ટેરો સાપ્તાહિક રાશિફળ 12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી 2025 દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.
ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.
તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.
ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.
ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.
તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે 12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પ્રેમ જીવન : ટેન ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : કિંગ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : ફોર ઓફ સવોડ્સ
આરોગ્ય : ધ મુન
મેષ રાશિના લોકોને પ્યાર ના મામલો માં આ અઠવાડિયે ટેન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે નસીબ,પ્રેમ અને પ્રચુરતા ને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે અને તમારા પાર્ટનર બંને ભાવનાત્મક અને ભૌતિક રૂપથી સારી સ્થિતિ માં છે.તમે પરિવાર ને વધારવા વિશે વિચારી શકો છો કારણકે આ સમયે તમારા પરિવાર ની નાવ મજબુત છે.તમે તમારા પ્રેમી કે પાર્ટનર સાથે રહેવાનું ચાલુ કરી શકો છો,નવું ઘર ખરીદી શકો છો કે પરિવાર ચાલુ કરવા વિશે વિચારી શકો છો.
કિંગ ઓફ પેટાકપ્સ કાર્ડ મેહનત ના ફળ ને દર્શાવે છે.આ કાર્ડ લક્કી ચાર્મ પણ છે.આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.આજે તમારા આર્થિક રૂપથી સુરક્ષિત અને સ્થિર થવું,કોઈ સંયોગ નથી પરંતુ આ તમારી કડી મેહનત નું પરિણામ છે.
તમારા માટે આ કામ બહુ વધારે થકાવી દેવાવાળું કે નિરાશાજનક રહેવાનું છે.બની શકે છે કે તમે લાંબા સમય થી કડી મેહનત કરી રહ્યા છો અને એ તણાવ ના કારણે માનસિક કે શારીરિક આરોગ્ય માં ગિરાવટ આવી રહી છે.થોડો આરામ કરો અને પોતાના શરીર ઉપર ધ્યાન આપો.
ધ મુન કાર્ડ આરોગ્યના સંતુલિત રહેવાના સંકેત આપે છે.જો તમે કોઈ સારવાર કે ટેસ્ટ ની રાહ જોઈ રહ્યા છો તો હવે તમને જલ્દી સમજણ આવી જશે કે તમારા આરોગ્ય સમસ્યાઓ નું કારણ શું છે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ : ન્યુઝીલેન્ડ
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
પ્રેમ જીવન : ધ સ્ટાર
આર્થિક જીવન : ટુ ઓફ સવોડ્સ
કારકિર્દી : એટ ઓફ કપ્સ
આરોગ્ય : એટ ઓફ સવોડ્સ
પ્રેમ જીવનમાં વૃષભ રાશિ ના લોકોને ધ સ્ટાર નું કાર્ડ મળેલું છે જે રોમેન્ટિક સબંધ વિકસિત થવાના સંકેત આપે છે.જો તમે સિંગલ છો,તો આ કાર્ડ મુજબ હવે તમે જૂના સબંધ ના બોજ થી છુટકારા માટે તૈયાર છો.આને તમારે પ્યાર ના મામલો માં સારા મોકા મળશે અને તમારી નવા લોકો સાથે મુલાકાત થશે.
પૈસા ના મામલો માંટુ ઓફ સવોડ્સ કાર્ડ કહે છે કે તમે હકીકત નો સામનો કરવાથી ભાગી રહ્યા છો કે તમારી અંદર સામનો કરવાની આવડત નથી.એની સાથેજ આ કાર્ડ મુશ્કિલ કે આવા વિકલ્પ ને પસંદ કરવા તરફ ઇસારો કરી રહ્યું છે જે તમને પસંદ નથી.જો આ સમયે તમે કોઈ આર્થિક પરેશાની નો સામનો કરી રહ્યા છો ત તમારે એને નજરઅંદાજ નહિ કરવું જોઈએ.
