ટેરો સાપ્તાહિક રાશિફળ09ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2025 દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.
ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.
તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.
ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.
ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.
તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે09ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પ્રેમ જીવન : સેવન ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : નાઈન ઓફ પેટાકપ્સ
કારકિર્દી : ધ હેંગેડ મેન
આરોગ્ય : જજમેન્ટ
પ્રેમ જીવનમાં સેવન ઓફ પેટાકપ્સ કાર્ડ નું કેહવું છે કે તમારી પાર્ટ્નરશિપ સાચી દિશા માં આગળ વધી રહી છે.આ કાર્ડ જણાવી રહ્યું છે કે તમને એક એવા સબંધ ને વિકસિત કરવા માટે પોતાનો સમય અને ઉર્જા આપવા માટે તૈયાર રહેવાનું છે.જે લાંબા સમય સુધી ચાલે અને તમને સંતુષ્ટિ આપે.તમે તમારા સબંધ માં સુરક્ષિત મહેસુસ કરશો અને તમે નવા સબંધ માં રહીને જીવનમાં તરક્કી મેળવશો.સિંગલ લોકોને આ અઠવાડિયે કોઈ ભરોસામંદ સાથી મળી શકે છે.
પૈસા ના મામલો માંનાઈન ઓફ પેટાકપ્સ કાર્ડ તમારા માટે શુભ સંકેત આપે છે.આ કાર્ડ મુજબ આ અઠવાડિયે તમારી પાસે સંપન્નતા આવશે,તમને ઉધારી માંથી મુક્તિ મળી શકે છે અને નાણાકીય સ્તર ઉપર તમે સ્થિર કે સુરક્ષિત મહેસુસ કરશો.જો તમે પેહલા રોકાણ કરીને રાખ્યું છે તો એને મેચ્યુર થવા પર તમે એનો લાભ ઉઠાવી શકો છો.આ અઠવાડિયે વેપાર બહુ ચાલશે.
ધ હેંગેડ મેન કારકિર્દી સાથે સબંધિત કામોમાં રાહ જોવી અને સ્પષ્ટતા ની કમી તરફ ઇસારો કરી રહ્યું છે.ક્યારેક-ક્યારેક આ કાર્ડ એ પણ દર્શાવે છે કે કંઈપણ થાય જયારે વસ્તુ સમય મુજબ અનુકુળ નહિ થાય ત્યારે તમારે કોઈ નિર્ણય નથી લેવાનો અને પોતાની તરફ થી શાંતતિથી બેસવાનું છે.ક્યારેક-ક્યારેક તમારે એ વસ્તુઓ માટે રાહ જોવી પડી શકે છે જેના માટે તમે બહુ મેહનત કરી રહ્યા છો.જેમકે કોઈ સહકર્મી કે બિઝનેસ ભાગીદાર પાસેથી પ્રતિક્રિયા મળવી,કોઈ ગ્રાહક ના નિર્ણય ની રાહ જોવી કે પોતાની કારકિર્દી ને કેવી રીતે બદલવાની છે એની ઉપર નિર્ણય લેવો.
ટેરો વાચક માંજજમેન્ટ કાર્ડ કહે છે કે તમને આરોગ્યને લગતી ચિંતાઓ,ડર અને નકારાત્મક યાદ ને પોતાના મન માંથી કાઢી નાખવી જોઈએ.તમે તમારા આરોગ્યને સ્વીકાર કરો અને જરૂરત પડવાથી ડોક્ટર ની સલાહ લો.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :ત્રિયુન્ડ ને ટ્રેક કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
પ્રેમ જીવન : ફાઈવ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : વ્હીલ ઓફ ફોર્ચ્યુન
કારકિર્દી : ફાઈવ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : નાઈન ઓફ સવોડ્સ
પ્રેમ જીવનમાં વૃષભ રાશિના લોકોને ફાઈવ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે ભાગીદારી માં સમસ્યાઓ અને વિવાદો નું પ્રતિનિધિત્વ કરે છે.વાતચીત ઓછી હોવાના કારણે વિવાદ ઉભા થઇ શકે છે અને એના કારણે બહેસ કે અસેહમતી થવાની આશંકા છે.આ કાર્ડ ગંભીર પરિસ્થિતિઓ માં આક્રમકતા અને પાર્ટનર ની સાથે ખરાબ વેવહાર કરવા કે ડરવાના સંકેત આપે છે.
પૈસા ના મામલો માંવ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ મળેલું છે જેના મુજબ તમારી નાણાકીય પરિસ્થિતિ માં થોડા બદલાવ આવી શકે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે પૈસા ના મામલો માં ભાગીદારી નું કામ લેવું જોઈએ અને અચાનક ખર્ચ માટે તૈયાર રહો.એના સિવાય જો તમે આર્થિક રૂપથી મજબુત છો તો તમારે ભવિષ્ય માટે વધારે પૈસા ની બચત કરવી પડશે.
કારકિર્દી માંફાઈવ ઓફ વેન્ડ્સ કાર્ડ એ લોકો તરફ સંકેત કરે છે જે સેલ્સ અને બેન્કિંગ માં કામ કરે છે અને એથ્લીટ છે.જો તમારી સાથે એવું નથી અને તમારા કામમાં કોઈ સ્પર્ધા નથી તો અલગ અલગ મસલો ને લઈને સંઘર્ષ ના કારણે તમારા માટે અસ્થાયી સ્થિતિ હોય શકે છે.તમને પગાર માં વધારો કે પદ ને લઈને કોઈ એક વ્યક્તિ સાથે લડવું પડી શકે છે.તમે આ સમયે જે સંઘર્ષો નો સામનો કરી રહ્યા છો એ છતાં તમારે બીજા ના અભિમાન ને સંતુષ્ટ કરવું પડશે.
નાઈન ઓફ સવોડ્સ કાર્ડ ચિંતા,ઊંઘ નહિ આવવી,માથા નો દુખાવો કે હાર્મોંસ ને અસંતુલિત થવું જેવી સમસ્યા નો ઇસારો કરી રહ્યું છે.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :ઉદયપુર
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
પ્રેમ જીવન : સિક્સ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : કવીન ઓફ પેટાકપ્સ
કારકિર્દી : ટેન ઓફ કપ્સ
આરોગ્ય : ડેથ
પ્રેમ જીવનમાં મિથુન રાશિના લોકોનેસિક્સ ઓફ વેન્ડ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમને અને તમારા પાર્ટનર ને પોતાના સબંધ ને સફળ બનાવા અને એકબીજા ની સાથે સારો સમય પસાર કરવાની જરૂરત છે.આ અઠવાડિયે તમને તમારા સબંધ ઉપર ગર્વ મહેસુસ થશે,તમે બંને એકબીજા ની સાથે પોતાની સફળતાઓ ને સાજા કરશો અનેએકબીજા ને મદદ કરતા જોવા મળશો.આ કાર્ડ નું કેહવું છે કે જો તમે સિંગલ છો તો તમારી જિંદગી માં તમારા જીવનસાથી દસ્તક આપી શકે છે.આ વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપુર છે,ઉપલબ્ધી મેળવશે અને તમને જીવનમાં ઉપર ઉઠવામાં મદદ કરશે.
કવીન ઓફ પેટાકપ્સ કાર્ડ તમને સમૃદ્ધિ,સંપન્નતા અને ભૌતિક સ્થિરતા દેવાનો વાદો કરે છે.ઘણા સમય પછી કડી મેહનત પછી તમે મેળવશો કે હવે તમારી પાસે એસો આરામ વાળી સારી વસ્તુઓ હશે.આ કાર્ડ એક જિમ્મેદાર વ્યક્તિ ને દર્શાવે છે જે આ વાત ને સમજે છે કે કેમ વેવહારિક થઈને અને સારી પસંદ ને જીવનના નાના નાના સુખો નો આનંદ લેવા સાથે જોડવામાં આવે છે.આ કાર્ડ લાભ ની ગુણવતા ની સાથે સમજોતો નહિ કરી શકે.
કારકિર્દી ના મામલો માંટેન ઓફ કપ્સ એક લક્કી કાર્ડ છે.હવે તમે એક એવા ચરણ માં હોય શકો છો જ્યાં તમને તમારા પ્રયાસો નું ફળ મળી શકે છે.એનો મતલબ એવો છે કે તમારું કામ સારું ચાલી રહ્યું છે.
સામાન્ય રીતે ડેથ કાર્ડ આરોગ્યના મામલો માં મોટા બદલાવ ને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમને તમારા જુના અને નુકશાનકારક વેવહાર ને છોડવા નવા અને આરોગ્યનો બઢાવો દેવાવાળી રણનીતિઓ અપનાવી જોઈએ.
રાશિ મુજબ રોમાન્ટિક યાત્રા કેરળ
પ્રેમ જીવન : કિંગ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : નાઈટ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : એટ ઓફ સવોડ્સ
કર્ક રાશિ માટેકિંગ ઓફ પેટાકપ્સ કાર્ડ સબંધ માં સ્થિરતા અને સંતુલન નો સંકેત આપે છે.ભાવનાત્મક અને આર્થિક રૂપથી તમે બંને એકબીજા ની સાથે સહજ મહેસુસ કરશો.વર્તમાન માં તમે જે સ્થિતિ માં છે એને મેળવા માટે તમે ઘણા બધા પ્રયાસ કર્યા છે અને હવે તમે આરામ કરી શકો છો.
નાઈટ ઓફ વેન્ડ્સ કાર્ડ સકારાત્મક રૂપથી પૈસા ના પ્રવાહ ને દર્શાવે છે.આ કાર્ડ ના આવવાથી તમને મોટી માત્રા માં પૈસા મળી શકે છે.તમે તમારા ખર્ચા ઉપર નજર રાખો અને પૈસા ખર્ચ કરતા પેહલા સારી રીતે સોચ વિચાર કરીને જરુરુ કરો.આ કાર્ડ લાપરવાહી થી ખર્ચ કરવાની ની પ્રવૃત્તિ તરફ સંકેત આપે છે.
કારકિર્દી માં તમનેએટ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે દર્શાવે છે કે પોતાના હાજર પદ કે પૈસા માં વિવશ મહેસુસ કરી શકે છે.તમે પોતે પોતાની કિસ્મત લખવામાં સક્ષમ છો પરંતુ એ છતાં આ સમયે ખોવાયેલા,શક્તિવગર નું અને હાજર ની સ્થિતિ ને બદલવામાં પોતાને અસમર્થ મહેસુસ કરી શકો છો.
ટુ ઓફ વેન્ડ્સ કાર્ડ નું કેહવું છે કે તમારે લાંબાગાળા ના ઉદ્દેશો અને ભવિષ્ય માં પોતાના આરોગ્ય ને ધ્યાન માં રાખીને નિર્ણય લેવા જોઈએ.આ કાર્ડ તમારે સ્વસ્થ રહેવા કે તંદુરસ્તી મેળવા માટે કમ્ફર્ટ જોન માંથી બહાર નીકળવા ની નવી રીત અજમાવા ની સલાહ આપે છે.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :મનાલી
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
પ્રેમ જીવન : ધ લવર્સ
આર્થિક જીવન : ધ સન
કારકિર્દી : ધ વર્લ્ડ
આરોગ્ય : ધ મુન
સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.આ કાર્ડ એક એવા સબંધ ને દર્શાવે છે જેમાં બંને પાર્ટનર એકબીજા ના પુરક છે.પરંતુ,આ કાર્ડ પ્રતિબદ્ધતા અને પસંદ ને દર્શાવે છે એટલે આ કાર્ડ તમને પ્યાર પ્રત્ય કેટલું સમર્પિત છે,એની ઉપર પણ વિચાર કરવા માટે પ્રરિત કરે છે.આ કાર્ડ નો એ મતલબ હોય શકે છે કે તમારે તમારા પ્યાર અને પોતાની નોકરી,પ્યાર,અને પરિવાર,પ્યાર અને મિત્રતા અને પોતાની જિંદગી ને જીવવા ની રીત ની વચ્ચે કોઈ એક ને પસંદ કરવાનું હશે.
નાણાકીય મામલો માંધ સન કાર્ડ આવવા ઉપર સંપન્નતા ની તરફ ઇસારો કરે છે.આ કાર્ડ મુજબ આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ બહુ સારી રેહવાની છે.તમારી કંપની સારું કામ કરશે,નાણાકીય રોકાણ થી પણ લાભ થશે અને આવક નો સ્ત્રોત થી પણ આવક થવાની ઉમ્મીદ છે.
કારકિર્દી માં તમનેધ વર્લ્ડ કાર્ડ મળેલું છે જેનાથી અપરાઇટ આવવાનો મતલબ છે કે તમે તમારા કાર્યક્ષેત્ર માં કોઈ ઉપલબ્ધી મેળવી શકશો અને તમારા કામને ઓળખાણ મળશે.આ કાર્ડ નું કેહવું છે કે આ તમારી સફળતા નો સમય છે.એની સાથેજ આ કાર્ડ તમને તમારી પ્રગતિ નો મહત્વ દેવાનું કામ કરે છે.આ કાર્ડ તમને ઊંચા લક્ષ્ય રાખવા અને પોતાની કડી મેહનત નું ફળ નો આંનદ લેવાની વચ્ચે સંતુલન બનાવીને ચાલવાની સલાહ આપે છે.
આરોગ્યના મામલો માંધ મુન કાર્ડ નું કેહવું છે કે તમારી અંદર ચાલી રહેલા ભાવનાત્મક સંઘર્ષ તમારા આરોગ્યને ખરાબ કરી શકે છે.પોતાનું ધ્યાન રાખો અને જરૂરત પડવાથી ડોક્ટર ની સલાહ લો.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :કેદારનાથ ને ટ્રેક કરો.
પ્રેમ જીવન : ધ ટાવર
આર્થિક જીવન : ધ ચેરિયટ
કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ સવોડ્સ
કન્યા રાશિના લોકોને ધ ટાવર નું કાર્ડ મળેલું છે જેના મુજબ તમારી સામે એવી ઘણી સમસ્યાઓ આવી શકે છે જે તમારી જિંદગી માં કોઈ બદલાવ લાવવાનું કામ કરો.સંભવ છે કે ધીરે-ધીર પડી રહેલી નાવ ના કારણે તમારા સબંધ લાંબા સમય સુધી નહિ ટકી શકે અને તમારા સબંધ માં દરાર આવી શકે છે.તમને પ્યારના મામલો માં નવા અનુભવ થવાની સંભાવના છે.પરંતુ,આ અનુભવ દર્દ થી ભરેલો રહી શકે છે.આ સમય મુશ્કિલ હોય શકે છે પરંતુ યાદ રાખો કે આ સમય નીકળી જશે.જો તમે એકલા હોવ તો શાયદ તમારા સબંધ નહિ પરંતુ પ્યાર નો તમારા માટે શું મતલબ છે એને લઈને તમારો દ્રષ્ટિકોણ અને સમજણ બદલી રહી છે.
ધ ચેરિયટ કાર્ડ મુજબ આ અઠવાડિયું તમને સમજણ આવશે કે તમે કઈ રીતે પોતાના પૈસા ને વધારી અને બચાવી શકો છો અને તમે આ દિશા માં કામ કરવાનું ચાલુ કરશો.પૈસા ના મામલો માં તમારા મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે પરંતુ આ વાત નું ધ્યાન રાખવું પડશે કે આ નકારાત્મક વિચાર તમને પરેશાન નહિ કરી શકે.
પેજ ઓફ સવોડ્સ કાર્ડ કહે છે કે આ સમયે તમે પોતાના કામને લઈને નવા વિચાર અને ઉત્સાહ થી ભરેલા રહેવાના છો.આ કાર્ડ મુજબ તમે કોઈ વસ્તુ નું પરીક્ષણ કે નવો અનુભવ લઇ શકો છો.એના મુજબ તમે પ્રશિક્ષણ લઇ શકો છો કે તમારા માટે નવો રસ્તો પસંદ કરી શકો છો.
આરોગ્યના મામલો માં તમનેફાઈવ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જેના મુજબ તમે લડતા લડતા થાકેલા મહેસુસ કરી શકો છો એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની જરૂરત છે.મુમકીન છે કે તમે જે મુશ્કેલીઓ નો સામનો કર્યો છે એના કારણે તમારી અંદર હવે ઉર્જા પુરી થઇ જશે.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :આગરા
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
પ્રેમ જીવન : એટ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : ફાઈવ ઓફ સવોડ્સ
કારકિર્દી : ધ હેંગેડ મેન
આરોગ્ય : ધ ડેવિલ
તુલા રાશિના લોકોને પ્રેમ જીવનમાં એટ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે પોતાના સબંધ ને બહુ સમય અને ઉર્જા આપેલી છે અને પોતાના સબંધ નું બહુ ધ્યાન રાખેલું છે.તમારા સબંધ સારા ચાલી રહ્યા છે અને તમારો પ્રયાસ રંગ લાવી રહ્યો છે.
જો તમે તમારી આર્થિક સ્થિતિ ને સુરક્ષિત રાખવા માંગો છો તો ફાઈવ ઓફ સવોડ્સ કાર્ડ મુજબ તમારે પૈસા બચાવના લઈને તરત કોઈ પગલાં ભરવા પડશે.આ સમયે તમારે તમારા પૈસા ને લઈને બહુ સાવધાની રાખવાની જરૂરત છે.ખાસ કરીને પૈસા ના મામલો માં બીજા ની ઉપર ભરોસો કરવાને લઈને તમારે વધારે સાવધાન રેહવું પડશે.મુમકીન છે કે ઘણા લોકો તમારો ફાયદો ઉઠાવાની કોશિશ કરી રહ્યા છે કે તમારી પાસેથી તમારા હક કરતા વધારે લેય છે.ક્યારેક-ક્યારેક આ કાર્ડ એ વાત નો પણ સંકેત આપે છે કે આ સમય પૈસા ની તંગી ચાલી રહી છે અને તમારે તમારા એશો આરામ થોડા ઓછા કરવા પડી શકે છે.
ધ હેંગેડ મેન નું કેહવું છે કે તમે તમારી કારકિર્દી માં ફસાયેલા મહેસુસ કરી શકો છો.બની શકે છે કે તમે જ્યાં કામ કરી રહ્યા છો એ જગ્યા તમને પસંદ નહિ આવે.સાચો સમય નહિ હોવાના કારણે તમે નિર્ણય લેવા કે પોતાની બાજુથી શાંતિ રાખવામાં અસમર્થ થશો.તમારે એ વસ્તુઓ માટે કોઈ સહકર્મી કે બિઝનેસ ભાગીદાર કે કોઈ ગ્રાહક ની પ્રતિક્રિયા ની રાહ જોવી પડી શકે છે.તમારી કારકિર્દી માં બદલાવ ની જરૂરત છે.
ધ ડેવિલ કાર્ડ જીવનના બધાજ પહેલુઓ માં સંતુલન લાવવાનું મહત્વ દર્શાવે છે.આમાં તમને માનસિક અને શારીરિક આરોગ્ય પણ શામિલ છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે બહુ વધારે તણાવ લેવાથી બચવું જોઈએ અને સ્વસ્થ ભોજન કે કસરત માટે સમય કાઢવો જોઈએ.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :કોચી
પ્રેમ જીવન : એસ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : એસ ઓફ સવોડ્સ
કારકિર્દી : ટેન ઓફ સવોડ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ પેટાકપ્સ
આ અઠવાડિયે કપલ્સ ને પોતાના સબંધ માં સ્થિર અને સુરક્ષિત મહેસુસ થઇ શકે છે કે આ સ્થિરતા અને સુરક્ષા થી આને પોતાના સબંધ ને આગળ વધારવા અને જોખમ ઉઠાવાનો સાહસ મળશે.આ કાર્ડ મુજબ તમે બંને વિકાસ કરશો અને બંને ને પોતાની સ્વતંત્રતા નો અહેસાસ થશે.એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે કારણકે આનાથી તમારે તમારા એક સબંધ ની રાહ માં શોધ કરવામાં મદદ મળશે જે તને સંતુષ્ટિ આપી શકે છે.
એસ ઓફ સવોડ્સ કાર્ડ મુજબ નાણાકીય જીવનમાં તમારે બહુ વધારે તાર્કિક થઈને ચાલવું જોઈએ.પૈસા ના મામલો માં તમારું દિલ અને મગજ બંને અલગ-અલગ વિચાર રાખી શકે છે.આ પરિસ્થિતિઓ માં આ કાર્ડ તમને પોતાના વિવેક નો ઉપયોગ કરવા અને આવેગપૂર્ણ વેવહાર કરવાથી બચવાની સલાહ આપી રહ્યું છે.
તમે કારકિર્દી ની પાછળ ની પરેશાનીઓ માંથી નીકળવાની રાહ માં આગળ નીકળી ચુક્યા છો.મુમકીન છે કે તમે અત્યારે અત્યારે કોઈ એવું પદ કે નોકરી છોડી છે જેનાથી તમને બહુ પરેશાની,ગુસ્સો કે દુખાવો ઉઠાવો પડી શકે છે.જે પણ હોય બધુજ પુરુ થઇ જશે.હવે તમે રાહત નો શ્વાસ લઇ શકો છો કારણકે આગળ આવનારી ચુનોતીઓ સાથે લડવા માયતે સેહલું રહેશે.
આરોગ્યના મામલો માંફાઈવ ઓફ પેટાકપ્સ કાર્ડ નું કેહવું છે કે આ સમયે તમે કે પરિવાર માંથી કોઈ સદસ્ય ગંભીર રૂપથી બીમાર પડી શકે છે.તમને તમારા આરોગ્ય નો ખાસ ખ્યાલ રાખવાની સલાહ આપવામાં આવે છે.નહીતો તમે કોઈ લાંબાગાળા ની બીમારી ના ચપેટ માં આવી શકો છો.એના કારણે તમારી ઉર્જા માં કમી આવી શકે છે.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :અંડમાન
પ્રેમ જીવન : ધ સ્ટાર
આર્થિક જીવન : ટુ ઓફ સવોડ્સ
કારકિર્દી : એસ ઓફ કપ્સ
આરોગ્ય : એટ ઓફ સવોડ્સ
ધનુ રાશિના લોકોને પ્યાર ના મામલો માં ધ સ્ટાર કાર્ડ મળેલું છે જેના મુજબ તમારો રોમેન્ટિક સબંધ મજબુત હશે.જો તમે સિંગલ છો તો હવે તમે પોતાના સબંધો નો બોજ માંથી નીકળવા માટે તૈયાર છો.આનાથી તમને વધારે મોકા મળશે અને તમારી નવા મોકો સાથે મુલાકાત થશે.
પૈસા ના મામલો માંટુ ઓફ સવોડ્સ કાર્ડ કહે છે કે તમે હકીકત નો સામનો કરવાથી ભાગી રહ્યા છો કે તમારી અંદર આનો સામનો કરવાની આવડત નથી.જો આ સમયે તમે કોઈ આર્થિક સમસ્યા નો સામનો કરી રહ્યા હોત તો તમારે એને અનદેખા નહિ કરવું જોઈએ.
એસ ઓફ કપ્સ કાર્ડ નવી સંભાવનાઓ અને સારા વિચારો ને દર્શાવે છે.કારકિર્દી ના મામલો માં તમે આજ વિચારો ને ઘણી રીતે જોઈ શકો છો.નોકરી ની શોધ કરી રહેલા લોકો માટે આ કાર્ડ કારકિર્દી માં એક નવી શુરુઆત ના સંકેત આપે છે.
એટ ઓફ સવોડ્સ કાર્ડ તમને બીમારી માંથી નીકળવા,માનસિક રૂપથી મજબુત રહેવા અને ચિંતા થી રાહત મેળવા માટે રસ્તો દેખાડે છે.એની સાથે,આ કાર્ડ તમને યાદ અપાવે છે કે તમે આરોગ્ય રહેવા અને સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છો.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :ગોવા
પ્રેમ જીવન : નાઈટ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : ફાઈવ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : સેવન ઓફ કપ્સ
આરોગ્ય : નાઈન ઓફ સવોડ્સ
મકર રાશિના લોકોનેનાઈટ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે.તમે ભાવનાત્મક રૂપથી સહજ થવામાં સમય લઇ શકો છો.આ કાર્ડ સામાન્ય રીતે એક એવા સાથી ને દર્શાવે છે જે સ્થિર,આત્મનિર્ભર અને સમર્પિત છે.એની સાથેજ એ જમીન સાથે જોડાયેલા છે,વેવહારિક છે અને સુરક્ષા કે સમર્પણ ની સાથે લાંબા સમય સુધી સબંધ ને નિભાવામાં ઈરાદો રાખે છે.
ફાઈવ ઓફ વેન્ડ્સ કાર્ડ નાણાકીય જગ્યા એ અસ્થિરતા કે પૈસા ને લઈને વિવાદ નો સંકેત આપે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે તમારી આર્થિક સ્થિતિ ને ફરીથી ઠીક કરવા કે લોકો ની સાથે પોતાના મતભેદ ને સુલજાવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે.
સેવન ઓફ કપ્સ કાર્ડ એક એવા વ્યક્તિ ને દર્શાવે છે જેની સામે કોઈ વિકલ્પ હાજર નથી.જો કારકિર્દી માં આ કાર્ડ મળેલું છે તો એનો મતલબ થાય છે કે તમારી કારકિર્દી માં પ્રગતિ માટે ઘણા વિકલ્પ નજર આવી શકે છે.એમતો ઘણા પ્રકારની સંભાવનાઓ અને વિકલ્પ હોવા સારી વાત છે પરંતુ એ વાત ઉપર ધ્યાન આપવું પડશે કે તમે સપના જોવામાં સમય ખરાબ કરવા છતાં એને પુરા કરવા ઉપર કામ કરો.
નાઈન ઓફ સવોડ્સ કાર્ડ ડર,અપરાધબોધ,શક અને ચિંતાઓ ને દર્શાવે છે.આ કાર્ડ નો એ મતલબ થાય છે કે તમે કોઈ મુશ્કિલ નિર્ણય કે પરેશાની વાળી સ્થિતિ થી પરેશાન છો પરંતુ જે વાત તમને સૌથી વધારે ડરાવી રહી છે એ સાચું નથી.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :હિમાચલ પ્રદેશ
પ્રેમ જીવન : સિક્સ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : એટ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ધ એમ્પરર
આરોગ્ય : કિંગ ઓફ કપ્સ
કુંભ રાશિના લોકોને સિક્સ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે જેનું કેહવું છે કે આ સમય તમારા સબંધ માં પ્યાર હશે અને તમે બંને એકબીજા નો સહયોગ કરશો.તમારા બંને ની ઉર્જા એક જેવી હોવાના કારણે તમારા બંને ના સબંધ શાંતિપુર્ણ રહેશે.તમે બંને બીજા ની મદદ કરવા ને વધારે મહત્વ આપશો.
આ કાર્ડ નું કેહવું છે કે પૈસા તમારી પાસે જેટલા જલ્દી આવશે એટલાજ જલ્દી ચાલ્યા પણ જશે.આમાં કોઈપણ સારા કે નકારાત્મક વાત નથી.આ સમય પોતાની સફળતા માટે તમે એ ધ્યાન રાખો કે પૈસા આવી રહ્યા છે અને કેટલા આવી રહ્યા છે.તમે જલ્દીબાજી માં આવીને કોઈપણ ચર્ચા કે ખરીદારી નહિ કરો.
ધ એમ્પરર કાર્ડ નોકરીની શોધ કરવા કે કારકિર્દી માં પોતાના લક્ષ્ય ને મેળવા માટે તમારે કુશળ,અનુશાસિત અને દ્રઢ બનવાની સલાહ આપે છે.જો ચાલુ સમય માં તમારા કાર્યક્ષેત્ર કે કામ કરવાની પ્રક્રિયા થોડી અવેવસ્થિત કે પરેશાની દેવાવાળી છે તો તમારે આગળ વધીને નવી પ્રક્રિયાઓ કે સરચનાઓ ઉપર કામ કરવું જોઈએ.એનાથી તમે અને તમારા સહકર્મી મળીને વધારે પ્રભાવી રીતે કામ કરી શકશો.
કિંગ ઓફ કપ્સ કાર્ડ તમને તમારા સંપુર્ણ આરોગ્યમાં સુધારો લાવવા માટે પોતાના ભાવનાત્મક આરોગ્ય અને પોતાની દેખભાળ કરવા ઉપર ધ્યાન દેવાની સલાહ આપી રહ્યું છે.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :ઋષિકેશ
પ્રેમ જીવન : ધ એમ્પ્રેસ
આર્થિક જીવન : કિંગ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : કવીન ઓફ સવોડ્સ
આરોગ્ય : જજમેન્ટ
પ્યાર ના મામલો માં ધ એમ્પ્રેસ કાર્ડ નું કેહવું છે કે તમારા સબંધ માં સ્થિરતા રહેશે અને તમે બંને એકબીજા પ્રત્ય ઈમાનદાર અને સમર્પિત રેહશો.આ કાર્ડ માતૃત્વ ને દર્શાવે છે એટલે તમારા માટે આ ગર્ભાવસ્થા કે પરિવાર ને ચાલુ કરવાના સંકેત આપે છે.એની સાથેજ આ કાર્ડ લગ્ન ના બંધન માં બંધાવાની વાત પણ કહી રહ્યું છે.
કિંગ ઓફ વેન્ડ્સ કાર્ડ અપરાઇટ હોવા ઉપર તમને કહી રહ્યું છે કે સારી સ્થિતિ માં હોવા ઉપર પણ તમારે સંતુલન બનાવી રાખવું જોઈએ.આ સંતુલન થી તમારે તમારી આવક ની રક્ષા કરવી કે એને વધારવામાં મદદ કરશે.તમે આ નિયમો નું પાલન કરતા રહો.તમે ખાસ કરીને બીજા લોકોની ઉપર પૈસા ખર્ચ કરીને તમારો આભાર વ્યક્ત કરી શકો છો.પૈસા બચાવા સમજદારી છે પરંતુ બની શકે છે કે આ સમય તમને આવું કરવાની જરૂરત નહિ પડે.
વેવસાયિક જીવનમાં કવીન ઓફ સવોડ્સ કાર્ડ જ્ઞાન,વિશેષયજ્ઞતા અને સ્પષ્ટ વાતચીત નું પ્રતીક હોય શકે છે.આ કાર્ડ કોઈ એવા વ્યક્તિ ની તરફ સંકેત આપે છે કે જે તમને નાણાકીય માર્ગદર્શન આપી શકે,તમારી રચનાત્મક રીતે આલોચના કે મદદ કરી શકે.
જજમેન્ટ કાર્ડ આરોગ્યને લઈને એક મુશ્કિલ સમય પછી આરોગ્યતા,ઉપચાર અને કાયાકલ્પ ને દર્શાવે છે.
રાશિ મુજબ રોમેન્ટિક યાત્રા :લક્ષદીપ
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ પણ ગમશે એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
1. કયો ટેરો કાર્ડ અપરિપક્વતા દેખાડે છે?
ધ ફુલ કાર્ડ અને પેજ ઓફ વેન્ડ્સ
2. શું ટેરો લાંબાગાળા ના સવાલ ના જવાબ આપી શકે છે?
નહિ,ટેરો માટે આ મુશ્કિલ છે.
3. શું ટેરો સાચું છે?
જો ટેરો વાચક અનુભવી છે,તો કાર્ડ થીજ ગણતરી કરવામાં આવે છે.