જુન ઓવેરવ્યુ 2025

Author: Sanghani Jasmin | Updated Fri, 16 May 2025 05:04 PM IST

જુન ઓવેરવ્યુ 2025 માં ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જુન વર્ષ નો છ થો મહિનો હોય છે જે ઉર્જા,પરિવર્તન અને વિકાસ નું પ્રતીક છે.આ મહિનામાં સુર્ય ગ્રહ ને મિથુન રાશિમાં ગોચર હોય છે જેનાથી માનસિક સક્રિયતા,નવા વિચારો નો પ્રવાહ કે સંવાદ તેજ હોય છે.જ્યોતિષય દ્રષ્ટિ થી જુન નો મહિનો વિચાર-વિમર્સ કરવા,આત્મવિશ્લેષણ કરવા કે ભાવનાત્મક સમજણ માટે ખાસ હોય છે.આ મહિનામાં ગ્રહો ની સ્થિતિ કે પ્રભાવો ના કારણે વ્યક્તિ પોતાના વિચારો ને સ્પષ્ટતા થી વ્યક્ત કરી શકે છે.


જુન 2025 માં ટોટલ 30 દિવસ હોય છે અને ઉતરી ગોલાર્થ માં આ ગ્રીષ્મ ઋતુ નો પેહલો મહિનો હોય છે.જુન મહિનામાં નામ લેટિન શબ્દ જુનો થી લેવામાં આવ્યો છે જે રોમન જુની કથાઓ માં વિવાહ,બાળક પ્રાપ્તિ અને પારિવારિક જીવન ની દેવી છે.

ઘણા લોકો આ જાણવા માટે ઉત્સુક હોય છે કે એના માટે આ મહિનો કેવો રહેશે.લોકોના મનમાં આ મહિના ને ઘણી રીતે સવાલ આવે છે જેમકે એમની કારકિર્દી કેવી રહેશે,આરોગ્ય સારું રહેશે કે નહિ,પરિવાર માં ખુશી રહેશે કે તણાવ આવશે વગેરે.

જુન ઓવેરવ્યુ 2025 ના આ લેખ માં તમને પોતાના આ બધાજ સવાલો ના જવાબ મળી જશે.એની સાથે આ લેખ માં આ જાણકારી પણ દેવામાં આવી છે કે જુન માં કયો ગ્રહ કઈ તારીખ ઉપર ગોચર કરવાનો છે અને જુન માં તારીખો ઉપર બેન્ક રજાઓ કે લગ્ન નું મુર્હત શું છે.

તો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે આ 12 જુન ના મહિનામાં શું ખાસ છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે નિષ્ણાત જ્યોતિષીઓ સાથે વાત કરીને

જુન માં જન્મેલા લોકોમાં હોય છે આ ગુણ

જિદ્દી હોય છે: એવું માનવામાં આવે છે કે જે લોકોનો જન્મ જુન મહિનામાં થયો છે એ બહુ જિદ્દી હોય છે.આ લોકોને પોતાની શરતો ઉપર જીવવાનું પસંદ હોય છે.આ લોકો પોતાના મિત્રો ની વચ્ચે લોકપ્રિય હોય છે.આ લોકોનું વ્યતિત્વ જ કંઈક એવું હોય છે કે બહુ આસાનીથી આ લોકો પોતાની તરફ આકર્ષિત કરી લેય છે.

મદદ કરે છે: જુન માં પેદા થયેલા લોકો બહુ દયાળુ અને સહયોગી સ્વભાવ વાળા હોય છે.આ હંમેશા બીજા ની મદદ કરવા માટે તૈયાર રહે છે.

જીજ્ઞાશુ હોય છે: આ લોકોનો સ્વભાવ જીજ્ઞાશુ હોય છે અને દરેક સમયે આ લોકોના વિચાર માં કંઈક ના કંઈક ફરતું રહે છે.આ કોઈપણ નવી વસ્તુઓ શીખવામાં સમય નથી લગાડતા અને આ પોતાની જીજ્ઞાશા ના કારણે સાહસી બને છે.

રોમેન્ટિક અને ઈમોશનલ હોય છે: આ મહિનામાં જે લોકોનો જન્મ થયો છે એ બહુ રોમેન્ટિક સ્વભાવ વાળા હોય છે અને મજબુત સબંધ બનાવે છે.

સ્વતંત્રતા પસંદ હોય છે: આ લોકોને સ્વતંત્રતા પસંદ હોય છે અને યાત્રા,પરિવર્તન કે અન્વેષણ એમની ખુશી માટે મહત્વપુર્ણ હોય છે.

ભાગ્યશાળી અંક : 3 અને 6

ભાગ્યશાળી કલર : પીળો,હલકો લીલો,આસમાની લીલો,ક્રીમ અને સિલ્વર

ભાગ્યશાળી પથ્થર : મુનસ્ટોન અને મોતી

ભાગ્યશાળી ફુલ : ગુલાબ,લેવેન્ડર અને લીલી

શુભ દિવસ : બુધવાર,શુક્રવાર અને સોમવાર

સ્વામી ગ્રહ : બુધ અને ચંદ્રમા

हिंदी में पढ़े : राशिफल २०२५

જુન 2025 ની જ્યોતિષય હકીકત અને હિન્દુ પંચાંગ ની ગણતરી

જુન 2025 ની શુરુઆત આશ્લેષા નક્ષત્ર ની અંદર શુક્લ પક્ષ ની ષષ્ઠિ તારીખે થશે.ત્યાં,જુન ઓવેરવ્યુ 2025 પુરી ફાલ્ગુની નક્ષત્ર માં ષષ્ઠિ તારીખ ઉપર થશે.

મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી નો પુરો હિસાબ-કિતાબ

જુન 2025 ના હિન્દુ વ્રત અને તૈહવાર

તારીખ

દિવસ

તૈહવાર કે વ્રત

06 જુન 2025

શુક્રવાર

નિર્જલા એકાદશી

08 જુન 2025

રવિવાર

પ્રદોષ વ્રત (શુક્લ)

11 જુન 2025

બુધવાર

જ્યેષ્ઠ પુર્ણિમા વ્રત

14 જુન 2025

શનિવાર

સંકષ્ટિ ચતુર્થી

15 જુન 2025

રવિવાર

મિથુન સંક્રાંતિ

21 જુન 2025

શનિવાર

યોગીની એકાદશી

23 જુન 2025

સોમવાર

માસિક શિવરાત્રી

23 જુન 2025

સોમવાર

પ્રદોષ વ્રત (કૃષ્ણ)

25 જુન 2025

બુધવાર

અસાઢ અમાવસ્ય

27 જુન 2025

શુક્રવાર

જગન્નાથ રથ યાત્રા

જુન 2025 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત કે તૈહવાર

જુન ના મહિનામાં ઘણા વ્રત કે તૈહવાર આવે છે પરંતુ એમાંથી ઘણા મુખ્ય છે જેના વિશે વિસ્તાર થી જણાવામાં આવ્યું છે:

નિર્જલા એકાદશી : આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ની પુજા કરવામાં આવે છે.આને બધીજ એકાદશી માંથી સૌથી કઠિન પરંતુ પૂર્ણંયદાયી માનવામાં આવે છે.

જ્યેષ્ઠ પુર્ણિમા વ્રત : આ દીવાએ પવિત્ર નદીઓ માં નાહીને અને દાન કે વ્રત રાખવું બહુ મહત્વ નું છે.આ દિવસે સત્યનારાયણ ની કથા કે પુજા કરવામાં આવે છે.

સંકષ્ટિ ચતુર્થી: આ દિવસે ભગવાન ગણેશ ની પુજા કરવામાં આવે છે.સાંજ ના સમયે ચંદ્રમા ને અર્ધ્ય દીધા પછી વ્રત નું પારણ કરવામાં આવે છે.

અષાઢ અમાવસ્ય : પિતૃ ના તર્પણ માટે આ દિવસ ને શ્રેષ્ઠ માનવામાં આવે છે.આ દિવસે શ્રદ્ધા,દાન અને પવિત્ર નદી માં નાહવાનું ખાસ મહત્વ છે.

જગન્નાથ યાત્રા : ઓરિસ્સા ના પુરી રાજ્ય માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા કાઢવામાં આવે છે.આ દરમિયાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્ર પોતાના રથ ઉપર બેસીને આખા નગર માં ફરે છે.

Read in English : Horoscope 2025

જુન 2025 માં આવનારી બેંક રાજાઓ નું લિસ્ટ

તારીખ

દિવસ

રજાઓ

રાજ્ય

07 જુન

શનિવાર

બકરી ઈદ/ઈદ ઉલ અજહ

ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા, અરુણાચલ પ્રદેશ અને નગર હવેલી, સિક્કિમ વગેરે રાજ્યો સિવાય રાષ્ટ્રીય રજા.

08 જુન

રવિવાર

બકરી ઈદ/ઈદ ઉલ અજહ રજા

જમ્મુ અને કાશ્મીર

11 જુન

બુધવાર

સંત ગુરુ કબીર જયંતી

પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ

12 જુન

ગુરુવાર

ગુરુ હરગોબિંદ જયંતી

જમ્મુ અને કાશ્મીર

14 જુન

શનિવાર

પાહીલી રાજા

ઓરિસ્સા

15 જુન

રવિવાર

રાજા સંક્રાંતિ

ઓરિસ્સા

15 જુન

રવિવાર

વાઈએમએ દિવસ

મિજોરમ

27 જુન

શુક્રવાર

રથ યાત્રા

ઓરિસ્સા

30 જુન

સોમવાર

રેમરો ની

મિજોરમ

જુન 2025 લગ્ન મુર્હત

તારીખ અને દિવસ

નક્ષત્ર

તારીખ

મુર્હત નો સમય

02 જુન 2025, સોમવાર

માધ

સપ્તમી

સવારે 08 વાગીને 20 મિનિટ થી રાતે 08 વાગીને 34 મિનિટ સુધી

03 જુન 2025, મંગળવાર

ઉત્તરાફાલ્ગુની

નવમી

રાતે 12 વાગીને 58 મિનિટ થી સવારે 05 વાગીને 44 મિનિટ સુધી

04 જુન 2025 (બુધવાર)

ઉત્તરાફાલ્ગુની કે હસ્ત

નવમી,દસમી

સવારે 05 વાગીને 44 મિનિટ થી સવારે 05 વાગીને 44 મિનિટ સુધી

05 જુન 25, ગુરુવાર

હસ્ત

દસમી

સવારે 05 વાગીને 189 મિનિટ થી સવારે 09 વાગીને 14 મિનિટ સુધી

07 જુન 2025, શનિવાર

સ્વાતિ

દ્રાદશી

સવારે 09 વાગીને 40 મિનિટ થી સવારે 11 વાગીને 18 મિનિટ સુધી

08 જુન 2025, રવિવાર

વિશાખા,સ્વાતિ

ત્રિયોદાશી

બપોરે 12 વાગીને 18 મિનિટ થી બપોરે 12 વાગીને 42 મિનિટ સુધી

જુન 2025 મુર્હત

દિવસ

સમય

5 જુન 2025

08:51-15:45

6 જુન 2025

08:47-15:41

8 જુન 2025

10:59-13:17

15 જુન 2025

17:25-19:44

16 જુન 2025

08:08-17:21

20 જુન 2025

05:55-10:12

12:29-19:24

21 જુન 2025

10:08-12:26

14:42-18:25

26 જુન 2025

14:22-16:42

27 જુન 2025

07:24-09:45

12:02-18:56

જુન માં પડવાવાળા ગ્રહણ અને ગોચર

બુધ નો મિથુન રાશિ માં ગોચર: 06 જુન ની સવારે 09 વાગીને 15 મિનિટ ઉપર બુધ મિથુન રાશિમાં ગોચર કરશે.

મંગળ નો સિંહ રાશિ માં ગોચર: 07 જુન ની રાતે 01 વાગીને 33 મિનિટ ઉપર મંગળ ગ્રહ ચંદ્રમા ની રાશિ સિંહ માં પ્રવેશ કરશે.

ગુરુ નો મિથુન રાશિ માં અસ્ત: 09 જુન ની સાંજે 04 વાગીને 12 મિનિટ ઉપર ગુરુ ગ્રહ મિથુન રાશિમાં અસ્ત થઇ જશે.

બુધ નો મિથુન રાશિમાં ગોચર: 11 જુન ની સવારે 11 વાગીને 57 મિનિટ ઉપર બુધ મિથુન રાશિમાં ઉદય થશે.

સુર્ય નો મિથુન રાશિમાં ગોચર: 15 જુન 06 વાગીને 25 મિનિટ ઉપર સુર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

બુધ નો કર્ક રાશિ માં ગોચર: 22 જુન ના દિવસે 09 વાગીને 17 મિનિટ ઉપર બુધ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

શુક્ર નો વૃષભ રાશિ માં ગોચર: બપોરે 01 વાગીને 56 મિનિટ ઉપર શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી કરો દુર

બધીજ 12 રાશિઓ માટે 2025 નું રાશિફળ

મેષ રાશિ

જુન માસિક રાશિફળ મુજબ,આ મહિનો મેષ રાશિના લોકો માટે અનુકુળ રહેવાનો છે.જુન ઓવેરવ્યુ 2025 આ સમય તમે પોતાના કામોમાં સૌથી વધારે વ્યસ્ત રેહશો.તમારે કામકાજ માટે બીજા શહેર કે દેશ જવું પડી શકે છે.કાર્યક્ષેત્ર માં સારી સફળતા અને પૈસા ના લાભ નો યોગ બની રહ્યો છે.વિદ્યાર્થીઓ માટે આ મહિનો ચુનોતીઓ થી ભરેલો રહી શકે છે.તમારી શિક્ષણ માં વારંવાર બાધા આવશે.આરોગ્ય સમસ્યાઓ પણ વિદ્યાર્થીઓ ને પરેશાન કરી શકે છે.તમારો તમારી માં સાથે ઝગડા હોય શકે છે.6 જુન થી બુધ ના પોતાની જ રાશિના ત્રીજા ભાવમાં ગુરુ ની સાથે આવવા ઉપર તમારો ભાઈ-બહેનો ની સાથે સબંધ સારો રહેશે.તમારો અને તમારા પાર્ટનર ની વચ્ચે ગલતફેમીઓ થવાની આશંકા છે.તમે તમારા મિત્રો ની સલાહ લઈને પોતાના સબંધ ને સંભાળવા ની કોશિશ કરો.જુન માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિને તમારી આવક સારી રેહવાની છે.આવકમાં લગાતાર વધારો થશે.

ઉપાય: તમે ગુરુવાર ના દિવસે કેળા ના ઝાડ ને પાણી આપીને સિચો.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

જુન માસિક રાશિફળ 2025 મુજબ,વૃષભ રાશિના લોકોને આ મહિને મિશ્રણ પરિણામ મળવાના સંકેત છે.રાહુ ના પ્રભાવ ના કારણે તમે તમારા કામને વધારે ગંભીરતા થી નહિ લેશો અને એના કારણે તમારે પોતાના કાર્યક્ષેત્ર માં થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આ સમય વિદ્યાર્થી પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપશે.બુદ્ધિ માં વૃદ્ધિ હોવાના કારણે વિદ્યાર્થી પોતાના વિષયો ને સમજી શકશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે કંઈક કરી ને દેખાડવાનો સમય છે.તમારે પોતાના પારિવારિક જીવનમાં સુખ-શાંતિ મળશે.પરિવારની આવકમાં પણ વધારો થશે.નવી મિલકત પણ ખરીદી શકો છો.તમારા પરિવાર ની પ્રતિસ્થા વધશે.તમારે તમારા પ્યાર ની પરીક્ષા દેવી પડી શકે છે.જો તમે ખરેખર તમારા પ્રેમી ને પ્યાર કરો છો તો તમે આ મુશ્કેલીઓ અને પરીક્ષા પાર કરવામાં સફળ થશો.પતિ-પત્ની નો સબંધ મજબુત થશે.

ઉપાય : શનિવાર ના દિવસે ગરીબ લોકોને ભોજન કરાવો.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

મિથુન રાશિ

આ મહિને ગુરુ ગ્રહ મિથુન રાશિ વાળા ને મહેનતી બનાવશે.આ મહિને તમારા વેપાર ની સ્થિતિ પણ સારી રહેશે.જુન ઓવેરવ્યુ 2025 પ્રેમ સબંધો ના મામલો માં આ મહિના અનુકુળતા લઈને આવશે.આ સમય નોકરિયાત લોકો અને વેપારીઓ બંને ને સફળતા મળશે.આ મહિને તમારું પુરુ ધ્યાન પોતાના કામ ઉપર રહેવાનું છે.પરિવાર ના લોકોની વચ્ચે દુરીઓ આવી શકે છે.તમે તમારા ભાઈ-બહેનો ના આરોગ્ય નું ધ્યાન રાખો.22 જુન પછી પરિવાર ના લોકોની વચ્ચે પ્રેમ વધશે.પ્રેમ સબંધો માટે આ મહિનો બહુ વધારે સારો રહેવાનો છે.તમારે બંને એ એકબીજા ની સાથે વધારે સમય પસાર કરવાનું મન કરશે.તમે તમારા સબંધ ને આગળ સ્તર ઉપર લઇ જવા માટે પ્રયાસરત રેહશો.આ મહિને તમારા ખર્ચ માં વધારો થશે.

ઉપાય : તમે બુધવાર ના દિવસે કિન્નરો ના આર્શિવાદ લો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

કર્ક રાશિ

મહિનાની શુરુઆત માં મંગળ કર્ક રાશિમાં થઈને તમારા ગુસ્સા ને વધારવાનું કામ કરી શકે છે.તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો જોઈએ.તમારી આવકમાં વૃદ્ધિ થવાના સંકેત છે.તમે પુરી મેહનત થી કામ કરશો.આ સમયે તમારે ગુસ્સા માં આવીને કોઈની સાથે વાત કરવાથી બચવું જોઈએ.તમે વેપાર ને લગતી યાત્રાઓ કરી શકો છો.તમને શિક્ષણ માં મનપસંદ પરિણામ મળશે.પરંતુ,આરોગ્ય સમસ્યા હોવાના કારણે શિક્ષણ માં વ્યવધાન આવી શકે છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા લોકોએ વધારે મેહનત કરવાની જરૂરત છે.પરિવારના લોકોની વચ્ચે પ્યાર અને અપનાપણ વધશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભુરી ગાય ને કંઈક ખાવા માટે આપો.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

જુન ના મહિનામાં તમારા સ્વભાવમાં વૃદ્ધિ થઇ શકે છે.તમને પોતાના કાર્યક્ષેત્ર માં સારી સફળતા મળી શકે છે.જુન ઓવેરવ્યુ 2025 તમારી આવકમાં વધારો જોવા મળી શકે છે.વેપારીઓ ને આ મહિને શોર્ટકટ લેવાથી બચવું જોઈએ.નોકરિયાત લોકોની સ્થિતિ સારી રેહવાની છે.કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ મજબુત થશે.સરકારી નોકરી કરી રહેલા લોકો ને લાભ મળવાના સંકેત છે.આ મહિને શનિ દેવ તમારી પરીક્ષા લેવાનું કામ કરી શકે છે.એના કારણે તમારે લગાતાર મેહનત કરવાની છે.પરંતુ,તમે શિક્ષણ માં સારું પ્રદશન કરશો.તમારા પારિવારિક જીવનમાં થોડા ઉતાર ચડાવ આવી શકે છે.07 જુન પછી તમારા ગુસ્સા માં વધારો થઇ શકે છે એટલે આ સમય તમારે પારિવારિક મામલો માં સોચ-વિચાર કરીને બોલવાની સલાહ દેવામાં આવે છે.

ઉપાય : તમે દરેક રવિવારે શ્રી આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો.

સિંહ સાપ્તાહિક રાશિફળ

આજ નો ગોચર

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે આ મહિનો સામાન્ય રહેવાનો છે.તમને તમારા કામમાં સફળતા મળશે.નોકરિયાત લોકોની સ્થિતિ સારી રેહવાની છે.નોકરિયાત લોકો પોતાના કામને પુરા કરવા માટે દરેક પ્રયાસ કરતા જોવા મળશે.તમારી મનપસંદ જગ્યા ઉપર બદલી થઇ શકે છે.તમને તમારા જ્ઞાન અને બુદ્ધિ નો સાચો ઉપયોગ કરવાનો મોકો મળશે.આનાથી તમને તમારા કાર્યક્ષેત્ર માં લાભ મળશે.આ સમયે વિદ્યાર્થીઓ એ શિક્ષણ માં વ્યવધાન નો સામનો કરવો પડી શકે છે.તમે તમારા અભ્યાસ માં ધ્યાન કેન્દ્રિત નહિ કરી શકો.મેહનત કરવાથી તમને મનપસંદ સફળતા મળી શકે છે.આ સમયે તમારા પારિવારિક સબંધ મજબુત થશે.તમને તમારા પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે.તમારા સબંધ માં અપનાપણ વધશે.તમારા ખર્ચ માં અચાનક વધારો જોવા મળશે.

ઉપાય : તમારે રસ્તા ના કુતરાઓ ને ખાવા નું ખવડાવું જોઈએ.

કન્યા સાપ્તાહિક રાશિફળ

તુલા રાશિ

શુક્ર નો વૃષભ રાશિમાં ગોચર થવા ઉપર તમારી ગુપ્ત વિધા માં રુચિ વધી શકે છે.તમે શોધ માં સારું પ્રદશન કરશો.નોકરિયાત લોકોએ થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.જુન ઓવેરવ્યુ 2025 કાર્યક્ષેત્ર માં તમારી કોઈની સાથે ઝગડા થઇ શકે છે.આની નકારાત્મક અસર તમારા કામ ઉપર પડી શકે છે.તમારી ઉપર કામનું દબાવ પણ રહી શકે છે.વિદ્યાર્થીઓ એ આ સમયે એકાગ્રતા ની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.પરંતુ તમારી યાદશક્તિ તેજ હશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.આ સમયે તમારા પરિવારના લોકોની વચ્ચે મનમુટાવ થવાના સંકેત છે.તમારી વાણી માં કડવાહટ આવી શકે છે જેનાથી તમારા સબંધ ઉપર ખરાબ અસર પડી શકે છે.તમને તમારા ભાઈ-બહેનો નો સહયોગ મળશે.આ મહિને પોતાના પ્રેમીને પોતાના દિલ ની વાત કહેવામાં હિચકિચાટ મહેસુસ થઇ શકે છે.

ઉપાય : આ રાશિવાળા બુધવાર ના દિવસે છક્કાઓ ને કોઈ વસ્તુ ભેટ આપો અને એમના આર્શિવાદ લો.

તુલા સાપ્તાહિક રાશિફળ

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

વૃશ્ચિક રાશિ

આ મહિને તમારે તમારી કારકિર્દી ને લઈને બહુ સંભાળીને રેહવાની જરૂરત છે.તમારા મનમાં વીરિક્ત નો ભાવ આવી શકે છે.તમને તમારા કામ ઉપર ધ્યાન દેવાની સલાહ દેવામાં આવે છે.વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં થોડી બાધા આવીયુ શકે છે.તમારે તમારી એકાગ્રતા ને વધારવાની કોશિશ કરવી જોઈએ.આરોગ્ય સમસ્યાઓ અને પારિવારિક તણાવ ના કારણે વિદ્યાર્થીઓ ને પરેશાની થઇ શકે છે.પરિવારના લોકોની વચ્ચે આપસી તાલમેલ માં કમી આવી શકે છે.તમારે તમારા પિતા ના આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત છે.પરિવારમાં પ્યાર અને સ્નેહ ની કમી હોવાની આશંકા છે.જે લોકો પ્રેમ સબંધ માં છે,એમને વારંવાર ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,તમારે આનાથી ડરવાનું નથી પરંતુ પોતાના સબંધ ઉપર અડગ રહેવાનું છે.

ઉપાય : તમે આ મહિને અનુકુળ પરિણામ મેળવા માટે શનિવાર ના દિવસે કાળી બાફેલી અડદ ની દાળ શનિ દેવાના મંદિર માં દાન કરો.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

ધનુ રાશિ

નોકરિયાત લોકોને કાર્યક્ષેત્ર માં કઠિન મેહનત કરવાની જરૂરત છે.તમારી ઉપર કામનું દબાવ પણ વધી શકે છે.તમને ઉન્નતિ મળવાની સંભાવના છે.જુન ઓવેરવ્યુ 2025 આ મહિને વિદ્યાર્થી ની એકાગ્રતા વારંવાર ભંગ થઇ શકે છે.તમને શારીરિક સમસ્યા થવાની આશંકા છે.ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ ને આ મહિને પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળશે.આ સમયે તમારા પારિવારિક જીવનમાં અસંતુલન આવવાના સંકેત છે.પરિવારના લોકોની વચ્ચે આપસી તાલમેલ માં કમી આવી શકે છે.તમારા ભા-બહેનો ને થોડી સમસ્યાઓ થઇ શકે છે.તમારી તમારા પ્રેમી સાથે કહાસુની થઇ શકે છે.લગ્ન સબંધો માં તણાવ અને ટકરાવ વધી શકે છે.પતિ-પત્ની ના સબંધ માં મધુરતા આવશે.પારિવારિક સંપત્તિ થી તમને પૈસા અને સુખ મળશે.

ઉપાય : તમે ગુરુવાર ના દિવસે કાળા કેળા અને પીપળ નું ઝાડ લગાવો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

તમને શિક્ષણ માં મનપસંદ પરિણામ મળવાના યોગ છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ને મોટી સફળતા મળી શકે છે.જુન ઓવેરવ્યુ 2025 તમારે આળસ થી દુર રેહવાની જરૂરત છે.તમારા પરિવારમાં ખુશીઓ રહેશે.તમારા પરિવારમાં કોઈ શુભ કામ થઇ શકે છે.તમારા તમારા ભાઈ-બહેનો સાથે સબંધ મધુર થશે.જો તમે પ્રેમ સબંધ માં છો તો તમારા માટે મહિનાની શુરુઆત નો સમય સારો રહેશે.તમારો પ્યાર પરવાના ચડશે.લગ્ન સબંધો માં તણાવ વધી શકે છે.આવકમાં વધારો થવાના યોગ છે.તમારા ખર્ચ માં વધારો થશે એટલે તમારે તમારી આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન દેવાની જરૂરત છે.

ઉપાય : તમે શુક્રવાર ના દિવસે નાની છોકરીઓ ને સફેદ કલર ની કોઈ વસ્તુઓ ભેટ કરો અને એના આર્શિવાદ લો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

તમે તમારી મેહનત થી તમે એક અલગ મુકામ બનાવશો.તમે તમારી બુદ્ધિમાની અને સમજદારી ના દમ ઉપર પોતાના કાર્યક્ષેત્ર માં પોતાની ધાક જમાવા માટે સફળ રેહશો.જુન ઓવેરવ્યુ 2025 આ મહિને તમે જેટલી વધારે મેહનત કરશો એટલીજ વધારે સફળતા તમને મળશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ત્રીજા અઠવાડિયા માં વધારે અનુકુળ પરિણામ મળશે.આ મહિને તમારા ઘરમાં કોઈ ખુશખબરી આવી શકે છે.આનાથી ઘર નો માહોલ ખુશીઓ થી ભરાઈ જશે.તમારા ભાઈ-બહેનો ને સુખ મળશે.તમારી અને તમારા પાર્ટનર વચ્ચે પ્યાર વધશે.ત્યાં શાદીશુદા લોકો માટે આ મહિનો ઉતાર ચડાવ વાળો રહેશે.તમારી આવકમાં લગાતાર વધારો થવાના યોગ છે.આ સમય તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.

ઉપાય : તમે બુધવાર ના દિવસે સાંજે ના સમયે કાળા તિલ નું દાન કરો.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

બીજી ગતિવિધિઓ ના કારણે તમને અભ્યાસ માં ધ્યાન દેવામાં દિક્કત આવી શકે છે.તમે થોડા ચીડચીડા હોય શકો છો જેના કારણે તમને અભ્યાસ કરવાનો મન નહિ કરે.એવા માં,તમારે લગાતાર મેહનત કરવી પડશે.જુન ઓવેરવ્યુ 2025 પરિવાર સાથે જોડાયેલા વૃદ્ધ લોકોને સમ્માન મળશે.તમારા ઘર નો માહોલ શાંતિપુર્ણ રહેશે કે પરિવારના લોકોની વચ્ચે આપસી પ્યાર વધશે.ઘરમાં કોઈ ખુશખબરી આવી શકે છે.પ્રેમ સબંધ ના મામલો માં આ મહિના કઠિન ચુનોતીઓ થી ભરેલો રહેવાનો છે.વારંવાર લડાઈ-ઝગડા ની સ્થિતિ ઉભી થઇ શકે છે.તમારા પ્રિયતમ નો સ્વભાવ ચિડચિડો થઇ શકે છે.તમારી આવકમાં ઘણી હદ સુધી વધારો થવાના સંકેત છે.પરંતુ,તમારા માટે લગાતાર ખર્ચ બનેલા રહેશે.

ઉપાય : તમે માછલીઓ ને દાણા નાખો.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. જુન માં બુધ ગ્રહ કઈ રાશિમાં ઉદય થઇ રહ્યો છે?

11 જુન ની સવારે 11 વાગીને 57 મિનિટ ઉપર બુધ મિથુન રાશિમાં ઉદય થશે.

2. જુન માં જગન્નાથ યાત્રા ક્યારે છે?

27 જુન 2025 ના દિવસે જગન્નાથ યાત્રા ચાલુ થશે.

3. જુન માં જન્મેલા લોકોની શુભ અંક કયો છે?

ભાગ્યશાળી અંક 3 અને 6 છે.

Talk to Astrologer Chat with Astrologer