એટ ઓફ કપ્સ કાર્ડ નવી સંભાવનાઓ અને સારા વિચારો ને દર્શાવે છે.કારકિર્દી ના મામલો માં તમે આ વિચારો ને ઘણી રીતે જોઈ શકો છો.નોકરિયાત લોકો માટે આ કાર્ડ કારકિર્દી માં એક નવી શુરુઆત નો સંકેત આપે છે.આ કાર્ડ તમારી કારકિર્દી ની શુરુઆત નો સંકેત આપે છે.
એટ ઓફ સવોડ્સ કાર્ડ તમને બીમારી માંથી નીકળવા,માનસિક રૂપથી મજબુત રહેવા અને ચિંતા માંથી રાહત મેળવા નો રસ્તો દેખાડી રહ્યું છે.એની સાથે આ કાર્ડ તમને યાદ અપાવી રહ્યું છે કે તમે સારું આરોગ્ય અને સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છો.
ફરવા માટે ક્યાં જવું જોઈએ : ઇટલી
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
પ્રેમ જીવન : ધ ઈમ્પ્રેસ
આર્થિક જીવન : એટ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : પેજ ઓફ કપ્સ
આરોગ્ય : ધ સન
મિથુન રાશિના લોકોને બહુ શુભ કાર્ડ મળેલું છે.ધ ઈમ્પ્રેસ કાર્ડ નો સબંધ લગ્ન,ભાગીદારી અને પ્રેમ સાથે છે.આ કાર્ડ તમારી જિંદગી માં એક નવા સાથી ની સાથે નવી શુરુઆત તરફ ઇસારો કરી રહ્યા છો.આ કાર્ડ મુજબ તમે તમારા હાલ ના સબંધ ને આગળ વધારી શકો છો કે બંને એકસાથે ખુશ રહી શકો છો.ધ ઈમ્પ્રેસ કાર્ડ પ્રેમ,ગર્ભધારણ,ગર્ભાવસ્થા કે માતૃ શક્તિ ને દર્શાવે છે.
એટ ઓફ વેન્ડ્સ કાર્ડ નું કેહવું છે કે આ અઠવાડિયે તમારી પાસે જેટલા જલ્દી પૈસા આવશે,એટલાજ જલ્દી આ તમારા હાથ માંથી ચાલ્યા પણ જશે.ભલે તમને કોઈ વધારે લાલચ કેમ નહિ આપે તો પણ તમારે ખર્ચ કરવાથી બચવું પડશે.
પેજ ઓફ કપ્સ કાર્ડ એ લોકો માટે ખાસ કરીને એક સારો સંકેત છે જે કારકિર્દી માં બદલાવ કરવાનો વિચાર કરી રહ્યું છે.આ કાર્ડ તમને શુભ સમાચાર અને નોકરીના નવા મોકા માટે આવેદન કરવા કે ઉન્નતિ મેળવા માં સફળ હસો.
ધ સન કાર્ડ જીવનશક્તિ,શાંતિ અને ઉત્તમ આરોગ્ય નું પ્રતીક છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે હવે જલ્દી સારા થઇ જશો અને પેહલા કરતા વધારે સારું મહેસુસ કરશો.એના સિવાય આ દરમિયાન તમારો અધિયાત્મિક અને વ્યક્તિગત વિકાસ થશે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ : ટોક્યો
પ્રેમ જીવન : નાઈટ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : સિક્સ ઓફ કપ્સ
કારકિર્દી : ધ એમ્પરર
આરોગ્ય : એટ ઓફ કપ્સ
કર્ક રાશિના લોકોને પ્યાર ના મામલો માં નાઈટ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે.તમારો પાર્ટનર સાહસી,સાદો અને બુદ્ધિમાન હોય શકે છે કે પછી તમારી અંદર આ ગુણ હોય શકે છે.આ કાર્ડ આત્મવિશ્વાસ થી ભરપુર અને સાહસી પ્રેમી બનવા કે પછી તમારું આ રીતના સબંધ માં આવવાના સંકેત આપે છે.\
સિક્સ ઓફ કપ્સ કાર્ડ દાન કે ભેટ લેવા-દેવા ના સંકેત આપે છે.આ કાર્ડ મુજબ તમને પિતૃ ની મિલકત પણ મળી શકે છે.સિક્સ ઓફ કપ્સ કાર્ડ ત્યારે પણ દેખાઈ છે જયારે તમે મિલકત વિશે કે એને બનવાનો વિચાર કરો છો.પોતાના માતા પિતા ના ઘરે જઈને તમે પોતાના માટે વધારે પૈસા ની બચત કરી શકશો.ત્યાં બીજી બાજુ,તમે તમારા ઘર માં પરિવાર ના સદસ્યો ને ફરીથી બોલાવી શકો છો અને પોતાના સંશોધનો ને સાજા કરી શકો છો.
તમારે તમારી કારકિર્દી માં પોતાની કડી મેહનત,ફોકસ અને વેવસ્થિત દ્રષ્ટિકોણ ના કારણે સફળતા પ્રાપ્ત થવાની ઉમ્મીદ છે.જો ચાલુ સમય માં તમારો કાર્યક્ષેત્ર કે તમારા કામ કરવાની રીત વેવસ્થિત કે પરેશાન કરવાવાળી છે તો ત્યારે તમે કમાન પોતાના હાથ માં લઇ શકો છો અને કામ કરવા માટે એક નવો ઢાંચો બનાવી શકો છો.આનાથી તમને અને તમારા સહકર્મીઓ ની સારી રીતે કામ કરવામાં મદદ મળી શકે છે.આ કાર્ડ મુજબ તમને તમારા કાર્યક્ષેત્ર માં સહકર્મી કે નિરીક્ષક પાસેથી પોતાની કારકિર્દી માં માર્ગદર્શન કે મદદ મળવાનો યોગ છે.
આરોગ્યના મામલો માં તમનેએટ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ આ સમયે ભાવનાત્મક રૂપથી તણાવ માં હોય શકો છો.તમને થેરપી કે મેડિટેશન થી રાહત મળવાની ઉમ્મીદ છે.જો તમને લાગે છે કે વાત કરવાથી મદદ મળશે કે રાહત મહેસુસ થશે તો તમે તમારા નજીકના મિત્રો કે પરિવારના લોકો સાથે વાત કરી શકો છો.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: આયર્લેન્ડ
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
પ્રેમ જીવન : ધ ટાવર
આર્થિક જીવન : ધ ચેરિયટ
કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ સવોડ્સ
સિંહ રાશિના લોકોને ધ ટાવર કાર્ડ મળેલું છે જેના મુજબ સામે કંઈક એવી સમસ્યા આવી શકે છે જે તમારી જિંદગી માં બદલાવ લાવવાનું કામ કરે છે.સંભવ છે કે ધીરે ધીરે કમજોર પડી રહેલી નીવ ના કારણે તમારા સબંધ વધારે લાંબા નહિ ટકી શકે અને તમારા સબંધ માં દરાર આવી શકે છે.તમને પ્યાર ના મામલો માં નવા અનુભવ થવાની સંભાવના છે.પરંતુ,આ અનુભવ દર્દ વાળા હોય શકે છે.આ સમય મુશ્કિલ હોય શકે છે.પરંતુ યાદ રાખો કે આ સમય પણ ચાલ્યો જશે.જો તમે એકલા હોવ તો શાયદ તમારા સબંધ નહિ પરંતુ પ્યાર ને તમારા માટે શું મતલબ છે એને લઈને દ્રષ્ટિકોણ અને સમજણ બદલી રહી છે.
ધ ચેરિયટ કાર્ડ મુજબ આ અઠવાડિયે તમને સમજાય જશે કે તમે કઈ રીતે તમારા પૈસા ને વધારી અને બચાવી શકો છો અને તમે આ દિશા માં કામ ચાલુ કરવાનું પસંદ કરશો.પૈસા ના મામલો માં તમારા મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે પરંતુ આ વાત નું ધ્યાન રાખજો કે નકારાત્મક વિચાર તમને પરેશાન નહિ કરી શકે.
પેજ ઓફ સવોડ્સ કાર્ડ કહે છે કે આ સમયે તમે તમારા કામને લઈને નવા વિચારો અને ઉત્સાહ થી ભરેલા રહેવાના છો.આ કાર્ડ મુજબ તમે કોઈ વસ્તુ નું પ્રશિક્ષણ લઇ શકો છો.કોઈ વિષય નો અભ્યાસ કરી શકો છો કે કારકિર્દી માટે નવો રસ્તો પસંદ કરી શકો છો.
આરોગ્યના મામલો માં તમનેફાઈવ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે લડતા લડતા થકાવટ મહેસુસ કરી શકો છો એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની જરૂરત છે.મુમકીન છે કે તમે જે મુશ્કેલીઓ નો સામનો કર્યો છે એના કારણે હવે તમારી ઉર્જા પુરી થઇ ગઈ છે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: લોસ એંજલિસ
પ્રેમ જીવન : નાઈટ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : ટુ ઓફ કપ્સ
કારકિર્દી : થ્રી ઓફ સવોડ્સ
આરોગ્ય : થ્રી ઓફ વેન્ડ્સ
પ્યાર ના મામલો માં નાઈટ ઓફ સવોડ્સ કાર્ડ નું કેહવું છે કે તમારા પાર્ટનર તમારા કરતા વધારે પ્રભાવશાળી હોય શકે છે અને તમારા બંને વ્યક્તિત્વ ની વચ્ચે જે અંતર છે એના કારણે તમારા બંને ના સબંધ માં અસંતુલન પેદા થાય છે.જીવનસાથી ની બહુ ડિમાન્ડ કરવાના કારણે તમારા માટે એની સાથે સબંધ માં રેહવું મુશ્કિલ હોય શકે છે.તમે એની સાથે વાત કરીને સમસ્યાઓ ની નિવારણ ની કોશિશ કરો.
આર્થિક સ્તર ઉપર તમને ટુ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે નીસ્પક્ષતા અને સંતુલન ને દર્શાવે છે.આ કાર્ડ મુજબ આ અઠવાડિયે તમે તમારા પૈસા ને સંભાળવામાં સક્ષમ હસો અને તમારી પાસે પોતાની જીમ્મેદારીઓ ને પુરી કરવા માટે પૈસા જરૂરી માત્રા માં હશે.
આ સમયે તમારા માટે કામ તણાવ,ચિડચિડાપણ અને નિરાશા ના કારણે થઇ શકે છે.આ કાર્ડ મુજબ અચાનક તમારી નોકરી છુટી શકે છે કે તમારો વેપાર ડુબી શકે છે.એના સિવાય આ કાર્ડ કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ અને ગ્રાહક ની સાથે કોઈપણ વાત ઉપર અસેહમતી તરફ ઇસારો કરી રહ્યું છે.તમે તમારા સહકર્મીઓ ની સાથે ખુલીને અને સારી રીતે વાત કરો અને પોતાના સ્વભાવ માં વિનમ્રતા બનાવી રાખો.તમને એનાથી કંઈક શીખવાનું મળી શકે છે.
થ્રી ઓફ વેન્ડ્સ કાર્ડ મુજબ તમને દૂરદર્શિતા અપનાવી જોઈએ,પોતાની સુખ સુવિધાઓ ને છોડીને બહાર આવવું જોઈએ અને મુશ્કેલીઓ નો સામનો કરવો જોઈએ.આ કાર્ડ મુજબ તમારે આવનારા કાલ નો સામનો કરીને પુરા વિશ્વાસ,ઉદ્દેશ અને નીસ્થા ની સાથે કરવું જોઈએ.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: ક્યોટો
પ્રેમ જીવન : કવિન ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : કવિન ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ટેન ઓફ વેન્ડ્સ
આરોગ્ય : ધ વર્લ્ડ
કવિન ઓફ પેટાકપ્સ કાર્ડ જોશીલા,સમજદાર,મહેનતી અને સુખ-સુવિધાઓ થી ભરેલા વ્યક્તિને દર્શાવે છે.એની સાથેજ આ વેવસાય કરવામાં કુશળ અને સુખ-સુવિધાઓ કે વિલાસિતા ને લઈને જુનુન રાખવાવાળા વ્યક્તિ નું પ્રતીક છે.તુલા રાશિના લોકોને શાયદ આ અઠવાડિયે પોતાના જીવનસાથી ને લઈને બહુ વધારે ઉમ્મીદ રહી શકે છે.તમે કોઈ એવા વ્યક્તિ ની તલાસ માં રેહશો જેની મહત્વકાંક્ષાઓ,પસંદ અને સમર્પણ નો ભાવ,તમારી સાથે મળતો હોય.જો તમે પેહલાથી પ્રેમ સબંધ માં છો તો આ અઠવાડિયે પોતાના પાર્ટનર ની સાથે ખુશહાલ જીવન જીવશે.આ સમયે તમે પોતાની ઉપર ધ્યાન આપશો.
કવિન ઓફ વેન્ડ્સ કાર્ડ મુજબ આ અઠવાડિયું તમે પૈસા ના મામલો માં સમજદારી થી નિર્ણય લેતા જોવા મળશો.બહુ સોચ વિચાર કરીને અને પુરી તૈયારી કર્યા પછી કોઈ નિર્ણય લેશો.હવે તમે સ્ટોક અને બીજી વસ્તુઓ નું મૂલ્યાંકન કરવામાં સક્ષમ છો એટલે તમારા આર્થિક ડાયરા ને વધારવા માટે આ સાચો સમય છે.પરંતુ કંઈક ખોટું લાગવાથી તમારે મન ની વાત સાંભળવી જોઈએ.
કારકિર્દી માંટેન ઓફ વેન્ડ્સ કાર્ડ તણાવ ને દર્શાવે છે કે તમે પ્રયાસ કરતા કરતા થાકી ગયા છો.મુમકીન છે કે તમને કા તો તમારા પ્રયાસો નું કોઈ ફળ નથી મળી રહ્યું કે બહુ ઓછો નફો મળી રહ્યો છે.તમારે હાર માનવી જોઈએ કારણકે તમે તમારા લક્ષ્ય થી બહુ નજીક છો.
આરોગ્યના મામલો માં તમનેધ વર્લ્ડ કાર્ડ મળેલું છે જે સારું આરોગ્ય અને ઉત્સાહ ને દર્શાવે છે.તમે તમારી દિનચર્યા માં સ્વસ્થ જીવનશૈલી ની સાથે સાથે કસરત કરવાની આદત ને પણ બનાવી રાખશો.આ અઠવાડિયે તમારું ધ્યાન માનસિક,શારીરિક અને ભાવનાત્મક રૂપથી સ્વસ્થ રહેવા ઉપર છે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: પેરિસ
પ્રેમ જીવન : નાઈન ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : ધ હેંગેડ મેન
કારકિર્દી : કિંગ ઓફ સવોડ્સ
આરોગ્ય : વ્હીલ ઓફ ફોર્ચ્યુન
વૃશ્ચિક રાશિના લોકોને નાઈન ઓફ વેન્ડ્સ કાર્ડ મળેલું છે.આ કાર્ડ નું કેહવું છે કે હવે તમને સમજ આવી ગઈ હશે કે તમારે જેવો સાથી જોઈએ છે,એને મેળવા માટે બહુ પ્રયાસ કરવો,ત્યાગ અને પોતાની અંદર કંઈક સુધારો કરવાની જરૂરત છે.ખરેખર આજ પ્યાર હોય છે.તમે ભવિષ્ય માં પોતાને મળવાવાળા પરિણામો માટે તૈયાર રેહશો.સંભાવના છે કે આ અઠવાડિયે તમે તમારા પ્રેમ જીવનમાં કોઈ મોટો બદલાવ કરી શકો છો.
જો તમે આર્થિક રૂપથી સંઘર્ષ કરી રહ્યા છો તોધ હેંગેડ મેન કાર્ડ તમને તમારી નજર ને બદલવાની સલાહ આપે છે.આ કાર્ડ મુજબ તમે પૈસા વિશે બહુ વધારે વિચારી રહ્યા છો કે પૈસા ને લઈને તમારે બધાજ સમયે ચિંતા માં રેહવું તમારા માટે પરેશાની ને બુલાવો દેવાનું કામ કરશે.તમે તમારા જીવનના બીજા પહેલુઓ માં થઇ રહેલા સકારાત્મક વસ્તુઓ ને અનદેખા કરી શકો છો.
કારકિર્દી માં તમનેકિંગ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ કોઈ વરિષ્ઠ અને સમજદાર કાર્યક્ષેત્ર માં તમને ઉચ્ચ માનક ઉપર રહેવામાં મદદ કરશે.એ લોકો તમારી સાથે સખ્તી ની સાથે રજુ થશે પરંતુ તમે બહુ વધારે સંવેદનશિલ નહિ બનો.
વ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ મુજબ તમારા આરોગ્યમાં સમય ની સાથે બદલાવ આવી શકે છે.તમને પોતાના શારીરિક અને માનસિક આરોગ્ય નો ખ્યાલ રાખવો જોઈએ.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: પેરુ
પ્રેમ જીવન : નાઈન ઓફ કપ્સ
આર્થિક જીવન : જજમેન્ટ
કારકિર્દી : ફોર ઓફ પેટાકપ્સ
આરોગ્ય : ડેથ
ધનુ રાશિના લોકોને નાઈન ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જેનો મતલબ છે કે સબંધ માં પાર્ટનર ની ભાવનાત્મક જરૂરતો ની પુર્તિ થઇ રહી છે અને બંને પોતાના સબંધ નો આનંદ લઇ રહ્યા છે.તમે લગ્ન ના બંધન માં બંધાઈ,સગાઇ કરવી કે પછી પોતાનો પરિવાર ચાલુ કરવાનો નિર્ણય લઇ શકો છો.
જો તમે હાલમાંજ કોઈ આર્થિક સંકટ નો સામનો કર્યો છે,તો હવે તમે પોતાની ઉપર થોડા કઠોર થઇ રહ્યા છો.પોતાને પ્રરિત કરવા અને સાચો નિર્ણય લેવા માટે તમારે તમારી ભુલો થી શીખવું જોઈએ અને પોતાના પ્રત્ય થોડી દયાળુ નીતિ રાખવી જોઈએ.તમે તમારી આર્થિક સ્થિતિ ને જાણીને તમે એજ નાણાકીય વિકલ્પ પસંદ કરી શકો છો કે એજ રીતે પોતાના પૈસા ને સંભાળી શકો છો જે તમને પરેશાની આપી શકે છે.
ફોર ઓફ પેટાકપ્સ કાર્ડ કહે છે કે હવે જઈને તમારે કારકિર્દી માં થોડી સ્થિરતા મળી શકે છે.જો આ તમારી પેહલી નોકરી હોય કે કારકિર્દી માં આ સ્થિરતા મેળવા માટે તમે પેહલા સંઘર્ષ કર્યો છે તો હજી પણ પોતાની કારકિર્દી ને લઈને થોડા બેચેન રહી શકો છો.
આરોગ્યના મામલો માં તમનેડેથ નું કાર્ડ મળેલું જે આરોગ્યમાં બદલાવ ના સંકેત આપે છે.આ કાર્ડ અધિયાત્મિક વિકાસ અને ફરીથી જન્મ નો સંકેત આપે છે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: દક્ષિણ અમેરિકા
પ્રેમ જીવન : સેવન ઓફ સવોડ્સ
આર્થિક જીવન : ટુ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ધ હાઈ પ્રિસ્ટેસ
આરોગ્ય : ટુ ઓફ પેટાકપ્સ
પ્રેમ ના મામલો માં મકર રાશિના લોકોનેસેવન ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે કે તમારા પાર્ટનર ધોખો આપી રહ્યું છે કે કોઈની સાથે સબંધ માં છે.એની સાથેજ આ કાર્ડ તમને પ્યાર માં ધોખો દેવાવાળા લોકોથી દુર રેહવાની સલાહ આપી રહ્યું છે.
ટુ ઓફ વેન્ડ્સ આર્થિક જીવનમાં અસંતુલન નો સંકેત આપે છે.આ અઠવાડિયે આર્થિક સ્થિતિ માં લાભ કે નુકશાન કરતા વધારે અવેવસ્થા જોવા મળશે.તમે આ સમયે પૈસા અને પોતાના લાંબાગાળા ના ઉદ્દેશ ઉપર નજર રાખશો અને કોઈ મોટી ખરીદારી કે રોકાણ કરવાથી બચો.આ સમયે તમારે દરેક વસ્તુ માં સ્પષ્ટતા રાખવાની જરૂરત છે.
જો તમારું કામ રચનાત્મકતા સાથે જોડાયેલું છે તો આ કાર્ડ તમારા માટે કારકિર્દી માં નવા વિચારો ના સંકેત આપે છે.ધ હાઈ પ્રિસ્ટેસ કાર્ડ મુજબ પોતાના ભવિષ્ય કે નોકરી માટે કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય લેવાના મામલો માં તમારે તમારા મન ની વાત ઉપર ભરોસો કરવો જોઈએ.તમારા જ્ઞાન નો ખજાનો તમારી મદદ કરશે.ક્યારેક-ક્યારેક આ કાર્ડ સલાહકાર કે ઉપદેશક નું આવવાનું સંકેત આપે છે જે કારકિર્દી માં આગળ વધવામાં તમારી મદદ કરી શકે છે.
ટુ ઓફ પેટાકપ્સ કાર્ડ વ્યક્તિના અધિયાત્મિક અને શારીરિક આરોગ્યમાં જાણકારી આપે છે.આ કાર્ડ નું કેહવું છે કે લોકો પોતાની દેખભાળ કરવાની સાથે સાથે જિમ્મેદારી પણ નિભાવી રહ્યું છે.આ કાર્ડ રિવર્સ્ડ થવા ઉપર દર્શાવે છે કે જીવનના બીજા પહેલુઓ ઉપર ધ્યાન દેવાના કારણે વ્યક્તિ એ પોતાના આરોગ્યમાં અનદેખા કરવામાં આવ્યા છે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: વિયતનામ
પ્રેમ જીવન : પેજ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : સિક્સ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : નાઈટ ઓફ કપ્સ
આરોગ્ય : પેજ ઓફ કપ્સ
કુંભ રાશિના લોકોને પેજ ઓફ વેન્ડ્સ કાર્ડ મળેલું છે જેનો મતલબ થાય છે કે તમારી જિંદગી માં રોમાન્સ દસ્તક આપી રાહ્યુક હે.આ સિંગલ લોકો માટે ખુશી મનાવાનો સમય છે.તમારે તમારા પ્યાર ના ડાયરા ને વધારવા માટે આ સમયે હાજર મોકા નો લાભ ઉઠાવાના પ્રયાસ કરો.શાદીશુદા કે જે લોકો પ્રેમ સબંધ માં છે એમના સબંધ માં સ્નેહ રહેશે અને એ પોતાના પાર્ટનર ની સાથે આનંદમય સમય પસાર કરી શકશે.
આ કાર્ડ નો મતલબ છે કે તમારી આર્થિક સ્થિતિ સારી છે.મુશ્કિલ સમય માં પોતાની પ્રતિબદ્ધતા અને દ્રઢતા ના કારણે આજે તમે આર્થિક રૂપથી સુરક્ષિત થઇ શક્યા છો.આ સમયે તમને તમારી મેહનત નું ફળ મળી રહ્યું છે.તમે ખુશ રહો અને આનંદ લો પરંતુ વધારે આત્મવિશ્વાસી થવાથી બચો.પૈસા ના મામલો માં લાપરવાહી કોઈપણ દિવસ સહન નહિ થાય.આ વાત નું ધ્યાન રાખો અને પોતાની ઉપલબ્ધીઓ નો આનંદ ઉઠાવો.
વેવસાયિક જીવનમાં તમારે નાઈટ ઓફ કપ્સ ના રૂપમાં એક શાનદાર કાર્ડ મળેલું છે.આ કાર્ડ મુજબ કોઈ એવું વ્યક્તિ તમારી સામે કામનો પ્રસ્તાવ રાખી શકે છે જે એક બહુ સફળ વેપારી બનવાના રસ્તા ઉપર છે.એ તમારી પણ સફળતા માં મદદ કરશે.
આરોગ્યના મામલો માં પેજ ઓફ કપ્સ કાર્ડ શુભ સમાચાર અને શુભ પરિણામ લઈને આવ્યું છે.આ કાર્ડ મુજબ તમે કોઈ એવી થેરપી કે સારવાર લઇ શકો છો,જે તમને પુરી રીતે સારું મહેસુસ કરવામાં મદદ કરશે.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: બર્લિન
પ્રેમ જીવન : પેજ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : પેજ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : કિંગ ઓફ પેટાકપ્સ
આરોગ્ય : સેવન ઓફ કપ્સ
આ અઠવાડિયે મીન રાશિના લોકોને પેજ ઓફ વેન્ડ્સ કાર્ડ મળેલું છે જે નવી સંભાવનાઓ તરફ સંકેત કરે છે.જો તમે સિંગલ હોવ તો તમે નવા લોકોને મળવા અને રોમાન્સ કરવા માટે ઉત્સુક રેહશો.રોમેન્ટિક જીવનમાં તમને કોઈ એવું મળશે જે આ બધાજ ગુણ રાખતું હશે.
આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ માં સુધારો આવવાનો ચાલુ થશે.તમે તમારા ભવિષ્ય ની તૈયારી કરો,પેજ ઓફ પેટાકપ્સ કાર્ડ તમારા માટે શાનદાર પરિણામ ના સંકેત આપે છે.તમે જોશો કે તમારા પ્રયાસો ના તમારી ભૌતિક સ્થિતિ ઉપર મહત્વપુર્ણ પ્રભાવ પડે છે.તમે પૈસા ના મામલો માં જરૂરી રિસર્ચ કરો અને પોતાના ખર્ચ ની યોજના બનાવીને ચાલો.
કિંગ ઓફ પેટાકપ્સ કાર્ડ પૈસાના મામલો માં એક સમૃદ્ધ કે શાંતિ નું પ્રતીક છે આ કાર્ડ કાર્યક્ષેત્ર માં સફળતા ને દર્શાવે છે.એની સાથેજ આ કાર્ડ નો મતલબ છે કે તમે જે જગ્યા ને પસંદ કરી છે એમાં તમે મુખ્ય પદ ઉપર પોહચી શકો છો કે પોતાના લક્ષ્યો ને મેળવી શકે છે.
આરોગ્યના મામલો માં તમને અપરાઇટસેવન ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જે તમને બહુ વધારે કામ કરવા અને વધારે ઉર્જા નહિ લગાડવાની સલાહ આપે છે.આ કાર્ડ તમને યાદ અપાવી રહ્યું છે કે તમારે પેહલા પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ઉપર વધારે બોજ નહિ નાખવો જોઈએ.
ફરવા માટે ક્યાં જવું જોઈએ: બાલી
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. ટેરો માં કયું કાર્ડ સૌથી વધારે પરેશાની આપે છે?
ડેથ અને ધ ટાવર કાર્ડ
2. કયું ટેરો કાર્ડ મોકા ને દર્શાવે છે?
પેજ ઓફ વેન્ડ્સ અને પેજ ઓફ પેટાકપ્સ
3. કયું કાર્ડ યુથફુલનેસ ને દેખાડે છે?
ધ ફુલ.