મંગળ નો ધનુ રાશિ માં ઉદય (16 જાન્યુઆરી, 2024)

Author: Sanghani Jasmin | Updated Thu, 11 Jan 2024 01:03 PM IST

મંગળ નો ધનુ રાશિ માં ઉદય: નવા વર્ષ ની શુરુઆત માંજ 16 જાન્યુઆરી,2024 ના દિવસે 23 વાગીને 07 મિનિટ પર ધનુ રાશિ માં મંગળ ગ્રહ ઉદય થવાનો છે.વૈદિક જ્યોતિષ માં ગ્રહોનો યોદ્ધા મંગળ એક મર્દાના સ્વભાવ વાળો ગતિશીલ અને શક્તિશાળી ગ્રહ માનવામાં આવ્યો છે.અમારા આ ખાસ લેખમાં આજે અમે ધનુ રાશિ માં મંગળ નો ઉદય થવાના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો વિશે જાણકારી હાસિલ કરીશું.

જો મંગળ પોતાની મૂળ ત્રિકોણ રાશિ મેષ માં સ્થિત થાય તો આ બહુ લાભદાયક પરિણામ લોકોને આપે છે.જયારે મંગળ મેષ કે વૃશ્ચિક રાશિમાં સ્થિત હોય (આ બંને મંગળ દ્વારા શાસિત રાશિઓ હોય છે) તો લોકોને ભારી લાભ થાય છે.પેહલા ભાવના સ્વામી હોવાના કારણે મેષ રાશિમાં મંગળ કારકિર્દી માં નસીબ,પૈસા,લાભ,વગેરે ના સબંધ માં વૃદ્ધિ ના સંદર્ભ માં અનુકૂળ પરિણામ આપે છે.મેષ રાશિમાં મંગળ ની સ્થિતિ એ લોકો માટે પ્રભાવી સ્થિતિ માનવામાં આવે છે જે લોકો સરકારી નોકરીમાં કે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા છે.જયારે મંગળ અષ્ટમેશ થઈને આઠમા ભાવમાં સ્થિત થાય છે ત્યારે લોકોને વિરાસત ના રૂપમાં અચાનક લાભ મળવાની સંભાવના છે.મેષ રાશિ માં મંગળ ની આ સ્થિતિ અધિયાત્મિક હોદ્દા માં વૃદ્ધિ માટે બહુ મજબૂત સ્થિતિ માનવામાં આવી છે.

2024 માં ક્યારે-ક્યારે થશે મંગળ ગોચર અને તમને કેવી રીતે પ્રભાવિત કરશે? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

તો ચાલો આગળ વધીએ અને આ ખાસ લેખ ના માધ્યમ થી જાણીએ કે 2024 માં મંગળ નો ધનુ રાશિ માં ઉદય થી બધીજ 12 રાશિઓ ના જીવનમાં શું પ્રભાવ પડશે અને આનાથી બચવા માટે શું ઉપાય કરવામાં આવશે.

જ્યોતિષ માં મંગળ ગ્રહ નું મહત્વ

જ્યોતિષ માં મંગળ ગ્રહ ને સામાન્ય રીતે ઉચ્ચ અધિકાર પ્રાપ્ત એક ગતિશીલ ગ્રહ તરીકે જોવામાં આવે છે.આ ગ્રહ પ્રભાવી પ્રશાસન,સિદ્ધાંતો ને દાર્શવે છે અને આ સ્વભાવ થી એક ગરમ ગ્રહ છે અને બધાજ રાજસી ગુણો નું પ્રતિનિધિત્વ કરે છે.મંગળ ની કૃપા વગર કોઈપણ વ્યક્તિ જીવનમાં કારકિર્દી ના સંદર્ભ માં ટોંચ ના સ્થાન ઉપર પોહચી શકતો નથી,એની સાથે એ એક મજબૂત વ્યક્તિ પણ નથી બની શકતો.

કુંડળી માં મજબૂત મંગળ જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ જેવી કે સારું આરોગ્ય,મજબૂત મગજ વગેરે આપે છે.જો કોઈ વ્યક્તિની કુંડળી માં મંગળ સારી સ્થિતિ માં હોય તો આવી વ્યક્તિ પોતાની કારકિર્દી માં બધાજ પ્રકાર ની પ્રતિસ્થા અને ઉપરનો હોદ્દો મેળવી શકે છે.આના સિવાય મજબૂત મંગળ લોકો ને બધીજ શારીરિક અને માનસિક સુખ આપવા માટે ઓળખવામાં આવે છે.ખાસ કરીને જો એ ગુરુ જેવો શુભ ગ્રહો ની સાથે સ્થિત હોય કે એના ઉપર એની નજર હોય.

ત્યાં બીજી બાજુ મંગળ રાહુ,કેતુ જેવા અશુભ ગ્રહો ની સાથે યુતિ માં હોય કે એને ગ્રહણ લાગી જાય તો આનાથી વ્યક્તિને આરોગ્ય સબંધિત પરેશાનીઓ,માનસિક પરેશાનીઓ,નુકસાન,પૈસા નું નુકસાન વગેરે થી પીડાવું પડે છે.

મંગળ નો લાભ અને આર્શિવાદ મેળવા વ્યક્તિને મૂંગા પથ્થર સોનામાં પેહરવાની સલાહ આપવામાં આવે છે.આનાથી વ્યક્તિને સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.એની સાથે દરરોજ મંગળ ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી વ્યક્તિને મંગળ સબંધિત શુભ પરિણામ મળે છે.

Click Here To Read In English: Mars Rise In Sagittarius

ધનુ રાશિ માં મંગળ નો ઉદય 2024: રાશિ પ્રમાણે ભવિષ્યવાણી

આવો હવે આગળ વધીએ અને મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના બધીજ 12 રાશિઓ ના જીવનમાં પડવાવાળા પ્રભાવ અને આની સાથે સબંધિત ઉપાયો ઉપર નજર નાખીએ.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે મંગળ પેહલા ઘર અને આઠમા ઘર નો સ્વામી છે અને આ ખાસ પરિવર્તન દરમિયાન તમારા નવમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના પરિણામ સ્વરૂપ તમને આ દરમિયાન વિરાસત ના માધ્યમ થી અચાનક લાભ મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે કે પછી તમે કોઈ અચાનક યોજના ની યાત્રા પર જઈ શકો છો જેનાથી તમને લાભ મળશે.આના સિવાય તમને અધિયાત્મિક્તા સબંધિત મામલો માં વધારે રુચિ વધી શકે છે અને મંગળ ના આ ખાસ પરિવર્તન દરમિયાન તમે અધિયાત્મિક્તા ઉદ્દેશ માટે યાત્રા કરતા નજર આવી શકો છો.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો,તમને વિદેશ માં નોકરીના અવસર મળી શકે છે અને તમે ચાલુ નોકરી સાથે જોડાયેલા છો તો સારી સંભાવનાઓ માટે તમે નોકરીમાં બદલાવ પણ પસંદ કરી શકો છો જેનાથી તમને સંતુષ્ટિ મળી શકે છે.આના સિવાય તમને તમારી ચાલુ કે નવી નોકરીમાં ઉન્નતિ મળવાની સંભાવના છે જેનો તમે લાંબા સમય થી રાહ જોઈ રહ્યા હતા.

વેવસાયિક મોર્ચા ઉપર વાત કરીએ તો,મંગળ ઉદય દરમિયાન તમારે થોડી બાધાઓ નો સામનો કર્યા પછી સારો નફો જરૂર મળશે.વેપાર માં સારો લાભ મેળવા માટે તમારે પોતાની રણનીતિઓ ને ફરીથી સ્થાપિત કરવી અને નવી રણનીતિઓ ને વેપારમાં અપનાવાની જરૂરત પડશે.

આર્થિક પક્ષ ની વાત કરીએ તો આ દરમિયાન તમારા માટે વધારે પૈસા કમાવા મુમકીન રહેશે.તમે વિદેશી લેણદેણ ના કારણે વધારે પૈસા કમાવા માં સફળ રેહશો.વધારે પૈસા કમાવા માટે તમે કોઈ યાત્રા પર પણ જઈ શકો છો.આ ખાસ પરિવર્તન દરમિયાન તમને વિદેશ યાત્રાઓ ના મામલા માં નસીબ નો સાથ મળશે અને લાભ મળશે અને પૈસા પ્રાપ્ત કરવાની સાથે સાથે તમે આ દરમિયાન બચત કરવામાં પણ સફળ રેહશો.

આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો આ પરિવર્તન દરમિયાન તમારા પગમાં દુખાવો અને જોડો માં અકળન ની સમસ્યા થઇ શકે છે.આના સિવાય તમને તમારા પિતા ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે મંગળ સાતમા અને બારમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા આઠમા ભાવમાં રહેવાનો છે.મંગળ નો ધનુ રાશિ માં ઉદય દરમિયાન તમને આરોગ્ય સબંધિત સમસ્યા પરેશાનીઓ માં દિક્કત કરી શકે છે.તમારા જીવનમાં ખર્ચ વધવાના છે કારણકે આ દરમિયાન વૃષભ રાશિના લોકોને પોતાની માં ના આરોગ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો મંગળનો ધનુ રાશિ માં ઉદય લોકો માટે કાર્યક્ષેત્ર માં પરેશાની નું કારણ બની શકે છે.તમને આ દરમિયાન કામ નો બોજ જોવા મળશે એની સાથે તમારા જીવનમાં ઘણી ચુનોતીઓ પણ આવવાની છે.આ રાશિના થોડા લોકો સારી સંભાવનાઓ ની રાહ માં અને વધારે પૈસા કમાવા માટે પોતાની નોકરી બદલવાનો વિચાર કરી શકે છે.પરંતુ આ પગલું સેહલું નથી રહેવાનું.

આર્થિક પક્ષ ના સંદર્ભ માં વાત કરીએ તો વૃષભ રાશિના લોકો આ દરમિયાન ઉચ્ચ સ્તર ના ખર્ચા નો સામનો કરવો પડી શકે છે.તમારા પરિવારમાં પૈસા થી સબંધિત પરેશાનીઓ વધવાની છે.મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમારે પૈસા ને લગતા સંપત્તિ વિવાદ પણ ઉઠાવા પડી શકે છે.વાત કરીએ સબંધ ની તો મંગળ ના આ પરિવર્તન દરમિયાન જીવનસાથી સાથે તમારા સબંધ માં અહંકાર સબંધિત સમસ્યા ફરીથી થઇ શકે છે જેનાથી તમારા જીવનમાં ખુશી થોડી ઓછી નજર આવે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

વૃષભ રાશિફળ 2024

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે મંગળ છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને આ પરિવર્તન દરમિયાન તમારા સાતમા ભાવમાં સ્થિત રહેશે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય છથા અને એકાદશ ભાવના સ્વામી ના રૂપમાં સાતમા ભાવમાં સ્થિત મંગળ રાશિના લોકોને સારા અને ખરાબ બંને રીતના પરિણામ આપી શકે છે.મિથુન રાશિના લોકો આ દરમિયાન યાત્રા ના માધ્યમ થી આત્મા વિકાસ અને સફળતા ના સબંધ માં લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિ માં નજર આવશે.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમે તમારી નોકરીમાં વિકાસ પ્રાપ્ત કરશે.એની સાથે આ રાશિના થોડા લોકો નવી નોકરીના મોકા પણ શોધતા નજર આવશે.આનાથી તમારા કારકિર્દી માં લાભ અને ઉન્નતિ મળશે.નોકરીના સિલસિલા માં લોકોને વિદેશ માંથી પણ મોકા મળી શકે છે.

આ રાશિના જે લોકો વેપારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને વ્યાપારિક સૌદામાં લાભ મેળવામાં સફળતા મળશે અને તમે તમારા વિરોધી સાથે કડી ટક્કર કરવા અને વેપાર માં વધારે નફો મેળવતા નજર આવશો.મંગળ ના આ પરિવર્તન દરમિયાન મિથુન રાશિના લોકો ને નવા વેવસાયિક સબંધ મળવાના છે.

આર્થિક પક્ષ પર વાત કરીએ તો મિથુન રાશિના લોકો આવકના મામલા માં વધારે ભાગ્યશાળી રહેશે.એની સાથે તમારી બચત પણ બહુ સારી રેહવાની છે.જે લોકો વિદેશ માં રહે છે એ વધારે પૈસા ભેગા કરવા અને ઉચ્ચ સ્તર ના પૈસા કમાવામાં સફળ રહેશે.આના કારણે મંગળ ના આ ખાસ પરિવર્તન ના કારણે મિથુન રાશિના લોકો ની બચત કરવાની ક્ષમતા શાનદાર રેહવાની છે.

આરોગ્ય ની વાત કરીએ તો મિથુન રાશિના લોકો નું આરોગ્ય આ દરમિયાન બહુ સારું રહેવાનું છે અને તમારા જીવનમાં કોઈ મોટી આરોગ્ય સમસ્યા પણ નહિ આવે.પરંતુ નાની-મોટી સમસ્યા જેમ કે માથામાં દુખાવો વગેરે તમારા જીવનમાં ચાલુ રહેશે.

ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.

મિથુન રાશિફળ 2024

ક્યારે બનશે સરકારી નોકરી નો યોગ?પ્રશ્ન પૂછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દસમા ઘર નો સ્વામી છે અને તમારા છથા ઘરમાં મંગળ ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના પરિણામ સ્વરૂપ તમારા જીવનમાં થોડી આરોગ્ય સબંધિત સમસ્યા ઉભી થઇ શકે છે.એની સાથે તમને તમારા અને પોતાના બાળકો ના આરોગ્ય ના સંદર્ભ માં પૈસા ખર્ચ પણ કરવા પડી શકે છે.મંગળ ના ઉદય થવા દરમિયાન તમારા કારકિર્દી માં બદલાવ ની પણ આશંકા નજર આવી રહી છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો મંગળ અને આ પરિવર્તન દરમિયાન તમારા જીવનમાં ઉતાર ચડાવ ના રૂપમાં મિશ્રણ પરિણામ જોવા મળશે.આ દરમિયાન તમારે તમારી નોકરી બદલવી પડી શકે છે અને આવા બદલાવ તમારા માટે વધારે અનુકૂળ સાબિત નહિ થાય.તમે તમારી કારકિર્દી માં નવી નોકરી બદલવા અને નોકરીના અનપેક્ષિત નુકસાન ના રૂપમાં થોડું નુકસાન જોવા મળી શકે છે.

જો તમે વેપાર કરી રહ્યા છો તો આ સ્થિતિ તમારા માટે વધારે લાભદાયક સંકેત નથી આપી રહી.તમને તમારા વિરોધીઓ સાથે કડી ટક્કર મળવાની છે જેના કારણે તમને વેપાર ના સંદર્ભ માં રણનીતિઓ બદલવાની જરૂરત પડશે.

આર્થિક મોર્ચા પર વાત કરીએ તો મંગળનો ધનુ રાશિ માં ઉદય થી તમને મિશ્રણ પરિણામ મળશે.ક્યાંક તમને પૈસા નો લાભ થશે તો ક્યારેક વધારે ખર્ચા પણ તમારા જીવનમાં ઉભા થઇ શકે છે.આ ખર્ચા ને પુરા કરવા માટે તમારે ઉધાર પણ લેવું પડે છે.

આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો કર્ક રાશિના લોકો ના આરોગ્ય આ દરમિયાન વધારે અનુકૂળ નજર આવી રહ્યા છે કારણકે તમારા જીવનમાં સારો ઉત્સાહ અને પ્રસન્નતા વધવાની છે.આ દરમિયાન તમારા જીવનમાં કોઈ મોટી રીજી સબંધિત પરેશાની ઉભી નહિ થાય.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમ ભાવનો સ્વામી છે અને મંગળ તમારા પાંચમા ઘરમાં સ્થિત થશે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય પરિણામ સ્વરૂપ તમે પૈસા ભેગા કરવામાં સફળ રેહશો.તમે તમારા ઘરમાં ચાલી રહેલા કામોમાં ખુશ નજર આવશો અને કોઈ શુભ કામોમાં તમે પૈસા પણ ખર્ચ કરવાના છો.આના સિવાય તમારા માટે આ નિવેશ કે ઘર ખરીદવા માટે સારો સમય સાબિત થવાનો છે અને આ પરિવર્તન દરમિયાન જો તમે આવું પગલું ઉઠાવો છો તો તમારા માટે ફળદાયક સાબિત થશે.તમે જીવનમાં બધીજ સુખ સુવિધાઓ નો આનંદ લેવા અને ખુશીઓ મેળવામાં સફળ રેહશો.આના સિવાય સિંહ રાશિના લોકો આધ્યાત્મિક ગતિવિધિઓ સાથે જોડાઈને વધારે નફો કરવાની સ્થિતિ માં રહેવાના છો.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમારા જીવનમાં પ્રગતિ નજર આવશે જેનાથી તમને પ્રસન્નતા થશે અને આ તમારા દ્વારા કરવામાં આવી રહેલા કામોના અને કઠિન મેહનત નું પરિણામ રહેશે.મંગળ નું આ પરિવર્તન તમારા માટે પ્રોત્સાહન અને ઉન્નતિ લઈને આવવાનું છે જેનાથી તમને સંતુષ્ટિ મળશે.

જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો મંગળ નું આ પરિવર્તન તમારા માટે નકારાત્મક પહેલુઓ ને દૂર કરવા અને સારી માત્ર માં લાભ પ્રાપ્ત કરવા માટે શુભ સમય હશે.જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને નવી નોકરીના અવસર અને નવા વેવસાયિક ઓર્ડર પણ મળવાના છે.

આર્થિક પક્ષ ના દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો મંગળ ની ધનુ રાશિ માં ઉદય તમારા માટે અનુકૂળ લાગી રહ્યો છે અને આ દરમિયાન તમે સારું એવા પૈસા પણ કમાવાના છો.આના સિવાય તમે તમારા દ્વારા કમાવામાં આવેલા પૈસા ને બચત કરવામાં પણ સફળ રેહશો.તમે તમારા દ્વારા ભેગા કરેલા પૈસા નો ઉપયોગ નિવેશ યોજના માં લગાવા માટે વિચાર કરી રહ્યા છો.

આરોગ્ય ના સંદ્રભ માં વાત કરીએ તો મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.મુમકીન છે કે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.હા નાની મોટી પરેશાની જેમકે ખાંસી વગેરે આ દરમિયાન તમને પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ નમો નરસિમ્હય નમઃ’ મંત્ર નો જાપ કરો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ઘર નો સ્વામી છે અને આ પરિવર્તન દરમિયાન તમારા ચોથા ભાવમાં સ્થિત થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના પરિણામ સ્વરૂપ તમને તમારા પ્રિયજનો સાથે પોતાના સબંધ અને સંચાર માં થોડી ઉતાર ચડાવ ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા વિકાસ માં પણ થોડી રુકાવટ અને બાધાઓ મળવાની છે જેના કારણે તમારે ઘણા પ્રકારના મજબૂત પ્રયાસો કરવાની જરૂરત પડશે.આના સિવાય મંગળ ના આ પરિવર્તન દરમિયાન લાંબી દુરી ની યાત્રા કરવાથી બચવું તમારા માટે અનુકૂળ રહેશે.જો તમે આવું કરો છો તો તમારે બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો મંગળનો ધનુ રાશિ માં ઉદય તમારા માટે વધારે અનુકૂળ સાબિત નહિ થાય અને મુમકીન છે કે આના કારણે તમને તમારી કારકિર્દી ના રસ્તા માં થોડી રુકાવટ અને મોડા નો સામનો કરવો પડી શકે છે.તમે જે પણ પ્રયાસ કરી રહ્યા છો એમાં તમને પરેશાનીઓ મળી શકે છે.તમે તમારા વરિષ્ઠ સાથે સારા સબંધ બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.મુમકીન છે કે આ બધીજ વસ્તુ તમારા વિકાસ માં રુકાવટ બનશે.આના સિવાય મુમકીન છે કે તમને ચાલુ નોકરી પસંદ નહિ આવે અને તમે તમારી નોકરીમાં બદલાવ કરવાનો વિચાર પણ કરી શકો છો.

આ રાશિના જે લોકો વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને સારો નફો કમાવાના સબંધ માં સારા પરિણામ પ્રાપ્ત કરવામાં કઠિનાઈ મળી શકે છે.તમારે તમારા વિરોધીઓ થી હરીફાઈ નો સામનો કરવો પડશે.

પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો મંગળ નો આ પરિવર્તન સારી માત્ર માં પૈસા કમાવા માટે વધારે સેહલું સાબિત નહિ થાય અને જો તમે પૈસા કમાવા માં સફળ થાવ છો તો કોઈ લાપરવાહી કે ઉચિત જ્ઞાન ની કમી ના કારણે તમને પૈસા નું નુકસાન પણ થઇ શકે છે.

આરોગ્ય ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમને આરામ ની કમી મેહસૂસ થઇ શકે છે.એની સાથે પગ નો દુખાવો અને જાંઘ માં દુખાવા ની શિકાયત પણ તમારા જીવનમાં રેહવાની છે.આના સિવાય તમારે તમારી માતાજી ના આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ તમારા માટે ચિંતા નો વિષય બનશે.

ઉપાય : રવિવાર ના દિવસે ભગવાન રુદ્ર માટે યજ્ઞ-હવન કરો.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને સાતમા ઘર નો સ્વામી છે અને તમારા ત્રીજા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના ફળસ્વરૂપ તુલા રાશિના લોકો ને સારા મિત્ર મળવા અને પૈસા નો લાભ થવો અને પોતાના ભાઈ-બહેનો થી સહયોગ પ્રાપ્ત થવાની ઉચ્ચ સંભાવના છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમને કોઈ નવી નોકરી મળી શકે છે જે તમારા માટે વધારે અનુકૂળ સાબિત થશે.તમને પગાર વધારાના રૂપમાં બહુ વધારે નફો પ્રાપ્ત થવાની સંભાવના છે અને આ બધુજ તમારા કઠિન પ્રયાસો અને નિરંતર મેહનત ના કારણે સંભવ છે.

આ રાશિના જે લોકો વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને મંગળ ના ઉદય થવા દરમિયાન મધ્યમ લાભ થવાની સંભાવના છે.આના સિવાય ક્યારેક ક્યારેક-ક્યારેક તમે નો પ્રોફિટ નો લોસ ની સ્થિતિ માં ઉભા નજર આવશો.આ ખાસ પરિવર્તન દરમિયાન વેપાર માં તમને પોતાના પ્રતિસ્પર્ધીઓ સાથે કડી ટક્કર મળશે.

પૈસા ના મોર્ચા ઉપર વાત કરી તો આ દરમિયાન તમને સારો નફો પ્રાપ્ત થવાની સંભાવના છે.તમે સારી માત્ર માં બચત કરવામાં પણ તમે સફળ થશો.મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમે સટ્ટાબાજી ના માધ્યમ થી સારો લાભ મેળવી શકશો.

આરોગ્ય ના મોર્ચા ઉપર વાત કરીએ તો આ દરમિયાન તમને શરદી અને ખાંસી સિવાય કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી થવાની પરંતુ તમે આનાથી થોડા ચિંતા માં જરૂર નજર આવશો.પરંતુ તમે યોગ ધ્યાન પ્રાર્થના કરીને પોતાને આરામ આપી શકે છે.

ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ની પૂજા કરો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પેહલો અને છથા ઘર નો સ્વામી છે અને તમારા બીજા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના ફળસ્વરૂપ આ રાશિના લોકો ને મધ્યમ સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.આ દરમિયાન તમારા ખર્ચ વધી શકે છે અને પરિવાર માં પરેશાનીઓ થવાની આશંકા નજર આવી રહી છે એટલા માટે પૈસા ને સંભાળવા માટે તમારે સારી અને કડી યોજના બનાવાની જરૂરત પડશે અને એની સાથે પરિવાર ના મુદ્દા ને સંભાળવા માં પણ તમારે વધારે ધ્યાન આપવું પડશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમારે વધારે દેખભાળ કરવી અને પોતાના કામ માં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત આ દરમિયાન રેહવાની છે કારણકે તમારા દ્વારા ભૂલ થવાની સંભાવના વધારે નજર આવી રહી છે.

આ રાશિના જે લોકો વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને લાભ અને નુકસાન બંને સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.પોતાના વેપાર ના સબંધ માં ટોંચ પર બની રહેવા માટે વેપાર ના સંદર્ભ માં પોતાની રણનીતિઓ બદલવાની જરૂરત છે.

મંગળનો ધનુ રાશિ માં ઉદય પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો તમારા ખર્ચ અને લાભ બંને વધવાના છે અને ક્યારે ક્યારેક તમારા ખર્ચા પણ વધારે થવાની સંભાવના છે.આના કારણે તમારી બચત ની સંભાવના વધારે નજર આવી રહી છે અને બચત કરવી તમારા માટે વધારે સેહલું નહિ હોય.જેમ જેમ તમારા ખર્ચા વધશે તમને તમારી પ્રતિબદ્ધતાઓ ને પુરી કરવા માટે ઉધાર લેવાની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.

સબંધો ના મોર્ચા પર વાત કરીએ તો તમારે ધીરજ સાથે પોતાના સબંધ માં સંવાદિતા બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.તમારા જીવનસાથી સાથે સબંધ માં ભાવનાત્મક ઉઠાપટક થઇ શકે છે જેના કારણે તમારા સબંધ માં ટકરાવ ની સ્થિતિ આવી શકે છે.

ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ હનુમાન ચાલીસા નો જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે મંગળ બારમા અને પાંચમા ઘર નો સ્વામી છે અને પરિવર્તન દરમિયાન તમારા પેહલા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના પરિણામ સ્વરૂપ તમે અધિયાત્મિક મામલો માં વધારે રુચિ દેખાડી શકો છો જેના કારણે તમને અધિયાત્મિક દ્રષ્ટિ થી લાભ પણ મળશે.મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમારે યાત્રાઓ કરવી પડશે અને આવી યાત્રાઓ થી તમને લાભ પણ મળશે.તમે કોઈ મિલકત ખરીદવામાં નિવેશ પણ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમે કામમાં વધતા દબાવ ના કારણે પોતાનું કામ સાચી રીતે કરવામાં અસફળ નજર આવી શકો છો.મંગળનો ધનુ રાશિ માં ઉદય આના કારણે કામમાં ભૂલો વધારે થશે અને આવી ભૂલો ના પરિણામ સ્વરૂપ તમારા કામની ગુણવતા થોડી ઓછી થઇ શકે છે.

જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ પરિવર્તન દરમિયાન તમારી કાર્યક્ષમતા અને વધારે નફો કમાવાની વિનંતી બહુ નજર આવી શકે છે.તમને તમારા વિરોધીઓ થી કડી હરીફાઈ નો સામનો પણ કરવો પડી શકે છે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.

મંગળ ના આ પરિવર્તન દરમિયાન પૈસા ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમારા ખર્ચા મોટા રહેવાના છે અને તમને લાભ મધ્યમ મળશે.આના કારણે પૈસા બચાવા માટે અને વધવાની સંભાવના બહુ ઓછી જોવા મળે છે.

આરોગ્ય ના સંદર્ભ માં વાત કરીએ તો મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમને પાચન સબંધિત સમસ્યાઓ અને પગ દુખાવા નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય આ દરમિયાન તમારા મગજ માં ચાલી રહેલા અલગ અલગ ભ્રમ અને વિચારો પણ આ પરેશાનીઓ નું કારણ બની શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શંકર માટે યજ્ઞ-હવન કરો.

ધનુ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે મંગળ ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને તમારા બારમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય ના કારણે તમને તમારા જીવનમાં વિકાસ ના સંદર્ભ માં સમસ્યા અને બાધાઓ જોવા મળી શકે છે.આના સિવાય મંગળ ના પરિવર્તન દરમિયાન અનપેક્ષિત અને અચાનક થી નુકસાન થવાની આશંકા નજર આવી રહી છે.આ દરમિયાન જીવનમાં સુખ સુવિધાઓ માં કમી અને પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને આ દરમિયાન સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ મળવાના છે.આ પરિવર્તન દરમિયાન તમને તમારી નોકરી ના સબંધ માં વિદેશ માં મોકો મળી શકે છે અને આવા મોકા તમારા માટે લાભદાયક સાબિત થશે.

આ રાશિના જે લોકો વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને મંગળ ના આ પરિવર્તન દરમિયાન લાભ અને નુકસાન બંને ઉઠાવું પડશે અને પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો કોઈ નવું ઘર ખરીદવા માટે પોતાની પાસે હાજર પૈસા ખર્ચ કે નિવેશ કરી શકો છો.આનાથી પૈસા બચાવામાં તમે અસફળ જરૂર થશો.

આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો મંગળ ના ઉદય થવા દરમિયાન તમે સંતુષ્ટિ મેદવાની સ્થિતિ માં નજર નહિ આવો.તમને તાવ કે એનિમિયા જેવી સમસ્યા થવાનો ડર જોવા મળી શકે છે એટલા માટે તમે તમારી જાત ને સ્થિર કરવા માટે ઉચિત સારવાર કરાવો અને સમય રહેતા થીક થઇ જાવ.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને આ દરમિયાન તમારા અગિયારમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના પરિણામ સ્વરૂપ તમે તમારી કારકિર્દી માં એક આરામદાયક સ્થિતિ માં નજર આવશો.આ દરમિયાન તમને કોઈ નવી નોકરી નો અવસર પણ મળી શકે છે.એની સાથે ભાઈ-બહેનો સાથે તમારા સબંધ સુરક્ષિત અને મજબૂત રહેશે.મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમારો સંચાર તમારા માટે વરદાન સાબિત થશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમે નવી નોકરી,વિદેશ માં નવી નોકરી પ્રાપ્ત કરવાના સંદર્ભ માં શુભ અવસર પ્રાપ્ત કરી શકો છો.તમારે તમારી નવી નોકરી કે ચાલી નોકરીમાં ઉન્નતિ મળી શકે છે.

આ રાશિના જે લોકો વેપાર ના ક્ષેત્ર સાથે સબંધિત છે એમના માટે આ પરિવર્તન વધારે લાભદાયક નજર આવી રહ્યું છે.તમે તમારા વિરોધીઓ કરતા વધારે આગળ વધશો અને સારો નફો કમાશો.

પૈસા ના મોર્ચા ઉપર વાત કરીએ તો આ દરમિયાન તમે તમારી ઈચ્છાઓ પુરી કરવાની સ્થિતિ માં નજર આવશો.મંગળ ના આ પરિવર્તન દરમિયાન તમારા જીવનમાં પૈસા નો પ્રવાહ વધશે જેનાથી તમે વધારે બચત કરવામાં સફળ થશો.મંગળ નું આ ખાસ પરિવર્તન વેપાર માં તમારી સફળતા ની એક નવી કહાની લખશે.

સબંધો ના મોર્ચા ની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે આગળ વધવામાં સફળ રેહશો.તમારા બંને ની અંદર ની સમજણ એક મજબૂત સબંધ નો પાયો રાખશે.તમે તમારા શાનદાર સંચાર ના કારણે એકબીજા થી વધારે નજીક જશો.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ નમઃ શિવાય’ મંત્ર નો જાપ કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા દસમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય થવાના પરિણામ સ્વરૂપ તમે સામાન્ય સિદ્ધાંતો ને અપનાવીને અને વધુ પ્રતિબદ્ધ કરવાની સાથે આગળ વધતા નજર આવશો.આના સિવાય તમારી કારકિર્દી અને જીવનમાં વધુ સારા અને સુનેરા મોકા મળશે.આ દરમિયાન તમે વધારે પડતો જુનુન દેખાડશો.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો મંગળ નો ધનુ રાશિ માં ઉદય દરમિયાન તમને સામાન્ય પરિણામ મળવાના છે.તમને નોકરીમાં વધતું દબાણ અને સહકર્મીઓ ના વિરોધ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય મંગળ ના આ પરિવર્તન ના કારણે તમારા જીવનમાં સંતુષ્ટિ ની કમી રેહવાની છે જે તમને પારસની માં નાખી શકે છે.

આ રાશિના જે લોકો વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે,એ લોકો પૈસા ના મોર્ચા પર વધારે પ્રોત્સાહન અને સુવિધાઓ પ્રાપ્ત કરવાની સ્થિતિ માં નજર આવશે.મુમકીન છે કે આ વસ્તુ તમારા કામ માં કરવામાં આવેલી કડી મેહનત ના ફળસ્વરૂપે તમને પ્રાપ્ત થશે.તમને શેર બાઝાર ના માધ્યમ થી વધારે પૈસા ની પ્રાપ્તિ થઇ શકે છે.

આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમને આંખો માં બળવું અને દાંતો માં દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.આ તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ની કમી ના કારણે થવાની આશંકા છે.

ઉપાય : મંગળવાર ના દિવસે દેવી માં દુર્ગા માટે યજ્ઞ-હવન કરો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!




Talk to Astrologer Chat with Astrologer