કર્ક રાશિમાં બુધ નો ઉદય

Author: Sanghani Jasmin | Updated Thu, 29 May 2025 08:45 AM IST

કર્ક રાશિમાં બુધ નો ઉદય ગ્રહોનો રાજકુમાર બીજા શબ્દ માં બુધ ગ્રહ 24 જુલાઈ 2025 ના દિવસે કર્ક રાશિમાં રહીને અસ્ત થઇ જશે,હવે બીજા શબ્દ માં 9 ઓગષ્ટ 2025 ના દિવસે બુધ ગ્રહ નો ઉદય થઇ રહ્યો છે.જો સુર્ય ની નજીક ગ્રહ હોવાના કારણે બુધ ગ્રહ નું અસ્ત થવું દોષ નથી માનવામાં આવતું.કારણકે બુધ ગ્રહ હંમેશા અસ્ત અને ઉદય થઇ રહ્યો છે પરંતુ તો પણ સાચો આનો [પ્રભાવ જન સામાન્ય ઉપર પડે છે.કારણકે બુધ ગ્રહ ને વેપાર વેવસાય ના મુખ્ય કારક ગ્રહ માનવામાં આવે છે બુધ ગ્રહ બુદ્ધિ અને એકાગ્રતા ની સાથે સાથે વાણી ઉપર ગહેરો પ્રભાવ રાખે છે,બુધ ગ્રહ ને કુશળ વક્તા લેખક,શિક્ષક અને મિલનાનુસાર બનાવા વાળો ગ્રહ માનવામાં આવે છે.


हिंदी में पढ़े : राशिफल २०२५

આ બધાજ ગુણો ઉપર પ્રભાવ રાખવાવાળા બુધ ગ્રહ 24 જુલાઈ 2025 ના દિવસે અસ્ત થઇ ગયો છે.સ્વાભાવિક છે કે બુધ ગ્રહ ને મૂળ ગુણ માં કમી આવી હતી.હવે બુધ ગ્રહ ના ઉદય થઇ જવાના કારણે એ કમી દુર થઇ જશે.હવે બુધ ગ્રહ ને જેના માટે હિતકારી છે એટલે કે ફાયદામંદ ગ્રહ છે એના માટે બુધ ગ્રહ નો ઉદય થવો ફાયદામંદ સાબિત થઇ શકે છે પરંતુ જો બુધ ગ્રહ કોઈ વિરોધી ગ્રહ કે કોઈને ખરાબ પરિણામ દેવાવાળો ગ્રહ છે તો આવી સ્થિતિ માં બુધ નો ઉદય થવો એના માટે કઠિનાઈ નું કારણ બની શકે છે.

નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન ઉપર વાત કરો અને જાણો બુધ નો કર્ક રાશિ માં ઉદય નો પોતાના જીવન ઉપર પ્રભાવ

ચાલો જાણીએ કે કર્ક રાશિમાં બુધ નો ઉદય થવાથી કોઈ રાશિ વાળા વ્યક્તિ ને કેવા પરિણામ મળશે?સ્પષ્ટ કરી દવું કે આ ગોચર ફળ ને લગ્ન રાશિ મુજબ જોવો બહુ સારો છે.જો તમને તમારી લગ્ન રાશિ નથી ખબર તો તમે અમારી વેબસાઈટ astrosage.com ઉપર જઈને મફત માં પોતાની કુંડળી બનાવી ને પોતાની લગ્ન રાશિ જાણી શકો છો અથવા અમારી મોબાઈલ એપ્લિકેશન Astrosage AI ડાઉનલોડ કરીને ત્યાં મફત માં પોતાની કુંડળી બનાવી ને પોતાની લગ્ન રાશિ જાણી શકો છો.જો કોઈ કારણ થી તમે પોતાની લગ્ન રાશિ નહિ જાણી શકો તો તમે તમારી ચંદ્ર રાશિ કે પછી નામ મુજબ પણ આ ગોચર ફળ ને જોઈ શકો છો.ચાલો હવે સૌથી પેહલા ચર્ચા કરીએ મેષ રાશિ ની.…

