ટેરો સાપ્તાહિક રાશિફળ: 29 જુન થી 05 મે 2025

Author: Sanghani Jasmin | Updated Wed, 21 May 2025 05:08 PM IST

ટેરો સાપ્તાહિક રાશિફળ 29 જુન થી 05 મે 2025 દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.


ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.

તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.

ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.

ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.

તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે 29 જુન થી 05 મે 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?

हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

રાશિ પ્રમાણે રાશિફળ

મેષ રાશિ

પ્રેમ જીવન : નાઈટ ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ધ ચેરિયટ

કારકિર્દી : એટ ઓફ સવોડ્સ

આરોગ્ય : ફાઈવ ઓફ પેટાકપ્સ

મેષ રાશિના લોકોને નાઈટ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે જે સબંધ માં વાસ્તવિકતા અને વેવહારિક દ્રષ્ટિકોણ ને દર્શાવે છે.આ કાર્ડ સંતુલિત,સ્થિર અને સમર્પિત સબંધો ને દર્શાવે છે જે એકબીજા પ્રત્ય સમ્માન અને જવાબદેહી ઉપર આધારિત છે.

નાણાકીય જીવનમાં ધ ચેરિયટ કાર્ડ કહે છે કે બાધાઓ ને પાર કરવા અને પોતાના આર્થિક લક્ષ્યો ને મેળવા માટે સોચ-વિચાર કરીને નિર્ણય લેવા કે દ્રઢ ઇચ્છાશક્તિ રાખવી જોઈએ.આ કાર્ડ નું કેહવું છે કે તમારે પોતાના પૈસા ને સંભાળવા અને રોકાણ કરવા માટે ફોકસ રાખવા,દ્રઢ નિશ્ચયી રહેવા કે પોતાને અનુશાસન માં રાખવાની જરૂરત છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે પોતાના પૈસા ને સંભાળવા અને એને રોકાણ કરવા ને લઈને પોતાની ઉપર નિયંત્રણ રાખવા,દ્રઢ નિશ્ચયી રહેવા અને ફોકસ રાખવાને દર્શાવે છે.

એટ ઓફ સવોડ્સ કાર્ડ હંમેશા વેવસાયિક જીવનમાં બંધાયેલા કે વિવશ મહેસુસ કરવાને દર્શાવે છે.તમે પોતાના દ્વારા જ લગાવામાં આવેલી કે કથિત સીમાઓ ના કારણે આવું મહેસુસ થઇ શકો છો.આ કાર્ડ નું કેહવું છે કે તમે પોતાને કોઈ પણ પરિસ્થિતિ માં ફસાયેલા જોઈ શકો છો કે કોઈ દેવામાં આવેલા પદ કે સ્થિતિ થી બચવામાં અસમર્થ હોય શકે છે.

આરોગ્ય ની વાત કરીએ તો ફાઈવ ઓફ પેટાકપ્સ કાર્ડ કઠિન સમય અને વિપિત ને દર્શાવે છે.આ કાર્ડ અપરાઇટ આવવા ઉપર જણાવે છે કે તમને કોઈ આરોગ્ય સમસ્યા જેવા કે કોઈ બીમારી,લાગવું કે પછી લાંબાગાળા ની બીમારી થવાની આશંકા છે.એનાથી તમારું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.

લક્કી ચાર્મ : રેડ કોરલ બ્રેસલેટ

Read in English : Horoscope 2025

વૃષભ રાશિ

પ્રેમ જીવન : ધ સન

આર્થિક જીવન : હીરોફેન્ટ

કારકિર્દી : ટેમ્પરેન્સ

આરોગ્ય : ટેન ઓફ સવોડ્સ

વૃષભ રાશિના લોકોને ધ સન કાર્ડ મળેલું છે જેનું કેહવું છે કે તમને જલ્દી પોતાના પાર્ટનર કરતા સુંદર અને રોમેન્ટિક મુલાકાત થવાની છે.જો તમે પ્રેમ સબંધ માં છો તો તમારા સબંધ લગ્ન અને પરિવાર તરફ આગળ વધારી શકે છે.

આ અઠવાડિયે તમે પૈસા ની બચત કરવાના મામલો માં નવી રીત અજમાવા માટે તૈયાર નથી અને પારંપરિક રીતે ખુશ છો.કારક્રિદી માં તમારી ધીમી પરંતુ એક સ્થિર ગતિ થી પ્રગતિ થશે.આરોગ્ય ના મામલો માં હવે તમે વધારે કરી ચુક્યા છો અને હવે તમારે તમારા આરોગ્ય ને ઠીક કરવા માટે કામમાંથી બ્રેક લેવાની જરૂરત છે.

ટેમ્પરેન્સ કાર્ડ કારકિર્દી માં સંતુલન બનાવી રાખવા ની જરૂરત ને દર્શાવે છે.કારકિર્દી ના મામલો માં તમે તમારી ભાવનાઓ ઉપર બહુ વધારે નિર્ભર નહિ રહો અને તમે તમારી ભાવનાઓ ને નિયંત્રણ માં રાખવાની કોશિશ કરો એટલે આ તમારી કારકિર્દી ની પ્રગતિ ને બાધિત નહિ કરે.તમે તમારી કમજોરીઓ ને તાકાત માં બદલવાનું શીખો.

ટેન ઓફ સવોડ્સ કાર્ડ નું કેહવું છે કે આ અઠવાડિયે તમારે એવી આરોગ્ય સમસ્યા થી પરેશાન થવું પડે છે જેના કારણે તમારી શક્તિ માં કમી આવી શકે છે કે પછી તમે થકાવટ મહેસુસ કરી શકો છો.પુરી રીતે ઠીક થવા માટે તમારે તમારા શરીર ને થોડો આરામ આપવો જોઈએ.

લક્કી ચાર્મ : ઓપેલ વીંટી કે પેનડેંટ

મિથુન રાશિ

પ્રેમ જીવન : સેવન ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : થ્રી ઓફ પેટાકપ્સ

કારકિર્દી : ટેન ઓફ કપ્સ

આરોગ્ય : ટેન ઓફ વેન્ડ્સ

જો તમે તમારા હાલ ના પાર્ટનર સાથે રહેવા માંગો છો તો તમે આ જાણી લો કે આ સબંધ તમારા માટે બહુ મુશ્કિલ રહેવાના છે.પરંતુ જો તમે રાહ જોવા માંગો છો અને પોતાના સબંધ ઉપર કામ કરવા માંગો છો તો આ વાત માં કોઈ શક નથી કે તમારો સબંધ પછી લાંબા સમય સુધી ચાલશે.જે લોકો સિંગલ છે,એની જીવનમાં કોઈ એવા વ્યક્તિ આવવાના છે જેની ઉપર એ ભરોસો કરે છે.

તમે તમારા પૈસા ને સારી રીતે અને પુરા અનુભવ ની સાથે સંભાળી રહ્યા છો કે પ્રસન્ન છો.થ્રી ઓફ પેટાકપ્સ એક શાનદાર કાર્ડ છે જે સંપન્નતા ને અર્શવે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે તમારા પરિવાર અને મિત્રો ની સાથે પોતાની નાણાકીય સફળતા નો જશ્ન મનાવશો.સોચ-વિચાર કરીને પૈસા નું રોકાણ કરવા માટે આ સાચો સમય છે.

કારકિર્દી માં ટેન ઓફ કપ્સ કાર્ડ વેવસાયિક જીવનમાં સંતુષ્ટિ અને સંતુલન ને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે આ અઠવાડિયે તમારે પોતાની કારકિર્દી માં એવા મોકા મળશે જે તમને લગાતાર ઉન્નતિ કરવા અને નવી વસ્તુઓ શીખાવાના મોકા આપશે.તમારે તમારી હાલ ની નોકરી કે વેવસાય થી સંતુષ્ટિ અને શાંતિ મળી શકે છે જેનાથી તમે શોધી રહ્યા છો.

પોતાના આરોગ્ય ને નજરઅંદાજ કરવાથી તમને ગંભીર સમસ્યા થવાની આશંકા છે.તમારે સાવધાની રાખવા અને જરૂરત પડવા ઉપર ડોક્ટર ની સલાહ લેવાની જરૂરત છે.

લક્કી ચાર્મ : તમે લીલા કલર ના કપડાં પહેરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

કર્ક રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : જસ્ટિસ

કારકિર્દી : ધ ઈમ્પ્રેસ

આરોગ્ય : ટુ ઓફ સવોડ્સ

કર્ક રાશિના લોકોને ફોર ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે જેના મુજબ આ અઠવાડિયે તમારા પ્રેમ સબંધ માં સુખ-શાંતિ બની રહેશે.તમારે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.પરંતુ,તમારા માંથી ઘણા લોકોના પાર્ટનર ના મહિનામાં ઈર્ષા કે પોઝેસિવ થવા જેવી ભાવના આવી શકે છે.પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરવાની સાથે આપસી સમજણ આવી શકે છે કે ભવિષ્ય માં તમારા માટે પરિસ્થિતિ કેવી રહેશે.

નાણાકીય જીવનમાં જસ્ટિસ કાર્ડ કહે છે કે આ અઠવાડિયે વધારે ખર્ચ કરવા તમને ભારી પડી શકે છે એટલે તમારે પૈસા ના મામલો માં સંતુલન બનાવીને ચાલવું જોઈએ.સોચ-વિચાર કર્યા વગર ખર્ચ નહિ કરો અને અલગ-અલગ રીતે શોધ કરો,જે તમારા પૈસા ને સારી રીતે સાચવી શકે.

આ અઠવાડિયે તમે કારકિર્દી માં સહજ મહેસુસ કરશો અને બધુજ તમારા હિસાબે ચાલી રહ્યું હશે.તમારી પાસે અધિકાર અને શક્તિ હશે.દિવસે દિવસે તમે પોતાની કારકિર્દી માં પ્રગતિ કરશો અને જલ્દી તમારી પ્રશંસા કે વખાણ મળી શકે છે.નોકરિયાત અને વેપારીઓ બંને ને પોતાની કારકિર્દી માં સ્થિરતા અને મજબુતી લાવવા માટે સાચું પ્રોત્સાહન મળશે.

તમે આ સમયે આરોગ્ય સમસ્યાઓ કે ભાવનાઓ ને દબાવા ની સ્થિતિ થી જુજી શકો છો.તમે આરામ કરો અને જુની વાતો ને ભુલી જાવ.બહુ વધારે વિચારવા અને વધારે તણાવ લેવાથી બચો કારણકે આ આગળ પણ તમારા આરોગ્ય ને પ્રભાવિત કરી શકે છે.ખાવા પીવા ઉપર ધ્યાન આપો.

લક્કી ચાર્મ : પર્લ નેકલેસ

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિ

પ્રેમ જીવન : કવીન ઓફ કપ્સ

આર્થિક જીવન : જજમેન્ટ

કારકિર્દી : કિંગ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : સેવન ઓફ સવોડ્સ

સિંહ રાશિ વાળા ના પ્રેમ જીવન ની વાત કરીએ તો કવીન ઓફ કપ્સ કહે છે કે જો તમે સિંગલ છો તો આ અઠવાડિયે તમને પોતાનો પાર્ટનર મળી જશે.ત્યાં,જે લોકો પેહલાથી સબંધ માં છે,એના માટે આ સમય પાયર થી ભરેલો રહેશે અને એવા માં,તમે પ્રેમ ના સાગર માં ગોતા લગાડતા જોવા મળશો.

જયારે પૈસા ની વાત આવે છે ત્યારે આ રાશિના લોકો વિશ્લેષણત્મક હોય શકે છે અને તમે તમારી આર્થિક સ્થિતિ ઉપર પેની નજર બનાવી રાખશો.સંભવ છે કે આ દરમિયાન તમે તમારી નોકરી કે વેવસાય ના વિશ્લેષણ આ દ્રષ્ટિ થી પણ કરી શકો છો કે તમે ભવિષ્ય માટે કેટલા પૈસા જોડવામાં સક્ષમ હસો.કુલ મળીને,આ સમય તમારા માટે સોચ-વિચાર કરવાનો છે.

કારકિર્દી ના લિહાજ થી,કિંગ ઓફ પેટાકપ્સ કાર્ડ સંકેત આપે છે કે સિંહ રાશિ ના લોકો પોતાની કારકિર્દી ઉપર પુરી રીતે નિયંત્રણ થશે.આ અઠવાડિયે તમને સારા મોકા મળશે અને તમે તમારી મેહનત કે પ્રયાસો ના બળ ઉપર વેવસાયિક જીવનમાં બુલંદીઓ મેળવશે.

આરોગ્યમાં તમારે સેવન ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે દર્શાવે છે કે આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું.આ સમય માં કોઈ જુના રોગ તમને ફરીથી થઇ શકે છે કે પછી તમારી દિનચર્યા પ્રભાવિત થઇ શકે છે.

લક્કી ચાર્મ : રુબી ની વીંટી કે પેનડેંટ

કન્યા રાશિ

પ્રેમ જીવન : નાઈટ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ધ એમ્પરર

કારકિર્દી : ધ સન

આરોગ્ય : વ્હીલ ઓફ ફોરચ્યુન

કન્યા રાશિના પ્રેમ જીવનમાં નાઈટ ઓફ સવોડ્સ સારું કાર્ડ માનવામાં આવશે.પરંતુ,તમારું વ્યક્તિગત જીવન પ્રભાવિત થઇ શકે છે.પરંતુ,આ કાર્ડ તમારા અને પાર્ટનર ની વચ્ચે વિવાદ કે મતભેદ ને દર્શાવે છે.સંભવ છે કે તમારા સબંધ તનાવપૂર્ણ રહે જેના કારણે સબંધ થી પ્યાર નદારદ રહી શકે છે.એનાથી ઉલટું,તમારું નિજી જીવન પણ ઉતાર ચડાવ થી ભરેલું રહેશે.

આર્થિક જીવનમાં ધ એમ્પરર સંકેત આપી રહ્યું છે કે આ લોકો પોતાની આર્થિક સ્થિતિ ને પુરી રીતે નિયંત્રણ માં રાખશે અને પૈસા ને પણ બહુ સોચ વિચાર કરતા જોવા મળશે.આ અઠવાડિયે કન્યા રાશિ વાળા પોતાના જીવનમાં આર્થિક સ્થિરતા ની સાથે સાથે નાણાકીય સુરક્ષા ને પણ પ્રાથમિકતા આપશે.એની સાથે,આ સમયગાળા માં તમારું પુરુ ધ્યાન પોતાની આર્થિક સ્થિતિ ને મજબુત બનાવા ઉપર રહેશે.

ધ સન સંકેત આપે છે કે કારકિર્દી માં તમને આ અઠવાડિયે ઘણા સારા મોકા મળશે અને એની સાથે,પ્રમોશન નો પણ યોગ બનશે.જો તમારો પોતાની ધંધો છે તો તમે આ સમયે બુલંદીઓ મેળવશો.એની સાથે,આ લોકો પોતાની કંપની ની નેતૃત્વ પ્રેમ,દયા અને આત્મવિશ્વાસ ની સાથે કરતા જોવા મળશે અને એવા માં,બીજા માટે મિસાલ કાયમ કરશે.

આરોગ્ય ની વાત કરીએ તો,વ્હીલ ઓફ ફોરચ્યુન આરોગ્યમાં સુધારો તરફ સંકેત આપે છે.આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.હવે તમે એ સમસ્યાઓ માંથી બહાર નીકળી શકશો.જેનો સામનો તમે કરી રહ્યા છો.આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે.

લક્કી ચાર્મ : પોતાના ઘર કે ઓફિસ માટે નવા છોડ લઈને આવો.

તુલા રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ સવોડ્સ

આર્થિક જીવન : સેવન ઓફ કપ્સ

કારકિર્દી : ધ મેજિશિયન

આરોગ્ય : ફાઈવ ઓફ કપ્સ

પ્રેમ જીવનમાં તુલા રાશિ ને ફોર ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે રોકવા,વિચારવા અને ફરીથી વિચાર કરવા ચરણ ની તરફ સંકેત આપે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારો અને તમારા પાર્ટનર નો તણાવ કે વિયોગ દરમિયાન ઠીક થવું અને પોતાના સબંધ ને ફરીથી બનાવા માટે થોડા ઉપાય એકબીજા થી દુર રહેવા ની જરૂરત છે.આ કાર્ડ માંસહીક અને ભાવનાત્મક રૂપથી સ્વસ્થ રહેવા માટે કોઈ જગ્યા એ રજા ઉપર જવાનું કહી રહ્યા છે.

નાણાકીય જીવનમાં સેવન ઓફ કપ્સ કાર્ડ અપરાઇટ આવવા ઉપર કારકિર્દી અને પૈસા ના મામલો માં ઘણા વિકલ્પો અને મોકા ને દર્શાવે છે.આ કાર્ડ નું કેહવું છે કે આર્થિક રૂપથી સફળ થવા માટે ઘણા રસ્તા છે પરંતુ સોચ વિચાર કોઈ વિકલ્પ ને પસંદ કરો અને કોઈપણ નિર્ણય લેતા પેહલા સારી રીતે સોચ વિચાર કરી લો.

ધ મેજિશિયન કાર્ડ કાર્યક્ષેત્ર માં સફળતા ની ઉચ્ચ સંભાવના ના સંકેત આપે છે.તમે દ્રઢતા અને રચનાત્મકતા રીતે કામ કરો કે મનપસંદ પરિણામ મેળવા માં સક્ષમ હસો.આ કાર્ડ નું કેહવું છે કે તમે વેવસાયિક લક્ષ્યો પુરા કરવા માટે તમારે પોતાની બુદ્ધિ અને રચનાત્મકતા નો પ્રયોગ કરવો જોઈએ.

આરોગ્ય ના મામલો માં ફાઈવ ઓફ કપ્સ કાર્ડ નું કેહવું છે કે શારીરિક આરોગ્ય ને પ્રભાવિત કરી રહેલી કોઈપણ ભાવનાત્મક સમસ્યા ને ઠીક કરવી જરૂરી છે.આ કાર્ડ ભાવનાત્મક રૂપથી ઠીક થવાના સંકેત આપે છે.આ કાર્ડ મુજબ કોઈ નુકશાન,દુઃખ કે પછતાવો તમારા આરોગ્ય ને પ્રભાવિત કરી શકે છે.

લક્કી ચાર્મ : તમે લીલા કલર ના કપડાં વધારે પહેરો.

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : ધ મુન

આર્થિક જીવન : ધ હાઈ પ્રિસ્ટેસ

કારકિર્દી : ફોર ઓફ કપ્સ

આરોગ્ય : સેવન ઓફ વેન્ડ્સ

વૃશ્ચિક રાશિ માટે ધ મુનકાર્ડ નું કેહવું છે કે તમારે ભ્રમ કે ધોખો થઇ શકે છે,ભાવનાત્મક જીવનમાં ઉથલ પુથલ આવી શકે છે અને છુપાયેલી હકીકત સામે આવી શકે છે.આ કાર્ડ જણાવે છે કે તમારે પોતાના મન ઉપર ભરોસો કરવો જોઈએ.ભાવનાઓ ને ગહેરાઈ થી સમજવા અને ભાવનાત્મક ઉતાર ચડાવ ના કારણો થી સમજવાની જરૂરત છે.

ધ હાઈ પ્રિસ્ટેસ કાર્ડ સાચી નાણાકીય નિર્ણય લેવા માટે પોતાની બુદ્ધિ અને મન ઉપર ભરોસો કરવાની સલાહ આપી રહ્યું છે.આ કાર્ડ વિવેક,જ્ઞાન અને પોતાના નાણાકીય વિકલ્પો ને વધારે સારી રીતે સમજવાની આવડત ને બઢાવો આપે છે.એના સિવાય આ કાર્ડ નું કેહવું છે કે તમારે બધાની સામે પોતાના પૈસા ઉપર વાત કરવાથી બચવું જોઈએ અને ખાલી ભરોસામંદ લોકો પાસેથી જ સલાહ લેવી જોઈએ.

કારકિર્દી ની વાત કરીએ તો ફોર ઓફ કપ્સ કાર્ડ કામ પ્રત્ય જોશ અને ઉત્સાહ ની કમી કે પોતાની હાજર પરિસ્થિતિ ને લઈને અસંતુષ્ટિ ને દર્શાવે છે.આ કાર્ડ પોતાની હાજર સ્થિતિ કે કારકિર્દી થી અસંતુષ્ટ થવા,ગતિહીન અને બોર થવાનો સંકેત આપે છે.

આરોગ્યના મામલો માં સેવન ઓફ વેન્ડ્સ કાર્ડ નું કેહવું છે કે તમારે તમારી દેખભાળ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ અને પોતાના આરોગ્ય ને લઈને જાગરૂક રેહવું જોઈએ.આ કાર્ડ તમને વધારે કામ કરવા કે તણાવ લેવાથી બચવા કે આરોગ્ય થી ચેતાવણી ભરેલા સંકેતો ને અનદેખા કરવાથી બચવાની સલાહ આપી રહ્યું છે.

લક્કી ચાર્મ : પાઇરાઇટ બ્રેસલેટ

ધનુ રાશિ

પ્રેમ જીવન : ધ ઈમ્પ્રેસ

આર્થિક જીવન : પેજ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : કિંગ ઓફ કપ્સ

આરોગ્ય : એસ ઓફ સવોડ્સ

પ્રેમ જીવનમાં ધનુ રાશિને ધ ઈમ્પ્રેસ કાર્ડ મળેલું છે જે મજબુત,પ્યાર ભરેલું અને સુખદ સબંધ ને દર્શાવે છે.જેમાં તમે બંને સંતુષ્ટ હસો.આ એક એવો સ્થિર અને સુરક્ષિત સબંધ નું પ્રતિનિધિત્વ કરે છે જેને લગ્ન ના બંધન માં બદલી શકાય છે.

પૈસા ની વાત કરીએ,તો પેજ ઓફ પેટાકપ્સ કાર્ડ ભવિષ્ય માં સમૃદ્ધ અને સંપન્ન બનવા માટે એક થોશ આધાર બનવા,વાસ્તવિક અને લાંબાગાળા ની નાણાકીય રણનીતિઓ ઉપર કામ કરવા ઉપર જોર આપે છે.આ કાર્ડ નવી સંભાવનાઓ અને સોચ વિચાર વિચાર કરીને બજેટ બનાવા કે યોજના બનાવા ને દર્શાવે છે.એની સાથેજ ખાસ કરીને શિક્ષણ અને વિકાસ ના મામલો માં કડી મેહનત નું ફળ મળવાની સંભાવનાઓ છે.

કિંગ ઓફ કપ્સ કાર્ડ વેવસાયિક જીવનમાં કુટનીતિ અપનાવા,ભાવનાત્મક રૂપથી મજબુત રેહવાની સલાહ આપી રહ્યું છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારો કાર્યક્ષેત્ર માં સકારાત્મક માહોલ રહેશે.કોઈ વરિષ્ઠ બુદ્ધિમાન વ્યક્તિ કારકિર્દી માં તમારું માર્ગદર્શન બની શકે છે.રચનાત્મકતા કે કેરિંગ ઇન્ડસ્ટ્રી માં કામ કરવું તમારા માટે વધારે સારું રહેશે કારણકે અહીંયા તમે પોતાની સહાનુભૂતિ અને અંદર ની દ્રષ્ટિ નો પ્રયોગ કરી શકશે.

આરોગ્ય ની વાત કરીએ તો એસ ઓફ સવોડ્સ કાર્ડ માનસિક સ્પષ્ટતા ને વધારવા અને રચનાત્મક બદલાવ ની તરફ ઇસારો કરી રહ્યું છે.આ કાર્ડ તમને પોતાના આરોગ્ય ઉપર નિયંત્રણ મેળવા,સાચા નિર્ણય લેવા અને સારવાર કે તરીકો ઉપર વિચાર કરવા માટે પ્રરિત કરી રહ્યું છે.

લક્કી ચાર્મ : તમે સોનાની વીંટી પહેરો.

મકર રાશિ

પ્રેમ જીવન : નાઈન ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ટુ ઓફ સવોડ્સ

કારકિર્દી : ધ લવર્સ

આરોગ્ય : સેવન ઓફ સવોડ્સ

મકર રાશિના લોકો જો પ્રેમ સબંધ માં છે તો એના માટે નાઈન ઓફ સવોડ્સ કાર્ડ કહે છે કે સબંધ માં ધોખો કે બેવફાઈ હવે તમારી સામે આવી શકે છે.આ કાર્ડ ધોખા,દુઃખ,અપરાધબોજ કે શર્મ ને દેખાડે છે એટલે આ કાર્ડ નું કેહવું છે કે કે તો તમે હકીકત સ્વીકાર કરી લીધી છે કે પછી ધોખા દેવાની વાત સામે આવી ગઈ છે.

પૈસા ના મામલો માં ટુ ઓફ સવોડ્સ કાર્ડ અપરાઇટ આવવા નું જણાવે છે કે પોતાની નાણાકીય સ્થિતિ નો સામનો કરવામાં મોડું થઇ શકે છે કે પછી કઠિન નિર્ણય લેવામાં તમને દિક્કત આવી શકે છે.આ કાર્ડ નું કેહવું છે કે બચત નો વધારે પ્રભાવ તરીકો,આવક કે ખર્ચ ની વચ્ચે સંતુલન બનાવાની જરૂરત છે.એની સાથેજ તમારે યથાર્થવાદી અને વેવહારિક યોજના બનાવીને ચાલવાની જરૂરત પડી શકે છે.

કારકિર્દી ના મામલો માં ધ લવર્સ કાર્ડ મહત્વપુર્ણ નિર્ણય લેવાને દર્શાવે છે.જેનાથી તમારી હાલ ની સ્થિતિ માં સુધાર કે કાર્યક્ષેત્ર માં નવા મોકા મળવાની સંભાવના છે.આ કાર્ડ કાર્યક્ષેત્ર માં આપસી સહયોગ ને દર્શાવે છે.જેમાં સહકર્મી એકબીજા ને પ્રોત્સાહિત કરીને અને સમજ તા જોવા મળશે જેનાથી અંદર અંદર પારસ્પરિક સફળતા મળી શકે છે.

આરોગ્યના મામલો માં સેવન ઓફ સવોડ્સ કાર્ડ કહે છે કે તમને સંભવિત આરોગ્ય સમસ્યાઓ ને લઈને સતર્ક રેહવું જોઈએ ખાસ કરીને જો તમે કોઈ લાંબાગાળા ના લક્ષણ થી પરેશાન ચો કે તમને કોઈ ખરાબ આદત છે,તો તમારે ધ્યાન રાખવું જોઈએ.

લક્કી ચાર્મ : જરૂરતમંદ લોકોને બુટ નું દાન કરો.

કુંભ રાશિ

પ્રેમ જીવન : ધ એમ્પરર

આર્થિક જીવન : ટુ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : સેવન ઓફ કપ્સ

આરોગ્ય : એટ ઓફ સવોડ્સ

ધ એમ્પરર કાર્ડ નું કેહવું છે કે તમે તમારા સબંધ માં બહુ વધારે અભિમાની બની રહ્યા છો અને પોતાના પાર્ટનર ને કંટ્રોલ કરવા માંગો છો.તમારી મર્જી થી બધુજ થાય,તો સાચું છે અને તમારા આ સ્વભાવ ના કારણે તમારા સબંધ માં સમસ્યાઓ ઉભી થઇ શકે છે.તમારે તમારા તરીકા ને બદલવા અને પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરવાની જરૂરત છે.

આ અઠવાડિયે નાણાકીય રૂપથી મજબુત થવા માટે તમને નવા મોકા મળવાની સંભાવનાઓ છે.તમે પૈસા ની બચત કરી શકો છો કે પછી તમને તમારી આવક નો કોઈ બીજો સ્ત્રોત મળી શકે છે.તમે સારા મોકા ની રાહમાં કોઈ બીજી જગ્યા ઉપર યાત્રા કરવાની યોજના બનાવી શકે છે.

કારકિર્દી માં તમને કોઈ વિકલ્પ મળી શકે છે કે પછી નોકરી થી બિઝનેસ ચાલુ કરવા માટે વિચારી શકે છે.આના કારણે આ સમય તમારા મગજ માં કોઈ વિચાર ચાલી રહ્યો હશે.આ અઠવાડિયે તમને આ સમજણ પડશે કે તમારે ક્યાં પગલાં ભરવા જોઈએ.

એટ ઓફ સવોડ્સ કાર્ડ નું કેહવું છે કે તમે પોતાના મનમાં ડર અને સંદેહ પેદા કરી લીધો છે જે તમારા આરોગ્ય ને ખરાબ કરવા અને તમારી ગતિ ને ધીમી કરવાની કોશિશ કરી રહ્યું છે.તમને ચિંતા કે માથા ના દુખાવો થઇ શકે છે.

લક્કી ચાર્મ : સમાજ સેવા કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

મીન રાશિ

પ્રેમ જીવન : ફાઈવ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ધ મુન

કારકિર્દી : સ્ટ્રેન્થ

આરોગ્ય : ફોર ઓફ પેટાકપ્સ

શું તમને લાગી રહ્યું છે કે તમારો પાર્ટનર કંઈક ગડબડ કરી રહ્યો છે?તો તમારો શક બિલકુલ સાચો થઇ શકે છે.મીન રાશિના લોકોની નજર ની પાછળ કંઈક ચાલી રહ્યું છે જેના વિશે એને નથી ખબર.તમે વસ્તુઓ ઉપર ધ્યાન આપો.તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે આવનારી કોઈપણ ગલતફેમી ને દુર કરવા માટે પોતાના સાથી ની સાથે વાત કરો.

આર્થિક જીવનમાં ધ મુન કાર્ડ ચેતાવણી ભરેલા સંકેત આપી રહ્યું છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે નાણાકીય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કે તમારા કોઈ નજીકના લોકો તમને ધોખો આપી શકે છે.તમે તમારા પૈસા વિશે કોઈની પણ સાથે ખુલીને વાત નહિ કરો,એના વિશે કોઈને નહિ બોલો.આ અઠવાડિયે કોઈ મોટા રોકાણ કરવાથી બચો.

કારકિર્દી રીડિંગ માં તમને સ્ટ્રેન્થ કાર્ડ મળેલું છે જેના મુજબ તમે તમારા કાર્યક્ષેત્ર માં એક મજબુત સ્થિતિ માં છો અને સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છો.તમે તમારી કંપની માં એક મહત્વપુર્ણ ભાગ છો અને તમારી ટિમ તમારી ઉપર નિર્ભર કરે છે.તમને પ્રમોશન અને પગાર માં વધારો થવાના પણ આસાર છે.

ફોર ઓફ પેટાકપ્સ કાર્ડ કહે છે કે તમને કોઈ જુની સમસ્યાઓ કે વાગવું પરેશાન કરી શકે છે પરંતુ તમારે સાચા સમયે મેડિકલ મદદ મળી જશે અને તમે જલ્દી ઠીક થઇ જશો.કસરત કરતી વખતે સાવધાની રાખો અને આરામ કરો.

લક્કી ચાર્મ : માછલીઓ ને દાણા આપો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ લેખ ગમ્યો હશે તેવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. નવા ટેરો વાચક માટે કયું ટેરો ડેક સૌથી સારું છે?

રાઇડર વેટ ડેક

2. શું ટેરો ની પુસ્તક ઉપયોગી હોય છે?

હા,નવા ટેરો વાચક માટે પુસ્તક મદદરૂપ હોય છે.

3. ટેરો ડેક સાથે કેવી રીતે કનેકશન બનાવા?

દરરોજ અભ્યાસ કરતા રહો.

Talk to Astrologer Chat with Astrologer