસે હસ્ત નક્ષત્ર ના રૂપે કૃષ્ણ પક્ષ ની છ તારીખે થશે.પંચાંગ પછી હવે અમે સૌથી પેહલા રૂબરૂ કરાવશું જાન્યુઆરી 2024 માં મનાવામાં આવેલા વ્રત અને તૈહવાર થી.

અહીંયા પણ વાંચો: રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ

જાન્યુઆરી 2024 ના વ્રત અને તૈહવારો ની તારીખો

હિન્દુ ધર્મ માં તૈહવારો અને વ્રતો ને ખાસ સ્થાન મેળેલું છે.વર્ષ 2023 ની જેમ જ વર્ષ 2024 નો પેહલો મહિનો જાન્યુઆરી પણ વ્રત અને તૈહવાર થી ભરેલા રેહશો.જાન્યુઆરી 2024 માં લોહડી,ઉતરાયણ અને પોનગલ જેવા ઘણા તૈહવાર આવશે.ચાલો જાણીએ કે વ્રત અને તૈહવાર ક્યારે ક્યારે મનાવામાં આવશે.

તારીખ

ઉત્સવ

7 જાન્યુઆરી 2024, રવિવાર

સફલા એકાદશી

9 જાન્યુઆરી 2024, મંગળવાર

માસિક શિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ)

11 જાન્યુઆરી 2024, ગુરુવાર

પોષ અમાવસ્યા

15 જાન્યુઆરી 2024, સોમવાર

પોંગલ, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ

21 જાન્યુઆરી 2024, રવિવાર

પોષ પુત્રદા એકાદશી

23 જાન્યુઆરી 2024, મંગળવાર

પ્રદોષ વ્રત (શુક્લ)

25 જાન્યુઆરી 2024, ગુરુવાર

પોષ પૂર્ણિમા વ્રત

29 જાન્યુઆરી 2024, સોમવાર

સંકષ્ટી ચતુર્થી

જાન્યુઆરી 2024 માં આવનારા વ્રત અને તૈહવાર નું ધાર્મિક મહત્વ ધાર્મિક મહત્વ

સફલા એકાદશી (7 જાન્યુઆરી 2024, રવિવાર): હિન્દુ પંચાંગ મુજબ,પોષ મહિનામાં આવનારી કૃષ્ણ પક્ષ ની એકાદશી ને સફલા એકાદશી કહેવામાં આવે છે.આ એકાદશી જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુ ને સમર્પિત હોય છે.સફલા એકાદશી માં સફલા નો અર્થ સફળતા સાથે છે એટલા માટે આ એકાદશી ના સબંધ માં માન્યતા છે કે સફલા એકાદશી નું વ્રત કરવાથી બધાજ કામોમાં સફળતા મળે છે.

માસિક શિવરાત્રી (09 જાન્યુઆરી 2024, મંગળવાર): સનાતન ધર્મ માં માસિક શિવરાત્રી નું વ્રત ભગવાન શંકર ની કૃપા મેળવા કરવામાં આવે છે.પંચાંગ મુજબ,માસિક શિવરાત્રી નું વ્રત દરેક મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્થી ના દિવસે કરવાનું વિધાન છે.આ વ્રત ના સબંધ માં માન્યતા છે કે માસિક શિવરાત્રી નું વ્રત કરવાથી મનુષ્ય ને ખરાબથી ખરાબ મુશ્કેલીઓ માંથી છુટકારો મળી જાય છે અને ભક્તો નો પણ બધીજ મનોકામના પુરી થાય છે. 

પ્રદોષ વ્રત (કૃષ્ણ)(09 જાન્યુઆરી 2024, મંગળવાર):હિન્દુ ધર્મ માં પ્રદોષ વ્રત ને મહત્વપૂર્ણ સ્થાન મેળેલું છે અને એ દિવસે ભગવાન શંકર ની પૂજા કરવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ ની ત્રયોદશી તારીખે પ્રદોષ વ્રત કરવામાં આવે છે.આ વ્રત માતા પાર્વતી અને ભગવાન શંકર ને સમર્પિત હોય છે.પૌરાણિક ગ્રંથો મુજબ,પ્રદોષ વ્રત કરવાથી ભક્તો ને લાંબી ઉંમર અને સારા આરોગ્યના આશીર્વાદ મળે છે.

