મંગળ નો મકર રાશિ માં ગોચર (05 ફેબ્રુઆરી 2024)

Author: Sanghani Jasmin | Updated Fri, 19 Jan 2024 02:34 PM IST

મંગળ નો મકર રાશિ માં ગોચર 05 ફેબ્રુઆરી 2024 ની રાતે 09 વાગીને 07 મિનિટ પર થવા જઈ રહ્યો છે.વૈદિક જ્યોતિષ માં મંગળ ને સાહસ અને પરાક્રમ નો કારક માનવામાં આવે છે જે નવું વર્ષ એટલે કે 2024 માં પોતાની રાશિ માં પરિવર્તન કરવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ ના આ લેખમાં તમને “મંગળ નો મકર રાશિ માં ગોચર” વિશે બધીજ જાણકારી મળશે.એની સાથે,મંગળ ના આ ગોચર ના બધીજ રાશિઓ ની સાથે તમારા જીવન ઉપર કેવો પ્રભાવ પડશે અને એનાથી બચવાના ઉપાય વિશે તમને જણાવીશું.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ નો મકર રાશિ માં ગોચર નો તમારા જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં મંગળ ગ્રહ અને મકર રાશિ નું મહત્વ

વર્ષ 2024 માં થવા વાળા મંગળ નો આ ગોચર બહુ મહત્વપૂર્ણ માનવામાં આવશે કારણકે મંગળ મહત્વકાંશા નો ગ્રહ છે જો કે હવે અનુશાસન અને વ્યવહારીક રાશિ મકર માં ગોચર કરવા જઈ રહ્યા છે.એવા માં,મંગળ ગ્રહ અને મકર રાશિ લોકોના જીવનમાં બધાજ વિભાગમાં દ્રઢતા અને યોજના બનાવીને પ્રોત્સાહિત કરે છે.મકર રાશિ ની વાત કરીએ,તો આ પૃથ્વી તત્વ ની રાશિ છે જે પોતાના લક્ષ્ય ને પ્રાપ્ત કરવામાં પ્રકૃતિ માટે ઓળખવામાં આવે છે.જયારે મંગળ મકર રાશિ માં ગોચર કરે છે,તો આ લોકોના જીવનમાં દીર્ઘકાલિક ઉદ્દેશો ને મેળવા મારે પ્રરિત કરે છે.આ લોકો કારકિર્દી પ્રત્ય પેહલા કરતા વધારે સમર્પિત થઈને કામ કરશે અને મંગળ નો મકર રાશિ માં ગોચર આ લોકોને અનુશાસિત થવા અને વેવસ્થિત થવા પર બળ આપે છે.એની સાથે,જીમ્મેદારીઓ ને પૂરો કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

જયારે મંગળ મકર રાશિમાં હાજર હોય છે ત્તે સમયે લોકો પોતાની જીમ્મેદારીઓ ને પુરી કરવા માટે વધારે સમર્પિત દેખાઈ છે અને એ સફળતા મેળવા માટે કડી મેહનત કરવા પણ પાછળ નથી પડતા.લોકોને સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરવા માટે તાર્કિક અને જમીન સાથે જોડાય રહીને કામ કરવું પડશે.એની સાથે,આની અસર તમારા નિજી જીવન ની સાથે સાથે સામાજિક અને આખી દુનિયા ઉપર ઓણ પડશે.મંગળ ગોચર ના સમયગાળા માં સરકાર અને મોટા પદ ઉપર બેઠેલા અધિકારીઓ થી જોડાયેલા મુદ્દા ના સમાધાન પર બધાનું ધ્યાન કેન્દ્રિત થશે.એવા માં,તમારા માટે જરૂરી હશે કે આ ગોચર નો ઉપયોગ તમે વિચારો માં સ્પષ્ટતા મેળવા,કામમાં એક વેવસ્થિત યોજના લાગુ કરવી અને સોચ વિચાર કરીને નિર્ણય લેવા માટે કરી શકો છો.

વર્ષ 2024 માં થવા વાળા લોકોને એકાગ્રચિત થઈને અને નિરંતર પ્રયાસો દ્વારા પોતાની ઈચ્છાઓ ને પુરી કરવા નો અવસર આપશે.એની સાથે,કામમો સફળતા પ્રાપ્ત કરવાના રસ્તામાં પણ તમે આગળ વધશો.

લાલ ગ્રહ ના નામથી પ્રસિદ્ધ મંગળ નો ગોચર બધીજ 12 રાશિઓ ને પ્રભાવિત કરશે.એના પરિણામસ્વરૂપ,દરેક વ્યક્તિના જીવનમાં દર ક્ષેત્ર માં આ રાશિનું પરિવર્તન જોવા મળશે.

જેમકે અમે તમને જણાવ્યુ કે મંગળ ગોચર અમારા જીવન ને અત્યધિક પ્રભાવિત કરશે,ખાસ રૂપે એ લોકો માટે જેમની કુંડળી માં મંગળ ની સ્થિતિ મજબૂત હોય છે.એવા માં,એ આ સમયગાળા માં ઉર્જાવાન,આત્મા-પ્રરિત અને દ્રઢ દેખાશે.એની સાથે,તમે આ સમયે પોતાના લક્ષ્ય ને પુરા કરવા માટે જોખમ ઉઠાવામાં પણ પાછળ નહિ હટો.

પરંતુ,તમારા માટે જરૂરી હશે કે તમે આ સમય નો ઉપયોગ બહુ સોચ વિચાર કરીને કરો.મંગળ ગ્રહ નો સબંધ ગુસ્સા અને આક્રમકતા સાથે પણ માનવામાં આવ્યો છે.એવા માં,તમે જે પણ કામ કરો એ બહુ સોચ વિચારીને કરજો,તો તમે કોઈ મોટી ઉપલબ્ધીઓ તમારા નામે કરવામાં સફળ થશો.જો તમે મંગળ ગોચર ની ઉર્જા નો ઉપયોગ સકારાત્મક રીતે કરશો તો તમે કોઈ મોટી ઉપલબ્ધીઓ તમારાએ નામે કરવામાં સક્ષમ હસો.વૈદિક જ્યોતિષ મુજબ,મંગળ મકર રાશિ માં ઉચ્ચ નો હોય છે અને ફળસ્વરૂપે,લોકોને અનુકૂળ પરિણામ આપે છે.જણાવી દઈએ કે મંગળ અને મકર રાશિ નો સ્વામી શનિ એક-બીજા પ્રત્ય દુશ્મની નો ભાવ રાખે છે.

દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુષ્ટિ મેળવા તમારા માટે એક ચુનોતી બનીને ઉભરી શકે છે.મંગળ નો મકર રાશિ માં ગોચર આ લોકોમાં ધીરજ ની કમી જોવા મળી શકે છે અને એની સાથે,આ લોકોને સમસ્યાઓ થી ઝૂઝવું પડે છે.આ સમય તમારી ધીરજ ની પરીક્ષા લેશે છતાં કડી મેહનત અને લગાતાર કોશિશ કરવા છતાં પરિણામ મોડા મળી શકે છે.જણાવી દઈએ કે મંગળ ગોચર નો આ સમય તમારા માટે વસ્તુઓ અજમાવા અને જીત મેળવાનો સમય હશે.એવા માં,સમર્પિત થઈને કામ કરવું તમારા માટે સફળતા લઈને આવી શકે છે.

To Read in English Click Here: Mars Transit In Capricorn (5 Feb 2024)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

મંગળ નો મકર રાશિ માં ગોચર: રાશિ પ્રમાણે રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

માટે મંગળ તમારા વ્યક્તિત્વ ના ભાવ આગળ અને અચાનક થવાવાળા લાભ કે નુકસાન નો ભાવ એટલે આઠમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને કુંડળી માં દસમો ભાવ નામ અને પ્રસિદ્ધિ નો હોય છે.આ તમારા જીવનના અલગ અલગ ક્ષેત્ર માં પ્રગતિ લઈને આવશે અને તમને આ સમયગાળા માં લાભ પણ થશે. મંગળ નો મકર રાશિ માં ગોચર સમૃદ્ધિ માં વૃદ્ધિ તરફ ઇસારો કરી રહ્યો છે જેના કારણે તમારી આવક માં વધારો કે પછી તમારી સંપત્તિ વગેરે ની પ્રાપ્તિ થઇ શકે છે.

ત્યાં,મકર રાશિનો સબંધ જીમ્મેદારીઓ અને અધિકાર સાથે પણ છે.એના પરિણામસ્વરૂપ,મેષ રાશિ વાળા મંગળ ગોચર દરમિયાન પોતાને માડવાવાળી જીમ્મેદારીઓ ને નિભાવતા જોવા મળે છે.આના સિવાય,આ લોકોને નિજી અને વેવસાયિક જીવનમાં યોજના બનાવીને ચાલવું પડશે કારણકે આની તમારે જરૂરત ઉભી થઇ શકે છે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ ગોચર દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.તમારી પાસે જરૂરી માત્રા માં પૈસા આવશે.પરંતુ,તમે તો પણ અસંતુષ્ટ દેખાઈ શકશો.સફળતા અને લક્ષ્ય ને પુરા કરવાની ઈચ્છા તમને ટોંચ ઉપર પોહ્ચવા માટે પ્રેરિત કરે છે.

નિજી જીવન ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારા સબંધ પ્રેમ થી પૂર્ણ રહેશે.એવા માં,પાર્ટનર સાથે યાદગાર સમય પસાર કરશે જેના કારણે તમારા બંનેના સબંધ માં આપસી તાલમેલ વધશે.એની સાથે,તમારા બંનેના કોઈ જગ્યાએ બહાર ફરવા જવાના યોગ પણ બને છે અને એના પરિણામસ્વરૂપ,તમારા સબંધ સુખદ થશે.

મંગળ ના ગોચર ની સકારાત્મક પક્ષ ની વાત કરીએ,તો આ લોકોએ પોતાના આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવું પડશે કારણકે તમને થકાવટ મહેસુસ થઇ શકે છે.એવા માં,મેષ રાશિ વાળા ને પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

કુલ મળીને,મંગળ નો ગોચર તમારા દસમા ભાવમાં હશે જે તમારા વેવસાયિક જીવનમાં સફળતા અને આર્થિક સમૃદ્ધિ લઈને આવશે.એની સાથે,તમારા સબંધ મીઠા બની રહેશે.પરંતુ,પોતાના લક્ષ્ય ને પુરા કરવા માટે અને સકારાત્મક પરિણામ મેળવાની સાથે સાથે પોતાના આરોગ્ય પર પણ ધ્યાન આપવું પડશે.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો જાપ કરો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા ની કુંડળી માં મંગળ તમારા સાતમા અને બારમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં સાતમો ભાવ લગ્ન અને વેપાર ભાગીદારી છતાં ભાવ મોક્ષ,ખર્ચા અને વિદેશ વગેરે નો હોય છે.પરંતુ નવમો ભાવ ધર્મ,લાંબી દુરીની યાત્રાઓ,અને જીવનના મુલ્ય નો હોય છે.

જેમકે વૃષભ અને મકર બંને પૃથ્વી તત્વ ની રાશિ છે.એના પરિણામસ્વરૂપ,આ રાશિના લોકો જીવનના મોટા નિર્ણય સોચ વિચાર કરીને કરશે.આજ પ્રકારે,વૃષભ રાશિ વાળા લોકો થોડા એવા નિર્ણય લઇ શકે છે જેનો લાભ તમને લાંબા સમય સુધી થશે.

કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,મંગળ નો મકર રાશિ માં ગોચર તમારા માટે ઘણા બધા અવસર લઈને આવી શકે છે અને આના કારણે તમારે લાંબી દુરી ની યાત્રાઓ પર જવું પડી શકે છે.એની સાથે,આ યાત્રા તમારી આર્થિક સ્થિતિ ને મજબૂત કરવાનું કામ કરશે.પરંતુ,આ ગોચર દરમિયાન તમારે થોડી સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.આ લોકો પોતાના દ્રઢ નિશ્ચય અને પ્રયાસો ના કારણે પોતાની પરેશાનીઓ થી બહાર આવવામાં સક્ષમ હશે.

નિજી જીવનની વાત કરીએ,તો આ ગોચર તમારા માટે સામાન્ય રહેશે કારણકે આ દરમિયાન તમારી અને પાર્ટનર ની વચ્ચે ગલતફેમીઓ બની રહેશે.એવા માં,તમને તમારા સબંધ ને લઈને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,એકબીજા સાથે ખુલીને વાત કરો એટલે આપસી સમજણ મજબૂત થઇ શકે.

આ સમયગાળા માં વૃષભ રાશિ વાળા એ પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે.શારીરિક અને માનસિક આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે સંતુલિત ભોજન નું સેવન અને નિયમિત રૂપથી કસરત કરો.એની સાથે,યોગ ને ધ્યાન વગેરે કરવું પણ તમારા માટે લાભદાયક રહેશે.

કુલ મળીને,મંગળ નો આ ગોચર તમારા જીવનના બધાજ ક્ષેત્ર માં સકારાત્મક પરિણામ લઈને આવશે.પરંતુ વેવસાયિક જીવનમાં સફળતા અને સમસ્યાઓ બંને જોવા મળી શકે છે.ત્યાં,રિલેશનશિપ માં તમારે સંતુલન બનાવીને ચાલવું પડશે.એની સાથે,પોતાના આરોગ્યને પણ પ્રાથમિકતા આપવી પડશે જેનાથી તમારે આ ગોચર થી શુભ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.

ઉપાય : દર મંગળવારે હનુમાનજી ના મંદિરે જાવો અને નારંગી કલર નું સિંદુર ચડાવો.

વૃષભ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે મંગળ મહારાજ તમારા છથા અને અગિયારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં છથો ભાવ દેણું,રોગ ને દુશ્મન અને અગિયારમા ભાવનો લાભ અને ઈચ્છઓ ને દાર્શવે છે.પરંતુ આઠમા ભાવમાં મંગળ નો ગોચારર વેવસાયિક જીવનમાં આવનારી સમસ્યાઓ અને સબંધો માં આવનારા ઉતાર ચડાવ ની તરફ સંકેત આપી રહ્યું છે.

પરંતુ,મંગળ ગોચર ના સમયગાળા માં તમારે કારકિર્દી ના ક્ષેત્ર માં સાવધાન રેહવું પડશે કારણકે તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ પરિસ્થિતિઓ થી નિપટવા માટે તમારે શારીરિક અને માનસિક રૂપથી મજબુત રેહવું પડશે.ધ્યાન રાખજો કે આ સમયે વેવસાયિક જીવનમાં થોડી પણ લાપરવાહી રાખવી તમને કાનુની પરિસ્થિતિ માં ફસાવી શકે છે એટલા માટે આનાથી બચવા માટે મન લગાવીને કામ કરો.

આરોગ્ય ની વાત કરીએ,તો મંગળ નો મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું તમારા માટે બહુ જરૂરી હશે.તમારા માટે ધ્યાન અને યોગ વગેરે કરવું ફાયદામંદ રહેશે કારણકે આરોગ્ય સમસ્યાઓ ના કારણે તમે તણાવગ્રસ્ત નજર આવી શકો છો.એવા માં,પોતાના આરોગ્ય નું ધ્યાન રાખીને તમે સમસ્યાઓ ને ઓછી કરી શકો છો.

કુલ મળીને,પૈસા સાથે જોડાયેલા મામલો માં તમારે ધીરજ સાથે કામ કરવું પડશે.એની સાથે,આ સમયે તમારા નિવેશ કરતી વખતે સાવધાન રેહવું પડશે,નહિ તો,નુકસાન ઉઠાવું પડી શકે છે.મંગળ ના મકર રાશિ માં ગોચર દરમિયાન જો તમે સમસ્યાઓ કે પરેશાનીઓ થી બચવા માંગો છો,તો આ સમયે વેવસાયિક જીવનમાં કોઈપણ નવા કામ કે યોજનાઓ ની શુરુઆત ને અત્યારે કેન્સલ કરી દ્યો.

ઉપાય : ઘર ની બહાર દાડમ નું ઝાડ લગાવો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

માર્ક રાશિ વાળા માટે મંગળ મહારાજ તમને પ્રેમ,રોમાન્સ,બાળક નો ભાવ એટલે કે પાંચમો ભાવ અને કારકિર્દી,લોકપ્રિયતા નો ભાવ બીજા શબ્દ માં દસમા ભાવ નો સ્વામી છે.હવે મંગળ ગોચર કરીને તમારા લગ્ન કે ભાગીદારી નો ભાવ એટલે કે સાતમા ભાવમાં જઈ રહ્યો છે.એવા માં,તમારા સબંધ સકારાત્મક તરીકે થી આગળ વધશો અને આ સમય પાર્ટ્નરશિપ સબંધ ને મજબુત કરવા માટે અનુકુળ રહેશે.

પરંતુ,લોકોને કારકિર્દી ના ક્ષેત્ર માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે જ્યાંથી બહાર આવવા માટે સાવધાની રાખવી પડશે.કાર્યક્ષેત્ર માં વિવાદો થી અને સહકર્મીઓ ની સાથે બહેસ માં પડવાથી બચવાનો પ્રયાસ કરો.આ દરમિયાન ઓફિસ માં બધા સાથે મીઠા સબંધ બનાવી રાખો અને આક્રમકઃ સ્વભાવ અપનાવાથી બચો.તમને જાણવી દઈએ કે મંગળ નો મકર રાશિ માં ગોચર તમારા વેવસાયિક જીવનમાં અનુશાસિત અને મહત્વકાંશા બનાવાનું કામ કરી શકે છે.

આ ગોચર ના સમયગાળા માં તમે સારી રીતે આર્થિક યોજનાઓ ને બનાવી શકશો.આ સમય પૈસા સાથે જોડાયેલા લક્ષ્ય સ્થાપિત કરવા,બજટ બનાવા અને વિત્તીય સ્થિરતા મેળવામાં સબંધિત નિર્ણય લેવા માટે ઉપયોગી હશે.પરંતુ,જલ્દબાજી માં કોઈ નિર્ણય નહિ લ્યો.

સબંધો ની વાત કરીએ,તો જો તમે કોઈની સામે પોતાના મનની વાત રાખવા માંગો છો,તો આ સમયે આ સોચ-વિચાર કરીને કરો.ખોટી વાતોથી થવા વાળા તણાવ થી બચો અને બીજા પ્રત્ય પોતાનો સ્વભાવ સકારાત્મક રાખો.તમને જીવનમાં સંતુલન કાયમ કરવા માટે આપસી સમજણ અને સૌંદર્ય બનાવી રાખવું પડશે કારણકે આ ગોચર ની સૌથી વધારે અસર લગ્ન જીવન ઉપરજ પડશે.

આરોગ્ય ની દ્રષ્ટિએ,આ ગોચર દરમિયાન તમારે તમારી ભાવનાઓ નો ખ્યાલ રાખવો પડશે.કોઈપણ વાત પર વધારે પડતું ભાવુક થવાથી બચવું પડશે અને એના માટે તમે ધ્યાન અને યોગ વગેરે ની મદદ લઇ શકો છો જેનાથી તમારું માનશીક અને શારીરિક આરોગ્ય બંને સારું રહેશે.આ સમયગાળા માં તમારે તમારી સાથે સાથે પાર્ટનરના આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે કારણકે આરોગ્ય સમસ્યા ઉભી થઇ શકે છે.

ઉપાય : સંભવ હોય,તો દરરોજ કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર ખાવાની વસ્તુઓ વેચો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે મંગળ તમારા ચોથા ભાવ અને નવમા ભાવનો સ્વામી છે જે હવે તમારા દેણા,દુશમન અને રોગ નો ભાવ એટલે કે છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં ચોથો ભાવ ઘર,સુખ-સુવિધાઓ છતાં નવમો ભાવ ધર્મ,લાંબી દુરીની યાત્રાઓ અને રોગ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એના પરિણામસ્વરૂપે,તમારે જીવનમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને કારકિર્દી માં પણ પરેશાનીઓ ઉભી થઇ શકે છે.

મંગળ ગોચર ના સમયગાળા માં તમારે લાંબી દુરીઓ ની યાત્રા થી ઝૂઝવું પડી શકે છે.એની સાથે,ખર્ચા માં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે.પરંતુ,આ સમય એમના માટે શ્રેષ્ઠ રહેશે જે લોકો પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લઇ રહ્યા છે.આ બધાજ કામો માટે સમયગાળો ઉત્તમ રહેશે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારે પૈસા સાથે જોડાયેલા વિષયો માં સકારાત્મક બદલાવ જોવા મળશે કારણકે તમને દેણા જેવી સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે.એની સાથે,તમે દુશ્મનો ઉપર જીત મેળવા સક્ષમ હસો.જો મંગળ ગોચર ના નકારાત્મક પક્ષ ની વાત કરીએ,તો સિંહ રાશિના શાદીશુદા લોકોના જીવનમાં સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે એટલા માટે સબંધો માં આવનારી બાધાઓ સાથે નિપટવા માટે ખુલીને વાતચીત કરો અને આપસી સમજણ સારી બનાવીને રાખો.

ઉપાય : કોઈ જરૂરતમંદ ને તાંબા થી બનેલી વસ્તુઓ દાન માં આપો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે મંગળ મહારાજ તમારા ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે.હવે આ પ્રેમ,રોમાન્સ,બાળક અને સટ્ટાબાજી નો ભાવ એટલે કે પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે કુંડળી માં ત્રીજો ભાવ ભાઈ-બહેનો ને નાની દુરી ની યાત્રાઓ છતાં આઠમો ભાવ ને અચાનક થવા વાળી લાભ-નુકસાન વગેરે ને દાર્શવે છે.એના પરિણામસ્વરૂપે,મંગળ નો મકર રાશિ આમ ગોચર દરમિયાન તમને વેવસાયિક જીવનમાં સામાન્ય રૂપથી પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે.

તમારા પ્રેમ જીવનને પ્રભાવિત કરશે અને એના પરિણામસ્વરૂપ,તમને સબંધો માં સમસ્યાઓ અને વિવાદો નો સામનો કરવો પડી શકે છે.મંગળ નો મકર રાશિ માં ગોચર તમે બંને વાત વાતમાં એકબીજાથી અસેહમત રહી શકો છો.એના સિવાય,કારકિર્દી માં પણ બાધાઓ ઉભી થઇ શકે છે જેના કારણે તમારો સહકર્મીઓ સાથે મતભેદ થઇ શકે છે,સંભવ છે કે વરિષ્ઠ પાસેથી પણ આલોચના ઉઠાવી પડે.

આર્થિક દ્રષ્ટિકોણ થી,આ સમયગાળા માં તમને પૈસા સાથે જોડાયેલા મામલો માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.જો તમે કોઈ જોખમ ભરેલું રોકાણ કરવા જઈ રહ્યા છો,તો તમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.આ સમય આર્થિક યોજનાઓ ના નિર્માણ માટે અનુકૂળ રહેશે.એવા માં,આ સમયગાળા માં તમે પૈસા સાથે જોડાયેલા નાણાકીય લક્ષ્ય ને સ્થાપિત કરવાની સાથે સાથે બજેટ તૈયાર કરી શકો છો.

આરોગ્ય ની વાત કરીએ,તો કન્યા રાશિ વાળા ને આ સમયગાળા માં કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ આવે.પરંતુ,તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે કારણકે આ ગોચર ક્યારેક ક્યારેક તમારા આરોગ્યને પણ પ્રભાવિત કરી શકે છે.આ દરમિયાન તમને વ્યસ્ત જીવનશૈલી ની વચ્ચે પોતાને આરામ આપવો જોઈએ.

ઉપાય : આ લોકો માટે લોહી આપવું ફળદાયક રહેશે.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા ની કુંડળી માં મંગળ દેવ બીજા અને સાતમા ભાવનો સ્વામી છે હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જો કે માતા,સંપત્તિ,વાહન અને ઘર વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.કુંડળી માં બીજો ભાવ પરિવાર,ધન સમૃદ્ધિ ને વાણી છતાં સાતમો ભાવ લગ્ન અને પાર્ટ્નરશિપ ને દાર્શવે છે.એના પરિણામસ્વરૂપ,તમારા સબંધ માં થોડી સમસ્યાઓ બે-ચાર થઇ શકે છે.

કારકિર્દી ની વાત કરીએ,તો તમે વેવસાયિક જીવનમાં પ્રગતિ મેળવશો.આ લોકોને પોતાની મેહનત અને લગાતાર પ્રયાસો ના દમ પર પુરસ્કાર અને ઉન્નતિ મળશે.મેહનત ના બળ પર તમને સકારાત્મક પરિણામો મળશે.

આર્થિક જીવનમાં મંગળ રાશિમાં ગોચર તમને અચાનક રૂપે પૈસા નો લાભ કરાવી શકે છે.વેપાર કરતા લોકોને કોઈ એક એવો શાનદાર અવસર મળશે જેનો તમે જો ફાયદો ઉઠાવશો,તો તમને તરતજ લાભ થઇ શકે છે.

મંગળ નો ચોથા ભાવમાં ગોચર તમારી માતા,સંપત્તિ,વાહન અને પારિવારિક શાંતિ વગેરે ને પ્રભાવિત કરી શકે છે.આ દરમિયાન જીવનસાથી સાથે આપસી સમજણ બનાવી રાખવા માટે મુશ્કિલ થઇ શકે છે.આ ગોચર તમારા પરિવાર,મિત્રો અને સબંધો ની વચ્ચે વિવાદો ને જન્મ આપી શકે છે અને આ મતભેદ તમારા બાળક સુધી પણ પોહચી શકે છે.

આરોગ્ય ની વાત કરીએ,તો તમારું આરોગ્ય સારું રહેશે અને રોગ પ્રતિરોધક ક્ષમતા પણ મજબુત રહેશે.આ ગોચર દરમિયાન તમને તમારી માતા ના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે જે તમારા માટે બહુ જરૂરી રહેશે.

કુલ મળીને,મંગળ નો આ ગોચર તમારા નજીકના સબંધો માટે અશુભ રહી શકે છે.ખાસ કરીને જીવનસાથી ની સાથે.આના સિવાય,કારકિર્દી ના ક્ષેત્ર માં સહકર્મીઓ અને બિઝનેસ કાર્ટનર સાથે પણ આપસી સમજણ બનાવી ને રાખવી પડશે.આ સમયગાળા માં તમે સમર્પણ એટલે પ્રયાસો ના કારણે સફળતા મેળવશો.પરંતુ,તુલા રાશિ વાળા નું આરોગ્ય ઉત્તમ રહેશે,પરંતુ,માતા ના આરોગ્ય નું ધ્યાન રાખો.

ઉપાય : શુભ પરિણામ મેળવા માટે દરરોજ મંગળ મંત્ર “ઓમ અંગારકાય નમઃ” નો જાપ કરો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે મંગળ મહારાજ તમારા અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવ એટલે નાની દુરી ની યાત્રાઓ,ભાઈ-બહેનો અને પડોસીઓ વગેરે ના ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં પેહલો ભાવ પોતાનો,ચરિત્ર કે વ્યક્તિત્વ છતાં છથો ભાવ દેણું અને દુશ્મન વગેરે નો હોય છે.એવા માં,મંગળ નો મકર રાશિ માં ગોચર કારકિર્દી માં તમને તરક્કી આપશે,પછી ભલે તમે નોકરી કરતા હોવ કે પછી વેપાર.

આર્થિક જીવન ની વાત કરીએ,તો મંગળ ગોચર દરમિયાન તમને પૈસા નો નફો કરવા માટે ઘણા મોકા મળી શકે છે જે તમારી સ્થિતિ ને મજબુત બનાવશે.મંગળ નો શુભ પ્રભાવ આર્થિક સ્થિતિ ને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરશે જેના કારણે તમારા પૈસા-ધાન્ય માં વધારો થશે.ખાલી આટલુંજ નહિ,મંગળ મહારાજ તમારા માટે નોકરી ના નવા મોકા લઈને આવી શકે છે.

સબંધો ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારા સબંધ પરિવાર ના સભ્યો ખાસ કરીને ભાઈ-બહેનો ની સાથે પ્રેમપુર્ણ બની રહેશે.એની સાથે,સબંધો માં આપસી મદદ નજર આવશે.પરંતુ,તમારા સબંધો માં થોડી સમસ્યાઓ નો અનુભવ થઇ શકે છે એટલા માટે તમારે પુરી ગંભીરતા ના કારણે સબંધ ને સ્થિર બનાવી રાખવાની કોશિશ કરવી પડશે.

જયારે વાત આવે છે આરોગ્ય ની,તો તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબુત રહેશે અને આના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.પરંતુ,પોતાના આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે સંતુલિત ભોજન ખાવું અને તમારા રોજિંદા દિવસમાં કસરત ને શામિલ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ દેવી દુર્ગા ની પુજા કરો છતાં જરૂરતમંદ કે ગરીબ (ખાસ કરીને બાળકો,સ્ત્રીઓ અને વૃદ્ધો) વગેરે ની મદદ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી: જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે મંગળ દેવ તમારા પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે કુંડળી માં પાંચમો ભાવ પ્રેમ,રોમાન્સ અને બાળકો વગેરે નો ભાવ છે પરંતુ બારમો ભાવ ખર્ચા,મોક્ષ અને હોસ્પિટલ માં ભર્તી વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,મંગળ નો મકર રાશિ માં ગોચર અનુશાસન,પોતાને લઈને કરવામાં આવતા સોચ-વિચાર અને વ્યક્તિગત વિકાસ વગેરે લઈને આવી શકે છે.

કારકિર્દી ના દ્રષ્ટિએ,તમારા વેવસાયિક જીવનમાં તરક્કી આપશે,ખાસ કરીને વિદેશી કે એમએનસી કંપનીઓ ના માધ્યમ થી.પરંતુ,આ સમયગાળા માં તમારા માટે સાવધાન રેહવાની જરૂરત હશે કારણકે તમને સહકર્મીઓ ની સાથે પ્રતિસ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.

નિજી જીવનમાં તમને મંગળ ગોચર દરમિયાન પોતાના સબંધ ને બહુ ધ્યાન અને સમર્પણ ની સાથે સંભાળવું પડશે.બીજા ભાવમાં મંગળ ની હાજરીને યાત્રાઓ માટે અનુકુળ નથી માનવામાં આવતું.જો યાત્રા કરવી જરૂરી છે,તો પુરી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ રાધાકૃષ્ણ મંત્ર નો જાપ કરો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિ વાળા ની કુંડળી માં મંગળ તમારા ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા વ્યક્તિત્વ નો ભાવ એટલે કે પેહલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં ચોથો ભાવ સુખ-સુવિધાઓ,વિલાસતા ને ખુશીઓ નો હોય છે.પરંતુ અગિયારમો ભાવ ભૌતિકતા અને ઈચ્છઓ નો હોય છે.મંગળ નો મકર રાશિ માં ગોચર તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રો ને પ્રભાવિત કરશે.

કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,મંગળ નો આ ગોચર તમારા માટે સકારાત્મક કહેવામાં આવી શકે છે.આ દરમિયાન તમને લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે.મકર રાશિ વાળા ને પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠ નો સાથ મળશે.પરંતુ,તમને જાણવી દઈએ કે જો તમે વધારેમાં વધારે સફળતા મેળવા માંગો છો,તો તમારે ધીરજ રાખવી પડશે કારણકે આ એક એવો ગુણ છે કે જેના વખાણ તમારી આસપાસ ના લોકો પણ કરશે.આ સમયગાળા માં વેવસાયિક જીવનના લક્ષ્યો ને મેળવા માટે તમે દ્રઢ સંકલ્પી રેહશો.

આર્થિક જીવનમાં,તમને મંગળ ના મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં પૈસા સોચ-વિચાર કરીને ખર્ચવા પડશે.આ સમયે તમે રોકાણ જેવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો જે ભવિષ્ય ને ધ્યાન માં લઈને હોય શકે છે.એની સાથે,તમારી સામે કંઈક ખર્ચ પણ આવી શકે છે એટલા માટે તમારે સાવધાન રેહવું પડશે.

વાત કરીએ રિલેશનશિપ ની,તો તમારે આ સમયે ધીરજ અને આપસી સમજણ બનાવી રાખવાની જરૂરત પડશે કારણકે મંગળ ગોચર દરમિયાન તમારા ગુસ્સા માં વધારો થવાની આશંકા છે.આ નકારાત્મક વિચારોમાં વધારો કરાવશે જેના કારણે ભાવનાત્મક સ્તર પર ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,આ પારિવારિક જીવનમાં સમસ્યાઓ વધારવાનું કામ કરી શકે છે.

આરોગ્ય ના દ્રષ્ટિએ,મંગળ ગોચર દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે એટલા માટે ચિંતા ની કોઈ વાત નથી.આ સમયગાળા માં તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખીને અને સંતુલિત જીવનશૈલી અપનાવીને પોતાને ફિટ રાખી શકો છો.

ઉપાય : સફેદ ગાય ને લીલું ખાસ ખવડાવો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા ની કુંડળી માં મંગળ દેવ તમારા ત્રીજા ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ખર્ચા,આરોગ્ય,વિદેશ સાથે સબંધો અને અધિયાત્મિક્તા નો ભાવ એટલે બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં ત્રીજો ભાવ નાની દુરી ની યાત્રાઓ,ભાઈ-બહેનો અને સંચાર કૌશલ નો ભાવ છે પરંતુ દસમો ભાવ નામ,પ્રસિદ્ધિ,વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.

જયારે વાત આવે છે આર્થિક જીવનની,તો મંગળ ના આ ગોચર માં તમારે પૈસા ને સોચી-સમજીને ખર્ચ કરવા પડશે.પરંતુ,આ સમય ને પૈસા સાથે જોડાયેલી યોજનાઓ ને નિર્માણ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અનુકુળ માનવામાં આવે છે.એની સાથે,તમારા પૈસા સબંધિત મામલો માં સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ ગોચર દરમિયાન અચાનક ખર્ચા તમારી સામે આવી શકે છે.

નિજી જીવનમાં કુંભ રાશિ વાળા ને સબંધો માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે કારણકે પાર્ટનર સાથે વિવાદ થવાની આશંકા છે જેના કારણે તમે માનસિક રીતે પરેશાન નજર આવી શકો છો.મંગળ ગોચર ના સમયગાળા માં તમારે સાવધાની રાખવાની સાથે સાથે જીવનમાં કોઈ મોટો બદલાવ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.બારમા ભાવમાં મંગળ ની હાજરી જલ્દબાજી માં લેવાયેલા નિર્ણયો,ધીરજ રાખવી અને મેહનત ને દાર્શવે છે.જો તમે સબંધો ઉપર ધ્યાન આપો,તો આ સમસ્યાઓ ને ઓછી કરી શકાય છે.

મંગળ નો મકર રાશિ માં ગોચર તમને ઉર્જાવાન બનાવાનું કામ કરશે.પરંતુ તમારે તણાવ લેવાથી બચવું પડશે.તમારા આરોગ્ય ને સારું બનાવી રાખવા અને ઉર્જા નો સકારાત્મ્ક ઉપયોહ કરવો માટે તમે નિયમિત રૂપથી કસરત અને સંતુલિત જીવનશૈલી અપનાવી શકો છો.

ઉપાય : દુર્ગા સપ્તશતી નો પાઠ કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિના લોકો માટે મંગળ તમારા બીજા અને નવમા ભાવનો સ્વામી છે જે તમારી આવક,ખેલકુદ અને ઈચ્છઓ ની પુર્તિ નો ભાવ એટલે બીજા શબ્દ માં અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં બીજો ભાવ પરિવાર,ધન-સમૃદ્ધિ ને વાણી વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.પણ નવમો ભાવ ધર્મ,સંસ્કૃતિ અને વિદેશ યાત્રા વગેરે ને દાર્શવે છે.

આર્થિક જીવનના દર્ષ્ટિકોણ થી,મંગળ ગોચર ના સમયે તમારે યોજના બનાવીને ચાલવું પડશે.આ દરમિયાન તમારી આવક માં વધારો ને રોકાણ ના ઘણા મોકા મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.આ સમયગાળા માં તમે યાત્રાઓ ઉપર જઈ શકો છો જે તમારા માટે ફળદાયક રહેશે.

સબંધો ની વાત કરીએ,તો આ દરમિયાન તમે સામાજિક મેલજોલ અને મિત્રો,પાર્ટનર અને પરિવાર ની સાથે યાદગાર સમય પસાર કરવા માટે ઇછુક હોય છે.પરિવાર ના સભ્યો સાથે મધુર સબંધ રહેવાના કારણે ઘર નો માહોલ સકારાત્મક રહેશે.આ સમયગાળા માં તમને તમારા મિત્રો ના દરેક પગલાં પર સાથ મળશે અને નસીબ પણ તમારું સાથ આપશે જેના બળ ઉપર તમે સમસ્યાઓ થી નીડરતા થી સામનો કરશો.

તમને ઉર્જાવાન બનાવશે અને આના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.મંગળ નો મકર રાશિ માં ગોચર પરંતુ,ઊર્જા નો ઉચ્ચ સ્તર હોવાના કારણે તમને તણાવ અને વધારે મેહનત કરવાથી બચવું પડશે.એની સાથે,પોતાને સ્વસ્થ બનાવી રાખવા માટે તમારે નિયમિત રૂપથી કસરત કરવી જોઈએ.

ઉપાય : હનુમાનજી ના મંદિરમાં જઈને ચમેલી ના તેલ નો દીવો સળગાવો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer