એસ્ટ્રોસેજ એઆઈ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના નો નવો અપડેટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપીશું અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ મંગળ મિથુન રાશિમાં વક્રી થવા સાથે સબંધિત આ લેખ. મંગળ કામ કરવા અને ઉત્સાહ નો કારક છે અને આ ગ્રહ નો સબંધ સાહસ કે દ્રઢતા સાથે પણ છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
ઘાટા લાલ કલર નું હોવાના કારણે મંગળ ને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. મંગળ મિથુન રાશિમાં વક્રી કરીને દુનિયા ના મોટા નેતા ઠોસ કે મોટા પગલાં ભરતા જોવા મળશે જે પબ્લિક અને લોકોની ભલાઈ માટે થશે.પરંતુ,મંગળ ની વક્રી ચાલ ક્યારેક-ક્યારેક અનિશ્ચિત પરિણામો પણ આપી શકે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
મંગળ લગભગ 40 થી 45 દિવસો માં એક રાશિ થી બીજી રાશિમાં ગોચર કરે છે.થોડા મામલો માં મંગળ એકજ રાશિમાં પાંચ મહિના સુધી પણ રહી શકે છે.આ વખતે મંગળ 21 જાન્યુઆરી 2025 ની સવારે 08 વાગીને 04 મિનિટ પર બુધ ની રાશિ મિથુન માં વક્રી થવા જઈ રહ્યો છે.આ લેખ માં આગળ જણાવામાં આવ્યું છે કે મંગળ મિથુન રાશિમાં વક્રી થવા થી દેશ-દુનિયા અને સ્ટોક માર્કેટ ઉપર શું પ્રભાવ પડશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મંગળ નું મિથુન રાશિમાં થવા ઉપર ઉર્જા,બુદ્ધિ અને સંચાર નો અનુઠો મિશ્રણ જોવા મળી શકે છે. મંગળ ક્રિયાશીલતા અને દ્રઢતા નો કારક છે અને મિથુન રાશિ જીજ્ઞાશા,બદલાવ ને સ્વીકાર કરવો કે માનસિક રૂપથી મજબુત થવા માટે દર્શાવે છે. મંગળ મિથુન રાશિમાં થવું,આ વાત ને પ્રભાવિત કરે છે કે કોઈ વ્યક્તિ પોતાની ઉર્જા ને કઈ રીતે પ્રયોગ કરે છે કે એની દ્રઢતા અને ચુનોતીઓ નો સામનો કરવાનો લઈને શું દ્રષ્ટિકોણ છે.
Read in English : Horoscope 2025
જે લોકોની કુંડળી માં મંગળ ગ્રહ હોય છે એ લોકો તેજ-તરાર અને તેજી થી આગળ વધવાવાળા હોય છે.આના કામો અને નિર્ણયો માં આવેગ દેખાડી શકે છે.આ કોઈપણ જીજક વગર કામથી બીજા કામ ઉપર ચાલ્યા જાય છે.
આ લોકો બુદ્ધિમાન હોય છે અને એકસાથે ઘણા કામ કરવામાં નિપુર્ણ હોય છે પરંતુ આને લાંબા સમય સુધી એકજ વસ્તુ ઉપર ફોકસ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.આ પોતાની ઉર્જા ને શારીરિક કામો છતાં માનસિક કામો માં લગાવાનું પસંદ કરે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
આ લોકો બીજા ની સામે પોતાની વાણી કે શબ્દો ના માધ્યમ થી પોતાના વિચારો ને પ્રકટ કરવા માંગે છે.મિથુન રાશિમાં મંગળ નું હોવું વ્યક્તિ પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરવાવાળો હોય છે અને આ પોતાના શબ્દો નો ઉપયોગ પોતાની શક્તિ રૂપમાં કરે છે.
આને બહેસ કરવા અને બૌદ્ધિક ચુનોતીઓ નો સામનો કરવામાં બહુ મજા આવે છે.આ તમારા વિચારો નો બચાવ કરવા કે વાદ-વિવાદ કરવામાં મોડું નથી કરતા.આ લોકો બહેસ કરવામાં સારો હોય શકે છે અને બીજા ને પ્રરિત કરી શકે છે પરંતુ આ વાતચીત કરવામાં તર્કશીલ કે બેચેન પણ થઇ શકે છે.
મંગળ નો મિથુન રાશિમાં હોવું બેચેની કે વ્યાકુળતા માટે પણ ઓળખવામાં આવે છે.આ લોકોને જીવનમાં દરેક જગ્યા એ પહેલુઓ માં વિવિધતા,બદલાવ અને ઉત્સાહ જરૂરી છે.આનો જીજ્ઞાશુ સ્વભાવ આને અલગ અલગ વિચારો,શોખ અને અનુભવો વિશે જાણવા માટે પ્રરિત કરે છે.
