બુધ કુંભ રાશિમાં ગોચર

Author: Komal Agarwal | Updated Tue, 28 Jan 2025 03:41 PM IST

એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા એ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવીનતમ અપડેટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપી શકીએ અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ બુધ ગોચર સાથે સબંધિત આ ખાસ લેખ.11 ફેબ્રુઆરી 2025 ના દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો ચાલો જાણીએ બુધ કુંભ રાશિમાં ગોચર કરવાના દેશ-સુનિયા ઉપર શું પ્રભાવ પડશે.


વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને સંચાર,બુદ્ધિ અને તર્ક નો કારક માનવામાં આવે છે.અમે કઈ રીતે વિચારીએ છીએ,શીખીએ છીએ અને જાણકારી ને કઈ રીતે સમજીએ છીએ,આ બધુજ બુધ ગ્રહ ઉપર નિર્ભર કરે છે.આના કારણે આ ગ્રહ માનસિક કામો માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે.બુધ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી ગ્રહ છે.

हिंदी में पढ़े : राशिफल 2025

મિથુન રાશિ સંચાર,જીજ્ઞાશા અને બદલાવ ને સ્વીકાર કરવાની આવડત ને દર્શાવે છે.જે લોકોની કુંડળી માં મિથુન રાશિમાં બુધ મજબુત સ્થિતિ માં હોય છે,એ લોકો હાજીર જવાબ,વાતો અને માનસિક રૂપથી મજબુત હોય છે.ત્યાં કન્યા રાશિ વિશ્લેષણ ,દરેક નાની વસ્તુ ઉપર ધ્યાન દેવા અને વેવહારિક્તા ને દર્શાવે છે.જે લોકોની કુંડળી માં કન્યા રાશિમાં બુધ હોય છે,એ લોકો દરેક વસ્તુ ઉપર નજર રાખે છે,સ્પષ્ટ અને જાણકારી શોધવામાં માહિર હોય છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

બુધ નો કુંભ રાશિમાં ગોચર : સમય

તો ચાલો હવે જાણીએ કે ફેબ્રુઆરી ના મહિનામાં બુધ ગ્રહ ક્યાં સમયે અને તારીખ ઉપર ગોચર કરશે.બુદ્ધિ અને જ્ઞાન નો દેવતા બુધ ગ્રહ 11 ફેબ્રુઆરી,2025 ના દિવસે બપોરે 12 વાગીને 41 મિનિટ ઉપર કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ 

કુંભ રાશિમાં બુધ : ખાસિયત

જે લોકોની કુંડળી માં કુંભ રાશિમાં બુધ ગ્રહ હોય છે,એ લોકો પ્રગતિશીલ,ભવિષ્ય વિશે વિચારવાવાળા અને જીજ્ઞાશુ સ્વભાવ વાળા હોય છે.આગળ આ લોકોની ખાસ ખાસિયત વિશે જણાવામાં આવ્યું છે:

અલગ વિચારો છો : કુંભ રાશિમાં બુધ વાળા લોકો બીજા કરતા અલગ કે હટકે વિચારે છે અને અપરંપરાગત વિચારો ની તરફ આકર્ષિત હોય છે.આ મોકા ભવિષ્ય ની અવધારણાઓ માં રુચિ રાખે છે અને આ તકનીકી કે વિજ્ઞાન જેવા અત્યાધુનિક જગ્યા એ શામિલ થઇ શકે છે.

તર્ક અને તથ્યો ઉપર ધ્યાન આપે છે : આ પરિસ્થિતિઓ નું આંકલન કરતી વખતે ભાવનાઓ માં આવીને તર્ક અને તથ્યો ઉપર ધ્યાન આપે છે.એના કારણે આમાં સમસ્યાઓ નો સુલજાવા માટે ઉત્કૃષ્ટ કૌશલ હોય છે જેના કારણે આ નીસ્પક્ષ થઈને ચુનોતીઓ નો સામનો કરી શકે છે.

વાસ્તવિકતા પસંદ કરો છો : આ લોકો પોતાના વિચારો ને હંમેશા અનુઠા કે અપરંપરાગત રીતે વ્યક્ત કરે છે.આમનો વાત કરવાનો તરીકો વિશ્લેષણ કે બીજા થી અલગ થઇ શકે છે.આ પરંપરા થી વધારે વાસ્તવિકતા ને મહત્વ આપે છે.

દુનિયા ને સારી બનાવાની હોય છે રુચિ : આ લોકો હંમેશા સમય કરતા આગળ રહે છે અને નવી અવધારણાઓ કે આદર્શો ને અપનાવે છે.આ લોકોની રુચિ દુનિયા ને સારી બનાવા માં હોય છે એટલે આ સામાજિક અને માનવીય કામો માં આગળ આવીને ભાગ લેય છે.

વૈચારિક સ્વતંત્રતા પસંદ હોય છે : જે લોકો ની કુંડળી માં કુંભ રાશિમાં બુધ ગ્રહ બિરાજમાન હોય છે,એ લોકો માટે સ્વતંત્રતા બહુ મહત્વ રાખે છે.આ બુદ્ધિક રૂપથી સ્વતંત્ર હોવાનું વધારે મહત્વ આપે છે અને પારંપરિક અને ઘણા લોકોની માન્યતા અનુસરવા છતાં પોતાની સલાહ બનાવાનું પસંદ કરે છે.

કલ્પના માં જીવે છે : આ લોકો કલ્પના ની દુનિયા માં જીવે છે એટલે રોજિંદી જીવનમાં થવાવાળી વાતો આ લોકોને પસંદ કરે છે.પરંતુ,આ લોકોના સપના બહુ મોટા હોય છે.

સામાજિક રૂપથી જાગરૂક હોય છે : આ લોકો સમાજ ને લઈને જાગરૂક હોય છે અને સમાનતા કે માનવ અધિકારો સાથે સબંધિત વાતો ઉપર ખુલીને પોતાની સલાહ આપે છે.

કુંભ રાશિમાં હોવા ઉપર લોકો હંમેશા વિદ્રોહી સ્વભાવ ના હોય છે જેના કારણે આ સમાજ ની પરંપરાઓ ને ચુનોતી આપી શકે છે.એની સાથે આ લોકો પોતાના જ્ઞાન ને વધારવા ની ઈચ્છા રાખે છે.આ નવા વિચારો,સ્વતંત્રતા અને સામાજિક પ્રગતિ ને મહત્વ દેવાવાળો સંચારક હોય છે.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

બુધ નો કુંભ રાશિમાં ગોચર : દુનિયા ઉપર અસર

રિસર્ચ કે ડેવલોપમેન્ટ

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

ઉપચાર અને સારવાર

Read in English : Horoscope 2025

બિઝનેસ અને કાઉન્સિલિંગ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ 

બુધ નો કુંભ રાશિમાં ગોચર : શેર બાઝાર ઉપર અસર

11 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આની અસર શેર બાઝાર ઉપર પણ જોવા મળશે.આગળ એસ્ટ્રોસેજ એઆઈ દ્વારા જણાવામાં આવેલી બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી શેર બાઝાર ઉઔર શું બદલાવ કે ઉતાર ચડાવ આવી શકે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બુધ નો કુંભ રાશિ માં ગોચર : આવનારા રમત-ગમત ની સ્પર્ધા અને એનો પ્રભાવ

11 ફેબ્રુઆરી, 2025 થી ચાલુ થવાવાળી રમત-ગમત ની સ્પર્ધા આ રીતે છે:

ટુર્નામેન્ટ

તારીખ

ઇનવિક્ટસ રમતો 

08 થી 16 ફેબ્રુઆરી, 2025

નોર્ડિક વર્લ્ડ સ્કી ચેમ્પિયનશિપ

26 ફેબ્રુઆરી થી 09 માર્ચ 2025 સુધી

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી

19 ફેબ્રુઆરી થી 09 માર્ચ, 2025 સુધી

અમે માર્ચ અને ફેબ્રુઆરી માં ગ્રહો ના ગોચર ના આધારે જ્યોતિષય વિશ્લેષણ કરીને અહીંયા મેળવામાં આવ્યું છે કે ગ્રહો ની સ્થિતિ ખિલાડીઓ ને મદદ કરશે અને આ દરમિયાન બુધ કુંભ રાશિમાં ગોચર કંઈક નવા ખિલાડીઓ સામે આવી શકે છે.આ મહિનો રમત માટે બહુ સારો સાબિત થશે અને ખિલાડી પોતાનો નેતૃત્વ કરવાના ગુણ નું પ્રદશન કરશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ એઆઈ ઓનલાઇન શોપિંગ સ્ટોર 

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

  1. કઈ રાશિ માં બુધ ગ્રહ નીચ નો હોય છે?

મીન રાશિ માં.

  1. કેટલી ડિગ્રી ઉપર બુધ સૌથી વધારે ઉચ્ચ કે નીચ નો હોય છે?

15 ડિગ્રી ઉપર

  1. કાયા ગ્રહ ની સાથે બુધ ની મિત્રતા છે?

શનિ અને શુક્ર ની સાથે.

Talk to Astrologer Chat with Astrologer