શનિ મીન રાશિમાં વક્રી

Author: Sanghani Jasmin | Updated Thu, 01 May 2025 04:49 PM IST

શનિ મીન રાશિમાં વક્રી માં ન્યાય ના દેવતા શનિ મહારાજ 13 જુલાઈ 2025 ની સવારે 07 વાગીને 24 મિનિટ ઉપર મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.શનિ ગ્રહ ને દુઃખ નો કારક માનવામાં આવે છે અને આનો સીધો સબંધ અંધારા સાથે માનવામાં આવે છે.પરંતુ,જીવનમાં સ્થાયિત્વ દેવાનું કામ પણ શનિ દેવ ની જિમ્મેદારી છે.સારા,ખરાબ કર્મો મુજબ ફળ દેવાનું કંપન શનિ દેવ જ કરે છે.શનિ દેવ ને કર્મફળ દાતા કહેવામાં આવે છે.એવા માં,શનિ ગ્રહ નો ઉદય,અસ્ત,વક્રી થવાનો ગહેરો અસર પડે છે.શનિ દેવ 29 માર્ચ 2025 ના દિવસે પોતાની પોતાની રાશિમાં જેમાં આ મૂળ ત્રિકોણ અવસ્થા વાળો ગ્રહ માનવામાં આવે છે.બીજા શબ્દ માં કુંભ રાશિને છોડીને મીન રાશિમાં આવે છે.


નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શનિ નો મીન રાશિ માં વક્રી નો પોતાના જીવન ઉપર પ્રભાવ

હમણાં શનિ દેવ મીન રાશિમાં છે અને મીન રાશિમાં રહીને શનિદેવ 13 જુલાઈ 2025 ના દિવસે વક્રી થવા જઈ રહ્યો છે.શનિદેવ મીન રાશિમાં 13 જુલાઈ 2025 થી લઈને 28 નવેમ્બર 2025 સુધી વક્રી રહેવાનો છે.બીજા શબ્દ માં શનિ દેવ લગભગ 138 દિવસો સુધી વક્રી રહેશે જે એક લાંબો સમય છે.આટલા લાંબા સમય સુધી શનિ નું વક્રી થવું બધીજ રાશિઓ ઉપર ગહેરો પ્રભાવ નાખશે.શનિ નું વક્રી થવું આ જાણતા પેહલા એ પણ જાણી લો કે છેલ્લે શનિ નો વક્રી થવું શું હોય છે.

શું હોય છે ગ્રહ નું વક્રી થવું ?

વક્રી શબ્દ સંસ્કૃત ભાષા નો શબ્દ વક્ર થી લેવામાં આવ્યો છે જેનો મતલબ થાય છે કે ટેઢા એટલે કે જયારે ગ્રહ પોતાના રસ્તા માં જે દિશા માં ચાલી રહ્યો છે,એજ રસ્તા માં અલગ ચાલવાનું ચાલુ કરી દે તો એને જ્યોતિષ ની ભાષા માં વક્રી કેહવામ આવે છે.ઘણા જ્યોતિષ નું માનવું છે કે વક્રી થવા ઉપર ગ્રહ વધારે પ્રભાવશાળી થઇ જાય છે.પરંતુ,જ્યોતીષયો નો એક બહુ મોટો વર્ગ માને છે કે વક્રી થવા થી ગ્રહ કમજોર પરિણામ દેવા માંગે છે.પરંતુ,જ્યોતિષ નું એ પણ માનવું છે કે વક્રી થવું ગ્રહ ઊંધા પરિણામ દેવાનું ચાલુ કરે છે અને આ ગોચર માં વક્રી થઇ જાય તો એ બહુ ખરાબ પરિણામ આપી શકે છે.