To Read in English Click Here: Mercury Rise In Cancer

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

બુધ નો કર્ક રાશિ માં ઉદય : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં ત્રીજા અને છથા ભાવ નો સ્વામી હોય છે અને કર્ક રાશિમાં બુધ નો ઉદય તમારા ચોથા ભાવમાં થશે.9 ઓગષ્ટ થી બુધ ગ્રહ ઉદય થઇ રહ્યો છે.પરંતુ આ હજી પણ વક્રી બનેલો છે પરંતુ ઉદય થવાના કારણે બુધ ગ્રહ ની શક્તિ વધશે.ફળસ્વરૂપ આમના પરિણામો માં અનુકુળતા જોવા મળી શકે છે.કારણકે ચોથા ભાવમાં બુધ ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે એવા માં જો બુધ ગ્રહ નું અસ્ત થવાના કારણે જો કોઈ કઠિનાઈ આવવાની ચાલુ થાય તો હવે એ શાંત થઇ જશે.જમીન મિલકત સાથે સબંધિત મામલો માં હવે તુલનાત્મક રૂપથી સારી અનુકુળતા મળી શકે છે.ઘર ગૃહસ્થી સાથે સબંધિત મામલો માં સારા પરિણામ મળવાની સંભાવના ,મજબુત છે.

ઉપાય : ચકલીઓ ના દાણા નાખવા શુભ રહેશે.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં રહીને અસ્ત થી ઉદય થશે.કારણકે ત્રીજા ભાવમાં કર્ક રાશિમાં બુધ નો ઉદય ને બહુ સારો નથી માનવામાં આવતો.ગોચર શાસ્ત્ર માં આવા ગોચર ને લઈને કહેવામાં આવ્યું છે કે આ ગોચર ભાઈ બંધુઓ સાથે વિવાદ કરાવે છે.પડોસીઓ ની સાથે અનબન કરાવી શકે છે.આર્થિક રૂપથી નુકશાન પોહચી શકે છે.એવા માં ઉદય થઇ જવાની અવસ્થા માં બુધ ગ્રહ તુલનાત્મક રૂપથી વધારે મજબુત થશે અને આ મજબુતી ને તમારા વિરુદ્ધ પ્રયોગ કરવા માંગશો પરંતુ સ્વામિત્વ ના આધારે જોઈએ તો બીજા ભાવ નો સ્વામી મજબુત થવો આર્થિક અને પારિવારિક મામલો માં સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.ત્યાં પાંચમા ભાવ નો સ્વામાઈ નો ઉદય થવું શિક્ષણ અને પ્રેમ સબંધ માટે અનુકુળ માનવામાં આવે છે.તો આ રીતે ઘણી વસ્તુઓ અને ઘણી વસ્તુ ખરાબ હોવાના કારણે બુધ ગ્રહ નો ઉદય થવો તમારા માટે મિશ્રણ કે સામાન્ય લેવલ ના પરિણામ આપી શકે છે.

ઉપાય : પોતાની આવડત મુજબ અસ્થમા રોગીઓ ને દવા ખરીદવામાં મદદ કરવી શુભ રહેશે.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો એસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં તમારી લગ્ન કે રાશિ નો સ્વામી ગ્રહ હોવાની સાથે સાથે તમારા ચોથા ભાવ નો સ્વામી ગ્રહ હોય છે અને કર્ક રાશિમાં બુધ નો ઉદય ને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવ્યો છે.બુધ ગ્રહ નો ઉદય થવો તમારા માટે ફાયદામંદ રહેશે.ઉપર થી લગ્ન કે રાશિ નો સ્વામી નો ઉદય થવો પણ સારી સ્થિતિ છે.એની સાથે સાથે ચોથા ભાવ નો સ્વામી નો ઉદય થવો પણ સારો માનવામાં આવે છે.બીજા શબ્દ માં બુધ ગ્રહ નો ઉદય થવાથી તમારું આરોગ્ય સારું થઇ શકે છે.ઘર ગૃહસ્થી મામલો માં અનુકુળતા આવી શકે છે.આર્થિક અને પારિવારિક મામલો માં સારા પરિણામ મળી શકે છે.કપડાં ઘરેણાં ખરીદવાનો રસ્તો સહેલો થશે અને સારું ખાવનું ખાવા મળશે.બુધ ગ્રહ નો ઉદય થવો તમારા માટે ફાયદામંદ રહેશે.

