એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા થી આજ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવા ઉપડૅટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપી શકશું અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ મંગળ મિથુન રાશિમાં વક્રી થવા સાથે સબંધિત આ લેખ માં.મંગળ નો મતલબ થાય છે કે “શુભ” અને આ ગ્રહ ને પૃથ્વી ના ભુમી પુત્ર રૂપથી પણ જાણવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્ર માં મંગળ ને ઉર્જા,કામ,ઉત્સાહ અને કર્મશક્તિ નો કારક માનવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
આ “યોદ્ધા ગ્રહ” ના રૂપમાં પણ માનવામાં આવે છે.અમે અમારી જાત ને કેવી રીતે દેખાડીશું,કઈ રીતે પહેલ કરીશું અને પોતાની ઈચ્છાઓ ને કેવી રીતે પુરી કરવાનો પ્રયાસ કરીએ છીએ આ બધુજ મંગળ ઉપર નિર્ભર કરે છે.મંગળ ગ્રહ નો સબંધ દ્રઢતા,માનસિક રૂપથી મજબુત થવું,સાહસ અને દ્રઢ સંકલ્પ સાથે છે.આ ગ્રહ કામુકતા,સ્પર્ધા અને સંઘર્ષ ને પણ નિયંત્રણ કરે છે.અમે અમારી ઈચ્છાઓ ને પુરી કરવા માટે કઈ રીતે કામ કરીશું અને ચુનોતીઓ ને કેવી રીતે સરખી કરીશું.એમાં મંગળ ગ્રહ ખાસ ભુમિકા નિભાવે છે.એના સિવાય આ ગ્રહ અમારી ભાવનાત્મકતા અને શારીરિક ઉર્જા ના સ્તરે સાહસ અને મતભેદ કે સ્પર્ધા પ્રત્ય અમારા દ્રષ્ટિકોણ ની નિર્માણ કરે છે.
हिंदी में पढ़े : राशिफल 2025
મંગળ લગભગ 40 થી 45 દિવસો માં એક રાશિ માંથી બીજી રાશિમાં ગોચર કરે છે.ઘણી જગ્યા એ મંગળ એકજ રાશિમાં પાંચ મહિના સુધી પણ રહે છે.આ વખતે 21 જાન્યુઆરી,2025 ની સવારે 08 વાગીને 04 મિનિટે બુધ ની રાશિ મિથુન માં વક્રી થવા થી રાશિઓ ઉપર આનો શું પ્રભાવ જોવા મળશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મંગળ મેષ રાશિના પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં રહેશે.આ દરમિયાન તમને અચાનક રૂપથી આર્થિક લાભ થવાની ઉમ્મીદ છે પરંતુ તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
તમે તમારા પ્રયાસો ના કારણે કારકિર્દી માં પ્રગતિ અને સુધારો લાવી શકો છો.મંગળ મિથુન રાશિમાં વક્રી દરમિયાન વેવસાય માં તમારી પોતાના સહકર્મીઓ ની સાથે અસેહમતી થઇ શકે છે અને એના કારણે તમારી આવક માં કમી આવવાની આશંકા છે.રોજિંદા ખર્ચ પુરા કરવા માટે તમારે લોન વિશે વિચારવું પડશે અને આ સ્થિતિ તમારા માટે તણાવપુર્ણ થઇ શકે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મંગળ સિંહ રાશિના ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા અગિયારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.આ દરમિયાન તમારી સુખ-સુવિધાઓ માં વધારો થશે,તમને નાણાકીય લાભ થશે અને તમારી ઈચ્છાઓ પણ પુરી થશે.કારકિર્દી ના મામલો માં તમને નવા મોકા મળી શકે છે અને તમે તમારા કામને લઈને સંતુષ્ટ રેહશો.એના કારણે તમારું પ્રમોશન થઇ શકે છે.વેપારીઓ ની નફા વાળી ડીલ ની સાથે સાથે નવા પ્રોજેક્ટ પણ મળવાની ઉમ્મીદ છે.આ સમયે વેપારી ઉચ્ચ સફળતા મેળવશે.આ ગોચર દરમિયાન તમને પૈસા ની બચત કરવાના વધારે મોકા મળશે અને આનાથી તમારી આર્થિક સ્થિતિ માં વધારે સુધારો આવશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે મધુર સબંધ રહેશે અને તમે બંને એકબીજા ની સાથે ખુશ દેખાશો.
મીન રાશિ નો ત્રીજો અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.મંગળ મિથુન રાશિમાં વક્રી તમને તમારા નસીબ નો સાથ મળશે,પરિવારમાં કોઈ સકારાત્મક ઘટના ઘટી શકે છે અને તમારું અઘ્યાત્મ માં રૂજાન વધી શકે છે.
કારકિર્દી માં તમે બહુ વધારે સંતુષ્ટિ મહેસુસ કરશો.તમને પ્રમોશન મળવાની સંભાવના છે અને તમને તમારા પ્રયાસો નું સારું ફળ મળશે.વેપારીઓ ને મોટો નફો થવાની ઉમ્મીદ છે અને તમારો કે તમારા પાર્ટનર ની વચ્ચે આપસી તાલમેલ બહુ સારો રહેવાનો છે.વેપારીઓ માટે સફળતા ના યોગ બની રહ્યા છે.તમને પિતૃ સંપત્તિ થી લાભ થશે અને વેપારીઓના કામ માં સફળતા મળશે.તમને અને તમારા પાર્ટનર ની વચ્ચે આપસી તાલમેલ પણ સારો રહેશે.
Read in English : Horoscope 2025
મંગળ ગ્રહ કન્યા રાશિના ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા દસમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.તમને તમારા વેવસાયિક અને આર્થિક જીવનમાં લાભ થવાના સંકેત છે અને તમને તમારા નસીબ નો સાથ પણ મળશે.
તમે તમારી નોકરીમાં સફળતા મેળવશો અને જે પણ કામ કરશો એનો આનંદ લેશો.વેપારીઓ ને બહુ પૈસા કમાવા નો મોકો મળશે.તમારી નાણાકીય સ્થિતિ સારી રેહવાની છે અને તમને પૈસા બચાવાના ઘણા મોકા મળશે કે તમે બહુ પૈસા કમાશો.તમે તમારા પાર્ટનર સાથે સબંધ માં સંતુષ્ટિ મહેસુસ કરશો અને તમારા બંને ના સબંધ મજબુત થશે.તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે અને તમારા જોશ ના કારણે એમાં વધારો જોવા મળશે.આનાથી તમે સારું મહેસુસ કરશો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
વૃષભ રાશિના સાતમા અને બારમા ભાવ નો સ્વામી મંગળ હવે વક્રી થઈને તમારા બીજા ભાવમાં રહેશે.આ દરમિયાન તમને તમારા આરોગ્ય અને બાળકો ના વિકાસ ને લઈને ચિંતા થઇ શકે છે.
તમારા વેપાર માં તમારી યોગ્યતા ને પુરી રીતે ઉપયોગ નહિ થઇ શકે અને એના કારણે તમે નાખુશ અને તણાવ માં જોવા મળી શકે છે.વેપારમાં લાપરવાહીના કારણે આવક ઓછી થવાની આશંકા છે.આનાથી બિઝનેસ ચલાવા માં પરેશાની આવી શકે છે.નસીબ નો સાથ નહિ દેવાના કારણે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે અને એના કારણે તમારે આગળ જઈને પૈસા ની તંગી થઇ શકે છે.મંગળ મિથુન રાશિમાં વક્રી થવાથી તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે તાલમેલ માં ગિરાવટ આવી શકે છે.એના કારણે તમે નાખુશ રહી શકો છો.
મંગળ તમારા છથા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે વક્રી થવા દરમિયાન મંગળ તમારા પેહલા ભાવમાં રહેશે.આ દરમિયાન તમારા પરિવારમાં સમસ્યાઓ ઉભી થવાની આશંકા છે.એની સાથેજ તમારા પેહલા ભાવમાં રહેશે એની સાથે એનું એવી જગ્યા એ સ્થાનાંતર થઇ શકે છે જ્યાં તમે નથી જવા માંગતા.
તમને પોતાની કારકિર્દી ના કોઈ પડાવ ઉપર કામકાજ માટે સ્થાનાંતરિત થવું પડી શકે છે.આ વાત થી તમે નાખુશ નજર આવશો.વેપારીઓ ને પોતાના બિઝનેસ પાર્ટનર ની સાથે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કે વેપારીઓ ઓછા પૈસા કમાશે.નાણાકીય સ્તર ઉપર તમને તમારી લાપરવાહી અને યોજના બનાવીને નહિ ચાલવાના કારણે મોટા ખર્ચ જોવા મળી શકે છે.એના સિવાય તમારી આવક ને વધારવામાં મહત્વપુર્ણ મોકા તમારા હાથ માંથી છુટી શકે છે.તમે તમારા જીવનસાથી થી નાખુશ દેખાશો અને આ વાત તમને પરેશાન કરી શકે છે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
કર્ક રાશિના પાંચમા અને દસમા ભાવનો સ્વામી મંગળ ગ્રહ છે અને હવે વક્રી થવાથી તમારા બારમા ભાવમાં રહેશે.આ સમયે તમે બેચેન મહેસુસ કરી શકો છો અને તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે તણાવ ની આશંકા છે.તમારા બંને ની વચ્ચે વાતચીત પણ ઓછી થઇ શકે છે.
કારકિર્દી માં તમને કામના કારણે તણાવ થઇ શકે છે અને તમારા માંથી ઘણા લોકો પ્રતિકુળ જગ્યા એ જવું પડી શકે છે.જો કોર્પોરેટ જગત માં તમે તમારા વિચારો ઉપર કામ કરવામાં મોડું થઇ શકે છે તો એના કારણે તમારી ચિંતાઓ વધી શકે છે.મંગળ મિથુન રાશિમાં વક્રી થવાથી તમારી આર્થિક સ્થિતિ માં બદલાવ અને ખર્ચ માં વધારો જોવા મળી શકે છે.એના કારણે તમે ચિંતા માં રહી શકો છો.તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે ગલતફેમી થઇ શકે છે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
મંગળ મકર રાશિના ચોથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને મિથુન રાશિમાં વક્રી થવા દરમિયાન એ તમારા છથા ભાવમાં રહેશે.મંગળ મિથુન રાશિમાં વક્રી એના કારણે તમને તમારા કાર્યક્ષેત્ર,નિજી જીવન અને આર્થિક જગ્યા એ સમસ્યાઓ થવાની આશંકા છે.
તમને કામના કારણે વધારે તણાવ થઇ શકે છે.એની સાથેજ નોકરીમાં તમારા પ્રયાસો ના વખાણ પણ ઓછા થઇ શકે છે.વેપારીઓ ને પોતાના નસીબ નો સાથ નહિ મળી શકે.એના સિવાય,તમારે ઓછા નફાથી જ પોતાને સંતુષ્ટ કરવું પડશે કે તમારો તમારા પાર્ટનર સાથે પણ મતભેદ થઇ શકે છે.માંગ વધવાથી ભાવ વધશે અને એના કારણે તમારી ઉપર આર્થિક બોજ વધી શકે છે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ ઓછી થવાના કારણે તમે બંને એકબીજા ની સાથે કામમાં સમય પસાર કરશો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. મંગળ ગ્રહ કઈ રાશિમાં સહજ હોય છે?
મંગળ પોતાની રાશિ મેષ કે વૃશ્ચિક સિવાય પોતાની ઉચ્ચ રાશિ મકર માં સહજ હોય છે.
2. શું મંગળ મિથુન રાશિમાં સહજ હોય છે?
નહિ,મિથુન મંગળ નું દુશ્મન રાશિ છે.
3. શું મંગળ અને બુધ એકબીજા ને દુશ્મન છે?
બુધ મંગળ પ્રત્ય તટસ્થ છે પરંતુ મંગળ બુધ ને પોતાનો દુશ્મન માને છે.