ચૈત્ર નવરાત્રી 2025

Author: Sanghani Jasmin | Updated Thu, 27 Mar 2025 02:50 PM IST

ચૈત્ર નવરાત્રી 2025 માં હિન્દુ તૈહવારો માં ચૈત્ર નવરાત્રી નું બહુ મહત્વ હોય છે.આખા દેશ માં આ તૈહવાર શ્રદ્ધા અને અધિયાત્મિક ઉત્સાહ ની સાથે ઉજવામાં આવે છે.ભારત ના ઘણા ભાગ માં ચૈત્ર નવરાત્રી થી હિન્દુ નવાવર્ષ ની શુરુઆત થાય છે અને નવરાત્રી ના નવ દિવસ માં દુર્ગા અને એમના નવા સ્વરૂપ એટલે કે માર્ચ કે એપ્રિલ માં ચૈત્ર નવરાત્રી ઉજવામાં આવે છે.આ વખતે રવિવાર ના દિવસે 30 માર્ચ,2025 થી નવરાત્રી ની શુરુઆત થઇ રહી છે અને આ સોમવાર 07 એપ્રિલ,2025 ના દિવસે પુરી થઇ રહી છે.


ચૈત્ર નવરાત્રી નો પેહલો દિવસ બહુ મહત્વપુર્ણ હોય છે કારણકે આનાથી પુરા નવ દિવસ માટે અધિયાત્મિક વાતાવરણ બને છે.નવરાત્રી નો પેહલો દિવસ માં શૈલીપુત્ર ને સમર્પિત હોય છે જે માં દુર્ગા નું પહેલું સ્વરૂપ છે.આ દિવસો માં શ્રદ્ધાળુ સમૃદ્ધિ ઉત્તમ આરોગ્ય અને સફળતા માટે અનુસ્થાન અને ખાસ પુજા કરવામાં આવે છે અને માં દુર્ગા ના આર્શિવાદ લેય છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

એસ્ટ્રોસેજ એઆઈ ના આ ખાસ લેખ માં નવ દિવસ સુધી ચાલવાવાળી ચૈત્ર નવરાત્રી 2025 ના પેહલા દિવસે ની તારીખ વિશે જણાવામાં આવી છે.એની સાથે,ઘટ સ્થાપના ની વિધિ,મહત્વ વગેરે ની જાણકારી પણ દેવામાં આવી છે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે ચૈત્ર નવરાત્રી ના પેહલા દિવસ વિશે.

ચૈત્ર નવરાત્રી પેહલો દિવસ : ઘટ સ્થાપના માટે સમય અને તારીખ

હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર નવરાત્રી 2025 ની શુરુઆત ચૈત્ર ના મહિનામાં પ્રતિપદા તારીખ થી એટલે કે 30 માર્ચ,2025 થી થશે.ઘટ સ્થાપના માટે શુભ સમય છે.:

ઘટ સ્થાપના મુર્હત

ઘટ સ્થાપના મુર્હત : સવારે 06 વાગીને 13 મિનિટ થી લઈને 10 વાગીને 22 મિનિટ સુધી

સમયગાળો : 4 કલાક 8 મિનિટ

ઘટ સ્થાપના અભિજીત મુર્હત : બપોરે 12 વાગીને 01 વાગા થી લઈને બપોરે 12 વાગીને 50 મિનિટ સુધી

સમયગાળો : 50 મિનિટ

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ચૈત્ર નવરાત્રી : માં દુર્ગા નું વાહન

ધાર્મિક માન્યતાઓ મુજબ નવરાત્રી દરમિયાન માં દુર્ગા કોઈ ખાસ વાહન ઉપર બેસીને પૃથ્વી ઉપર આવે છે અને દરેક વાહન નો એક અલગ મતલબ અને મહત્વ હોય છે.આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2025 નો તૈહવાર રવિવાર થી ચાલુ થાય છે એટલે આ વારે માં દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવે છે.

માં દુર્ગા ના હાથી ઉપર સવાર થઈને આવવું વિકાસ,શાંતિ અને સકારાત્મક બદલાવ ને દર્શાવે છે.આ સંકેત આપે છે કે આ વખતે વરસાદ સારો થશે જેનાથી ફસલ પણ સારી થશે અને જમીન સમૃદ્ધ થશે.આ કૃષિ માટે અનુકુળ પરિસ્થિતિઓ અને ભક્તો ને કસ્ટ માંથી મુક્તિ દેવડાવાનું પ્રતીક છે.

Read in English : Horoscope 2025

ચૈત્ર નવરાત્રી : ઘટ સ્થાપના માટે પુજા વિધિ

ચૈત્ર નવરાત્રી ના પેહલા દિવસે પેહલા ની શુરુઆત માટે કલેશ સ્થાપના કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે કળશ સ્થાપના કરીને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.તો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે ચૈત્ર નવરાત્રી 2025 ના પેહલા દિવસે કળશ સ્થાપના કે ઘટ સ્થાપના કરવાની પુજા વિધિ શું છે:

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

ચૈત્ર નવરાત્રી ના પેહલા દિવસ નું મહત્વ

સંસ્કૃત માં નવરાત્રી મતલબ હોય છે કે માં દુર્ગા ના નવ સ્વરૂપ ને સમર્પિત હોય છે.નવરાત્રી ના દરેક દિવસ માં માં દુર્ગા ને એક અલગ અવતાર ની પુજા કરવામાં આવે છે જે દિવ્ય સ્ત્રી ના અલગ અલગ ગુણો કે શક્તિઓ ને દર્શાવે છે.હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર નવરાત્રી થી હિન્દુઓ ના નવાવર્ષ ની શુરુઆત થાય છે એટલે આ તૈહવાર વધારે પડતું મહત્વ રાખે છે.નવા કામની શુરુઆત કરવી,ફસલ બનાવી અને ધાર્મિક યાત્રા ઉપર જવા માટે આ સમય ને શુભ માનવામાં આવે છે.

માં દુર્ગા ના નવ સ્વરૂપ

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

નવરાત્રી ના પેહલા દિવસ ઉપર માં શૈલીપુત્રી ની પુજા

નવરાત્રી ના પેહલા દિવસ માં શૈલીપુત્રી ને સમર્પિત હોય છે જે માં દુર્ગા નું પહેલું સ્વરૂપ છે.માં દુર્ગા એ દેવી પાર્વતી ના રૂપમાં હિમાલય ની પુત્રી ના રૂપમાં જન્મ લીધો હતો એટલે એમને પર્વત ની પુત્રી ના રૂપમાં શૈલીપુત્રી ના નામે પુજા કરવામાં આવે છે.એ નંદી ઉપર સવાર રહે છે અને એમના હાથ માં ત્રિશુલ અને બીજા હાથ માં કમળ નું ફુલ હોય છે.

દેવી શૈલીપુત્રી નો સબંધ મૂળધાર ચક્ર સાથે હોય છે જે સ્થિરતા,સંતુલન અને શક્તિ નું પ્રતીક છે.ચૈત્ર નવરાત્રી 2025 ના પેહલા દિવસ ઉપર માં શૈલીપુત્રી ની પુજા કરવામાં ભક્તો ની આત્મા શુદ્ધ હોય છે એમના બધાજ પાપ નષ્ટ થઇ જાય છે.અને અધિયાત્મિક રૂપથી આગળ વધવા માટે અસીમ શક્તિ મળે છે.માં શૈલીપુત્રી નો સબંધ ચંદ્રમા સાથે છે એટલે એવું કહેવામાં આવે છે કે સાચા મન થી માં શૈલીપુત્રી ની પુજા કરવામાં કુંડળી માં ચંદ્રમા ની સ્થિતિ મજબુત હોય છે,સકારાત્મકતા આવે છે અને ચંદ્રમા સાથે સબંધિત જગ્યા માં અનુકુળ પરિણામ મળે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

માં શૈલીપુત્રી માટે મંત્ર

બીજ મંત્ર : 'ય દેવી સર્વભૂતેષુ મા શૈલપુત્રી, સમસ્થિલા નમસ્તેષ્ય સ્વરૂપે, નમસ્તેસ્ય, નમસ્તેસ્ય, નમો નમઃ.

ઓમ હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્છાય ઓમ શૈલપુત્રી દેવાય નમઃ

માં શૈલીપુત્રી ની જુની કથા

ચૈત્ર નવરાત્રી 2025ના પ્રથમ દિવસે, મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, જે મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. શૈલપુત્રી નામનો અર્થ થાય છે પર્વતની પુત્રી. તેમને ભગવાન શિવની પ્રથમ પત્ની સતીનો પુનર્જન્મ માનવામાં આવે છે. દેવી શૈલપુત્રીને નંદી પર સવારી કરતી દિવ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. તેના કપાળ પર ચંદ્ર બેઠો છે અને તેના એક હાથમાં ત્રિશૂળ છે અને બીજા હાથમાં કમળનું ફૂલ છે.

પુનર્જન્મમાં, માતા શૈલપુત્રીનો જન્મ રાજા દક્ષની પુત્રી સતી તરીકે થયો હતો, જે ભગવાન શિવની પ્રથમ પત્ની હતી. સતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેના પિતા દક્ષ પ્રજાપતિ ભગવાન શિવને ધિક્કારતા હતા અને તેમની પુત્રીના લગ્ન શિવ સાથે સ્વીકાર્યા ન હતા.

એક વખત રાજા દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં તેણે તમામ દેવી-દેવતાઓ અને ઋષિઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપ્યું ન હતું. સતી આ યજ્ઞમાં હાજરી આપવા માંગતી હતી પરંતુ ભગવાન શિવે તેને ચેતવણી આપી હતી કે જો તે આમંત્રિત કર્યા વિના યજ્ઞમાં જશે તો ત્યાં તેને તુચ્છ કરવામાં આવશે. સતીએ ભગવાન શિવની સલાહની અવગણના કરી અને રાજા દક્ષના મહેલમાં પહોંચી. યજ્ઞ દરમિયાન સતીને જોઈને રાજા દક્ષે તેનો તિરસ્કાર કર્યો અને ભગવાન શિવની ખૂબ નિંદા કરી. સતી તેના પતિ વિશે અપમાનજનક શબ્દો સહન કરી શકી નહીં અને યજ્ઞની પવિત્ર અગ્નિમાં પોતાને બાળી નાખવાનું નક્કી કર્યું.

સતીના અંત પછી ભગવાન શિવ અત્યંત દુઃખી અને ક્રોધિત હતા. તેઓએ સતીના મૃતદેહને ઉપાડ્યો અને તાંડવ કરવા લાગ્યા. આ સમગ્ર સૃષ્ટિના વિનાશનું સૂચક હતું. શિવના આ આપત્તિજનક સ્વરૂપે બ્રહ્માંડના વિનાશનો ભય ઉભો કર્યો.

આ મહાન વિનાશને રોકવા માટે, ભગવાન વિષ્ણુએ માતા સતીના શરીરને તેમના સુદર્શન ચક્રથી ઘણા ટુકડા કરી દીધા હતા, જે ભારતીય ખંડના ઘણા ભાગોમાં પડ્યા હતા. જ્યાં પણ મા સતીના શરીરના અંગો પડ્યા હતા, તેઓને શક્તિપીઠ નામ આપવામાં આવ્યું હતું અને તે મા દુર્ગાના પવિત્ર તીર્થસ્થાનો બની ગયા હતા.

આ પછી માતા સતીનો પર્વતોના રાજા હિમાલયના ઘરે દેવી શૈલપુત્રીના રૂપમાં પુનર્જન્મ થયો અને અહીંથી તેમનું નામ પાર્વતી પડ્યું. નાનપણથી જ દેવી પાર્વતી ભગવાન શિવના પરમ ભક્ત હતા અને શિવને મળવા માટે દેવી પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. તેની અપાર ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ફરી એકવાર તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ચૈત્ર નવરાત્રી : દેવી ના નવ રૂપો સાથે સબંધિત ગ્રહ

નવરાત્રી ના દિવસ દેવી ના રૂપ સબંધિત ગ્રહ
પેહલો દિવસ :પ્રતિપદા માતા શૈલીપુત્ર ચંદ્રમા
બીજો દિવસ: દૃટિયા માતા બ્રહ્મચારિણી મંગળ
ત્રીજો દિવસ : તૃતીયા માતા ચંદ્રઘંટા શુક્ર
ચોથો દિવસ : ચતુર્થી માતા કુષ્માંડા સુર્ય
પાંચમો દિવસ : પંચમી માતા સ્કંદમાતા બુધ
છથો દિવસ : ષષ્ઠિ માતા કાત્યાયની ગુરુ
સાતમો દિવસ : સપ્તમી માતા કાળીરાત્રિ શનિ
આઠમો દિવસ : અષ્ટમી માતા મહાગૌરી રાહુ
નવમો દિવસ : નવમી માતા સિદ્ધિદાત્રી કેતુ

ચૈત્ર નવરાત્રી ઉપર શું કરવું અને શું નહિ કરવું

શું કરવું

શું નહિ કરવું

માં દૂંગા ના પ્રસન્ન કરવા માટે ચૈત્ર નવરાત્રી 2025 ના ઉપાય

ચૈત્ર નવરાત્રી ઉપર રાશિ મુજબ કરો ઉપાય

ચૈત્ર નવરાત્રી 2025 ઉપર તમે પોતાની રાશિ મુજબ ઉપાય કરી શકો છો.:

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1 2025 માં ચૈત્ર નવરાત્રી કયારે છે?

આ વર્ષે 30 માર્ચ,2025 ના દિવસે રવિવારે ચૈત્ર નવરાત્રી ચાલુ થશે અને આ પુરી 07 એપ્રિલ 2025 ના દિવસે થશે.

2. આ વર્ષે માં દુર્ગા ક્યાં વાહન ઉપર આવી રહી છે?

આ વર્ષ માં માં દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે.

3. ચૈત્ર નવરાત્રી ના પેહલા દિવસ માં માં દુર્ગા ના ક્યાં રૂપમાં પુજા થાય છે?

નવરાત્રી નો પેહલો દિવસ માં શૈલીપુત્ર ને સમર્પિત છે.

Talk to Astrologer Chat with Astrologer