keywords: બુધ કર્ક રાશિમાં માર્ગી,બુધ,કર્ક,બુધ,કર્ક,Budh Kark Rashima Margi,Budh Kark Rashima Margi
બુધ કર્ક રાશિમાં માર્ગી બૌદ્ધિક બળ બીજા શબ્દ માં સમજદારી ચતુરાઈ નો કારક બુધ ગ્રહ 18 જુલાઈ 2025 ના દિવસે કર્ક રાશિમાં રહીને વક્રી થઇ જશે.હવે એટલે કે 11 ઓગષ્ટ 2025 ની બપોરે 12 વાગીને 22 મિનિટ ઉપર બુધ ગ્રહ માર્ગી થઇ રહ્યો છે.જેમકે સુધી પાઠક જાણે છે કે બુધ ગ્રહ તર્ક,વિતર્કવેપાર,વેવસાય,વાણી,બુદ્ધિ,નેટવર્કિંગ અને ટેલિફોન જેવી વસ્તુઓ નો કારક છે.એવા માં,બુધ નું મજબુત થવાથી આ જગ્યા માં સકારાત્મક પ્રભાવ પડે છે.જયારે કમજોર હોવાથી આ જગ્યા માં કમજોરી જોવા મળી શકે છે.બુધ ગ્રહ જે જે વસ્તુઓ નો કારક ગ્રહ માનવામાં આવ્યો છે.હવે બીજા શબ્દ માં 11 ઓગષ્ટ 2025 ની બપોરે 12:22 પછી આ જગ્યા માં સ્થિતિ માં સુધારો જોવા મળી શકે છે.એના સિવાય જે લોકોની બુધ ગ્રહ ની દશા અંદર ની દશા વગેરે ચાલી રહી છે એની ઉપર પણ આનો પ્રભાવ જોવા મળી શકે છે.
નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન ઉપર વાત કરો અને જાણો બુધ નો કર્ક રાશિ માં માર્ગી નો પોતાના જીવન ઉપર પ્રભાવ
અહીંયા ધ્યાન દેવાવાળી વાત એ છે કે બુધ ગ્રહ જેના માટે અનુકુળ ગ્રહ છે એના માટે બુધ ગ્રહ નું માર્ગી થવું થોડું ફાયદા વાળું જોવા મળી શકે છે જયારે જે કુંડળીઓ માં બુધ ગ્રહ ફેવર ગ્રહ નથી માનવામાં આવતો એને બુધ ગ્રહ નું માર્ગી થવું થોડું નુકશાન પણ જોવા મળી શકે છે.તમારી લગ્ન કે રાશિ ઉપર બુધ નો કર્ક રાશિમાં માર્ગી નો શું શું પ્રભાવ પડશે.ચાલો જાણીએ અને સૌથી પેહલા વાત કરીએ મેષ રાશિ ની….
To Read in English Click Here: Mercury Direct in Cancer
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ અત્યારે જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો
બુધ ગ્રહ તમારી કુંડળી માં ત્રીજા અને છથા ભાવ નો સ્વામી હોય છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા ચોથા ભાવમાં હશે.બુધ ગ્રહ ના ગોચર ને ચોથા ભાવમાં સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.હવે જયારે બુધ ગ્રહ નો ઉદય પણ થઇ ગયો છે અને એ માર્ગી થઇ રહ્યો છે તો સ્વાભાવિક છે કે ચોથા ભાવમાં જવાના પરિણામ બહુ સારા રહેશે.બુધ ગ્રહ નું માર્ગી થવું માતા સાથે સબંધિત મામલો માં સારી અનુકુળતા જોવા મળી શકે છે.જમીન મિલકત સાથે સબંધિત મામલો માં સારી અનુકુળતા જોવા મળી શકે છે.ઘરેલુ,સુખ અને સંપદા ને ભેગી કરવામાં પણ બુધ ગ્રહ નું માર્ગી થવું મદદરૂપ બની શકે છે.મોટા લોકો સાથે મિત્રતા કરવામાં પણ બુધ ગ્રહ નું માર્ગી થવું તમારો ફેવર કરે છે.બીજા શબ્દ માં બુધ ગ્રહ નું માર્ગી થવા નો ફાયદો તમને મળવો જોઈએ.