ઉપાય : ગણેશ ચાલીસા નો પાઠ કરો,એનાથી તમારા જીવનમાં શુભતા આવશે.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

Read in English : Horoscope 2025

કર્ક રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં ત્રીજા અને દ્રાદશ ભાવ નો સ્વામી હોય છે અને આ તમારા પેહલા ભાવમાં જ અસ્ત થી ઉદય થવા જઈ રહ્યો છે.પેહલા ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.કર્ક રાશિમાં બુધ નો ઉદય માં ઉપર થી બુધ ગ્રહ દ્રાદશ ભાવ નો સ્વામી થઈને પેહલા ભાવમાં ગોચર કરી રહ્યો છે.બુધ ગ્રહ ના ઉદય થવાથી બુધ ગ્રહ ની શક્તિ વધશે અને કારણકે બુધ ગ્રહ ની જિમ્મેદારી તમને કમજોર કે નકારાત્મક પરિણામ દેવાની છે તો સંભવ છે કે મજબુત થઈને બુધ ગ્રહ તમારા માટે ફાયદામંદ નહિ રહે.બીજા શબ્દ માં એમના પરિણામો ની નકારાત્મકતા નો ગ્રાફ વધશે.જો પેહલા થી કોઈ પરેશાની ચાલી રહી છે ખાસ કરીને આરોગ્ય સાથે સબંધિત કે ખર્ચા સાથે સબંધિત,હોસ્પિટલ કે કોર્ટ કચેરી સાથે સબંધિત કોઈ પરેશાની હતી તો હમણાંજ થોડી માત્રા માં સારી વધી શકે છે.આની વચ્ચે તમારી વાતચિત ની રીત બહુ સૌમ્ય છતાં સભ્ય બની રહી છે આ વાત ઉપર જોર દેવું પણ જરૂરી છે.કોઈની નિંદા નથી કરવાની.આર્થિક મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાનું છે.કોઈપણ સબંધી નો નીરદાર નથી કરવાનો.આ વાત નું ધ્યાન રાખીને તમે નકારાત્મકતા ને રોકી શકશો.

ઉપાય : ,માંસ,દારૂ અને ઈંડા વગેરે નો ત્યાગ કરો,પોતાને શુદ્ધ અને સાત્વિક બનાવી રાખો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં બીજા છતાં લાભ ભાવ નો સ્વામી હોય છે અને આ કર્ક રાશિમાં બુધ નો ઉદય તમારા દ્રાદશ ભાવમાં થશે.દ્રાદશ ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.બુધ ગ્રહ નો ઉદય થવો સામાન્ય રીતે અનુકુળ નથી માનવામાં આવતો પરંતુ બુધ ગ્રહ તમારી કુંડળી માં લાભ ભાવ નો સ્વામી છે અને લાભેશ નો ઉદય થવો એક અનુકુળ કન્ડિશન માનવામાં આવશે.આ રીતે પૈસા નો ભાવ નો સ્વામી હોવો સારી વાત છે.બુધ ગ્રહ ના ઉદય થવાથી મિશ્રણ પરિણામ મળી શકે છે.

થોડા મામલો માં સકારાત્મકતા મળી શકે છે તો ત્યાં ઘણા મામલો માં નકારાત્મકતા જોવા મળી શકે છે.12 માં ભાવમાં બુધ ના ગોચર ને અપવ્યય કરવાવાળો માનવામાં આવે છે.બીજા શબ્દ માં ખર્ચ તો ચાલુ રહેશે,અહીંયા સુધી કે થોડા ખર્ચ વધી શકે છે પરંતુ લાભ ભાવ નો સ્વામી ઉદય થવો લાભ પણ મળતાં રહેશે કે કમાણી નું લેવલ વધી શકે છે.કોઈપણ જગ્યા એ થી પ્રાપ્તિ વધારે થઇ શકે છે.તો પણ આરોગ્ય નું વધારે ધ્યાન રાખવું જરૂરી છે.તર્ક વિતર્ક કરીને માનસિક ચિંતા ને શાંત કરવાની જરૂરત છે.વિદ્યાર્થીઓ ના અભ્યાસ ઉપર બહુ ધ્યાન દેવાની જરૂરત રહેશે.આ કોશિશ ને કરીને તમે નકારાત્મકતા ને નિયંત્રણ કરી શકશો.

ઉપાય : માથા ઉપર કેસર નો ચાંદલો નિયમિત રૂપથી કરવો હિતકારી રહેશે.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

કન્યા રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં તમારા લગ્ન કે રાશિ નો સ્વામી ગ્રહ હોવાની સાથે સાથે તમારા કર્મ સ્થાન નો પણ સ્વામી હોય છે અને આ તમારા લાભ ભાવમાં રહીને અસ્ત થી ઉદય થવા જઈ રહ્યો છે.કારણકે લાભ ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.બુધ ગ્રહ નો ઉદય થવો તમારા માટે ફાયદામંદ રહેશે.લગ્ન કે રાશિ નો સ્વામી લાભ ભાવમાં જઇને ઉદય થવા જઈ રહ્યો છે તો આ તમારા આરોગ્ય લાભ ભાવમાં મદદગાર બનશે એટલે કે જો પાછળ ના દિવસો માં કોઈપણ કારણ થી આરોગ્ય માં કોઈ કમજોરી આવી તો હવે એને રિકવરી રેટ સારી થઇ જશે.

ત્યાં કર્મ સ્થાન નો સ્વામી નો ઉદય થવાના કારણે કાર્યક્ષેત્ર સાથે સબંધિત મામલો માં સારી અનુકુળતા જોવા મળી શકે છે.એના સિવાય ગોચર શાસ્ત્ર ના નિયમ મુજબ લાભ ભાવમાં બુધ ગ્રહ નો ઉદય થવાથી તમારી આવક વધી શકે છે.વેપારમાં લાભ મળી શકે છે.જમીન ભવન સાથે સબંધિત મામલો માં લાભ મળી શકે છે.ભાઈઓ ને સુખ મળી શકે છે.કામોમાં સફળતા મળી શકે છે.બાળક વગેરે સાથે સબંધિત મામલો માં અનુકુળતા જોવા મળી શકે છે.એના સિવાય મિત્રો સાથે સબંધિત મામલો માં સકારાત્મકતા નો ગ્રાફ વધશે.

ઉપાય : નિયમિત રૂપથી ગણપતિ અર્થવશીર્ષ નો પાઠ કરો,આ તમારા માટે લાભદાયી રહેશે.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

તુલા રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં ભાગ્ય છતાં દ્રાદશ ભાવ નો સ્વામી હોય છે અને આ તમારા કર્મ સ્થાન ઉપર રહીને અસ્ત થી ઉદય થવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે દસમા ભાવમાં કર્ક રાશિમાં બુધ નો ઉદય ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.ઉદય થવાના કારણે બુધ ગ્રહ ની સારી વસ્તુઓ નો ગ્રાફ વધી શકે છે.તમને પદ પ્રતિસ્થા ની પ્રાપ્તિ થઇ શકે છે.પદ પ્રતિસ્થા પ્રત્ય અથવા પ્રમોશન ની વાત જો ચાલી રહી હોય તો એમાં વધારે તેજી જોવા મળી શકે છે અને તમે સફળતા ની નજીક પોહચી શકો છો.પ્રતિસ્પર્ધાત્મક કામ માં તમારું પ્રદશન સારું રહી શકે છે.વેપાર અને વેવસાય માં લાભ ની ટકાવારી વધી શકે છે.માન-સમ્માન અને સામાજિક પદ પ્રતિસ્થા વધવાની સંભાવનાઓ મજબુત બની રહી છે.

ઉપાય : કોઈ મંદિર માં દુધ અને ભાત નું દાન કરો,આ તમારા માટે ફાયદામંદ રહેશે.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં આઠમા છતાં લાભ ભાવ નો સ્વામી છે અને આ તમારા લાભ ભાવમાં રહીને ઉદય થઇ રહ્યો છે.કારણકે ભાગ્ય ભાવ માં બુધ ગ્રહ ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.બુધ ગ્રહ ની આ સ્થિતિ મુજબ પરિણામો ને સારા નથી માનવામાં આવતા પરંતુ લાભ ભાવ ના સ્વામી નો ઉદય થવો ઘણા મામલો માં તમને લાભ થઇ શકે છે,રોકાયેલા કામ પુરા થઇ શકે છે પરંતુ નવા કામોમાં અડચણ જોવા મળી શકે છે.

ક્યારેક-ક્યારેક એવો પણ અહેસાસ થઇ શકે છે કે ભાગ્ય તુલનાત્મક રૂપથી ઓછો ફેવર કરી રહ્યો છે.કામો માં થોડી બાધાઓ આવી શકે છે.માન-સમ્માન ને લઈને હજી પણ અપેક્ષાકૃત વધારે જાગરૂક રહેવાના કારણે જરૂરી રહેશે.બીજા શબ્દ માં થોડી સાવધાનીઓ ને અપનાવાની સ્થિતિ માં તમે નહિ ખાલી નકારાત્મકતા ને રોકી શકશો પરંતુ સકારાત્મક પરિણામ પણ મેળવી શકશો.

ઉપાય : ગાય ને લીલું ઘાસ ખવડાવું શુભ રહેશે.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં સાતમા ભાવ નો સ્વામી છે અને એની સાથે સાથે તમારા કર્મ સ્થાન નો સ્વામી છે અને કર્ક રાશિમાં બુધ નો ઉદય તમારા આઠમા ભાવમાં થશે.કારણકે આઠમા ભાવમાં બુધ ગ્રહ ને આકસ્મિક પૈસા મેળવા વાળો માનવામાં આવ્યો છે તો પાછળ ના દિવસ માં કોઈના કોઈ જગ્યા એ થી પૈસા મળતા અટકી ગયા છે તો બુધ ગ્રહ ના ઉદય થવાથી એ પ્રાપ્તિ ના રાસ્તા માં આસાની જોવા મળી શકે છે.આર્થિક મામલો માં થોડા પરિણામ મળી શકે છે.કર્મ સ્થાન ના સ્વામી હોવાના કારણે ઉદય થવો કામો માં આવી રહેલી રુકાવટ ને ઓછી કરશે.વરિષ્ઠ ની મદદ મળશે.પ્રતિસ્પર્ધાત્મક કામમાં વિજય મેળવા નો રસ્તો સહેલો થશે.સામાજિક પદ પ્રતિસ્થા ના દ્રષ્ટિકોણ થી બુધ ગ્રહ નો ઉદય થવો તમારા માટે ફાયદામંદ રહેશે.ત્યાં મામલો દામ્પત્ય જીવન નો હોય તો પછી દૈનિક રોજગાર ના મામલો માં હવે રાહત જોવા મળી શકે છે.

ઉપાય : શિવજી ને મધ થી અભિષેક કરવો શુભ રહેશે.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં છથા ભાવ નો સ્વામી હોવાની સાથે સાથે ભાગ્ય ભાવ નો સ્વામી છે અને આ તમારા સાતમા ભાવમાં રહીને અસ્ત થી ઉદય થવા જઈ રહ્યો છે.કારણકે સાતમા ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.બુધ ગ્રહ ના ઉદય થવાથી નકારાત્મકતા નો ગ્રાફ વધી શકે છે પરંતુ ભાગ્ય ભાવ નો સ્સ્વામી નો ઉદય થવો ભાગ્ય નો સપોર્ટ સારો કરશે.એટલે કે બુધ ગ્રહ નો ઉદય તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.જો દામ્પત્ય જીવનમાં થોડી પરેશાનીઓ પેહલાથી રહે છે તો એ પરેશાનીઓ નો કોઈ મોડ લાવી શકે છે કે તુલનાત્મક રૂપથી થોડો વધી શકે છે.

આરોગ્ય વગેરે નું ધ્યાન રાખવા હવે તુલનાત્મક રૂપથી વધારે જરૂરી રહેશે.રાજ્ય ના ઉચ્ચ અધિકારીઓ કે શાસન પ્રશાસન સાથે જોડાયેલા કર્મચારીઓ પાસેથી કોઈપણ વિવાદ નથી કરવાનો.આ સાવધાનીઓ રાખશો તો પરિણામ સારા રહેશે.પરંતુ,બુધ ગ્રહ ના ગોચર ને સાતમા ભાવમાં યાત્રા અને વેવસાય માં નુકશાન કે ચિંતા દેવાવાળો માનવામાં આવે છે પરંતુ નવમા ભાવ નો સ્વામી હોવાના કારણે અને હવે આ ઉદય થવાના કારણે યાત્રાઓ માં આસાની જોવા મળી શકે છે પરંતુ વેપારીઓ યાત્રા થી વાસ્તવિક રૂપથી ફાયદો મળે આ વાત થોડો નીચે રહેશે.બીજા શબ્દ માં બુધ ગ્રહ ના ઉદય થવાથી તમને થોડા મામલો માં ફાયદા મળી શકે છે કારણકે ઘણા મામલો માં હવે અપેક્ષાકૃત વધારે સાવધાની પુર્વક નિર્વાહ કરવાની જરૂરત રહેશે.

ઉપાય : કોઈપણ રીતે જોખમ નથી ઉઠાવાનું બીજા શબ્દ માં જોખમ ઉઠાવા થી બચવું તમારા માટે ઉપાય ની જેમ કામ કરશે.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં પાંચમા ભાવ નો સ્વામી હોવાની સાથે સાથે આઠમા ભાવ નો પણ સ્વામી હોય છે અને આ તમારા છથા ભાવમાં રહીને અસ્ત થી ઉદય થવા જઈ રહ્યો છે કારણકે છથા ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે,એવા માં,બુધ ના ઉદય થવાથી સારાઈ નો ગ્રાફ વધી શકે છે.કર્ક રાશિમાં બુધ નો ઉદય આરોગ્ય માં જો કોઈપણ રીત ની ખરાબી પાછળ ના દિવસો માં આવી છે તો હવે એ ઠીક થઇ જશે.આર્થિક મામલો માં પણ બુધ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.દુશમનો થી કે પછી પ્રતિસ્પર્ધા થી સારું કરવાના મામલો માં પણ બુધ ગ્રહ નો ઉદય થવો મદદગાર સાબિત થશે.તમારી માન-પ્રતિસ્થા માં વધારો કરાવાનું કામ પણ બુધ ગ્રહ નો ઉદય થવો ફાયદામંદ રહેશે.જો તમે કલા અને સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિ છો તો પણ બુધ ગ્રહ નો ઉદય થવો તમને સારા પરિણામ આપી શકે છે.જો તમારી પાસ્ક કે કોઈ સાહિત્ય પબ્લિશ થવા માટે અને કોઈ કારણ થી એમાં રુકાવટ આવે તો હવે એ દુર થઇ શકે છે.

ઉપાય : કોઈપણ પવિત્ર સ્થળ થી પાણી થી શિવજી નો અભિષેક કરવો શુભ રહેશે.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

બુધ ગ્રહ તમારી કુંડળી માં ત્રીજા અને સાતમા ભાવ નો સ્વામી હોય છે અને આ કર્ક રાશિમાં બુધ નો ઉદય તમારા પાંચમા ભાવમાં થશે.સામાન્ય રીતે પાંચમા ભાવમાં બુધ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.ઉદય થવાથી આ તમને કોઈ મોટી સકારાત્મકતા નહિ આપી શકે પરંતુ તણાવ નું લેવલ વધી શકે છે કે કોઈ વાત ને લઈને તમે અપ્રસન્ન રહી શકો છો.બાળક વગેરે સાથે સબંધિત મામલો માં કઠિનાઈઓ વધી શકે છે અને આર્થિક મામલો ને લઈએ થોડી ચિંતાઓ પણ રહી શકે છે પરંતુ સપ્તમેશ નો ઉદય થઇ જવાના કારણે દૈનિક રોજગાર માં વધારો જોવા મળશે બીજા શબ્દ માં સારી જોવા મળશે.ભલે કોઈ મોટી કમાણી નહિ હોય પરંતુ સારા થવા કરતા આવનારા સમય માં સારા પરિણામો ની ઉમ્મીદ કરવામાં આવી શકે છે.

દામ્પત્ય જીવન પણ તુલનાત્મક રૂપથી સારું થઇ શકશે.ઘર ગૃહસ્થી સાથે જોડાયેલા મામલો માં પણ હવે થોડી સારી જોવા મળી શકે છે.બીજા શબ્દ માં બુધ ગ્રહ ના ઉદય થી તમને મિશ્રણ પરિણામ મળતા પ્રતીત થઇ રહ્યું છે.બીજા શબ્દ માં થોડા મામલો માં સારી રહશે.તો ઘણા મામલો માં કઠિનાઈઓ જોવા મળી શકે છે.

ઉપાય : દેશી ગાય ના દેશી ઘી થી ચોપડેલી રોટલી ખાવી શુભ રહેશે.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ ખુબ ખુબ આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં બુધ નો કર્ક રાશિ માં ઉદય ક્યારે થશે?

બુધ નો કર્ક રાશિ માં ઉદય 9 ઓગષ્ટ 2025 ના દિવસે થશે.

2. બુધ કોણ છે?

જ્યોતિષ માં બુધ ગ્રહ ને યુવરાજ નો દરજ્જો મળેલો છે જે વાણી,બુદ્ધિ અને વેપાર નો કારક ગ્રહ છે.

3. કર્ક રાશિ નો સ્વામી કોણ છે?

કર્ક રાશિ નો સ્વામી ગ્રહ ચંદ્રમા છે.

Talk to Astrologer Chat with Astrologer