આને ઘણી વસ્તુઓ માં રુચિ હોય છે પરંતુ આની વારંવાર આવનારી કે સ્થિર પરિસ્થિતિઓ માં રુચિ બહુ જલ્દી પુરી થઇ જશે અને એના કારણે હંમેશા સમય સુધી કોઈ એક વસ્તુ ટકી રહેવામાં દિક્કત આવી શકે છે.
કારણકે મિથુન રાશિ નો ગુણ છે બદલાવ ને આસાનીથી સ્વીકાર કરવો એટલે મંગળ મિથુન રાશિમાં હોવાથી લોકો બદલાવો ને લઈને વધારે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખી શકાય છે.આ લોકો જરૂરત પડવાથી બહુ જલ્દી પોતાનો રસ્તો બદલી લેય છે અને અચાનક બદલાવો ને આસાનીથી સંભાળી શકાય છે.
આ એવા માહોલ માં કામ કરી શકે છે જ્યાં નમ્રતા.લગાતાર શીખવું કે બીજા ની સાથે વાતચીત કરવાની જરૂરત હોય છે.પરંતુ,મુશ્કિલ ઉબાઉ દિનચર્યા હોવા પર બહુ જલ્દી નિરાશ કે એનાથી વિમુખ થઇ શકે છે.
એમતો મંગળ નો સબંધ શારીરિક કામો સાથે હોય છે પરંતુ મિથુન રાશિમાં હોવાથી આ માનસિક રૂપથી મજબુતી દેવાની સાથે સાથે સંચાર કૌશલ ને પ્રભાવી બનાવે છે.એની સાથે શારીરિક ગતિવિધિ નો અભાવ હોવાના કારણે આ બેચેની મહેસુસ કરી શકે છે.
આ લોકોને લખવા,બોલવા કે આવા શારીરિક કામો ને કરવામાં મજા આવે છે જેમાં મગજ નો ઉપયોગ કરવાનો હોય જેમકે કોઈ એવી રંમત જેમાં રણનીતિ કે આપસી તાલમેલ ની જરૂરત હોય છે.
મિથુન રાશિમાં મંગળ નું હોવું લોકો ચંચળ સ્વભાવ અને હસી-મજાક કરવાવાળા હોય શકે છે.આ પોતાની બુદ્ધિના બળ ઉપર લોકો સાથે આસાનીથી જોડાવામાં સક્ષમ હોય છે.
આ સબંધો માં ભાવનાત્મક સ્તર ઉપર બહુ વધારે નથી જોડાતા પરંતુ આ આકર્ષક હોય છે અને હસી-મજાક કરવા કે વસ્તુઓ ને ગંભીર થવાથી રોકવા ની આવડત રાખે છે.
મંગળ નું મિથુન રાશિમાં હોવાથી વ્યક્તિ ને ફોકસ બનાવી રાખવા અને લગાતાર એકજ કામ કરવામાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.બની શકે છે કે કોઈ પ્રોજેક્ટ ઉપર મોટા ઉત્સાહ ની સાથે કામ કરવાનું ચાલુ કરો પરંતુ જો આ એનાથી ઉબ જાય છે કે એ કામને આ લોકો બૌદ્ધિક રૂપથી પસંદ નથી કરતા તો એમાંથી બહુ જલ્દી એની રુચિ ખોવાય જાય છે.
ઉર્જા ની કમી ક્યારેક-ક્યારેક તમારા રસ્તે થી ભટકવાનું કામ કરે છે.આને લાંબાગાળા ના લક્ષ્યો ને પુરા કરવામાં કડી મેહનત કરવી પડી શકે છે.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
વૈદિક જ્યોતિષ માં મંગળ નો વક્રી થવું એક મહત્વપુર્ણ ઘટના છે કારણકે આ દરેક 26 મહિનામાં એકવાર થાય છે અને લગભગ બે થી અઢી મહિના સુધી રહે છે.આ દરમિયાન ક્રિયાશીલતા,ઉર્જા અને આક્રમકતા નો કારક મંગળ આકાશ માં ઊંધો ચાલતો પ્રતીત થઇ રહ્યું છે જયારે ખરેખર એવું નથી હોતું. મંગળ નો વક્રી થવાનો સમયગાળો ખાસ કરીને કામ,ઉર્જા અને દ્રઢતા ના મામલો માં ચિંતન કરવા,ફરીથી કામ કે પ્રયાસ કરવા અને મતભેદ ને સુલજાવા માટે હોય છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
હવે મંગળ બુધ ની રાશિ મિથુન માં વક્રી થવા જઈ રહી છે.આગળ જવા માટે મંગળ મિથુન રાશિ માં વક્રી થવાથી સ્ટોક માર્કેટ ને કઈ રીતે પ્રભાવિત કરશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. મંગળ ની ક્યાં ગ્રહો સાથે દોસ્તી છે?
સુર્ય,ગુરુ અને ચંદ્રમા.
2. મંગળ માટે કઈ રાશિઓ ઉત્તમ રહે છે?
મેષ,વૃશ્ચિક અને મકર રાશિ
3. મંગળ માટે કયો પથ્થર પેહરી શકો છો?
મૂંગા મંગળ નો પથ્થર છે.