ઠીક એજ રીતે કોઈ ગ્રહ તમને ખરાબ પરિણામ આપી રહ્યા છે અને આ ગોચર માં વક્રી થઇ જશે,તો આ વક્રી અવસ્થા માં રહેશે ત્યાં સુધી એને મળવાવાળા પરિણામ અનુકુળ હોય શકે છે.કે ગ્રહ ના પ્રતિકુળ પરિણામો માં કમી આવી શકે છે.કોઈપણ ગ્રહ નું વક્રી થવું ઘણા લોકો માટે સારું હોય છે,તો ઘણા લોકો માટે બહુ ખરાબ હોય છે.જો આપણે શનિ ગ્રહ ના વક્રી થવાની વાત કરીએ તો શનિ ગ્રહ ના વક્રી હોવાના કારણે થોડી રાશિઓ માં કમજોર પરિણામ મળી શકે છે અને થોડી રાશિઓ શનિ માં વક્રી થઈને લાભદાયક પરિણામ આપે છે.ચાલો હવે જાણીએ કે શનિ દેવ વક્રી થીઅને ભારત ને કેવા પરિણામ આપી શકે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

શનિ મીન રાશિ માં વક્રી થવા નું ભારતવર્ષ ઉપર પ્રભાવ

સ્વતંત્ર ભારત ની કુંડળી માં શનિ ભાગ્ય છતાં કર્મ ભાવ નો સ્વામી છે અને શનિ લાભ માં વક્રી થવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે લાભ ભાવમાં શનિ ના ગોચર ને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.પરંતુ,વક્રી થવાના કારણે શુભતા માં કમી જોવા મળે છે.ખાસ કરીને સત્તારૂઢ,પાર્ટી ની કાર્યશૈલી માં થોડી કમીઓ રહી શકે છે અને એના ફળસ્વરૂપ,પ્રતિસ્પર્ધા કે વિપક્ષ સાથે જોડાયેલા લોકો સરકારમાં શામિલ લોકોને ઘેરવા નું કામ કરે છે.ઘણા મોકા ઉપર સરકાર સાથે જોડાયેલા મંત્રી કે બીજા લોકો વિપક્ષીઓ ના સવાલ ના જવાબ દેવામાં અસમર્થ રહી શકે છે.સત્તારૂઢ પાર્ટી ના લોકોની કમીઓ પણ ઉજાગર થઇ શકે છે.અને ફળસ્વરૂપ,નહિ ખાલી વિપક્ષી પાર્ટી પરંતુ આને લોકોના ગુસ્સા નો સામનો પણ કરવો પડી શકે છે.

યુવા વર્ગ પોતાની બેરોજગારી ને લઈને શાસન-પ્રશાસન ની વિરુદ્ધ પ્રદશન કરી શકે છે.ધાર્મિક જગ્યામાં થોડી સમસ્યાઓ નીકળીને આવી શકે છે.અચાનક દુર્ઘટનાઓ પણ તું;તુલનાત્મક રૂપથી વધારે રહી શકે છે.પરંતુ,શનિ લાભ ભાવમાં વક્રી થઇ રહ્યો છે.કોઈ મોટી નકારાત્મકતા નહિ આવે.સામાન્ય રીતે જે રીત ની ગતિવિધિઓ સામાન્ય દિવસો માં જોવા મળે છે એવીજ રહેશે.નહીતો સરકાર ને કોઈ મોટા મુદ્દા ઉપર ઘેરવા માં વિપક્ષ સફળ થઇ શકે અને નહિ તો કોઈ મોટી ઘટના થશે.ચાલો હવે નજર નાખીએ શનિ ની વક્રી અવસ્થા ની બધીજ રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.

To Read in English Click Here: Saturn Retrograde in Pisces

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાઈ વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

શનિ નો મીન રાશિ માં વક્રી : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારી કુંડળી માં કર્મ સ્થાન અને લાભ ભાવ નો સ્વામી છે.વર્તમાન માં આ તમારા દ્રાદશ ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.શનિ નો ગોચર સાડાસાતી નું નિર્માણ કરે છે જેના પરિણામ સામાન્ય રીતે નકારાત્મક માનવામાં આવે છે.આવી સ્થિતિ માં વક્રી હોવાના કારણે શનિ ગ્રહ ની નકારાત્મકતા માં કમી જોવા મળી શકે છે.

જો તમે 29 માર્ચ પછી થોડી કઠિનાઈઓ કે પરેશાનીઓ નો અનુભવ કરી રહ્યા છો,તો એમાં કમી આવી શકે છે કારણકે દ્રાદશ ભાવમાં બેઠેલો શનિ ને વધારે ખર્ચ કરવાવાળા માનવામાં આવે છે.અચાનક થોડા ખર્ચ માં કમી આવી શકે છે.વિદેશ સાથે સબંધિત મામલો માં થોડી અનુકુળતા બની રહેશે,પરંતુ પરિજનો ની સાથે રેહવાની સંભાવનાઓ ઓછી જ રહેશે.તમે જરૂરી માત્રા માં ઊંઘ લેવામાં પણ અસમર્થ રહી શકો છો.શનિ મીન રાશિમાં વક્રી થવાથી નકારાત્મકતા માં થોડી કમી આવશે,અને એવા માં,તમે રાહત નો અનુભવ કરશો.

ઉપાય : દરેક શનિવારે સુંદરકાંડ નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

Read in English : Horoscope 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારા ભાગ્ય સ્થાન અને કર્મ ભાવ નો સ્વામી છે જે હવે તમારા લાભ ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે લાભ ભાવમાં શનિ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.આવી સ્થિતિ માં શનિ મીન રાશિમાં વક્રી થઈને સકારાત્મક પરિણામો માં કમી આવી શકે છે.શનિ ના લાભ ભાવમાં જવું જે સારા પરિણામ તમને મળી રહ્યા છે એની તુલનાત્મક રૂપથી કમી જોવા મળી શકે છે.

આ દરમિયાન સારા પરિણામ મળતા રહેશે,પરંતુ પેહલા ની તુલનામાં એમાં થોડી કમી આવી શકે છે કારણકે લાભ ભાવમાં શનિ ના ગોચર ને અલગ અલગ માધ્યમ થી લાભ કરાવાવાળો માનવામાં આવે છે.લાભ મળતો રહેશે,પરંતુ શાયદ ઈચ્છા મુજબ ના સમયે ઉપર લાભ નહિ મળી શકે.જે સમયે તમને લાભ ની ઉમ્મીદ હશે ત્યારે વધારે સમય લાગી શકે છે.જો આરોગ્ય પેહલા કરતા ખરાબ ચાલી રહ્યું છે અને શનિ નો લાભ ભાવમાં જવાથી આરોગ્ય ઠીક થઇ જશે,તો ફરીથી આરોગ્ય ને લઈને સતર્ક રહો.કમોમાં થોડો વિલંબ કે થોડી કઠિનાઈઓ જોવા મળી શકે છે.પરંતુ,કામોની પુરા થવાની સંભાવનાઓ બની રહેશે.

ઉપાય : શંકર મંદિર માં કાળા તિલ ના લાડવા ચડાવો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારી કુંડળી માં આઠમા ભાવમાં સ્વામી હોવાની સાથે સાથે ભાગ્ય ભાવ નો સ્વામી માનવામાં આવે છે.હવે આ દસમા ભાવ માં વક્રી થવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે દસમા ભાવમાં શનિ ગ્રહ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.શનિ મીન રાશિમાં વક્રી હોવાના કારણે કોઈ મોટું નુકશાન નહિ થાય,પરંતુ આની આ અવસ્થા તમને કોઈ ફાયદો નહિ કરાવે.અહીંયા શનિ નું વક્રી થવું તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.ક્યારેક-ક્યારેક પરિણામ ધીમી ગતિ થી મળવાના કારણે નિરાશા મહેસુસ થાય છે કારણકે ગોચર શાસ્ત્ર મુજબ દસમા ભાવમાં નોકરી કે વેવસાય માં વ્યવધાન દેવાવાળો માનવામાં આવે છે.

