નવું વર્ષ 2025

Author: Sanghani Jasmin | Updated Wed, 27 Nov 2024 12:43 PM IST

આ વર્ષે નવું વર્ષ 2025 ની શુરુઆત ના ખ્યાલ થી જ મનમાં નવી-નવી આશાઓ જાગવા લાગે છે.નવા વર્ષ વિશે એ કહેવામાં આવે છે કે આની સાથે નવી ઉમ્મીદ અને આશાઓ પણ આવે છે.


જયારે પણ નવા વર્ષ ની વાત થાય છે,ત્યારે મનમાં આ આશા રહે છે કે આવનારું નવું વર્ષ એમના માટે કંઈક ખાસ લઈને આવે,એમના બધાજ સપના પુરા થાય અને એ પોતાના લક્ષ્ય ને મેળવી શકે.ખાલી આ ઉમ્મીદ ની સાથેજ લોકો બહુ ધામધુમ અને જોશ ની સાથે આ નવા વર્ષ નું સ્વાગત કરે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તમે પણ નવું વર્ષ ને લઈને ઘણા સપના જોઈને રાખ્યા હશે અને વિચાર્યું હશે કે કોઈ ખાસ રીતે નવું વર્ષ મનાવશુ.દેશ-દુનિયા માં નવા વર્ષ ઉજવાનું અલગ અલગ રીત છે અને દરેક ધર્મ માં નવું વર્ષ મનાવાનો તરીકો અલગ અલગ છે.ઘણા લોકો નવા વર્ષ ની શુરુઆત મંદિર માં જઈને કરે છે તો ઘણા લોકો ઘરમાંજ પુજા પાઠ કરે છે જયારે ઘણા લોકો હરવા ફરવા કે પાર્ટી કરવા જાય છે.આ દિવસે પોતાના મિત્રો,સબંધીઓ અને જાણીતા લોકોના ઘરે સંદેશ મોકલીને બધાઈ દેવાનું ચલણ બહુ જુનું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં અમે તમને નવું વર્ષ (2025 Happy New Year Wishes) ની શુભકામનાઓ અને ભારત માં મનાવામાં આવતા અલગ અલગ નવા વર્ષ વિશે જણાવીશું.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

નવું વર્ષ શું છે

આજ ના સમય માં આખી દુનિયા ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ અનુસરણ કરે છે અને એના મુજબ 31 ડિસેમ્બર ના દિવસે એક વર્ષ પુરુ થાય છે અને 01 જાન્યુઆરી થી નવા વર્ષ ની શુરુઆત થાય છે.આ દિવસે દુનિયાભર માં અવકાશ હોય છે.પરંતુ,ઘણા દેશો જેમકે ચીન નું પોતાનું એક અલગ કેલેન્ડર છે અને એ કેલેન્ડર મુજબ ચીની લોકો 01 જાન્યુઆરી ના દિવસે નવું વર્ષ મનાવે છે.

हिंदी में पढ़ने के लिए यहाँ क्लिक करें: नववर्ष 2025

નવા વર્ષ નો ઇતિહાસ શું છે

દસકો થી દુનિયાભર માં નવા વર્ષ નો જશ્ન મનાવામાં આવે છે.આજ થી લગભગ ચાર હજાર વર્ષ પેહલા જુની મેસોમોટામિયા ના બેબીલોન શહેર માં પેહલી વાર નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી કે નવા વર્ષ દરમિયાન દિવસ ની મુળ ઉત્પત્તિ રોમન થી થઇ હતી.

રોમન રાજા નુમા પોમ્પિલિયસ એ લગભગ 715 થી 673 ઈર્ષા પૂર્વં રોમન રિપબ્લિક કેલેન્ડર ને સંશોધિત કર્યું છે એટલે નવું વર્ષ માર્ચ નો મહિના ની જગ્યા એ જાન્યુઆરી ના મહિનામાં મનાવામાં આવશે.એના પછી 46 ઈર્ષા પૂર્વ માં જુલિયસ સીઝર ના કેલેન્ડર માં વધારે બદલાવ કર્યા.પરંતુ,આ જુલિયન કેલેન્ડર માં 01 જાન્યુઆરી ના દિવસે વર્ષ ની શુરુઆત ના રૂપમાં ચાલુ રાખવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે નવું વર્ષ 2025 પર ભેટ લેવા-દેવા ની પ્રથા સાતમી શતાબ્દી થી ચાલી રહી છે.ધીરે ધીરે ઈસાઈ ધર્મ ના લોકો ને પણ ગ્રેગોરિયન કેલેન્ડર ને અપનાવા નું ચાલુ કરી દીધું.પરંતુ,ચીન જ એક એવો દેશ બચેલો છે જે આજે પણ પોતાના ચંદ્ર મહિના મુજબ ચીની નવું વર્ષ મનાવે છે.

અહીંયા સુધી કે ઘણા દેશો માં ગ્રેગોરિયન કેલેન્ડર સિવાય પારંપરિક કે ધાર્મિક કેલેન્ડર નો ઉપયોગ પણ કરવામાં આવે છે.ત્યાં ઘણા દેશો એ કોઈપણ દિવસ ગ્રેગોરિયન કેલેન્ડર ને અપનાવ્યુંજ નથી અને એ લોકો નવું વર્ષ 2025 01 જાન્યુઆરી ના દિવસે મનાવે છે.આ લિસ્ટ માં ઇથોપિયા નું નામ પણ આવે છે જે પોતાનું નવું વર્ષ સપ્ટેમ્બર ના મહિનામાં મનાવે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

Read in English: Happy New Year 2025 Wishes

ક્યાં દેશ માં નવું વર્ષ 2025 સૌથી પેહલા મનાવામાં આવે છે

સૌથી પેહલા ઓસિનિયા માં નવું વર્ષ મનાવામાં આવે છે.નવા વર્ષ નો કાર્યક્રમ સૌથી પેહલા નાના પ્રશાંત ટાપુ ના લોકો ટોંગા,સમોઆ અને કીરીબાતી માં આયોજિત થાય છે.એના પછી ન્યૂઝીલેન્ડ માં નવા વર્ષ નો જશ્ન મનાવામાં આવે છે અને પછી ઓસ્ટ્રેલિયા,જાપાન અને દક્ષિણ કોરિયા નું નામ આવે છે.સૌથી છેલ્લે બેકર્સ ટાપુ ઉપર નવું વર્ષ ઉજવામાં આવે છે જે કેન્દ્રીય પ્રશાંત ટાપુ માં સ્થિત છે.

ભારત માં નવા વર્ષ 2025 ની તૈયારીઓ

ભારત માં નવું વર્ષ 01 જાન્યુઆરી ના દિવસે ઉજવામાં આવે છે અને એ દિવસે સરકારી અને વધારે પડતા વેવસાય ખુલ્લા રહે છે અને સાર્વજનિક પરિવહન પણ ખુલ્લા રહે છે.રાતે મોડા સુધી જશ્ન ઉજવાના કારણે ઘણા લોકો મોડા સુધી કામ કરે છે અને આ દિવસે દુર્ઘટનાઓ થી બચવા માટે ખાસ સુરક્ષા હોય છે.આ સમયે ભારત માં પ્રયટકો ની સંખ્યા બહુ વધારે હોય છે.

શું નવા વર્ષ ઉપર પબ્લિક રજા હોય છે

નવા વર્ષ ઉપર વૈકલ્પિક રજા હોય છે.વૈકલ્પિક રજા ઓ ના લિસ્ટ માં કર્મચારીઓ ને કંઈક લિમિટ પ્રમાણે રજા લેવાની અનુમતિ હોય છે અને આ રજાઓ માં નવું વર્ષ 2025 નું નામ પણ શામિલ છે.ઘણા કર્મચારીઓ નવા વર્ષ ઉપર રજા લઇ શકે છે.પરંતુ,વધારે પડતી દુકાન અને કામ ની જગ્યા ખુલ્લી હોય છે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

નવા વર્ષ ઉપર જનજીવન

ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 01 જાન્યુઆરી ના દિવસે ભારત માં રજા હોય છે પરંતુ સરકારી જગ્યાઓ અને વેવસાય ખુલ્લા રહે છે.આ દિવસે ભારત ના રસ્તા ઉપર વાહન પણ ચાલે છે.લોકો આ દિવસે મોટી સંખ્યા માં જશ્ન મનાવા ઘરમાંથી બહાર આવે છે એટલે આ દિવસે મુંબઈ,દિલ્લી અને બેંગ્લોર જેવા મુખ્ય શહેર માં કડી સુરક્ષા રાખવામાં આવે છે.આ સમયે ગોવા જેવી જગ્યા એ ભારી માત્રા માં મુસાફિરો આવે છે.

નવા વર્ષ માટે શુભકામનાઓ

ખુશીઓ નો વરસાદ છે મિત્રતા

એક ખુબસુરત પ્યાર છે મિત્રતા

વર્ષ તો આવતા જતા રહેશે

પણ સદાબહાર છે મિત્રતા

નવા વર્ષની શુભકામનાઓ

તમને મળે શુભ સંદેશ

પકડીને ખુશીઓ નો વેશ

જુના વર્ષ ને કહો અલવિદા

આવનારા વર્ષ ની શુભકામના

નવા વર્ષની શુભકામનાઓ..

દરેક વર્ષ કંઈક આપીને જાય છે

દરેક નવું વર્ષ કંઈક લઈને આવે છે

ચાલો આ વર્ષે કંઈક સારું કરવાનું વિચાર્યે

નવું વર્ષ મનાવીએ

નવા વર્ષની શુભકામનાઓ..

નવું વર્ષ બનીને આવ્યું અંજવાળું,

ખુલી જશે પોતાના કિસ્મત નો લોક

તમારી ઉપર હંમેશા રહે ઉપરવાળો મહેરબાન

મિત્રો તમને આજ દુવા કરે છે

નવા વર્ષની શુભકામનાઓ..

આ વર્ષે તમારા ઘર ને ખુશીઓ ની કમાલ

પૈસા ની નહિ થાય કમી તમે રહો માલામાલ

હસતા-મુસ્કુરાતા રહે આખું પરિવાર

પુરા દિલ થી તમને મુબારક હોય નવું વર્ષ

નવા વર્ષની શુભકામનાઓ..

અમે તમને બહુ પ્યાર કરતા રહીશું,

ફર્ક નહિ પડે કે નવો દિવસ હોય કે નવું વર્ષ

નવા વર્ષની શુભકામનાઓ..

નવા વર્ષ સાથે આવી છે બહુ ખુશીઓ

અમારા દિલ ની ઈચ્છા છે તમારી સાથે રેહવાની

નવા વર્ષની શુભકામનાઓ..

ફરીથી હસતું હસતું આવ્યું છે નવું વર્ષ

તમને નમસ્તે નમસ્તે ની સાથે છે મુબારક વાત

નવા વર્ષની શુભકામનાઓ..

નવું વર્ષ લઈને આવ્યું નવી ઉમ્મીદ ,નવા વિચાર

નવી ઉમંગ સાથે થઇ નવી શુરુઆત

ભગવાન કરે તમારા બધાજ સપના થાય પુરા

નવા વર્ષની શુભકામનાઓ..

નવા વર્ષ ની સાથે નવા સપના અને નવી આશાઓ નું

તમને ખુબ ખુબ આભાર

નવા વર્ષની શુભકામનાઓ..

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ભારત માં અલગ અલગ છે નવા વર્ષ

ભારત વિવિધતાઓ નો દેશ છે અને અહીંયા ઘણા ધર્મ ના લોકો એક સાથે રહે છે.દરેક ધર્મ અને સ્થાન ઉપર નવું વર્ષ 2025 ની પરિભાષા કે તારીખ અલગ અલગ છે.અહીંયા અમે તમને જણાવીશું કે ભારત ના અલગ અલગ રાજ્યો માં કઈ તારીખ ઉપર નવું વર્ષ ઉજવામાં આવે છે.

હિન્દુ નવું વર્ષ ક્યારે આવે છે

ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષ ની પ્રતિપદા તારીખ ના દિવસે હિન્દુ નવું વર્ષ આવે છે.આ વર્ષ ને વિક્રમ સવંત પણ કહેવામાં આવે છે.અહીંયા થી હિન્દુ ધર્મ માં નવા વર્ષ ની શુરુઆત થાય છે અને નવરાત્રી ના નવ દિવસ ચાલુ થાય છે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું હોય છે નવું વર્ષ?

નવા વર્ષ 2025 મુજબ,એક નવા વર્ષ ના પેહલા દિવસ ને નવું વર્ષ કહેવામાં આવે છે.

2. નવું વર્ષ સૌથી પેહલા ક્યાં દેશ માં આવે છે?

ઓસિનિયા માં નવું વર્ષ સૌથી પેહલા ઉજવામાં આવે છે.

3. શું ચીન નું નવું વર્ષ 1 જાન્યુઆરી ના દિવસે હોય છે?

ના,આ દિવસે ચીની નવા વર્ષ ની શુરુઆત નથી થતી.

Talk to Astrologer Chat with Astrologer