કર્ણવેધ મુર્હત 2026 એ સનાતન ધર્મમાં 16 સૌથી મહત્વપૂર્ણ સંસ્કારોમાંનું એક માનવામાં આવે છે, જેને બાળકોના કાન વીંધવાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં, તેને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કર્ણવેધ સંસ્કાર માત્ર બાળકના સ્વાસ્થ્યને જ લાભ આપતો નથી, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે તે ખરાબ નજર, નકારાત્મક શક્તિઓ અને રોગોથી રક્ષણ પૂરું પાડે છે. આ સંસ્કાર કરવા માટે શુભ મુહૂર્ત પસંદ કરવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે, જેથી તેની શુભ અસર બાળકના જીવનભર રહે.
સામાન્ય રીતે આ સંસ્કાર બાલ્યકાળ માં,ખાસ કરીને 6 મહિના થી લઈને 3 વર્ષ ની ઉમર ની વચ્ચે કરવામાં આવે છે.મુર્હત કાઢતી વખતે તારીખ,વાર,નક્ષત્ર અને શુભ લગ્ન ને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિખ્યાત જ્યોતિષ સાથે વાત કરીને
To Read in English, Click Here: Karnavedha Muhurat 2026
એસ્ટ્રોસેજ ના આ કર્ણવેધ મુર્હત 2026 લેખ ના માધ્યમ થી જાણીએ કે વર્ષ 2026 માં કર્ણ છેદ સંસ્કાર માટે કઈ કઈ શુભ તારીખ રેહવાની છે કે એનું શુભ મુર્હત શું રહેશે.એની સાથે આ લેખ માં તમને કર્ણવેધ સંસ્કાર નું મહત્વ,વિધિ અને કર્ણવેધ મુર્હત ને નિર્ધારિત કરતી વખતે કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ વગેરે વિષે પણ જાણકારી આપીશું,તો ચાલો જાણીએ કર્ણવેધ મુર્હત ના લિસ્ટ વિશે.
નીચે અમે તમને કર્ણવેધ મુર્હત 2026 ના માધ્યમ થી કર્ણવેધ સંસ્કાર માટે એક સૂચિ આપી રહ્યું છે જેમાં તમે વર્ષ ના બધાજ 12 મહિનામાં અલગ અલગ કર્ણવેધ મુર્હત સંસ્કારો ની જાણકારી જાણી શકીશું.
બૃહત કુંડળી માં છુપાયેલા છેતમારા જીવનના બધાજ રાજ , જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ
સનાતન ધર્મ માં કર્ણવેધ સંસ્કાર નું બહુ વધારે મહત્વ છે.કર્ણવેધ મુર્હત 2026 એટલે કાન છેદ નહિ ખાલી ધાર્મિક દ્રષ્ટિ થી શુભ છે.પરંતુ આરોગ્યના લિહાજ થી પણ ફાયદામંદ માનવામાં આવે છે.પ્રાચીન માન્યતા મુજબ,કાન છેદ કરવાથી બાળકો ની બુદ્ધિ નો વિકાસ થાય છે અને એની યાદશક્તિ તેજ હોય છે.આયુર્વેદ માં જણાવામાં આવ્યું છે કે કાન માં છેદ કરવાથી આંખ ની નજર તેજ થાય છે અને માનસિક વિકારો થી પણ બચી શકાય છે.
એના સિવાય,કર્ણવેધ થી બાળકો ની ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી પણ સુરક્ષા મળે છે.ધાર્મિક રૂપથી આ સંસ્કાર દેવી-દેવતાઓ ને આર્શિવાદ મેળવા અને બાળકો ના ભવિષ્ય ને સારું બનાવા માટે કરવામાં આવે છે.આજ કારણ છે કે કર્ણવેધ કરતી વખતે શુભ મુર્હત નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કારણકે સાસનકાર નો સમય ગ્રહ-નક્ષત્ર ની સાચી સ્થિતિ ને જાણી શકાય છે જેનાથી બાળકો નું જીવન સુખ શાંતિ થી ભરેલું રહી શકે છે.
શનિ રિપોર્ટ થી જાણો પોતાના જીવન ઉપર શનિ નો પ્રભાવ અને ઉપાય
સામાન્ય રીતે, કર્ણવેધ સંસ્કાર બાળકના છઠ્ઠા મહિનાથી 16મા વર્ષ સુધી કરી શકાય છે.
પરંપરા અનુસાર, તે મોટાભાગે છઠ્ઠા, સાતમા કે આઠમા મહિનામાં અથવા 3 વર્ષ કે 5 વર્ષની ઉંમરે કરાવવાનું શુભ માનવામાં આવે છે.
કેટલાક લોકો વિદ્યારંભ સંસ્કારની આસપાસ પણ કરાવે છે.
કર્ણવેધ માટે શુભ સમય પસંદ કરવામાં આવે છે, જે પંચાંગ જોઈને નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને અશ્વિની, મૃગશિર, પુનર્વસુ, હસ્ત, અનુરાધા અને રેવતી નક્ષત્ર આ સંસ્કાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સમારંભના દિવસે, બાળકને સ્નાન કરાવવામાં આવે છે અને સ્વચ્છ અને નવા કપડાં પહેરાવવામાં આવે છે.
પૂજા સ્થાન પર, ગણેશજી, સૂર્યદેવ અને પરિવારના દેવતાઓની પૂજા કરવામાં આવે છે.
પછી, બાળકના બંને કાન વૈદિક મંત્રો અને શ્લોકોમાં વીંધવામાં આવે છે.
છોકરાઓ માટે, પહેલા જમણો કાન અને પછી ડાબો કાન વીંધવામાં આવે છે. છોકરીઓ માટે, પહેલા ડાબો કાન અને પછી જમણો કાન વીંધવામાં આવે છે.
વીંધ્યા પછી, સોના અથવા ચાંદીની બુટ્ટી પહેરાવવામાં આવે છે.
અંતે, પરિવારના સભ્યો અને અન્ય લોકોના આશીર્વાદ લેવામાં આવે છે અને મીઠાઈઓ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
|
શ્રેણી |
શુભ વિકલ્પ |
|---|---|
|
તારીખ |
ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિઓ અને અમાવસ્યા તિથિ સિવાય બધી તિથિઓ શુભ માનવામાં આવે છે. |
|
દિવસ/વાર |
સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર |
|
મહિનો |
કારતક માસ, પોષ માસ, ફાલ્ગુન માસ અને ચૈત્ર માસ |
|
લગ્ન |
વૃષભ લગ્ન, તુલા લગ્ન, ધનુ લગ્ન અને મીન લગ્ન (જો કર્ણવેધ વિધિ ગુરુ લગ્નમાં કરવામાં આવે તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે.) |
|
નક્ષત્ર |
મૃગસીરા નક્ષત્ર, રેવતી નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, હસ્તનક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, અભિજિત નક્ષત્ર, શ્રવણ નક્ષત્ર, ધનિષ્ઠ નક્ષત્ર અને પુનર્વસુ નક્ષત્ર. |
નોંધ : ખરમાસ,તારીખ,હરિ શયન,સમ વર્ષ બીજા શબ્દ માં (દૃતિય,ચતુર્થ વગેરે) દરમિયાન કર્ણવેધ સંસ્કાર નહિ કરવા જોઈએ.
કર્ણવેધ સંસ્કાર ના ઘણા શારીરિક કે માનસિક લાભ છે.તો ચાલો જાણીએ કે કર્ણવેધ સંસ્કાર થી થવાવાળા લાભ વિશે.
કર્ણવેધ મુર્હત 2026 થી બાળક ના કાનમાં છેદ થવાથી સાંભળવાની શક્તિ વધે છે.
કર્ણવેધ સંસ્કાર ને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ થી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ સંસ્કાર થી બાળકો ના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને એ સારા કર્મો ની તરફ આગળ વધે છે.
આ સંસ્કાર જીવનમાં સુખ,સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં મદદ કરે છે.ખાસ રૂપથી આ બાળકો ના આરોગ્ય અને જીવનમાં સ્થિરતા લાવવામાં મદદ કરે છે.
કર્ણવેધ સંસ્કાર થી પરિવાર ની વચ્ચે આપસી સદ્ભાવ અને શાંતિ બની રહે છે.
આ સંસ્કાર બાળકો ના માનસિક વિકાસ માં પણ મદદરૂપ બને છે.
આ સંસ્કાર કાનો સાથે સબંધિત ઘણા પ્રકારના સંક્રમણો અને બીમારીઓ થી બચાવ કરે છે.
|
તારીખ |
સમય |
|---|---|
|
4 જાન્યુઆરી 2026 |
07:46-13:04, 14:39-18:49 |
|
5 જાન્યુઆરી 2026 |
08:25-13:00 |
|
10 જાન્યુઆરી 2026 |
07:46-09:48, 11:15-16:11 |
|
11 જાન્યુઆરી 2026 |
07:46-11:12 |
|
14 જાન્યુઆરી 2026 |
07:50-12:25, 14:00-18:10 |
|
19 જાન્યુઆરી 2026 |
13:40-15:36, 17:50-20:11 |
|
21 જાન્યુઆરી 2026 |
07:45-10:32, 11:57-15:28 |
|
24 જાન્યુઆરી 2026 |
15:16-19:51 |
|
25 જાન્યુઆરી 2026 |
07:44-11:41, 13:17-19:47 |
|
26 જાન્યુઆરી 2026 |
11:37-13:13 |
|
29 જાન્યુઆરી 2026 |
17:11-19:00 |
|
31 જાન્યુઆરી 2026 |
07:41-09:53 |
|
તારીખ |
સમય |
|---|---|
|
6 ફેબ્રુઆરી 2026 |
07:37-08:02, 09:29-14:25, 16:40-19:00 |
|
7 ફેબ્રુઆરી 2026 |
07:37-07:58, 09:25-16:36 |
|
21 ફેબ્રુઆરી 2026 |
15:41-18:01 |
|
22 ફેબ્રુઆરી 2026 |
07:24-11:27, 13:22-18:24 |
|
તારીખ |
સમય |
|---|---|
|
5 માર્ચ 2026 |
09:08-12:39, 14:54-19:31 |
|
15 માર્ચ 2026 |
07:04-12:00, 14:14-18:52 |
|
16 માર્ચ 2026 |
07:01-11:56, 14:10-18:44 |
|
20 માર્ચ 2026 |
06:56-08:09, 09:44-16:15 |
|
21 માર્ચ 2026 |
06:55-09:40, 11:36-18:28 |
|
25 માર્ચ 2026 |
07:49-13:35 |
|
27 માર્ચ 2026 |
11:12-15:47 |
|
28 માર્ચ 2026 |
09:13-15:43 |
|
તારીખ |
સમય |
|---|---|
|
2 એપ્રિલ 2026 |
07:18-10:49, 13:03-18:08 |
|
3 એપ્રિલ 2026 |
07:14-13:00, 15:20-19:53 |
|
6 એપ્રિલ 2026 |
17:25-19:42 |
|
12 એપ્રિલ 2026 |
06:39-10:09, 12:24-14:44 |
|
13 એપ્રિલ 2026 |
06:35-12:20, 14:41-16:58 |
|
18 એપ્રિલ 2026 |
06:24-07:50, 09:46-12:01 |
|
23 એપ્રિલ 2026 |
07:31-11:41, 14:01-18:35 |
|
24 એપ્રિલ 2026 |
09:22-13:57, 16:15-18:31 |
|
29 એપ્રિલ 2026 |
07:07-09:03, 11:17-18:11 |
|
તારીખ |
સમય |
|---|---|
|
3 મે 2026 |
07:39-13:22, 15:39-20:15 |
|
4 મે 2026 |
06:47-10:58 |
|
9 મે 2026 |
06:28-08:23, 10:38-17:32 |
|
10 મે 2026 |
06:24-08:19, 10:34-17:28 |
|
14 મે 2026 |
06:08-12:39, 14:56-18:23 |
|
15 મે 2026 |
08:00-10:14 |
|
તારીખ |
સમય |
|---|---|
|
15 જૂન 2026 |
10:33-17:26 |
|
17 જૂન 2026 |
05:54-08:05, 12:42-19:37 |
|
22 જૂન 2026 |
12:23-14:39 |
|
24 જૂન 2026 |
09:57-14:31 |
|
27 જૂન 2026 |
07:25-09:46, 12:03-18:57 |
|
તારીખ |
સમય |
|---|---|
|
2 જુલાઈ 2026 |
11:43-14:00, 16:19-18:38 |
|
4 જુલાઈ 2026 |
13:52-16:11 |
|
8 જુલાઈ 2026 |
06:42-09:02, 11:20-13:36 |
|
9 જુલાઈ 2026 |
13:32-15:52 |
|
12 જુલાઈ 2026 |
11:04-13:20, 15:40-19:36 |
|
15 જુલાઈ 2026 |
06:15-08:35, 10:52-17:47 |
|
20 જુલાઈ 2026 |
06:07-12:49, 15:08-19:07 |
|
24 જુલાઈ 2026 |
06:09-08:00, 10:17-17:11 |
|
29 જુલાઈ 2026 |
16:52-18:55 |
|
30 જુલાઈ 2026 |
07:36-12:10, 14:29-18:13 |
|
31 જુલાઈ 2026 |
07:32-14:25, 16:44-18:48 |
|
તારીખ |
સમય |
|---|---|
|
5 ઓગષ્ટ 2026 |
11:46-18:28 |
|
9 ઓગષ્ટ 2026 |
06:57-13:50 |
|
10 ઓગષ્ટ 2026 |
16:04-18:08 |
|
16 ઓગષ્ટ 2026 |
17:45-19:27 |
|
17 ઓગષ્ટ 2026 |
06:25-10:59, 13:18-19:23 |
|
20 ઓગષ્ટ 2026 |
10:47-15:25, 17:29-19:11 |
|
26 ઓગષ્ટ 2026 |
06:27-10:23 |
|
તારીખ |
સમય |
|---|---|
|
7 સપ્ટેમ્બર 2026 |
07:20-11:56, 16:18-18:43 |
|
12 સપ્ટેમ્બર 2026 |
13:55-17:41 |
|
13 સપ્ટેમ્બર 2026 |
07:38-09:13, 11:32-17:37 |
|
17 સપ્ટેમ્બર 2026 |
06:41-13:35, 15:39-18:49 |
|
23 સપ્ટેમ્બર 2026 |
06:41-08:33, 10:53-16:58 |
|
24 સપ્ટેમ્બર 2026 |
06:41-10:49 |
|
તારીખ |
સમય |
|---|---|
|
11/10/2026 |
09:42-17:14 |
|
21/10/2026 |
07:30-09:03 |
|
11:21-16:35 |
|
|
18:00-19:35 |
|
|
26/10/2026 |
07:00-13:06 |
|
14:48-18:11 |
|
|
30/10/2026 |
07:03-08:27 |
|
31/10/2026 |
07:41-08:23 |
|
10:42-15:56 |
|
|
17:21-18:56 |
|
તારીખ |
સમય |
|---|---|
|
1/11/2026 |
07:04-10:38 |
|
12:42-17:17 |
|
|
6/11/2026 |
08:00-14:05 |
|
15:32-18:32 |
|
|
7/11/2026 |
07:56-12:18 |
|
11/11/2026 |
07:40-09:59 |
|
12:03-13:45 |
|
|
16/11/2026 |
07:20-13:25 |
|
14:53-19:48 |
|
|
21/11/2026 |
07:20-09:19 |
|
11:23-15:58 |
|
|
17:33-18:20 |
|
|
22/11/2026 |
07:20-11:19 |
|
13:02-17:29 |
|
|
26/11/2026 |
09:00-14:13 |
|
15:38-18:17 |
|
|
28/11/2026 |
10:56-15:30 |
|
17:06-19:01 |
|
|
29/11/2026 |
07:26-08:48 |
|
10:52-12:34 |
|
તારીખ |
સમય |
|---|---|
|
3/12/2026 |
10:36-12:18 |
|
4/12/2026 |
07:30-12:14 |
|
13:42-18:38 |
|
|
5/12/2026 |
08:24-13:38 |
|
14/12/2026 |
07:37-11:35 |
|
13:03-17:58 |
|
|
19/12/2026 |
09:33-14:08 |
|
15:43-19:53 |
|
|
20/12/2026 |
07:40-09:29 |
|
25/12/2026 |
07:43-12:19 |
|
13:44-19:30 |
|
|
26/12/2026 |
09:06-10:48 |
|
31/12/2026 |
07:45-10:28 |
|
11:56-13:21 |
कर्णवेध કર્ણવેધ મુર્હત 2026 ને શુભ મુર્હત માં કરવું જોઈએ.ખાસ રૂપથી તારીખ,વાર,નક્ષત્ર અને લગ્ન નું ધ્યાન રાખવું જોઈએ.આ સંસ્કાર પવિત્ર અને સાચા સમય ઉપર કરવામાં આવે છે.
કર્ણવેધ કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ વાત સ્વછતા છે.આ સુનિશ્ચિત કરે છે કે જે જગ્યા એ કર્ણવેધ માટે પસંદ કરવામાં આવે એ પુરી રીતે સ્વચ્છ હોય.
કર્ણવેધ હંમેશા અનુભવી વ્યક્તિ કે વિખ્યાત જ્યોતિષ પાસેથી કરાવું જોઈએ.
કર્ણવેધ સોના કે ચાંદી થી કરવું સારું હોય છે કારણકે આ ધાતુઓ ઓછામાં ઓછી એલર્જી કરે છે.
કર્ણવેધ કરતી વખતે વ્યક્તિ ને આરામ ઈ સ્થિતિ માં રાખવી જરૂરી છે.શારીરિક અને માનસિક રૂપથી શાંત રેહવું જરૂરી છે.
કર્ણવેધ કરતી વખતે બાળકો ને આરામદાયક અને સાચા કપડાં પેહરવા જોઈએ એટલે પ્રક્રિયા દરમિયાન કોઈ પરેશાની નહિ થાય.
કર્ણવેધ પછી કાનની દેખભાળ કરવી બહુ જરૂરી છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો હા, તો તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!
1. કર્ણવેધ મુર્હત 2026 શું હોય છે ?
કર્ણવેધ મુર્હત,માં કાન છેદ કરવામાં આવે છે.
2. સૌથી ઉત્તમ મુર્હત કયું હોય છે?
અમૃત/જીવ મુર્હત અને બ્રહ્મ મુર્હત સૌથી શ્રેષ્ઠ હોય છે.
3. કર્ણવેધ સંસ્કાર ક્યારે કરવું જોઈએ?
બાળક ના જન્મ ના 12 માં કે 16 માં દિવસે,કે પછી બાળક ના 6,7 કે 8 મહિનાના થવાથી કરવામાં આવે છે.