રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (09 માર્ચ થી 15 માર્ચ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો વધારે સાહસી અને દ્રઢ નિશ્ચયી વાળા હોય શકે છે.સામાન્ય રીતે આ લોકો સામાન્ય સિદ્ધાંત ઉપર ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે મધુર સબંધ બનશે અને તમારા સબંધ મજબુત હશે.એના કારણે તમે પોતાના પાર્ટનર ના અને નજીક જઈ શકે છે.
શિક્ષણ : આ સમયે તમે શિક્ષણ માં ઉચ્ચ સફળતા મેળવી શકશો અને એના કારણે તમારા કૌશલ માં વધારો જોવા મળશે.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમને પોતાના કામને લઈને પ્રતિબદ્ધ રહેવાના કારણે પોતાના કાર્યક્ષેત્ર માં સફળતા મળી શકે છે.ત્યાં વેપારીઓ માટે ઉચ્ચ નફો કમાવા નો યોગ બની રહ્યો છે.
આરોગ્ય : આ સમયે શારીરિક રૂપથી ફિટ અને દ્રઢ નિશ્ચયી રહેવાના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.ખુશ રહેવાના કારણે તમે તરોતાર મેહુસસ કરશો.
ઉપાય : દરરોજ 19 વાર “ઓમ ભાસ્કરાય નમઃ” મંત્ર નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો નિર્ણય લેવામાં અસ્થિર થઇ શકે છે અને આ વસ્તુ તમારા વિકાશ માં રુકાવટ બની શકે છે.તમારે આ અઠવાડિયે યોજના બનાવા અને અનુકુળ પરિણામ મળવાની ઉમ્મીદ સાથે આગળ વધવાની જરૂરત છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે પોતાના જીવનસાથી ની સાથે આગળ વધવામાં કન્ફ્યુજ રહી શકો છો.આ કન્ફ્યુજ ના કારણે તમારા બંને ની વચ્ચે દુરીઓ આવી શકે છે.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી અભ્યાસ ના મામલો માં પાછળ રહી શકે છે.સારું પ્રદશન કરવા છતાં તમે તમારા લક્ષ્ય ને મેળવા માં અસફળ રહી શકો છો.ઉચ્ચ શિક્ષણ માટે આ અઠવાડિયું સારું નથી રહેવાનું.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોનું પ્રદશન કમજોર રહી શકે છે.આના કારણે તમારા હાથ માંથી ઘણા નવા અને સારા મોકા છૂટી શકે છે.જો તમે વેપાર કરો છો તો તમે પોતાના વિરોધીઓ ને ખોટી રણનીતિઓ નો શિકાર થઇ શકો છો.આ કારણે તમને નુકશાન થવાની આશંકા છે.
આરોગ્ય : રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે તમને તેજ માથા નો દુખાવો થઇ શકે છે.તમને પોતાના આરોગ્ય નો ખ્યાલ રાખવાની જરૂરત છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે માં દુર્ગા માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો ખુલ્લા વિચાર વાળા હોય શકે છે.એનાથી આ આગળ વધવામાં સક્ષમ હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે ફેરવીને વાત કરવા છતાં સીધી વાત કરવાનું પસંદ કરો છો.એના કારણે તમારા બંને ના સબંધ વધારે મજબુત થશે.
શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ ના મામલો માં ખાસ કરીને પ્રોફેશનલ અભ્યાસ માં સારું પ્રદશન કરી શકે છે.એમબીએ,ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ જેવા વિષય તમારા માટે લાભકારી રહેશે.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમે પોતાના કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરશો અને એમાં ઉત્કૃષ્ટતા મેળવશો.એના માટે તમારે આ અઠવાડિયે માન-સમ્માન પણ મળી શકે છે.ત્યાં વેપારી ઓઉટસોર્સીંગ બિઝનેસ માં સારો લાભ કમાઈ શકે છે.
આરોગ્ય : આ સમયે તમે શારીરિક રૂપથી ફિટ રહેવાના છો.એના કારણે તમે જોશ અને ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.એનાથી તમે પોતાના આરોગ્ય ને સારું બનાવા માં સક્ષમ હસો.
ઉપાય : તમે દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” મંત્ર નો જાપ કરો.
Read in English : Horoscope 2025
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે)
મુલાંક 4 વાળા લોકો વધારે જુનુન થી ભરેલા હોય છે.આ વસ્તુઓ ને લઈને વધારે આસક્ત હોય શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી પ્રત્ય અલગાવ મહેસુસ કરી શકો છો.એના કારણે તમે પોતાના સબંધ માં ખુશીઓ ને બનાવી રાખવા અને સબંધ ને મજબુત કરવામાં અસમર્થ રહી શકો છો.
શિક્ષણ: આ અઠવાડિયે વિદ્યાર્થી ના અભ્યાસ માં રુચિ ઓછી થઇ શકે છે.એની સાથે જ ઉચ્ચ જ્ઞાન મેળવા ને લઈને તમારી અંદર ઉત્સાહ માં કમી જોવા મળી શકે છે.તમારે આ સમયે પ્રતિયોગી પરીક્ષા માં લેવાથી બચવાની સલાહ દેવામાં આવી શકે છે.
વેવસાયિક જીવન : આ સમયે નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્ર માં વધારે પ્રગતિ નહિ મળવી ના મુશ્કિલ સંકેત છે.એના કારણે તમારે સમય ઉપર કામ પુરુ કરવામાં મોડું થઇ શકે છે.ત્યાં વેપારીઓ ને પોતાના વિરોધી થી કડી સ્પર્ધા જોવા મળી શકે છે.એના કારણે તમારા નફા માં કમી આવવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારું આરોગ્ય સામાન્ય રહેવાનું છે.તમારે પોતાની ડાઈટ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો વધારે કુશળ અને સમજદાર હોય છે.આ ઉચ્ચ સ્તર ને મેળવી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે સારા સબંધ વિકસિત કરવામાં અસફળ રહી શકો છો.એના કારણે તમારા સબંધ માં ખુશીઓ કમી આવી શકે છે.
શિક્ષણ : પોતાના આળસી સ્વભાવ ના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.તમારે તમારી આ આદત ને દુર કરવી જોઈએ કારણકે એના કારણે તમે ઉચ્ચ અંક લેવામાં અસફળ થઇ શકો છો.
વેવસાયિક જીવન : કાર્યક્ષેત્ર માં મળી રહેલા લગાતાર કામના દબાવ અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પોતાના કામને લઈને માન્યતા નહિ મળવાના કારણે તમે સારા પ્રદશન કરવામાં પાછળ રહી શકો છો.ત્યાં વેપારીઓ ને પોતાના વિરોધીઓ પાસેથી હાર નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સામાન્ય રહેવાનું છે.તાંત્રિકા સબંધિત સમસ્યાઓ ના કારણે તમારો તણાવ વધી શકે છે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો રચનાત્મક પ્રવૃત્તિ વાળા હોય છે.આ લલિત કલા ને લઈને વધારે ઉત્સાહ જોવા મળી શકે છે.આ લોકોની યાત્રા કરવા કે હરવા-ફરવા માં વધારે રુચિ હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ થવાની આશંકા છે.એનાથી બચવા માટે તમારે પોતાના જીવનસાથી ની સાથે ધૈર્ય થી પેસ થવાની જરૂરત છે નહીતો તમારા સબંધ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી ની અભ્યાસ માં રુચિ ઓછી થઇ શકે છે.એની સાથે તમારા માટે પ્રગતિ કરવી પણ મુશ્કિલ લાગી રહ્યું છે.જો તમે પ્રોફેશનલ અભ્યાસ કરવાનો વિચાર કરી રહ્યા છો તો અત્યારે તમારે પોતાના નિર્ણય લેવાથી ટાળી દેવો જોઈએ.
વેવસાયિક જીવન : આ દરમિયાન તમારી ઉપર કામનું દબાવ બહુ વધારે વધી શકે છે.એની અસર તમારા કામ ઉપર પણ પડશે.તમારા માંથી ઘણા લોકો સારી સંભવનાઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી શકે છે.
આરોગ્ય : આ સમયે તમારી ઇમ્યુનીટી કમજોર રહેવાના કારણે તમારા આરોગ્ય માં ગિરાવટ આવી શકે છે.ત્યાં ઉર્જા માં કમી આવવના કારણે તમારી કામ કરવાની આવડત કમજોર રહી શકે છે.
ઉપાય : તમે દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે)
મુલાંક 7 વાળા લોકોને ધાર્મિક સ્થળો ની યાત્રા કરવાનો મોકો મળી શકે છે.આ રીતિ-રિવાજ માં વિશ્વાસ કરે છે અને આને પુરી નીસ્થા ની સાથે નિભાવે છે.આ લોકો સર્વ ગુણ સંપન્ન હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાને પોતાના પાર્ટનર થી દુર કરી શકો છો.એના કારણે તમારા સબંધ માં આકર્ષણ અને ખુશીઓ માં કમી આવી શકે છે.તમારે એનાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ના અભ્યાસ ને લઈને પરેશાની થવાના સંકેત છે.અભ્યાસ માં રુચિ ઓછી હોવાના કારણે આવું થઇ શકે છે.તમારે આનાથી બચવાની જરૂરત છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને પોતાના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમારી ઉપર કામનો બોજ વધવાના કારણે આવું થઇ શકે છે.જો તમે ધંધો કરો છો તો તમને બહુ ઓછો નફો થઇ શકે છે.
આરોગ્ય : ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને સનબર્ન અને ચામડીને લગતી સમસ્યાઓ થવાની આશંકા છે.એના માટે તમારે દવાઓ લેવી પડી શકે છે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ કેતવે નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો આ અઠવાડિયે પોતાના કામને લઈને વધારે સિદ્ધાંતવાદી અને પ્રતિબદ્ધ રહી શકે છે.તમારા માટે વધારે યાત્રા ના યોગ બની રહ્યા છે.
પ્રેમ જીવન : આ સમયે તમારું ધૈર્ય છુટી શકે છે અને એના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થવાની આશઁકા છે.તમને ધૈર્ય થી કામ લેવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી માટે વધારે લાભકારી નથી રેહવાની છે.તમારે અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે એટલે તમે સારો પ્રદશન કરી શકો અને ઉચ્ચ અંક મેળવા માં સફળ રેહશો.
વેવસાયિક જીવન : કામના વધારે દબાવ ના કારણે નોકરિયાત લોકોથી થોડી ભુલો થઇ શકે છે.એના કારણે તમે તમારા કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકો છો.ત્યાં વેપારી પોતાના વિરોધીઓ તરફ થી મળી રહેલા દબાવ ના કારણે વધારે નફો કમાવા માં અસફળ રહી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમને જોડો અને કંધા માં દુખાવો થઇ શકે છે.આ તમારી પરેશાની ને વધારવાનું કામ કરશે.આને ઠીક કરવા માટે તમને યોગ કરવાની સલાહ દેવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો સાહસી,ગતિશીલ અને ઉત્સાહ થી ભરેલા હોય છે.આ લોકો સીધા સાદા હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર પાસેથી પોતાની જિંદગી ના ઘણા પહેલુઓ ને લઈને ખુલીને વાત કરી શકો છો.એના કારણે તમારા બંને ની વચ્ચે મતભેદ થવાની આશંકા છે.
શિક્ષણ : આ અઠવાડિયે શિક્ષણ માં તમે કોઈ મોટી ઉપલબ્ધી મેળવી શકો છો.એની સાથેજ તમે તમારા લક્ષ્યો ને આસાનીથી મેળવી શકો છો.તમે તમારી છાપ છોડવામાં સફળ રેહશો અને પોતાના પ્રદશન ને સારું કરવાની કોશિશ કરો.
વેવસાયિક જીવન : તમે તમારી કારકિર્દી માં બહુ સારું કરી રહ્યા છો અને આ તમારા પ્રદશનમાં સાફ નજર આવી રહ્યું છે.વેપારી આ સમયે પોતાના વિરોધીઓ ને પાછળ છોડી શકે છે અને વેવસાય માં એક મજબુત દાવેદાર ના રૂપમાં ઉભરી શકે છે.
આરોગ્ય : આ સમયે ઇમ્યુનીટી મજબુત રહેશે અને તમારા આત્મવિશ્વાસ માં પણ વધારો થશે.આનાથી તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર વધારે સાહસ જોવા મળશે અને આનો તમારા આરોગ્ય ઉપર નકારાત્મક અસર પડશે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે પુજા કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. પોતાના મુલાંક ની કેવી રીતે જાણ કરી શકાય છે?
પોતાની જન્મ તારીખ ને જોડીને મુલાંક જાણી શકાય છે.
2. 6 મુલાંક વાળા લોકો કેવા હોય છે?
આ હસમુખ સ્વભાવ વાળા હોય છે.
3. 7 મુલાંક નો સ્વામી ગ્રહ કોણ છે?
આનો સ્વામી ગ્રહ કેતુ છે.