બુદ્ધિ અને જ્ઞાન નો દેવતા બુધ ગ્રહ 11 ફેબ્રુઆરી 2025 ની બપોરે 12 વાગીને 41 મિનિટ ઉપર બુધ કુંભ રાશિમાં ગોચર પ્રવેશ કરવા જઈ રહ્યો છે.કુંભ રાશિ નો સ્વામી ગ્રહ શનિ દેવ છે અને એના કારણે વિદ્યાર્થી ઉચ્ચ સ્તર ની દક્ષતા ની સાથે શિક્ષણ માં આગળ વધવામાં સક્ષમ હશે.આ લોકો ટ્રેડ અને શેર માર્કેટ જેવા કામ કરવા માટે તૈયાર રહેશે અને આમાં આ સારો એવો નફો કમાઈ શકે છે.
Read Here In English: Mercury Transit In Aquarius
એના સિવાય બુધ કુંભ રાશિ માં ગોચર કરવા પર આ લોકો શિક્ષણ અને વેપારીઓ ના કામો માં પોતાની બુદ્ધિમાની દેખાડવામા સક્ષમ હશે.આ લોકોને વેપાર કરતા વધારે આવક થવાની ઉમ્મીદ છે.વેપારમાં આ પોતાની વિશેષયજ્ઞતા દેખાડવામાં સક્ષમ હશે.પછી ભલે વાત અભ્યાસ ની હોય કે બિઝનેસ માં પૈસા કમાવા ની આ લોકો ધીરે-ધીરે પ્રગતિ કરશે અને લાભ કમાશે.
બુધ કુંભ રાશિ માં ગોચર દરમિયાન કારકિર્દી માં તમારે પોતાના પ્રયાસો ના કારણે નસીબ નો સાથ મળી શકે છે.તમારા માટે વિદેશ યાત્રા નો પણ યોગ બની શકે છે.
વેપારીક સ્તર ઉપર વેપારીઓ ને લાભ કમાવા ના રસ્તા માં દબાવ નો સામનો કરવો પડી શકે છે.
પૈસા ના મામલો માં આ સમય ખર્ચ માં વધારો હોવાના કારણે તમારી આર્થિક સ્થિતિ કમજોર રહી શકે છે.
નિજી જીવનમાં તમારે પોતાના પાર્ટનર ની સાથે વાતચીત સાથે સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના કારણે તમારે પોતાના સબંધ ઉપર થી નિયંત્રણ ખોવાય શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારા કંધા માં દુખાવા ની શિકાયત રહી શકે છે.એના કારણે તમારે બહુ તણાવ થવાની આશંકા છે.
ઉપાય : બુધવાર ના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
हिंदी में पढ़े : राशिफल २०२५
વૃષભ રાશિના બીજા અને પાંચમા ભાવ નો સ્વામી બુધ ગ્રહ છે અને હવે આ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ ના ગોચર દરમિયાન તમને પૈસા સાથે સબંધિત પરેશાનીઓ થવાની આશંકા છે.એની સાથે તમારા નિજી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.ત્યાં બીજી બાજુ તમારે અચાનક રીતે લાભ થવાની સંભાવના છે.
કારકિર્દી માં તમારે પોતાના સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની સાથે તાલમેલ કે સારો સબંધ બનાવી રાખવા માં દિક્કત આવી શકે છે.મુમકીન છે કે કાર્યક્ષેત્ર માં તમારા કામને માન્યતા નહિ મળે.
બુધ કુંભ રાશિ માં ગોચર નો સમય વેપારમાં વેપારીઓ ને એ લાભ નહિ મળી શકે જેની એમને ઉમ્મીદ કરી હતી.
નાણાકીય સ્તર ઉપર,યોજના ની કમી અને બિનજરૂરી ખર્ચ ના કારણે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે ત્યાં બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી તમે વધારે પૈસા કમાવા માં અસમર્થ થઇ શકો છો.
નિજી જીવનમાં થઇ શકે છે કે તમારી વાતો થી તમારા જીવનસાથી ખુશ નહિ હોય અને એના કારણે તમારા સબંધ માં ખુશીઓ ઓછી થઇ શકે છે.
