નિર્જલા એકાદશી 2025 માં સનાતન ધર્મ માં નિર્જલા એકાદશી એક ખાસ અને પુર્ણ્યદાયી વ્રત માનવામાં આવે છે.આને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે કારણકે પાંડવો માં ભીમ ને આ વ્રત કર્યું હતું.આ વ્રત જ્યેષ્ઠ મહિના ની શુક્લ પક્ષ ની એકાદશી તારીખે રાખવામાં આવે છે અને આ વ્રત ની ખાસ વાત એ છે કે આ વ્રત ને પાણી વગર કરવામાં આવે છે એટલે આને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે.માન્યતા છે કે એક વ્રત ને કરવાથી વર્ષ ભર ની કમી એકાદશીઓ નું પૂર્ણય ફળ મળે છે.આ વ્રત ખાલી ધાર્મિક નજર થી નહિ પરંતુ આરોગ્ય અને આત્મશુદ્ધિ ના લિહાજ થી બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં અમે નિર્જલા એકાદશી 2025 વ્રત વિશે બધુજ જાણી શકશો,એની સાથે જાણો,આનું મહત્વ,વ્રત,કથા,પુજા વિધિ અને ઘણા ઉપાયો વિશે જાણીશું.તો ચાલો રાહ જોયા વગર આ લેખ ની શુરુઆત કરીએ.
06 જુન ની મોડી રાતે 02 વાગીને 18 મિનિટ ઉપર જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી તારીખ ચાલુ થશે.07 જુન ની સવારે 04 વાગીને 50 મિનિટ ઉપર જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી તારીખ પુરી થઇ જશે.સનાતન ધર્મ માં સુર્યોદય થી તારીખ ની ગણતરી થાય છે.એ મુજબ નિર્જલા એકાદશી બ્ય વ્રત 06 જુન 2025 ના દિવસે રાખવામાં આવશે.
એકાદશી ચાલુ : 06 જુન ની મોડી રાતે 02 વાગીને 18 મિનિટ
એકાદશી પુરી : 07 જુન ની સવારે 04 વાગીને 50 મિનિટ ઉપર
નિર્જલા એકાદશી પારણ મુર્હત : 07 જુન ની બપોરે 01 વાગીને 43 મિનિટ થી 04 વાગીને 30 મિનિટ સુધી
સમય : 2 કલાક 46 મિનિટ
હરિ વાસર પુરા થવાનો સમય : 07 જુન ની સવારે 11 વાગીને 28 મિનિટ સુધી
બૃહત કુંડળી માં છુપાયેલો છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
જ્યોતિષ મુજબ,આ વખતે નિર્જલા એકાદશી ઉપર ખાસ યોગ બની રહ્યો છે.જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી તારીખ ઉપર ભદ્રવાસ યોગ નો દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ શુભ મોકા ઉપર ભદ્રા પાતાળ માં રેહવું શુભ માનવામાં આવે છે.ભદ્રા બપોરે 03 વાગીને 31 મિનિટ થી લઈને સવારે 01 વાગીને 47 મિનિટ સુધી ભદ્રા પાતાળ માં રહેશે.
એના સિવાય,નિર્જલા એકાદશી ના દિવસે વારિયાણ યોગ નો પણ સંયોગ બની રહ્યો છે.વરિયાણ યોગ નો શુભ સંયોગ સવારે 10 વાગીને 14 મિનિટ થી થઇ રહ્યો છે.આ યોગ બહુ શુભ યોગ છે.આ યોગ માં ભગવાન વિષ્ણુ ની પુજા કરવાથી સફળતા મળે છે.
Read in English : Horoscope 2025
સનાતન ધર્મ માં નિર્જલા એકાદશી વ્રત નું ઉચ્ચ સ્થાન છે.આ એકાદશી નું વ્રત ફળ બધીજ 24 એકાદશી ના ફળ બરાબર મળે છે.આ દિવસે અનાજ વગર પાણી વગર વ્રત રાખવાનો નિયમ છે એટલે આને નિર્જલા એકાદશી 2025 કહેવામાં આવે છે.માન્યતા છે કે જે વ્યક્તિ કોઈપણ કારણ થી વર્ષ ભર એકાદશી વ્રત નથી કરી શક્તું,એ ખાલી નિર્જલા એકાદશી નું વ્રત કરી લે તો એને આખું વર્ષ એકાદશી વ્રત નું ફળ મળી શકે છે.
ધાર્મિક ગ્રંથો મુજબ આ દિવસે વ્રત કરવાથી પાપો નો નાશ થાય છે અને વ્યક્તિ ને મોક્ષ મળે છે.આ વ્રત ભગવાન વિષ્ણુ ને ફળ આપે છે.એની સાથે,નિર્જલા એકાદશી આત્મસંયમ,આત્મશુદ્ધિ અને ધૈર્ય નું પણ પ્રતીક છે,જે વ્યક્તિ ને માનસિક અને અધિયાત્મિક બળ મળે છે.
આ દિવસે બ્રહ્મ મુર્હત માં ઉઠીને ગંગાજળ કે સાફ પાણી થી સ્નાન કરો અને સાફ કપડાં પહેરો.
એના પછી ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરીને નિર્જલા એકાદશી નું વ્રત નો સંકલ્પ લો કે તમે અનાજ અને પાણી નો ત્યાગ કરશો.
પછી ઘર માં પુજા સ્થાન ને સાફ કરો અને ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો.
પીળા કપડાં માં મૌલી બાંધીને તાંબા કે પિત્તળ ના કળશ માં રાખો,એમાં પાણી,સુપારી,અક્ષત,એક સિક્કો અને કેરી ના પાંદડા ને નાખો.
એના પછી પીળું ફુલ,તુલસી નું પાંદડું,ધુપ,દીવો,ચંદન,અક્ષત અને મીઠાઈ ભગવાન વિષ્ણુ ને ચડાવો.
વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર નો જાપ કરો.
આ દિવસે આખો દિવસ અનાજ વગર અને પાણી વગર રહો.જો આરોગ્ય કારણો થી સંભવ નહિ હોય તો ફળાહાર કે પાણી લઇ શકીએ છીએ.
નિર્જલા એકાદશી ઉપર દાન કરવાના ઘણા બધા લાભ છે.આ દિવસે પાણી થી ભરેલો ઘડો,છત્રી,કપડાં,ફળ વગેરે બ્રાહ્મણ કે ગરીબો ને દાન કરો.
આ વ્રત માં દિવસે અને રાતે સુવો નહિ પણ જાગરણ કરો.ભગવાન વિષ્ણુ નું ભજન કીર્તન કરો અને રાત માં જાગરણ નું મહત્વ છે.
આગળ ના દિવસે સવારે પુજા કરીને વ્રત ખોલો.સૌથી પેહલા બ્રાહ્મણ કે ગરીબો ને ભોજન કરાવો,પછી પોતે પાણી ગ્રહણ કરો અને અનાજ ખાવો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
જુની કથાઓ મુજબ,એક વાર પાંડવો ને મહર્ષિ વેદવ્યાસ ને પૂછ્યું કે એકાદશી વ્રત નું પાલન કરવી રીતે કરવું અને આનો લાભ શું છે.ત્યારે વ્યાસજી એ કહ્યું કે વર્ષ માં 24 એકાદશીઓ આવે છે અને બધીજ એકાદશી નું એક ખાસ મહત્વ છે.દરેક વ્રત કરવાથી પાપ નષ્ટ થાય છે અને પૂર્ણય ફળ ની પ્રાપ્તિ થાય છે.
આ સાંભળીને ચિંતા વ્યક્ત કરી છે .એને કહ્યું છે કે મેં બહુ શક્તિશાળી છું,પરંતુ ભોજન વગર રેહવું મારા માટે અસંભવ છે.હું બધાજ નિયમો નું પાલન કરું છું પણ ઉપવાસ નથી કરી શકતો.શું કોઈ એવો ઉપાય છે કે જેમાં હું એક દિવસ જ વ્રત કરું અને વર્ષ ની બધાજ એકાદશી ના ફળ મળી જાય?ત્યારે મહર્ષિ વેદવ્યાસ એ કીધું કે હે ભીમ તારા માટે એકજ ઉપાય છે કે તું જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી નો ઉપવાસ કર,જેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે.આ દિવસે અનાજ અને પાણી નો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ ની પુજા કરવાથી વર્ષ ભર ની બધીજ એકાદશીઓ પૂર્ણય મળે છે.
આ વ્રત માં પાણી પીધા વગર વ્રત કરવું જરૂરી છે એટલે આને નિર્જલા કહેવામાં આવે છે.આ વ્રત કઠિન જરૂર છે પરંતુ આનું ફળ અપાર છે.આ વ્રત પાપો નો નાશ કરે છે અને મોક્ષ આપે છે.ભીમસેન એ વ્યાસજી ની વાત સાંભળીને નિર્જલા એકાદશી નું કઠોર વ્રત કર્યું.એને દિવસ ભાર પાણી પણ નહિ પીધું અને અનાજ પણ નહિ લીધા.છેલ્લે ભગવાન વિષ્ણુ ની કૃપા થી ભીમ ને અક્ષય પૂર્ણય અને મોક્ષ ની પ્રાપ્તિ થઇ.કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિ ને જન્મ જન્મો પાપો થી મુક્તિ મળે છે અને વિષ્ણુ લોક ની પ્રાપ્તિ થાય છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
આ દિવસે ભગવાન વિષ્ણુ ને કેસર ભેળવેલું પાણી ચડાવો અને ઓમ ભગવતે વાસુદેવાય નો જાપ કરો.આનાથી માનસિક શાંતિ અને કામો માં સફળતા મળશે.
નિર્જલા એકાદશી 2025 ઉપર સફેદ કપડાં નું દાન કરો અને તુલસી ના છોડ માં પાણી ચડાવો.આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.
આ દિવસે ગરીબ બાળકો ને ફળ અને મીઠાઈઓ વેંચો.એની સાથે,વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.એનાથી બાળક સુખ અને શિક્ષણ માં લાભ મળશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન.અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
નિર્જલા એકાદશી ઉપર ભાત અને દુધ નું દાન કરો.એની સાથે ઘર ની ઉત્તર દિશા માં દીવો કરો.પારિવારિક સુખ વધશે.
પીળી વસ્તુઓ નું દાન કરો.જેમકે ચણા ની દાળ કે હળદર.સુર્ય દેવ નું ધ્યાન કરો અને ગોળ નો પ્રસાદ ચડાવો.માન-સમ્માન માં વધારો થશે.
નિર્જલા એકાદશી 2025 ઉપર દુર્વા ઘાસ અને તુલસી પાત્ર થી ભગવાન વિષ્ણુ ની પુજા કરો.આરોગ્ય અને ઉધારી થી રાહત મળશે.
કપડાં અને અત્તર નું દાન કરો.ભગવાન વિષ્ણુ ની સાથે માતા લક્ષ્મી ની પુજા કરો.લગ્ન જીવનમાં સુખ મળશે.
લાલ કપડાં માં મસુર ની દાળ બાંધીને મંદિર માં દાન કરો.એની સાથે હનુમાન ચાલીસા નો પાઠ કરો.આનાથી રોગ અને દુશ્મન નો નાશ થશે.
પીળા ફુલ જેમકે કેરી,કેળા નું દાન કરો અને વિષ્ણુ મંદિર માં દીવો કરો.ભાગ્ય પ્રબળ હશે અને યાત્રા માં સફળતા મળશે.
આ દિવસે તિલ અને કાળા કપડાં નું દાન કરો.શનિ મંત્ર નો જાપ કરો.નોકરી અને કારકિર્દી માં ઉન્નતિ થશે.
નીલા કપડાં અને ચપ્પલ નું દાન કરો.ગરીબો ને પાણી અને શરબત વેંચો.એનાથી રોગ અને આર્થિક કષ્ટ દૂર થશે.
ભગવાન વિષ્ણુ ને કેળા અને નારિયેળ ચડાવો અને પાણી માં તુલસી નાખીને ચડાવો.એનાથી પારિવારિક સુખ અને માનસિક શાંતિ મળશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જોઈએ. આભાર!
1. નિર્જલા એકાદશી 2025 નું વ્રત ક્યારે છે?
નિર્જલા એકાદશી નું વ્રત 06 જુન 2025 ના દિવસે છે.
2. નિર્જલા એકાદશી ના નિયમ શું છે?
નિર્જલા એકાદશી વ્રત માં અનાજ અને પાણી બંને નો ત્યાગ કરવામાં આવે છે.
3. નિર્જલા વ્રત માં પાણી ક્યારે પીવું જોઈએ?
નિર્જલા એકાદશી વ્રત માં,પાણી સુર્યોદય થી લઈને આગળ ના દિવસ સુધી નહિ પીવું જોઈએ.