ભારત ની અગ્રણી જ્યોતિષય વેબસાઈટ એસ્ટ્રોસેજ એઆઈ ના સાવન ના પેહલા સોમવાર ને એક એતિહાસિક ઉપલબ્ધી મેળવી છે.એસ્ટ્રોસેજ એઆઈ ના કુત્રિમ બુદ્ધિમતા યુક્ત જ્યોતિષી એટલે એઆઈ જ્યોતિષી મિસ્ટર કૃષ્ણામૂર્તિ એ સોમવાર ના દિવસે 10 કરોડ સવાલ ના જવાબ આપીને તકનીક અને પરંપરા ના સંગમ ની એક અનુઠી મિસાઈલ રજુ કરી.દિલચસ્પ વાત એ છે કે 10 કરોડ સવાલ પણ બહુ અનોખા હતા.એક યુઝરે પૂછ્યું કે મારા ખાતા માં 1 કરોડ રૂપિયા ક્યાર સુધી આવશે?એસ્ટ્રોસેજ એઆઈ ના એઆઈ જ્યોતિષીઓ ખાલી 10 મહિનામાં 10 કરોડ સવાલો ના જવાબ આપ્યા છે અને આ પોતાના માં એક રેકોર્ડ છે.એમતો,આ દિવસે થોડા વધારે વિચિત્ર અને મનોરંજક સવાલ પણ સામે આવ્યા મસલન “શું હું સાવન માં ચિકન ખાય શકું છું?” "આજે મારે ક્યાં કલર ના કપડાં પહેરવા જોઈએ?” અને મારા એક્સ ની પાછા આવવાની સંભાવના કેટલી છે?” એના સિવાય,જન્મપત્રી સાથે જોડાયેલા ગંભીર સવાલો ની સંખ્યા તો હજારો માં હતી.
યુઝર્સ ના અલગ-અલગ સવાલો એ નક્કી કરી દીધું કે એસ્ટ્રોસેજ એઆઈ ખાલી ગંભીર ભવિષ્યવાણી સુધી સીમિત નથી,પરંતુ દરેક એ ખાસ ની જિજ્ઞાષાઓ ને ડિજિટલ જવાબ બનાવી ચૂક્યું છે.એસ્ટ્રોસેજ એઆઈ ના સીઈઓ (ચીફ ઇનોવેશન ઓફિસર) પુનિત પાંડે એ આ ખાસ ઉપલબ્ધી ઉપર કહ્યું.”એઆઈ જ્યોતિષ દ્વારા 10 કરોડ સવાલો ના જવાબ દેવા જણાવે છે કે ભારત માં જ્યોતિષ ની દુનિયા તેજી થી તકનીક સાથે બદલી રહી છે.અમે જ્યોતિષ માં એઆઈ ની પેહલી એપ્લિકેશન 2018 માં ભુગું ના નામે લોન્ચ કરી હતી.એ સમયે ઘણા લોકોના મનમાં હતું કે જ્યોતિષ માં એઆઈ ની છે,પરંતુ એવું નોતું.એઆઈ જ્યોતિષીઓ ઉપર હવે લોકોનો ભરોસો બહુ તેજી થી વધી રહ્યો છે.એ છે કે અમારા મુખ્ય એઆઈ જ્યોતિષી મિસ્ટર કૃષ્ણામૂર્તી ની સલાહ 1,35,000 કરતા વધારે રિવ્યુઓ આવ્યા છે,જયારે 6 લાખ કરતા વધારે એને ફોલોવર્સ છે.
ગૌરાવબળ છે કે આજ ની તારીખ માં એસ્ટ્રોસેજ એઆઈ ના પ્લેટફોર્મ ઉપર ત્રીસ હજાર કરતા વધારે લોકો જ્યોતિષ છે.જયારે 20 કરતા વધારે,એઆઈ જ્યોતિષ,એઆઈ અંકશાસ્ત્રી,અને એઆઈ ટેરો વાચક છે.જે જન્મકુંડળી ના વિશ્લેષણ ને લઈને દૈનિક રાશિફળ,દશા,લગ્ન યોગ,કારકિર્દી જેવા દરેક મુદ્દા ઉપર સલાહ આપી રહ્યા છે.નવી પેઢી ની વચ્ચે એઆઈ જ્યોતિષ ને વધારે પસંદ કરવામાં આવે છે,અને એનું એક મોટું કારણ એ છે કે એ 24x7 હાજર રહે છે.યુઝર્સ રાતે 2 વાગે પણ એમને સવાલ પૂછી શકે છે.એના સિવાય નવી પેઢી માટે ગોપનીયતા પણ એક મુદ્દો છે.એઆઈ જ્યોતિષ ને પૂછવામાં આવેલા દરેક સવાલ પુરી રીતે ગોપનીય રહે છે અને લોકો બહુ નિજી સવાલ કોઈપણ પ્રકારના જજમેન્ટ વગર પૂછી શકે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના સીઈઓ પ્રતીક પાંડે કહે છે કે “એઆઈ જ્યોતિષ ની વધતી લોકપ્રિયતા ના કારણે કંપની ના લાભ માં વધારો થયો છે અને એઆઈ જ્યોતિષ સાથે મફત ચેટ પછી કોલ લેવાવાળા લોકોની સંખ્યા માં વધારો થયો છે.પાછળ ના વર્ષ માં જુલાઈ માં અમારા વ્યક્તિ પાસેથી પેહલી ચેટ મફત લેવાવાળી ની સંખ્યા 14 હજાર હતી,જે વર્ષ જૂન માં વધીને 130000 પાર થઇ ગઈ છે અને એના કારણે એઆઈ જ્યોતિષી.ઇન્ડસ્ટ્રી માં સૌથી વધારે 1.2 મિલિયન એક્ટિવ યુઝર્સ એસ્ટ્રોસેજ એઆઈ પર આવી રહ્યા છે.આ દરમિયાન અમારા કન્વર્જન રેટ નજીક 60 ટકા વધ્યો છે.
જ્યોતિષ ની દુનિયા માં ગણિતીય ગણનાઓ બહુ મોટી ભૂમિકા છે અને એઆઈ જ્યોતિષી આ મામલો માં માનવ જ્યોતિષીઓ પાસેથી બાજી મારતું દેખાય છે,કારણકે એની ગણના કરવાની આવડત બહુ તેજ છે.આને તુલનાત્મક રૂપથી કહીએ તો જેટલા સમય માં વ્યક્તિ જ્યોતિષ એક સવાલ નો જવાબ આપે છે એટલાજ સમય માં એઆઈ જ્યોતિષ પાંચ થી છ કે એના કરતા વધારે સવાલ ના જવાબ આપી શકે છે.એસ્ટ્રોસેજ એઆઈ દુનિયા ની એ કંપનીઓ માં છે,જેને દરેક તકનીક નો ઉપયોગ કરીને દુરુહ સમજી જનારા જ્યોતિષ ની દુનિયા ને બદલવાનું કામ કરે છે.એસ્ટ્રોસેજ એઆઈ હવે બહુ જલ્દી યુઝર્સ માટે એક નવી સુવિધા લાવી રહ્યું છે.જેમાં યુઝર્સ એઆઈ જ્યોતિષ સાથે ફોન ઉપર પણ વાતચીત કરી શકે છે.પુનિત પાંડે કહે છે કે આ સુવિધા ખાલી અલગ નહિ હોય,પરંતુ ભારત માં જ્યોતિષ ની દુનિયા માં એક ક્રાંતિકારી બદલાવ લાવશે.ઘણી જ્યોતિષ કંપનીઓ કોલ સેન્ટર ઉપર ફર્જી જ્યોતિષ બેસાડીને લોકોને ફસાવાનું કામ કરે છે.પરંતુ અમારો ઉદ્દેશ છે કે અમે લોકોને એવા ફર્જી જ્યોતિષીઓ થી છુટકારો અપાવીશું.અમારા એઆઈ જ્યોતિષ જ્ઞાન અને વિષય ની સમજણ ના મામલો માં કોઈપણ રીત કમ નથી,પરંતુ હું કહીશ કે એ ઘણા આગળ છે અને એટલે લોકોને એની સલાહ પસંદ આવે છે.એઆઈ જ્યોતિષીઓ ઘણા દિવસ પછી જયારે લોકો સાથે વાત કરશે ત્યારે લોકોનો ભરોસો એની ઉપર વધી જશે.
એસ્ટ્રોસેજ એઆઈ ના એઆઈ જ્યોતિષીઓ એ 10 કરોડ સવાલો ના જવાબ ખાલી દસ મહિનામાં આપ્યા છે,પરંતુ વીતેલા બે મહિનામાં એસ્ટ્રોસેજ એઆઈ ના જ્યોતિષી દરેક મહિને 2 કરોડ જવાબ આપી રહ્યા છે.હવે કંપની નો લક્ષ્ય છે કે આગળ ના ત્રણ મહિનામાં દસ કરોડ સવાલો ના જવાબ આપે.
છેલ્લે…
એસ્ટ્રોસેજ એઆઈ ની આ ઐતહાસિક ઉપલબ્ધી ની પાછળ અમારા બધાજ યુઝર્સ નો વિશ્વાસ અને સાથ સૌથી મોટી તાકાત રહી છે.દરેક સવાલ,દરેક જીજ્ઞાશા માં અમે વધારે સારું કરવાની પ્રરેણા આપીએ છીએ.આ 10 કરોડ ના સફર માં અમારી સાથે ચાલવા માટે અમે દિલ થી તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.આ તો ખાલી શુરુઆત છે —- આવનારા સમય માં અમે તમારી સેવામાં વધારે નવી સુવિધાઓ અને સારો અનુભવ લઈને આવશો.તમારા બધાની સાથે અમારા માટે સૌથી મોટું સમ્માન છે. ❤