શુક્ર નો ધનુ રાશિ માં ગોચર (18 જાન્યુઆરી 2024)

Author: Sanghani Jasmin | Updated Tue, 16 Jan 2024 11:54:38 IST

શુક્ર નો ધનુ રાશિ માં ગોચર : સુખ-સમૃદ્ધિ નો ગ્રહ શુક્ર 18 જાન્યુઆરી 2024 ની રાતે 8 વાગીને 46 મિનિટ ઉપર ધનુ રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર નો ગોચર સબંધ અને ભાવનાત્મક રૂપથી લોકોને પ્રભાવિત કરશે.પ્રેમ અને સુંદરતા નો ગ્રહ શુક્ર જયારે ધનુ રાશિની સાહસિક અને સકારાત્મક ઉર્જા સાથે મળે છે,તો જુનુન અને વિશ્લેષણ નું શક્તિશાળી મિશ્રણ બને છે.એસ્ટ્રોસેજના આ ખાસ લેખમાં તમને જાણકારી મળશે કે શુક્ર નો ગોચર બધીજ 12 રાશિઓ ના જીવનમાં ક્યાં ક્યાં બદલાવ લઈને આવવાનો છે,જે પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અમારા પ્રખ્યાત જ્યોતીષયો દ્વારા શુક્ર ગ્રહ ની ચાલ,સ્થિતિ કે લોકો ની દશા નું વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.અહીંયા તમને ભવિષ્યવાણીઓ ની સાથે સાથે બુધ ના નકારાત્મક પ્રભાવ ને કામ કરવાના આસાન કે ઉપાય વિશે પણ જણાવીશું.જેની મદદ થી તમે તમારા કાલ ને સારો બનાવી શકો છો.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ ગોચર ના પોતાના જીવન ઉપર પ્રભાવ

શુક્ર નો ધનુ રાશિ માં ગોચર નો પ્રભાવ

ધનુ ગુરુ દ્વારા શાસિત અગ્નિ તત્વ ની રાશિ છે,જે ઉચ્ચ સમજણ અને સૌભાગ્ય નું પ્રતીક છે છતાં શુક્ર નિસ્વાર્થ પ્રેમ અને વધારે પૈસા નો ગ્રહ છે.એવા માં,આ ગોચર ના પરિણામસ્વરૂપ લોકોના પ્રેમ જીવનમાં ખુશી અને પ્રેમ માં વધારો થશે.એની સાથે સંચાર કરવાની ક્ષમતા સારી થશે.જેમ-જેમ તમે બંને એકબીજા પ્રત્ય જૂડાવ મેહસૂસ કરશે તમારો સબંધ એટલોજ ગહેરો થતો જશે.

આ ગોચર દરમિયાન લોકો પોતાના રોજિંદા કામોમાં થી મુક્ત થવા કે પ્રેમ જીવન ને અને વધારે રોમાંચક બનાવાનો તરીકો અપનાવા માટે પ્રરિત કરે છે.આ સમયગાળો નવા અનુભવ,સંસ્કૃતિઓ અને દ્રષ્ટિકોણ ને અપનાવાનો સમય છે.શુક્ર જયારે ધનુ રાશિ માં ગોચર કરે છે ત્યારે આ લોકોના વ્યક્તિત્વ ને સત્યવાદી અને કર્તવ્યનિષ્ટ બનાવે છે.આના પ્રભાવ થી લોકો પોતાની અંદર ની ભાવનાઓ અને ઈચ્છાઓ ને ખુલી ને વ્યક્ત કરે છે.

વાત કરીએ શુક્ર ગ્રહ ની તો શુક્ર એક શુભ ગ્રહ છે,જે રોમાન્સ અને ભૌતિક સુખ સુવિધાઓ નું પ્રતીક છે.આ ગ્રહ લોકો પર પૈસા,સમૃદ્ધિ અને વિલાસતા નો વરસાદ કરે છે.જયારે શુક્ર ધનુ રાશિ માં પ્રવેશ કરે છે,જે દેવગુરુ ગુરુના સ્વામિત્વ વાળી રાશિ છે,તો આ અમારા જીવનમાં જ્ઞાન અને નૈતિકતા ઉપર પ્રકાશ નાખે છે.પરંતુ ઘણી વાર ચુનોતીઓ થી પણ બચીને રેહવાની જરૂરત પડે છે.તો આવો આગળ વધીએ અને જાણીએ કે આ ગોચર ના અલગ અલગ રાશિઓ ઉપર પ્રભાવ.

To Read in English Click Here: Venus Transit In Sagittarius (18 January 2024)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે શુક્ર સંચિત ધન,પરિવાર અને વાણી નો બીજો ભાવ અને લગ્ન અને પાર્ટ્નરશિપ ના સાતમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે અધિયાત્મિક્તા,નસીબ અને લાંબી દુરી ની યાત્રા ને દાર્શવે છે.આના પરિણામસ્વરૂપ આ સમયગાળો શિક્ષકો,કાઉન્સિલર અને કન્સલ્ટેશન સાથે જોડાયેલા લોકો માટે અનુકૂળ રેહવાની છે.તમારી કડી મેહનત અને ઈમાનદારી થી કરવામાં આવેલા પ્રયાસો ના કારણે તમને તમારા કામમાં સફળતા મળશે અને કાર્યક્ષેત્ર માં તમને પુરસ્કાર પણ મળશે.આ સમયગાળા માં તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.

શુક્રનો ધનુ રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં હોવાના કારણે તમને પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળશે.તમે તમારા પાર્ટનર સાથે સુખદ સમય વિતાવશો અને તમારા સાથી તરફ થી તમને પૂરો સહયોગ મળશે.જેમકે ધનુ જ્ઞાન અને શુક્ર ગ્રહ પ્રેમ ને દાર્શવે છે.એવા માં,તમે એકબીજા ને સમય આપશો અને એકબીજા પાસેથી ઘણું બધું શીખશો.આ દરમિયાન તમે ભાવનાત્મક રૂપથી એકબીજા ને સમજી શકશો અને દુનિયા ને સારી નજર થી જોવામાં સક્ષમ રેહશો.શિક્ષણ વિભાગમાં તમે રચનાત્મક હસો અને તમારી શીખવાની આવડત માં વધારો થશે.કુલ મળીને આ ગોચર મેષ રાશિના લોકો માટે શાનદાર સાબિત થશે.

ઉપાય :

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે શુક્ર લગ્ન એટલે પેહલો ભાવ અને પ્રતિસ્પર્ધા,રોગ કે ઋણ ના છથા ભાવનો સ્વામી છે.શુક્રનો ધનુ રાશિ માં ગોચર તમારા આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે આકસ્મિક ઘટના,રહસ્ય,લાંબી ઉંમર અને છુપાયેલા રહસ્ય ને દાર્શવે છે.આના પરિણામસ્વરૂપ વૃષભ રાશિના લોકો ને મિશ્રણ પરિણામ મળશે.જો તમે નોકરિયાત છો તો તમારા માટે આ ગોચર ફળદાયક સાબિત થશે.કાર્યક્ષેત્ર માં સારા કામ કરવા માટે તમારા વરિષ્ઠ તમારા વખાણ કરતા નજર આવશે.સંભાવના છે કે પુરસ્કૃત ના રૂપમાં તમને પ્રમોશન મળી જાય કે પછી પગાર માં વધારો થઇ જાય.જયારે લગ્ન ભાવ નો સ્વામી આઠમા ભાવમાં ગોચર કરે છે તો એનો પ્રભાવ તમારા પ્રેમ જીવન અને આર્થિક જીવન બંને માં જોવા મળશે.આઠમો ભાવ અચાનક થવાવાળી ઘટનાઓ ને દાર્શવે છે અને આના પરિણામસ્વરૂપ તમારી ભાવનાઓ માં અચાનક ઉતાર ચડાવ જોવા મળશે અને તમે બહુ વધારે ભાવુક થઇ શકો છો.જેના કારણે તમે પોતાના પાર્ટનર સાથે ગહેરા સબંધ બનાવાની ઈચ્છા રાખી શકો છો.

