આરોગ્ય રાશિફળ 2026 વર્ષ 2026 માં ગ્રહો અને નક્ષત્રો ની ચાલ ખાલી પોતાની કારકિર્દી,પૈસા અને સબંધો ઉપર અસર નહિ નાખે,પરંતુ તમારું આરોગ્ય અને માનસિક સ્થિતિ ઉપર પણ ખાસ પ્રભાવ નાખશે.હંમેશા લોકો જ્યોતિષ ને ભવિષ્યવાણી અને નસીબ સાથે જોડીને જોવે છે,પરંતુ વૈદિક જ્યોતિષ માં આરોગ્ય નું વિશ્લેષણ એક મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક પહેલું માનવામાં આવે છે.કુંડળી ના છથા અને બારમા ભાવ,સાથે ગ્રહોની સ્થિતિ આ જણાવે છે કે વ્યક્તિ એ ક્યારે અને કઈ રીતની શારીરિક કે માનસિક સમસ્યાઓ થઇ શકે છે.
2026 માં ઘણા મોટા ગોર થવાના છે,જે દરેક રાશિના આરોગ્ય ઉપર કોઈના કોઈ રૂપથી પ્રભાવ નાખશે.ઘણા લોકો માટે આ વર્ષ આરોગ્ય માં સુધાર અને જૂની બીમારીઓ થી રાહત દેવાવાળો હોય શકે છે.તો ઘણા માટે આ વર્ષ તણાવ,થકાવટ,મોટાપા,પાચન કે હૃદય સબંધી સમસ્યાઓ થી ઝૂઝવું પડી શકે છે.એના સિવાય,માનસિક આરોગ્ય પણ આજના સમય માં એટલુંજ જરૂરી છે જેટલું શારીરિક આરોગ્ય.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિખ્યાત જ્યોતીષયો સાથે વાત કરીને
એટલે,આ રાશિફળ આ વાત ની પણ જાણકારી આપે છે કે 2026 માં કઈ રાશિ ડિપ્રેસન,ચિંતા,ઊંઘ ની સમસ્યા કે ભાવનાત્મક ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આ લેખ માં અમે તમને જણાવીશું કે 2026 માં તમારી રાશિ મુજબ તમારું આરોગ્ય કેવું રહેવાનું છે,ક્યાં મહિનામાં તમારે વધારે ધ્યાન દેવાની જરૂરત હશે બધુજ.જો તમે પેહલાથી કોઈ બીમારી થી પરેશાન છો, કે પોતાના આરોગ્ય ને લઈને ચિંતા માં છો,તો આ રાશિફળ તમારા માટે એક માર્ગદર્શન ની જેમ કામ કરશે.તો ચાલો આ વર્ષે 2026 માં તમારી રાશિ નું આરોગ્ય નો ગ્રાફ કેવો રહેવાનો છે
Read in English: Health Horoscope 2026 (LINK)
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,મેષ રાશિના લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે.આ દરમિયાન આરોગ્ય ને લઈને કોઈપણ રીત ની લાપરવાહી રાખવી ઠીક નહિ રહે.ખાસ કરીને એ લોકોને જેને ઊંઘ ની સમસ્યા છે કે પછી પગ ને લગતી સમસ્યાઓ છે.એમને આ વર્ષે પોતાના આરોગ્ય પ્રત્ય જાગરૂક રેહવું અને યોગ-કસરત કરવાની સલાહ દેવામાં આવે છે.ત્રીજા ભાવમાં બેઠેલા ગુરુ દેવ ની હાજરી પણ આ રીત ના સંકેત આપી રહી છે કે હૃદય રોગીઓ કે પછી પેહલાથી કોઈ આરોગ્ય સમસ્યા રહી હોય,એને પોતાના આરોગ્ય ને લઈને જાગરૂક રેહવું જોઈએ.
એની સાથે,તમારે તમારી આરોગ્ય સમસ્યા નો સારી રીતે ઈલાજ કરાવો જોઈએ.આ લોકોએ એક નિયમિત દિનચર્યા નું પાલન કરવું જોઈએ.આવું કરવાની સ્થિતિ માં તમે પોતાને નકારાત્મક પ્રભાવો થી બચીને સ્વસ્થ રાખી શકો છો.આ વર્ષ મંગળ 2026 ની શુરુઆત થી લઈને 02 મે સુધી અસ્ત રહેશે અને એના પછી એપ્રિલ,મે,સપ્ટેમ્બર,ઓક્ટોબર અને નવેમ્બર વગેરે મહિના માં પણ મંગળ ની સ્થિતિ કમજોર રહેશે.એવા માં,તમારે બહુ વધારે ધ્યાન રાખવાની જરૂરત છે.
જીવન સાથે જોડાયેલી દરેક નાની મોટી સમસ્યા નું સમાધાન જાણવા માટે વિખ્યાત જ્યોતીષયો સાથે કરો ફોન ઉપર વાત અને ચેટ
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,આ વર્ષ તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.ગુરુ નો ગોચર 02 જૂન સુધો તમારા બીજા ભાવમાં રહેશે,જેને પુરી રીતે તમારા માટે સકારાત્મક કહેવામાં આવશે.ત્યાં 02 જૂન થી 31 ઓક્ટોબર સુધી ગુરુ ત્રીજા ભાવમાં રહેશે અને એમની આ સ્થિતિ તમને અનુકૂળ પરિણામ નહિ આપે પરંતુ લાભ ભાવ નો સ્વામી ને ઉચ્ચ અવસ્થા માં હોવાથી તમને સકારાત્મક પરિણામ મળશે.
ત્યાં,આઠમા ભાવ નો સ્વામી ની ઉચ્ચ અવસ્થા માં આ વાત ની તરફ સંકેત કરી રહ્યું છે કે જો તમે યોગ,કસરત,ધ્યાન વગેરે કરતા રેહશો,તો આરોગ્ય સામાન્ય રૂપથી અનુકૂળ રહેશે.વાત કરીએ કેતુ ગ્રહ ના ગોચર ની તો આનો તમારા ઉપર કોઈ નકારાત્મક પ્રભાવ જોવા નહિ મળે.પરંતુ જો હૃદય કે છાતી સાથે સબંધિત કોઈ સમસ્યા પેહલાથી થઇ રહી છે =,તો તમારે થોડું સાવધાન રેહવાની જરૂરત છે.
हिंदी में पढ़े : स्वास्थ्य राशिफल 2026
મિથુન રાશિફળ 2026 મુજબ,મિથુન રાશિના લોકોને આ વર્ષે સારા કે ખરાબ બંને પ્રકારના પરિણામ મળી શકે છે.પરંતુ,ગુરુ ના ગોચર ને અનુકૂળ કહેવામાં આવે છે,પરંતુ તો પણ પેહલા ભાવમાં ગુરુ ની હાજરી ને આરોગ્ય માટે વધારે સારી નથી માનવામાં આવતી.એવા માં,તમારે આરોગ્ય પ્રત્ય જાગરૂક રેહવું પડશે અને ખાવાપીવા નું ઉચિત રાખવાની સ્થિતિ માં તમને કોઈપણ પ્રકારની પરેશાની નો સામનો નહિ કરવો પડે.પરંતી અસંયમિત ખાવાપીવા ની સમસ્યા ઉભી થઇ શકે છે.
પેહલા ભાવમાં ગુરુ દેવ ની હાજરી તમારી ભૂખ વધારવાનું કામ કરે છે.એના ફળસ્વરૂપ,તમે તમારી પ્રકૃતિ ની વિરુદ્ધ જઇને ખાવાપીવા કે રહેવાનું અને સેહવાનું અપનાવી શકો છો.ઘણી વાર ગુરુ તમને અનુકૂળ પરિણામ પણ આપી શકે છે.પરંતુ તમે આ આદતો થી દૂર રહીને ગુરુના નકારાત્મક પ્રભાવ થી બચી શકશો.ત્યાં,31 ઓક્ટોબર પછી તમને સામાન્ય પરિણામ દેવા લાગશે જયારે શનિ દેવ નો ગોચર આ આખું વર્ષ કમર કે પગ સાથે સબંધિત થોડી સમસ્યાઓ તમને આપી શકે છે.જે લોકોનું હૃદય પેહલાથી પરેશાન છે એને સાવધાન રેહવાની જરૂરત છે.