ઉપાય : કબુતર ને દાણા નાખવા શુભ રહેશે.
हिंदी में पढ़े : राशिफल २०२५
બુધ ગ્રહ તમારી કુંડળી માં બીજા છતાં પાંચમા ભાવ નો સ્વામી હોય છે અને આ ત્રીજા ભાવમાં ગોચર કરીને માર્ગી થવા જય રહ્યો છે.ત્રીજા ભાવમાં બુધ ના ગોચર ને સામાન્ય રીતે સારો નથી માનવામાં આવતો.પરંતુ ઘણા મામલો માં સારા પરિણામ મળી શકે છે જેમકે બીજા ભાવ નો સ્વામી આપણા થી બીજા ભાવમાં જઈ રહ્યો છે,તો આ આર્થિક મામલો માં ઘણી હદ સુધી મદદગાર બની શકે છે.પારિવારિક મામલો માં સામાન્ય રીતે આ પોતાના લેવલ ઉપર મદદ કરવી પડશે પરંતુ ત્રીજા ભાવમાં બુધ ના ગોચર ને ભાઈ બંધુઓ સાથે વિવાદ કરવાવાળો કહેવામાં આવે છે.તો સંભવ છે કે બેકાર ની વાતચીત થી બચો.ખાસ કરીને ભાઈ-બંધુઓ અને પડોસીઓ ની સાથે જયારે કોઈ સંવાદ કરવો હોય તો આ સમયગાળા માં શબ્દો નો ઉપયોગ સાવધાનીપુર્વક કરવો જરૂરી રહશે.જેનાથી તમે પારિવારિક શાંતિ બેસાડી શકશો.ત્યાં સમજદારી [પુર્વક નિર્વાહ કે રોકાણ કરવાની સ્થિતિ માં આર્થિક નુકશાન થી બચી શકાય.પરંતુ મિત્ર પ્રાપ્તિ મેળવા ના મામલો માં અનુકુળ પરિણામ દેવાના સંકેત કરી રહ્યું છે.
ઉપાય : અસ્થમા રોગીઓ ની દવા ખરીદવામાં મદદ કરો,જે પોતાને દવા ખરીદવામાં અસમર્થ હોય.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
બુધ ગ્રહ તમારી લગ્ન કે રાશિ નો સ્વામી હોવાની સાથે સાથે તમારા ચોથા ભાવનો સ્વામી હોય છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા બીજા ભાવમાં થશે.કારણકે બીજા ભાવમાં બુધ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે તો એવા માં બુધ ગ્રહ ઉદય થયા પછી હવે માર્ગી થઇ રહ્યો છે જે સામાન્ય રીતે અનુકુળ સ્થિતિ કહેવામાં આવશે.વસ્ત્ર અને ઘરેણાં ની પ્રાપ્તિ કરવામાં બુધ નું માર્ગી થવું તમારા માટે મદદરૂપ બની શકે છે.વિદ્યાર્થીઓ ને પણ સારા પરિણામ મળી શકે છે.જો તમારું કામ વાણી સાથે સબંધિત છે તો તમારી વાતચીત માં સુધાર હોવાના કારણે તમને સારો એવો લાભ મળી શકે છે.બુધ ગ્રહ નો બીજા ભાવ માં ગોચર ઉત્તમ ભોજન પણ કરાવે છે.બીજા શબ્દ માં આ સમયગાળો તમને તમારા સ્વાદ મુજબ ભોજન કરવાનો મોકો મળી શકે છે.સબંધીઓ ની સાથે સબંધો સારા કરવામાં પણ બુધ ગ્રહ નું માર્ગી થવું મદદરૂપ બની શકે છે.
ઉપાય : દરરોજ ગણેશ ચાલીસા નો પાઠ કરવો શુભ રહેશે.
Read in English : Horoscope 2025
બુધ ગ્રહ તમારી કુંડળી માં ત્રીજા અને દ્રાદશ ભાવ નો સ્વામી હોય છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા પેહલા ભાવમાં થશે.કારણકે પેહલા ભાવમાં બુધ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવ્યો અને કર્ક રાશિમાં બુધ ગ્રહ ની સ્થિતિ બહુ સારી નથી માનવામાં આવતી.આ બધાજ કારણો થી બુધ નું માર્ગી થવું તમારા માટે ખાસ લાભદાયક નહિ રહેશે કારણકે જો પેહલાથી થોડા નકારાત્મક પરિણામ મળી રહ્યા છે તો એ પરિણામો નો ગ્રાફ વધારે વધી શકે છે.જો કોઈપણ કારણસર થી ભગવાન ની કૃપા થી કે અનુકુળ દશાઓ ના કારણે તમને કોઈ નકારાત્મક પરિણામ નથી મળી રહ્યા તો ચિંતિત થવાની કોઈ જરૂરત નથી પરંતુ સામાન્ય રીતે પેહલા ભાવમાં બુધ ના ગોચર ને કમજોર પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.
એવા માં બુધ નું માર્ગી થવું એ કમજોરી ને વધારે વધારે છે.એવા માં આર્થિક મામલો ની સાથે સાથે સબંધીઓ ની સાથે મેન્ટેન કરવાની કોશિશ જરૂરી છે.વાણી નો પ્રયોગ બહુ સમજદારી થી કરવો જરૂરી રહેશે.કોઈની નિંદા કરવી બિલકુલ પણ ઠીક નથી.આ સાવધાનીઓ રાખવાની સ્થિતિ માં તમે નકારાત્મકતા ને નિયંત્રણ કરી શકશો.
ઉપાય : શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું ઉપાય ની જેમ કામ કરશે.
સિંહ રાશિ
બુધ ગ્રહ તમારી કુંડળી માં બીજા છતાં લાભ ભાવ નો સ્વામી ગ્રહ હોય છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા દ્રાદશ ભાવમાં હશે.કારણકે દ્રાદશ ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો એવા માં હવે જયારે બુધ ગ્રહ માર્ગી થવું તમારા માટે અનુકુળ સ્થિતિ નથી માનવામાં આવતી.કારણકે સ્વસ્થ અવસ્થા માં બુધ પોતાના નકારાત્મક પરિણામો ને વધારશે.પરંતુ અસ્ત અને વક્રી રેહવાની સ્થિતિ માં નકારાત્મતા સિમટી રહેલી હશે.એવા માં હવે વ્યર્થ ખર્ચ ને રોકવાની જરૂરત છે.
એની સાથે સાથે શારીરિક અને માનસિક આરોગ્ય ને પુરા ખ્યાલ રાખવો પડશે.જો તમે વિદ્યાર્થી છે તો હવે અપેક્ષાકૃત અને ગંભીરતા ની સાથે પોતાની વિષય વસ્તુ ઉપર ગહેરી નજર રાખવી પડશે કે આનું કોઈ પગલું તમારા વિરુદ્ધ મજબુત તો નથી.આ સાવધાનીઓ ને રાખવાની સ્થિતિ માં તમે નકારાત્મકતા ને નિયંત્રણ કરી શકો છો.
ઉપાય : માથા ઉપર નિયમિત રૂપથી કેસર નો ચાંદલો કરવો શુભ રહેશે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
કન્યા રાશિ
બુધ ગ્રહ તમારી કુંડળી માં તમારા લગ્ન કે રાશિ નો સ્વામી હોવાની સાથે સાથે તમારા કર્મ સ્થાન નો પણ સ્વામી હોય છે અને આ તમારા લાભ ભાવમાં માર્ગી થઇ રહ્યો છે.કારણકે લાભ ભાવમાં બુધ કર્ક રાશિ માં માર્ગી ને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે અને બુધ ગ્રહ તમારી લગ્ન કે રાશિ નો સ્વામી થઈને લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે,અહીંયા થી પણ બુધ ગ્રહ ની સ્થિતિ ને અનુકુળ કહેવામાં આવશે.આ બધાજ કારણો થી બુધ ગ્રહ નું માર્ગી થવું તમારા માટે બહુ ફાયદામંદ સાબિત થશે.તમારી આવક માં વધારો થઇ શકે છે.વેપાર વેવસાય માં આંબી રહેલી અડચણો દુર થશે અને તમારો વેપાર સારા પરિણામ આપશે.આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી બુધ ગ્રહ નું માર્ગી થવું તમારા માટે ફાયદામંદ રહેશે.સબંધીઓ ની સાથે સાબન્ધો ને સુધારવા માં પણ બુધ ગ્રહ નું માર્ગી થવાથી તમને મદદ મળશે.બાળક વગેરે સાથે સબંધિત મામલો માં પણ બુધ ગ્રહ માર્ગી થવાથી સકારાત્મક પરિણામો નો ગ્રાફ વધશે.
ઉપાય : નિયમિત રૂપથી ગણપતિ અર્થવશીર્ષ નો પાઠ કરવો શુભ રહેશે.
કુંડળી માં હજાર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો
તંમારી કુંડળી માં બુધ ગ્રહ ભાગ્ય ભાવ નો સ્વામી ગ્રહ હોવાની સાથે સાથે દ્રાદશ ભાવ ના સ્વામી ગ્રહ હોય છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા દસમા ભાવમાં થશે.કારણકે દસમા ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એવા માં બુધ નું માર્ગી થવું તમારા માટે અનુકુળતા ને વધારવાનું કામ કરશે.ભાગ્ય સ્થાન નો સ્વામી કર્મ સ્થાન ઉપર હવે સ્વસ્થ અવસ્થા માં રહેશે જે તમારા કાર્યક્ષેત્ર માં વધારો કરવાનું કામ કરશે.આ પદ પ્રતિસ્થા ને વધારવાનું કામ કરશે.પ્રતિસ્પર્ધાઓ થી આગળ લઇ જવાનું કામ કરશે.વેપાર વેવસાય માં લાભ દેવડાવાનું કામ કરશે.સામાજિક માન પ્રતિસ્થા દેવડાવામાં પણ બુધ ગ્રહ નું માર્ગી થવું તમારા માટે મદદરૂપ બનશે.બીજા શબ્દ માં સંભવ છે કે બુધ ગ્રહ નું માર્ગી થવું તમને ફાયદો આપશે.
ઉપાય : નજીકના મંદિર માં દુધ અને ભાત નું દાન કરવું ઉપાય ની જેમ કામ કરશે.
વૃશ્ચિક રાશિ
તમારી કુંડળી માં બુધ ગ્રહ આઠમા અને લાભ ભાવ નો સ્વામી હોય છે અને આ તમારા ભાગ્ય ભાવ માં માર્ગી થઇ રહ્યો છે.કારણકે બુધ કર્ક રાશિમાં માર્ગી ભાગ્ય ભાવમાં સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.સ્વસ્થ અને મજબુત હોવાના કારણે બુધ ગ્રહ દ્વારા દેવામાં આવી રહેલી નકારાત્મકતા નો ગ્રાફ વધી શકે છે પરંતુ જો બુધ નો ગોચર તમને પેહલા કોઈ નુકશાન આપી રહ્યો હતો તો હવે નુકશાન નો ગ્રાફ વધારે વધી શકે છે પરંતુ લાભ ભાવ ના સ્વામી નો ભાગ્ય ભાવમાં જવું આ એંગલ થી બુધ તમારા માટે સકારાત્મકતા પરિણામ આપી શકે છે.એવા માં બુધ ગ્રહ નો માર્ગી થવાનો કોઈ લાભ તમને નફી મળે.પરિણામ લગભગ મિશ્રણ રહી શકે છે.તો પણ ભાગ્ય ના ભરોસે નહિ બેસીને કર્મ ઉપર જોર દેવું ફાયદામંદ રહેશે.આર્થિક મામલો પામ સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત છે.
ઉપાય : ગાય ને લીલું ઘાસ ખવડાવું શુભ રહેશે.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
તમારી કુંડળી માં બુધ ગ્રહ સાતમા છતાં દસમા ભાવ નો સ્વામી ગ્રહ છે.બીજા શબ્દ માં વેપાર અને દૈનિક રોજગાર વગેરે સાથે સબંધિત મહત્વપુર્ણ ભાવો ઉપર બુધ ગ્રહ નું આધિપત્ય રહે છે અને આવો બુધ ગ્રહ તમારા આઠમા ભાવમાં માર્ગી થઇ રહ્યો છે.એમતો બુધ ગ્રહ નો ગોચર ને આઠમો ભાવમાં આકસ્મિક લાભ કરાવે છે.તો એવા માં હવે જયારે બુધ ગ્રહ માર્ગી થઇ રહ્યો છે તો તમને અચાનક રૂપથી લાભ મળી શકે છે.થોડી મેહનત કરીને પછી સહી પરંતુ કામોમાં સફળતા મળી શકે છે.
પદ પ્રતિસ્થા દેવડાવામાં બુધ ગ્રહ નો ગોચર મદદગાર બની શકે છે.કારણકે આઠમો ભાવ મોટી ગહેરાઈ વાળો માનવામાં આવે છે.તો આવી સ્થિતિ માં ગંભીરતા પુર્વક કામ કરવાની સ્થિતિ માં સામાન્ય રીતે તમને ફાયદો દેવડાવાનું કામ કરે છે.એટલે કે બુધ ગ્રહ નું માર્ગી થવું તમારા માટે કોઈ ના કોઈ જગ્યા એ ફાયદામંદ રહેશે,એવી સંભાવનાઓ બની રહી છે.
ઉપાય : શિવલિંગ ઉપર મધ ચડાવું શુભ રહેશે.
તમારી કુંડળી માં બુધ ગ્રહ છથા છતાં ભાગ્ય ભાવ નો સ્વામી ગ્રહ છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા સાતમા ભાવમાં હશે.કારણકે સાતમા ભવમાં બુધ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.ઉપર થી છથા ભાવ નો સ્વામી સાતમા ભાવમાં આવ્યો છે અને હવે પેહલા ની તુલનામાં મજબુત રહ્યો છે તો આનો આ પણ સંકેત છે.કે નકારાત્મક પરિણામો નો ગ્રાફ વધારી શકે છે અને વધારે વધી શકે છે. પરંતુ જો અનુકુળ દશાઓ ના કારણે બીજા ગ્રહોના ગોચર ની અનુકુળતા ના કારણે તમને કોઇ પરેશાની નહિ હતી તો ચિંતા કરવાની કોઈ જરૂરત નથી.
એમતો સામાન્ય રીતે સાતમા ભાવ માં સ્વસ્થ અવસ્થા માં રહેવા ઉપર બુધ ગ્રહ અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું બહુ જરૂરી હતું.શાસન પ્રશાસન સાથે જોડાયેલા લોકો ની સાથે સારો તાલમેલ બેસાડવાની કોશિશ કરવી પડશે.નકામી યાત્રાઓ થી બચવું પડશે અને એની સાથે કોઈ મોટા અને વેપારીક નિર્ણય ફિલહાલ નહિ લેશો તો સારું રહેશે.
ઉપાય : કોઈપણ રીતનું જોખમ ઉઠાવું થી બચવું ઉપાય ની જેમ કામ કરશે.
તમારી કુંડળી માં બુધ ગ્રહ પાંચમા છતાં આઠમા ભાવ નો સ્વામી હોય છે અને આ તમારા છથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કારણકે બુધ ના ગોચર ને છથા ભાવમાં સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એવા માં જયારે બુધ કર્ક રાશિમાં માર્ગી થઈને મજબુત થઇ રહ્યો છે તો ઉપલબ્ધીઓ નો ગ્રાફ પણ વધારે મજબુત રહી શકે છે.આર્થિક મામલો માં બુધ નો આ ગોચર તમારા માટે મદદરૂપ બની શકે છે.મિત્રો સાથે સબંધિત મામલો માં બુધ નો આ ગોચર અનુકુળ પરિણામ આપી શકે છે.જો કોઈ મિત્ર થી અનબન થઇ રહી છે તો આની વચ્ચે સમજોતા કરવામાં મદદગાર બની શકે છે.અચાનક રૂપથી લાભ દેવડાવામાં બુધ ગ્રહ નો ગોચર મદદગાર બની શકે છે.તમે તમારા વિરોધીઓ કરતા સારું કરી શકો છો.
ખાસ કરીને બુદ્ધિબળ ના કારણે તમે તમારા વિરોધીઓ અને આગળ નીકળીને જોઈ શકાશે.કલા,સાહિત્ય,લેખન,પબ્લિકેશન વગેરે સાથે જોડાયેલા લોકો ઘણા સારા પરિણામ મેળવી શકે છે.બીજા શબ્દ માં બુધ ગ્રહ નો માર્ગી થવું તમારા માટે ફાયદામંદ સાબિત થશે.જો તમારી દશાઓ અનુકુળ છે અને બીજા ગ્રહો દ્વારા પણ તમને અનુકુળ પરિણામ મળી રહ્યા હશે તો બુધ ગ્રહ નો છથા ભાવમાં માર્ગી થવું તમારા માટે બહુ સારા પરિણામ દેવા કે દેવડાવાનું કામ કરી શકે છે.
ઉપાય : ગંગાજળ થી શિવજી નો અભિષેક કરવો શુભ રહેશે.
તમારી કુંડળી માં બુધ ગ્રહ ચોથા છતાં સાતમા ભાવ નો સ્વામી ગ્રહ હોય છે અને બુધ કર્ક રાશિમાં માર્ગી તમારા પાંચમા ભાવમાં માર્ગી થઇ રહ્યો છે.કારણકે પાંચમા ભાવમાં બુધ ના ગોચર ને બહુ સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.બુધ ગ્રહ નું માર્ગી થવું કોઈ ખાસ અનુકુળ પરિણામ શાયદ તમને નહિ મળી શકે પરંતુ સાતમા ભાવમાં સ્વામી નો પાંચમા ભાવમાં સ્વસ્થ અને મજબુત થવું પ્રેમ સબંધ માં અનુકુળતા દેવાનું કામ કરે છે.ખાસ કરીને આવા લોકો જે પ્રેમ વિવાહ કરવાની કોશિશ માં લાગેલા છે,એને અનુકુળ પરિણામ મળી શકે છે.બીજા લોકોને સુર્ય ની હાજરી ના કારણે શાયદ માર્યાદિત આચરણ અપનાવાની સ્થિતિ માં જ સારા પરિણામ મળી શકે છે.આ સમય કોઈ બહુ મોટો નિર્ણય નહિ લેશો તો વધારે સારું રહેશે.સારું રહેશે કે આ સમયગાળા માં કોઈ ખાસ યોજના નહિ બનાવામાં આવે પરંતુ જે જેવી રીતે ચાલી રહ્યા છે એને એજ રીતે આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવે.બાળક ની સાથે તાલમેલ બેસાડવાની જરૂરત હશે.આર્થિક મામલો માં પણ ચિંતન કરવાની જરૂરત રહી શકે છે.
ઉપાય : ગાય ને દેશી ઘી લગાડેલી રોટલી ખવડાવી શુભ રહેશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર!
1. 2025 માં કર્ક રાશિમાં માર્ગી ક્યારે થશે?
બુધ દેવ 11 ઓંહુઁસ્ટ 2025 ના દિવસે કર્ક રાશિમાં માર્ગી થઇ જશે.
2. બુધ કોણ છે?
જ્યોતિષ માં બુધ ગ્રહ ને યુવરાજ નું સ્થાન મળેલું છે જે વાણી,બુદ્ધિ અને વેપાર નો કારક ગ્રહ છે.
3. કર્ક રાશિ નો સ્વામી કોણ છે?
કર્ક રાશિ નો સ્વામી ચંદ્રમા છે.