આ ગોચર દરમિયાન તમારું આખું ધ્યાન સંયુક્ત નિવેશ કે લાંબાગાળા ના નિવેશ કરવા ઉપર રહી શકે છે અને તમે આના વિશે વાત પણ કરો છો.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન તમે સાહસ થી ભરપૂર મેહસૂસ કરશો,જેના કારણે તમે પોતાના કામ પ્રત્ય જૂનુની થઇ શકો છો.આ દરમિયાન તમને ભાવનાત્મક રૂપથી ઘણા પરિવર્તન જોવા મળશે.આ સમયગાળો સંયુક્ત ઉદ્યમો અને નાણાકીય યોજના બનાવા માટે સારી સાબિત થશે અને તમને વધારે લાભ થશે.તમને પ્રયાસો માં સફળતા મળશે.આના સિવાય,આઠમા ભાવમાં શુક્ર નો ગોચર દાર્શવે છે કે તમારો ઝુકાવ અધિયાત્મિક ગતિવિધિઓ તરફ વધશે અને એની સાથે તમારા સબંધો માં મજબૂતી જોવા મળશે.

ઉપાય :

વૃષભ રાશિફળ 2024

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર તમારા બાળક,પ્રેમ અને અંત કે શુરુઆત ના પાંચમા ભાવ અને વ્યય,વિદેશ યાત્રા અને મોક્ષ ના બારમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે જે લગ્ન,બિઝનેસ,ભાગીદારી ની દાર્શવે છે.આના પરિણામસ્વરૂપ જે લોકોનો પોતાનો વેપાર છે એમને આ દરમિયાન લાભ મળશે.પરંતુ તમારે થોડી સાવધાની રાખવાની પણ જરૂરત છે.તમારું વેવસાયિક જીવન સારું રહેશે અને કોઈ સારી વિદેશી ડીલ થી તમને લાભ થશે,જે ભવિષ્ય માટે શાનદાર સાબિત થશે અને વેપાર માં ઘણા બધા રસ્તા ખુલશે.જયારે શુક્ર ધનુ રાશિ માં થઈને મિથુન લગ્નના સાતમા ભાવમાં પ્રવેશ કરે છે,ત્યારે આ દરમિયાન તમારું ધ્યાન સબંધ અને ભાગીદારી તરફ જાય છે.

સાતમો ભાવ લગ્ન કે પ્રેમ જીવન નો ભાવ છે અને એના પરિણામસ્વરૂપ જીવનસાથી સાથે તમારા સબંધ સારા થશે અને તમે એકબીજા થી વધારે નજીક આવશો.આ સમયગાળો તમારા સબંધ માં ઉત્સાહ અને આશાવાદી ની ભાવના લઈને આવી શકે છે.જો તમે સિંગલ છો,તો કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઇ શકે છે.આ સમયે તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો અને એકબીજા ને પોતાના દિલ ની વાત કરતા નજર આવશો અને આના કારણે તમારા સબંધ માં વધારે ગહેરાઈ જોવા મળશે.

તમને સલાહ આપવામાં આવે છે કે તમારી વાતો ને સ્પષ્ટ રૂપે કરો.તમારી અંદર જે પણ ચાલી રહ્યું છે એ તમારા પાર્ટનર ને ખુલી ને કહો.જેના કારણે તમે વધારે ધીરજ રાખવામાં સફળ થશો.આના સિવાય,જો તમે શાદીશુદા છો તો તમારી બંને વચ્ચે સારી સમજણ જોવા મળશે.સાતમો ભાવ ભાગીદારી માં વિકાસ અને તપાસ ને દાર્શવે છે એવા માં,તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો,તો તમને તરક્કી જરૂર મળશે અને એની સાથે,સકારાત્મક પરિણામ પણ મળશે.

ઉપાય :

મિથુન રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર ઘરેલુ સુખ-સુવિધાઓ અને સંપત્તિ નો ચોથો ભાવ એટલે આવક કે લાભ ના અગિયારમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે અને આ ભાવ તમારા ઋણ,રોગ અને દુશ્મન ના ભાવને દાર્શવે છે.આના પરિણામસ્વરૂપે,તમે ઘણી બધી ચુનોતીઓ નો સામનો કરી શકો છો.પરંતુ,તમારી કડી મેહનત પછી તમને તમારી મેહનત નું ફળ મળશે પરંતુ કામમાં થોડી સમસ્યા જરૂર આવી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારા સહકર્મી તમારાથી ઈર્ષા નો ભાવ રાખે છે અને તમારે કડી પ્રતિસ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.જેના કારણે સમસ્યા ઉભી થઇ શકે છે.જો તમે નવી નોકરી શોધી રહ્યા છો,તો આ સમય બદલાવ માટે શુભ નહિ હોવાની સંભાવના છે.તમારે આ ચુનોતીઓ થી નિપટવા માટે પોતાની જાત ને માનસિક રૂપથી તૈયાર રેહવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,આ દરમિયાન તમે તમારા કૌશલ ને નિખારવા અને કામો ને સાચી રીતે કરવામાં સક્ષમ હશો.

