ટેરો સાપ્તાહિક રાશિફળ02 માર્ચ થી 08 માર્ચ 2025દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.
ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.
તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.
ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.
ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.
તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે02 માર્ચ થી 08 માર્ચ 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પ્રેમ જીવન : ધ મુન
આર્થિક જીવન : થ્રી ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ધ ટાવર
આરોગ્ય : ટેન ઓફ વેન્ડ્સ
મેષ રાશિના લોકોના પ્રેમ જીવન માટે આ સમય કન્ફ્યુઝન અને અસ્થિરતા થી ભરેલો રહી શકે છે.આ સમય તમારા સબંધ માં દરાર આવવાનું ચાલુ થઇ જશે અને તમને એવું લાગશે કે હવે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે કંઈપણ ઠીક નથી થવાનું.પરંતુ,જો તમે હજી પણ કોશિશ કરો અને વસ્તુઓ ને સુલજાવી લો તો તમે તમારા સબંધ ને તુટવાથી બચાવી શકો છો.તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરશો સિંગલ લોકોને આ સમયે કોઈ સબંધ ની શુરુઆત કરવાને લઈને હિચકિચાટ મહેસુસ થઇ શકે છે.
પોતાની આર્થિક સ્થિતિ ને ઠીક કે મજબુત કરવા માટે કડી મેહનત કરેલી છે.હવે તમે પોતાની મેહનત થી કમાયેલા પૈસા ને લાંબી યાત્રા કે પછી હરવા-ફરવા ઉપર ખર્ચ કરવાથી પાછળ નહિ પડતા.જો તમે કઈ શીખવા કે ટ્રીપ ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો પરંતુ પૈસા ના કારણે આને કેન્સલ કરી દીધું હતું તો હવે ટેરો કાર્ડ સંકેત આપી રહ્યું છે કે પોતાના સપનો ને સાકાર કરવા અને પોતાની મહત્વકાંક્ષાઓ ને પુરી કરવા માટે આ સમય સાચો સમય છે.તમે તમારી આર્થિક સ્થિતિ ને સંતુલિત કરો.હવે તમે દરેક સુખ-સુવિધાઓ નો આનંદ લેશો.
કારકિર્દી માં તમને ધ ટાવર કાર્ડ મળેલું છે જેના મુજબ તમને પોતાના કાર્યક્ષેત્ર માં ઘણા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એમાં ઓફિસ પોલિટિક્સ પણ શામિલ છે.આ કાર્ડ અચાનક કોઈ બદલાવ કે ઉથલ-પુથલ ના સંકેત આપે છે જેમકે તમારી નોકરી જઈ શકે છે,કંપની માં મોટા બદલાવ થઇ શકે છે કે કારકિર્દી પુરી થઇ શકે છે.આ કાર્ડ મુજબ તમને પોતાની કારકિર્દી ને લઈને પોતાના જુના વિચારો ને છોડવાની જરૂરત છે.
આરોગ્યના મામલો માં તમને ટેન ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે આ સમયે માનસિક કે શારીરિક રૂપથી થકાન કે બોજીલુ મેહુસુસ કરી શકો છો.આ કાર્ડ નું કેહવું છે કે તમે પોતાની જરૂરત કરતા વધારે દબાવ માં રહી શકો છો.એનાથી તમને આરોગ્ય સમસ્યા થવાનો ડર છે.તમને આરામ અને પોતાની દેખભાળ કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.
રાશિ મુજબ લકી છોડ : યુકા
Read in English : Horoscope 2025
પ્રેમ જીવન : ફાઈવ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : વ્હીલ ઓફ ફોર્ચ્યુન
કારકિર્દી : ફાઈવ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : નાઈન ઓફ સવોડ્સ
પ્રેમ જીવનમાં વૃષભ રાશિ ના લોકોને ફાઈવ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે.આ કાર્ડ સબંધ માં સમસ્યાઓ અને વિવાદ ના સંકેત આપે છે.આ વિવાદ વાતચીત ઓછી હોવાના કારણે થઇ શકે છે અને એના કારણે બહેસ કે મતભેદ થવાની આશંકા છે.ગંભીર પરિસ્થિતિઓ માં આ કાર્ડ આક્રમકતા અને ડરાવાવાળું કે ધમકાવાના સંકેત આપી શકે છે.
