અન્નપ્રસન્ન મુર્હત 2026

Author: Sanghani Jasmin | Updated Tue, 23 Sep 2025 01:10 PM IST

અન્નપ્રસન્ન મુર્હત 2026 માં સનાતન ધર્મ માં અન્નપ્રસન્ન સંસ્કાર 16 મહત્વપૂર્ણ સંસ્કારો માંથી એક છે.જે દરેક બાળકો ના જીવનમાં ખાસ ચરણ ની શુરુઆત નું પ્રતીક છે.આ એ સંસ્કાર છે જયારે બાળકો ને પહેલી વાર માં ના દૂધ સિવાય થોંશ ભોજન ખવડાવામાં આવે છે.અન્ન નો મતલબ થાય છે છે ભોજન અને પ્રાશન નો મતલબ થાય છે ગ્રહણ કરવું.આ રીતે,અન્નપ્રસન્ન નો મતલબ થાય છે પેહલીવાર ભોજન કરાવું.


આ સંસ્કાર બાળક ના છથા મહિના પછી એક વર્ષ ની ઉંમર સુધી ના બાળકો વચ્ચે શુભ મુર્હત માં કરવામાં આવે છે.આ દિવસે બાળકને ચાંદી કે તાંબા ની થાળી માં ખીર,ભાત,ઘી વગેરે ખવડાવામાં આવે છે.એની સાથે,આ મોકા ઉપર પરિજન અને સબંધીઓ ને આમંત્રિત કરીને ઉજવામાં આવે છે અને બાળકો ના સારા આરોગ્ય,લાંબી ઉંમર અને સુખમય જીવન ની કામના કરવામાં આવે છે.શાસ્ત્રો મુજબ,બાળકો ને અન્નપ્રસન્ન સંસ્કાર થોડા સમ મહિનામાં કરવામાં આવે છે.જયારે 6,8,10 અને 12 માં મહિનામાં.એના કરતા ઉલટું છોકરીઓ ને અન્નપ્રસન્ન વિષમ મહિના જેમકે 5,7,9 અને 11 માં મહિનામાં કરવામાં આવે છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિખ્યાત જ્યોતીષયો સાથે વાત કરીને

To Read in English, Click Here: annaprashan muhurat 2026

અન્નપ્રસન્ન મુર્હત કાઢતી વખતે સમય પંચાંગ,નક્ષત્ર,વાર,તારીખ અને ચંદ્રમા ની સ્થિતિ નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.આ સંસ્કાર ને કોઈપણ દિવસ અને સમય માં કરવામાં શુભ અને મંગલકારી માનવામાં આવે છે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે અન્નપ્રસન્ન મુર્હત 2026 આખું લિસ્ટ વિશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ

અન્નપ્રસન્ન મુર્હત નું લિસ્ટ

અન્નપ્રસન્ન સાથે જોડાયેલી બધીજ મહત્વપૂર્ણ વાતો ની જાણકારી મેળવા પછી હવે આગળ વધીએ અને જાણીએ કે અન્નપ્રસન્ન મુર્હત 2026 ની જાણકારી.

