કુંડળી માં લગ્ન નો સમય અને ગુણ

Author: Sanghani Jasmin | Updated Wed, 16 Apr 2025 09:10 PM IST

તમે હંમેશા પોતાના માતા-પિતા કે પરિવાર ના બીજા સદસ્યો ને જ્યોતીષયો થી લગ્ન નો સમય અને લગ્ન ના ગુણ વિશે સવાલ કરતા સાંભળ્યું હશે.કુંડળી માં લગ્ન નો સમય અને ગુણ ભારત માં આજે પણ લગ્ન ના બંધન ને એક પવિત્ર બંધન માનવામાં આવે છે અને આ જીવનનો એક મહત્વપુર્ણ ભાગ છે કારણકે આ વ્યક્તિ ના નિજી જીવનની નીવ રાખે છે.ભારિતય જ્યોતિષય અને ભારતીય સમાજમાં લગ્ન ને એક મહત્વપુર્ણ ઘટના ના રૂપમાં જોવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યોતિષ ના અલગ અલગ પહેલું લગ્ન નો સમય અને સફળતા ને પ્રભાવિત કરે છે.


આજે એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં જાણીશું આ વિષય ઉપર વાત કરીશું કે કોઈ વ્યક્તિ ની કુંડળી માં અને એના પેહલા ના જન્મ ના કર્મ હિસાબે ગ્રહો ની સ્થિતિ લગ્ન નો સમય અને એમના ગુણ ને કઈ રીતે પ્રભાવિત કરે છે

हिंदी में पढ़े : राशिफल २०२५

કુંડળી માં લગ્ન ના સમય ની ગણતરી

લગ્ન ના સમય ને સ્પષ્ટ રૂપથી જાણવા અને એનું સટીક અનુમાન લગાવા માટે થોડી ખાસ તરીકા અને સ્થિતિઓ ને સમજવી પડશે.જાણીએ છીએ કે કોઈ વ્યક્તિના લગ્ન નો સમય જાણવા માટે થોડી મહત્વપુર્ણ તરીકા અને સ્થિતિઓ શું છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે નિષ્ણાત જ્યોતિષીઓ સાથે વાત કરીને

દશા અને ભક્તિ

કોઈપણ લોકોની કુંડળી માં લગ્ન ની સંભાવનાઓ માટે નિમ્ન પરિસ્થિતિઓ હોવી જરૂરી છે:

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ગોચર

Read in English : Horoscope 2025

ડબલ ગોચર ની રીત

ઘણા આધુનિક જ્યોતિષીઓ, અભ્યાસ અને વિશ્લેષણના આધારે, એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે લગ્નની આગાહી બે મુખ્ય ગ્રહો, શનિ અને ગુરુના બેવડા સંક્રમણ દ્વારા કરી શકાય છે. કુંડળી માં લગ્ન નો સમય અને ગુણ આ સિવાય મંગળ અને ચંદ્રના સંક્રમણને કારણે લગ્નનો સમય વધુ સંકુચિત થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે ગુરુ અને શનિના આશીર્વાદ વિના જીવનમાં કંઈ સારું થતું નથી અને લગ્ન પણ આવી જ એક ઘટના છે. આ માટેની શરતો નીચે મુજબ છે:

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

લગ્ન નું વિશ્લેષણ કરતી વખતે ધ્યાન રાખવા જેવી વાતો:

ભારતીય જ્યોતિષ માં લગ્ન ને એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે અને જ્યોતિષ ના અલગ અલગ પહેલુઓ ના લગ્ન નો સમય અને સફળતા ઉપર પ્રભાવ પડે છે.ભારતીય જ્યોતિષ માં લગ્ન સાથે સબંધિત થોડી મુખ્ય વાતો આગળ જણાવામાં આવી છે.:

  1. ગુણ મિલાન : આ અંકો ઉપર આધારિત એક પ્રણાલી છે જેમાં છોકરીની શારીરિક,માનસિક અને ભાવનાત્મક કેપેબીલીટી ને જોવામાં આવે છે.
  2. દોષ વિશ્લેષણ : લગ્ન ને પ્રભાવિત કરવાવાળા કોઈ સંભાવિત દોષ ને જોવામાં આવે છે.
  3. નાડી દોષ : આમાં જોવામાં આવે છે કે છોકરા અને છોકરી ની કુંડળી માં નાડી દોષ તો નથી.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

હંમેશા જ્યોતિષી લગ્ન નો સાચો સમય વિશે જાણવા માટે અલગ અલગ રીતે ઉપયોગ કરે છે,જેમકે:

  1. ગુરુ અને શનિ નો ગોચર : ગુરુ ને એક શુભ ગ્રહ માનવામાં આવે છે અને આ સાતમા ભાવ કે શુક્ર ઉપર ગોચર કરે છે,તો આ લગ્ન માટે અનુકુળ સમય હોય છે.શનિ કાળ છે એટલે જયારે શનિ ગુરુ ની સાથે ગોચર કરવા ઉપર કોઈ ભાવ ને સક્રિય કરે છે,તો એ ભાવ ને ફળ મળી શકે છે.
  2. સપ્તમેશ ની દશા અને અંતર્દશા: જયારે સપ્તમેશ ની દશા ચાલી રહી હોય છે ત્યારે આ સમય ને લગ્ન માટે શુભ માનવામાં આવે છે.

રેખા અને એના મુકેશ અગ્રવાલ સાથે લગ્ન ની કહાની


આ લોકપ્રિય કલાકાર રેખા ની કુંડળી છે.રેખા આજે પણ હજારો દિલો ઉપર પોતાની ખુબસુરતી અને અદાઓ ના બળ ઉપર રાજ કરે છે.રેખા ને સ્ક્રીન ઉપર ઘણી બધી સુપરહિટ પિક્ચર આપી છે.રેખા પોતાના સમય ની અભિનેત્રીઓ માંથી એક છે જે કોઈના કોઈ કારણ થી સમાચાર માં રહેતી હતી પરંતુ એ પોતાની નિજી જિંદગી ને લઈને હંમેશા મીડિયા ની સુરખીયો માં બની રહે છે.

અમિતાભ બચ્ચન સાથે એના અફેર ની ચર્ચા આજે પણ છે અને બૉલીવુડ ના ઇતિહાસ માં એની બહુ વાતો થાય છે.કારણકે એ સમયે અમિતાભ શાદીશુદા હતા અને એના બે બાળક હતા એટલે એની આ પ્રેમ કહાની વધારે આગળ નહિ વધી શકી.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

રેખા એ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા અને આ વાત પણ ચર્ચા માં રહી:

ચાલો હવે એક વાર નવમાંશ કુંડળી ને જોઈએ કારણકે નવમાંશ મુખ્ય રૂપથી લગ્ન ની ગુણવતા અને લગ્ન પછી ના જીવન ને દર્શાવે છે.

શાહરુખ ખાન ના લગ્ન

ચાલો હવે એક એવા કલાકાર નું ઉદાહરણ લઈએ જેના લગ્ન બોલીવુડ માં એક મિસાલ ના રૂપમાં પ્રસિદ્ધ છે અને એ છે શાહરુખ ખાન.


શાહરુખ ખાન બોલીવુડ નો બાદશાહ છે અને એને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સૌથી પસંદી અભિનેતાઓ માંથી એક માનવામાં આવે છે અને બોલીવુડ માં એના લગ્ન ને સૌથી બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો એકવાર શાહરૂખખાન ની કુંડળી માં જોઈ લઈએ છીએ કે ક્યાં ગ્રહોના કારણે એના લગ્ન એટલા લાંબા ચાલશે અને એને લગ્ન સુખ મળી ગયું છે.

હવે શાહરુખ કહાની ની નવમાંશ કુંડળી જોઈ લઈએ કે એના લગ્ન જીવન વિશે શું કહે છે.

એટલે લગ્ન ના સમયે અને એની ગુણવતા ની વ્યાખ્યા કરતી વખતે ઉપરના પહેલુઓ ઉપર ધ્યાન દેવું જરૂરી છે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું આવશ્યક છે. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. જ્યોતિષ મુજબ લગ્ન નો સમય અને એની ગુણવતા ક્યાં કારકો ઉપર નિર્ભર કરે છે?

એ દિવસે કઈ મહાદશા ચાલી રહી છે,સાતમા ભાવ કેવો છે અને એનો સ્વામી કોણ છે વગેરે.

2. લગ્ન માટે કયો ગ્રહ કારક હોય છે?

સ્ત્રી અને પુરુષ બંને માટે લગ્ન નો કારક શુક્ર છે.

3. સ્ત્રી ની કુંડળી માં ક્યાં ગ્રહ સાથી ના સ્વભાવ ને નિર્ધારિત કરે છે?

ગુરુ અને મંગળ

Talk to Astrologer Chat with Astrologer