પરંતુ,તમારા રસ્તા માં આવનારી સમસ્યાઓ ઓછી હશે,પરંતુ કોઈના કોઈ રીતે વિલંબ થવાં ની સંભાવના બની રહેશે.સાવધાનીપુર્વક કામ કરવાની સ્થિતિ માં વિલંબ થી સાચા કામોમાં સફળતા મળી શકશે.ત્યાં સામાજિક મામલો માં જાગરૂક રેહશો તો તમે અપમાન થવાની સ્થિતિ થી બચી શકશો.શનિ મીન રાશિ માં વક્રી થવા દરમિયાન સરકારી લોકોની સાથે સબંધો મેન્ટન રાખવાની સ્થિતિ માં સરકાર ની તરફ થી કોઈ પરેશાની નહિ આવે.

ઉપાય : સાંજ ના સમયે પીપળ ના ઝાડ ની નીચે સરસો કે તિલ ના તેલ નો દીવો કરવો શુભ રહેશે.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે તમારી કુંડળી માં શનિ સાતમા ભાવ અને આઠમા ભાવ નો સ્વામી છે જે હવે ભાગ્ય ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.નવમા ભાવમાં શનિ ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એવા માં,શનિ મીન રાશિ માં વક્રી હોવાના કારણે તમારી ઉપર કોઈ પ્રભાવ નહિ પડે અને જેવા પરિણામ મળી રહ્યા હતા લગભગ એજ રીતના પરિણામ મળતા રહેશે.

પરંતુ,કોઈ ગ્રહ ના ભાગ્ય ભાવમાં વક્રી થવું સકારાત્મક પણ નથી કહેવામાં આવતું.તમે પણ શનિ ગ્રહ ના વક્રી થવાથી મિશ્રણ પરિણામ ની ઉમ્મીદ કરી શકો છો.ધાર્મિક કામોમાં થોડી કઠિનાઈઓ પછી શામિલ થવું કે જોડાવા નો મોકો મળી શકે છે.ત્યાં,સુલજ મગજ થી કામ કરવાની સ્થિતિ માં દુશમન ની સાથે સંઘર્ષ માં કમી આવી શકે છે.ભાગ્ય ના ભરોસે નહિ બેસો તો કામમાં સફળતા મળી શકશે.

ઉપાય : નિયમિત રૂપથી મહામૃત્યુંજય મંત્ર નો એક નિશ્ચિત સંખ્યા માં જાપ કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા માટે શનિ ગ્રહ છથા અને સાતમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં વક્રી થઇ રહ્યો છે.ચંદ્ર કુંડળી મુજબ,આઠમા ભાવમાં શનિ ના ગોચર ને ઢૈયા કહેવામાં આવે છે જેને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો કહેવામાં આવે છે.એની સાથે,કોઈ વક્રી ગ્રહ ના આઠમા ભાવમાં ગોચર પણ સારો નથી માનવામાં આવતો.પરિણામ માં થોડો બહુ ફેરફાર જોવા મળી શકે છે.થોડી કઠિનાઈઓ પછી રસ્તો સરળ થઇ શકે છે તો ઘણા મામલો માં સમસ્યાઓ વધી શકે છે.

જો પેહલાથી પેટ સાથે સબંધિત કંઈક પરેશાનીઓ રહી છે,ખાસ કરીને ગેસ કે ગુદા વગેરે સાથે જોડાયેલી,તો આ સમયગાળા માં દવાઓ નું સેવન માં લાપરવાહી નથી રાખવાની.વાણીમાં મીઠાસ જાળવી રાખવા,આ વાત ની કોશિશ કરવાની છે અને કોઈપણ મામલો માં કોઈ મોટું જોખમ નથી ઉઠાવાનું.ખાસ કરીને આર્થિક અને પારિવારિક મામલો માં સાવધાની રાખીને કામ કરવાનું છે.આવું કરવાથી પરિણામ ઘણી હદ સુધી તમારા ફેવર માં રહી શકશે.કુલ મળીને,શનિ મીન રાશિમાં વક્રી દરમિયાન નુકશાન માં કમી જોવા મળી શકે છે.પરંતુ,મેહનત તુલનાત્મક રૂપથી વધારે કરવી પડી શકે છે.

