ટેરો સાપ્તાહિક રાશિફળ26 જાન્યુઆરી થી 01 ફેબ્રુઆરી 2025 દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.
ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.
તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.
ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.
ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.
તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે26 જાન્યુઆરી થી 01 ફેબ્રુઆરી 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પ્રેમ જીવન : ધ ફુલ
આર્થિક જીવન : ધ હર્મિટ
કારકિર્દી : થ્રી ઓફ વેન્ડ્સ
આરોગ્ય : સ્ટ્રેન્થ
મેષ રાશિના લોકોને પ્રેમ જીવનમાં ધ ફુલ નું કાર્ડ મળેલું છે જેના મુજબ નવો સફર તમારી રાહ જોઈ રહ્યો છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે મનપસંદ રોમાન્સ મેળવા માટે નવી વસ્તુઓ અજમાવી જોઈએ.જો તમે જોખમ ઉઠાવા,સાહસી અને પોતાના દ્રષ્ટિકોણ ને વિસ્તાર કરવા માટે તૈયાર છો,તો તમારે અસંભવ જગ્યા ઉપર પોતાનો પ્યાર મળી શકે છે.તમને કોઈ સરપ્રાઈજ મળવાનો છે.
આ અઠવાડિયે તમને અહેસાસ થઇ શકે છે કે ભૌતિક સંપત્તિ અને પૈસા તમને ઉત્સાહિત કરવા અને ઉર્જા દેવા માટે જરૂરી નથી.તમે નવી અને વધારે સંતુષ્ટિ દેવાવાળી નોકરી ની રાહ જોવાની શુરુઆત કરી રહ્યા છો.હવે તમારે પૈસા અને રોકાણ ને વધારે જિમ્મેદાર રવૈયા અપનાવાની જરૂરત છે.
આ કાર્ડ મુજબ પરેશાનીઓ અને અડચણ તમને પ્રોત્સાહિત કરશે અને ઉર્જા આપશે.એવા માં તમારું પ્રદશન ટીમ ના સદસ્ય ના રૂપમાં શાનદાર હોય શકે છે.તમે આ સમય નો લાભ ઉઠાવશો.આ અઠવાડિયે જોખમ થી તમને લાભ મળવાની પ્રબળ સંભાવના છે.
સ્ટ્રેન્થ કાર્ડ નો મતલબ છે કે તમારું આરોગ્ય સારું રહેશે.આ કાર્ડ શારીરિક રૂપથી સ્વસ્થ રહેવા,ઉત્તમ આરોગ્ય અને માનસિક કે શારીરિક સંતુલન ને દર્શાવે છે.આ કાર્ડ આત્મ-નિયંત્રણ અને સારા આરોગ્ય ઉપર જોર દેવાની સાથે સાથે પોતાની જીવનશૈલી માં થોડો બદલાવ કરવા માટે પ્રરિત કરે છે.
શુભ કલર : રુબી રેડ
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
પ્રેમ જીવન : સિક્સ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : ટુ ઓફ સવોડ્સ
કારકિર્દી : ટેન ઓફ કપ્સ
આરોગ્ય : એટ ઓફ સવોડ્સ
પ્રેમ જીવનમાં વૃષભ રાશિના ના લોકો ને સિક્સ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે.જેના મુજબ આ સમયે તમારો સબંધ બહુ સારો ચાલી રહ્યો છે.તમારા પાર્ટનર ને લાગે છે કે તમે એના પ્રયાસો ના વખાણ કરી રહ્યા છો.એમને પોતાના સબંધ વિશે સારું મહેસુસ કરી રહ્યું છે અને એ આ સબંધ માં જેટલા લગાડી રહ્યા છે એટલાજ પાછા પણ મળશે.એ જાણે છે કે તમે એની ઉપર બધુજ નિછાવર કરી દીધું એટલે એ પણ તમારી ઉપર બધુજ નિછાવર કરવા માંગે છે.આ એક સકારાત્મક સંકેત છે કે તમારો સબંધ વિકસિત થઇ રહ્યો છે.
પૈસા ના મામલો માં,ટુ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે તમને એ દર્શાવે છે કે વાસ્તવિકતા નો સામનો કરવા માટે બચી રહો કે આનો સામનો કરવામાં અસમર્થ રહો.એની સાથેજ આ કાર્ડ મુશ્કિલ અને પ્રતિકુળ વિકલ્પ નો પસંદ કરવાનું પ્રતીક છે.જો તમે આ સમયે આર્થિક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો તો તમારા માટે આ અનદેખા કરવું ભારી પડી શકે છે.
વૃષભ રાશિના લોકોને પોતાની કારકિર્દી ની ચિંતા કરવાની કોઈ જરૂરત નથી કારણકે આ સમયે તમને નવીનતા અને પ્રગતિ કરવા માટે ઘણા મોકા મળશે.કાર્યસ્થળ નો માહોલ સહાયક અને પ્રોત્સાહજનક રહેવાનો છે અને તમારા સહકર્મી એક સાથે ખુશ મહેસુસ કરશે.કામ અને જીવન ની વચ્ચે સંતુલન દેવાની સાથે સાથે આ કાર્ડ તમને પોતાના પરિવાર ની સાથે જરૂરી સમય પસાર કરવાનો મોકો પણ આપી શકે છે.
એટ ઓફ સવોડ્સ નું કાર્ડ રિવર્સ આવવાથી બીમારી ને ઠીક કરવા,માનસિક રૂપથી મજબુત રેહવું અને ચિંતા માંથી રાહત ના સંકેત આપે છે.આ કાર્ડ તમને એ વાત ની યાદ પણ અપાવે છે કે તમે આરોગ્ય થવા અને સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છો.
શુભ કલર : વાદળી સફેદ
પ્રેમ જીવન : ધ એમ્પ્રેસ
આર્થિક જીવન : એટ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : પેજ ઓફ કપ્સ
આરોગ્ય : ધ સન
પ્રેમ જીવનમાં મિથુન રાશિના લોકોનેધ એમ્પ્રેસ કાર્ડ મળેલું છે જે લગ્ન,પાર્ટ્નરશિપ અને પ્યાર સાથે સબંધિત છે.આ કાર્ડ તમારા માટે નવા સબંધ ની શુરુઆત કે તમારા હાલ ના સબંધ નો વિકાશ કે સબંધ ની સફળતા નો સંકેત આપે છે.આ કાર્ડ ગર્ભાવસ્થા ના પણ સંકેત આપે છે.
એટ ઓફ વેન્ડ્સ કાર્ડ ની ગતિ તમારા પૈસા સાથે સબંધિત છે.આ સમયે જેટલા જલ્દી તમારી પાસે પૈસા આવશે,એટલાજ જલ્દી આ તમારા હાથ માંથી ચાલ્યા પણ જશે.ભલે આ સમયે આ કાર્ડ તમને આકર્ષક લાગી રહ્યું હોય પરંતુ તમારે વધારે પૈસા ખર્ચ કરવાથી બચવું જોઈએ અને અત્યાર થીજ પૈસા ની બચત કરવાનું ચાલુ કરી દો.
જે લોકો પોતાની કારકિર્દી માં બદલાવ કરવા વિશે વિચારી રહ્યા છે,એમના માટેપેજ ઓફ કપ્સ કાર્ડ શુભ સમાચાર અને રોજગાર નો મોકો લઈને આવશે.આ કાર્ડ નો આ મતલબ છે કે તમને નોકરી ની રાહ માં સફળતા મળશે કે તમે તમારી કારકિર્દી ને આગળ વધારવા માં સફળ થશો.
ધ સન કાર્ડ જીવનશક્તિ,શાંતિ અને ઉત્તમ આરોગ્ય નું પ્રતીક છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે હવે જલ્દી ઠીક થઇ જશો અને પેહલા કરતા વધારે મહેસુસ કરશો.એના સિવાય આ દરમિયાન તમારો અધિયાયાત્મિક અને વ્યક્તિગત વિકાસ થશે.
શુભ કલર : હલકો લીલો
પ્રેમ જીવન : નાઈટ ઓફ સવોડ્સ
આર્થિક જીવન : સિક્સ ઓફ કપ્સ
કારકિર્દી : ધ એમ્પરર
કર્ક રાશિના લોકોને પ્યાર ના મામલો માં નાઈટ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે.તમારા પાર્ટનર સાહસી,સાદા અને બુદ્ધિમાન હોય શકે છે કે પછી તમારી અંદર આ ગુણ હોય શકે છે.આ કાર્ડ આત્મવિશ્વાસ થી ભરપુર અને સાહસી પ્રેમી બનવા કે પછી તમને આ રીત ના સબંધ માં આવવાનો સંકેત આપે છે.
સિક્સ ઓફ કપ્સ કાર્ડ દાન કે ભેટ લેવા-દેવા ના સંકેત આપે છે. આ કાર્ડ મુજબ તમને પિતૃ ની મિલકત પણ મળી શકે છે.સિક્સ ઓફ કપ્સ કાર્ડ ત્યારે પણ દેખાઈ છે,જયારે તમે વસિયત વિશે કે એને બનવાનો વિચાર કરી રહ્યા છો.પોતાના માતા-પિતા ના ઘરે જઈને રહેવાથી તમે પોતાના માટે વધારે પૈસા ની બચત કરી શકશો.ત્યાં,બીજી બાજુ,તમે તમારા ઘરમાં પરિવાર ના સદસ્ય ને ફરીથી બોલાવી શકો છો અને પોતાના સંસાધનો ને સાજા કરવા નું કામ કરે છે.
તમને તમારી કારકિર્દી માં પોતાની કડી મેહનત,ફોકસ અને વેવસ્થિત દ્રષ્ટિકોણ ના કારણે સફળતા મળવાની ઉમ્મીદ છે.જો ચાલુ સમય માં તમારા કાર્યક્ષેત્ર કે તમારી કામ કરવાની પ્રક્રિયા થોડી અવેવસ્થિત કે પરેશાની કરવાની છે.તો હવે તમે કમાન પોતાના હાથ માં લઇ શકો છો અને કામ કરવા માટે એક નવો ઢાંચો બનાવી શકો છો.એનાથી તમારે અને તમારા સહકર્મી ને સારી રીતે કામ કરવામાં મદદ મળશે.આ કાર્ડ મુજબ તમને તમારા કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ સહકર્મી કે મેનેજર થી પોતાની કારકિર્દી માં માર્ગદર્શન કે મદદ મળવાના યોગ છે.
આરોગ્યના મામલો માં તમારેએટ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે આ સમયે ભાવનાત્મક રૂપથી તણાવ માં હોય શકે છે.તમારે થેરપી કે મેડિટેશન થી રાહત મળવાની ઉમ્મીદ છે.જો તમને લાગતું હોય કે વાત કરતા પેહલા તમને મદદ મળશે કે રાહત મહેસુસ થશે.તો તમે તમારા નજીક ના મિત્રો કે પરિવાર ના કોઈ સદસ્ય સાથે વાત કરી શકો છો.
શુભ કલર : પર્લ સફેદ
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
પ્રેમ જીવન : ધ હાઈ પ્રિસ્ટેસ
આર્થિક જીવન : ટુ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : વ્હીલ ઓફ ફોર્ચ્યુન
આરોગ્ય : ટુ ઓફ વેન્ડ્સ
પ્યાર ના મામલો માં ધ હાઈ પ્રિસ્ટેસ કાર્ડ સબંધ માં ઈમાનદારી,પારદર્શિતા અને ગહેરાઈ ને દર્શાવે છે.આ કાર્ડ એક મજબુત સબંધ તરફ સંકેત આપે છે.જેનો આધાર વિશ્વાસ છે અને જેમાં બંને પાર્ટનર પોતાની ભાવનાઓ ને ઈમાનદારી સાથે વ્યક્ત કરે છે.
ક્યારેક-ક્યારેકટુ ઓફ પેટાકપ્સ કાર્ડ એ પણ સંકેત આપે છે કે તમારે થોડા મહત્વપુર્ણ આર્થિક નિર્ણય લેવા પડી શકે છે.બની શકે છે કે આ સમયે તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર હોય અને તમને બધુજ અચાનક લાગી રહ્યું હોય.આ અઠવાડિયે તમને એવું લાગશે કે જેમકે બધુજ બહુ જલ્દી બદલી રહ્યું છે અને એના કારણે તમને નિર્ણય લેવામાં બીક લાગી રહી હોય,તો તમે કોઈપણ પરેશાની વગર આમાંથી બહાર નીકળી શકશો.
વ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ મુજબ તમને ઘણા મોકા મળવાના છે.તમે કોઈ બિઝનેસ ચાલુ કરવા વિશે વિચારી રહ્યા છો કે કોઈ અલગ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે સિતારે તમારા પ્રયાસો નું સમર્થન કરશે.
આરોગ્યના મામલો માંટુ ઓફ વેન્ડ્સ કાર્ડ તમને તમારા ભવિષ્ય વિશે વિચારવા માટે પ્રરિત કરે છે.આ તમને આરોગ્યને લઈને એક નવો દ્રષ્ટિકોણ અપનાવાની સાથે સાથે લાંબાગાળા ના લક્ષ્યો ને પુરા કરવા વાળો વિકલ્પ પસંદ કરવા માટે કહી રહ્યું છે.
શુભ કલર : નારંગી
પ્રેમ જીવન : એસ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : ફોર ઓફ કપ્સ
કારકિર્દી : નાઈન ઓફ કપ્સ
આરોગ્ય : ધ સન
કન્યા રાશિના લોકો માટેએસ ઓફ વેન્ડ્સ કાર્ડ સગાઇ કે લગ્ન ના બંધન માં કે પરિવાર ચાલુ કરવાના સંકેત આપે છે.આ કાર્ડ સિંગલ લોકો માટે જોખમ ઉઠાવીને વ્યક્તિની અંદર દિલચસ્પી દેખાડવા માટે પ્રોત્સાહિત કરે છે,જેમાં એમની રુચિ હોય છે.
ફોર ઓફ કપ્સ રિવર્સ કાર્ડ પૈસા અને કારકિર્દી ના મામલો માં નવા માથે ધ્યાન દેવા અને જોશ ને દર્શાવે છે.આ કાર્ડ સંકેત આપે છે કે હવે તમે તમારી અસંતુષ્ટિઓ ને પાછળ છોડીને આગળ વધી રહ્યા છો અને પોતાની નાનકીયા સ્થિતિ કે વેવસાયિક જીવન ને સારું બનાવા માટે પ્રયાસ કરી રહ્યા છો.
આ અઠવાડિયા માટેનાઈન ઓફ કપ્સ નું કાર્ડ કહે છે કે તમે કારકિર્દી માં સમૃદ્ધિ અને સફળતા ની સાથે સાથે નાણાકીય લાભ મેળવી ચુક્યા છો.આ કાર્ડ એ પણ દર્શાવે છે કે પોતાની નોકરીમાં મોટી તરક્કી છે અને હાઈ તમને સાચા પરિણામ મળી રહ્યા છે.આ સમયે તમને પોતાની કડી મેહનત નું ફળ મળશે.તમે થોડો સમય આરામ કરવા માટે અને પોતાની સફળતા ની ખુશી મનાવા માટે સમય કાઢશો.
આરોગ્યના મામલો માંધ સન કાર્ડ સારા સંકેત આપે છે.આ કાર્ડ જીવનશક્તિ,શાંતિ અને ઉત્તમ આરોગ્ય નું પ્રતીક છે.આ કાર્ડ નું કેહવું છે કે હવે તમે જલ્દી ઠીક થઇ જશો અને પેહલા કરતા વધારે સારું મહેસુસ કરશો.એના સિવાય આ દરમિયાન તમારો અધિયાત્મિક અને વ્યક્તિગત વિકાસ પણ થશે.
શુભ કલર : એમરેલ્ડ
પ્રેમ જીવન : કવીન ઓફ કપ્સ
આર્થિક જીવન: એટ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : એસ ઓફ પેટાકપ્સ
આરોગ્ય : ધ લવર્સ
તુલા રાશિના લોકોને શાનદાર કાર્ડ મળેલું છે.કવીન ઓફ કપ્સ કાર્ડ સબંધ માં ભાવનાત્મક સ્થિરતા અને સંતુષ્ટિ ના સંકેત આપે છે.તમને સબંધ માં મળવાવાળા સારા પરિણામ આ વાત ઉપર નિર્ભર કરી શકે છે કે તમે તમારા માટે કેટલા ઈમાનદાર છો.
એટ ઓફ પેટાકપ્સ કાર્ડ નું કેહવું છે કે તમારે તમારી કડી મેહનત અને કામ પ્રત્ય સમર્પણ ના કારણે નાણાકીય લાભ થઇ શકે છે.જો તમે પૈસા ના મામલો માં સમજદારી થી ચાલસો તો હવે તમે ધીરે ધીરે આર્થિક રીતે આત્મનિર્ભર થઇ શકો છો.તમને યાદ હશે કે જયારે તમે પોતાની સફળતા ની કલ્પના કરો છો ત્યારે પરિસ્થિતિ કેટલી મુશ્કિલ થઇ શકે છે.જયારે તમે આ વિચારો ને પ્રરિત કરવા દો અને આ સફળતા નો આનંદ લો.
એસ ઓફ પેટાકપ્સ કાર્ડ વેવસાયિક જીવનમાં પ્રગતિ અને ઉપલબ્ધી મેળવા માટે નવા મોકા ના સંકેત આપશો.તમને નવી નોકરી નો પ્રસ્તાવ મળી શકે છે કે પછી તમને પોતાની કંપની ખોલવાનો મોકો મળી શકે છે.
ધ લવર્સ કાર્ડ નું કેહવું છે કે પોતાની આરોગ્ય સમસ્યાઓ સાથે લડવા માટે તમને જરૂરી મદદ મળી શકે છે.આ કાર્ડ એ વાત નો સંકેત આપે છે કે તમારે તમારા આરોગ્યને લઈને નિર્ણય લેવાની જરૂરત છે જેમકે તમારા શરીર નું સાંભળો અને પોતાના દિલ નું ધ્યાન રાખો.
શુભ કલર : સિલ્વર
પ્રેમ જીવન : પેજ ઓફ કપ્સ
આર્થિક જીવન : કિંગ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ફાઈવ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : નાઈટ ઓફ કપ્સ
પેજ ઓફ કપ્સ કાર્ડ નું કેહવું છે કે તમને તમારા મનપસંદ વ્યક્તિ પાસેથી પ્યાર નો પ્રસ્તાવ મળવાની ઉમ્મીદ છે.જો તમે આ સમયે કોઈના પ્રેમ સબંધ માં નથી તો જરૂર તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાની છે.તમે તમારા ચાલુ સબંધ ને એક નવી નજર થી જોશો અને પોતાના પાર્ટનર ને એ પહેલુઓ પ્રત્ય સમ્માન દેખાડશો,જેની ઉપર પેહલા તમારી નજર નથી ગઈ.
કારણકે,તમે સાચા સમય ઉપર પૈસા ખર્ચ કરવા માટે તૈયાર છો અને જરૂરત પડવાથી બચત પણ કરી શકો છો એટલા માટે આ અઠવાડિયે પૈસા ના મામલો માં તમે સુરક્ષિત સ્થિતિ માં રેહશો.આ સંતુલન ના કારણે તમે તમારા નફા ને સુરક્ષિત અને એનું મૂલ્યાંકન કરી શકશો.તમે આ વિચારો ઉપર કામ કરતા રહો.બીજા ની ઉપર પૈસા ખર્ચ કરવા તમારી કૃતજ્ઞ ને દેખાડી શકે છે પરંતુ પૈસા ની બચત કરવી સમજદારી હશે.તમે આ સંતુલન ને બનાવી રાખવા માટે જરૂરી રૂપથી સમજદાર છો.
કારકિર્દી ના મામલો માંફાઈવ ઓફ વેન્ડ્સ કાર્ડ કાર્યક્ષેત્ર માં મતભેદ અને પ્રતિબદ્ધતા ના સંકેત આપે છે.તમારા ઓફિસ નો માહોલ બહુ સ્પર્ધા વાળો હોય શકે છે જ્યાં અભિમાન અને વ્યક્તિત્વ ની વચ્ચે મતભેદ પ્રગતિ માં બાધા નાખવાનું કામ કરે છે.સફળતા મેળવા માટે અભિમાન ને ભુલવા અને એકસાથે કામ કરવાની જરૂરત છે.
આરોગ્યના મામલો માં વૃશ્ચિક રાશિ ના લોકોનેનાઈટ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ આ અઠવાડિયે તમારા આરોગ્યમાં સુધારો આવવાની ઉમ્મીદ છે.જો તમે કોઈ ટેસ્ટ ના પરિણામ ની રાહ જોઈ રહ્યા છો તો આ અનુકુળ જ આવશે કે તમારી ઉમ્મીદ કરતા સારું હશે.તમે જલ્દી સારું મહેસુસ કરશો.
શુભ કલર : ક્રીમસમ
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન.અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
પ્રેમ જીવન : નાઈન ઓફ કપ્સ
આર્થિક જીવન : જજમેન્ટ
કારકિર્દી : ફોર ઓફ પેટાકપ્સ
આરોગ્ય : ધ હર્મિટ
ધનુ રાશિના લોકોને પ્રેમ જીવનમાં નાઈન ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જેનો મતલબ છે કે કપલ ભાવનાત્મકતા રૂપથી સંતુષ્ટ હશે અને પોતાના સબંધ ને ભરપુર આનંદ લઇ શકશે કે સગાઇ કરી શકે છે કે પછી પોતાના પરિવાર નો વિસ્તાર કરવાનો વિચારી શકે છે.
જો તમે હમણાંજ કોઈ આર્થિક સંકટ નો સામનો કર્યો છે તો હવે તમે પોતાની ઉપર કઠોર થઇ રહ્યા છો.પોતાને પ્રરિત કરવા અને સાચો નિર્ણય લેવા માટે તમારે તમારી ભુલો થી શીખવું જોઈએ અને પોતાના પ્રત્ય દયાળુતા દેખાડવી જોઈએ.તમે તમારી આર્થિક સ્થિતિ જાણ્યા છતાં એજ નાણાકીય વિકલ્પ પસંદ કરી રહ્યા છો કે એજ રીતે પોતાના પૈસા ને સંભાળી રહ્યા છો જે તમને પરેશાની આપી શકે છે.
ફોર ઓફ પેટાકપ્સ કાર્ડ કહે છે કે હવે જઈને તમારે પોતાની કારકિર્દી માં થોડી સ્થિરતા મળી શકે છે.જો આ તમારી પેહલી નોકરી છે કે કારકિર્દી માં સ્થિરતા મેળવા માટે તમે પેહલા સંઘર્ષ કર્યો છે તો પોતાની કારકિર્દી ને લઈને થોડા બેચેન રહી શકો છો.
આરોગ્યના મામલો માંધ હર્મિટ નું કાર્ડ અધિયાત્મિક વિકાશ અને જીવનમાં આવનારા પરિવર્તન નું સ્વાગત કરવા માટે કહી રહ્યું છે.
શુભ કલર : હલકો પીળો
પ્રેમ જીવન : ડેથ
આર્થિક જીવન : સિક્સ ઓફ કપ્સ
કારકિર્દી : એસ ઓફ પેટાકપ્સ
આરોગ્ય : સેવન ઓફ પેટાકપ્સ
મકર રાશિના લોકો માટેડેથ કાર્ડ અશુભ સંકેત આપી રહ્યું છે.આ કાર્ડ મુજબ પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવવાની આશંકા છે.આ કાર્ડ તમને ભાવનાઓ માં વહેવા પ્રત્ય સચેત કરે છે અને જીવનમાં આવનારા બદલાવ ને સ્વીકાર કરવાનો સંકેત આપે છે.આ બદલાવ એમજ હોય શકે છે જેમકે બદલાવ સગાઇ પછી એક વ્યક્તિ ના જીવનમાં આવે છે.
આવી ઘણી રીત છે જેસિક્સ ઓફ કપ્સ કાર્ડ ને તમારી આર્થિક સ્થિતિ સાથે જોડે છે.ક્યારેક-ક્યારેક આ કાર્ડ ભેટ મળવા,દાન કરવા કે પછી ખાલી સુખ-સુવિધાઓ ને વેંચવા માટે દર્શાવે છે.આ કાર્ડ નો સબંધ ઘર અને નાનપણ સાથે છે જે જણાવે છે કે પરિવાર ના સદસ્ય આ વેંચણી નો સ્ત્રોત હોય શકે છે.
એસ ઓફ પેટાકપ્સ કાર્ડ કારકિર્દી માં એક નવી શુરુઆત,મોકા અને સમૃદ્ધિ ની સાથે સાથે સફળતા નું પ્રતીક છે.અપરાઇટ સ્થિતિ માં આ કાર્ડ સફળતા ની સાથે સાથે પૈસા ની બચત,સબંધો માં સ્થિરતા અને વેવસાયિક કે આર્થિક જીવનમાં નવા મોકા નું પ્રતિનિધિત્વ કરે છે.
આરોગ્યના મામલો માં,સેવન ઓફ પેટાકપ્સ કાર્ડ નું કેહવું છે કે તમે અનુકુળ દિનચર્યા અને વેવહાર અપનાવી રહ્યા છો અને એનાથી તમારા લાંબાગાળા ના આરોગ્યને પ્રોત્સાહન મળશે.તમે ધ્યાન,સ્વસ્થ ભોજન કે હંમેશા કસરત કરવા ઉપર જોર આપી શકો છો.
શુભ કલર : હલકો નીલો
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડરે કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
પ્રેમ જીવન : મેજિશિયન
આર્થિક જીવન : સિક્સ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : જસ્ટિસ
આરોગ્ય : ફાઈવ ઓફ કપ્સ
કુંભ રાશિના લોકોને પ્રેમ જીવનમાં મેજિશિયન નું કાર્ડ મળેલું છે જે પોતાના લક્ષ્ય વ્યક્ત કરવા દર્શાવે છે.આનાથી તમે રચનાત્મકતા,ઈચ્છા અને દ્રઢ સંકલ્પ ની મદદ થી પ્યાર ના મામલો માં સફળતા મેળવી શકે છે.
પૈસા ના મામલો માં સિક્સ ઓફ વેન્ડ્સ કાર્ડ સમૃદ્ધિ અને સફળતા ના સંકેત આપે છે.જો તમને પ્રમોશન મળ્યું છે કે તમારા પગાર માં વધારો થયો છે કે પછી નવી નોકરીનો મોકો મળ્યો છે તો એનો મતલબ છે કે તમારો પ્રયાસ સફળ થઇ રહ્યો છે.તમારા વરિષ્ઠ અધિકારી અને સહકર્મી તમારી ઉપલબ્ધીઓ ને ઓળખી શકશે અને આનાથી તમને આર્થિક સુરક્ષા મળશે કે તમારો કારકિર્દી માં વિકાશ થશે.
જસ્ટિસ કાર્ડ તમને પોતાના નિજી જીવન અને કારકિર્દી ની વચ્ચે સંતુલન બનાવી રાખવાની સલાહ આપી રહ્યું છે.કડી મેહનત કરવી જરૂરી છે પરંતુ,એ લોકોની સાથે પણ સમય પસાર કરો જેની તમે પરવાહ કરો છો.જો તમે તમારા કામ પ્રત્ય ઈમાનદાર અને નીસ્પક્ષ રહો છો તો તમને સફળતા જરૂર મળશે.
આરોગ્યના મામલો માં તમને ફાઈવ ઓફ કપ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ આરોગ્યને લઈને આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.જો તમે કોઈ બીમારી કે ચોટ થી પરેશાન છો તો હવે તમે બધીજ સમસ્યાઓ માંથી જલ્દી બહાર આવી જશો.
શુભ કલર : મિડનાઇટ બ્લુ
પ્રેમ જીવન : નાઈન ઓફ સવોડ્સ
આર્થિક જીવન : સેવન ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ટેન ઓફ કપ્સ
આરોગ્ય : ફાઈવ ઓફ પેટાકપ્સ
નાઈન ઓફ સવોડ્સ નું કાર્ડ નું કેહવું છે કે તમે સાચા નો સામનો કરવા અને ઈમાનદાર રહેવા માટે તૈયાર છો.જો તમે નિજી જીવનમાં મુશ્કિલ સમય માંથી નીકળી રહ્યા હોવ તો પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરવી તમને રાહત મહેસુસ કરી શકે છે.પોતાની પરેશાનીઓ ને એકલા જેલવી મુશ્કિલ છે અને જો તમારો પાર્ટનર આશા દેવાવાળો છે તો એની પાસેથી તમને સાંત્વન મળી શકે છે જેની તમારે જરૂરત છે.
સેવન ઓફ વેન્ડ્સ કાર્ડ મીન રાશિને આર્થિક અને નાણાકીય સફળતા ના સંકેત આપી રહ્યા છે.આ કાર્ડ નું કેહવું છે કે જો તમે કોઈ રોકાણ કર્યું છે તો હવે તમે પૈસાવાળા થવાના છો.તમે લાંબા સમય પેહલા જે રોકાણ કર્યું હતું હવે તમને એનાથી લાભ થઇ શકે છે કે તમે કંઈક એવું રોકાણ કરવાના છો જેનાથી તમને નફો થવાની ઉમ્મીદ છે.
ટેન ઓફ કપ્સ કારકિર્દી કરતા પરિવાર સાથે સબંધિત છે પરંતુ તો પણ આ કાર્ડ તમારી કારકિર્દી ને બઢાવો આપી શકે છે.તમને તમારી હાલ ની નોકરીમાં કમ્ફર્ટ ની સાથે સાથે જુડાવ મહેસુસ થઇ શકે છે.તમારે આગળ પોતાની ક્રિયેટિવિટી દેખાડવા અને વિકાશ કરવાના ઘણા મોકા મળશે.
ફાઈવ ઓફ પેટાકપ્સ કાર્ડ મુજબ તમને ઉપચાર ની એક નવી તકલીફ મળી ગઈ છે કે તમે કોઈ આરોગ્ય સમસ્યા નું પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માં સમર્થન છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે આ સમયે વધારે ઉત્સાહિત છો અને પોતાના આરોગ્યને સારું કરવા માટે મદદ ની રાહ જોઈ રહ્યા છો.
શુભ કલર : ગોલ્ડ
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. શું ટેરો જ્યોતિષ થી વધારે સટીક હોય છે?
જો વિગત સાચી હોય તો જ્યોતિષ હંમેશા વધારે સટીક હોય છે.
2. ટેરો ડેક માં કેટલા કાર્ડ હોય છે?
આમાં 78 કાર્ડ હોય છે.
3. શું ટેરો માં કાળું જાદુ થાય છે?
નહિ,ટેરો માં કોઈપણ પ્રકારના કાળા જાદુ નથી હોતું.