આ દરમિયાન તમને પોતાના આરોગ્ય ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેત આપે છે.તમને સલાહ આપવામાં આવે છે કે પોતાની શારીરિક અને માનસિક ફિટનેસ બંને ઉપર ખાસ ધ્યાન આપો.શુક્ર ગ્રહ અમારી રચનાત્મક ભાવ પ્રત્ય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને એના પરિણામસ્વરૂપે,તમને પોતાના કાર્યક્ષેત્ર માં થોડા સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને આના કારણે ઉમ્મીદ પણ કરવામાં આવે છે.કે સહકર્મીઓ સાથે તમારા સબંધ સારા રહેશે.તમારા નવા કનેકશન બનશે અને આ તમારી કારકિર્દી ના વિકાસ માં યોગદાન આપી શકે છે.આ દરમિયાન તમારી મેહનત ના ફળસ્વરૂપે તમારી આર્થિક સ્થિતિ માં સ્થિરતા પણ જોવા મળશે.શુક્ર ગ્રહ તમને કામ અને ખુશી ની વચ્ચે ધીરજ રાખવાનું માર્ગદર્શન આપે છે.

ઉપાય :

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે શુક્ર તમારી નાની દુરી ની યાત્રા ,નાના ભાઈ-બહેનો અને પડોસીઓ નો ત્રીજો ભાવ કે કારકિર્દી,નામ,ઓળખ અને માન્યતા નો દસમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે અને આ ભાવ બાળક,પ્રેમ અને સટ્ટાબાજી ના ભાવને દાર્શવે છે.આના પરિણામસ્વરૂપ તમને તમારા વેવસાયિક જીવનમાં શાનદાર અવસર મળશે.ભલે તમે નોકરિયાત હોવ કે પછી પોતાનો ધંધો હોય આ બાધામાંજ તમને એક નવી ઓળખ મળશે.કાર્યક્ષેત્ર માં તમારા સહકર્મી તમને પુરી મદદ કરશે અને એમના સહયોગ થી તમે બહુ સારું પ્રદશન કરશો.તમારી કડી મેહનત ના કારણે તમારા વેવસાયિક જીવનમાં તમને સફળતા મળશે.શુક્રનો ધનુ રાશિ માં ગોચર તમારી કારકિર્દી અને વ્યક્તિગત ગતિવિધિઓ માં તમને સકારાત્મક પરિણામ આપશે.એ ધ્યાન રાખવું જરૂરી છે કે વ્યક્તિગત અનુભવ અલગ અલગ હોય શકે છે.જો તમે સટ્ટા વેપાર સાથે જોડાયેલા છો તો તમને લાભ મળશે.

સિંહ રાશિના લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ તો આ સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે.તમારા સબંધ પેહલા કરતા વધારે રોમેન્ટિક રહેશે.તમારો સાથી આર્થિક રીતે તમને સાથ આપશે અને આ તમારા માટે એક સુખદ સમય સાબિત થશે.આ ગોચર તમને એ ગતિવિધિઓ મેં શામિલ થવા પ્રોત્સાહિત કરશે જે તમારા જીવનમાં ખુશી અને સંતુષ્ટિ લાવી શકે છે.ભલે એ કાલાતમક ગતિવિધિઓ ની શોધ કરવાની હોઈ કે પોતાના આરોગ્યની દેખભાળ કરવાની હોય કે પછી પ્રેમ જીવનનો આનંદ લેવાની હોય.આ સમયગાળો વિપરીત લિંગ તરફ તમારું આકર્ષણ વધારી શકે છે.

ઉપાય :

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે શુક્ર તમારી વાણી,સંપત્તિ,પરિવાર નો બીજો ભાવ અને નસીબ,અધિયાત્મિક્તા ના નવમા ભાવનો સ્વામી છે.શુક્રનો ધનુ રાશિ માં ગોચર ચોથો ભાવ એટલે કે માતા,વાહન,સંપત્તિ,ભાવના ભાવમાં ગોચર કરશે.આ સમયગાળો તમારા જીવનના અલગ અલગ પહેલુઓ માં સમૃદ્ધિ લાવવા માટે તૈયાર છે.જો તમારો પોતાનો ધંધો છે તો તમને સકારાત્મક પરિણામ મળશે.

કાર્યક્ષેત્ર માં તમારા વરિષ્ઠ તમારા કામ અને મેહનત ના વખાણ કરશે,જેના કારણે કાર્યક્ષેત્ર માં તમને નવી ઓળખ અને ઉપર નો હોદ્દો મળી શકે છે.આના સિવાય,ભવિષ્ય માં તમને ઉન્નતિ મળવાની પણ સંભાવના છે અને આનાથી તમારી કારકિર્દી બહુ વધારે તેજી થી આગળ વધતી દેખાશે.સહેલી ભાષા માં વાત કરીએ તો,આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારી કારકિર્દી તેજી થી આગળ વધશે અને આના કારણે તમારી આર્થિક સ્થિરતા પણ જોવા મળશે.આ એક એવો સમય પણ સાબિત થઇ શકે છે કે જયારે તમે તમારા વિચારો માં બદલાવ લાવવાની કોશિશ કરતા નજર આવશો,આના સિવાય,શાયદ તમે કોઈ કોર્ષ કરી શકો છો કે કોઈ એવી વસ્તુ માં ડૂબી શકો છો કે જે તમારા મગજ નો વિસ્તાર કરે.

શુક્ર નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન તમે નવા મિત્રો પણ બનાવી શકો છો,ખાસ કરીને એ લોકો સાથે જે જીવન પ્રત્ય સમાન રુચિઓ અને દ્રષ્ટિકોણ અપનાવે છે કે પછી જ્યાં તમારા સબંધ છે એમાં વધારે મજબૂતી જોવા મળી શકે છે.આર્થિક રીતે પણ આ ગોચર શાનદાર સાબિત થશે અને તમને પૈસા નો લાભ થશે.એની સાથે,પૈસા કમાવાના બીજા રસ્તા પણ શોધવામાં સક્ષમ થશો.

ઉપાય :

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શુક્ર આત્મા અભિવ્યક્તિ,આરોગ્ય અને ચરિત્ર નો પેહલો ભાવ અને પરિવર્તન,અચાનક થવાવાળી ઘટનાઓ ના આઠમા ભાવનો સ્વામી છે.શુક્રનો ધનુ રાશિ માં ગોચર તમારા ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે ભાઈ-બહેન,શૌક,લઘુ યાત્રા અને સંચાર કૌશલ ને દાર્શવે છે.એના પરિણામસ્વરૂપ તમને તમારા વ્યક્તિગત અને વ્યસ્ત જીવનમાં અનુકૂળ પરિણામ મળશે.કાર્યક્ષેત્ર માં તમારા પ્રયાસો ને નોટિસ કરવામાં આવે છે અને તમારા બોસ તમારી કડી મેહનત અને તમારા કામ માટે તમારા વખાણ કરશે.પરંતુ આ દરમિયાન તમારે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવાની જરૂરત પડશે.કુલ મળીને આ સમય કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ માટે સકારાત્મક સાબિત થશે.

આ ગોચર તમારી સ્કિલ્સ માં સારા બદલાવ લઈને આવશે.આ દરમિયાન તમારા વાતચીત કરવાના તરીકા માં સહજતા જોવા મળશે અને ભાઈ-બહેન સાથે તમારા સબંધ વધુ સારા થશે.વેવસાયિક જીવનમાં તમારા દ્વારા કરવામાં આવેલી કડી મેહનત ની તમને ઓળખ મળશે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારી કારકિર્દી માટે પ્રમોટર ના રૂપમાં કામ કરશે.પરંતુ શુક્ર આઠમા ભાવનો સ્વામી છે એટલા માટે આ દરમિયાન સારું ભોજન અને કસરત પર ધ્યાન આપવાની જરૂરત રહેશે એટલે તમને સારું આરોગ્ય મળે.તમારું વેવસાયિક જીવન સારી રીતે ફળશે ફુલસે પરંતુ તમને તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

કુલ મળીને જોઈએ તો શુક્ર નો આ ગોચર તુલા રાશિ વાળા માટે ઘણી બધી સંભાવનાઓ લઈને આવશે કારણકે શુક્ર ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ તમને કારકિર્દી માં નવી ઓળખાણ મળશે,ભાઈ-બહેન સાથે તમારા સબંધ મજબૂત થશે અને તમને સકારાત્મક પરિણામ મળશે.જેમ જેમ આ ગોચર સાથે તમે આગળ વધશો,તેમ તેમ તમારા વેવસાયિક જીવન ની સાથે સાથે પોતાના આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવાની જરૂરત પડશે.

ઉપાય :

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર તમારા બારમા ભાવ અને લગ્ન કે ભાગીદારી ના સાતમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે અને આ ભાવ તમારા પરિવાર,પૈસા અને સંચાર નો ભાવ દાર્શવે છે.આ ગોચર તમારા આર્થિક જીવન માટે શાનદાર સાબિત થશે.એના સિવાય,જો તમે ભાગીદારી માં ધંધો કરી રહ્યા છો કે કરવા માંગો છો તો પણ તમને ધન લાભ થવાની પ્રબળ સંભાવના છે.એની સાથે,તમારી પ્રતિસ્થા માં પણ વધારો જોવા મળશે અને આર્થિક જીવનમાં પણ તમને સ્થિરતા મળશે.

આ ગોચર તમને નાણાકીય સલાહકાર ના રૂપમાં એક સારી ખબર આપશે.ઘરેલુ જીવનમાં પણ તમને અનુકૂળ પરિણામ મળશે.તમારા પારિવારિક સબંધ મજબૂત થશે અને આર્થિક રૂપથી પણ તમને પરિવાર ની મદદ મળશે.શુક્ર તમારા ખર્ચ ના બારમા ભાવ અને ભાગીદારી ના સાતમા ભાવ નો સ્વામી છે.બારમા ભાવ ના સ્વામી હોવાના કારણે આ તમારા જીવનમાં અચાનક ખર્ચા માં વધારો કરી શકે છે એટલા માટે તમારે સાવધાન રેહવાની જરૂરત છે.

આના સિવાય,આ સમયે તમારું નાણાકીય જ્ઞાન સારું રહેશે અને પાર્ટનર સાથે કામ કરવાનો તરીકો તમને સારા વેપારી બનવાની સાથે સાથે લાભ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.જો તમે ખર્ચા માં નિયંત્રણ કરી લીધું તો તમારું વેવસાયિક જીવન સારું થશે એની સાથે તમારી પ્રતિસ્થા માં પણ વધારો થશે.તમારા બીજા ભાવમાં શુક્ર નો ધનુ રાશિ માં ગોચર ના પરિણામસ્વરૂપ તમારું પારિવારિક જીવન શાંતિમય રહેશે.આર્થિક સ્થિતિ માં પણ સ્થિરતા મળશે અને વ્યવસાયિક જીવનમાં બહુ ધીરજ જોવા મળશે.

ઉપાય :

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી: જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે શુક્ર તમારા ઋણ,દુશ્મન અને આરોગ્ય ના છથા ભાવ અને લાભ કે સફળતા ના અગિયારમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા પોતાના,સ્વભાવ અને વ્યક્તિત્વ નો પેહલો /લગ્ન ભાવમાં થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ સકારાત્મક બદલાવ માટે તૈયાર રહો.આ ગોચર તમને તમારી હાજરી અને પોતાને નિખાર પર ધ્યાન દેવાની સાથે સાથે આત્મસુધારતા ને પ્રાથમિકતા દેવા માટે પ્રેરિત કરશે.આ દરમિયાન તમારે તમારા આરોગ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂરત પડી શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના રોજિંદા કામ અને જીવનશૈલી માં ધ્યાન આપો.આ સમયે તમે પોતાને પૌષ્ટિક ભોજન ની સાથે યોગ અને ધ્યાન જેવી વસ્તુઓ પણ શામિલ કરી શકો છો.વેવસાયિક મોર્ચા પર,ભલે તમે એક કર્મચારી કે વેપારી ના રૂપમાં કામ કરી રહ્યા હોય,તમને સફળતા ની સાથે સાથે ઊંચો લાભ પણ થશે.આ એક એવો સમય છે જે તમારા માટે વ્યક્તિગત વિકાસ,સારું આરોગ્ય તો આપશેજ પણ એની સાથે તમને તમારા પ્રયાસો માં સફળતા પણ મળશે.તમને સલાહ આપવામાં આવે છે કે સકારાત્મક અને પરિવર્તનકારી અનુભવ માટે આ સમય નો લાભ ઉઠાવો.

શુક્ર અગિયારમા ભાવનો સ્વામી છે અને આ ભાવ તમારા માટે લાભ અને સફળતા લાવશે.બની શકે છે કે ઘણી અચાનક જીત કે મોકા તમારા રસ્તામાં આવે.શુક્રનો ધનુ રાશિ માં ગોચર સંકેત કરી રહ્યો છે કે આ સમયે તમને નસીબ નો પૂરો સાથ મળશે અને આ ગોચર પુરી રીતે તમારા પક્ષ માં રહેશે.આ દરમિયાન તમને બધાજ ક્ષેત્રો માં સફળતા મળશે.

ઉપાય :

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિના લોકો માટે શુક્ર મનોરંજન,રોમાન્સ અને બાળકો નો પાંચમો ભાવ અને કારકિર્દી અને પૈસા ના દસમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે નુકસાન,વિદેશી અને ખર્ચ ને દાર્શવે છે.આ દરમિયાન તમને નાણાકીય લાભ મળશે,પરંતુ તમારે તમારા ખર્ચ ઉપર પણ બરાબર નજર રાખવી પડશે અને વિચારીને ખર્ચ કરવો પડશે.જો તમે આયાત અને નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવ તો તમને આ દરમિયાન લાભ મળશે.બારમા ભાવમાં શુક્ર ના ગોચર ના પરિણામસ્વરૂપ તમને વિદેશ માંથી લાભ થવાની સંભાવના છે અને જો તમે મે આયાત અને નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવ તો આ દરમિયાન તમને લાભ થશે.બારમા ભાવમાં શુક્ર ના ગોચર ના કારણે તમને વિદેશ માંથી લાભ થવાની સંભાવના છે અને જો તમે એમએનસી કંપની માં કામ કરી રહ્યા છો,તો આ દરમિયાન તમારી કારકિર્દી ટોપ પર રહેશે.

આ સમય નાણાકીય મામલો માં સતર્ક રહેવા માટે પ્રેરિત કરે છે અને એની સાથે,ખર્ચ કરતા પેહલા તમારે સોચ વિચાર કરવાની જરૂરત પડી શકે છે.આ સમયે તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે કારણકે તમારા ખર્ચા અચાનક વધી શકે છે.જેમકે તમે જાણો છો કે કુંડળી માં બારમો ભાવ નુકસાન નો ભાવ હોય છે,એટલા માટે તમને સુજાવ આપવામાં આવે છે કે પોતાના પૈસા વિલાસિતા અને મનોરંજન પર વધારે ખર્ચ નહિ કરો પરંતુ પોતાના ખર્ચ ને સાચી રીતે યોજના બનાવો અને કોશિશ કરો કે નકામા ખર્ચા નહિ થાય.જો તમે આવું કરો છો તો તમને તમારા આર્થિક જીવનમાં સફળતા જરૂર મળશે.

ઉપાય :

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે શુક્ર ઘર,પરિવાર કે ભાવનાત્મક નીવ નો ચોથો ભાવ અને ઉચ્ચ જ્ઞાન,બુદ્ધિ અને વ્યાપક અનુભવો નો નવમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા ભૌતિક લાભ અને ઈચ્છા ના અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યા છે.આ દરમિયાન તમને સકારાત્મક પરિણામો ની પ્રાપ્તિ થશે,ખાસ કરીને વેવસાયિક જીવનમાં તમને અપાર સફળતા મળશે.તમે ભૌતિક સુખો નો આનંદ લેશો.જે લોકો લાંબા સમય માટે નિવેશ કરવાનો વિચાર કરી રહ્યા છે એમને આ સમયે લાભદાયક પરિણામ મળશે.કાર્યક્ષેત્ર માં ભલે તમારા પ્રયાસો ને નજરઅંદાજ કરવામાં આવે પણ પરિવાર ના લોકો તમારા કામના વખાણ કરશે.તમે આ સમયે તમારા જીવનસાથી સાથે યાદગાર સમય પસાર કરશે,જેનાથી તમારા સબંધ અને વધારે મજબૂત થશે.

પરંતુ જયારે વાત વેપારીક લેણદેણ અને કાનૂની મામલો ની હોય તો તમને અત્યધિક સાવધાની રાખવાની જરૂરત પડી શકે છે.આ ગોચર તમને તમારા સામાજિક નેટવર્ક નો વિસ્તાર કરવા માટે પ્રોત્સાહિત કરશે.લોકો તમારા સ્વભાવ થી જલ્દી આકર્ષિત થશે અને તમારી સાથે આસાનીથી જોડાશે.પોતાના પ્રોજેક્ટ ને પૂરો કરવા માટે તમને બધાનો સહયોગ મળશે અને સામાજિક નેટવર્ક ના કારણે તમે તમારા કામમાં સફળ થશો.આના સિવાય,અગિયારમા ભાવમાં શુક્ર તમારા આકાંશાઓ અને લાંબા સમયના ના લક્ષ્ય ને પુરા કરવા માં મદદગાર સાબિત થશે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ તમે જીવનમાં સકારાત્મક વસ્તુઓ ને અપનાવશો.જેના કારણે તમે નવી ઉર્જા નો અનુભવ કરશો અને તમારા સબંધ સારા થશે.એની સાથે,તમારો કૌશલ કે પ્રદશન માં સુધારો જોવા મળશે.એની સાથે એમને પોતાના કામોમાં સફળતા મળશે.

ઉપાય :

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિના લોકો માટે,શુક્ર તમારા ભાઈ-બહેન ને નાની દુરી ની યાત્રા નો ત્રીજો ભાવ અને અચાનક થવાવાળી ઘટનાઓ કે પરિવર્તન ના આઠમા ભાવનો સ્વામી છે.શુક્ર નો ધનુ રાશિ માં ગોચર તમારા દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે પૈસા અને કર્મ ને દાર્શવે છે.આ ગોચર વેવસાયિક રૂપથી અનુકૂળ સિદ્ધ થશે.તમે તમારા કામોમાં વધારે રચનાત્મક થશે છતાં બહુ સારા ઢંગ થી પોતાના કામને રજુ કરશે.કારકિર્દી માં નવા વિચાર કે દ્રષ્ટિકોણ અપનાવશે.જ્યાં સુધી નાણાકીય સફળતા ની વાત કરીએ તો તમે એમાં પણ સફળ થશો.કાર્યસ્થળ પર તમારી કડી મેહનત અને વધારે પ્રયાસ ના શાનદાર પરિણામ મળશે અને તમે તમારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માં સફળતા મેળવશો.પરંતુ તમને સાવધાની રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.જયારે વાત સહકર્મીઓ અને મિત્રો ની આવે છે તો તમને સુજાવ આપવામાં આવે છે કે પોતાના રહસ્ય પર પરદા રાખો અને પોતાના નિજી જીવન વિશે કોઈની સાથે શેર ના કરો નહીતો તમને ધોખા મળી શકે છે.

મીન રાશિના પ્રેમ જીવન ની વાત કરીએ તો કામમાં વ્યસ્તા ના કારણે સંભાવના છે કે તમે તમારા ઘરેલુ જીવન પર ધ્યાન નહિ આપી શકો,જેના કારણે તમે તમારા પ્રેમ જીવનમાં તમને ઉતાર ચડાવ જોવા મળશે.તમામ ચુનોતીઓ હોવા છતાં કાર્યક્ષેત્ર માં તમે પોતાના લક્ષ્ય ને પ્રાપ્ત કરવામાં સફળ રેહશો અને એના માટે તમને પોતાના વરિષ્ઠ પાસેથી વખાણ મળશે.આ ગોચર તમારા દસમા ભાવમાં થઇ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ વેવસાયિક જીવન માટે આ સમય બહુ શાનદાર રહેવાનો છે અને તમને નાણાકીય લાભ પણ થશે.તમારા માટે અવસરો ના ઘણા રસ્તા ખુલશે.તમને સલાહ આપવામાં આવે છે કે વિવેક થી કામ કરો અને કાર્યસ્થળ કે તમે જે મેહનત કરી છે એનો ભરપૂર આનંદ લો.

ઉપાય :

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer