શુક્ર મીન રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Thu, 16 Jan 2025 12:24 PM IST

આ લેખ માં શુક્ર મીન રાશિમાં ગોચર એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા થી એ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવી અપડેટ અમે અમારા વાચક ને સૌથી પેહલા આપી શકીએ અને આજ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ શુક્ર ગોચર સાથે સબંધિત આ લેખ વિશે.પ્રેમ નો દેવતા શુક્ર 28 જાન્યુઆરી,2025 ના દિવસે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.


हिंदी में पढ़े : राशिफल 2025

શુક્ર ને પ્રેમ ના ગ્રહ ના રૂપમાં માનવામાં આવે છે.ભાગ્ય નો સ્વામી ના રૂપમાં પ્રસિદ્ધ શુક્ર નો પ્રેમ,સૌંદર્ય અને પૈસા ની રોમન દેવી ના નામે ઓળખવામાં આવે છે.વૈદિક જ્યોતિષ માં શુક્ર નો સબંધ બધાજ પ્રકારની ભૌતિક અને વૈભાવપુર્ણ વસ્તુઓ સાથે હોય છે.શુક્ર ગ્રહ તમને બીજાની સાથે જોડાવા અલગ-અલગ રીતો,પોતાના પર્યાવરણ ના વખાણ કરવા અને પોતાની સાથે તાલમેલ બેસાડવાનું પ્રતીક છે.આ ગ્રહ તમારી કુંડળી માં તમારા પ્રેમ અને હૃદય ને રોશન કરે છે.તમારી શુક્ર રાશિ ઉપર જ નિર્ભર કરે છે કે અંતરગત,પ્યાર અને અપનાપણ ને લઈને તમારી ઈચ્છાઓ અને લક્ષ્ય શું છે.આ તમારા પ્રેમના નાના પહેલુઓ ને વ્યક્ત કરે છે અને બતાવે છે કે તમે કઈ રીતે પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરશો.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

શુક્ર નો મીન રાશિમાં ગોચર: સમય

28 જાન્યુઆરી ની સવારે 06 વાગીને 42 મિનિટ ઉપર શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે.મીન શુક્ર ની ઉચ્ચ રાશિ છે અને કુંડળી માં આ સ્થિતિ ને શુક્ર માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.તો ચાલો હવે જાણીએ કે શુક્ર મીન રાશિમાં ગોચર કરવાની રાશિઓ અને દેશ-દુનિયા ઉપર શું પ્રભાવ જોવા મળશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મીન રાશિમાં શુક્ર : ખાસિયત

મીન રાશિમાં શુક્ર ની હાજરી ને સૌથી વધારે રોમેન્ટિક અને કરુણામયી માનવામાં આવે છે.શુક્ર પ્રેમ,સૌંદર્ય અને સબંધ નો કારક છે અને મીન રાશિમાં હોવા ઉપર એ પોતાની ઉર્જા ને બહુ સુંદર અને આદર્શવાદી તરીકે વ્યક્ત કરે છે.મીન રાશિનો સ્વામી ગુરુ છે અને આ ગ્રહ નો સબંધ સહાનુભુતિ,સહજ જ્ઞાન કે અધીયાત્મ સાથે છે.શુક્ર મીન રાશિમાં નિમ્ન ખાસિયત છે.:

આદર્શવાદી અને રોમેન્ટિક

શુક્ર નું મીન રાશિમાં હોવાથી વ્યક્તિ ના પ્યાર ને લઈને આદર્શવાદી દ્રષ્ટિકોણ હોય છે.આને ભાવનાત્મક સ્તર ઉપર ગહેરાઈ થી જોડાવાનું પસંદ કરે છે અને આ પરીઓ જેવી પ્રેમ કહાની નું સપનું જોઈ શકે છે.એના કારણે આ લોકો સબંધ માં વધારે રોમેન્ટિક અને ભાવુક થઇ શકે છે.

દયાળુ અને સહાનુભુતીપુર્ણ

મીન રાશિમાં શુક્ર હોવા ઉપર વ્યક્તિ બહુ વધારે સહાનુભુતિ રાખવાવાળો હોય છે અને બીજા ની ભાવનાઓ ને સારી રીતે સમજી અને આત્મસાત કરી શકે છે.આ લોકો પોતાના પાર્ટનર નો બહુ સારો ખ્યાલ રાખે છે અને એની ભાવનાત્મક જરૂરતો ને લઈને વધારે સજગ રહે છે.એ એના માટે ક્યારેક-ક્યારેક બલિદાન દેવા સુધી નથી ચુકતા.

રચનાત્મક અને કલાત્મક

શુક્ર નો મીન રાશિ માં હોવા ઉપર વ્યક્તિ ની અંદર પ્રાકૃતિક રૂપે કલાત્મક ગુણ હાજર હોય છે.આ કલા,સંગીત કે કવિતા જેવા રચનાત્મક જગ્યા એ આકર્ષિત થાય છે.આની ભાવનાઓ ને સમજવાની તાકાત એની રચનાત્મક અને કાબિલિયત ને બઢાવો દેવાનો છે.

રોમેન્ટિક હોય છે

શુક્ર નું આ રાશિમાં હોવા થી વ્યક્તિ ની પોતાના પાર્ટનર કે સબંધો ને આદર્શ બનાવાની પ્રવૃત્તિ હોય છે.ક્યારેક-ક્યારેક આ પોતાના સપનો જેવા સબંધ મેળવા માટે પોતાના પાર્ટનર ની ખામી ને પણ નજરઅંદાજ કરી નાખે છે.જયારે પ્યાર ને લઈને પોતાના આદર્શ નજર સાથે વાસ્તવિકતા સાથે મેળ થાય છે.ત્યારે આ સ્થિતિ માં આને નિરાશા થાય છે.જયારે સબંધ માં મુશ્કેલી આવે છે,ત્યારે આ પરિસ્થિતિ ની સામનો કરવો છતાં એનાથી ભાગવા લાગે છે.

સંવેદનશીલ અને અસુરક્ષિત

આ લોકો બીજા ની ભાવનાઓ ને લઈને બહુ વધારે સંવેદનશીલ હોય છે.એના કારણે આ લોકો પોતાના સબંધ માં સૌથી વધારે અસુરક્ષિત હોય છે અને બીજા ની વાતો કે કામો થી આસાનીથી દુઃખી થાય છે.આ લોકોને હંમેશા પ્યાર અને સ્નેહ ના વિષય માં એક ઈચ્છા હોય છે.પરંતુ આ લોકોને પોતાની જરૂરતો ને કહેવામાં કઠિનાઈ થઇ શકે છે.

Read in English : Horoscope 2025

પ્રેમ માં અધિયાત્મિક અને પરંપરાગત

મીન રાશિમાં શુક્ર નું હોવું એક અધિયાત્મિક આયામ પણ છે.આ લોકો એવા પ્યાર પ્રત્ય આકર્ષિત થાય છે જે ભૌતિક દુનિયા થી પરે હોય છે.આ એવા અપરંપરાગત સબંધો કે પાર્ટનર તરફ આકર્ષિત થાય છે.જેના સબંધો અને અપનાપણ ને લઈને આદર્શ હોય છે.આમાંથી થોડા લોકો એવા જીવનસાથી ની શોધ પણ કરી શકે છે જેની સાથે કિસ્મત જોડાયેલી હોય છે અને આ એમના કર્મો નો સબંધ છે.

પ્યાર માં ત્યાગ કરવો

મીન રાશિમાં શુક્ર ના હોવા ઉપર વ્યક્તિ બીજા માટે પોતાની જરૂરતો ને ત્યાગ કરવાવાળો હોય છે.આ પોતાના પેહલા પોતાના પ્રિયજનો ને રાખે છે.આ એક સારો ગુણ છે પરંતુ જો આ બહુ વધારે કરે તો અને સબંધ માં કોઈ સીમા બનાવીને નહિ ચાલે તો એના કારણે સબંધ ખરાબ થઇ શકે છે.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

શુક્ર નો મીન રાશિમાં ગોચર : આ રાશિઓ ને થશે લાભ

મેષ રાશિ

શુક્ર મેષ રાશિના બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે અને એ તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તમારા બારમા ભાવમાં રહેશે જેનો મતલબ છે કે તમે સુખ-સુવિધાઓ ઉપર પૈસા ખર્ચ કરશો.નિજી જગ્યા એ કામ કરી રહેલા નોકરિયાત લોકોની ઉપર જીમ્મેદારીઓ વધી શકે છે કે એને ઉત્ન્નતિ મળી શકે છે.એનાથી એમની આવકમાં વધારો જોવા મળી શકે છે.વેપારીઓ ને આર્થિક લાભ થવાના સંકેત છે અને શુક્ર મીન રાશિમાં ગોચર દરમિયાન તમે તમારા બિઝનેસ ને આગળ વધારી શકો છો.એને ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ પણ મળી શકે છે.

મેષ રાશિફળ 2025

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર એના પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન શુક્ર આનો કારકિર્દી નો ભાવ એટલે દસમા ભાવમાં ગોચર કરશે.મિથુન રાશિના લોકોની કારકિર્દી માટે આ શાનદાર સમય છે.તમે કાર્યક્ષેત્ર માં બહુ સારું પ્રદશન કરશો અને જો તમે મેનેજર ના પદે છો તો અધિકારી તમારી આલોચના અને સિફારીસ ઉપર ધ્યાન આપશે.શુક્ર મીન રાશિમાં ગોચર દરમિયાન તમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.રચનાત્મક જગ્યા એ કામ કરવાવાળા લોકો જેમકે કલાકારો કે ડિઝાયનર ને વધારે લાભ મળવાના સંકેત છે એના માટે આ સમય બહુ સારો રહેવાનો છે.

મિથુન રાશિફળ 2025

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

કર્ક રાશિ

કર્ક રાશિ નો ચોથો અને અગિયારમા ભાવ નો સ્વામી શુક્ર છે અને હવે આ ગોચર દરમિયાન તમારા નવમા ભાવમાં રહેશે.આ દરમિયાન કર્ક રાશિના લોકો રાહત નો શ્વાસ લેશે કારણકે શુક્ર નોકરિયાત લોકોને પૈસા નો લાભ અને પ્રમોશન અપાવી શકે છે.તમારી કડી મેહનત ના બદલા માં તમારા પગાર માં વધારો થઇ શકે છે.જે લોકોનો બિઝનેસ નફા માં ચાલી રહ્યો છે એ પણ આ સમયગાળા નો આનંદ લેશે.કારકિર્દી સબંધિત તમારો અનુભવ તમારા માટે મદદગાર સાબિત થશે.

કર્ક રાશિફળ 2025

કન્યા રાશિ

કન્યા રાશિના બીજા અને નવમા ભાવ નો સ્વામી શુક્ર હવે તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.તમે તમારા જીવનસાથી ના સહયોગ થી બિઝનેસ માં બહુ પૈસા કમાશો.તમને કોર્પોરેટ રોકાણ થી બહુ લાભ થવાની ઉમ્મીદ છે.શુક્ર મીન રાશિમાં ગોચર દરમિયાન નિજી જગ્યા એ નોકરી કરવાવાળા લોકોને પોતાના વેવસાયિક નેટવર્ક ની મદદ થી સારી નોકરી મળી શકે છે કે આ દરમિયાન તમારો બોસ તમારા પક્ષ માં રહી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારી કામને ઓળખાણ અને તમને પ્રસિદ્ધિ મળી શકે છે.

કન્યા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના સાતમા અને બારમાં ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ દરમિયાન તમને નવી બિઝનેસ ડીલ મળી શકે છે.આ વેપારીઓ માટે સારો સમય છે.જે લોકો રચનાત્મક જગ્યા એ કામ કરે છે એની અંદર કામ કરવા માટે ઉત્સાહ નો સંચાર હશે અને આ વેવસાયિક રૂપથી ઉત્કૃષ્ટતા મેળવશે.પ્રાઇવેટ નોકરી કરવાવાળા લોકો કોઈ નવી સ્કિલ શીખીને કે પોતાની હાજર સ્કિલ માં નિખાર લાવીને પોતાની પ્રોફાઈલ ને સારી કરી શકે છે.

વૃશ્ચિક રાશિફળ 2025

કુંભ રાશિ

શુક્ર નો કુંભ રાશિમાં બીજા ભાવમાં ગોચર કરવાના કારણે તમે પૈસા ભેગા કરવામાં સક્ષમ હસો અને નાણાકીય સુરક્ષા મેળવશો.તમારા ચોથા અને નવમા ભાવનો સ્વામી શુક્ર તમારા બીજા ભાવમાં ગોચર કરીને અર્થવેવસ્થા મજબુત થશે.ઓટોમેટિવ,રિયલ એસ્ટેટ કે પારિવારિક વેપારમાં કામ કરી રહેલા લોકો માટે અનુકુળ સમય છે.

કુંભ રાશિફળ 2025

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શુક્ર નો મીન રાશિમાં ગોચર : આ રાશિઓ ને થશે નુકશાન

સિંહ રાશિ

સિંહ રાશિના ત્રીજા અને દસમા ભાવનો સ્વામી શુક્ર હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરશે.શુક્ર મીન રાશિમાં ગોચર કરવા દરમિયાન તમને નાણાકીય સ્તર ઉપર ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.તમારા ખર્ચા માં વધારો થશે અને તમારા માટે પૈસા ની બચત કરવી મુશ્કિલ બની શકે છે.તમને આ ગોચર દરમિયાન શેર માર્કેટ માં રોકાણ કરવાથી બચવું જોઈએ.

સિંહ રાશિફળ 2025

શુક્ર નો મીન રાશિમાં ગોચર કરવાથી કરો આ ઉપાય

જો તમે શુક્ર મીન રાશિમાં ગોચર ને પોતાના માટે વધારે શુભ બનાવા માંગો છો તો એના માટે તમે એસ્ટ્રોસેજ એઆઈ દ્વારા જણાવામાં આવેલા જ્યોતિષય ઉપાય કરી શકો છો.:

શુક્ર નો મીન રાશિમાં ગોચર : દુનિયા ઉપર અસર

સરકારી અને શુક્ર સાથે સબંધિત જગ્યા

મીડિયા,અધ્યાત્મ,પરિવહન વગેરે

શુક્ર નો મીન રાશિમાં ગોચર : સ્ટોક માર્કેટ ઉપર અસર

શુક્ર ગ્રહ 28 જાન્યુઆરી ની સવારે .06 વાગીને 42 મિનિટ ઉપર મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.શેર માર્કેટ ની વાત કરીએ તો શુક્ર ભૌતિક સુખ નો કારક છે અને આ શેર માર્કેટ માં ખાસ ભુમિકા નિભાવશે.આગળ જાણીએ કે શુક્ર મીન રાશિમાં ગોચર કરવા દરમિયાન સ્ટોક માર્કેટ ઉપર આનો શું પ્રભાવ પડશે.

શુક્ર નો મીન રાશિમાં ગોચર : રિલીઝ થવાવાળા પિક્ચર

પિક્ચર નું નામ સ્ટાર કાસ્ટ રિલીઝ ની તારીખ
વીરે ડી વેડિંગ 2 કરીના કપુર ખાન 08-02- 2025
સનકી અહાન શેટ્ટી,પુજા હેગડે 14-2-2025
છાવા વિક્કી કૌશલ,રશ્મિકા મંઢાના 14-2-2025

શુક્ર મીન રાશિ માં ગોચર કરવાની સીધી અસર પિક્ચર ના બિઝનેસ ઉપર પડે છે.મનોરંજન અને પિક્ચર ઉદ્યોગ ઉપર શાસન કરવાવાળો શુક્ર મુખ્ય ગ્રહ છે.શુક્ર ના આ ગોચર નો વીરે ડી વેડિંગ 2 અને છાવા ઉપર સકારાત્મક અસર પડશે પરંતુ સનકી માટે આ ગોચર વધારે અનુકુળ સાબિત નહિ થાય.અમે આશા રાખીએ છીએ કે બોક્સ ઓફિસ ઉપર પણ આ પિક્ચર સારું પ્રદશન કરે અને અમારા તરફ થી બધાજ અભિનેતા ને બહુ બહુ શુભકામનાઓ.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ એઆઈ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શુક્ર ને કઈ રાશિઓ નું સ્વામિત્વ મળેલું છે?

તુલા અને વૃષભ રાશિ ઉપર શુક્ર નું શાસન છે.

2. શુક્ર ની મુળ ત્રિકોણ રાશિ કઈ છે?

આ તુલા રાશિ છે.

3. શું ગુરુ અને શુક્ર વચ્ચે મિત્રતા છે?

નહિ,આ બંને એકબીજા માટે તટસ્થ છે.

Talk to Astrologer Chat with Astrologer