શુક્ર મેષ રાશિ માં અસ્ત (28 એપ્રિલ 2024)

Author: Sanghani Jasmin | Updated Thu, 04 Apr 2024 01:22 PM IST

વૈદિક જ્યોતિષ માં શુક્ર ગ્રહ નો ભોગ,વિલાસિતા અને ઐશ્વર્ય નો કારક માનવામાં આવે છે જે હવે 28 એપ્રિલ 2024 ની સવારે 07 વાગીને 27 મિનિટ પર મેષ રાશિ માં અસ્ત થવા જઈ રહ્યા છે.એસ્ટ્રોસેજ નો આ લેખ તમને શુક્ર મેષ રાશિ માં અસ્ત વિશે બધીજ જાણકારી આપશે.એની સાથે,શુક્ર ની અસ્ત અવસ્થા બધીજ રાશિઓના જીવનમાં કેવી રીતે પ્રભાવિત કરશે,એ પણ અમે તમને જણાવીશું.એની સાથે,અમે એ સરળ ઉપાય વિશે પણ કરીશું જેના કારણે તમે શુક્ર અસ્ત ના પ્રભાવ વિશે કામ કરી શકો છો.તો ચાલો શુરુઆત કરીએ અને જાણીએ આ લેખ વિશે.


વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શુક્ર મેષ રાશિ માં અસ્ત નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં શુક્ર ગ્રહ નું મહત્વ

શુક્ર ગ્રહ ને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે જે પ્રેમ,સૌંદર્ય અને આનંદ નો કારક ગ્રહ છે.જ્યોતિષ માં પણ આનું પ્રતિનિધિત્વ કરે છે.આનું શાસન પૈસા,આસપાસ ની સુંદરતા કે સાજ-સજ્જા અને લગજરી વસ્તુઓ વગેરે ઉપર છે.કારણકે શુક્ર ગ્રહ ખાસ રીતે કોઈ વ્યક્તિત્વ ના જીવનમાં પ્રેમ કે રોમાન્સ કરવાની રીતે દાર્શવે છે જેમકે અમે ભાવનાઓ અને પ્રેમ નો ઇજહાર કેવી રીતે કરો છો અને સબંધ ને કઈ રીતે આગળ લઈને જાય છે.એવા માં,જો તમારો સ્વામી ગ્રહ શુક્ર છે તો તમારું જીવન પ્રેમ અને સ્નેહ પુર્ણ હશે.

વૈદિક જ્યોતિષ માં શુક્ર ને ખુશીઓ,લગજરી અને આનંદ નો ગ્રહ માનવામાં આવે છે.આ લગ્ન અને બીજા માંગલિક કામો નું પ્રતીક માનવામાં આવે છે.જે લોકોની કુંડળી માં શુક્ર મજબુત હોય છે એ લોકો પોતાના જીવનસાથી સાથે એક ખુશાલ જીવન જીવવા માં સક્ષમ હોય છે.આવા લોકો ને હરવા-ફરવા નો બહુ શોખ હોય છે અને હંમેશા,આ લોકો પોતાની જીવનશૈલી માં વારંવાર બદલાવ કરતા નજર આવે છે.પરંતુ,આ પોતાની ઝીંદગી ને સુખ-સુવિધાઓ થી પુર્ણ બનાવા માટે હંમેશા પ્રયાસ કરતા રહે છે.

શું હોય છે જ્યોતિષ માં ગ્રહ ની અસ્ત અવસ્થા?

જ્યોતિષ શાસ્ત્ર માં કોઈ ગ્રહ નું અસ્ત થવું એક એવી અવસ્થા છે જે એ સમયે થાય છે જયારે કોઈ ગ્રહ સુર્ય ની બહુ નજીક ચાલ્યો જાય છે.શુક્ર મેષ રાશિ માં અસ્ત 28 એપ્રિલ 2024 ના દિવસે થવા જઈ રહ્યો છે જે મંગળ ની સ્વામિત્વ વાળી રાશિ છે.પરંતુ,દરેક ગ્રહ પોતાની અસ્ત અવસ્થા દરમિયાન શક્તિહીન થઇ જાય છે.ઉદાહરણ તરીકે, જયારે શનિ સુર્ય ની રાશિ માં અ સ્ત થાય છે,એ સમયે કોઈ લોકોને કારકિર્દી,કામનું દબાવ,કારકિર્દી માં સંતુષ્ટિ નો અભાવ અને વખાણ નહિ મળવા જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય,જે લોકો ટિમ લીડર તરીકે કામ કરે છે,એ લોકોના માન-સમ્માન ઓછું થાય છે પરંતુ,આ દરમિયાન ભવિષ્ય ને લઈને ડર પરેશાન કરે છે.

મેષ રાશિ માં શુક્ર અસ્ત નો પ્રભાવ

મંગળ દેવ ની મેષ રાશિ માં સ્થિત શુક્ર મહારાજ જયારે સુર્ય ની નજીક જશે,તો એ અસ્ત થઇ જશે.એવા માં,જે લોકો કોઈ સબંધ માં છે કે પછી કોઈને પ્રેમ કરે છે,એમના જીવનમાં ખુશીઓ,પ્યાર અને સંતુષ્ટિ નાદારદ રહી શકે છે.શુક્ર મેષ રાશિ માં અસ્ત દરમિયાન તમારો નવા સબંધ માં પ્રવેશ કરવો કે પછી લગ્ન ના બંધન માં બંધાવું જેવા કામોને કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે આવું કરવાથી તમારે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સંબંધોમાં પણ સમસ્યાઓ આવી શકે છે. પરંતુ, જો તમે શુક્રના પૂર્વવર્તી તબક્કા દરમિયાન લગ્ન કરવા જઈ રહ્યા છો અને તમારા સંબંધોમાં તણાવ હતો, તો તે હવે ઘટે તેવી શક્યતા છે. આ લોકોએ તેમના જીવનસાથી સાથેના સંબંધોને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળવું પડશે અને દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવવું પડશે. જો કે, શુક્રની પૂર્વવર્તી સ્થિતિ તમારા સંબંધોને સંવેદનશીલ બનાવશે જે પારિવારિક જીવનમાં સમસ્યાઓ તરફ દોરી શકે છે.

To Read in English Click Here: Venus Combust in Aries (28 April 2024)

આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

રાશિચક્ર ની પેહલી રાશિ મેષ છે જે સ્વભાવે પુરુષ અને ઉગ્ર રાશિ છે.મેષ રાશિ વાળા માટે શુક્ર તમારા બીજા અને સાતમા ભાવનો સ્વામી છે અને તમારા પેહલા ભાવમાં શુક્ર મેષ રાશિ માં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,આ લોકોને મળવાવાળા પરિણામ વધારે સારા નહિ રેહવાની આશંકા છે અને તમારે અભિમાન ને લગતી સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.સંભવ છે કે આ સમયગાળા માં તમને નસીબ નો સાથ નહિ મળે અને આ રીતે આ રીતે તમને તમારા જીવનના લક્ષ્ય મળવામાં બાધાઓ આવી શકે છે.ત્યાં,જે લોકો વેપાર કરે છે એમને બિઝનેસ ને સારો ચલાવામાં પરેશાની નો અનુભવ થઇ શકે છે.

કારકિર્દી માં,આ લોકોની ઉપર કામનું દબાવ બહુ વધારે થઇ શકે છે અને આશંકા છે કે વરિષ્ઠ થી તમને તમારા કામના વખાણ નહિ મળે.એવા માં,તમે અસંતુષ્ટ રહી શકો છો.જો તમે પ્રમોશન કે નોકરીમાં મળવાવાળા બીજા લાભની ઉમ્મીદ કરી રહ્યા છો,તો એના માટે આ સમયગાળો અનુકૂળ નથી.

મેષ રાશિના જે લોકો વેપાર કરે છે,એમને બિઝનેસ માં પાર્ટનર ની સાથે ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,આ લોકો વેપારમાં સારો એવો લાભ કમાવા માં સક્ષમ હશે.પરંત્તુ,કારોબાર માં તમે લક્ષ્ય ને મેળવા માં પાછળ રહી શકો છો.

આર્થિક જીવનના લિહાજ થી,આ લોકો વિદેશી સ્ત્રોત ના માધ્યમ થી સારા પૈસા કમાતા જોવા મળશે.એની સાથે,ઈન્સેન્ટિવ અને બીજા લાભ મળવાની પણ સંભાવના છે.પરંતુ,આ દરમિયાન તમે જે પણ પૈસા કમાશો એને તમારી પાસે રાખવામાં અસફળ થશો.

મેષ રાશિ વાળા ને પોતાના જીવનમાં પાર્ટનર સાથે થોડી સમસ્યા નો અનુભવ થઇ શકે છે જેનું કારણ અભિમાન નો ટકરાવ હોવાની આશંકા છે.એની સાથે,તમારે સાથી સાથે બહેસ કે મતભેદ થઇ શકે છે અને એવા માં,તમારા બંને ના સબંધ માં ખુશીઓ ગાયબ થઇ શકે છે.

આ દરમિયાન તમને થકાવટ,મોટાપા અને આંખ સાથે જોડાયેલા રોગ પરેશાન કરી શકે છે.આ સમસ્યાઓ થી બચવા માટે તમારે યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : શુક્ર ગ્રહ માટે શુક્રવાર ના દિવસે યજ્ઞ/હવન કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રહી ચક્ર ની બીજી રાશિ છે અને આ પૃથ્વી તત્વ ની રાશિ છે જે સ્વભાવ થી સ્ત્રી રાશિ છે.વૃષભ રાશિ વાળા માટે શુક્ર મહારાજ તમારા પેહલા અને છથા ભાવનો સ્વામી છે.હવે આ તમારા બારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.શુક્ર મેષ રાશિ માં અસ્ત થવાથી પિતૃ સંપત્તિ,શેર,અને લોન વગેરે ના માધ્યમ થી અપ્રત્યક્ષીત રૂપથી લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે.

કારકિર્દી ની વાત કરીએ તો આ લોકોને નોકરીમાં પોતાના વરિષ્ઠ સાથે સબંધ માં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમે જે પણ કામ કરશો,એમાં અડચણ આવી શકે છે.શુક્ર ની અસ્ત અવસ્થા દરમિયાન તમને સામાન્ય કામોમાં બાધાઓ થી જુજવું પડી શકે છે.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બિઝનેસ ને વધારવામાં પણ મુશ્કેલીઓ નો અનુભવ થઇ શકે છે.આશંકા છે કે આ લોકોને વેપારમાં મનપસંદ લાભ નહિ મળવાની અને એવા માં,તમારા માટે નો પ્રોફિટ નો લોસ ની સ્થિતિ બનેલી છે.

આર્થિક રીતે જીમ્મેદારીઓ તમારી ઉપર થોડી વધારે આવી શકે છે જેના કારણે તમારે એને પૂરી કરવામાં પરેશાની આવી શકે છે.એની સાથે,તમારે તમારા પરિવારના સભ્યો ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.એવા માં,પૈસા ને બચાવાની ગુંજાઈશ સામાન્ય રેહવાની સંકેત છે કારણકે આ તમારા મારે આસાનીથી સંભવ નહિ થાય.

પ્રેમ જીવન ની વાત કરીએ તો ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ના કારણે પાર્ટનર સાથે મધુર સબંધ બનાવી રાખવામાં અસફળ થઇ શકે છે.એના ફળસ્વરૂપ,તમારી બંને ની વચ્ચે કોઈ ગલતફેમી કે વિવાદ વગેરે થઇ શકે છે.એવા માં,શુક્ર ની અસ્ત અવસ્થા દરમિયાન લગ્ન જીવન ને ખુશાલ બનાવી રાખવા માટે તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ કરવું અને પરિસ્થિતિઓ ની વચ્ચે શાંતિ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્યના લિહાજ થી,આ દરમિયાન ગળા કે પગ નો દુખાવો અને પાચન સબંધી સમસ્યાઓ ઘેરી શકે છે એટલા માટે તમારા આરોગ્ય નું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ 24 વાર “ઓમ ભાર્ગવાય નમઃ” નો જાપ કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ વાયુ તત્વ ની રાશિ છે અને આ રાશિના લોકો માટે શુક્ર દેવ તમારા પાંચમા અને બારમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.

કારકિર્દી ના લિહાજ થી,શુક્ર મેષ રાશિ માં અસ્ત દરમિયાન કાર્યસ્થળ માં પોતાના વરિષ્ઠ અને સહકર્મીઓ પાસેથી સારા કામ માટે વખાણ ની પ્રાપ્તિ થશે.નોકરીમાં તમારા શાનદાર પ્રદશન ના બધા વખાણ કરશે અને એના પરિણામસ્વરૂપ,તમને ઈન્સેન્ટિવ અને બીજા લાભ મળવાના યોગ બનશે.આ સમયગાળા માં આ લોકોના કામકાજ માટે વિદેશ જવાનો યોગ બનશે.જો તમારો પોતાનો ધંધો છે,તો આ સમયે બિઝનેસ ને વધારવા અને સારો નફો કરવા માટે અનુકુળ કહેવામાં આવશે.એની સાથે,તમે વેપારમાં પાર્ટનર સાથે સબંધ ને સારો બનાવી રાખવા માં સફળ થશો અને ભાગીદારીમાં ઊચ્ચ મુલ્ય પણ મેળવશો.તમે તમારી બુદ્ધિના કારણે ધંધા ને વધારવામાં સફળ રેહશો.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની,તો મિથુન રાશિ વાળા શુક્ર ની અસ્ત અવસ્થા ના સમયગાળા માં પૈસા કમાવા ની સાથે-સાથે પૈસા ને બચાવી પણ શકશે.આ સમયગાળો પૈસા કમાવા અને બચાવા માટે સારો રહેશે.તમને તમારી કડી મેહનત ના કારણે ઈન્સેન્ટિવ અને બોનસ તરીકે પૈસા મળવાની સંભાવના છે.એવા માં,તમારું આર્થિક જીવન મજબુત થશે.

પ્રેમ જીવન ને જોઈએ,તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ અને પરસ્પર સમજણ વધશે. આ ઉપરાંત તમારા સંબંધોમાં પણ પરિપક્વતા આવશે. હવે તમારા બંનેનો સ્વભાવ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ રહેશે અને પરસ્પર સમજણ પણ વધુ મજબૂત બનશે જેના કારણે તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા બનશે.

આરોગ્ય ની વાત કરીએ,તો શુક્ર નો મેષ રાશિ માં અસ્ત ને તમારા આરોગ્ય માટે સારો કહેવામાં આવશે.આ દરમિયાન તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ,તમને તણાવ,થકાવટ અને નાની-મોટી શિકાયત રહી શકે છે.આનાથી બચવા માટે તમારે ધ્યાન અને યોગ ની મદદ લેવી પડી શકે છે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિ પાણી તત્વ ની રાશિ છે અને આ રાશિ વાળા માટે શુક્ર મહારાજ તમારા ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે અને એના પરિણામસવરૂપ,આ લોકોના સુખ-સુવિધાઓ માં કમી આવનાના સંકેત છે.એની સાથે,તમારે તણાવ પણ જેલવો પડશે.તમારે પૈસા બહુ વિચાર કરીને ખર્ચ કરવા પડશે.

કારકિર્દી ની વાત કરીએ,તો શુક્ર મેષ રાશિ માં અસ્ત નો સમયગાળો નોકરી કરતા લોકો માટે સારો નથી કહેવામાં આવતો કારણકે તમારે કંઈક ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમે તમારા વરિષ્ઠ ના ભરોસા ઉપર ઉતારવા માંગશો અને આના માટે તમે બહુ મેહનત કરશો.પરંતુ,તો પણ આશંકા છે કે તમારી મેહનત ના વખાણ નહિ થાય જેના કારણે તમે પ્રમોશન અને બીજા લાભ મેળવા માં પાછળ રહી શકો છો.એવા માં,તમે નિરાશ જોવા મળી શકો છો.

શુક્ર ની અસ્ત અવસ્થા દરમિયાન વેપાર કરતા લોકો માટે સારી માત્રા માં નફો કરવો કઠિન રહી શકે છે.સંભવ છે કે તમને તમારી ઈચ્છા પ્રમાણે નફો નહિ થાય.જો તમે સારો નફો કમાવા માં સફળ પણ રેહશો તો પણ એ લાભ ને બચાવામાં અસફળ રેહશો.એની સાથે,ભાગીદારીમાં વેપાર કરતા લોકો ને પોતાના ભાગીદાર સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.જે તમારી મુશ્કેલિઓ ને વધારવાનું કામ કરશે.

આર્થિક જીવન ની દ્રષ્ટિએ,કર્ક રાશિવાળા લોકો ની સામે ઘણા ખર્ચ આવી શકે છે અને એના પરિણામસ્વરૂપ તમે તમારા જીવન ના લક્ષ્ય ને પુરા નહિ કરી શકો.એની સાથે,તમારે પૈસા નું નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.શુક્ર ની અસ્ત અવસ્થા માં પૈસા ની તંગી ના કારણે તમે પૈસા ઉધાર લેવા માટે મજબુર થઇ શકો છો.

કર્ક રાશિવાળા ના સબંધ માં પોતાના પાર્ટનર સાથે સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે કારણકે તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ ના અભાવ રેહવાની આશંકા છે.એની સાથે,તમારી બંને ની વચ્ચે અભિમાન ને લગતી સમસ્યા પણ ઉભી થઇ શકે છે.એવા માં,પોતાના સબંધ ને મીઠા બનાવી રાખવા માટે તમારે શાંતિ રાખવાની જરૂરત છે.

વાત કરીએ તમારા આરોગ્ય ની તો આ દરમિયાન આ લોકોએ પોતાના આરોગ્ય ઉપર ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે.આ લોકો એ પોતાની આંખો ની સાથે સાથે માતા નું પણ ખાસ રૂપથી ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : શનિવાર ના દિવસે કાગડા ને ભોજન કરાવો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

રાશિ ચક્ર ની પાંચમી રાશિ સિંહ ઉગ્ર સ્વભાવ ની રાશિ છે.શુક્ર મહારાજ ને સિંહ રાશિ વાળા લોકો ની કુંડળી માં તમારા ત્રીજા અને દસમા ભાવ ઉપર આધિપત્ય મળેલું છે જે હવે તમારા નવમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.શુક્ર મેષ રાશિમાં અસ્ત થવાના કારણે બાળક ના વિકાસ ને લઈને ચિંતા માં નજર આવી શકે છે.

કારકિર્દી ની દર્ષ્ટિ થી,સિંહ રાશિવાળા એ કામકાજ માટે થોડી નકામી યાત્રાઓ કરવી પડી શકે છે કે પછી તમારું સ્થાનાંતર થવાની સંભાવના છે.પરંતુ,આ બંને સ્થિતિ માં તમે તમારા લક્ષ્ય ને પૂરું કરવામાં અસમર્થ રહી શકો છો.આ દરમિયાન તમે જે પણ મેહનત કરશો,એના માટે તમને વખાણ નહિ મળવાની આશંકા છે અને આ વાત તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.

જો તમારો પોતાનો ધંધો છે,તો તમને ભાગીદારીમાં સમસ્યા નો અનુભવ થઇ શકે છે જે વાતચીત ની કમી ના કારણે થઇ શકે છે.આની અસર તમારી અવાક અને લાભ ઉપર પડવાની સંભાવના છે અને એવા માં,આ બંને જગ્યા એ ગિરાવટ જોવા મળી શકે છે.

આર્થિક લિહાજ થી,શુક્ર અસ્ત ના સમયગાળા માં તમારી પાસે પૈસા આવવાની ગતિ સામાન્ય રેહવાની આશંકા છે.એના પરિણામસ્વરૂપ,આવકમાં વૃદ્ધિ નો સ્ત્રોત પણ સીમિત રહી શકે છે અને પૈસા ની બચત પણ વધારે નહિ કરી શકો.એવા માં,તમારા માટે સારું રહેશે કે એક બજેટ તૈયાર કરો.

પ્રેમ જીવન ના દ્રષ્ટિકોણ થી,આ લોકોએ પાર્ટનર ની સાથે સબંધ માં પ્રેમ અને સૌંદર્ય ની કમી દેખાઈ શકે છે જે ભાવનાત્મક જુડાવ ના અભાવ કે ગલતફેમી નું પરિણામ હોઈ શકે છે.એવા માં,તમારે એક સાથે બેસીને વાત કરવી અબે સમસ્યાઓ ને પુરી કરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્યના લિહાજ થી,શુક્ર મેષ રાશિ માં અસ્ત હોવાના કારણે તમારે બાળક ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.એની સાથે,તમને કોઈ એલર્જી પરેશાન કરી શકે છે.એનાથી ઉલટું,આ લોકોએ પોતાના આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે કારણકે તમને મોટાપા ની શિકાયત આવી શકે છે.

ઉપાય : દુર્ગા ચાલીસા નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિ પૃથ્વી તત્વ ની રાશિ છે અને આ રાશિના લોકો માટે શુક્ર મહારાજ બીજા અને નવમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં અસ્ત થઇ જશે.એના પરિણામસ્વરૂપ,શુક્ર મેષ રાશિ માં અસ્ત દરમિયાન તમે જે પણ પ્રયાસ કરશો,એમાં તમને સારા પરિણામ મળશે.એની સાથે,તમને નવા-નવા મિત્રો બનાવા અને નવા લોકોને મળવાનો મોકો મળશે.

કારકિર્દી માં તમારું પ્રદશન સારું રહેશે.એવા માં,તમે જે પણ કામ કરશો,એમાં તમે સરહાના મેળવા માં સક્ષમ હસો.એની સાથે,આ લોકોને પ્રમોશન મળવાના નવા મોકા મળશે અને તમને દરેક પગલે તમારા સહકર્મી અને વરિષ્ઠ નો સાથ મળશે.જજે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો સારો લાભ કમાવા માં સક્ષમ હશે અને તમે એને બચવામા સફળ રેહશો.

આર્થિક જીવન ની વાત કરીએ,તો શુક્ર ની અસ્ત અવસ્થા ના સમયગાળા માં તમે સારા પૈસા કમાવા માં અને બચત કરવામાં સફળ રેહશો.એની સાથે,તમને તમારા શાનદાર કામના કારણે બોનસ અને બીજા લાભ મળવાની પ્રબળ સંભાવના છે.

શુક્ર ના અસ્ત થવા દરમિયાન તમે પાર્ટનર અને પરિવારના સભ્યો સાથે મધુર સબંધ બનાવી રાખશો.એના પરિણામસ્વરૂપ,તમારી અને પાર્ટનર વચ્ચે સબંધ મજબુત થશે.

તમારા આરોગ્ય માટે શુક્ર નો મેષ રાશિ માં અસ્ત વધારે સારો નથી માનવામાં આવતો કારણકે આ દરમિયાન તમે તમારા આરોગ્યને સારી રીતે ધ્યાન રાખવામાં અસફળ રેહશો.પરંતુ,તમને આરોગ્યને લગતી કોઈ સમસ્યા પરેશાન નહિ કરે,પરંતુ તો પણ પગ નો દુખાવો રહી શકે છે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

રાશિ ચક્ર ની સાતમી રાશિ તુલા છે જે પાણી તત્વ ની અને પુરુષ સ્વભાવ ની રાશિ છે.તુલા રાશિ વાળા લોકો ની કુંડળી માં શુક્ર પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા સાતમા ભાવમા અસ્ત થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,શુક્ર મેષ રાશિમાં અસ્ત થવાથી કામો ઉપર સકારાત્મક પરિણામ બહુ આસાનીથી નહિ મળે જેટલું તમે વિચાર્યું હતું.એની સાથે,આ લોકોના મિત્રો અને સહકર્મીઓ તમને ટક્કર આપી શકે છે જે તમારી પીઠ પાછળ થઇ શકે છે.

કારકિર્દી ની દ્રષ્ટિથી,તુલા રાશિવાળા લોકોની ઉપર નોકરીનું દબાણ વધારે થઇ શકે છે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.એવા માં,તમે નોકરીમાં બદલાવ કે વિદેશ માં નોકરી કરવાનું મન બનાવી શકો છો અને આ રીતના મોકા ની રાહ માં નજર આવી શકો છો.આશંકા છે કે કાર્યસ્થળ પર તમને વરિષ્ઠ સાથે સબંધ માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને આ વાત ની અસર તમારા વેવસાયિક જીવનમાં જોવા મળી શકે છે.એની સાથે,સહકર્મીઓ સાથે સબંધ માં તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમને શુક્ર અસ્ત દરમિયાન વધારે લાભ નહિ મળવાની સંભાવના છે અને આ તમારી ઉમ્મીદ કરતા વધારે રહી શકે છે.પરંતુ,આ સમયગાળા માં તમને સામાન્ય રીતે લાભ મળશે અને એવા માં,તમે તણાવ માં આવી શકો છો.એની સાથે,આ સમય બિઝનેસ પાર્ટનર સાથે પણ વેપારમાં સમસ્યા લઈને આવી શકે છે જેના કારણે તમે પરેશાન નજર આવી શકો છો.પરંતુ,જો તમે કોઈ નવી ભાગીદારી કરવા માંગો છો તો અત્યારે ટાળી દો નહીતો પાર્ટનર સાથે વિવાદ કે બહેસ થવાના સંકેત છે.

આર્થિક જીવનના લિહાજ થ,તુલા રાશિના જાતકો માટે શુક્રની પૂર્વવર્તી સ્થિતિ ઘણો ખર્ચ લાવી શકે છે. એવી સંભાવના છે કે આ સમયગાળા દરમિયાન તમને ગમે તેટલી રકમ મળશે, તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકશો નહીં. આવી સ્થિતિમાં, તમે અસંતુષ્ટ રહી શકો છો અને ચિંતિત દેખાઈ શકો છો. ઉપરાંત, તમારે પ્રવાસ દરમિયાન અત્યંત સાવધ રહેવું પડશે કારણ કે તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે, તેથી બેદરકારી ટાળો.।

પ્રેમ જીવન ને જોઈએ,તો આ લોકો શુક્ર અસ્ત દરમિયાન પોતાના પાર્ટનર સાથે બહેસ કે વિવાદ માં ફસાઈ શકે છે.એની સાથે,તમારી વચ્ચે અભિમાન ને લગતી સમસ્યા પણ ઉભી થઇ શકે છે.એવા માં,તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ ઓછો રહી શકે છે એટલા માટે તમારા સબંધ ને મધુર બનાવા માટે અંદર ની સમજણ ને સારી બનાવીને શાંતિ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્યના લિહાજ થી,શુક્ર મેષ રાશિ માં અસ્ત ના સમયગાળા માં તમારે આરોગ્યને લગતી કોઈપણ સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ,તમને પગ નો દુખાવો પરેશાન કરી શકે છે.

ઉપાય : મંગળવાર અને શુક્રવાર ના દિવસે મંદિર માં દેવી દુર્ગા ની ઉપાસના કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ પાણી તત્વ ની રાશિ છે જે સ્વભાવ થી સ્ત્રી રાશિ છે.સુર્ય મહારાજ વૃશ્ચિક રાશિના લોકો માટે સાતમા અને બારમા ભાવનો સ્વામી છે.હવે શુક્ર મેષ રાશિ માં અસ્ત તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે અને એવા માં,તમારા માટે અનુકુળ પરિણામ મેળવા થોડું મુશ્કિલ રહી શકે છે.આના કારણે તમે અસંતુષ્ટ નજર આવી શકો છો.

કારકિર્દી ની વાત કરીએ તો,નોકરી કરતા લોકો શુક્ર ની અસ્ત અવસ્થા ના સમયગાળા માં પોતાના કામને પુરા કરવામાં અસફળ રહે છે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.એની સાથે,ઓફિસમાં પણ વરિષ્ટ અને સહકર્મીઓ સાથે સબંધ માં બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.સંભવ છે કે તમારી ઉપર પેહલા કરતા કામનું દબાણ વધારે હોય અને કામમાં કરવામાં આવેલી મેહનત નું પરિણામ તમને નહિ મળે.

જો તમારો પોતાનો ધંધો છે,તો તમે લાભ મેળવા ના રસ્તા માં વધારે સારા પરિણામ મેળવા માં પાછળ રહી શકો છો.આ લોકોએ પૈસા નું નુકશાન પણ ઉઠાવું પડી શકે છે અને બિઝનેસ પાર્ટનર સાથે પણ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારા વેપારમાં યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.

આર્થિક જીવન ની દ્રષ્ટિ થી,વૃશ્ચિક રાશિ વાળા ની સામે બહુ ખર્ચ આવી શકે છે.આશંકા છે કે તમારે નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોએ અત્યાર સુધી જેટલા પણ પૈસા બચત કાર્ય હતા,તમે એને સુરક્ષિત નહિ રાખી શકો કારણકે તમારી સામે આવવાળા ખોટા ખર્ચ માં પૈસા જઈ શકે છે.

પ્રેમ જીવન ના લિહાજ થી,આ લોકોને પોતાના સબંધ માં પાર્ટનર ની સાથે અંદર નો તાલમેલ નો અભાવ જોવા મળી શકે છે કારણકે તમારી બંને ની વચ્ચે અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓ કે મતભેદ થઇ શકે છે.

આરોગ્ય ની વાત કરીએ,તો આ લોકોને આ દરમિયાન કોઈ મોટી સમસ્યા નહિ આવે.પરંતુ,આંખો સાથે જોડાયેલા રોગ પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ સૌંદર્ય લહરી નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

રાશિ ચક્ર ની નવમી રાશિ ધનુ છે જે મર્દાના સ્વભાવ અને પાણી તત્વ ની રાશિ છે.કુંડળી માં ધનુ રાશિના લોકો માટે શુક્ર છથા અને અગિયારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.શુક્ર મેષ રાશિ માં અસ્ત તમારા પાંચમા ભાવમાં થવાના કારણે એલર્જી અને શરદી જેવી સમસ્યા થઇ શકે છે.

કારકિર્દી ની વાત કરીએ તો કાર્યસ્થળ પર તમને કામનું દબાણ થોડું વધારે થઇ શકે છે જેમાં તમે વધારે પડતો સમય અને શક્તિ આપતા નજર આવશો.એની સાથે,અધિકારીઓ સાથે પણ તમારા સબંધ માં અસર પડી શકે છે.આ સમયગાળા માં તમે ગમે તેટલી મેહનત કરો,પરંતુ તો પણ તમને સરહાના નહિ મળવાની સંભાવના છે.

જો તમે વેપાર કરો છો,તો વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવા માટે, તમારે સારી યોજના બનાવવી પડશે અને તેનું પાલન કરવું પડશે. વધુમાં, તમારા વ્યવસાય ભાગીદાર સાથે તમારા મતભેદ થવાની સંભાવના છે જેના કારણે તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો તમે બિઝનેસને લગતા રોકાણ જેવા કોઈ મોટા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તેને અત્યારે ટાળો.

આર્થિક દ્રષ્ટિથી,આ દરમિયાન તમારા ખર્ચ વધી શકે છે જેનું કારણ વધારે જીમ્મેદારીઓ હોઈ શકે છે.એવા માં,પૈસા ની બચત કરવામાં પણ તમે અસફળ રહી શકો છો.આ લોકોએ પોતાની જરૂરતો ને પુરી કરવા માટે કર્જ કે ઉધાર લેવાની નોબત પણ આવી શકે છે.

પ્રેમ જીવનમાં ધનુ રાશિના લોકોને પાર્ટનર ની સાથે સબંધ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને આનું કારણ ઘર-પરિવારમાં ચાલી રહેલા વિવાદ હોઈ શકે છે.એવા માં,તમારી બંને વચ્ચે થી ખુશીઓ ઓછી થઇ શકે છે.જો તમે જીવનસાથી સાથે સબંધ સારા બનાવી રાખવા માંગો છો,તો તમારે રિલેશનશિપ માં તાલમેલ બેસાડવો અને અંદર ની સમજણ ને મજબુત કરવી પડશે.

આ દરમિયાન તમને તણાવ ની સમસ્યા પરેશાન કરી શકે છે અને આનાથી બચવા માટે તમને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે જે તમને માનસિક રૂપે શાંત અને સ્વસ્થ રહેવામાં મદદરૂપ સાબિત થશે.

ઉપાય : કોઇપોણ મંદિર માં ભગવાન શંકર ને દુધ ચડાવો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

રાશિ ચક્ર ની દસમી રાશિ મકર છે જે સ્વભાવ થી સ્ત્રી અને પૃથ્વી તત્વ ની રાશિ છે.મકર રાશિ વાળા માટે શુક્ર દેવ તમારા પાંચમા અને દસમા ભાવનો સ્વામી છે જે હવે તમને ચોથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના પરિણમસ્વરૂપ,તમારી સુખ-સુવિધાઓ માં વૃદ્ધિ થશે અને એવા માં,તમે સંતુષ્ટ કે ખુશ જોવા મળશો.

પરંતુ,શુક્ર અસ્ત દરમિયાન તમે કોઈ નવા નિર્ણય લેવામાં સોચ-વિચાર કરવામાં વ્યસ્ત જોવા મળશે.તમારી અંદર રચનાત્મકતા માં વધારો થશે અને એવા માં,તમે આ રુચિઓ નો ઉપયોગ કરીને પોતાની આવડત નો વિસ્તાર કરી શકશો.બીજી બાજુ,તમને એવું મહેસુસ થઇ શકે છે કે જેમકે તમે હારી રહ્યા છો.

મકર રાશિના લોકોની સ્થિતિ વેવસાયિક જીવનમાં સારી રહેશે જેના કારણે તમારું પ્રદશન તમારા કામમાં સારું રહેશે અને કામ પ્રત્ય તમારું સમર્પણ જોઈને કાર્યસ્થળ માં તમે પ્રસંશા મેળવશો.ઓફિસમાં તમારા સારા કામ માટે તમને સરહાના મળશે.

જે લોકો વેપાર કરે છે,એમને બિઝનેસ પાર્ટનર તરફ થી થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,આ બાધાઓ છતાં તમે સારો લાભ કમાવા માં સક્ષમ થશો.પરંતુ,શુક્ર અસ્ત દરમિયાન વચ્ચે-વચ્ચે વેપારમાં પરેશાનીઓ બની રહી શકે છે.પરંતુ,પોતાની બુદ્ધિના બળ ઉપર તમે નફો કમાવા માં સફળ થશો.

આર્થિક જીવનમાં શુક્ર ની અસ્ત અવસ્થા તમને સારો એવો નફો કરાવા માટે કામ કરશે.તમારી પાસે અલગ-અલગ સ્ત્રોત થી પૈસા કમાવા નો યોગ બનશે.એવા માં,તમે પૈસા ની બચત કરવાની સાથે સાથે એ પૈસા નો સારો ઉપયોગ કરવામાં પણ સક્ષમ થશો.

પ્રેમ જીવનમાં, મકર રાશિના લોકો તેમના જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવામાં સફળ રહેશે. આ ઉપરાંત, તમે તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ અને વિચારો શેર કરતા જોવા મળી શકો છો, જે તમારા બંને વચ્ચેના સંબંધને મજબૂત બનાવશે.

મકર રાશિવાળા ના આરોગ્ય માટે શુક્ર મેષ રાશિ માં અસ્ત ને અનુકુળ કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમારું આરોગ્ય સારું બની રહેશે.એવા માં,તમે ખુશ અને સંતુષ્ટ જોવા મળશો અને એની અસર તમારા આરોગ્ય ઉપર સકારાત્મક રીતે પડશે.

ઉપાય : શાદીશુદા સ્ત્રી 6 શુક્રવાર સુધી દહીં-ભાત નું દાન કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ પાણી તત્વ ની રાશિ છે જે સ્વભાવ થી સ્ત્રી રાશિ છે.કુંભ રાશિ વાળા માટે શુક્ર ચોથા અને નવમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા ત્રીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,આ લોકોને પ્રગતિ અને કામમાં કરવામાં આવેલા પ્રયાસ ના રસ્તા માં સમસ્યાઓ થી પરેશાન થવું પડશે.એની સાથે,તમારું કંઈક અંજાન જગ્યા એ સ્થાનાંતર થવાની પણ સંભાવના છે જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.કુંભ રાશિના લોકોનું પોતાના ભાઈ-બહેન સાથે બહેસ કે મતભેદ થઇ શકે છે અને શુક્ર અસ્ત ના સમયગાળા માં આનો વધવાના આસાર છે જેનાથી ઘર-પરિવારમાં પ્રેમ ની કમી નજર આવી શકે છે.

જયારે વાત આવે છે કારકિર્દી ની તો શુક્ર ની અસ્ત અવસ્થા તમને નોકરીમાં નકારાત્મક રૂપે પ્રભાવિત કરી શકે છે.એવા માં,તમારે તમારું કામ સમય ઉપર પૂરું કરવું અને સારી રીતે કરવામાં બહુ સાવધાની રાખવી પડશે.જો તમે સારું કામ કરીને સફળતા મેળવા માંગો છો,તો તમને યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.

જે લોકોનો પોતાનો ધંધો છે એમને આ સમયગાળા માં સામાન્ય રીતે લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે .પરંતુ, કેટલીકવાર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે અને આવી સ્થિતિમાં, તમે નિરાશ થઈ શકો છો, તેથી તમારે વ્યવસાયમાં વધુ નફાની સાથે સફળતા મેળવવા માટે તમારી જાતને અગાઉથી તૈયાર કરવી પડશે. જો કે, આ સમય દરમિયાન, તમારે વ્યવસાયમાં નવી ભાગીદારીમાં પ્રવેશવાનું ટાળવું પડશે અને જો તમે પહેલેથી જ ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે આગળની યોજના કરવી પડશે.

શુક્ર ની અસ્ત અવસ્થા માં હોવાના કારણે તમે પ્રેમ જીવનમાં પાર્ટનર ની સાથે સબંધ માં ખુશીઓ અને પ્રેમ બનાવી રાખવા માં અસફળ થઇ શકો છો.એવા માં,તમારી રિલેશનશિપ માં આપસી તાલમેલ બેસાડવાની કોશિશ કરવી પડશે ત્યારેજ તમે સબંધ સારા બનાવા માં સક્ષમ થશો.

આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ દરમિયાન તમારી અંદર સકારાત્મક ઉર્જા ની કમી રહી શકે છે અને નકારાત્મકતા નો વધારો રહી શકે છે જેના કારણે તમારું આરોગ્ય કમજોર રહી શકે છે.

ઉપાય : દરરોજ દેવી લક્ષ્મી ની પુજા કરો અને એમની સામે ઘી નો દીવો સળગાવો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

રાશિ ચક્ર ની બારમી રાશિ છે મીન જે પાણી તત્વ અને પુરુષ સ્વભાવ ની રાશિ છે.મીન રાશિના લોકોની કુંડળી માં શુક્ર દેવ ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે છતાં હવે આ તમારા બીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,શુક્ર મેષ રાશિ માં અસ્ત દરમિયાન તમારે કામોને પુરા કરવાના રસ્તા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારા જીવનમાં ખુશીઓ નો અભાવ રહી શકે છે.

કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકોએ કાર્યસ્થળ માં વરિષ્ઠ ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જે તમારી સાથે ભેદભાવ પુર્ણ રવૈયા અપનાવી શકે છે.કંજુસ કરીને તમારી મેહનત ની સરહાના દેવાના વિષય માં.તમે સફળતા પ્રાપ્તિ અને પોતાના જીવન ના સારા માટે નોકરી માં સારા અવસર ની રાહમાં નજર આવો છો.

જે લોકો વેપાર કરે છે,એમને નુકશાન થવાની સંભાવના છે.શુક્ર અસ્ત દરમિયાન આ લોકોના વિસ્તાર નો ડાયરો સીમિત રહી શકે છે.એની સાથે,તમને વધારે નફો કમાવા ના રસ્તા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારા ખર્ચા આવક કરતા વધારે થઇ શકે છે.એની સાથે,પૈસા કમાવા માટે તમે જે પણ પ્રયાસ કરશો,એમનું પરિણામ મળવામાં મોડા ની સંભાવના છે.આ સમયગાળા માં તમને અચાનક નુકશાન થઇ શકે છે જેનાથી તમે નિરાશા મહેસુસ કરી શકો છો.

પ્રેમ જીવન ના લિહાજ થી,શુક્રનો અસ્ત થતો તબક્કો થોડો પ્રતિકૂળ હોઈ શકે છે કારણ કે આ સમય દરમિયાન તમારા બંને વચ્ચે પરસ્પર સમજણનો અભાવ હોઈ શકે છે જેના કારણે તમારા સંબંધોમાં ખુશીનો અભાવ હોઈ શકે છે. ઉપરાંત, તમારા જીવનસાથી સાથે દલીલ અથવા વિવાદ થવાની સંભાવના છે. આ પરિસ્થિતિઓને ટાળવા માટે, તમારા જીવનસાથી સાથે સારી રીતે વાત કરો અને તેની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો.

આરોગ્ય ની દ્રષ્ટિથી,મીન રાશિ વાળા ને સાઈનસ અને ગળા સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,આના સિવાય કોઈ મોટી સમસ્યા તમને પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ દેવી દુર્ગા અને માતા લક્ષ્મી ની પુજા કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer