બુધ ધનુ રાશિમાં અસ્ત

Author: Sanghani Jasmin | Updated Thu, 09 Jan 2025 03:40 PM IST

વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ તાર્કિક આવડત,સમજવાની શક્તિ,પોતાના વિચારો ની વ્યક્ત કરવાની આવડત અને સંચાર કૌશલ ને દર્શાવે છે.બુધ ને એક તટસ્થ અને સ્થિર ગ્રહ ના રૂપમાં જોવામાં આવે છે. બુધ ધનુ રાશિમાં અસ્ત બુધ બુદ્ધિ,વાણી,વેપાર અને યાત્રા નો કારક છે.એના સિવાય ગ્રહો ને નવગ્રહ માં રાજકુમાર ની ઉપાધિ મળેલી છે અને આને કિશોર માનવામાં આવે છે.આના કારણે જે લોકો ઉપર બુધ નો પ્રભાવ હોય છે એ હંમેશા પોતાની ઉંમર કરતા વધારે યુવા દેખાઈ છે.


हिंदी में पढ़े : राशिफल 2025

એના સિવાય જ્યોતિષય મુજબ બુધ કા તો સુર્ય ના સરખા ભાવમાં રહે છે કે ડિગ્રી માં એની નજીક રહે છે.ચંદ્ર રાશિના આધારે આ લેખ માં જણાવામાં આવ્યું છે કે 18 જાન્યુઆરી 2025 ના દિવસે બુધ ધનુ રાશિમાં અસ્ત હોવાથી લોકોના વેપાર,કારકિર્દી,શિક્ષણ,પ્રેમ જીવન અને પારિવારિક જીવન વગેરે ઉપર શું પ્રભાવ પડશે.એની સાથે,જાણો બુધ ના સકારાત્મક પ્રભાવ ને વધારવાવાળા જ્યોતિષય ઉપાયો વિષે.

Read in English : Horoscope 2025

બુધ ધનુ રાશિ માં અસ્ત દરમિયાન ટોટલ સાત રાશિઓ ના લોકોને સાવધાન રેહવાની જરૂરત છે.આગળ આ રાશિઓ વિશે વિસ્તાર થી જણાવામાં આવ્યું છે પરંતુ એના કરતા પેહલા જાણી લો કે બુધ 18 જાન્યુઆરી થી ક્યાં સમયે ધનુ રાશિમાં અસ્ત થઇ રહ્યો છે.

બુધ નો ધનુ રાશિમાં અસ્ત નો સમય

બુધ બહુ ઓછા સમય માટે કોઈ એક રાશિમાં ગોચર કરે છે અને એ લગભગ 23 દિવસો ની અંદર જ રાશિ પરિવર્તન કરી લેય છે.હવે 18 જાન્યુઆરી 2025 ની સવારે 06 વાગીને 54 મિનિટ ઉપર બુધ ગ્રહ ધનુ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે.તો ચાલો હવે જાણીએ કે બુધ ધનુ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે તો ચાલો હવે જાણીએ કે બુધ ધનુ રાશિમાં સાત હોવાની રાશિઓ અને દેશ-દુનિયા ઉપર શું પ્રભાવ જોવા મળશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

બુધ ધનુ રાશિ માં અસ્ત : ખાસિયતો

બુધ ગ્રહ નું ધનુ રાશિમાં અસ્ત થવાનો મતલબ છે કે સુર્ય થી બહુ નજીક એટલે 8 થી 10 ડિગ્રી ની અંદર છે.સુર્ય ગ્રહ નો બુધ ઉપર શક્તિશાળી પ્રભાવ પડવાના કારણે બુધ ની ઉર્જા કમજોર કે તીણી હોય છે.જ્યોતિષ માં બુધ ગ્રહ ની અસ્ત અવસ્થા એ પ્રક્રિયા છે જે હવે પોતાની બધીજ શક્તિઓ ને ખોઈ નાખે છે.એની સાથે,ગ્રહ કમજોર અને શક્તિહીન થઇ જાય છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

ધનુ રાશિ વિસ્તાર અને સાહસિક ઉર્જા નું પ્રતીક છે જયારે બુધ ગ્રહ સંચાર કૌશલ અને બૌદ્ધિક આવડત નો કારક છે.બુધ ધનુ રાશિમાં અસ્ત હોવાથી આ ગુણો નો મેળ ખાય છે.જયારે સુર્ય નો પ્રભાવ બુધ ઉપર હાવી થઇ જાય છે ત્યારે ક્યારેક-ક્યારેક આ ગુણો માંજ ટકરાવ આવી શકે છે કે એને નિયંત્રણ કરવું મુશ્કિલ થઇ શકે છે.આ સ્થિતિ માં વ્યક્તિ ની પાસે ઊંચા વિચાર અને જ્ઞાન મેળવા ની લલક હોય છે પરંતુ એને સ્પષ્ટતા,ફોકસ અને પોતાને પ્રભાવી રૂપથી વ્યક્ત કરવાના મામલો માં સંઘર્ષ કરવો પડી શકે છે.ધૈર્ય વિકસિત કરીને અને પોતાના સંચાર કૌશલ માં નિખાર લઈને આ ચુનોતીઓ ને પાર કરવામાં આવી શકે છે.

બુધ નું ધનુ રાશિમાં અસ્ત હોવાની નિમ્નલિખિત ખાસિયત છે:

બૌદ્ધિક સ્તર ઉપર સંઘર્ષ અને સ્પષ્ટતા

આવેગ માં આવીને વાત કરવી

ધ્યાન લગાવામાં દિક્કત

અધિકાર કે પારંપરિક જ્ઞાન ને લઈને સંઘર્ષ

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

બુધ નો ધનુ રાશિમાં અસ્ત : દુનિયા ઉપર પ્રભાવ

સરકારી અને આંતરાષ્ટ્રીય સબંધ

વેપાર,સુચના અને પત્રકાર

ગૂઢ વિજ્ઞાન અને અધ્યાત્મ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

બુધ નું ધનુ રાશિમાં અસ્ત : શેર બાઝાર ઉપર અસર

આ રાશિઓ ને થશે નુકશાન

મેષ રાશિ

મેષ રાશિના ત્રીજા અને છથા ભાવ નો સ્વામી બુધ ગ્રહ છે અને હવે ધનુ રાશિમાં અસ્ત થવા દરમિયાન તમારા નવમા ભાવમાં રહેશે.આ દરમિયાન મેષ રાશિના લોકોને પોતાના પિતા અને સલાહકાર નું માર્ગદર્શન મળશે.

તમે તમારા એડવાન્સ કોર્ષ ને પુરો કરવા માટે કડી મેહનત કરશો પરંતુ બુધ નું અસ્ત થવા દરમિયાન તમને આમાં સફળતા મળવાની સંભાવના ઓછી છે.લાંબી દુરી ની યાત્રા માં બાધાઓ આવવાની આશંકા છે.તમે તમારા સારા કર્મો ને વધારવાનું પ્રયાસ કરશો અને એની સાથેજ તમારો રૂઝાન અધિયાત્મિક રસ્તે આગળ વધશે પરંતુ બની શકે છે કે તમે આ સમયગાળા માં અધિયાત્મિક રસ્તા ઉપર ચાલવામાં સક્ષમ નહિ હોવ.બુધ ની તમારા ત્રીજા ઘર ઉપર પડી રહેલી નજર માં તમારી પોતાના નાના ભાઈ બહેન સાથે બહેસ થઇ શકે છે.

મેષ રાશિફળ 2025

મિથુન રાશિ

મિથુન રાશિના પેહલા અને ચોથા ભાવ નો સ્વામી બુધ ગ્રહ છે અને હવે આ તમારા સાતમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યા છે.બુધ નો ચોથા ભાવ નો સ્વામી હોવાના કારણે વિવાહિત લોકોને પોતાના જીવનસાથી ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમે અને તમારા પાર્ટનર ઘર માં શાંતિપુર્ણ માહોલ બનાવી રાખવામાં અસમર્થ રહી શકો છો.

જો તમે ગાડી કે પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો એના માટે આ સારો સમય ણથી.કારણકે બુધ ગ્રહ વેપાર નો કારક છે એટલે બુધ ધનુ રાશિમાં અસ્ત હોવા દરમિયાન તમારે કોઈ નવી ડીલ ઉપર સાઈન કરવાથી બચવું જોઈએ.આ તમારી નવી કંપની માટે સારું હશે.

મિથુન રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા પાંચમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.તમને પોતાની કે પોતાના બાળક ના શિક્ષણ અને વિકાશ ને લઈને પૈસા નું રોકાણ કરવાની જરૂરત હોય શકે છે.પાંચમો ભાવ સટ્ટાબાજી અને સ્ટોક માર્કેટ ને દર્શાવે છે.બુધ અસ્ત દરમિયાન તમારે મોટા રોકાણો ઉપર પૈસા ના નુકશાન થવાની આશંકા છે એટલે તમે રોકાણ કરતી વખતે સાવધાન રહો.

કારણકે,બુધ બુદ્ધિ નો કારક છે એટલે વિદ્યાર્થીઓ એ આ સમયગાળા માં ધ્યાન લગાડીને અભ્યાસ કરવામાં દિક્કત આવી શકે છે.ધનુ રાશિમાં બુધ અસ્ત હોવાથી ખાસ રીતે બુધ સાથે સબંધિત પાઠ્યક્રમ જેમકે લેખન,ગણિત,માસ કોમ્યુનિકેશન અને બીજી કોઈ ભાષા ની અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ની શીખવાની આવડત પ્રભાવિત થઇ શકે છે.તમારા કોર્ષ ને પુરા કરવામાં અડચણ નો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિફળ 2025

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઇચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આ રાશિઓ ને થશે લાભ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા આઠમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.વૃષભ રાશિના લોકો માટે આ સમય અનુકુળ નથી રહેવાનો.કુંડળી ના આઠમા ભાવ ના સબંધ અચાનક થવાવાળી ઘટના ઓ અને બદલાવો થી થાય છે.

મુમકીન છે કે અચાનક થી તમારી નોકરી છૂટી જશે કે પછી જે પ્રમોશન ની તમે રાહ જોઈ રહ્યા હતા એ તમને નહિ મળે.એના સિવાય તમને પૈસા મળવામાં મોડું થઇ શકે છે કે તમને અચાનક થી નાણાકીય ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિફળ 2025

કર્ક રાશિ

કર્ક રાશિના છથા ભાવમાં બુધ અસ્ત થવા જઈ રહ્યો છે કે બુધ ધનુ રાશિમાં અસ્ત ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી બુધ ગ્રહ છે.બારમા ભાવ નો સ્વામી ના છથા ભાવમાં થવા થી તમને કાનુની વિષયો અને બિલ વગેરે ને લઈને સમસ્યાઓ,મોડું કે નિરાશા થવાની આશંકા છે.આ રીતે આ સમય તમારા માટે ચૂનૌતીપુર્ણ રહી શકે છે.

જો તમે ઉધારી લઈને રાખી છે તો આ સમયે આને નહિ ભરી શકવાની પરેશાની માં મુકાય શકો છો.તમારા ખર્ચ માં વધારો જોવા મળી શકે છે.એના કારણે તમે ઉલઝન માં પડી શકો છો અને તમને આ નહિ સમજ આવે કે તમારે શું કરવું જોઈએ.

કર્ક રાશિફળ 2025

બુધ નો ધનુ રાશિ માં ગોચર કરવાથી કરો આ ઉપાય

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. ગ્રહ નો અસ્ત થવાનો શું મતલબ છે?

જયારે કોઈ ગ્રહ સુર્ય થી થોડો દુર નજર આવે છે ત્યારે એને અસ્ત કહેવામાં આવે છે.

2. શું બુધ હંમેશા અસ્ત થતો રહે છે?

હા,સુર્ય ની નજીક હોવાના કારણે બુધ અસ્ત થતો રહે છે.

3. શું ધનુ રાશિમાં બુધ સહજ હોય છે?

હા,વધારેપડતો સમય બુધ ધનુ રાશિમાં સહજ હોય છે.

Talk to Astrologer Chat with Astrologer