એસ્ટ્રોસેજ એઆઈ નો પ્રયાસ રહે છે કે દરેક નવા લેખ ના કારણે તમારે જ્યોતિષ ની દુનિયા સાથે જોડાયેલી સૌથી તાજા અને મહત્વપુર્ણ ઘટનાઓ ની જાણકારી સમય સમય ઉપર આપવામાં આવશે.આજ કડી માં અમે તમને જણાવી રહ્યા છીએ કે બુધ કર્ક રાશિમાં ગોચર નો દુનિયા ઉપર અને શેર બાઝાર ઉપર શું અસર પડે છે.આ બધીજ ગણનાઓ લગ્ન ઉપર આધારિત છે.
વિશ્વભરના નિષ્ણાત જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જણાવી દઈએ કે 22 જુન 2025 ના દિવસે કબુધ કર્ક રાશિમાં ગોચર કરશે.જ્યોતિષ મુજબ,બુધ એક બહુ મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે.જે અમારી વાતચીત,વિચારવાની શક્તિ અને બુદ્ધિમતા ઉપર અસર કરે છે.આ ગ્રહ ખાસ કરીને મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે.બુધ અમારા બોલવા,લખવા અને કોઈપણ રૂપમાં પોતાની વાત કેહવા ને પ્રભાવિત કરે છે.આ ગ્રહ આ નક્કી કરે છે કે અમે પોતાના વિચારો ને કેવી રીતે વ્યક્ત કરીએ અને જાણકરી ને કેવી રીતે સમજીએ .બુધ ને બુદ્ધિ,તર્કશક્તિ અને મગજ સાથે જોડવામાં આવે છે.જન્મ કુંડળી માં આની સ્થિતિ એ જણાવે છે કે વ્યક્તિ ની શીખવાની શૈલી કેવી રહેશે અને એ સમસ્યાઓ ને કેવી રીતે હલ કરશે.કુલ મળીને બુધ અમારા માનસિક વિકાસ અને સમજવા ની આવડત સાથે જોડાયેલો છે.
બૃહત કુંડળી છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
બુધ ગ્રહ વાણી,તર્કશક્તિ,સંચાર,વેપાર,ગણિત અને ચામડી નો કારક માનવામાં આવે છે અને હવે આ 22 જાન્યુઆરી 2025 ની રાતે 09 વાગીને 17 મિનિટ ઉપર ચંદ્રમા દ્વારા શાસિત રાશિ કર્ક માં ગોચર કરશે.બુધ 30 ઓગષ્ટ 2025 ના દિવસે સિંહ રાશિમાં ગોચર કરતા પેહલા લગભગ બે મહિના સુધી કર્ક રાશિમાં રહેશે.
हिंदी में पढ़े : राशिफल २०२५
સરકાર દેશ ના પાછળ ના ભાગ માં મજબુત કરવા માટે ઘણી નવી યોજનાઓ અને સુધાર લાગુ થઇ શકે છે.
પ્રમુખ રાજનેતા અને ઉચ્ચ પદો ઉપર બેઠેલા લોકો જિમ્મેદાર બયાન આપે છે લોકો સાથે જોડાયેલા રેહવાની કોશિશ કરતા જોવા મળશે.
સરકાર અને સામાન્ય લોકો ની ભાવનાઓ સાથે જોડાવાનો પ્રયાસ કરશે.ઘણા નેતા અને મંત્રી ભાવનાત્મક ભાષણો કે ચતુર વાતો ના કારણે લોકોને પોતાની તરફ વધારે આકર્ષિત કરવાની કોશિશ કરે છે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો
બુધ કર્ક રાશિમાં ગોચર અધ્યાત્મિક ગુરુઓ,જ્યોતિષો અને કાઉન્સિલર ને વધારે લોકો સુધી પોહ્ચવા માં મદદ કરશે.
આ સમય દરમિયાન સારવારમાં પણ તરક્કી ના સંકેત મળશે.
શેર બાઝાર અને સટ્ટા બાઝાર માં ઉતાર ચડાવ બની રહી શકે છે.
ભારતમાં લોકો અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓ માં પેહલાથી વધારે રુચિ લેય છે.
નિજી જગ્યા માં કાર્યરત લોકોને આ ગોચર દરમિયાન ઘણા પ્રકારના લાભ મળવાની સંભાવના છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
જેમકે જ્યોતિષ માં બુધ નો વેપાર નો કારક ગ્રહ માનવામાં આવે છે એટલે આનો ગોચર શેર બાઝાર ઉપર જરૂર પડે છે.બુધ જયારે પણ રાશિ બદલે છે તો શેર બાઝાર ની ગતિવિધિઓ માં બદલાવ જોવા મળશે.ચાલો આગળ વધીએ અને જોઈએ કે બુધ કર્ક રાશિમાં ગોચરર નો શેર બાઝાર ઉપર શું અસર જોવા મળશે.
જુન ના બીજા ભાગ માં શેર બાઝાર થોડો કમજોર હોય શકે છે.
કર્ક રાશિ માં બુધ નો ગોચર શેર બાઝાર માં થોડી અસ્થિરતા લાવે છે,તો પણ યસ બેન્ક,બેંક ઓફ બરોડા,બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને રત્નાકર બેન્ક બધાજ સારા પ્રદશન કરશે.એટલે શેર ખરીદવા માટે આ એક સારો સમય છે.
જુલાઈ ના પેહલા અઠવાડિયા માં જે.કે સિમેન્ટ,બ્લુ ડાર્ટ,આરતી ડ્રેસ જેવી કંપનીઓ ના શેર ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે.
જુલાઈ ના બીજા મહિનામાં શુક્ર ના નકારાત્મક પ્રભાવ ન કારણે શેર બાઝાર ફરીથી આગળ વધશે,પરંતુ જયારે સુર્ય વગેરે જેવા ગ્રહ પોતાની સ્થિતિ બદલશે તો ફરીથી થોડી સ્થિરતા જોવા મળશે.પરંતુ,અધોગિક ફાર્મ ના શેરો માં રોકાણ થી વધારે રિટર્ન મળી શકે છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જોઈએ. આભાર!
1. શું બુધ ચંદ્રમા સાથે મિત્રવત છે?
નહિ,બુધ અને ચંદ્રમા મિત્ર નથી.
2. કર્ક રાશિ માં કયો ગ્રહ ઉચ્ચ નો હોય છે?
ગુરુ
3. કર્ક રાશિ માં કયો ગ્રહ નીચ નો હોય છે?
મંગળ