એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં અમે તમને ગુરુ મિથુન રાશિમાં અસ્ત વિશે જાણકારી આપીશું.એની સાથે,આનો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર કઈ રીતે પડશે આના વિશે જણાવશે.જણાવી દઈએ કે થોડી રાશિઓ ને ગુરુ અસ્ત થી બહુ વધારે લાભ થશે તો ઘણી રાશિ વાળા ને આ સમયે બહુ સાવધાની થી આગળ વધવાની જરૂરત છે કારણકે એને થોડા ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય આ લેખ માં ગુરુ ગ્રહ ને મજબુત કરવા માટે ઘણા શાનદાર કે આસાન ઉપાયો વિશે જણાવીશું અને દેશ-દુનિયા કે શેર માર્કેટ ઉપર આના પ્રભાવ ની ચાર્ચ કરીશું.
ગુરુ મિથુન રાશિમાં અસ્ત 09 જુન 2025 ના દિવસે થશે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે આ ગોચર વિશે વિસ્તાર થી.
વિશ્વભરના નિષ્ણાત જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકરી
09 જુન 2025 ની બપોરે 04 વાગીને 12 મિનિટ ની આજુબાજુ પૈસા અને જ્ઞાન નો કારક ગ્રહ ગુરુ મિથુન રાશિમાં અસ્ત થઇ જશે.અહીંયા 09-10 જુલાઈ ની આજુબાજુ બપોરે લગભગ 12 વાગીને 18 મિનિટ સુધી અસ્ત રહેશે.
દરેક ગ્રહ ની એક નજર હોય છે એટલે કે એ કોઈ બીજા ગ્રહ ભાવ કે રાશિ ને પોતાના પ્રભાવ ને લઇ શકે છે.ગુરુ મિથુન રાશિમાં અસ્ત સામાન્ય રીતે દરેક ગ્રહ સામે વાળા સાતમા ભાવ ને જોવે છે.જેમકે જો કોઈ ગ્રહ પેહલા ભાવમાં બેઠો છે તો એ સાતમા ભાવ ને પોતાની નજર થી પ્રભાવિત કરે છે.પરંતુ ગુરુ ને ખાસ બનાવા માં આવે છે કારણકે આ ખાલી સાતમા ભાવ ને નહિ પરંતુ પાંચમા અને નવમા ભાવ ને જોવે છે.આ ત્રણ ભાવો પાંચમો,સાતમો અને નવમો ભાવ જીવન માટે બહુ શુભ માનવામાં આવે છે.
જો ગુરુ કોઈ ની કુંડળી માં પાંચમા ભાવ માં સ્થિત છે તો એ પેહલા ભાવ,નવમા ભાવ અને અગિયારમો ભાવ ને પોતાની નજર થી જોવે છે.આ ત્રિકોણ નજર કહેવામાં આવે છે.જો જીવનમાં સારા ફળ દેવાવાળી માનવામાં આવે છે.આ રીતે કોઈપણ વ્યક્તિ માટે બહુ સૌભાગ્યશાળી હોય છે.એનાથી લોકો નહિ ખાલી ભૌતિક સુખ-સુવિધાઓ મળે છે,પરંતુ અધિયાત્મિક ઉન્નતિ નો પણ યોગ છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ગુરુ ને પ્રાકૃતિક કુંડળી માં ભાગ્ય સ્થાન એટલે કે નવમા ભાવ નો સ્વામી માનવામાં આવે છે.એટલે આ વ્યક્તિ ની કિસ્મત અને સૌભાગ્ય ના સંકેત છે.
9માં ભાવ ધર્મ,નિયમ અને હકીકત નો ભાવ હોય છે.ગુરુ પણ આ વસ્તુ નુજ પ્રતિનિધિત્વ કરે છે.આ વ્યક્તિ ને સારા,અનીતિક અને ન્યાયપ્રિય બનાવે છે.
ગુરુ સોના,પૈસા અને નાણાકીય મામલો નું પણ પ્રતિનિધિત્વ કરે છે.એની સ્થિતિ સારી હોય તો વ્યક્તિ ને આર્થિક રૂપથી મજબુત બનાવે છે.
કોઈ સ્ત્રી ની કુંડળી માં ગુરુ પતિ નો પણ સંકેત આપે છે.આની સ્થિતિ જોઈને લગ્ન જીવન નું આંકલન કરવામાં આવે છે.
આ ગ્રહ બાળક સાથે જોડાયેલી વાતો નો સંકેત આપે છે.જો કુંડળી માં ગુરુ શુભ નો હોય તો બાળક ના સુખ માં વૃદ્ધિ થાય છે.
જયારે અમે સવાલ કુંડળી બનાવીએ ચોયે તો ઉપર મુજબ જો શાસક ગ્રહોમાં દેખાય છે તો આસાનીથી સકારાત્મક જવાબ નિર્ધારિત કરવામાં મદદ કરે છે.
શરીર ની અંદર ગુરુ નો સબંધ લીવર,ધમનિયા,સાંભળવાની શક્તિ,પેટ નો નીચેનો ભાગ,લોહીનો પ્રવાહ,અને શરીર ની ચરબી થી થાય છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
મેષ રાશિના લોકો માટે ગુરુ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં અસ્ત થશે.ગુરુ ત્રીજા ભાવ થી તમારા સાતમા ભાવ,નવમો અને અગિયારમો ભાવ ઉપર નજર નાખે છે.ત્રીજા ભાવમાં સામાન્ય રીતે ગુરુ કમજોર કે વિપરીત પરિણામ આપે છે.આ સમય તમને કોઈ મોટું નુકશાન તો નહિ થાય,પરંતુ વધારેમાં વધારે ઉમ્મીદ નજર નથી આવુંય રહી.ફાલતુ ની યાત્રાઓ ઓછી થઇ શકે છે અને સમય નો સારો ઉપયોગ થશે.
એની સાથે,ભાઈ-બહેનો અને આજુબાજુ ના લોકો સાથે સબંધ સારા કરવાની કોશિશ કારગર સાબિત થશે.સરકારી કામો માં કંઈક રાહત કે સકારાત્મક પરિણામ મળશે.પરંતુ,તમને ક્યારેક-ક્યારેક આઈવું લાગી શકે છે કે કિસ્મત સાથ નથી આપી રહી પરંતુ,જો તમે લગાતાર મેહનત કરશો તો ધીરે ધીરે પરિણામ તમારા પક્ષ માં હશે.
ગુરુ તમારા છથા અને પૈસા ના ભાવ નો સ્વામી છે અને આ તમારા બારમા ભાવમાં ગોચર કરશે.અસ્ત થયા પછી ગુરુ તમને થોડી સ્થિતિઓ માં અનુકુળતા આપે છે,ગુરુ મિથુન રાશિમાં અસ્ત ભલે બારમા ભાવમાં એનો ગોચર સારો નહિ માનવામાં આવે.આ સમય તમારા ખર્ચ માં તેજી લાવશે એમાં હવે થોડી રાહત મળશે એટલે કે ખર્ચ ઓછા થશે.જો કોઈ કામ લગાતાર નુકશાન આપી રહ્યું છે હવે એમાં સુધારો થવાની ઉમ્મીદ છે.આરોગ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા ચાલી રહી છે તો એમાં સુધારો સંભવ છે.જો તમારી ઉપર કોઈ ખોટા આરોપ લાગ્યા હતા તો એનાથી હવે તમે બહાર આવી શકો છો.
પરંતુ ક્યારેક-ક્યારેક એવું લાગી શકે છે કે કિસ્મત પુરી રીતે સાથ નથી આપી રહી.એની સાથે,જો તમે કોઈ લોન કે ઉધારી ની પ્રક્રિયા માં લાગેલા છે,તો એમાં થોડું મોડું કે અડચણ આવી શકે છે.પરંતુ ધીરે-ધીરે સ્થિતિ સારી થતી જઈશે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો
વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ વર્તમાન માં મિથુન રાશિ માં તમારા આઠમા ભાવમાં ગોચર કરશે અને આ તમારા બીજા કે પાંચમા ભાવ નો સ્વામી છે.આઠમા ભાવમાં ગોચર ના લિહાજ થી શુભ નથી માનવામાં આવતો,પરંતુ ગુરુ ની અસ્ત સ્થિતિ ઘણા નકારાત્મકતાઓ ને ઓછી કરી શકે છે.આ દરમિયાન જો તમારા આરોગ્ય ને લઈને કોઈ પરેશાની હતી તો એમાં સુધાર જોવા મળી શકે છે.કામકાજ સાથે જોડાયેલી અડચણ પણ ઓછી થઇ શકે છે.
જો તમે કોઈ સરકારી પ્રક્રિયા કે પેચિદગી થી પરેશાન છો તો હવે એમાં સહુલિયત મળી શકે છે.અટકેલા પૈસા પણ પાછા મળવાની સંભાવનાઓ છે.જો બાળક ને લગતી કોઈપણ સમસ્યા ચાલી રહી છે તો એમાં સુધારો થઇ શકે છે.પરંતુ,આ સમયે પૈસા ને લઈને સતર્કતા રાખવી બહુ જરૂરી છે.ખર્ચ કે રોકાણ સોચ વિચાર કરીને કરો.પરિવાર અને સબંધો ને લઈને થોડા ધ્યાન રાખીને ચાલો,પછી ભલે એ પ્રેમ સબંધ હોય કે બાળક ને લગતી સમસ્યાઓ.વિદ્યાર્થીઓ એ પણ આ સમયે મેહનત ચાલુ રાખવી પડશે.જો આ વાતો નું ધ્યાન રાખો તો ગુરુ ની આ સ્થિતિ તમારા માટે જીવન માં ઘણા સકારાત્મક બદલાવ લાવી શકે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
ગુરુ આ સમયે તમારી કુંડળી ના છથા ભાવમાં ગુરુ મિથુન રાશિમાં અસ્ત થશે.ગુરુ ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.સામાન્ય રીતે છથા ભાવમાં ગુરુ નો ગોચર શુભ નથી માનવામાં આવતો,પરંતુ એની અસ્ત અવસ્થા આ સમયે તમારા માટે ફાયદામંદ સાબિત થઇ શકે છે.આ દરમિયાન જો તમારા સરકારી કામમાં કોઈ અડચણ આવી રહી છે તો એ હવે દુર થઇ જશે.બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓ પણ હલ થવાની પુરી સંભાવનાઓ છે.તમારા આરોગ્ય માં સુધારો થઇ શકે છે અને જુના રોગ કે થકાવટ ની સ્થિતિ માં રાહત મળશે.વિવાદો કે ઝગડા ની સંભાવના પણ ઓછી થશે.
પરંતુ,ગુરુ ત્રીજા ભાવ નો સ્વામી પણ છે અને હવે અસ્ત થઇ રહ્યો છે,તો એની અસર તમારા આત્મવિશ્વાસ ઉપર થોડી પડી શકે છે.એવા માં જરૂરી છે કે તમે પોતાની ઉપર ભરોસો બનાવી રાખો.જો તમે આત્મવિશ્વાસ ની સાથે આગળ વધવા માંગો છો તો લાંબી દૂરી ની યાત્રા થી પણ લાભ થશે.કુલ મળીને ગોસીઝર તમને સીધું નુકશાન નથી આપે,પરંતુ જો તમે સતર્ક રહીને કામ કરશો તો જુના અટકેલા કામ સુધરી શકે છે અને થોડા સકારાત્મક પરિણામ પણ મળી શકે છે.
વૃષભ રાશિના લોકો માટે ગુરુ તમારા આઠમા અને લાભ ભાવ નો સ્વામી છે અને આ તમારા બીજા ભાવમાં અસ્ત થશે.કારણકે બીજા ભાવ માં ગુરુ નું અસ્ત થવું સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એટલે ગુરુ મિથુન રાશિમાં અસ્ત થવું તમારા માટે થોડા કમજોર પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.
આ સમયગાળા માં તમારી આવક નો સ્ત્રોત થોડો કમજોર થઇ શકે છે.એટલે કે કમાણી માં કોઈ ગિરાવટ નહિ થાય.પરંતુ આવકમાં સ્થિરતા થોડી ડગમગાય શકે છે.પારિવારિક મામલો માં પણ વધારે સહયોગ નહિ મળે અને થોડી જુની પારિવારિક ઉલઝન ફરીથી સામે આવી શકે છે.નાણાકીય મામલો માં તમારે હવે વધારે સાવધાની રાખવી જોઈએ,ખાસ કરીને રોકાણ ને લઇને.આ સમય કોઈ મોટું નુકશાન નથી દેખાય રહ્યું,પરંતુ ગુરુ ની સકારાત્મક ઉર્જા થોડી કમજોર રહી શકે છે,જેનાથી કામોમાં ઉત્સાહ કે સફળતા ની તીવ્રતા ઘટી શકે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
ગુરુ તમારા સાતમા અને કર્મ ભાવ નો સ્વામી છે.ગુરુ અસ્ત તમારા પેહલા ભાવમાં થશે.ગુરુ જેવા શુભ ગ્રહ નો તમારા લગ્ન ભાવમાં અસ્ત થવાથી એની અસર ધીમી પડી શકે છે.આ સમય રોજિંદા કામકાજ માં થોડું ધીમાપણ લાવી શકે છે.જો લગ્ન કે સબંધો ની વાત ચાલી રહી છે તો એમાં થોડું મોડું સંભવ છે.દામ્પત્ય જીવન માં પેહલા જેવી ઉર્જા કે ઉત્સાહ માં કમી મહેસુસ થઇ શકે છે.આનો મતલબ છે કે કોઈ મોટો સંકટ આવશે,પરંતુ,વસ્તુઓ પેહલા ની જેમ સહજ નહિ રહે.
કામકાજ ના મામલો માં પણ પ્રગતિ ની ગતિ થોડી મંદ રહી શકે છે,ખાસ કરીને એટલે કારણકે શનિ પણ આ સમય કર્મ ભાવમાં ગોચર કરી રહ્યો છે,જે પેહલાથી કામ ને ધીમું કરી શકે છે.ઉપર થી કર્મ ભાવ નો સ્વામી ગુરુ નું અસ્ત થવું,આ મંદી ને વધારે વધારી શકે છે.
Read in English : Horoscope 2025
પોતાના મોટા,ગુરુઓ અને સલાહકાર નું સમ્માન કરો અને એની સેવા કરો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરો.
ગુરુવારે વ્રત રાખો અને ગાય ને ચણા ની દાળ અને ગોળ ખવડાવો.
કોઈ પશુ આશ્રમ માં જાવ અને કોઈના કોઈ રીતે જરૂરતમંદ ગાયો ની સેવા કરો.
દરેક ગુરુવારે ને માછલીઓ ને ચારો ખવડાવો.
કામ ઉપર જતી પેહલા દરરોજ કેસર નો ચાંદલો લગાવો.
દરેક ગુરુવારે વિષ્ણુ મંદિર જાવ.
ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા અને પોતાની જન્મ કુંડળી માં ગુરુ ને મજબુત કરવા માટે દરેક ગરીબ બાળકો અને વૃદ્ધો ને પીળી મીઠાઈ દાન કરો.
ભગવાન વિષ્ણુ માટે હવન કરીને મંદિર ના પુજારી ને કેળા દાન કરો અને પીળા કપડાં ભેટ કરો.
સ્વતંત્ર ભારત ની કુંડળી મુજબ,ગુરુ મિથુન રાશિમાં અસ્ત બીજા ભાવમાં હશે અને એનાથી ભારત ની અર્થવેવસ્થા ને નુકશાન પોંહચાડવા ની સંભાવના છે.ગુરુ ભારત ની કુંડળી માં અગિયાર માં ભાવ નો સ્વામી છે.આનો બીજા ભાવ માં અસ્ત થવાથી દેશ ની આવક,નાણાકીય સ્થિરતા અને રોકાણ પ્રણાલી આ થોડી અસ્થિરતા જોવા મળી શકે છે કારણકે આનો છથો ભાવ અને દસમો ભાવ ઉપર નજર પડી રહી છે.
ભારતીય બેન્કિંગ જગ્યા ને પણ નુક્શન થઇ શકે છે અને આમાં ઉતાર ચડાવ જોવા મળી શકે છે.આ દરમિયાન અર્થવેવસ્થા ના બોજ ને મહેસુસ કરી શકાય છે.પરંતુ જુલાઈ ની આજુબાજુ ગુરુ નું અસ્ત થવું આ ફરીથી પોતાની સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી શકાશે.
ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ જે અત્યારે પોતાના પગ ઉપર ઉભા થઇ રહ્યા છે,એને ફંડિંગ ની કમી કે ક્રેઝ જેવી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
પરંતુ આ પ્રભાવ અસ્થાયી હશે.જેમકે ગુરુ જુલાઈ ની આજુબાજુ ફરીથી ઉદય થશે,સ્થિતિ માં સુધારો આવવા લાગશે.ત્યાં સુધી આર્થિક જગ્યા સાથે જોડાયેલા લોકો અને સ્ટાર્ટઅપ ને સાવધાની થી યોજનાઓ બનાવી જોઈએ,ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને મોટા નિર્ણય થોડા સમય માટે ટાળવા જોઈએ.
દુનિયા માં આ સમય થોડી પ્રાકૃતિક બાધાઓ અને મોસમ માં અચાનક બદલાવ જોવા મળી શકે છે.
કોઈ જગ્યા એ ભારી વરસાદ,તો કોઈ સુખા જેવી સ્થિતિ બની શકે છે.આ અનિશ્ચિતા ખાસ રીતે પૂર્વોત્તર એશિયાઈ દેશો માં વધારે મહેસુસ કરી શકાશે.
ગુરુ નું અસ્ત હોવાના કારણે કૃષિ અને ખાવા ની વસ્તુ નું ઉત્પાદન ઉપર પણ અસર પડશે.ખેડુત ને ફસલ ને લગતી સમસ્યાઓ આવી શકે છે.
આ ગોચર દરમિયાન થોડા ભાગ માં ભુકંપ,સુનામી કે બીજી પ્રાકૃતિક બાધાઓ આવવાની સંભાવનાઓ બની રહે છે,જેનાથી મનુષ્યો અને જાનવર ની જિંદગી ઉપર અસર થઇ શકે છે.
એંની સાથેજ ખાસ કરીને પશ્ચિમ દેશો માં ખાવા નો સંકટ એટલે કે ખાવાપીવા ની વસ્તુ ની કમી મહેસુસ થઇ શકે છે.જેનાથી ત્યાં રહેવાવાળી રોજિંદી જિંદગી ને પ્રભાવિત કરી શકે છે.
શેર બાઝાર ની વાત કરીએ,તો ગુરુ એમ મહત્વપુર્ણ ગ્રહ છે કારણકે આ પૈસા નો કારક છે.09 જુન 2025 ના દિવસે ગુરુ મિથુન રાશિમાં અસ્ત થશે,એવા માં શેર બાઝાર ઉપર મોટો પ્રભાવ જોવા મળી શકે છે.પરંતુ,આ વખતે શેર બાઝાર ઉપર આનો પ્રભાવ એટલો નકારાત્મક નહિ પડે અને આનું કારણ છે બુધ અને શુક્ર ની મજબુત સ્થિતિ.
શેર બાઝાર ની ભવિષ્યવાણી મુજબ જુન ની શુરુઆત માં શુક્ર અને બુધ ના શેર બાઝાર ઉપર તેજી થી અસર થશે.રિલાયન્સ,મારુતિ,જીઓ,સિપ્લા,બજાજ ફાયનાન્સ,ટાટા મોટર્સ,કેડબરી,હીરો મોટોકેપ,આઇટીસી,વિપ્રો,ઓરિએન્ટ,હેવેલ્સ,જિલેથ અને આર્કેડ ફાર્મ ના શેરો માં તેજી થી વધારો જોવા મળી શકે છે.
ત્રીજા અઠવાડિયા માં સંક્રાતિ નો પ્રભાવ બાઝાર ઉપર હલકો ઉતાર ચડાવ લાવશે.પેહલા થોડી ગિરાવટ આવી શકે છે પરંતુ એના પછી ફરીથી સુધાર થશે.
જો તમે રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો,તો આ સૌથી અનુકુળ સમય છે.અદાણી,ટાટા,વિપ્રો,મારુતિ,કોલગેટ,એચડીએફસી,ઈમામી,કોટક મહેન્દ્ર બેંક,બેન્ક ઓફ મહારાષ્ટ્ર,રત્નાકર બેંક,અને બેન્ક ઓફ બરોડા માં રોકાણ કરવા માટે આ બહુ સારો સમય છે.શુક્ર ના પ્રભાવ થી મહિના માં છેલ્લે બાઝાર માં સકારાત્મક ઉછાળ જોવા મળશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને ઉમ્મીદ છે કે તમને અમારો લેખ જરૂર પસંદ આવ્યો હશે.જો આવું છે તો આને પોતાના બીજા શુભચિંતક ની સાથે જરૂર શેર કરો.આભાર.
1. ગુરુ વર્તમાન માં કઈ રાશિ માં છે?
મિથુન રાશિ
2. બુધ કઈ રહી માં ગોચર કરી રહ્યો છે?
મિથુન રાશિ
3. શુક્ર વર્તમાન માં કઈ રાશિમાં ગોચર કરી રહ્યો છે?
મીન રાશિ અને આ એની ઉચ્ચ રાશિ છે.