તમારે આ ગોચર દરમિયાન પોતાના આરોગ્યને લઈને વધારે સાવધાન રેહવાની જરૂરત છે કારણકે તમારા દાંત માં દુખાવો અને આંખ સાથે સબંધિત સંક્રમણ થવાનો ડર છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ બીજા અને ચોથા ભાવ નો સ્વામી બુધ ગ્રહ,હવે તમારા નવમા ભાવમાં હાજર રહેશે.
બુધ નો તમારી રાશિ ના નવમા ભાવમાં હોવાના કારણે તમારી સુખ-સુવિધાઓ માં વધારો જોવા મળી શકે છે.એની સાથેજ તમને તમારા મોટા નો સારો સહયોગ મળવાની ઉમ્મીદ છે.
કારકિર્દી માં તમારે લાંબી દુરીની યાત્રા કે વિદેશ યાત્રા કરવી પડી શકે છે.આ યાત્રાઓ થી તમારા ઉદ્દેશ ની પુર્તિ થશે.
વેપારમાં બુધ નો આ ગોચર દરમિયાન તમને તમારા નસીબ નો સાથ મળશે અને એના કારણે તમને નવો વવસાયિક ઓર્ડર મળી શકે છે.
નાણાકીય સ્તર ઉપર,નસીબ નો સાથ મળવાના કારણે તમને પૈસા નો લાભ થવાના સંકેત છે.આ રીતે વધારે પૈસા ભેગા અને બચત કરવામાં સક્ષમ હોય છે.
મિથુન રાશિના લોકોના નજી જીવન ની વાત કરીએ તો તમારી વાતો થી તમારા જીવનસાથી ને ખુશી મળશે અને એના કારણે તમે એની સાથે તાલમેલ બનાવી શકશો.
આરોગ્યના મામલો માં બુધ કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધવાના કારણે તમારું આરોગ્ય પણ બહુ સારું રહેવાનું છે.
ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
બુધ કર્ક રાશિના ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા આઠમા ભાવમાં રહેશે.
આ ગોચર દરમિયાન તમને અચાનક લાભ થવાની ઉમ્મીદ છે.પરંતુ,યાત્રા દરમિયાન તમારી કોઈ કિંમતી વસ્તુઓ ખોવાય શકે છે.આ સમયગાળા માં તમને નકારાત્મક અને સકારાત્મક બંને રીતના અનુભવ થવાની સંભાવના છે.
કારકિર્દી માં નોકરિયાત લોકોને કામમાં બહુ વધારે ઓર્ડર મળવાના કારણે એની ઉપર કામનું દબાવ વધી શકે છે.
બુધ કુંભ રાશિ માં ગોચર દરમિયાન વેપાર ની વાત કરીએ તો તમને વધારે નફો કમાવા અને નવી વેપારીક રણનીતિઓ ઉપર કામ કરવા માટે વધારે શાંતિ થી બેસવાની જરૂરત પડી શકે છે.
પૈસા ના મામલા માં બુધ કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન તમારે સૌથી વધારે સાવધાન રેહવાની જરૂરત છે કારણકે આ સમયે અનિષ્ટ રીતે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે.
નિજી જીવનમાં તમારી વાણી ના કારણે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે ખટાસ થવાના સંકેત છે પોતાના જીવનસાથી ની સાથે તમારા સબંધ ખરાબ થઇ શકે છે.
આરોગ્યના મામલો માં તમને કમર નો દુખાવો અને જાંઘો માં દુખાવા ની શિકાયત રહી શકે છે.તમને તણાવ થી બચવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ભગવાન રુદ્ર માટે યજ્ઞ-હવન કરો.
Read in English : Horoscope 2025
સિંહ રાશિના બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી બુધ હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન તમે સુખી પલો અને યાત્રાઓ નો આનંદ લેશો.
કારકિર્દી ના મામલો માં તમે પોતાના કાર્યક્ષેત્ર માં જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે તમને સકારાત્મક પરિણામ મળવાની આશંકા છે.તમારા કામના વખાણ કરવામાં આવી શકે છે.
સિંહ રાશિના લોકોના વેવસાય ની વાત કરીએ તો આ સમયગાળા માં તમે પોતાના પ્રયાસો ના કારણે સારો નફો કમાવા માં સક્ષમ હશે.