જાન્યુઆરી 2026

તારીખ

દિવસ

સમય

1 જાન્યુઆરી

ગુરુવાર

07:45 – 10:23

1 જાન્યુઆરી

ગુરુવાર

11:51 – 16:47

1 જાન્યુઆરી

ગુરુવાર

19:01 – 22:52

5 જાન્યુઆરી

સોમવાર

08:25 – 13:00

9 જાન્યુઆરી

શુક્રવાર

20:50 – 23:07

12 જાન્યુઆરી

સોમવાર

14:08 – 18:18

12 જાન્યુઆરી

સોમવાર

20:38 – 22:56

21 જાન્યુઆરી

બુધવાર

07:45 – 10:32

21 જાન્યુઆરી

બુધવાર

11:57 – 17:43

21 જાન્યુઆરી

બુધવાર

20:03 – 22:20

23 જાન્યુઆરી

શુક્રવાર

15:20 – 19:55

28 જાન્યુઆરી

બુધવાર

10:05 – 15:00

ફેબ્રુઆરી 2026

તારીખ

દિવસ

સમય

6 ફેબ્રુઆરી

શુક્રવાર

09:29 – 14:25

6 ફેબ્રુઆરી

શુક્રવાર

16:40 – 23:34

18 ફેબ્રુઆરી

બુધવાર

18:13 – 22:46

20 ફેબ્રુઆરી

શુક્રવાર

07:26 – 09:59

20 ફેબ્રુઆરી

શુક્રવાર

11:34 – 15:45

માર્ચ 2026

તારીખ

દિવસ

સમય

20 માર્ચ

શુક્રવાર

09:45 – 11:40

20 માર્ચ

શુક્રવાર

11:40 – 13:55

20 માર્ચ

શુક્રવાર

13:55 – 16:14

25 માર્ચ

બુધવાર

09:25 – 11:21

25 માર્ચ

બુધવાર

13:35 – 14:20

27 માર્ચ

શુક્રવાર

10:37 – 11:13

27 માર્ચ

શુક્રવાર

11:13 – 13:28

એપ્રિલ 2026

તારીખ

દિવસ

સમય

20 એપ્રિલ

સોમવાર

04:35 AM – 07:28 AM

21 એપ્રિલ

મંગળવાર

04:15 AM – 04:58 AM

26 એપ્રિલ

રવિવાર

04:53 AM – 08:27 PM

27 એપ્રિલ

સોમવાર

09:18 PM – 09:35 PM

29 એપ્રિલ

બુધવાર

04:51 AM – 07:52 PM

શનિ રિપોર્ટ થી જાણો પોતાના જીવન ઉપર શનિ નો પ્રભાવ અને ઉપાય

મે 2026

તારીખ

દિવસ

સમય

1 મે

શુક્રવાર

10:00 AM – 09:13 PM

3 મે

રવિવાર

07:10 AM – 10:28 PM

5 મે

મંગળવાર

07:39 PM – 05:37 AM (6 મે )

6 મે

બુધવાર

05:37 AM – 03:54 PM

7 મે

ગુરુવાર

06:46 PM – 05:35 AM (8 મે )

8 મે

શુક્રવાર

05:35 AM – 12:21 PM

13 મે

બુધવાર

08:55 PM – 05:31 AM (14 મે )

14 મે

ગુરુવાર

05:31 AM – 04:59 PM

જુન 2026

તારીખ

દિવસ

સમય

21 જુન

રવિવાર

09:31 AM – 11:21 AM

22 જુન

સોમવાર

06:01 AM – 04:44 AM (23 June)

23 જુન

મંગળવાર

04:44 AM – 05:43 AM

24 જુન

બુધવાર

09:29 AM – 02:38 AM (25 June)

26 જુન

શુક્રવાર

02:46 PM – 04:45 AM (27 June)

27 જુન

શનિવાર

04:45 AM – 05:41 PM

જુલાઈ 2026

તારીખ

દિવસ

સમય

15 જુલાઈ

બુધવાર

12:21 – 13:09

20 જુલાઈ

સોમવાર

06:06 – 08:16

20 જુલાઈ

સોમવાર

12:49 – 15:09

24 જુલાઈ

શુક્રવાર

06:08 – 08:00

24 જુલાઈ

શુક્રવાર

08:00 – 09:43

29 જુલાઈ

બુધવાર

09:58 – 12:14

29 જુલાઈ

બુધવાર

12:14 – 14:33

અન્નપ્રસન્ન મુર્હત:ઓગષ્ટ 2026

તારીખ

દિવસ

સમય

3 ઓગષ્ટ

સોમવાર

09:37 – 16:32

5 ઓગષ્ટ

બુધવાર

11:46 – 18:28

7 ઓગષ્ટ

શુક્રવાર

21:30 – 22:55

10 ઓગષ્ટ

સોમવાર

16:04 – 21:18

17 ઓગષ્ટ

સોમવાર

06:25 – 10:59

17 ઓગષ્ટ

સોમવાર

13:18 – 17:41

26 ઓગષ્ટ

બુધવાર

06:27 – 10:23

28 ઓગષ્ટ

શુક્રવાર

06:28 – 12:35

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

સપ્ટેમ્બર 2026

તારીખ

દિવસ

સમય

14 સપ્ટેમ્બર

સોમવાર

06:36 – 06:53

14 સપ્ટેમ્બર

સોમવાર

06:53 – 07:37

17 સપ્ટેમ્બર

ગુરુવાર

13:35 – 15:39

21 સપ્ટેમ્બર

સોમવાર

06:39 – 07:29

21 સપ્ટેમ્બર

સોમવાર

08:42 – 11:01

21 સપ્ટેમ્બર

સોમવાર

13:20 – 15:24

24 સપ્ટેમ્બર

ગુરુવાર

08:30 – 10:49

24 સપ્ટેમ્બર

ગુરુવાર

13:08 – 15:12

ઓક્ટોબર 2026

તારીખ

દિવસ

સમય

12 ઓક્ટોબર

સોમવાર

06:50 – 07:19

12 ઓક્ટોબર

સોમવાર

11:57 – 14:01

21 ઓક્ટોબર

બુધવાર

06:56 – 07:30

21 ઓક્ટોબર

બુધવાર

11:22 – 13:26

26 ઓક્ટોબર

સોમવાર

06:59 – 08:44

30 ઓક્ટોબર

શુક્રવાર

07:03 – 08:27

નવેમ્બર 2026

Date

Day

Time (IST)

11 નવેમ્બર

બુધવાર

07:11 – 07:41

11 નવેમ્બર

બુધવાર

09:59 – 12:03

11 નવેમ્બર

બુધવાર

12:03 – 12:08

16 નવેમ્બર

સોમવાર

07:15 – 07:21

16 નવેમ્બર

સોમવાર

09:40 – 11:43

ડિસેમ્બર 2026

તારીખ

દિવસ

સમય

14 ડિસેમ્બર

સોમવાર

07:49 – 09:42

14 ડિસેમ્બર

સોમવાર

11:36 – 13:03

16 ડિસેમ્બર

બુધવાર

07:42 – 09:46

16 ડિસેમ્બર

બુધવાર

09:46 – 10:38

અન્નપ્રસન્ન મુર્હત નું મહત્વ

અન્નપ્રસન્ન મુર્હત 2026 નું મહત્વ ભારતીય સંસ્કૃતિ માં સૌથી વધારે છે.અન્નપ્રસન્ન સંસ્કાર ના માધ્યમ થી બાળક ને પેહલીવાર ભોજન દેવામાં આવે છે.જે એની શારીરિક વૃદ્ધિ ને ઉતેજીત કરે છે.આ એના પાચન તંત્ર ને સક્રિય કરે છે અને એને બીજા પ્રકારના ભોજન માટે તૈયાર કરે છે.આ સંસ્કાર બાળકના માનસિક અને બુદ્ધિક વિકાસ માટે પણ મદદ કરે છે.ભારતીય પરંપરાઓ માં આને બાળક ના શિક્ષણ જીવન ની શુરુઆત ના રૂપમાં જોવામાં આવે છે.આ બાળક ને મજબૂત અને સ્વસ્થ માનસિક સ્થિતિ માં વધારવા માટે પ્રેરિત કરે છે જ્યોતિષ માં આ અન્નપ્રસન્ન નું ખાસ મહત્વ છે.માનવામાં આવે છે કે અન્નપ્રસન્ન સંસ્કાર ના સમયે બાળક ના નક્ષત્ર અને ચંદ્રમા નો પ્રભાવ એના જીવનની રેખા ઉપર પડે છે.એટલે સાચા મુર્હત અને શુભ સમય ની પસંદગી બહુ જરૂરી માનવામાં આવે છે.

હવે ઘરે બેસીને વિષેયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પૂજા અને મેળવો ઉત્તમ પરિણામ!

અન્નપ્રસન્ન સંસ્કાર ના નિયમ

અન્નપ્રસન્ન સંસ્કાર માટે ઉપયુક્ત સમય ની પસંદગી બહુ મહત્વપૂર્ણ છે.આ સંસ્કાર બાળક ના જન્મ ના 6 થી 12 મહિનાની વચ્ચે કરવામાં આવે છે,જયારે બાળકનું પાચન તંત્ર થોંશ ભોજન માટે તૈયાર હોય છે.

અન્નપ્રસન્ન સંસ્કાર નું આયોજન શુભ તારીખ અને દિવસ ઉપર કરવું જોઈએ.આ સામાન્ય રીતે સોમવાર,બુધવાર,શુક્રવાર કે ગુરુવાર ના દિવસે કરવામાં આવે છે.કારણકે આ દિવસ ને શુભ માનવામાં આવે છે.

અન્નપ્રસન્ન મુર્હત 2026 ના સમયે બાળકો ને હલકા અને પચવા યોગ્ય ભોજન દેવામાં આવે છે.

સંસ્કાર માટે એક ધાર્મિક પવિત્ર સ્થાન ની પસંદગી કરવામાં આવે છે.

એના પછી,બાળક ને સારા કપડાં પહેરવામાં આવે છે અને એને પવિત્રતા થી સ્નાન કરાવી ને તૈયાર કરવામાં આવે છે.

અન્નપ્રસન્ન સંસ્કાર માં પંડિત દ્વારા વિધિપૂર્વક પૂજા અને મંત્રો બોલીને કરવામાં આવે છે.પૂજા માં ગણેશ પૂજા,દેવી-દેવતાઓ ની પૂજા અને પિતૃ ને શ્રદ્ધાંજલિ દેવામાં આવે છે.

અન્નપ્રસન્ન સંસ્કાર દરમિયાન ઘણા ખાસ મંત્રો નો જાપ કરવામાં આવે છે,જેમકે ઓમ અન્ન બ્રાહ્મણો પ્રહમાનો,ચતુર્મુખો યજુર્વેદ:

ધાર્મિક વિધિ દરમિયાન, બાળકને સૌપ્રથમ ખોરાકનો ટુકડો આપવામાં આવે છે, જે સૌપ્રથમ માતાપિતા અથવા અન્ય વરિષ્ઠ સભ્યો દ્વારા બાળકના મોંમાં નાખવામાં આવે છે.

અન્નપ્રસન્ન મુર્હત 2026 દરમિયાન બાળકનો પહેલો ખોરાક માતાપિતા, દાદા-દાદી અથવા અન્ય કોઈ વરિષ્ઠ સભ્ય દ્વારા આપવામાં આવે તે પણ મહત્વપૂર્ણ છે.

ધાર્મિક વિધિ પછી, પરિવારના સભ્યો બાળકને આશીર્વાદ આપે છે.

ધાર્મિક વિધિ પછી, બાળકને આરામ આપવામાં આવે છે અને તેની સંભાળ રાખવામાં આવે છે. બાળકનું પાચન યોગ્ય રહે અને તે આરામથી સૂઈ શકે તેની કાળજી લેવામાં આવે છે.

બાળક માટે ઉપયુક્ત મહિના

પુત્ર માટે જન્મ ના 6થા,8માં 10માં કે 12માં મહિનામાં અને છોકરીઓ માટે 5,7,9 અને 11માં મહિનામાં અન્નપ્રસન્ન કરવાથી શુભ માનવામાં આવે છે.​

શુભ તારીખો

પ્રતિપદા

તૃતીયા

પંચમી

સપ્તમી

દશમી

ત્રયોદશી

શુભ વાર

સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર ના દિવસે અન્નપ્રસન્ન કરવો ઉત્તમ રહે છે.

શુભ નક્ષત્ર

અનુરાધા,શ્રાવણ વગેરે નક્ષત્રો માં આ સંસ્કાર કરવો શુભ રહેશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો હા, તો તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. છોકરા નો અન્નપ્રસન્ન ક્યારે થાય છે?

જ્યોતિષ મુજબ,છોકરા નો અન્નપ્રસન્ન 6,8,10 અને 12 માં મહિનામાં થાય છે.

2. વર્ષ 2026 માં અન્નપ્રસન્ન કરવામાં આવી શકે છે?

હા,આ વર્ષે અન્નપ્રસન્ન સંસ્કાર ના ઘણા શુભ મુર્હત હાજર છે.

3. છોકરીઓ નો અન્નપ્રસન્ન ક્યારે થાય છે?

છોકરીઓ નો અન્નપ્રસન્ન વિષમ મહિના એટલે કે 5,7,9 અને 11 માં મહિનામાં થાય છે.

Talk to Astrologer Chat with Astrologer