શનિ કુંભ રાશિમાં અસ્ત

Author: Sanghani Jasmin | Updated Fri, 31 Jan 2025 03:32 PM IST

શનિ કુંભ રાશિ માં અસ્ત એસ્ટ્રોસેજ એઆઈ પોતાના લેખ ના માધ્યમ થી પોતાના વાચકો ને જ્યોતિષ ની દુનિયા માં થવાવાળા નાના-મોટા બદલાવો વિશે સમય-સમય ઉપર જાણકારી આપશે.જ્યોતિષ માં શનિ દેવ ને ન્યાય નો દેવતા કહેવામાં આવે છે જે હવે 22 ફેબ્રુઆરી 2025 ના દિવસે કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,અમારો આ લેખ તમને “શનિ કુંભ રાશિમાં અસ્ત” સાથે જોડાયેલી બધીજ જાણકારી આપશે.એની સાથે,શનિ ની ચાલ માં થવાવાળા આ બદલાવ બધીજ રાશિઓ ને પ્રભાવિત કરશે,પરંતુ અહીંયા અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે કુંભ રાશિમાં શનિ અસ્ત થઈને દેશ-દુનિયા ને કઈ રીતે પ્રભાવિત કરશે.તો ચલો રાહ જોયા વગર આગળ વધીએ અને આ લેખ ની તરફ થી જાણીએ કે શનિ કુંભ રાશિમાં અસ્ત વિશે.


हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકરી

વૈદિક જ્યોતિષ માં શનિ દેવ ને કર્મફળ દાતા કહેવામાં આવે છે પરંતુ બધીજ રાશિઓ ના લોકોને જીવનમાં અનુશાસન,સંરચના,જિમ્મેદારી અને સીમાઓ નું પ્રતિનિધિત્વ કરે છે.શનિ એક એવો ગ્રહ છે જે કડી મેહનત,પ્રતિબદ્ધતા અને જીવનમાં પ્રગતિ કે પરિપક્વ થવા માટે જરૂરી સબક શીખવાડે છે અને બધાને નિયંત્રણ કરે છે.વ્યક્તિ ના જીવનમાં શનિ દેવ નો પ્રભાવ તમને પગલે-પગલે ચુનોતીઓ આપી શકે છે.પરંતુ,આ સમસ્યાઓ નો સામનો કરીને અને એમાંથી બહાર નીકળીને સબક લેવાની સાથે સાથે એક મજબુત નીવ ના નિર્માણ કરવા સાથે સબંધિત છે.શનિ એક કઠોર ગ્રહ છે એટલે એની ઉર્જા જીવનમાં કઠોરતા આપે છે પરંતુ આ લોકોના જીવનમાં ધીરજ,કડી મેહનત અને અનુશાસન જેવા કિંમતી ગુણો ના આર્શિવાદ આપે છે.આ અમારા ભવિષ્ય ની નીવ તૈયાર કરવામાં મદદ કરે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શનિ કુંભ રાશિ માં અસ્ત : સમય

ચાલુ સમય માં શનિ મહારાજ પોતાની રાશિ કુંભ માં ગોચર કરી રહ્યો છે.આ રાશિમાં સુર્ય દેવની હાજરી ના કારણે શનિ દેવ 22 ફેબ્રુઆરી 2025 ની સવારે 11 23 વાગીને મિનિટ ઉપર કુંભ રાશિમાં અસ્ત થઇ જશે.એવા માં,શનિ ગ્રહ નું અસ્ત થવું સંસાર માંથી થોડા મહત્વપુર્ણ જગ્યા ઉપર આનો પ્રભાવ પડવો નિશ્ચિત છે.

Read in English : Horoscope 2025

જ્યોતિષ ની નજર માં શનિ ની અસ્ત અવસ્થા

જ્યોતિષ શાસ્ત્ર માં કોઈ ગ્રહ નું અસ્ત થવું એ અવસ્થા કહે છે જયારે કોઈ ગ્રહ સુર્ય ની બહુ નજીક ચાલ્યો જાય છે.સામાન્ય શબ્દો માં કહીએ તો એ સુર્ય થી 8 ડિગ્રી ની અંદર પ્રવેશ કરે છે.જયારે કોઈ ગ્રહ અસ્ત થઇ જાય છે તો એ સુર્ય ની તીવ્ર ઉર્જા ના કારણે પોતાની શક્તિઓ ખોય નાખે છે જેનાથી વ્યક્તિની કુંડળી માં ગ્રહ કમજોર થઈને અશુભ પરિણામ દેવા લાગે છે.

વાત કરીએ શનિ દેવ ની તો જયારે આ અસ્ત થઇ જાય છે ત્યારે એનું અનુશાસન,સંરચના,જિમ્મેદારી અને અધિકાર જેવા ગુણ પ્રભાવિત થાય છે અને આના કારણે વ્યક્તિની અંદર આ ગુણો ના પ્રભાવ માં કમી આવવા લાગે છે કે પછી એ એનો સાચી રીતે ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે.જ્યોતિષ માં શનિ ની અસ્ત અવસ્થા નો પ્રભાવ ને નીચે આપવામાં આવેલા હકીકત થી જાણી શકાય છે જે આ રીતે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

અધિકાર કે પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી સમસ્યા: જે લોકોની પાસે કંઈક ખાસ અધિકાર છે એને એનો ઉપયોગ કરવામાં સમસ્યાઓ આવી શકે છે કે પછી તમે જીમ્મેદારીઓ માં દબાયેલા મહેસુસ કરી શકો છો.શનિ દેવ નું અનુશાસન અને પરિપક્વ જેવા ગુણ ખાસ રૂપથી પ્રભાવિત થઇ શકે છે અને એવા માં,લાંબાગાળા ની યોજનાઓ કે જીમ્મેદારીઓ ને પુરી કરવામાં તમને મુશ્કિલ લાગી શકે છે.

બંધાયેલું કે જકડાયેલું મહેસૂસ કરવું : શનિ દેવ પ્રતિબંધ,સીમાઓ અને જીવનમાં મળવાવાળા સબક નું પણ પ્રતિનિધિત્વ કરે છે.પરંતુ,શનિ જયારે અસ્ત થાય છે ત્યારે લોકોને ફસાયેલા કે દિશાહીન મહેસુસ થાય છે.

આંતરિક સંઘર્ષ : લોકોને જીવનમાં આંતરિક સંઘર્ષ જેવાકે પોતાની ઉપર શક કરવો,નકારાત્મક મહેસુસ કરવું કે પછી મેહનત ના માધ્યમ થી પોતાની આવડતો ને સાચી રીતે ઉપયોગ નહિ કરવો વગેરે નો સામનો કરવો પડી શકે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

….સફળતા માં મોડું : શનિ નું અસ્ત થવાથી જીવનમાં સફળતા કે કામો માં વખાણ મળવામાં મોડું થઇ શકે છે કારણકે શનિ દેવ ની ધીમી ગતિ થી પરિણામ દેવાવાળી ઉર્જા અસ્ત હોવાથી અને મોડા થી ફળ આપી શકો છો.

દબાવ નું વધવું : શનિ ની અસ્ત અવસ્થા દરમિયાન લોકોના જીવનમાં દબાવ વધતો મહેસુસ થઇ શકે છે કે પછી તમારે આરામ કરવા અને જીમ્મેદારીઓ ને છોડવા માં સમસ્યાઓ નો અનુભવ થઇ શકે છે.

પરંતુ,શનિ ની અસ્ત અવસ્થા નો પ્રભાવ કુંડળી ના કંઈક ખાસ પહેલુઓ ઉપર નિર્ભર કરે છે જેમકે ભાવ માં સુર્ય અને શનિ ગ્રહ ની સ્થિતિ,બીજા ગ્રહો ઉપર એની નજર અને વ્યક્તિ ની કુંડળી માં બીજા ગ્રહો ની સ્થિતિ વગેરે.કંઈક ખાસ મામલો માં,શનિ ગ્રહ ની અસ્ત અવસ્થા દરમિયાન લોકો જીવનમાં આવનારી સમસ્યાઓ થી શીખે છે અને જીવનમાં શનિ દેવ ના ગુણ જેમકે અનુશાસન,પરિપક્વતા અને દ્રઢતા વગેરે ને પોતાના જીવનમાં અપનાવામાં સક્ષમ હોય છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શનિ નો કુંભ રાશિ માં અસ્ત : વૃશ્ચિક સ્તર ઉપર પ્રભાવ

ઓટોમોબાઇલ કે યાતાયાત

કાનુન,વેવસ્થા,વેપાર કે વિદેશ સાથે સબંધ

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

શનિ નો કુંભ રાશિ માં અસ્ત : શેર બાઝાર ઉપર અસર

ચાલો હવે જાણીએ કે શનિ કુંભ રાશિમાં અસ્ત થવાથી ભારતીય શેર બાઝાર ને કઈ રીતે પ્રભાવિત કરશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું શનિ ગ્રહ કુંભ રાશિ માં મજબુત સ્થિતિ માં હોય છે?

હા,શનિ દેવ ની રાશિ કુંભ છે એટલે આ રાશિ માં એની સ્થિતિ મજબુત હોય છે.

2. શનિ ની બીજી રાશિ કઈ છે?

રાશિ ચક્ર માં કુંભ રાશિ સિવાય શનિ ગ્રહ મકર રાશિ નો પણ સ્વામી છે.

3. ક્યાં ભાવ માં શનિ ને દિગબલ મળે છે?

કુંડળી ના સાતમા ભાવમાં શનિ દેવ ને દિશાઓ નું બળ એટલે કે દિગબલ મળે છે.

Talk to Astrologer Chat with Astrologer