બુધ કુંભ રાશિ માં ગોચર ના સમયગાળા માં નાણાકીય સ્તર ઉપર તમે વધારે પૈસા કમાશો અને પૈસા ની બચત કરવામાં સફળ થશો.
નિજી જીવન ની વાત કરીએ તો,આ સમયે તમારે અને તમારા જીવનસાથી વચ્ચે સબંધ સારા રહેશે અને સારો તાલમેલ જોવા મળી શકે છે.એનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે.
આ સમયે તમે ઉર્જા અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો અને એની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળી શકે છે.
ઉપાય : તમે સોમવાર ના દિવસે ચંદ્રમા માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
કન્યા રાશિના પેહલા અને દસમા ભાવ નો સ્વામી બુધ ગોચર દરમિયાન તમારા છથા ભાવમાં રહેશે.
બુધ ની આ સ્થિતિ ના કારણે તમને દુઃખ અને પૈસા સાથે સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમારી ઉધારી માં ફસાવાની પણ આશંકા છે.
બુધ કુંભ રાશિ માં ગોચર કરવા ઉપર કારકિર્દી માં તમારે પોતાના ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ ની સાથે તાલમેલ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.તમારા થી કામમાં ભુલો થવાના પણ સંકેત છે.
વેપારમાં,મુમકીન છે કે વધારે નફો કમાવા માં તમને તમારી કિસ્મત નો સાથ નહિ મળી શકે.તમારા માટે નફો કમાવો સહેલો નહિ હોય.તમારે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
પૈસા ની વાત કરીએ તો,બુધ કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન તમારા માટે પૈસા ના લાભ નો યોગ બની રહ્યો છે પરંતુ એ વાત ની પણ સંભાવના છે કે તમારી પાસે પૈસા ટકી નહિ શકે.
નિજી જીવનમાં તમારે અને તમારા પાર્ટનર ની વચ્ચે આપસી તાલમેલ અને જુડાવ માં કમી આવી શકે છે.એના કારણે તમારા બંને ની વચ્ચે મનમુટાવ થવાની આશંકા છે.
આરોગ્યના મામલો માં તમારે આ ગોચરકાળ માં વાતાવરણ બદલવાના કારણે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે માં દુર્ગા માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
બુધ તુલા રાશિના નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા પાંચમા ભાવમાં રહેશે.
બુધ નો તુલા રાશિમાં પાંચમા ભાવમાં હાજરી હોવાના કારણે તમારી અધિયાત્મિક કામોમાં રુચિ વધી શકે છે અને એનાથી તમને સફળતા મેળવામાં મદદ મળશે.તમને અધિયાત્મિક યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે.
કારકિર્દી માં તમે મનોબળ અને આત્મવિશ્વાસ ની સાથે સારી સફળતા મેળવી શકશો અને કાર્યક્ષેત્ર માં તમને અનુકુળ પરિણામ મળવાની સંભાવના છે.
વેપાર ની વાત કરીએ તો,તમે ટ્રેડ અને શેર માર્કેટ માં વેવસાય માં સારું પ્રદશન કરશે.આનાથી તમને વધારે નફો થશે અને તમે વિકાશ કરશો.
પૈસા ના મામલો માં આ સમયે તમે બહુ પૈસા કમાશો અને પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હશે.
નિજી જીવનમાં તમારી મીઠી-મીઠી વાતો તમારા જીવનસાથી ને પ્રસન્ન કરી શકે છે અને તમે પણ ખુશ રેહશો.આ રીતે તમારા બંને ની વચ્ચે સારા સબંધ સ્થાપિત થશે.
આ સમયે હિમ્મત અને સાહસ ના કારણે તમારું આરોગ્ય સારું બની રહેશે અને તમને વધારે સાહસી બનવાનું કામ કરશે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે ભગવાન ગણેશ માટે યજ્ઞ-હવન કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બુધ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા ચોથા ભાવમાં રહેશે.
આ ગોચર દરમિયાન તમારા પરિવાર માં થોડી ચુનોતીઓ આવવાના સંકેત છે.તમારે કોઈ અનજાન જગ્યા એ જવું પડી શકે છે અને આ તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.
કારકિર્દી માં વધારે વ્યસ્ત રહેવાના કારણે તમારે કામમાં વધારે દબાવ મહેસુસ થઇ શકે છે.
બુધ કુંભ રાશિ માં ગોચર કરવા ઉપર વેપારમાં વેપારીઓ ને લાભ નહિ મળી શકે જેની ઉમ્મીદ તમે કરી રહ્યા હતા.
નાણાકીય સ્તર ઉપર,યોજનાની કમી અને બિનજરૂરી ખર્ચા ના કારણે તમને પૈસા નું નુકશાન થવાની આશંકા છે.ત્યાં બુધ કુંભ રાશિમાં ગોચર દરમિયાન તમે વધારે પૈસા કમાવા માં અસમર્થ રહી શકો છો.
નિજી જીવન ની વાત કરીએ તો બની શકે છે કે તમારી વાતો તમારા જીવનસાથી ને સંતુષ્ટ નહિ કરી શકે.તમને તમારા પાર્ટનર પ્રત્ય વધારે મદદ જોવા મળી શકે છે.
આરોગ્ય સ્તર ઉપર,તમારી માં ને જાંઘો અને પગ માં દુખાવો થવાની આશંકા છે.એના કારણે તમને એમના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
બુધ ધનુ રાશિના સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ કુંભ રાશિ માં ગોચર કરવા દરમિયાન તમને તમારા મિત્રો અને સાથીઓ ની સાથે વધારે યાત્રા કરવાનો મોકો મળી શકે છે.એની સાથેજ તમને તમારા મિત્રો ની મદદ પણ મળશે.
કારકિર્દી માં બુધ કુંભ રાશિમાં ગોચર કરવા ઉપર તમે નોકરીમાં બદલાવ જોઈ શકો છો.આ બદલાવ તમને ખુશી અને સંતુષ્ટિ આપશે.
વેપાર ની વાત કરીએ,તો વેપારીઓ ને પોતાની જગ્યા એ ઘણી અસફળતાઓ નો સામનો કરવો પડી શકે છે.સંભાવના છે કે તમને તમારી બિઝનેસ ડીલ સાથે જરૂરી લાભ કે નફો નહિ મળી શકે.
નાણાકીય જીવનમાં તમે બહુ પૈસા કમાશો અને વધારે પૈસા ની બચત કરવામાં સક્ષમ હશે.
બુધ કુંભ રાશિ માં ગોચર કરવા ઉપર તમે જીવનસાથી ની સાથે ખુશ રેહશો અને પોતાના પાર્ટનર ની સાથે સારા વિચારો સાજા કરશો.
તમારી અંદર હાજર બહુ શક્તિ ના કારણે તમે આ સમયે ઉત્તમ આરોગ્ય નો આનંદ લઇ શકશો.
ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મકર રાશિના છથા અને નવમા ભાવ નો સ્વામી બુધ,હવે આ ગોચર દરમિયાન તમારા બીજા ભાવમાં બિરાજમાન રહેશે.
બુધ કુંભ રાશિ માં ગોચર કરવા દરમિયાન થઇ શકે છે કે તમને તમારા નસીબ નો સાથ નહિ મળે.એની સાથેજ આ સમયગાળા માં તમારે થોડો સંઘર્ષ કરવો પડી શકે છે.તમને તમારા પિતા ની સાથે બહેસ થવાની આશંકા છે.
કારકિર્દી માં બુધ કુંભ રાશિમાં ગોચર દરમિયાન તમારે વધારે નફો કમાવા ના મામલો માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય તમારા ઉચ્ચ અધિકારી તમારાથી નાખુશ રહી શકે છે.
વેપારમાં તમને સામાન્ય નફો થવાની સંભાવના છે અને એનાથી તમને જરૂરી માત્રા માં લાભ નહિ મળી શકે.
નાણાકીય જીવનમાં તમે બહુ પૈસા કમાશો પરંતુ એની સાથેજ તમારા માટે પૈસા ના નુકશાન નો યોગ પણ બની રહે છે.એના કારણે તમે વધારે પૈસા ની બચત કરવામાં અસમર્થ થઇ શકો છો.
નિજી જીવનની વાત કરીએ તો બની શકે છે કે તમારી વાતો તમારા પાર્ટનર ને પસંદ નહિ આવે અને એના કારણે તમે દુઃખી અને ઉદ્શ મહેસુસ કરી શકો છો.
આરોગ્યના મામલો માં તમારા દાંતો અને આંખો સાથે સબંધિત સમસ્યા થવાની આશંકા છે.તમારી રોગ પ્રતિરોધક આવડત ની કમી આવવાના કારણે આવું થઇ શકે છે.
ઉપાય : તમે શનિવાર ના દિવસે રાહુ માટે યજ્ઞ-હવન કરો.
બુધ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા પેહલા ભાવમાં હાજર રહેશે.
આ દરમિયાન તમારી સટ્ટાબાજી માં રુચિ વધી શકે છે અને તમને પિતૃ સંપત્તિ થી લાભ થવાની ઉમ્મીદ છે.
કારકિર્દી માં તમારે આ ગોચરકાળ માં કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે પરંતુ દુર્ભાગ્યવશ આ યાત્રાઓ થી તમારા ઉદ્દેશ ની પુર્તિ થવાની સંભાવના બહુ ઓછી છે.
વેપાર ની વાત કરીએ તો તમે સટ્ટાબાજી ના વેપારમાં સારું પ્રદશન કરી શકો છો અને સામાન્ય બિઝનેસ કરતા તમને એમાં સારો નફો થવાની સંભાવના છે.
પૈસા ના મામલો માં પેહલાથી સોચ-વિચાર કરીને નહિ ચાલવાથી અને યોજનાની કમી ના કારણે પૈસા નું નુકશાન થઇ શકે છે.તમારે પૈસા ના મામલો માં સાવધાન રેહવાની સલાહ દેવામાં આવે છે.
નિજી જીવનમાં તમે તમારી વાતો થી પોતાના પાર્ટનર ને ખુશ કરવામાં અસમર્થ રહી શકો છો.એ છતાં તમારા બંને ની વચ્ચે અસુરક્ષા ની ભાવના પેદા થઇ શકે છે.
આરોગ્યના મામલો માં તમને તમારા બાળક ના આરોગ્ય ને લઈને વધારે સાવધાન રેહવાની જરૂરત છે.એના કારણે તમે તણાવ માં આવી શકો છો.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મીન રાશિના ચોથા અને સાતમા ભાવ નો સ્વામી બુધ ગ્રહ છે અને કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન બુધ આ રાશિમાં બારમા ભાવમાં રહેશે.
આ સમયગાળા માં તમારી સુખ-સુવિધાઓ માં કમી આવવાની આશંકા છે.બુધ કુંભ રાશિમાં ગોચર દરમિયાન તમારી તમારા મિત્રો ની સાથે અનબન થઇ શકે છે.
કારકિર્દી માં તમને તમારા સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની સાથે સારા સબંધ બનાવી રાખવામાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
વેપારમાં તમારા હાથ માંથી બિઝનેસ ના નવા ઓર્ડર છુટી શકે છે.આ ઓર્ડર આ સમયે તમને વધારે લાભ દેવડાવી શકે છે.એના કારણે તમે તમારા વેવસાયિક જગ્યા માં સારા મોકા ખોય શકો છો.
નાણાકીય સ્તર ઉપર તમે લોકોને પૈસા ઉધાર આપશો પરંતુ,એ પૈસા પાછા આવવાની સંભાવના એકદમ ઓછી છે.એના કારણે તમે દુઃખી મહેસુસ થઇ શકો છો.
નિજી જીવનમાં બની શકે છે કે તમારી વાતો તમારા પાર્ટનર ને સારી નહિ લાગે અને એના કારણે તમારા પ્રત્ય સારી સંભાવનાઓ ઓછી થઇ શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો બુધ કુંભ રાશિ માં ગોચર દરમિયાન તમારે તમારા જીવનસાથી ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ વાત તમને દુઃખી કરી શકે છે.
ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ દેવ માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
1. ક્યાં ગ્રહ નો ગોચર સૌથી મહત્વપુર્ણ હોય છે?
ગુરુ અને શનિ નો ગોચર જ્યોતિષ માં ખાસ માનવામાં આવે છે.
2. બુધ 2025 માં કુંભ રાશિમાં ક્યારે ગોચર કરશે?
11 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ કુંભ રાશિ માં ગોચર કરશે.
3. કયો ગ્રહ દરેક અઢી વર્ષ માં ગોચર કરે છે?
શનિ દરેક અઢી વર્ષ માં રાશિ પરિવર્તન કરે છે.