ઉપાય : કાળી અડદ ની પકોડી બનાવીને ગરીબો મેં વેચવી શુભ રહેશે.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા માટે તમારી કુંડળી માં શનિ ગ્રહ પાંચમા અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.સાતમા ભાવમાં શનિ ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.વક્રી થવાથી તમારી ઉપર કોઈ મોટો પ્રભાવ નહિ પડે,પરંતુ જ્યોતિષ નો એક નિયમ કહે છે કે સપ્તમ ભાવમાં ગ્રહ નું વક્રી થવું સારું નથી માનવામાં આવતું.એવા માં,શનિ વક્રી થવાથી સકારાત્મકતા માં કમી આવશે અને તમને મળવાવાળા પરિણામ માં થોડો ઉતાર ચડાવ જોવા મળી શકે છે.

પરંતુ,શનિ મીન રાશિમાં વક્રી થવું તમારી ઉપર ખાસ કરીને સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડતો જોવા મળે છે કારણકે સપ્તમ ભાવમાં શનિ નો ગોચર ને રોજગાર માં સમસ્યા પેદા કરવાવાળો કહેવામાં આવે છે.એવા માં,શનિ ના વક્રી થવાના કારણે સમસ્યાઓ વધી શકે છે.પરંતુ,જીવનસાથી ની ચુભવાવાળી વાતો ને નજરઅંદાજ કરીને સ્થિતિ માં વિવાદો ને ટાળી શકાય છે.ખાવા પીવા ઉપર સંયમ રાખો અને રોગો થી બચી શકાય છે.પરંતુ લાપરવાહી કરવાની સ્થિતિ માં મોઢું કે જાનઈન્દ્રી સાથે સબંધિત થોડી પરેશાનીઓ બની રહી શકે છે.

ઉપાય : મજદુર અને શક્તિ મુજબ ભોજન કરાવું શુભ રહેશે.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારા ચોથા અને પાંચમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા છથા ભાવમાં વક્રી થઇ રહ્યો છે.છથા ભાવમાં શનિ ગ્રહ નો ગોચર સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.વક્રી થવાના કારણે શનિ ની અનુકુળતા માં કમી જોવા મળી શકે છે.જણાવી દઈએ કે શનિ નું વક્રી થવાથી પરિણામ નકારાત્મક નહિ રહે,પરંતુ જેવા સકારાત્મક પરિણામ તમને મળી રહ્યા હતા,એમાં થોડી કમી આવી શકે છે.

સામાન્ય શબ્દો માં,શનિ મીન રાશિમાં વક્રી થવાથી શુભતા નો સિલસિલો ચાલુ રહેશે,પરંતુ આમાં તુલનાત્મક રૂપથી કમી જોવા મળશે.સફળતા મેળવા માટે વધારે મેહનત કરવી પડશે,પરંતુ સફળતાઓ મળવાની સંભાવનાઓ બની રહી છે.પ્રતિસ્પર્ધા કે દુશ્મન પરેશાન કરવાની કોશિશ કરી શકે છે,પરંતુ તમે પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ મેળવીને પોતાને શ્રેષ્ઠ બનાવી રાખશો.કોઈપણ જગ્યા એ થી પૈસા મળી શકે છે.પરંતુ,આ પ્રાપ્તિઓ માં થોડો વિલંબ જોવા મળી શકે છે.

ઉપાય : શિવલિંગ ની ઉપર કાળી અને સફેદ તિલ ચડાવા શુભ રહેશે.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારી કુંડળી માં ત્રીજા અને ચોથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.પાંચમા ભાવમાં શનિ ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એવા માં,જો શનિ પેહલાથી કોઈ પ્રતિકુળતા નથી આપી રહ્યો,તો વક્રી થવાના કારણે અનુકુળતા માં કોઈપણ પ્રકારની કોઈ પ્રભાવ નથી પડવાનો.પરંતુ,ઘણા મામલો માં ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે કારણકે આ સમયગાળા માં તમારી વિચારવાની આવડત ઘણી હદ સુધી બાધિત રહી શકે છે.