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,આ સમય તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવી શકે છે.કારણકે ગુરુ નો ગોચર બારમા ભાવમાં હોવાના કારણે વચ્ચે-વચ્ચે થોડી આરોગ્ય સમસ્યા બની શકે છે.એની સાથે,ઘૂંટણ કે પગ સાથે જોડાયેલી શિકાયત પણ થઇ શકે છે.શનિ દેવ ની નજર તમારા કંધા,બાઈ અને છાતી સાથે સબંધિત પરેશાની આપી શકે છે.પરંતુ,આ સમસ્યાઓ વધારે સમય સુધી નહિ રહે.
ત્યાં 02 જૂન થી 31 ઓક્ટોબર 2026 સુધી ગુરુ દેવ તમારા પેહલા ભાવમાં રહેશે અને એની સ્થિતિ ઘણી હદ સુધી તમારા માટે મદદગાર બનશે.સાદી ભાષા માં કહીએ તો વર્ષ ની શુરુઆત થી 02 જૂન 2026 સુધી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે,પરંતુ એના પછી નો સમય ઘણો સારો રહેશે.ત્યાં 31 ઓક્ટોબર 2026 પછી ગુરુ મહારાજ ની સ્થિતિ મજબુત થશે,જે તમને પુરી રીતે મદદ કરશે.બીજી બાજુ,શનિ નો ગોચર તમારા માટે અનુકૂળ નથી કહેવામાં આવતો.
જીવનમાં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્ન પૂછો
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,સિંહ રાશિના લોકો માટે આ વર્ષ સારું નથી કહેવામાં આવતું.વર્ષ 2026 ની શુરુઆત થી લઇને 02 જૂન સુધી ગુરુ ગ્રહ ની સ્થિતિ તમારા માટે ફાયદામંદ રહેશે,જેનાથી ઘણા મામલો માં તમને સારું મેહસૂસ થશે અને વસ્તુઓ તમારા હકમાં રહેશે.આ સમય આરોગ્ય માટે થોડો રાહત દેવાવાળો હોય શકે છે.પરંતુ બીજી બાજુ,રાહુ અને કેતુ ની અસર તમારા પેહલા ભાવ ઉપર 05 ડિસેમ્બર 2026 સુધી બની રહેશે,જે આરોગ્યના લિહાજ થી ઠીક નથી માનવામાં આવતું.એના સિવાય,શનિ દેવ પણ તમારી કુંડળી ના આઠમા ભાવમાં હાજર રહેશે અને ચંદ્ર કુંડળી મુજબ,આને શનિ ની ઢૈયા કહેવામાં આવે છે.
એટલા માટે આ વર્ષે તમારા આરોગ્ય માં ઉતાર ચડાવ જોવા મળી શકે છે.ખાસ કરીને એ લોકોએ સાવધાની રાખવી જોઈએ જેને પહેલાથીજ માથા નો દુખાવો,કમર ન દુખાવો,શરીર નો ઉપર નો ભાગ કે જનજંગ સાથે જોડાયેલી કોઈ બીમારી થઇ શકે છે.જો તમને ગેસ,પેટ ફૂલવું કે પાચન સાથે જોડાયેલી સમસ્યા રહે છે તો આ વર્ષે થોડું વધારે ધ્યાન દેવાની જરૂરત છે.
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,વર્ષ 2026 માં કન્યા રાશિ વાળા નું આરોગ્ય મિશ્રણ રહી શકે છે.ક્યારેક-ક્યારેક થકાવટ,સુસ્તી અને જોડો માં દુખાવો જેવી પરેશાની રહી શકે છે.ખાસ કરીને વધારે ધ્યાન આપવું પડશે.જેને પેહલાથી શ્વાસ કે ફેફસા ની સમસ્યા હોય.વર્ષ ની શુરુઆત માં કંઈક ખાસ સમય ઉપર બુધ ગ્રહની સ્થિતિ કમજોર રહેશે જેમકે 02 જાન્યુઆરી થી 05 ફેબ્રુઆરી,1 થી 18 માર્ચ અને 27 એપ્રિલ થી 3 મે.આ દિવસો માં આરોગ્ય વધારે માનસિક તણાવ ને લઇને સતર્ક રેહવું જોઈએ.
શનિ અને ગુરુ ની ચાલ પણ ક્યારેક-ક્યારેક નકારાત્મક અસર નાખી શકે છે,પરંતુ જૂન થી ઓક્ટોબર ની વચ્ચે તમને થોડી રાહત મળી શકે છે.એવા માં,આખા વર્ષ ને લઈને સાવધાની રાખો અને નિયમિત જાંચ કરાવતા રહો.
શનિ રિપોર્ટ ના માધ્યમ થી પોતાના જીવનમાં શનિ નો પ્રભાવ
તુલા રાશિ વાળા માટે વર્ષ 2026 આરોગ્ય ના લિહાજ થી સામાન્ય કરતા સારું રહેશે.તમારો સ્વામી શુક્ર ગ્રહ વધારે પડતો સમય અનુકૂળ રહેશે.જેનાથી આરોગ્ય ઠીક રહેશે.પરંતુ વર્ષ ની શૃરૂઆત 1 ફેબ્રુઆરી સુધી શુક્ર ના અસ્ત રહેવાથી થોડી સાવધાની જરૂરી છે.પાંચમા ભાવમાં રાહુના કારણે પેટ અને માનસિક તણાવ ની સમસ્યા થઇ શકે છે.ખાસ કરીને એ લોકોને જે પેહલા થી આ પરેશાનીઓ થી પરેશાન છે.
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,માર્ચ થી શુક્ર ની ઉચ્ચ સ્થિતિ પણ છથા ભાવમાં હોવાના કારણે ક્યારેક-ક્યારેક કમર કે પગ સાથે જોડાયેલી દિક્કત થઇ શકે છે એટલે સતર્ક રહો.02 જૂન સુધી ગુરુ નો પ્રભાવ આરોગ્ય માટે સારો રહેશે પરંતુ 02 જૂન થી 31 ઓક્ટોબર સુધી થોડી સાવધાની રાખવી જરૂરી છે.ખાસ કરીને ઘૂંટણ ની પરેશાની વાળા માટે 31 ઓક્ટોબર પછી સ્થિતિ અનુકૂળ થઇ જશે.શનિ તમારા આરોગ્ય માં સુધારો કરવાનું કામ કરશે અને એની અસર સકારાત્મક રહેશે.પેટ,મગજ અને જોડો સાથે જોડાયેલી સમસ્યાઓ ને હલકા માં નહિ લો.નિયમિત જાંચ અને સંતુલિત ચેકઅપ થી તમે આખું વર્ષ ઠીક રહી શકો છો.
આરોગ્ય રાશિફળ મુજબ,આ વર્ષ આરોગ્યના મામલો માં થોડું કમજોર રહી શકે છે એટલે તમારે આખું વર્ષ આરોગ્ય ને લઈને સતર્ક રેહવાની જરૂરત પડશે.પેટ,છાતી,ફેફસા અને માનસિક તણાવ સાથે જોડાયેલી સમસ્યાઓ ક્યારેક-ક્યારેક પરેશાન કરી શકે છે.શનિ દેવ આખું વર્ષ પાંચમા ભાવમાં રહેશે જે તમને પેટ સબંધિત દિક્કત આપી શકે છે.ત્યાં,રાહુ 5 ડિસેમ્બર સુધી ચોથા ભાવમાં રહેશે જેનાથી હૃદય,ફેફસા કે માનસિક અસ્થિરતા જેવી પરેશાનીઓ થઇ શકે છે.ગુરુ ગ્રહ વર્ષ ની શુરુઆત થી 2 જૂન થી આઠમા ભાવમાં રહેશે.જે આરોગ્ય માટે અનુકૂળ નથી.પરંતુ 02 જૂન થી 31 ઓક્ટોબર સુધી ગુરુ ભાગ્ય ભાવમાં આવીને તમારા આરોગ્ય ને સારું બનાવશે.
એના પછી પણ એની સ્થિતિ સામાન્ય રહેશે,પરંતુ રાહુ ની નકારાત્મક અસર ને થોડી ઓછી કરવામાં મદદ મળશે.કુલ મળીને,વર્ષ ના ઘણા મહિના ચુનૌતીપુર્ણ હોય શકે છે પરંતુ સંતુલિત જીવનશૈલી અને સતર્કતા થી તમે આ ચુનોતીઓ ને ઘણી હદ સુધી કેન્સલ કરી શકો છો.
પ્રેમ સબંધિત સમસ્યાઓ નું સમાધાન માટે લો પ્રેમ સબંધિત સલાહ
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,ધનુ રાશિ વાળા ને વર્ષ 2026 માં પોતાના આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે.લાપરવાહીની સ્થિતિ માં આરોગ્ય બગડી શકે છે કારણકે આ વર્ષ આરોગ્ય માટે અનુકૂળ પ્રતીત નથી થઇ રહ્યું.એના કારણે શનિ દેવ નું ચોથા ભાવમાં હોવું,જે પેહલા ભાવને દસમી નજર થી પ્રભાવિત કરશે.એના શારીરિક અને માનસિક કમજોરી મહેસુસ થઇ શકે છે.પરંતુ સારી વાત એ છે કે વર્ષ ની શુરુઆત થી 02 જૂન સુધી તમારો સ્વામી ગુરુ લગ્ન ભાવ ને જોશે,જેનાથી આરોગ્યને મદદ મળશે અને શનિ ની નકારાત્મક અસર ઓછી થશે.
02 જૂન થી 31 ઓક્ટોબર સુધી ગુરુ આઠમા ભાવમાં રહશે.આ વર્ષ યોગ,ધ્યાન અને પ્રાણાયમ આરોગ્ય માટે ફાયદામંદ રહેશે.કુલ મળીને,સતર્ક રહો,તો વર્ષ સારું રહેશે.
આરોગ્ય રાશિફળ ૨૦૨૬ ની સ્વાસ્થ્ય કુંડળી અનુસાર, મકર રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે ૨૦૨૬ માં સારું રહેશે. તમારો શાસક ગ્રહ, શનિ, આખા વર્ષ દરમિયાન ત્રીજા ભાવમાં રહેશે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું સંકેત આપે છે. જોકે, વર્ષની શરૂઆતથી ૨ જૂન સુધી, ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે, જે પેટ અથવા કમરની સમસ્યાઓનું કારણ બની શકે છે. ૨ જૂનથી ૩૧ ઓક્ટોબર સુધી, ગુરુ સાતમા ભાવમાં રહેશે, જે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને ધીમે ધીમે કોઈપણ બીમારીઓને મટાડશે.
31 ઓક્ટોબર પછી અને ખાસ કરીને 05 ડિસેમ્બર થી રાહુ નું લગ્ન માં આવવાના કારણે થોડી સાવધાની રાખવી પડશે.કુલ મળીને,જૂન થી ઓક્ટોબર સુધી નો સમય આરોગ્ય માટે સારો રહેશે.વર્ષ ની શુરુઆત અને છેલ્લે થોડું ધ્યાન દેવાની જરૂરત હશે.ખાસ કરીને પેટ,કમર અને પગ સાથે જોડાયેલી સમસ્યાઓ ને લઈને
વૈદિક જ્યોતિષ ના માનદંડ મુજબ સાચું નામ પસંદ કરવા માટે અહીંયા ક્લિક કરો
આરોગ્ય રાશિફળ મુજબ,વર્ષ 2026 માં કુંભ રાશિ વાળા નું આરોગ્ય થોડું કમજોર રહી શકે છે.તમારો સ્વામી શનિ દેવ આ સમય બીજા ભાવમાં રહેશે,જેનાથી ખાવાપીવા અનિયમિત હોય શકે છે.તમે તળેલી વસ્તુઓ વધારે ખાય શકો છો,જે પેટ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.રાહુ 05 ડિસેમ્બર સુધી તમારા લગ્ન માં રહેશે,જેનાથી આરોગ્ય અને ખાવાપીવા બંને ઉપર ખોટી અસર પડી શકે છે.ગુરુ વર્ષ ની શુરુઆત થી 02 જૂન સુધી પાંચમા ભાવમાં રહીને ઘણી હદ સુધી રાહત આપશે,પરંતુ,02 જૂન થી ઓક્ટોબર ની વચ્ચે કમજોર સ્થિતિ માં રહેશે.એટલે આ સમયે સાવધાની રાખો.
31 ઓક્ટોબર પછી ગુરુ ફરીથી તમારા માટે ફાયદામંદ હોય શકે છે.કુલ મળીને,2026 માં શનિ,રાહુ અને ગુરુ ની સ્થિતિ આરોગ્ય માટે ચુનૌતીપુર્ણ રહેશે,એટલે તમારે ખાવાપીવા અને દિનચર્યા નું ખાસ ધ્યાન રાખવું પડશે.
આરોગ્ય રાશિફળ 2026 મુજબ,વર્ષ 2026 માં મીન રાશિ વાળા નું આરોગ્ય મિશ્રણ રહી શકે છે.શનિ દેવ તમારી કુંડળી ના પેહલા ભાવમાં રહેશે,જેનાથી સાડાસાતી નો પ્રભાવ રહેશે.આની અસર તમારા શરીર ની વાત દોષ ઉપર પડશે,જેનાથી ગેસ,કબ્જ અને થકાવટ ની સમસ્યો થઇ શકે છે.ક્યારેક-ક્યારેક સુર્ય અને મંગળ ના પ્રભાવ થી લાગવું કે નાની મોટી તકલીફ થઇ શકે છે.પરંતુ,વર્ષ ની શુરુઆત થી 02 જૂન સુધી ગુરુ ગ્રહ ની સ્થિતિ બહુ મદદગાર સાબિત થશે.
પરંતુ 02 જૂન થી 31 ઓક્ટોબર સુધી ગુરુ નો સાથ તમારા આરોગ્ય ને સારો બનાવશે અને જૂની બીમારીઓ માં રાહત મળી શકે છે.31 ઓક્ટોબર પછી ફરીથી આરોગ્યમાં ગિરાવટ સંભવ છે.એટલે,આખું વર્ષ ખાવાપીવા અને દિનચર્યા રાખવી જરૂરી છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. જો હા, તો કૃપા કરીને તેને તમારા શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!
1 શું 2026 માં કુંભ રાશિ વાળા નું આરોગ્ય ઠીક રહેશે?
2026 માં આરોગ્ય થોડું કમજોર રહી શકે છે.ખાસ કરીને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ અને થકાવટ થઇ શકે છે એટલે સાવધાની જરૂરી છે.
2 ક્યાં ગ્રહોની અસર આરોગ્ય ઉપર થશે?
શનિ,રાહુ અને ગુરુ ના પ્રભાવ ખાસ રૂપથી આરોગ્ય ઉપર દેખાશે.શનિ અને રાહુના કારણે ખાવાપીવા નું બગડી શકે છે,જયારે ગુરુ થોડા સમય માટે રાહત આપશે.
3 ક્યાં સમય માં વધારે સતર્ક રેહવું જોઈએ?
2 જૂન થી 31 ઓક્ટોબર 2026 સુધી નો સમય આરોગ્ય માટે કઠિન રહી શકે છે,કારણકે આ દરમિયાન ગુરુ ગ્રહ કમજોર સ્થિતિ માં હશે.