અંક જ્યોતિષ 2025

Author: Sanghani Jasmin | Updated Fri, 20 Dec 2024 10:09 AM IST

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક જ્યોતિષ 2025

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે. 

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (26 જાન્યુઆરી થી 01 ફેબ્રુઆરી 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે)

મુલાંક 1 ના લોકો દ્રઢ નિશ્ચય હોય છે અને એમાં આત્મવિશ્વાસ કુટ કુટ થી ભરેલો હોય છે.એવા માં,આ જીવનમાં પ્રગતિ ના રસ્તે આગળ વધશે અને આની સકારાત્મક અસર તમારી ઉપર દેખાશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો,આ અઠવાડિયે લોકો પોતાના સાથી ની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં અસફળ રહી શકે છે.જેનું કારણ તમારા બંનેની વચ્ચે ની આપસી સમજણ અને તાલમેલ ની કમી રહી શકે છે.એના ફળસ્વરૂપ,આપસી શાંતિ ઓછી થઇ શકે છે. 

શિક્ષણ : શિક્ષણ ને જોઈએ તો,મુલાંક 1 ના વિદ્યાર્થી અભ્યાસ માં સારી સફળતા મેળવા માં પાછળ રહી શકે છે.એની સાથે,સંભવ છે કે આ સમયગાળા માં તમે ઉચ્ચ અંક મેળવા માં ધ્યાન કેન્દ્રિત નહિ કરી શકો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 1 વાળા લોકો પોતાના કામમાં ઉત્કૃષ્ટતા મેળવા માંથી ચુકી શકે છે જે નોકરીમાં સૌથી વધારે દબાવ ના કારણે થઇ શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે એને મળવાવાળો લાભ ઓછો રહી શકે છે.એની સાથે,તમને નુકશાન થવાની પણ આશંકા છે.

આરોગ્ય : આરોગ્યના લિહાજ થી,આ લોકોને સનબર્ન જેવી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેની અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ રુદ્રાય નમઃ” નો 19 વાર જાપ કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 માં જન્મેલા લોકોનું મન મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે ભ્રમિત રહી શકે છે અને આ તમારા માટે સમસ્યા નું કારણ બની શકે છે.એવા માં,આ અઠવાડિયે તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે અને પોતાનો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખવો પડશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો,આ અઠવાડિયે તમારી પાર્ટનર ની સાથે બહેસ થઇ શકે છે જેનાથી તમારે બચવાની જરૂરત હશે. 

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 2 ના વિદ્યાર્થી ને તાર્કિક થઈને અભ્યાસ કરવો પડશે અને એવા માં,તમે વિદ્યાર્થી ની વચ્ચે પોતાની જગ્યા બનાવા માં સક્ષમ હસો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો,આ અઠવાડિયે આ લોકોને નોકરીમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને આ નોકરીમાં તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.જો તમારો પોતાનો બિઝનેસ છે તો તમારે વિરોધીઓ ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ લોકોને પોતના ફિટનેસ ઉપર ધ્યાન દેવું પડશે કારણકે તમને શરદી-ખાંસી ની સમસ્યા ઘેરી શકે છે. 

 ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે)

મુલાંક 3 વાળા આ અઠવાડિયે થોડા સાહસિક નિર્ણય લઇ શકે છે જેનાથી તમારા હિત ને બઢાવો મળશે.એની સાથે,એમનો ઝુકાવ અધીયાત્મ પ્રત્ય રહેશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનના લિહાજ થી,આ સમયગાળા માં તમે સાથી ની સામે પોતાની ભાવનાઓ નો ઇજહાર કરવામાં સક્ષમ હશે અને મન ની વાત પણ એકબીજા સાથે સાજા કરશો.એવા માં,તમારા બંને ની વચ્ચે આપસી સમજણ મજબુત થશે.

શિક્ષણ : મુલાંક 3 ના વિદ્યાર્થીઓ ની શિક્ષણ માટે આ અઠવાડિયું અનુકુળ રહેશે અને તમે વેવસાયિક રૂપથી અભ્યાસ કરવાની સાથે સાથે સારી રીતે અભ્યાસ માં પ્રદશન કરવામાં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનમાં નોકરીના નવા મોકા મળશે અને એવા માં,તમે પ્રસન્ન જોવા મળશો.જે લોકો વેપાર કરે છે,એ લોકો એક નવા બિઝનેસ ની શુરુઆત કરી શકે છે જેનાથી તમને લાભ મળશે. 

આરોગ્ય : વાત કરીએ આરોગ્ય ની તો મુલાંક 3 વાળા આ અઠવાડિયે શારીરિક રૂપથી ફિટ રહેશે.એની સાથે,તમે ઉત્સાહ અને ઉર્જા થી ભરેલા રેહશો.એવા માં,તમારું આરોગ્ય સારું બનેલું રહેશે. 

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે)

મુલાંક 4 ની અંદર જન્મેલા લોકો બહુ જુનૂની હોય છે અને એ પોતાના આજ ગુણ ની સાથે આગળ વધવાનું પસંદ કરે છે.પરંતુ,આ લોકોની રુચિ લાંબી દુરીની યાત્રા માં હોય છે.

પ્રેમ જીવન : વાત કરીએ પ્રેમ જીવન ની તો,મુલાંક 4 ના લોકો પાર્ટનર ની સાથે પોતાના સબંધ ને ભાવનાત્મક રૂપથી મજબુત બનવા માંગશો.આ દરમિયાન તમે સાથી ની સાથે ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યા પર વાત કરતા જોવા મળી શકે છે અને એનું સમાધાન શોધી શકાય છે.

શિક્ષણ : મુલાંક 4 ના જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ નો અભ્યાસ કરી રહ્યા છે,એના માટે આ અઠવાડિયે થોડો મુશ્કિલ રહી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમને ઓછા અંક મળવાની આશંકા છે જેનું કારણ અભ્યાસ માંથી ધ્યાન ભટકવું હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: જયારે વાત આવે છે વેવસાયિક જીવન ની તો,મુલાંક 4 ના નોકરિયાત લોકોને આ અઠવાડિયે ઉન્નતિ મળવાનો યોગ બની શકે છે જે તમારી કડી મેહનત નું પરિણામ હોય શકે છે.એ સફળ બિઝનેસમેન બનવા ના રસ્તે આગળ વધશે અને સફળતા મેળવશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો,આ અઠવાડિયે મુલાંક 4 વાળા ને કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,તમને પાચન અને પેટ સાથે જોડાયેલી પરેશાની રહી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તરીકેહા થાય છે)

મુલાંક 5 ના જે લોકો તાર્કિક હોય છે અને પોતાના જીવનના રોજિંદા કામોમાં આની સાથે આગળ વધે છે.પરંતુ,આ પોતાના જીવનમાં સુધારો લઈને આવવાનો પ્રયાસરત કરે છે. 

પ્રેમ જીવન : પ્રેમ જીવન માં મુલાંક 5 ના લોકો પોતાની પ્રેમપુર્ણ ભાવનાઓ ને સાથી ની સામે રાખશે.એવા માં,તમે સબંધ માં મીઠાસ બનાવી રાખવામાં સક્ષમ હશે કારણકે તમે લગાતાર આ દિશા માં પ્રયાસ કરતા રેહશો અને એવા માં,તમે ખુશ નજર આવશો.

શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી મન લગાડીને અભ્યાસ કરશે કારણકે તમારી રુચિ શિક્ષણ માં વધશે.ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ,કાસ્ટિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટિંગ જેવા વિષયો માં તમારું પ્રદશન શાનદાર રહેશે. 

વ્યાવસાયિક જીવન: જે લોકો નોકરી કરે છે એ આ દરમિયાન ઉત્સાહ અને મન લગાડીને પોતાનું કામ કરશે.આ અઠવાડિયે તમારું પ્રદશન સારું રહેશે.બીજી બાજુ,જો તમારો પોતાનો ધંધો છે તો તમે તમારી આવડતો ના બળ ઉપર જરૂરી માત્રા માં લાભ કમાશો.

આરોગ્ય : મુલાંક 5 વાળા નું આરોગ્ય આ અઠવાડિયે સારું રહેશે.તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે)

મુલાંક 6 ના લોકોનો ઝુકાવ રચનાત્મક જગ્યા એ હશે અને તમે આ જગ્યા એજ આગળ વધશો.આ તમારા જીવનમાં ખુશ દેખાશે અને એની રુચિ સિદ્ધાંતો ઉપર ચાલવામાં હશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે અને પાર્ટનર એકબીજા ની સાથે પોતાની ભાવનાઓ શેર કરતા જોવા મળશો.તમારા સકારાત્મક દ્રષ્ટિકોણ ના કારણે તમારા સબંધ મજબુત થશે.

શિક્ષણ : મુલાંક 6 ના જે વિદ્યાર્થી વિજ્યુઅલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર એન્જીન્યરીંગ અને મલ્ટીમીડિયા નો અભ્યાસ કરી રહ્યા છો એનું પ્રદશન આ અઠવાડિયે શાનદાર રહેશે.એની સાથે,તમે તમારા માટે એક ખાસ જગ્યા બનાવા માં સક્ષમ હસો. 

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો તમે કાર્યક્ષેત્ર માં ઘણી મોટી ઉપલબ્ધીઓ મેળવશે અને પોતાનો ટાર્ગેટ પણ આસાનીથી મેળવશે.તમે પોતાના માટે એક રોલ મોડલ બનશો.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે,એમના માટે લાભ કમાવા સેહલું હશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો,મુલાંક 6 ના લોકોનું આરોગ્ય સારું રહેશે જે તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.પરંતુ,માથા નો દુખાવો અને નાની મોટી આરોગ્ય સમસ્યા બની રહી શકે છે. 

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7 

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે)

જે લોકોનો મુલાંક 7 હોય છે એ ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે અને આજ જગ્યા એ રિસર્ચ કરવામાં કામ કરે છે.પરંતુ,સામાન્ય રૂપથી આને ઘણી બધી યાત્રા કરવી પડી શકે છે. 

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો,આ લોકોએ પોતાના પાર્ટનર ની સાથે બહેસ થવાની આશંકા છે.એવા માં,તમે દુઃખી નજર આવી શકો છો અને આ દરમિયાન સબંધ માં સમસ્યાઓ બની રહી શકે છે. 

શિક્ષણ : મુલાંક 7 ના વિદ્યાર્થી નું ધ્યાન આ અઠવાડિયે અભ્યાસ માંથી ભટકી શકે છે અને આની અસર શિક્ષણ માં ગિરાવટ ના રૂપમાં દેખાઈ શકે છે.એના પરિણામસ્વરૂપ,તમે સાથી વિદ્યાર્થી ને પાછળ છોડીને ટોંપ માં પોહ્ચવામાં અસફળ રહી શકો છો. 

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના નોકરિયાત લોકોની કાર્યક્ષેત્ર માં છબી નકારાત્મક રૂપથી પ્રભાવિત થઇ શકે છે કારણકે વરિષ્ઠ તમારી ઉપર ગુસ્સો કરી શકે છે.જો તમે વેપાર કરો છો તો તમારે લાપરવાહી ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે. 

આરોગ્ય : વાત કરીએ આરોગ્ય ની તો,આ લોકોને સનબર્ન,બળવું અને પગ નો દુખાવો જેવી સમસ્યા પરેશાન કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.આ બધીજ પરેસાની નું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 43 વાર જાપ કરો.

કાલસર્પ દોષ રિપોર્ટ-કાલસર્પ યોગ કેલ્ક્યુલેટર

મુલાંક 8 

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે)

મુલાંક 8 ના લોકો સમય ના પાબંદ હોય છે અને સ્વભાવ થી ઈમાનદાર હોય છે.આ લોકો બહુ સાવધાની સાથે યોજના બનાવીને પોતાના જીવનમાં આગળ વધવાનું પસંદ કરે છે અને પોતાના લક્ષ્ય પ્રત્ય હંમેશા સમર્પિત રહેશે. 

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ મુલાંક ના લોકોને પાર્ટનર ની સાથે સબંધ માં ધૈર્ય બનાવીને ચાલવું પડશે.તમારો આવો વેવહાર સાથી ને પસંદ આવશે.આ સમયગાળા માં તમે પરિપક્વ બનશો અને સાથી ની સાથે આગળ વધશો. 

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 8 વાળા ને અભ્યાસ માં બહુ સાવધાન રેહવું પડશે કારણકે તમારી એકાગ્રતા આવડત કમજોર રહી શકે છે.જો તમે સારા નંબર મેળવા માંગો છો તો તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત પડશે. 

વ્યાવસાયિક જીવન: જે લોકો નોકરી કરે છે એમના માટે આ અઠવાડિયું થોડું કઠિન રહી શકે છે એટલે તમારું પુરુ ધ્યાન સારા પરિણામ મેળવા ઉપર કેન્દ્રિત કરવું પડશે.જો તમે વેપાર કરો છો તો તમારા લાભ માં કમી આવી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે ખાવા પીવા ઉપર ધ્યાન નહિ રાખવાના કારણે તમારા આરોગ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે.એવા માં,તમે પોતાના માટે સમસ્યાઓ વધારવાનું કામ કરશો.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9 

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે)

મુલાંક 9 માં જન્મેલા લોકો પોતાના કામો પ્રત્ય પ્રતિબદ્ધ હોય છે અને જીવનમાં સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો નીડર સ્વભાવ ના હોય છે જેની ઝલક આના કામોમાં જોવા મળી શકે છે.એના કારણે આ લોકો જે પણ કામ કરે છે એને પુરા સમર્પણ ની સાથે કરે છે. 

પ્રેમ જીવન : જયારે વાત આવૅ છે પ્રેમ જીવન ની તો,આ અઠવાડિયે મુલાંક 9 ના લોકો સાથી પ્રત્ય ઈમાનદાર રહેશે.એવા માં,તમારે સબંધ માં શાંતિ બનાવી રાખવા માટે કંઈપણ કરવામાં પાછળ નથી હટતા.

શિક્ષણ : મુલાંક 9 ના જે લોકો અભ્યાસ કરી રહ્યા છે,એ લોકો આ વિષયો માં મહારત મેળવશે જેની ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થશે.એની સાથે,તમે મન લગાડીને અભ્યાસ કરતા જોવા મળશો. 

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ મુલાંક ના જે લોકો નોકરી કરે છે એ લોકો પોતાના કામને શાનદાર રીતે કરવામાં સક્ષમ હોય છે.ત્યાં,મુલાંક 9 ના જે લોકો નો પોતાનો ધંધો છે એ પોતાના મજબુત આવડત ઉપર સારો નફો કમાવા માં સફળ થઇ શકે છે.

આરોગ્ય : આરોગ્યના દ્રષ્ટિ થી,આ લોકોનું આરોગ્ય આ અઠવાડિયે અનુકુળ રહેશે જે તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.એની સાથે,તમે ઉત્સાહ અને ઉર્જાવાન રેહશો જેના કારણે તમે ફિટ રહેવામાં સક્ષમ હશો. 

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો. 

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર 

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1 અંક 4 ઉપર કોનું શાસન હોય છે?
અંક જ્યોતિષ મુજબ અંક 4 ઉપર રાહુ ગ્રહ નું શાસન છે.

2 વૃશ્ચિક રાશિ નો શુભ અંક કયો છે?

વૃશ્ચિક રાશિ માટે શુભ અંક 11 અને 9 છે. 

3 ભાગ્યનક કેવી રીતે નીકળે છે?

ભાગ્યનક કાઢવા માટે તમારે પોતાની જન્મ તારીખ,મહિનો અને વર્ષ ને જોડવાનું હોય છે.આ ત્રણ ને જોડવાથી જે અંક મળે છે એને ભાગ્યનક કહેવામાં આવે છે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer