એસ્ટ્રોસેજ એઆઈ પોતાના વાચકો માટે જ્યેષ્ઠ અમાવસ્ય 2025 ના આ ખાસ લેખ લઈને આવ્યો છે જેની અંદર તમારે જ્યેષ્ઠ અમાવસ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી વિસ્તાર થી મળશે જેમકે તારીખ,શુભ મુર્હત,અને મહત્વ વગેરે.એના સિવાય,જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર ક્યાં-ક્યાં તૈહવાર ઉજવામાં આવે છે અને આ દિવસ શનિ ઉપાસના માટે છે ખાસ?એનાથી પણ અમે તમને અવગત કરાવીશું.એની સાથે આ અમાવસ્ય ઉપર ક્યાં ઉપાયો કરીને જીવનને સેહલું બનાવી શકાય છે.એના વિશે વિસ્તાર થી ચર્ચા કરીશું.તો ચાલો રાહ જોયા વગર ચલાવીએ આ લેખ ની શુરુઆત અને જાણીએ કે જ્યેષ્ઠ અમાવસ્ય 2025 વિશે બધુજ.
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
હિન્દુ ધર્મ માં અમાવસ્ય તારીખ નું મહત્વ હોય છે.આજ ક્રમ માં જ્યેષ્ઠ મહિનામાં આવનારી અમાવસ્ય ને જ્યેષ્ઠ અમાવસ્ય કહેવામાં આવે છે.આ તારીખ પવિત્ર નદીઓ માં નાહીને અને દાન-પૂર્ણય માટે સારી છે.જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર ધાર્મિક કામ કરવાથી લોકોના બધાજ પાપ નષ્ટ થાય છે અને અપાર પૂર્ણય ની પ્રાપ્તિ થાય છે.એના સિવાય આ અમાવસ્ય ના દિવસે પિતૃ ના આર્શિવાદ મેળવા અને એમનું પિંડદાન અને તર્પણ કરવા માટે બહુ શુભ હોય છે.જ્યેષ્ઠ અમાવસ્ય ના દિવસે ન્યાયધીશ અને કર્મફળ દાતા ભગવાન શનિ ના જન્મ દિવસ ના રૂપમાં ઉજવામાં આવે છે.માન્યતા છે કે જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર ન્યાય ના દેવતા શનિ દેવ નો જન્મ થયો હતો એટલે આ શનિ જયંતી ના રૂપમાં ઉજવામાં આવે છે.ચાલો જાણીએ શનિ જયંતી ની તારીખ અને સમય.
હિન્દુ પંચાંગ મુજબ,જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષ ની અમાવસ્ય ના દિવસે જ્યેષ્ઠ અમાવસ્ય ના નામે ઓળખવામાં આવે છે.આ તારીખ શનિ જન્મોત્સવ ના રૂપમાં ઉજવામાં આવે છે.ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ સામાન્ય રીતે આ તારીખ દરેક વર્ષ મે કે જુન મહિનામાં આવે છે.ચાલો હવે નજર નાંખીયે કે જ્યેષ્ઠ અમાવસ્ય 2025 ક્યારે છે અને શું રહેશે પુજા મુર્હત
જ્યેષ્ઠ અમાવસ્ય 2025 ની તારીખ : 27 મે 2025, મંગળવાર
અમાવસ્ય તારીખ ચાલુ : 26 મે 2025 ની બપોરે 12 વાગીને 14 મિનિટ ઉપર,
અમાવસ્ય તારીખ પુરી: 27 મે 2025 ની સવારે 08 વાગીને 34 મિનિટ સુધી
નોંધ : ઉદયા તારીખ મુજબ,જ્યેષ્ઠ અમાવસ્ય અને શનિ જયંતી નો તૈહવાર મે 2025 ના દિવસે ઉજવામાં આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
જ્યેષ્ઠ અમાવસ્ય નું પોતાનું ખાસ સ્થાન છે કારણકે આ દિવસે શનિ જયંતી અને વટ સાવિત્રી જેવા મહત્વપુર્ણ તૈહવાર ઉજવામાં આવે છે.જેનાથી આ દિવસ ની પવિત્રતા વધે છે.પરંતુ,આ વાર ની જ્યેષ્ઠ અમાવસ્ય અને શનિ જયંતી ખાસ રેહવાની છે કારણકે બહુ શુભ સુકર્મા યોગ બની રહ્યો છે જે 27 મે 2025 ની રાતે 10 વાગીને 53 મિનિટ સુધી રહેશે.
જણાવી દઈએ કે સુકર્મા યોગ ને બહુ કલ્યાણકારી માનવામાં આવે છે.આ યોગ માં કરવામાં આવેલા ધાર્મિક કામો,દાન-પૂર્ણય અને શનિ પુજા થી ઘણા શુભ ફળ મળે છે.એની સાથે,જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર સુર્ય અને બુધ એકજ રાશિમાં બિરાજમાન થવાથી બુધાદિત્ય યોગ બનશે જેનાથી શનિ જયંતી ના મહત્વ માં વધારો થશે.
Read in English : Horoscope 2025
હિન્દુ ધર્મગ્રંથો માં જ્યેષ્ઠ મહિનામાં નાહવા નું અને દાન-પૂર્ણય ને શુભ માનવામાં આવે છે.આ ત્તારીખ ઉપર પિતૃ ના તર્પણ અને પિંડદાન કરવાથી પુર્વજો ની આત્મા ને શાંતિ મળે છે.જ્યેષ્ઠ અમાવસ્ય 2025 ના દિવસે કરવામાં આવતા પાણી નું દાન તમારું સુખ સૌભાગ્ય વધારે છે.એની સાથે,તમને અસીમ પૂર્ણય મળે છે.ધાર્મિક નજર થી જોઈએ તો જ્યેષ્ઠ અમાવસ્ય તીર્થસ્થળો ના પવિત્ર કુંડ અને નદીઓ માં નાહવા માટે ઉત્તમ છે.આ અમાવસ્ય ઉપર પવિત્ર સ્નાન કરવાથી પિતૃ દોષ અને સાત જન્મો ના પાપ માંથી મુક્તિ મળે છે.ભારત ના ઉતરી ભાગમાં જ્યેષ્ઠ અમાવસ્ય ને પાવન અને પૂર્ણંયદાન માનવામાં આવે છે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
વાત કરીએ જ્યોતિષ ની તો,અમાવસ્ય તારીખ ના સ્વામી પિતૃ માનવામાં આવે છે.આના કારણે દરેક મહિનાની અમાવસ્ય ઉપર વ્રત કે પુજા કરીને પિંડદાન અને તર્પણ કરવું કલ્યાણકારી કહેવામાં આવે છે.જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર નવગ્રહો માં થી એક અને સુર્યપુત્ર શનિ દેવ નો જન્મ થયો હતો જેના મહત્વ માં વધારો થાય છે.એવા માં,આ તારીખ શનિ આરાધના અને શનિ ગ્રહ ની કૃપા મેળવા માટે સૌથી ઉત્તમ હોય છે.જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર શનિ જયંતી ની સાથે સાથે વટ સાવિત્રી વ્રત ઉજવામાં આવે છે.હવે અમે વાત કરીએ છીએ કે શનિ જયંતી ના મહત્વ ની.
જ્યેષ્ઠ અમાવસ્ય ના દિવસે ડુંગરી,લસણ અને દારૂ વગેરે તામસિક વસ્તુઓ ના સેવન કરવાથી બચો.
આ તારીખ ઉપર ઈર્ષા,લાલચ અને ખોટું થી બચો.
આ દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરવું જોઈએ.
ગરીબ અને જરૂરતમંદ લોકોનું અપમાન કરવાથી બચો અને પોતાની શક્તિ મુજબ એમની મદદ કરો.
પિતૃ ના નિમિત્ત શ્રદ્ધા કર્મ કરો અને એના નામ થી ઘર ની દક્ષિણ દિશા માં દેશી ઘી નો દીવો સળગાવો.
જ્યેષ્ઠ અમાવસ્ય ના દિવસે આ વ્રત કરો અને પીપળ ના ઝાડ ની નીચે દીવો કરો.એની સાથે,પીપળ ના ઝાડ ની 7 કે 11 વાર પરિક્રમા કરો.
જ્યેષ્ઠ અમાવસ્ય ઉપર સૂર્યાદય પેહલા ઉઠીને પવિત્ર નદી માં સ્નાન કરો.
ઘરમાં ઝાડુ-પોંછા કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર ઘર માં નાખો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
ધાર્મિક કે જ્યોતિષય દ્રષ્ટિ થી,શનિ જયંતી ને બહુ ખાસ માનવામાં આવે છે કારણકે આ ભગવાન શનિ ના જન્મોત્સવ ના રૂપમાં ઉજવામાં આવે છે.સનાતન ધર્મ માં શનિ દેવ નું પોતાનું મહત્વ છે.જે ભગવાન સુર્ય અને દેવી છાયા નો પુત્ર છે અને ન્યાય નો દેવતા છે.ત્યાં,જ્યોતિષ માં નવગ્રહો માં શનિ ગ્રહોને મહત્વપુર્ણ સ્થાન મળેલું છે.જે લોકોને એના સારા કે ખરાબ કામો મુજબ ફળ આપે છે.ભગવાન શનિ નો જન્મ જ્યેષ્ઠ મહિનાની અમાવસ્ય ના દિવસે થયો હતો.
કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર
એવા માં,શનિ જયંતી ના દિવસે શનિ દેવ પોતાના ભક્તો ઉપર ખાસ કૃપા કરે છે એટલે આ તારીખ શનિ ઉપાસના માટે સૌથી ઉત્તમ છે.શનિ જયંતી ખાસ કરીને એ લોકો માટે ફળદાયી સાબિત થશે જેની કુંડળી માં શનિ ની સાડાસતી,ઢૈયા કે શનિ ની મહાદશા ચાલી રહી છે.શનિ જયંતી ઉપર શનિ પુજા,વ્રત કે શનિ ની શાંતિ માટે ઉપાય કરવાથી શુભ ફળ મળે છે.આ દિવસે શનિદેવ ની પુજા કરવાથી તમારે આ અશુભ પ્રભાવો થી મુક્તિ મળી શકે છે.
શનિ દેવ ની પુજા અને દર્શન કરતી વખતે કોઈપણ દિવસ ભગવાન શનિ ની મૂર્તિ સામે ઉભું નહિ રેહવું જોઈએ.
શનિ પુજા દરમિયાન કોઈપણ દિવસ શનિ દેવ ની આંખ માં નહિ જોવો,પરંતુ એમના પગમાં દર્શન કરવા જોઈએ.
શનિ જયંતી ના દિવસે લોખંડ થી બનેલી કોઈપણ વસ્તુ ઘર લાવવાથી બચો.આવું કરવાથી ભગવાન શનિ નારાજ થઇ જાય છે.
આ તારીખ ઉપર લાકડી,સરસો નું તેલ,કાળી અડદ અને ચપ્પલ ખરીદીને પોતાના ઘરે નહિ લઈને આવો,નહીતો તમને શનિ દેવ ના અશુભ પ્રભાવ ઉઠાવા પડશે.
મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી નો પુરો હિસાબ-કિતાબ
મેષ રાશિ : મેષ રાશિ વાળા લોકો નોકરીના સારા મોકા અને માનસિક શાંતિ માટે શનિ જયંતી ઉપર સરસો નું તેલ,ગોળ અને તિલ ચડાવો.
વૃષભ રાશિ : પૈસા-સમૃદ્ધિ માટે વૃષભ રાશિના લોકો શનિ જયંતી ના મોકે કેસર,ઘઉં અને ઘી શનિ દેવ ને ચડાવો.એની સાથે 108 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ કરો.
મિથુન રાશિ : મિથુન રાશિ વાળા સબંધ માં પ્રેમ ને વધારવા માટે ભાત,કાળા કપડાં અને કપુર નું દાન કરો.
કર્ક રાશિ : શનિ જયંતી ઉપર કર્ક રાશિના લોકો સારી કારકિર્દી અને આરોગ્ય માટે લોખંડ ના વાસણ,લાલ કલર ના કપડાં અને તિલ નું દાન કરો.
સિંહ રાશિ : કારકિર્દી માં સફળતા મેળવા માટે શનિ જયંતી ઉપર તમારા માટે લોખંડ ના વાસણ,લાલ કલર ના કપડાં,સરસો નું તેલ નો દીવો કરવો શુભ રહેશે.
કન્યા રાશિ : પરિવારમાં સુખ-શાંતિ માટે કન્યા રાશિ વાળા શનિ જયંતી ના દિવસે ફળ,શાકભાજી અને મીઠાઈ ને ભગવાન વિષ્ણુ ને પ્રસાદ ચડાવો અને એની પુજા કરો.
ઓનલાઇન સોગફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
તુલા રાશિ : તુલા રાશિના લોકો ઘર-પરિવાર ની સુખ-શાંતિ માટે ભાત,દુધ અને ઘર માં બનેલું ખાવાનું વેંચો.
વૃશ્ચિક રાશિ : જ્યેષ્ઠ અમાવસ્ય 2025 ઉપર વૃશ્ચિક રાશિ વાળા સબંધો ને મજબુત બનાવા માટે શનિ દેવ ને ફળ,નીલા કપડાં અને તાંબું ચડાવો.
ધનુ રાશિ : ધનુ રાશિ વાળા ને વેપારમાં સફળતા મેળવા માટે સોના,ભાત અને લીલા શાકભાજી નું દાન કરવું જોઈએ.
મકર રાશિ : જીવનમાં પૈસા-સમૃદ્ધિ મેળવા માટે શનિ જયંતી ઉપર મંદિર માં લોખંડ,ગોળ અને વાળ નું દાન કરો.
કુંભ રાશિ : કુંભ રાશિ વાળા માટે શનિ જયંતી ઉપર કાળા તિલ અને લોખંડ ના વાસણ દાન કરવા શુભ રહેશે.
મીન રાશિ : શનિ જયંતી ના દિવસે મીન રાશિ વાળા વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.એની સાથે,આ દિવસે પીળા કલર ના સરસો ને પોતાની ચારો તરફ ફેરવો અને પછી પાણીમાં નાખી દો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે તેવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
1. વર્ષ 2025 માં જ્યેષ્ઠ અમાવાસ્ય ક્યારે છે?
આ વર્ષે જ્યેષ્ઠ અમાવસ્ય 27 મે 2025 ના દિવસે છે.
2. શનિ જયંતી ઉપર કોની પુજા કરવામાં આવે છે?
શનિ જયંતી ના મોકા ઉપર ન્યાય ના દેવતા શનિ દેવ ની પુજા કરવાનું વિધાન છે.
3. 2025 માં વટ સાવિત્રી ક્યારે છે?
વટ સાવિત્રી 26 મે 2025,સોમવાર ના દિવસે છે.