પોષ અમાવસ્યા (11 જાન્યુઆરી 2024, ગુરુવાર): પોષ મહિનાને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ થી શ્રેષ્ઠ માનવામાં આવે છે.પંચાંગ મુજબ,દરેક વર્ષે પોષ મહિના ના કૃષ્ણ પક્ષમાં કૃષ્ણ પક્ષ ની અમાવસ્યા ને પોષ અમાવસ્યા ના નામે ઓળખવામાં આવે છે.હિન્દુ ધર્મ માં અમાવસ્યા તારીખ ને વિશેષ મહત્વ મેળેલું છે કારણકે આ દિવસે પિતૃ ની શાંતિ,તર્પણ અને શ્રદ્ધા કર્મ માટે ફળદાયી હોય છે.પોષ અમાવસ્યા ના દિવસે વ્રત કરવાથી પિતૃ દોષ અને કાલસર્પ દોષ થી મુક્તિ ની પ્રાપ્તિ થાય છે.

પોંગલ (15 જાન્યુઆરી 2024, સોમવાર): પોંગલ તમિલનાડુ નો મુખ્ય તૈહવાર છે જેને બહુ ઉત્સાહ અને ધૂમધામ થી મનાવામાં આવે છે.આ તૈહવાર લગાતાર ચાર દિવસ સુધી ચાલે છે અને તમિલનાડુ માં પોંગલ થીજ નવા વર્ષ ની શુરુઆત થાય છે.તમને જણાવી દઈએ કે આ દિવસ દેવરાજ ઇન્દ્ર ને સમર્પિત હોય છે અને આ દિવસે એમની પૂજા કરવામાં આવે છે.એની સાથે,દેવ ઇન્દ્ર થી સારો વરસાદ અને સારી ફસલ ની પ્રાર્થના કરવામાં આવે છે.

ઉત્તરાયણ(15 જાન્યુઆરી 2024, સોમવાર): સનાતન ધર્મ માં સૂર્ય દેવ એક વર્ષ માં બે વાર પોતાની દિશા બદલે છે અને આ પ્રકારે,આ 6 મહિના ઉતરાયણ છતાં 6 મહિના દક્ષિણયાન માં રહે છે.એવા માં,જયારે સૂર્ય મહારાજ મકર રાશિ માંથી લઈને મિથુન રાશિમાં ભ્રમણ કરે છે ,તો આને ઉતરાયણ કહેવામાં આવે છે અને આ દિવસ થી આગળ ના 6 મહિના સુધી બધાજ પ્રકારના માંગલિક અને નવા કામો જેવા ગુહ પ્રવેશ,યજ્ઞ,લગ્ન અને મુંડન વગેરે કરવામાં આવે છે.

મકર સંક્રાંતિ (15 જાન્યુઆરી 2024, સોમવાર): હિન્દુ ધર્મ માં મકર સંક્રાંતિ ને બહુ વધારે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે મનાવામાં આવે છે.આ દિવસે ગ્રહ નો રાજા સૂર્ય ધનુ રાશિ ને છોડીને પોતાના પુત્ર શનિ ગ્રહ ની રાશિ મકર માં પ્રવેશ કરે છે એટલા માટે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.આ દિવસે સ્નાન,દાન અને પૂર્ણય નું ખાસ મહત્વ હોય છે અને મકર સંક્રાંતિ પર સૂર્યદેવ ની વિધિ-વિધાન થી પૂજા કરવામાં આવે છે.

પોષ પુત્રદા એકાદશી (21 જાન્યુઆરી 2024, રવિવાર): હિન્દુ પંચાંગ મુજબ,પોષ મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી ના દિવસે પોષ પુત્રદા એકાદશી વ્રત કરવામાં આવે છે.આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની પૂજા કરવામાં આવે છે.માન્યતા છે કે પોષ પુત્રદા એકાદશી નું વ્રત કરવાથી શાદીશુદા લોકોને બાળક ની પ્રાપ્તિ થઇ શકે છે.ત્યાં,પુત્ર ની કામના કરવાવાળી સ્ત્રીઓ ને પોષ એકાદશી વ્રત જરૂર કરવું જોઈએ.એની સાથે,આ વ્રત કરવાથી પુત્ર ઉપર આવનારી બધીજ મુસીબત દૂર થઇ જાય છે એટલા માટે આ એકાદશી ને પુત્રદા એકાદશી ના નામે ઓળખવામાં આવે છે.

પોષ પૂર્ણિમા વ્રત (25 જાન્યુઆરી 2024, ગુરુવાર): સનાતન ધર્મ માં પોષ પૂર્ણિમા નું ખાસ મહત્વ છે અને આ દર વર્ષે પોષ મહિના ના શુક્લ પક્ષ ની પૂર્ણિમા તારીખે આવે છે.માન્યતા મુજબ,પોષ પૂર્ણિમા ના દિવસે વ્રત રાખીને ચંદ્ર દેવ અને દેવી લક્ષ્મી ની પૂજા કરવાથી પૈસા માં વૃદ્ધિ આવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.આના સિવાય,આ દિવસે કરવામાં આવતા સ્નાન,દાન પૂર્ણય નું ખાસ મહત્વ છે.માનવામાં આવે છે કે પૂર્ણિમા ના દિવસે દાન કરવાથી વ્યક્તિ ના પાપ નષ્ટ થઇ જાય છે અને શુભ ફળ મળે છે.

સંકષ્ટી ચતુર્થી (29 જાન્યુઆરી 2024, સોમવાર): સંકષ્ટી ચતુર્થીનો તહેવાર પ્રથમ પૂજનીય ભગવાન ગણેશના આશીર્વાદ અને કૃપા મેળવવા માટે ઉજવવામાં આવે છે જો કે હિન્દુ ધર્મ નો એક પ્રસિદ્ધ તૈહવાર છે.સંકષ્ટિ ચતુર્થી નો મતલબ છે કે સંકટ નો નાશ કરવા વાળી ચતુર્થી.જેમકે સનાતન ધર્મ માં ભગવાન ગણેશ ને ભક્તો ના દુઃખ અને કષ્ટ નો નાશ કરવાવાળો માનવામાં આવ્યું છે એટલા માટે એને પ્રસન્ન કરવા માટે ભક્ત સંકષ્ટિ ચતુર્થી નું વ્રત કરે છે.આ દિવસે ભક્તો સૂર્યોદય થી લઈને ચંદ્રમા ના ઉદય સુધી વ્રત નું પણ કરે છે.

જાન્યુઆરી 2024 માં આવનારી બેંક રજાઓ ની સુચી

દિવસ

બેંક રજા

ક્યાં રાજય માં માન્ય રહેશે

1 જાન્યુઆરી 2024, સોમવાર

નવું વર્ષ

અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિજોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ

2 જાન્યુઆરી 2024, મંગળવાર

નવા વર્ષ ની રજાઓ

મિજોરમ

2 જાન્યુઆરી 2024, મંગળવાર

મન્નમ જયંતી

કેરળ

11 જાન્યુઆરી 2024, ગુરુવાર

મિશનરી દિવસ

મિજોરમ

12 જાન્યુઆરી 2024, શુક્રવાર

સ્વામી વિવેકાનંદ જયંતી

પશ્ચિમ બંગાળ

15 જાન્યુઆરી 2024, સોમવાર

માધ બિહુ

આસામ

15 જાન્યુઆરી 2024, સોમવાર

મકર સંક્રાંતિ

ગુજરાત, કર્ણાટક, સિક્કિમ અને તેલંગાના

15 જાન્યુઆરી 2024, સોમવાર

પોંગલ

આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, પાંડીચેરી અને તમિલનાડુ

16 જાન્યુઆરી 2024, મંગળવાર

કનુમા ઉત્સવ

આંધ્ર પ્રદેશ

16 જાન્યુઆરી 2024, મંગળવાર

તિરુવલ્લુવર દિવસ

તમિલનાડુ

17 જાન્યુઆરી 2024, બુધવાર

ગુરુ ગોવિંદ સિંહ જયંતી

ચંદીગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન 

17 જાન્યુઆરી 2024, બુધવાર

ઉઝાવર થીરુનલ

પાંડીચેરી અને તમિલનાડુ

23 જાન્યુઆરી 2024,મંગળવાર

નેતાજી સુભાષ ચંદ્ર બોસ જયંતી

ઝારખંડ, ઓડિશા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ

23 જાન્યુઆરી 2024, મંગળવાર

ગાં-નગૈ

મણિપુર

25 જાન્યુઆરી 2024, ગુરુવાર

હજરત અલી જયંતી

ઉત્તર પ્રદેશ

25 જાન્યુઆરી 2024,ગુરુવાર

રાજ્યત્વ દિવસ

હિમાચલ પ્રદેશ

26 જાન્યુઆરી 2024,શુક્રવાર

ગણતંત્ર દિવસ

રાષ્ટ્રીય રજાઓ

જાન્યુઆરી માં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ખાસિયત

નવું વર્ષ એટલે કે વર્ષ 2024 નો પેહલો દિવસ જાન્યુઆરી પોતાનામાં બહુ ખાસ છે કારણકે આ મહિનામાં શુરુ થવાની સાથે આપણે બધા નવા વર્ષ માં ચાલ્યા જાશું એટલા માટે આ મહિનામાં અમારી ઘણી બધી આશાઓ અને ઉમ્મીદ જોડાયેલી છે.પરંતુ,જાન્યુઆરી 2024 નો આ મહિનો લોકો માટે ખાસ મહત્વ રાખે છે જેનું નામ જાન્યુઆરી માં થાય છે.આ લોકોના વ્યક્તિત્વ માં થોડા એવા ગુણ જોવા મળે છે જે એમને બધાથી અલગ બનાવે છે.તો ચાલો રાહ જોયા વગર જાણીએ કે ક્યાં છે એ ગુણ. 

જે લોકોનો જન્મ જાન્યુઆરી મહિનામાં થાય છે એ સ્વભાવ થી દયાળુ અને ઉદાર હોય છે.આ લોકો બહુ ખુશમિજાજ સ્વભાવ ના હોય છે એટલા માટે આ લોકોને આસપાસ ના લોકો ને ખુશીઓ વેચવાનું અને ખુશીઓ લેવાનું બંને બહુ પસંદ હોય છે.આ લોકો દ્રઢ નિશ્ચયી હોય છે અને પોતાના આ ગુણના કારણેજ મુશ્કિલ થી મુશ્કિલ કામ જેને કરવા માટે લોકો પાછળ હટી જાય છે,આ લોકો એ કામને પણ આસાનીથી કરી લ્યે છે એટલે કે અઘરા કામને પણ આ લોકો ચુટકી માં કરી લ્યે છે.જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો આકર્ષિત હોય છે અને પોતાને એટલા ફિટ રાખે છે કે એમને જોયીને એમની ઉંમર ને જાણવી મુશ્કિલ બની જાય છે.

જેમકે અમે તમને જણાવ્યુ કે જાન્યુઆરી માં જન્મેલા લોકો આકર્ષિત સ્વભાવ ના પૈસા વાળા હોય છે અને આના કારણે આ લોકો બીજાની ઉપર એની છાપ છોડવા માટે સફળ રહે છે એજ કારણ છે કે પોતાના આકર્ષક અને દમદાર સ્વભાવ ના કારણે આ લોકો થી ઈમ્પ્રેસ થવાથી વધારે સમય નથી લાગતો.જાન્યુઆરી માં જન્મેલા લોકો નાનપણ થીજ લીડર હોય છે અને આ લોકોમાં નેતૃત્વ ના ગુણ પણ હોય છે એટલા માટે જયારે પણ વાત આવે છે નેતૃત્વ કરવાની તો,આ લોકો હંમેશા આગળ દેખાય છે. 

કારકિર્દી ની વાત કરીએ તો,જાન્યુઆરી માં જન્મેલા લોકોનું ભવિષ્ય બહુ ઉજ્વળ હોય છે કારણકે આ લોકો મેહનત કરવાથી ડરતા નથી.આજ કારણ છે કે આ લોકો પોતાની મેહનત ના દમ પર કોઈપણ ક્ષેત્ર માં સફળતા મેળવી શકે છે.આ મહિનામાં જન્મ લેવાવાળા લોકો ઇલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લેક્ચરર અથવા સોફ્ટવેર એન્જિનિયરિંગ વગેરે ક્ષેત્ર માં પોતાનું કારકિર્દી બનાવે છે ,તો સફળતા એમના પગ ચૂમે છે.

જાન્યુઆરી માં જન્મેલા લોકો આશાવાદી હોય છે અને ક્યારેય નિરાશ નથી થતા.નસીબ થી પણ ધની હોય છે એટલા માટે આ લોકોને હંમેશા નસીબ નો સાથ મળે છે.પરંતુ,આ લોકો પોતાની વાતો છુપાવા માં માહિર હોય છે અને બહુ આસાનીથી પોતાના દિલ ની વાત બીજાને નથી કેહતા.આ લોકોને પશુઓ થી બહુ પ્યાર હોય છે.આ લોકો બીજા ની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને મોકો મળે તો બહુ મદદ કરે છે.જાન્યુઆરી માં જન્મેલા લોકો ઉર્જાવાન હોવાની સાથે સાથે સારા પાર્ટનર સાબિત થાય છે અને સબંધો નિભાવમાં વફાદાર રહે છે.રોમાન્ચ ના પણ શોખીન હોય છે અને બધાજ પ્રકારના એડવેન્ચર આ લોકોને બહુ પસંદ હોય છે.

જાન્યુઆરી માં લોકોનો ભાગ્યશાળી નંબર : 2 અને 8

જાન્યુઆરી માં જન્મેલા લોકોનો ભાગયશાળી કલર :ખાખી,કાળો અને જાંબલી

જાન્યુઆરી માં જન્મેલા લોકોનો શુભ દિવસ : મંગળવાર,શુક્રવાર અને શનિવાર

જાન્યુઆરી માંજન્મેલા લોકોનો ભાગ્યશાળી પથ્થર : ગ્રેનાઈટ

ઉપાય : પોતાના ઘર માં નીમ નો છોડ લગાવો.સંભવ હોય,તો ક્યારેક ક્યારેક કે પછી નિયમિત રૂપે ગરીબો ને મીઠાઈ વેંચો.

જાન્યુઆરી 2024 નું ધાર્મિક મહત્વ

સનાતન ધર્મ માં બધાજ દિવસ,વાર અને મહિના નું પોતાનું મહત્વ હોય છે જે એને સૌથી અલગ અને ખાસ બનાવે છે.આ વર્ષ નો પેહલો મહિનો હોય છે,પરંતુ આના સિવાય પણ જાન્યુઆરી 2024 નું પોતાનું ધાર્મિક મહત્વ હોય છે જેના કારણે આ મહિનો સૌથી ખાસ અને મહત્વપૂર્ણ હોય છે.આ મહિનામાં ઘણા બધા તૈહવાર અને વ્રતો ને ઉજવામાં આવે છે.જો અમે વાત કરીએ મહિના ના ધાર્મિક મહત્વ ની તો,જાન્યુઆરી મહિનાને હિન્દુ ધર્મ માં આસ્થા રાખવાવાળા લોકો દ્વારા પોષ પણ કહેવામાં આવે છે.

હિન્દુ વર્ષ માં એક મહિનાનું નામ છે પોષ અને વિક્રમ સવંત મુજબ,આ હિન્દૂ ધર્મ નો દસમો મહિનો હોય છે.ગ્રેગરીયન કેલેન્ડર મુજબ,વર્ષ 2024 ના મહિનાનો આરંભ પોષ મહિનાની અંદર થાય છે અને આનો અંત માધ મહિનાની તહત 31 જાન્યુઆરી 2024 થશે. 

માર્ગશીર્ષ મહિના પછી ચાલુ થવાવાળો મહિનો નું ખાસ મહત્વ છે કારણકે આ મહિનો ઉર્જા અને તેજ નું પ્રતીક ભગવાન સૂર્ય ને સમર્પિત હોય છે.પંચાંગ મુજબ,બધાજ મહિનાનું પોતાનું મહત્વ હોય છે અને આજ પ્રકારે,પોષ મહિનાનું પણ પોતાનું એક અલગ સ્થાન છે.હિન્દુ ધર્મ ના બધાજ મહિનાનું નામ નક્ષત્ર ઉપર આધારિત છે અને આજ રીતે પોષ પૂર્ણિમા ના દિવસે ચંદ્રમા પોષ નક્ષત્ર માં હોય છે એટલા માટે આને પોષ મહિનો કહેવામાં આવે છે.

પૌરાણિક ગ્રંથો માં કહેવામાં આવ્યું છે કે પોષ મહિનામાં સૂર્ય દેવ ની પુજા બહુ કલ્યાણકારી હોય છે અને આ મહિને સૂર્ય દેવ ની પુજા ભગ નામ થી કરવી જોઈએ.પોષ મહિનાના દેવતા ભગને સૂર્ય દેવ નુજ સ્વરૂપ માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે પોષ મહિનામાં સૂર્ય ને અર્ધ્ય દેવું અને વ્રત રાખવું બહુ ફળદાયક હોય છે.ભક્તો ને શુભ ફળ મળે છે.માન્યતા છે કે આ મહિનામાં દરેક રવિવારે વ્રત રાખીને સૂર્ય દેવને તિલ ભાત કે ખીચડી નો પ્રસાદ ચડાવાથી વ્યક્તિ ને તેજ મળે છે.

બહુ ઓછા લોકો જાણે છે કે પોષ મહિના ને નાનો પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.આનું કારણ એ છે કે પૌરાણિક માન્યતાઓ મુજબ,આ મહિના માં પૂર્વજો ને નિયમિત પિંડદાન અને શ્રદ્ધા કામ કરવાથી વ્યક્તિ ને ખાસ લાભ મળે છે.ત્યાં,જાન્યુઆરી 2024 મહિના નો અંત માધ મહિના માં થશે જે હિન્દુ વર્ષ નો અગિયારમો મહિનો છે.આ મહિનાની શુરુઆત વર્ષ 2024 માં 236 જાન્યુઆરી 2024 થી થશે જેમકે આનો અંત 24 ફેબ્રુઆરી 2024 થશે. 

દરેક મહિનાની જેમ આ મહિનો ધાર્મિક દ્રષ્ટિ થી ખાસ મહત્વ રાખે છે.આ મહિનામાં ગંગા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.એવો વિશ્વાસ છે કે માધ માં દાન,સ્નાન અને ઉપવાસ વગેરે કરવાથી વ્યક્તિને બધાજ પાપો માંથી મુક્તિ મળી જાય છે જો કે માધ મહિનામાં વ્યક્તિ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કાર્ય પછી સૂર્ય દેવ ને અર્ધ્ય આપે છે એના બધાજ પાપ નષ્ટ થઇ જાય છે.એની સાથે,ભગવાન વિષ્ણુ ની પુજા કરવાથી ભક્તો ને સુખી જીવનના આર્શીવાદ મળે છે.

પોષ મહિનામાં જરૂર કરો આ ઉપાય

જાન્યુઆરી 2024 માં પડવાવાળા ગ્રહણ અને ગોચર

જાન્યુઆરી 2024 માં પડવાવાળા વ્રત-તૈહવારો અને બેંક રજાઓ ની તારીખ જાણ્યા પછી હવે અમે તમને આ મહિનામાં લાગવાવાળા ગ્રહણ અને થવાવાળા ગ્રહણ ના ગોચર વિશે જણાવીશું.જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં કુલ 3 મોટા ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરવા જય રહ્યા છે,તો એ બે ગ્રહ એવા પણ છે જે પોતાની ચાલ માં બદલાવ કરતા પણ નજર આવે છે.આવો રાહ જોયા વગર જાણીએ કે જાન્યુઆરી 2024 માં ક્યારે-ક્યારે અને ક્યાં-ક્યાં ગ્રહ પોતાની સ્થિતિ માં બદલાવ અને ગોચર કરવા જઈ રહ્યા છે.

બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી (02 જાન્યુઆરી 2024): બુદ્ધિ અને વાણી નો કારક ગ્રહ બુધ02 જાન્યુઆરી 2024 ની સવારે 08 વાગીને 06 મિનિટે પોતાની વક્રી અવસ્થા માંથી બહાર આવીને વૃશ્ચિક રાશિમાં માર્ગી થઇ જશે.આ ગોચર ની અસર બધીજ રાશિઓ ને પ્રભાવિત કરશે. 

બુધ નો ધનુ રાશિ માં ગોચર (07 જાન્યુઆરી 2024): વાદિક જ્યોતિષ માં બુધ મહારાજ ને રાજકુમાર નું બિરુદ મળેલું છે જે નવા વર્ષ માં 07 જાન્યુઆરી 2024 ની રાતે 08 વાગીને 57 મિનિટે ધનુ રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર (15 જાન્યુઆરી 2024): નવગ્રહોના રાજા સૂર્ય મહારાજ પોતાની રાશિ માં પરિવર્તન કરીને 15 જાન્યુઆરી 2024 ની બપોરે 02 વાગીને 32 મિનિટે મકર રાશિ માં ગોચર કરશે.આ દિવસ ને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય (16 જાન્યુઆરી 2024): સાહસ અને પરાક્રમ નો ગ્રહ મંગળ 16 જાન્યુઆરી 2024 ની રાતે 11 વાગીને 07 મિનિટે પોતાની અસ્ત અવસ્થા માંથી બહાર આવીને ધનુ રાશિ માં ઉદય થઇ જશે.

શુક્ર નો ધનુ રાશિ માં ગોચર (18 જાન્યુઆરી 2024): પ્રેમ,ઐશ્વર્ય અને ભૌતિક સુખો નો કારક ગ્રહ શુક્ર 18 જાન્યુઆરી 2024 ની રાતે 08 વાગીને 46 મિનિટે ધનુ રાશિ માં ગોચર કરશે જેનો પ્રભાવ બાઘાઈજ 12 રાશિઓ ને પ્રભાવિત કરશે. 

નોંધ : વર્ષ 2024 કરતા પેહલા જાન્યુઆરી માં કોઈ ગ્રહણ નથી લાગવા જય રહ્યો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

બધીજ 12 રાશિઓ માટે જાન્યુઆરી 2024 નું રાશિફળ

મેષ રાશિ 

 

ઉપાય : દરરરોજ શ્રી ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરો.

વૃષભ રાશિ

ઉપાય : દરરોજ શ્રી ગણેશ ની પૂજા કરો.

મિથુન રાશિ

ઉપાય : શનિવાર ના દિવસે શનિ દેવ ના પગો માં સરસો નું તેલ ચડાવો અને આ તેલ થી એમના પગ ની માલિશ કરો.

કર્ક રાશિ

ઉપાય : ગુરુવાર ના દિવસે હળદર કે કેસર નો ચાંદલો કરો.

સિંહ રાશિ

ઉપાય : રાતે દૂધ માં કેસર મેળવીને પીજો.

કન્યા રાશિ

ઉપાય : બુધવાર ના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

તુલા રાશિ

ઉપાય : સ્ફટિક ની માળા થી મહાલક્ષ્મીજી ના મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક રાશિ

ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાન ચાલીસા નો પાઠ કરો.

ધનુ રાશિ 

ઉપાય : બુધવારે સાંજે કોઈપણ મંદિર માં કાળા તલ નું દાન કરો.

મકર રાશિ

ઉપાય : શનિવાર અને મંગળવાર ના દિવસે તિલ ના તેલ નો દીવો સળગાવો અને હનુમાન ચાલીસા નો પાઠ કરો.

કુંભ રાશિ

ઉપાય : બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ઘાસ કે લીલા શાકભાજી ખવડાવો.

મીન રાશિ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer