ટેરો સાપ્તાહિક રાશિફળ: 11 મે થી 17 મે 2025

Author: Sanghani Jasmin | Updated Mon, 21 Apr 2025 05:26 PM IST

ટેરો સાપ્તાહિક રાશિફળ 11 મે થી 17 મે 2025 દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.


ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.

તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.

ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.

ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.

તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે 11 મે થી 17 મે 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?

हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

રાશિ પ્રમાણે રાશિફળ

મેષ રાશિ

પ્રેમ જીવન : સેવન ઓફ સવોડ્સ

આર્થિક જીવન : કિંગ ઓફ કપ્સ

કારકિર્દી : ક્રીન ઓફ કપ્સ

આરોગ્ય : એસ ઓફ વેન્ડ્સ

મેષ રાશિના લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ તો તમને સેવન ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે તમારા માટે શુભ સાબિત થતું પ્રતીત નથી થઇ રહ્યું.આ સબંધ માં બેઈમાની,વિશ્વાસઘાત,ખોટું અને ધોખાદડી ના સંકેત આપી રહ્યું છે.

કિંગ ઓફ કપ્સ ટેરો કાર્ડ દર્શાવી રહ્યું છે કે ખાલી પૈસા કમાવા ઉપર ધ્યાન દેવું કાફી નથી પરંતુ,બીજા સાથે સારા સબંધ બનાવા અને સારો વેવહાર કરવો અને ભાવનાત્મક સંતુલન બનાવી રાખવું પણ જરૂરી છે.જો તમે લોકો સાથે સારો વેવહાર રાખશો તો ધૈર્ય અને સમજદારી દેખાડશો તો લાંબા સમય સુધી આર્થિક સ્થિરતા અને સફળતા મળી શકે છે.

કારકિર્દી માં તમને ક્રીન ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જે જણાવી રહ્યું છે કે તમે આ સમયે કામને લઈને ભાવનાત્મક રૂપથી પરેશાન રહી શકો છો.બની શકે છે કે તમે તમારા કામ કે ઓફિસ ના વાતાવરણ ના કારણે થાકેલા મહેસુસ કરો.ઘણી વાર એવું પણ થાય છે કે આપણે પોતાની જરૂરત ને અંડેખા કરીએ છીએ અને આજ થકાવટ તણાવ નું કારણ બની શકે છે.

એસ ઓફ વેન્ડ્સ આરોગ્યના લિહાજ થી બહુ સકારાત્મક કાર્ડ પ્રતીત થઇ રહ્યું છે.આ દર્શાવી રહ્યું છે કે તમારા આરોગ્યમાં સુધારો થશે અને તમે નવી ઉર્જા અને જોશ ની સાથે પોતાના આરોગ્ય ની દેહભાળ ચાલુ કરી શકો છો.એની સાથે,ફર્ટિલિટી પણ આ દરમિયાન તમારી સારી રહેશે.

ભાગ્યશાળી પથ્થર : બ્લડસ્ટોન

Read in English : Horoscope 2025

વૃષભ રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : નાઈન ઓફ કપ્સ

કારકિર્દી : થ્રી ઓફ વેન્ડ્સ

આરોગ્ય : પેજ ઓફ વેન્ડ્સ

ટેન ઓફ પેટાકપ્સ ટેરોટ કાર્ડ સાપ્તાહિક જન્માક્ષર 2025 પ્રેમ જીવન માટે સારું સંકેત આપે છે, જે અનુમાન કરે છે કે તમારો સંબંધ મજબૂત, સ્થિર અને વિશ્વાસપાત્ર હોઈ શકે છે, એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર બંને સાથે. જો તમે સિંગલ છો, તો આ કાર્ડ સૂચવે છે કે કાં તો તમે હજી સુધી સંબંધ માટે તૈયાર નથી અથવા તમને ટૂંક સમયમાં કોઈ પાર્ટનર મળશે જેની સાથે તમે સેટલ થવાનું વિચારી શકો.

નાઈન ઓફ કપ ટેરોટ કાર્ડ પૈસાના સંદર્ભમાં સંતોષ, સમૃદ્ધિ અને નાણાકીય સુરક્ષા સૂચવે છે. તે દર્શાવે છે કે તમારી નાણાકીય ઇચ્છાઓ પૂર્ણ થઈ રહી છે અને તમે તમારા વધુ સારા નાણાકીય જીવનનો આનંદ માણી રહ્યા છો અને તેને અન્ય લોકો સાથે પણ શેર કરી રહ્યાં છો.

કારકિર્દીના સંદર્ભમાં થ્રી ઓફ વેન્ડ્સ ટેરોટ કાર્ડ સૂચવે છે કે આ સમયગાળો તમારા માટે આગળ વધવા, વિસ્તારવા અને નવી શક્યતાઓ શોધવાનો યોગ્ય સમય છે. તે તમને મોટા સપના જોવા અને સ્માર્ટ જોખમો લેવા પ્રેરણા આપે છે.

આરોગ્યના ક્ષેત્રમાં, વૃષભ માટે પેન્ટાકલ્સ કાર્ડનું પૃષ્ઠ સુધારણા અને સમૃદ્ધિ સૂચવે છે. જો તમે કોઈ રોગ અથવા સમસ્યાથી પીડિત છો, તો તેમાંથી સાજા થવાની સારી સંભાવના છે. આ કાર્ડનો અર્થ એ પણ છે કે મિત્રો અને પરિવારજનોનો ટેકો તમને તમારા સ્વાસ્થ્યને ઝડપથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે.

ભાગ્યશાળી પથ્થર : ઓપલ

બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિ

પ્રેમ જીવન : કિંગ ઓફ કપ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ સવોડ્સ

કારકિર્દી : ધ હીરોફેન્ટ

આરોગ્ય : ધ હર્મિટ

મિથુન રાશિના લોકોના પ્રેમ જીવનમાં કિંગ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જે પ્રેમ અને સબંધ ના મામલો માં પ્યાર,ભાવનાત્મક સંતુલન અને સમજદારી ભરેલા સબંધ ને દર્શાવે છે.ભલે તમે કોઈપણ સબંધ માં હોવ કે કોઈ નવા સબંધ ની શુરુઆત કરવાના હોય,આ કાર્ડ આ દર્શાવે છે.તમારા જીવનમાં એક એવા વ્યક્તિ આવી શકે છે જે ભાવનાત્મક રૂપથી સમજદાર,વફાદાર અને દયાળુ છે.

નાઈટ ઓફ સવોડ્સ ટેરો કાર્ડ દર્શાવે છે કે તમારો આર્થિક હાલત તેજી થી ઠીક થઇ શકે છે.તમને કોઈ સારા રોકાણ નો મોકો મળી શકે છે કે પછી અચાનક પૈસા મળવાની સંભાવના છે,જેમકે કોઈ બાકી રકમ કે ભેટ.એની સાથે,એ પણ દેખાડે છે કે આ દિવસો તમારું વધારે પૈસા કમાવા કે એને સંભાળવા ઉપર લાગેલા છો.

કારકિર્દી માં ધ હીરોફેન્ટ કાર્ડ દર્શાવે છે કે આ સમયે બીજા ની સાથે મળીને કામ કરવું તમારા માટે ફાયદામંદ રહેશે.આ સમય તમને જુના,ભરોસામંદ રીતે આગળ વધવું જોઈએ અને કોઈની પણ સાથે બિનજરૂરી ટકરાવ નહિ કરવો જોઈએ.એના સિવાય,આ કાર્ડ એ પણ દર્શાવે છે કે કોઈ અનુભવી કે મેન્ટર તમારી મદદ કરી શકે છે અને તમારી કારકિર્દી ને આગળ વધારવામાં માર્ગદર્શન આપી શકે છે.

ધ હર્મિટ આરોગ્યને લઈને સલાહ આપી રહ્યું છે કે માનસિક શાંતિ અને અનુશાસન બહુ જરૂરી છે.આ કાર્ડ કહે છે કે જો તમે પોતાના આરોગ્ય ને બનાવી રાખવા અને સુધારવા માંગો છો,તો એક અઘરો પરંતુ સકારાત્મક દિનચર્યા અપનાવી ફાયદામંદ રહેશે.

ભાગ્યશાળી પથ્થર : પન્ના

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

કર્ક રાશિ

પ્રેમ જીવન : સિક્સ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : એટ ઓફ કપ્સ

કારકિર્દી : ફાઈવ ઓફ કપ્સ

આરોગ્ય : ધ ચેરિયટ

લવ લાઇફમાં, સિક્સ ઓફ સ્વોર્ડ્સ સૂચવે છે કે તમે મુશ્કેલ અથવા પીડાદાયક સંબંધમાંથી પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છો. આ કાર્ડ પરિવર્તન, સુધારણા અને ભાવનાત્મક ઉપચારનું પ્રતીક છે.

નાણાકીય જીવનમાં, કપની આઠ આગાહી કરે છે કે જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે આપણી જાત માટે યોગ્ય નિર્ણય લઈ શકીએ તે માટે આપણે લીધેલી વસ્તુઓ અથવા નિર્ણયોને પાછળ છોડી દેવા પડે છે. આ સમયે તમારા પૈસાનું ધ્યાન રાખો અને ખર્ચ કરતી વખતે તમારી ખરીદી પર નજર રાખો.

કર્ક રાશિ વાળા માટે ફાઈવ ઓફ કપ્સ કાર્ડ નુકસાન અને દુઃખનું પ્રતીક છે. આ સૂચવે છે કે આ સમયે તમે તમારી કારકિર્દીમાં કંઈક ખોટ કે ખોટ અનુભવી શકો છો. આ સિવાય આ સમયગાળા દરમિયાન તમે તમારી નોકરી ગુમાવી શકો છો અથવા મનપસંદ પ્રોજેક્ટ તમારા હાથમાંથી સરકી શકે છે. કોઈ નજીકનો સાથીદાર અથવા જીવનસાથી તમને છોડી દે છે અથવા કામ પરથી ખસી જાય છે. તમે કોઈપણ કારણસર નોકરી છોડવાનું નક્કી કરી શકો છો. આ અમુક ઉદાસી અને પરિવર્તનનો સમય હોઈ શકે છે.

ધ ચેરિયટ ટેરો કાર્ડ સૂચવે છે કે સ્વાસ્થ્યના અવરોધોને દૂર કરવા અને વધુ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિને શિસ્ત, નિયંત્રણ અને નવીન જીવનશક્તિની જરૂર છે. આ કાર્ડ માનસિક અને શારીરિક કઠિનતા બંનેના મૂલ્ય પર ભાર મૂકે છે અને તમારા સ્વાસ્થ્ય પર નિયંત્રણ રાખવા અને જ્યારે તમને જરૂર હોય ત્યારે મદદ મેળવવા પ્રોત્સાહન આપે છે.

ભાગ્યશાળી પથ્થર : મોતી

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિ

પ્રેમ જીવન : ધ એમ્પરર

આર્થિક જીવન : ધ વર્લ્ડ

કારકિર્દી : નાઈટ ઓફ કપ્સ

આરોગ્ય : ટુ ઓફ સવોડ્સ

પ્રેમ જીવનમાં ધ એમ્પરર કાર્ડ એ દર્શાવે છે કે તમારા સબંધ થોડા ગંભીર અને અનુશાસિત હોય શકે છે.પ્યાર માં ભાવનાઓ થી વધારે મગજ થી નિર્ણય લેવામાં આવી શકે છે.આ સબંધ માં નિયમ,સીમાઓ,અને જીમ્મેદારીઓ વધારે હોય શકે છે.જો ધ્યાન નહિ આપવામાં આવે તો સબંધ થોડા દબાવ ભરેલા કે કંટ્રોલિંગ પણ હોય શકે છે.પરંતુ આ કાર્ડ એ પણ દર્શાવે છે કે જો તમે સમજદારી,સ્થિરતા અને સમ્માન સાથે સબંધ ને સંભાળશો,તો આ પ્યાર લાંબા સમય સુધી ટકી શકે છે.

આર્થિક જીવનમાં ધ વર્લ્ડ કાર્ડ દર્શાવે છે કે તમે પોતાના આર્થિક લક્ષ્યો ને મેળવી લીધા છે.તમારી મેહનત રંગ લાવી છે,હવે તમે એની સારા પરિણામ નો આનંદ લઇ શકો છો.તમારી પાસે હવે નાણાકીય સ્થિરતા છે એટલે કે હવે તમારે પૈસા કમાવા ની વધારે ચિંતા નથી.

નાઈટ ઓફ કપ્સ કાર્ડ તમારા વેવસાયિક જીવનમાં સ્માર્ટ અને સંવેદનશિલ રીતે કામ કરવાની આવડત ને દર્શાવે છે.આ સમયે તમે બહુ સજગ અને સમજદારી થી કામ કરશો.તમે જે પણ સંઘર્ષ કે ટેન્શન મહેસુસ કરી રહ્યા છો એને સારી રીતે સુલજાવી શકો છો.તમે ભાવનાઓ અને બીજા ની સમજણ થી સમસ્યાઓ નો હલ શોધી શકો છો.તમારા નવા પ્લાન તમારી કારકિર્દી ને ફાયદો પોહચાડી શકે છે.

આરોગ્યના લિહાજ થી ટુ ઓફ સવોડ્સ કાર્ડ દર્શાવે છે કે તમે ભાવનાત્મક રૂપથી અટકેલા મહેસુસ કરી શકો છો કે કોઈ નિર્ણય ને લઈને દુવિધા માં છો.આ માનસિક સ્થિતિ તમારા શરીર ઉપર પણ અસર નાખી શકે છે અને આરોગ્ય સમસ્યા ઉભી કરી શકે છે.અંદર ની સમસ્યાઓ ને હલ કરવી જરૂરી છે એટલે તમે શારીરિક અને માનસિક બંને રૂપથી સ્વસ્થ રહી શકો.

ભાગ્યશાળી પથ્થર : માણેક

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

કન્યા રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : જજમેન્ટ

કારકિર્દી : ટુ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : સિક્સ ઓફ સવોડ્સ

પ્રેમ જીવનમાં ટેન ઓફ પેટાકપ્સ કાર્ડ જણાવી રહ્યું છે કે હવે તમારા સબંધ ને મજબુતી અને સ્થિરતા આવી રહી છે.આ કાર્ડ એક લાંબાગાળા ના અને મજબુત સબંધ ના સંકેત આપે છે.જે તમારા માટે ખુશાલ ભવિષ્ય અને પરિવારના નિર્માણ ની શુરુઆત કરી શકો છો.તમારા બંને ની વાચ્ચે એક સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય ની સંભાવના છે.જે તમારા સબંધો ને વધારે મજબુત બનાવશે.

જજમેન્ટ કાર્ડ આર્થિક સમાધાનો ની દિશા માં સંકેત આપે છે.આ કાર્ડ તમને પોતાના પાછળ ના નિર્ણય ને ધ્યાન થી જોવા અને સમજવાની સલાહ આપે છે.એટલે તમે નવી યોજનાઓ બનાવતા પેહલા આ જાણી લો કે તમારા જુના નિર્ણયો ની અસર પડે છે.આ સમય છે જયારે તમારા વિચાર તરીકા થી પોતાના ભવિષ્ય વિશે વિચારવું પડશે.

ટુ ઓફ વેન્ડ્સ કાર્ડ તમને લાંબાગાળા ના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે.આ સમય છે જયારે તમારે પોતાના વેવસાયિક વિકાસ માટે યોજના બનાવી જોઈએ અને રિસ્ક લેવા માટે વિચાર કરવો જોઈએ.જેમકે નવા માર્કેટ માં પ્રવેશ કરવો કે નેતૃત્વ ની ભુમિકા નિભાવી.

સિક્સ ઓફ સવોડ્સ કાર્ડ એક બદલાવ,ઠીક થવું અને સારી સ્થિતિ ને આગળ વધારવાના સંકેત આપે છે.આ દેખાડે છે કે તમે ધીરે-ધીરે કોઈ બીમારી કે પરેશાની થી બહાર આઈ રહ્યા છો.એની સાથે,આ પણ જણાવે છે કે આ સમય તમારે આરામ કરવા અને સ્વસ્થ થવા માટે પોતાને સમય દેવાની જરૂરત છે.આ એક ઉમ્મીદ થી ભરેલો સમય છે,પરંતુ દેખભાળ અને ધૈર્ય જરૂરી છે.

ભાગ્યશાળી પથ્થર : પન્ના

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્સન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

તુલા રાશિ

પ્રેમ જીવન : ધ ફુલ

આર્થિક જીવન : ટુ ઓફ કપ્સ

કારકિર્દી : થ્રી ઓફ સવોડ્સ

આરોગ્ય : ટુ ઓફ વેન્ડ્સ

ધ ફુલ કાર્ડ પ્યાર અને સબંધો ના મામલો માં નવી શુરુઆત,જોખમ લેવું અને જિંદગી ને ખુલ્લા દિલ થી અપનાવાના સંકેત આપે છે.આ કાર્ડ કહે છે કે તમારે નવા અનુભવો માટે તૈયાર રેહવું જોઈએ અને પ્યાર ના નવા મોકા આવવા ઉપર એને અપનાવાથી પાછળ નહિ હટવું જોઈએ.

ભલે વાત કોઈ બિઝનેસ પ્રોજેક્ટ ની હોય કે કોઈ ફાયનાન્સિયલ ભાગીદારી ની,ટુ ઓફ કપ્સ ટેરો કાર્ડ તમને સલાહ આપે છે કે આવા સબંધ બનાવો જો આપસી સમજણ,સહયોગ અને ભરોસા ઉપર ટકેલા હોય.

કારકિર્દી ને લઇને થ્રી ઓફ સવોડ્સ કાર્ડ દર્શાવી રહ્યું છે કે હવે તમે તમારા કામ સાથે જોડાયેલી પરેશાનીઓ અને રુકાવટ થી ઉભરી રહ્યા છો.જુના દુઃખ,નકારાત્મક અનુભવ,કે અસફળતાઓ જે તમારી તરક્કી માં રુકાવટ બની રહી હતી,હવે ધીરે-ધીરે દુર થઇ રહી છે.આ કાર્ડ તમને એ પણ કહે છે કે આ સમય છે પોજીટીવ વિચાર અપનાવાનો અને ભવિષ્ય ઉપર ધ્યાન આપવાનો.

ટુ ઓફ વેન્ડ્સ ટેરો કાર્ડ આરોગ્યના મામલો માં આ સલાહ આપે છે કે તમારે પોતાના ભવિષ્ય ના આરોગ્ય ને ધ્યાન માં રાખીને નિર્ણય લેવા જોઈએ.પોતાના આરોગ્ય ને સારું બનાવા માટે લાંબાગાળા ના લક્ષ્ય ઉપર ફોકસ કરો અને નવી રીતે અપનાવા વિશે વિચાર કરો.

ભાગ્યશાળી પથ્થર : હીરા

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : કિંગ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : એસ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : કિંગ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : જસ્ટિસ

વૃશ્ચિક રાશિ વાળા ના પ્રેમ જીવન માટે કિંગ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે.જે એક મહાન કાર્ડ છે. આ અઠવાડિયે તમે એકલા સમય પસાર કરીને ખુશ રહેશો. તમે તમારી જાતમાં મજબૂત અને આત્મનિર્ભર છો, અને કોઈ સંબંધ કે જીવનસાથીની જરૂરિયાત અનુભવતા નથી. આ સમયે એકલા સમય વિતાવવો તમારા માટે સૌથી આરામદાયક રહેશે.

આર્થિક જીવ માટે એસ ઓફ પેટાકપ્સ શુભ સંકેત આપી રહ્યું છે.આ કાર્ડ સૂચવે છે કે આ અઠવાડિયે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. જો તમે નવો ધંધો શરૂ કર્યો છે અથવા શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તે ખૂબ જ સારી રીતે ચાલશે અને સારો નફો આપશે. તેમજ પગાર વધારાની પુરી શક્યતા છે.

કિંગ ઓફ વેન્ડર્સ કાર્ડ દર્શાવે છે કે તમે તમારી કારકિર્દી પર સંપૂર્ણ નિયંત્રણમાં છો. શક્ય છે કે તમે મેનેજર અથવા લીડર જેવા ઉચ્ચ હોદ્દા પર હોવ અથવા તમે તમારો પોતાનો વ્યવસાય ચલાવતા હોવ અને તમારી કંપની અથવા પેઢીની સંપૂર્ણ જવાબદારી તમારા હાથમાં હોય. આ કાર્ડ દર્શાવે છે કે તમારામાં નેતૃત્વના ગુણો છે અને તમે તમારા નિર્ણયો આત્મવિશ્વાસથી લો છો.

સ્વાસ્થ્ય વિશે, જસ્ટિસ ટેરોટ કાર્ડ સૂચવે છે કે તમે આ અઠવાડિયે સ્વસ્થ રહેશો અને જીવનનો ભરપૂર આનંદ માણશો. જો તમે હાલમાં કોઈ બીમારી અથવા સમસ્યાથી પીડિત છો, તો આ કાર્ડ સૂચવે છે કે તમારી તબિયત હવે સુધરવા જઈ રહી છે.

ભાગ્યશાળી પથ્થર : લાલ મૂંગા

મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી ના લેખા-જોખા

ધનુ રાશિ

પ્રેમ જીવન : ટુ ઓફ કપ્સ

આર્થિક જીવન : સિક્સ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : સિક્સ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ધ ડેવિલ

ધનુ રાશિ વાળા ના પ્રેમ જીવનમાં ટુ ઓફ કપ્સ પ્યાર અને સબંધો માં આપસી આકર્ષણ અને જૂડાવ ને દર્શાવે છે.આ કાર્ડ જણાવે છે કે આ સમય કોઈપણ રીતની ભાગીદારી ની સારી શુરુઆત થઇ શકે છે.પછી ભલે એ રોમેન્ટિક સબંધ હોય કે કોઈ બીજા પ્રકારની ભાગીદારી.આ કાર્ડ નો મતલબ છે કે બે લોકો એકબીજા ની સાથે મળીને બહુ સારો તાલમેલ બનાવી શકે છે અને એકબીજા ને સાથ આપશે.જો તમે પેહલાથી કોઈ સબંધ માં છો તો આ અઠવાડિયે મહેસુસ થશે કે તમારા સબંધ માં સંતુલન,મિત્રતા અને આપસી સમજણ પેહલા કરતા સારી થઇ જાય.

સિક્સ ઓફ પેટાકપ્સ ટેરો કાર્ડ કારકિર્દી ના મામલો માં સફળતા,તારીફ અને જીત ના સંકેત આપે છે.આ દર્શાવે છે કે તમારી મેહનત અને લગન નું ફળ હવે તમને મળવાનું છે.આનો મતલબ છે કે તમારું આ સમયે પ્રમોશન,પગાર વધારો કે નવા મોકા મળશે.તમારા કામના વખાણ થશે અને લોકો તમારી ઉપલબ્ધીઓ ને માન્યતા આપશે.

આરોગ્યમાં ધ ડેવિલ કાર્ડ દર્શાવી રહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે તમે પોતાની મેહનત ઉપર લો અને એક સ્વસ્થ કે સંતુલિત જીવનશૈલી અપનાવો.આનો મતલબ છે કે તમને તમારા જીવનથી ખરાબ આદતો,નકારાત્મક વિચાર અને અસ્વસ્થ વસ્તુઓ હટાવી પડશે.

ભાગ્યશાળી પથ્થર : પીળો નીલમ

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મકર રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ધ હીરોફેન્ટ

કારકિર્દી : કિંગ ઓફ સવોડ્સ

આરોગ્ય : નાઈટ ઓફ વેન્ડ્સ

થ્રી ઓફ પેટાકપ્સ કાર્ડ દર્શાવે છે કે કોઈપણ સબંધ માં ટીમવર્ક,આપસી સમ્માન,અને નક્કી કરેલા લક્ષ્ય કે મુલ્યો ની બહુ વધારે અહેમિયત છે.એનો મતલબ છે કે તમે અને તમારા સાથી જો મળીને ભાગીદારી માં કામ કરે છે અને એકબીજા ના નજરિયા થી અને યોગદાન ની કદ્ર કરે છે તો તમારા સબંધ મજબુત,સ્થિર અને લમ્બો ચાલવાવાળો બની શકે છે.

ધ હીરોફેન્ટ કાર્ડ તમને સલાહ આપે છે કે આ સમય પોતાના પૈસા ને સુરક્ષિત અને પરંપરાગત રીતે લગાવો.આ સમય જોખમ ભરેલો કે નવી રીતે પૈસા કમાવા ની કોશિશ કરવી તમને પરેશાની માં નાખી શકે છે.સાવધાની થી ચાલો,ભરોસાવાળી સંસ્થાઓ માં રોકાણ કરો,અને જલ્દીબાજી માં કોઈપણ મોટા નાણાકીય નિર્ણય નહિ લો.

કિંગ ઓફ સવોડ્સ ટેરો કાર્ડ પ્રોફેશન સાથે જોડાયેલી સ્થિતિ માં મહત્વકાંક્ષાઓ,જોશ અબે તેજી થી કામ કરવાની જરૂરત છે.આ કાર્ડ જણાવે છે કે તમારી પાસે અત્યરે પોતાની કારકિર્દી માં આગળ વધવાના સારા મોકા છે.હવે સમય છે કે તમે સાહસિક પરંતુ સોચ-વિચાર કરીને પગલાં ભરો.

નાઈટ ઓફ વેન્ડ્સ કાર્ડ જોશ,ઉર્જા અને ઉત્સાહ નો સંકેત આપે છે.આનો મતલબ છે કે તમે પોતાને પેહલા કરતા વધારે એક્ટિવ અને પોઝેટીવ મહેસુસ કરશો.પરંતુ,આ કાર્ડ એક ચેતવણી પણ આપે છે.જોશ માં આવીને કોઈ એવું કામ નહિ કરો જેનાથી તમારા શરીર ને નુકશાન પોહચી શકે છે.

ભાગ્યશાળી પથ્થર : નીલમ

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

કુંભ રાશિ

પ્રેમ જીવન : ધ સન

આર્થિક જીવન : ધ હાઈ પ્રિસ્ટેસ

કારકિર્દી : ફોર ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટેમ્પરન્સ

ધ સન કાર્ડ સુખ, સકારાત્મક વિચાર અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ કાર્ડ સૂચવે છે કે તમારા જીવનમાં પ્રકાશ, સત્ય અને ખુશીની ક્ષણો આવવાની છે. આ કાર્ડ દર્શાવે છે કે તમારો સંબંધ મજબૂત, સ્વચ્છ અને વિશ્વાસથી ભરેલો છે.

આર્થિક જીવન ની બાબતોમાં, હાઈ પ્રિસ્ટેસ ટેરોટ કાર્ડ તમને તમારા આંતરિક અવાજ પર વિશ્વાસ રાખવા અને તમારી નાણાકીય બાબતોને ખાનગી રાખવાની સલાહ આપે છે. આ કાર્ડ કહે છે કે પૈસા સંબંધિત નિર્ણયો સમજી વિચારીને અને શાંતિથી લેવા જોઈએ. જરૂરિયાત કરતા વધારે કોઈ પર વિશ્વાસ ન કરો અને તમારા પૈસાની બાબતો દરેક સાથે શેર ન કરો.

ટેરો સાપ્તાહિક રાશિફળ મુજબ, ફોર ઓફ વેન્ડ્સ કાર્ડ કારકિર્દીની દ્રષ્ટિએ સફળતા, સ્થિરતા અને સકારાત્મક વાતાવરણ સૂચવે છે. આ કાર્ડ તમને જણાવે છે કે તમારી મહેનત રંગ લાવી રહી છે. તમારા કામ માટે તમારી પ્રશંસા થઈ રહી છે અને તમે તમારી કારકિર્દીમાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો.

આ સુજાવ આપે છે કે તમારે ખરાબ આદતો ઉપર કામ કરવું જોઈએ અને પોતાની ભલાઈ માં સંતુલન નું લક્ષ્ય રાખવું જોઈએ.

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ટેમ્પરન્સ કાર્ડ સામાન્ય રીતે હીલિંગ, સંયમ અને સંતુલનની જરૂરિયાત દર્શાવે છે. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે, તમારે ખરાબ ટેવો છોડી દેવી પડશે અને દરેક બાબતમાં સંતુલન જાળવવું પડશે.

ભાગ્યશાળી પથ્થર : નીલમ

મીન રાશિ

પ્રેમ જીવન : સેવન ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ધ લવર

કારકિર્દી : નાઈટ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : પેજ ઓફ કપ્સ

મીન રાશિના લોકોના પ્રેમ જીવનમાં સેવન ઓફ પેટાકપ્સ કાર્ડ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે તમારી હાલ ની પરિસ્થિતિઓ આગળ ચાલીને ગહેરા સબંધ માં બદલી શકે છે.પરંતુ,ક્યારેક-ક્યારેક પ્યાર થોડો થાકેલો અને બોરિંગ લાગી શકે છે.ખાસ કરીને જો તમે પેહલાથી કોઈ સબંધ માં છો.એવું થઇ શકે છે કે તમારા સબંધ માં થોડો ઠેરાવ આવી જાય.આનું હલ એ છે કે તમે બંને મળીને પોતાના સબંધ માટે થોડા લાંબા સમય ના લક્ષ્ય બનાવા અને પોતાની રોજિંદા દિનચર્યા માં થોડો બદલાવ કરો.થોડા ધૈર્ય અને મેહનત થી આગળ ચાલીને આના ફળ બહુ પ્યારા હશે.

ધ લવર ટેરો કાર્ડ દર્શાવી રહ્યું છે કે આ અઠવાડિયે તમને પૈસા સાથે જોડાયેલા કોઈ મુશ્કિલ નિર્ણય લેવા પડી શકે છે.જેમકે બે કમાણી ના રસ્તા કે મોકામાં કોઈ એકને પસંદ કરો.એવા માં જરૂરી છે કે તમે સોચ-વિચાર કરીને રસ્તો પસંદ કરો જે તમારા લાંબા સમય ના લક્ષ્ય અને મુલ્યો ની સાથે મેળ ખાય.આ અઠવાડિયે કામમાં ધીરે ધીરે પરંતુ પાકા પગલાં થી આગળ વધવું ફાયદામંદ રહેશે.કોઈ શોર્ટકટ લેવા છતાં પુરુ ફોકસ અને મેહનત થી કામ કરો.

પેજ ઓફ કપ્સ ટેરો કાર્ડ આરોગ્ય સાથે જોડાયેલા મામલો માં સારી ખબર તરફ ઇસારો કરી રહ્યું છે.આ કાર્ડ બતાવે છે કે આરોગ્ય સાથે જોડાયેલી કોઈ ખુશખબરી મળી શકે છે,જેમકે ગર્ભધારણ ની સંભાવના કે પછી શરીર માં પ્રજનન ની આવડત વધવાના સંકેત.તમને કોઈ નવી દવા,સારવાર કે રીત જાણી શકો છો જે તમારા આરોગ્ય ને વધારે સારું બનાવી શકે છે.

ભાગ્યશાળી પથ્થર : મુન્સટોન

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. ટેરો કાર્ડ કેટલા નો આવે છે?

ટેરો ડેક માં 78 કાર્ડ હોય છે જે મેજર અર્કના અને માઈનર અર્કના માં કહેવાય છે.

2. સૌથી ભાગ્યશાળી ટેરો કાર્ડ કયું છે?

સૌથી ભાગ્યશાળી કાર્ડ વ્હીલ ઓફ ફોરચ્યુન છે,તો જે ભાગ્ય,સૌભાગ્ય,સફળતા,ઉન્નતિ,કિસ્મત ને દર્શાવે છે.

3. ટેરો કાર્ડ માં 7 કાર્ડ શું છે?

રથ,સહાયતા,ઈશ્વરીય કૃપા,યુદ્ધ,વિજય,અનુમાન,પ્રતિશોધ,પરેશાની.

Talk to Astrologer Chat with Astrologer