ફાલ્ગુન 2025

Author: Sanghani Jasmin | Updated Wed, 22 Jan 2025 12:57 PM IST

આ વર્ષે ફાલ્ગુન 2025 માં આનંદ અને ઉલ્લાસ નો મહિનો કહેવામાં આવે છે.સનાતન ધર્મ માં ફાલ્ગુન મહિના ને ખાસ સ્થાન મળેલું છે.હિન્દુ પંચાંગ મુજબ વર્ષ નો છેલ્લો અને બારમો મહિનો છે ફાલ્ગુન જેને બહુ શુભ માનવામાં આવે છે.ખાસ રૂપથી લગ્ન-વિવાહ ,ગૃહ પ્રવેશ અને મુંડન વગેરે કામો માટે.આ સમયે ધરતી દુલ્હન ની જેમ સજેલી-ધજેલી રહે છે કારણકે ફાલ્ગુન અને બસંત મળીને પ્રકૃતિ ને સુંદર બનાવે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં અમે ફાલ્ગુન મહિના સાથે જોડાયેલા રોમાંચક હકીકત વિશે વિસ્તાર થી વાત કરીશું જેમકે આ દરમિયાન ક્યાં-ક્યાં વ્રત-તૈહવાર ઉજવામાં આવશે?આ મહિનામાં ક્યાં ઉપાયો કરવા જોઈએ?આ મહિનાનું ધાર્મિક મહત્વ?આ મહિનામાં તમારે શું કરવું જોઈએ અને શું કરવાથી બચવું જોઈએ?આવીજ મહત્વપુર્ણ જાણકારીઓ તમને આ લેખમાં આપીશું,એટલે છેલ્લે સુધી વાંચવો જરૂરી છે.


हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળકો ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

તમને જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનો ને ધાર્મિક,વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક રૂપથી એક ખાસ દરજ્જો મળેલો છે.આ મહિનામાં એમતો ઘણા વ્રત કે તૈહવાર ઉજવામાં આવે છે.પરંતુ,મહાશિવરાત્રી જેવા તૈહવારો ફાલ્ગુન નું મહત્વ વધારે છે.ચાલો આવો રાહ જોયા વગર અને જાણીએ કે 2025 માં ફાલ્ગુન મહિનો ક્યારે ચાલુ થશે,આ મહિનાની ખાસિયત અને આ મહિના વિશે જાણો બધુજ.

ક્યારે થી ચાલુ થઇ રહ્યો છે ફાલ્ગુન મહિનો 2025 માં?

જેમકે તમને જણાવી ચુક્યા છીએ કે હિન્દુ કેલેન્ડર નો છેલ્લો મહિનો ફાલ્ગુન પોતાની સાથે પ્રકૃતિ માં સુંદરતા લઈને આવે છે.વાત કરીએ વર્ષ 2025 માં ફાલ્ગુન મહિનાની,તો આ વર્ષે ફાલ્ગુન મહિનો 13 ફેબ્રુઆરી 2025 ના દિવસે ચાલુ થશે અને આ પુરો 14 માર્ચ 2025 ના દિવસે થશે.અંગ્રેજી કેલેન્ડર મુજબ આ મહિનો ફેબ્રુઆરી કે માર્ચ માં આવે છે.ફાલ્ગુન ને ઉર્જા અને યુવાન નો મહિનો કહેવામાં આવે છે અને આવી માન્યતા છે કે આ મહિનામાં વાતાવરણ બહુ ખુશનુમા હોય છે અને દરેક જગ્યા એ ઉમંગ છવાય જાય છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ફાલ્ગુન મહિનાનું મહત્વ

ધાર્મિક રૂપથી ફાલ્ગુન મહિનાને ખાસ માનવામાં આવે છે કારણકે આ દરમિયાન ઘણા મોટા તૈહવાર ઉજવામાં આવે છે.વાત કરીએ ફાલ્ગુન મહિના ના નામ ની,તો આ મહિનાનું નામ ફાલ્ગુન હોવાની પાછળ કારણ એ છે કે આ મહિનાની પુર્ણિમા તારીખ એટલે ફાલ્ગુન પુર્ણિમા ફાલ્ગુની નક્ષત્ર માં હોય છે એટલે આને ફાલ્ગુન મહિનો કહેવામાં આવે છે.આ મહિનામાં વિષ્ણુજી અને શ્રી કૃષ્ણ ની પુજા કરવી બહુ ફળદાયી હોય છે.

Read in English : Horoscope 2025

એક બાજુ,જ્યાં ફાલ્ગુનમાં કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તારીખ ને મહાશિવરાત્રી નો તૈહવાર ઉજવામાં આવે છે.ત્યાં,મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી તારીખ ઉપર ભગવાન વિષ્ણુ ની કૃપા મળે છે.સનાતન ધર્મ માં દાન નું બહુ ખાસ મહત્વ હોય છે પછી ભલે માધ મહિનામાં કે ફાલ્ગુન મહિનામાં,આ વિશે અમે વિસ્તાર થી વાત કરીશું,પરંતુ,એની પેહલા નજર નાખીએ ફાલ્ગુન મહિનાના વ્રત અને તૈહવાર વિશે.

ફાલ્ગુન 2025 માં પડવાવાળા વ્રત અને તૈહવાર

ફાલ્ગુન મહિનો 2025 માં હોળી,મહાશિવરાત્રી અને આમલકી એકાદશી સિવાય ઘણા વ્રત અને તૈહવાર ને ઉજવામાં આવે છે.આ મહિનામાં ક્યારે-ક્યારે પડશે તૈહવાર અને શું છે આની સાચી તારીખ?આ સવાલો ના જવાબ નીચે આપવામાં આવેલા છે.

દિવસ વ્રત-તૈહવાર
16 ફેબ્રુઆરી 2025, રવિવાર સંકષ્ટી ચતુર્થી
24 ફેબ્રુઆરી 2025, સોમવાર વિજયા એકાદશી
25 ફેબ્રુઆરી 2025, મંગળવાર પ્રદોષ વ્રત (કૃષ્ણ)
26 ફેબ્રુઆરી 2025, બુધવાર મહાશિવરાત્રી, માસિક શિવરાત્રી
27 ફેબ્રુઆરી 2025, ગુરુવાર ફાલ્ગુન અમાવસ્યા
10 ફેબ્રુઆરી 2025, સોમવાર અમલકી એકાદશી
11 ફેબ્રુઆરી 2025, મંગળવાર પ્રદોષ વ્રત (શુક્લ)
13 ફેબ્રુઆરી 2025, ગુરુવાર હોલિકા દહન
14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર હોળી
14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર મીન સંક્રાંતિ
14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર ફાલ્ગુન પૂર્ણિમા વ્રત

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ફાલ્ગુન મહિનો 2025 માં લગ્ન ના શુભ મુર્હત

ફાલ્ગુન ના મહિનાને લગ્ન-વિવાહ માટે બહુ શુભ માનવામાં આવે છે એટલે અમે તમને અહીંયા 13 ફેબ્રુઆરી 2025 થી યા માર્ચ 2025 સુધી લગ્ન ના શુભ મુર્હત નું લિસ્ટ આપીશું.

તારીખ અને દિવસ નક્ષત્ર તારીખ મુર્હત નો સમય
13 ફેબ્રુઆરી 2025, ગુરુવાર મધા પ્રતિપદા 07:03 AM થી 07:31 AM સુધી
14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર ઉતરા ફાલ્ગુની ત્રીજા રાતે 11:09 થી 07:03 સુધી
15ફેબ્રુઆરી2025, શનિવાર ઉતરા ફાલ્ગુની કે હસ્ત ચોથા રાતે 11:51 થી 07:02 સુધી
16 ફેબ્રુઆરી 2025, રવિવાર હસ્ત ચોથા સવારે 7 વાગા થી સવારે 8 વાગીને 06 મિનિટ સુધી
18 ફેબ્રુઆરી 2025, મંગળવાર સ્વાતિ છથા સવારે 9 વાગીને 52 મિનિટ થી આગળ ની સવારે 07 વાગા સુધી
19 ફેબ્રુઆરી 2025, બુધવાર સ્વાતિ સાતમા,છથા સવારે 6 વાગીને 58 મિનિટ થી સવારે 07 વાગીને 32 મિનિટ સુધી
21 ફેબ્રુઆરી 2025, શુક્રવાર અનુરાધા નવમા સવારે 11 વાગીને 59 મિનિટ થી બપોરે 03 વાગીને 54 મિનિટ સુધી
23ફેબ્રુઆરી2025, રવિવાર મુળ એકાદશી બપોરે 1 વાગીને 55 મિનિટ થી સાંજે 6 વાગીને 42 મિનિટ સુધી
25ફેબ્રુઆરી2025, મંગળવાર ઉત્તરાષાઢ બીજા,ત્રયોદશી સવારે 8 વાગીને 15 મિનિટ થી સાંજે 06 વાગીને 30 મિનિટ સુધી

01 માર્ચ 2025, શનિવાર

ઉત્તરાભાદ્રપદ બીજા,ત્રીજા સવારે 11 વાગીને 22 મિનિટ થી આગળ ની સવારે 7 વાગીને 51 મિનિટ સુધી
02 માર્ચ 2025, રવિવાર ઉત્તરાભાદ્રપદ,રેવતી ત્રીજા,ચોથા સવારે 6 વાગીને 51 મિનિટ થી રાતે 01 વાગીને 13 મિનિટ સુધી
05 માર્ચ 2025, બુધવાર રોહિણી સાતમા રાતે 1 વાગીને 8 મિનિટ થી સવારે 6 વાગીને 47 મિનિટ સુધી

06 માર્ચ 2025, ગુરુવાર

રોહિણી સાતમા સવારે 6 વાગીને 47 મિનિટ થી સવારે 10 વાગીને 47 મિનિટ સુધી

06 માર્ચ 2025, ગુરુવાર

રોહિણી,મૃગશીર્ષ આઠમા રાતે 10 થી સવારે 6 વાગીને 46 મિનિટ સુધી
7 માર્ચ 2025, શુક્રવાર મૃગશીર્ષ આઠમો,નવમો સવારે 6 વાગીને 46 મિનિટ થી રાતે 11 વાગીને 31 મિનિટ સુધી
12 માર્ચ 2025, બુધવાર માધ ચતુર્દશી સવારે 8 વાગીને 42 મિનિટ થી આગળ ની સવારે 4 વાગીને 05 મિનિટ સુધી

ફાલ્ગુન મહિનામાં ચંદ્ર પુજા થી દૂર થશે ચંદ્ર દોષ

ધાર્મિક માન્યતાઓ મુજબ ચંદ્ર દેવ નો જન્મ ફાલ્ગુન મહિનામાં થયો હતો એટલે આ મહિનામાં ચંદ્રમા ની પુજા -અર્ચના કરવી શુભ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે ફાલ્ગુન ના મહિનામાં ચંદ્ર દેવ ની આરાધના થી માનસિક સમસ્યાઓ નો અંત થાય છે અને ઈન્દ્રીઓ ને નિયંત્રણ કરવાની શક્તિ માં વધારો થાય છે.એના સિવાય જે લોકોની કુંડળી માં ચંદ્ર દોષ હોય છે એમના દ્વારા ફાલ્ગુન મહિનામાં ચંદ્રમા ની ઉપાસના કરવી ચંદ્ર દોષ નું નિવારણ થઇ જાય છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

ફાલ્ગુન માં કેમ કરવામાં આવે છે શ્રીકૃષ્ણ ની પુજા?

ખાલી આટલુંજ નહિફાલ્ગુન 2025ના મહિનામાં પ્રેમ અને ખુશીઓ નો તૈહવાર હોળી પણ ઉજવામાં આવે છે.આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ ના ત્રણ સ્વરૂપ ની પુજા નું વિધાન છે જે આ રીતે છે.બાળ રૂપ,યુવા રૂપ અને કૃષ્ણ રૂપમાં.એવી માન્યતા છે કે લોકો શ્રીકૃષ્ણ ની પુજા સાચા મન અને ભક્તિભાવ થી કરી શકે છે, એમના બધાજ મનોરથ પુરા થાય છે.

જે દંપતી બાળક નું સુખ મેળવા માંગે છે એમના માટે બાળ ગોપાલ ની વિધિ -વિધાન થી પુજા કરવી શુભ છે.સુખી લગ્ન જીવન ની ઈચ્છા રાખવાવાળા લોકો માટે શ્રી કૃષ્ણ જી ના યુવા સ્વરૂપ ની પુજા કરવી ફળદાયી રહે છે.ત્યાં,જે લોકો ગુરુ ના રૂપમાં શ્રી કૃષ્ણ ની વિધિવત પુજા કરે છે એમના માટે મોક્ષ નો રસ્તો ખુલી જાય છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

ફાલ્ગુન મહિનામાં દાન નું મહત્વ

સનાતન ધર્મમાં દાન અને દાનને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ. હિન્દુ વર્ષના દરેક મહિનામાં અલગ-અલગ વસ્તુઓનું દાન કરવાથી અપાર પુણ્ય મળે છે. તેવી જ રીતે ફાગણમાં કેટલીક વિશેષ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે ફાલ્ગુન મહિનામાં તમારે તમારી ક્ષમતા મુજબ કપડાં, સરસવનું તેલ, શુદ્ધ ઘી, અનાજ, મોસમી ફળ વગેરે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ કારણ કે આમ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ફાલ્ગુન મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને શાશ્વત પુણ્ય મળે છે અને તેના પુણ્ય કાર્યોમાં વધારો થાય છે. આ ઉપરાંત પિતૃઓને અર્પણ કરવા માટે પણ આ મહિનો શ્રેષ્ઠ છે.

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

ફાલ્ગુન મહિનામાં ક્યારથી ચાલુ થઇ જશે હોળાષ્ટક?

આ અમે તમને બતાવી ચુક્યા છીએ કે ફાલ્ગુનમાં હોળી નો તૈહવાર બહુ ધામધુમ થી ઉજવામાં આવે છે.પરંતુ,શાયદ તમને નથી ખબર કે આ મહિનામાં ઘણા એવા દિવસ હોય છે જયારે કોઈપણ શુભ કે માંગલિક કામો નથી કરી શકાતા.અહીંયા અમે વાત કરી રહ્યા છીએ હોળાષ્ટક વિશે જેની શુરુઆત હોળી કરતા 8 દિવસ પેહલા થઇ જાય છે.બતાવી દઈએ કે હોળાષ્ટક વિશે ના આઠ દિવસ માં બધાજ રીતના શુભ કામો જેવાકે સગાઇ,લગ્ન,મુંડન વગેરે ને નથી કરવામાં આવતા કે આ સમયગાળા માં દેવામાં આવેલા આર્શિવાદ પણ વ્યર્થ થઇ જશે.

હિન્દુ પંચાંગ મુજબ દરેક વર્ષે હોળાષ્ટક ચાલુ શુક્લ પક્ષ ની આઠમી તારીખે થાય છે અને આ પુરુ હોળીના દહન સાથે થાય છે.વર્ષ 2025 માં હોળાષ્ટક ચાલુ થવાનો સમય 07 માર્ચ 2025,શુક્રવાર હશે અને આનો અંત 13 માર્ચ 2025,ગુરુવાર ના દિવસ હશે.જણાવી દઈએ કે હોળાષ્ટક દરમિયાન બધાજ આઠ ગ્રહ અશુભ સ્થિતિ માં હોય છે એટલે આ સમય શુભ કામો માટે અનુકુળ નથી માનવામાં આવતો.આ દરમિયાન કરવામાં આવેલા કામોમાં શુભ ફળ મળે છે કે પછી એ અસફળ થઇ જાય છે.

ફાલ્ગુન 2025 માં જરૂર કરો આ ઉપાય

ચાલો હવે જાણીએ કે ફાલ્ગુન 2025 માં તમે ક્યાં કામો ને કરી શકો છો અને ક્યાં કામો થી તમારે બચવું જોઈએ.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

ફાલ્ગુન મહિના દરમિયાન શું કરવું જોઈએ?

ફાલ્ગુન 2025 દરમિયાન શું નહિ કરવું જોઈએ?

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં ફાલ્ગુન ક્યારથી ચાલુ થશે?

આ વર્ષે ફાલ્ગુન મહિનો 13 ફેબ્રુઆરી 2025 ના દિવસે ચાલુ થશે.

2. હોળી 2025 માં ક્યારે છે?

વર્ષ 2025 માં હોળી 14 ફેબ્રુઆરી 2025 ના દિવસે ઉજવામાં આવશે.

3. ફાલ્ગુન કયો મહિનો છે?

હિન્દુ વર્ષ માં ફાલ્ગુન બારમો મહિનો છે.

Talk to Astrologer Chat with Astrologer