નાણાકીય ક્ષેત્ર માં તમને વ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ મળેલું છે જે નાણાકીય સ્થિતિ માં બદલાવ ના સંકેત આપે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે પોતાના પૈસા ને સમજદારી થી રાખવા જોઈએ અને અચાનક ખર્ચ માટે તૈયાર રેહવું જોઈએ.એના સિવાય જો તમે આર્થિક રૂપથી મજબુત છો તો તમારે પૈસા ની બચત કરવી જોઈએ.
કારકિર્દી માં ફાઈવ ઓફ વેન્ડ્સ કાર્ડ સ્પર્ધા વાળી જગ્યા જેમકે બેન્કિંગ અને ઍથ્લીટો તરફ ઇસારો કરી રહ્યું છે.જો તમે આ જગ્યા માં કામ નથી કરતા કે તમારી જગ્યા માં સ્પર્ધા નથી તો બની શકે છે કે તમે તમારી કારકિર્દી માં કંઈક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો.તમને પગાર માં વધારો કે ઉન્નતિ માટે કોઈ વ્યક્તિ પાસેથી સ્પર્ધા કરવી પડી શકે છે.ચાલુ સમય માં તમે જે મતભેદ નો સામનો કરી રહ્યા છો એમાં બીજા ના અભિમાન સાથે નિપટવું પડી શકે છે.
આરોગ્યના મામલો માં નાઈન ઓફ સવોડ્સ કાર્ડ ચિંતા,ઊંઘ આવવામાં દિક્કત,માથા નો દુખાવો કે હાર્મોંસ મેં અસંતુલન જેવી આરોગ્ય સમસ્યાના સંકેત આપે છે.
રાશિ મુજબ લકી છોડ : ઓરેન્જ અર્કિડ
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
પ્રેમ જીવન : સિક્સ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : કવીન ઓફ પેટાકપ્સ
કારકિર્દી : ટેન ઓફ કપ્સ
આરોગ્ય : ડેથ
મિથુન રાશિના લોકોનેસિક્સ ઓફ વેન્ડ્સ કાર્ડ મળેલું છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે અને તમારા પાર્ટનર બંને એક સાથે ખુશ રહેશે અને તમારા બંને ના એકબીજા ની સાથે શાનદાર સમય પસાર કરવાનો મોકો મળશે.તમને પોતાના સબંધ ઉપર ગર્વ મહેસુસ થશે.તમે બંને તમારી સિદ્ધિઓ એકબીજા સાથે શેર કરશો અને એકબીજાને ટેકો આપતા જોવા મળશે. જો તમે સિંગલ છો, તો આ કાર્ડ કહે છે કે તમારા સપનાનો પાર્ટનર તમારા જીવનમાં આવવાનો છે. તે વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હશે, સિદ્ધિઓ મેળવશે અને તમને આગળ વધવા માટે પ્રેરણા આપશે.
કવીન ઓફ પેટા કાર્ડ તમને સમૃદ્ધિ, સમૃદ્ધિ અને ભૌતિક સ્થિરતાનું વચન આપે છે. થોડા સમય માટે સખત મહેનત કર્યા પછી, તમે જોશો કે હવે તમારી પાસે બધી લક્ઝરી છે. આ કાર્ડ એક જવાબદાર વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે સમજે છે કે કેવી રીતે વ્યવહારુ બનવું, પૈસા સાથે સમજદાર, અને સારા સ્વાદને જીવનના નાના આનંદનો આનંદ માણવા સાથે જોડી શકાય. આ કાર્ડ ક્યારેય નફા માટે ગુણવત્તા સાથે સમાધાન કરતું નથી.
કારકિર્દી ના મામલો માં ટેન ઓફ કપ્સ એક લકી કાર્ડ છે.હવે તમે એક ચરણ માં થઇ શકે છે.જ્યાં તમને પોતાના પ્રયાસો નું ફળ મળવા લાગે છે.આનો મતલબ છે કે તમારું કામ સારું ચાલી રહ્યું છે.
સામાન્ય રીતે ડેથ કાર્ડ આરોગ્ય મામલો માં મોટા બદલાવ ને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમને પોતના જુના અને નુકશાનકારક વેવહાર ને છોડીને અને આરોગ્ય ને બઢાવો દેવાવાળી રણનીતિઓ ને અપનાવી જોઈએ.
રાશિ મુજબ લકી છોડ : ફિલોડ્રેડોન
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
પ્રેમ જીવન : જસ્ટિસ
આર્થિક જીવન : ટેન ઓફ સવોડ્સ
કારકિર્દી : સિક્સ ઓફ કપ્સ
કર્ક રાશિના લોકોના પ્રેમ જીવનમાંજસ્ટિસ કાર્ડ મળેલું છે જે સબંધ માં ઈમાનદાર રહેવાનું અને સંતુલિત વેવહાર કરવાને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમને પોતાના પાર્ટનર ની સાથે એજ રીતે વર્તાવ કરવો જોઈએ જેમકે તમેએની પાસેથી પોતાના માટે ઉમ્મીદ કરો છો.આ કાર્ડ નો મતલબ છે કે તમારા જુના વેવહાર ની અસર તમારા હાલ ના સબંધ ઉપર પડશે જે સકારાત્મક કે નકારાત્મક કેવો પણ હોય શકે છે.આ એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે પોતાના પાર્ટનર ની સાથે કેવો વેવહાર કરો છો.
નાણાકીય મામલો માં તમને ટેન ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે નવી શુરુઆત ને સ્વીકારવા ને લઈને હિચકિચાટ ને દર્શાવે છે.આ કાર્ડ એ વાત ના પણ સંકેત આપે છે કે ભલે તમારો કામ કરવાનો જુનો તરીકો કારગર નથી,પરંતુ તો પણ તમે એને છોડવા માટે તૈયાર નથી થઇ રહ્યા અને જરૂરી નાણાકીય બદલાવ કરવાથી બચી રહ્યા છે આ કાર્ડ એજ તરફ ઇસારો કરે છે કે તમે સ્પષ્ટ સંકેત મળવા છતાં ખરાબ નાણાકીય સ્થિતિ ને બદલવા માટે તૈયાર નથી.
કારકિર્દી ને લઈને સિક્સ ઓફ કપ્સ કાર્ડ એક સારો સંકેત આપે છે.આ કાર્ડ રચનાત્મકતા,આપસી સહયોગ અને દયાળુતા ને દર્શાવે છે.આ કાર્ડ નો મતલબ છે કે તમે રચનાત્મક કે કામોમાં જોડાય શકે છે જેમાં આપસી સહયોગ ની જરૂરત છે.આ કાર્ડ બાળકો કે યુવાઓ ની સાથે કામ કરવાના સંકેત પણ આપે છે.
ટુ ઓફ પેટાકપ્સ કાર્ડ તમારા શારીરિક અને માનસિક આરોગ્યને દર્શાવે છે.એની સાથે આ કાર્ડ ઇસારો કરી રહ્યું છે કે શું તમે પોતાના આરોગ્ય ને ધ્યાન માં રાખ્યું છે કે પછી પોતાની જીમ્મેદારીઓ નો નિભાવી રહ્યા છો કે નહિ.
રાશિ મુજબ લકી છોડ : લીલી
પ્રેમ જીવન : ધ હર્મિટ
આર્થિક જીવન : ધ ચેરિયટ
કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ સવોડ્સ
સિંહ રાશિના લોકોને ધ હર્મિટ કાર્ડ મળેલું છે જેના મુજબ તમારી સામે થોડી સમસ્યાઓ આવી શકે છે જે તમારી જિંદગી માં કોઈ બદલાવ લાવવાનું કામ કરે છે.સંભવ છે કે ધીરે-ધીરે કમજોર પડી રહેલી નીવ ના કારણે તમારા સબંધ વધારે લાંબા સમય સુધી નહિ ટકી શકે અને તમારા સબંધ માં દરાર આવી શકે છે.તમને પ્યાર ના મામલો માં નવા અનુભવ થવાની સંભાવના છે.પરંતુ,આ અનુભવ દુખાવા વાળા રહી શકે છે.આ સમય મુશ્કિલ રહી શકે છે પરંતુ યાદ રાખો કે આ સમય પણ પસાર થઇ જશે.જો તમે એકલા છો તો શાયદ સબંધ નહિ પરંતુ પ્યાર નો તમારા માટે શું મતલબ છે એને લઈને તમારો દ્રષ્ટિકોણ અને સમજણ બદલી રહી છે.
ધ ચેરિયટ કાર્ડ મુજબ આ અઠવાડિયે તમને સમજણ પડી જશે કે તમે કઈ રીતે તમારા પૈસા ને વધારી અને બચાવી શકો છો અને તમે આ દિશા માં કામ કરવાનું ચાલુ કરશો.પૈસા ના મામલો માં તમારા મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે પરંતુ આ વાત નું ધ્યાન રાખજો કે આ નકારાત્મક વિચાર તમને પરેશાન નહિ કરી શકે.
પેજ ઓફ સવોડ્સ કાર્ડ નું કેહવું છે કે આ સમયે તમે કામને લઈને નવા વિચારો અને ઉત્સાહ થી ભરેલા રહેવાના છો.આ કાર્ડ મુજબ તમે કોઈ વસ્તુ નું પરીક્ષણ કે નવા અનુભવ લઇ રહ્યા છો.એ મુજબ કોઈ સલાહ લઇ શકો છો,કોઈ વિષય નો અભ્યાસ કરી શકો છો કે કારકિર્દી માટે નવો રસ્તો બનાવી શકો છો.
આરોગ્યના મામલો માં તમને ફાઈવ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે હવે લડતે-લડતે થાકેલા મહેસુસ કરી શકો છો એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની જરૂરત છે.મુમકીન છે કે તમે જે મુશ્કેલીઓ નો સામનો કર્યો છે એના કારણે તમારી અંદર હવે ઉર્જા પુરી થઇ ગઈ છે.
રાશિ મુજબ લકી છોડ : જેડ
પ્રેમ જીવન : નાઈટ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : ટુ ઓફ કપ્સ
કારકિર્દી : થ્રી ઓફ સવોડ્સ
આરોગ્ય : થ્રી ઓફ વેન્ડ્સ
પ્યાર ના મામલો માં નાઈટ ઓફ સવોડ્સ કાર્ડ નું કેહવું છે કે તમારા પાર્ટનર તમારા કરતા વધારે પ્રભાવશાળી હોય શકે છે અને તમારા બંને ના વ્યક્તિત્વ ની વચ્ચે જે અંતર છે એના કારણે તમારા બંને ના સબંધ માં અસંતુલન પેદા થઇ શકે છે.જીવનસાથી તરફ થી બહુ વધારે ડિમાન્ડ કરવાના કારણે તમારા માટે એની સાથે સબંધ માં રેહવું મુશ્કિલ હોય શકે છે.તમે એની સાથે વાત કરીને સમસ્યાઓ નો હલ કાઢવામાં કોશિશ કરો.
આર્થિક સ્તર ઉપર તમને ટુ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જે નીસ્પક્ષતા અને સંતુલન ને દર્શાવે છે.આ કાર્ડ મુજબ આ અઠવાડિયે તમે પોતાના પૈસા ને સંભાળવા માં સક્ષમ હશે અને તમારી પાસે પોતાની જીમ્મેદારીઓ ને પુરી કરવા માટે જરૂરી પૈસા હશે.
આ સમયે તમારા માટે કામ તણાવ,ચિડચિડાપણ અને નિરાશા નું કારણ હોય શકે છે.આ કાર્ડ મુજબ અચાનક તમારી નોકરી છૂટી શકે છે કે તમારો પ્યાર ડુબી શકે છે.એના સિવાય આ કાર્ડ કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ અને ગ્રાહક ની સાથે કોઈ વાત ઉપર અસેહમતી તરફ ઇસારો કરી રહ્યું છે.તમે પોતાના સહકર્મીઓ ની સાથે ખુલીને વધારે સારી રીતે વાત કરો અને પોતાના વેવહાર માં વિનમ્રતા બનાવી રાખો.તમને એની પાસેથી અને એની પાસેથી ઘણું બધું શીખવા મળશે.
થ્રી ઓફ વેન્ડ્સ કાર્ડ મુજબ તમને દૂરદર્શિતા અપનાવી જોઈએ ,પોતાની સુખ-સુવિધાઓ ને છોડીને બહાર આવવું જોઈએ અને મુશ્કિલો નો સામનો કરવો જોઈએ.આ કાર્ડ મુજબ તમને આવનારા કાલ નો સામનો કરીને પૂરો આત્મવિશ્વાસ,ઉદ્દેશ અને નીસ્થા ની સાથે કરવો જોઈએ.
રાશિ મુજબ લકી છોડ : ટચ -ભી-નોટ
પ્રેમ જીવન : ધ હીરોફેન્ટ
આર્થિક જીવન : ધ લવર્સ
કારકિર્દી : જજમેન્ટ
આરોગ્ય : જસ્ટિસ
પ્રેમ જીવનમાં ધ હીરોફેન્ટ અપરાઇટ કાર્ડ આ બતાવે છે કે ધર્મ રોમેન્ટિક સબંધો અને જીવનસાથી પસંદ કરવા કેવી રીતે પ્રભાવિત કરે છે.લવ લાઈફ માં આ કાર્ડ અધિયાત્મિક પહેલુઓ ને દર્શાવે છે અને આ યાદ અપાવી શકે છે કે અમે પોતાના જીવનસાથી ના સમ્માન અને નૈતિકતા ની સાથે વર્તવું જોઈએ.ક્યારેક-ક્યારેક આ કાર્ડ લગ્ન ના સંકેત આપે છે.
ધ લવર્સ કાર્ડ પૈસા સાથે જોડાયેલા નિર્ણયો તરફ સંકેત આપી રહ્યું છે.તમને બે મોટા કે મહત્વપુર્ણ ખર્ચ માંથી એક ને પસંદ કરવો પડી શકે છે કારણકે બંને ને સંભાળવું તમારા માટે મુશ્કિલ હોય શકે છે.તમારા નિર્ણય ના કારણે તમારી આર્થિક સ્થિતિ લાંબા સમય સુધી પ્રભાવિત રેહવાની છે.તમે તમારા કાર્યક્ષેત્ર માં કોઈ સહકર્મી ની સાથે મળીને સહયોગ કે પાર્ટ્નરશિપ માં કામ કરી શકે છે.
કારકિર્દી માં ધ જજમેન્ટ કાર્ડ સામાન્ય રીતે મોટા બદલાવ કે નવી શુરુઆત ને દર્શાવે છે.તમને પ્રમોશન મળી શકે છે કે નવી નોકરીના મોકા મળી શકે છે કે પછી તમે પોતાની કારકિર્દી બદલી શકો છો.આ કાર્ડ તમને પોતાના મન ની અવાજ સાંભળવા અને આને નવા ચરણ ના સાહસ ની સાથે સામનો કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
સામાન્ય રીતે ધ જસ્ટિસ કાર્ડ સંયમ અને સંતુલન ની જરૂરત ને દર્શાવે છે.આ કાર્ડ મુજબ તમને સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ અને કોઈપણ વસ્તુ ને વધારે કરવાથી બચવું જોઈએ.એના સિવાય તમે પોતાના આરોગ્ય પ્રત્ય જિમ્મેદાર બનો.આ કાર્ડ તમારી હાજરી દિનચર્યા માં કોઈપણ રીતના અસંતુલન ને ઠીક કરવાની સલાહ પણ આપી રહી છે.
રાશિ મુજબ લકી છોડ : ચીજ છોડ
પ્રેમ જીવન : થ્રી ઓફ કપ્સ
આર્થિક જીવન : ટુ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ફોર ઓફ પેટાકપ્સ
આરોગ્ય : થ્રી ઓફ સવોડ્સ
ટેરો લવ રીડિંગ માંથ્રી ઓફ કપ્સ કાર્ડ તૈહવારો,સબંધો અને ફરીથી મિલન ને દર્શાવે છે.તમને તમારા કોઈ નજીક ના મિત્રો સાથે પ્યાર થઇ શકે છે.જો તમે અને તમારા જીવનસાથી પહેલાથીજ એક સાથે છો.તો સામાજિક કાર્યક્રમો માં ભાગ લેવાથી તમારા સબંધો વધારે મજબુત કે ગહેરા થઇ શકે છે.
ટુ ઓફ વેન્ડ્સ કાર્ડ સામાન્ય રીતે લાંબાગાળા ની નાણાકીય યોજના ઉપર ધ્યાન દેવા,રોકાણ માટે મોકા શોધવા અને ભવિષ્યો માં પોતાના લક્ષ્યો વિશે કલ્પનાશીલ અને મહત્વાકાંક્ષી થઈને વિચારવાને દર્શાવે છે.આ કાર્ડ તમને પોતાના નાણાકીય યોજના બનાવા અને સ્થિરતા કે પ્રગતિ મેળવા માટે સોચ-વિચાર કરવાનો નિર્ણય માટે પ્રરિત કરે છે.
ફોર ઓફ પેટાકપ્સ કાર્ડ કારકિર્દી માં જોખમ લેવાથી બચવાની પ્રવૃત્તિ કે સ્થિરતા અને સાવધાની થી ચાલવાની દર્શાવે છે.આ કાર્ડ પોતાની રણનીતિ માં બદલાવ કરવા કે પૈસા ના મામલો માં લાપરવાહી થી નિર્ણય લેવાના સંકેત આપી રહ્યું છે.
આરોગ્યના મામલો માં તમને થ્રી ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે ઈન્વર્ટેડ આવવા ઉપર નિરાશા થી બહાર નીકળવા,આશાવાદી બનવા અને ઉપચાર ની દિશા માં આગળ વધવા ને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે ઉપચાર ની પ્રક્રિયા માં ઉમ્મીદ શોધવી જોઈએ અને પોતાના દુઃખો ને છોડી દેવા જોઈએ.
રાશિ મુજબ લકી છોડ : સ્નેક
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
પ્રેમ જીવન : એસ ઓફ કપ્સ
આર્થિક જીવન : નાઈટ ઓફ કપ્સ
કારકિર્દી : ફોર ઓફ કપ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ પેટાકપ્સ
ધનુ રાશિના લોકોને એસ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જે પ્યાર,અંતગાતા,ભાવનાઓ અને કરુણા નું પ્રતીક છે.આ કાર્ડ પ્રેમ જીવનમાં એક નવી શુરુઆત ને દર્શાવે છે.તમે કોઈ નવા સબંધ ની શુરુઆત કરી શકો છો કે જો તમે પહેલાથીજ પ્રેમ સબંધ માં છો તો તમને અને તમારા પાર્ટનર ની વચ્ચે નજદીકીયાં વધી શકે છે.
નાણાકીય જીવનમાં નાઈટ ઓફ કપ્સ કાર્ડ એક શુભ સંકેત આપે છે.તમને સારા મોકા મળવાની સંભાવના છે.તમારા માટે વસ્તુઓ કે પરિસ્થિતિ સારી થઇ શકે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે પોતાની આર્થિક સમસ્યા નો હલ રચનાત્મક રીતે નીકળી શકે છે.
કારકિર્દી માં તમને ફોર ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે તમારી વર્તમાન પરિસ્થિતિથી અસંતોષ, કંટાળો અથવા સ્થિર અનુભવી શકો છો. અન્ય લોકો સાથે તમારી સરખામણી કરવા અને તેમની સિદ્ધિઓની ઈર્ષ્યાને કારણે આવું થઈ શકે છે. આ કાર્ડ કહે છે કે તમે તમારી વર્તમાન પરિસ્થિતિ વિશે સારી બાબતોને અવગણી રહ્યા છો. જો તમે તમારી વર્તમાન પરિસ્થિતિથી સંતુષ્ટ થવા માંગતા હો, તો તમારે તમારો પરિપ્રેક્ષ્ય બદલવાની જરૂર છે અથવા તમારા લક્ષ્યો અનુસાર વધુ સારી અને નવી તકો શોધવાનું શરૂ કરવું પડશે.
આરોગ્યના મામલો માં તમને અપરાઇટ ફાઈવ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે જે કહે છે કે આ સમયે તમે એકલાપન અને અવસાદ મહેસુસ કરી શકે છે.એની સાથે તમારા મનમાં નકારાત્મક ભાવ પેદા થઇ શકે છે,ત્યાં બીજી બાજુ ફાઈવ ઓફ પેટાકપ્સ કાર્ડ હોવાથી આરોગ્યના મામલો માં સકારાત્મક વિકાસ ના સંકેત આપે છે.
રાશિ મુજબ લકી છોડ : મની પ્લાન્ટ
પ્રેમ જીવન : એટ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : ધ મેજિશિયન
કારકિર્દી : સેવન ઓફ સવોડ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ વેન્ડ્સ
મકર રાશિના પ્રેમ જીવનમાં એટ ઓફ વેન્ડ્સ કાર્ડ મળેલું છે.આ કાર્ડ સબંધ અને પ્યાર માં જોશ કે રોમાન્સ ને દર્શાવે છે.જો તમે પ્રેમ સબંધ માં છો તો આ સમયે તમને પોતાના સબંધ માં રોમાન્સ,જુનુન અને પ્યાર નો અનુભવ થઇ શકે છે.તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે નજદીકીયાં વધશે અને તમારા બંને ની વચ્ચે અચાનક આકર્ષણ વધી શકે છે કે તમને રજાઓ દરમિયાન રોમાન્સ કરવાનો મોકો મળી શકે છે.
ધ મેજિશિયન કાર્ડ મુજબ તમને નાણાકીય મામલો માં રચનાત્મક થઈને વિચારવાની જરૂરત છે.એની સાથે જ તમારી આવક માં વધારો થવાના મોકા મળી શકે છે.આ કાર્ડ આ વાત નો પણ સંકેત આપે છે કે તમે વેવસાયિક રૂપથી સફળ થવા એકે વધારે પૈસા કમાવા માં સક્ષમ છે.
તમને પોતાના કાર્યક્ષેત્ર માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.ઓફિસ માં ચાલી રહેલા રાજનીતિ ના કારણે તમારે પોતાની કંપની બદલવી પડી શકે છે.જો તમે વેપાર કરો છો તો તમારા વિરોધી તમને ઉત્પાદક વિશે ખોટી અફવાહ ફેલાવી શકે છે કે તમારા નૈતિક મુલ્યો વિશે ખોટું વિચારી શકે છે.તમે માથું ઊંચું કરીને સમજદારી ની સાથે કામ કરતા રહો.
ફાઈવ ઓફ વેન્ડ્સ કાર્ડ કોઈ બીમારી માંથી બહાર નીકળવા કે એને દુર કરવાનું પ્રતીક હોય શકે છે.આ કાર્ડ એ વાત નો પણ સંકેત આપે છે કે તમને તમારો તણાવ ના સ્તર ને ઓછું કરવું જોઈએ નહીતો તમને તણાવ સબંધિત સમસ્યા જેમકે હાય બીપી થઇ શકે છે.હિંસા કે ખેલ દરમિયાન તમને વાગી શકે છે.
રાશિ મુજબ લકી છોડ : ડ્રેસીના
પ્રેમ જીવન : ધ લવર્સ
આર્થિક જીવન : ધ એમ્પરર
કારકિર્દી : કિંગ ઓફ કપ્સ
આરોગ્ય : ફોર ઓફ સવોડ્સ
કુંભ રાશિ ને પ્રેમ જીવનમાંધ લવર્સ કાર્ડ મળેલું છે જે એક શુભ સંકેત આપે છે પરંતુ આ કાર્ડ મુજબ તમારે અચાનક કંઈક એવી સ્થિતિઓ ઉભી થઇ શકે છે જેના કારણે તમારા સબંધ ને પરીક્ષા આપવી પડશે.તમારે તમારા સબંધ ને આગળ વધવાનો બોજ લાગી શકે છે.પરંતુ,જો તમે બંને આપસી સમજણ અને એકબીજા ની સાથે તાલમેલ બેસાડીને ચાલો છો,તમે આ મુશ્કેલીઓ ને આસાનીથી પાર કરી શકો છો.
ધ એમ્પરર કાર્ડ નું કેહવું છે કે તમે આ અઠવાડિયે પોતાના પૈસા નો સંયમ,અનુશાસન અને જિમ્મેદારી ની સાથે સંભાળશો.તમને સ્પષ્ટ રૂપથી ખબર હશે કે તમારા પૈસા ક્યાં ખર્ચ થઇ રહ્યા છે.તમે બજેટ બનાવીને એની ઉપર ચાલસો અને સમય સમય ઉપર નાણાકીય સ્થિતિ ની સમીક્ષા કરશો.જ્યાં સુધી તમે સંતુલન ને બનાવી રાખશો ત્યાં સુધી તમારી આર્થિક સ્થિતિ અનુકુળ રહેશે.
ટેરો કાર્ડ રીડિંગ માંકિંગ ઓફ કપ્સ કાર્ડ નું કેહવું છે કે સફળતા મેળવા માટે ભાવનાત્મક રૂપથી મજબુત થવું અને કુશળ વેવહાર કરવાની જરૂરત છે.આ કાર્ડ નું એ પણ કેહવું છે કે કોઈ અનુભવી વ્યક્તિ તમને કારકિર્દી સાથે સબંધિત સલાહ આપી શકે છે.
ફોર ઓફ સવોડ્સ કાર્ડ સામાન્ય રીતે આરામ કરવા અને બીમારી માંથી બહાર નીકળવા ઉપર દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે પોતાની દેખભાળ ઉપર ધ્યાન આપવું જોઈએ અને માનસિક કે શારીરિક રૂપથી સ્વસ્થ થવા માટે પોતાની વ્યસ્ત જીવનશૈલી માંથી બ્રેક લેવો જોઈએ.
રાશિ મુજબ લકી છોડ : અલોકેસિયા
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
પ્રેમ જીવન : ફાઈવ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : ધ વર્લ્ડ
કારકિર્દી : ધ સન
આરોગ્ય : ટેમ્પરેન્સ
આ અઠવાડિયે મીન રાશિના લોકોને પ્રેમ જીવનના મામલો માં ફાઈવ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે મુશ્કિલો પછી સુલેહ કરવાના સંકેત આપે છે.તમે અને તમારા પાર્ટનર પોતાના મતભેદો ને ભુલાવીને સમજોતા કે સુલેહ કરાવી શકે છે.ભલે તમે બંને આગળ વધવાનો નિર્ણય કરો પરંતુ જુના ઘાવ હજી પણ દુખે છે.ક્યારેક-ક્યારેક આ કાર્ડ આ વાત નો સંકેત આપે છે કે જો સુલેહ સંભવ નથી તો પાર્ટનર કે સબંધ ને છોડવા બહુ સારું છે.
ધ વર્લ્ડ કાર્ડ અપરાઇટ આવવા ઉપર નાણાકીય જીવનમાં કોઈ ઉપલબ્ધી અને નાણાકીય સ્થિરતા ના સંકેત આપે છે.તમને પોતાની ઉપલબ્ધીઓ ઉપર ગર્વ હોવો જોઈએ અને તમે આર્થિક રૂપથી સુરક્ષિત હોવાથી સંતુષ્ટ મહેસુસ કરશો.આ કાર્ડ પૈસા-સંપત્તિ થી ઉપર સંતુષ્ટિ મેળવા ઉપર જોર આપે છે.
ધ સન કાર્ડ સુખ, આશા અને કારકિર્દીમાં સફળતાનું પ્રતીક છે. આ સમયે તમે તમારા કામથી પ્રેરિત, ઉત્સાહિત અને સંતુષ્ટ અનુભવો છો. તમને તમારા કાર્યમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને સંતોષ મળી શકે છે. તમારી ખુશી અને સકારાત્મકતા તમારી આસપાસના લોકો અને સહકર્મીઓ માટે સુંદર વાતાવરણ બનાવશે. ભલે તમે નવી નોકરી શોધી રહ્યા હોવ અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હોવ, સકારાત્મક વલણ રાખવાથી તમે તમારા કાર્યસ્થળે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકો છો.
આરોગ્ય ટેરો રીડિંગ માંટેમ્પરેન્સ કાર્ડ જીવનશૈલી માં સંતુલન લેવા અને સંયમ ની જરૂરત ને દર્શાવે છે.આ કાર્ડ મુજબ તમે તમારા ભોજન,કસરત અને પોતાની દેખભાળ માં સંતુલન બનાવીને ઉત્તમ આરોગ્ય મેળવી શકો છો.આ કાર્ડ નું કેહવું છે કે તમારે કોઈપણ પ્રકારની વધારા થી બચવું જોઈએ અને પોતાના મન કે શરીર ને સ્વસ્થ રાખવા ઉપર ધ્યાન દેવું જોઈએ.
રાશિ મુજબ લકી છોડ : વોટર ફર્ન
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. શું ટેરો બધીજ ઉંમર ના લોકો માટે ઉપયોગી છે?
હા,પરંતુ 18 વર્ષ થી ઓછી ઉંમર ના લોકોને માતા-પિતા ની મદદ થી જરૂરત પડી શકે છે.
2. શું નૈતિક રૂપથી ટેરો સાચો છે?
દિવ્ય જ્ઞાન ના રૂપમાં ટેરો નો ઉપયોગ કરવામાં આવે,તો આ નૈતિક છે પરંતુ આનો ઉપયોગ કરવાવાળા રીડર ઉપર નિર્ભર કરે છે કે એ આને અનૈતિકતા ના કામો માટે ઉપયોગ નહિ કરો.
3. શું ટેરો ભવિષ્ય માટે સાચું જણાવે છે?
હા,જો વાચક અનુભવી હોયત તો આની ભવિષ્યવાણી સાચી હોય છે.