એવા માં,તમારા માટે સારું રહેશે કે શનિ મીન રાશિમાં વક્રી દરમિયાન મહત્વપુર્ણ યોજનાઓ ને બનાવા માં તમે વધારે સાવધાની રાખો.સંભવ હોય તો આ સ્માયગાળા માં કોઈ નવી યોજનાઓ નહિ બને.બાળક સાથે સંબન્ધિત મામલો માં અપેક્ષાકૃત વધારે સાવધાની પુર્વક નિર્વાહ કરવાની જરૂરત રહેશે.ખાવાપીવા ઉપર સંયમ રાખવો જરૂરી રહેશે.

ઉપાય : નિયમિત રૂપથી હનુમાન ચાલીસા નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો પોતાના જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે તમારી કુંડળી માં શનિ ગ્રહ બીજા અને ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.ચંદ્ર કુંડળી મુજબ,ચોથા ભાવમાં શનિ ના ગોચર ને ઢૈયા કહેવામાં આવે છે જેને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.નિયમ મુજબ વક્રી હોવાના કારણે શનિ ની નકારાત્મકતા માં કમી આવવી જોઈએ,પરંતુ ચોથા ભાવમાં વક્રી થવાથી પોતાના નકારાત્મક પરિણામ હોય છે.શનિ ની નકારાત્મકતા માં થોડા ઉતાર ચડાવ આવી શકે છે.

પરંતુ,સામાન્ય રીતે પરિણામ જેવા ચાલી રહ્યા છે,લગભગ એજ રીતે રેહવાની સંભાવના છે કારણકે ચોથા ભાવમાં શનિ નું સ્થાન નુકશાન કરાવાવાળું કહેવામાં આવ્યું છે.એવા માં,શનિ મીન રાશિમાં વક્રી હોવાના કારણે તો અત્યાર સુધી કોઈ સ્થાન નુકશાન નથી થયું એટલે કે ઈચ્છા નોતી તો પણ સ્થાન પરિવર્તન નથી કરવું પડતું અને હમણાં પણ નહિ કરવું પડે.પરંતુ જ્યાં તમે રહો છો,ત્યાં સુકુન ની અનુભૂતિ થવામાં સંચય જોવા મળી રહ્યો છે.આસપાસ ના લોકો કોઈ વાતને લઈને નારાજ કે નાખુશ રહી શકે છે.આ સમયગાળા માં વાહન સાવધાની થી ચલાવાની સલાહ અમે તમને આપીશું.

ઉપાય : દશરથ કૃત શનિ સ્ત્રોત નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારા લગ્ન કે રાશિ નો સ્વામી હોવાની સાથે સાથે બીજા ભાવ નો સ્વામી પણ છે જે હવે તમારા ત્રીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.ત્રીજા ભાવમાં શનિ ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એવા માં,વક્રી હોવાના કારણે શનિ દ્વારા દેવામાં આવેલી અનુકુળતા પ્રતિકુળતા માં નહિ બદલે.પરંતુ,અનુકુળતા નો ગ્રાફ થોડો કમજોર રહી શકે છે.પરંતુ,સામાન્ય રીતે જેવા પરિણામ મળી રહ્યા છે,એવાજ પરિણામ મળવાની સંભાવના છે.

પરંતુ,ત્રીજા ભાવમાં શનિ ને આરોગ્યતા દેવાવાળો માનવામાં આવે છે.પરંતુ,લગ્ન કે રાશિ નો સ્વામી નું વક્રી હોવું આરોગ્ય ને થોડું કમજોર કરે છે.શનિ મીન રાશિમાં વક્રી દરમિયાન આરોગ્ય માટે જાગરૂક રહેશે,તો આરોગ્ય સામાન્ય રીતે અનુકુળ બની રહેશે.યાત્રાઓ માં પણ તુલનાત્મક રૂપથી વધારે સાવધાની રાખવાની જરૂરત છે.પરંતુ સામાન્ય રીતે યાત્રાઓ લાભવાડી રહેશે.સારી ખબર મળવાની સંભાવના હજી પણ છે.પરંન્તુ સમાચાર મળવામાં મોડું થઇ શકે છે.ક્યારેક-ક્યારેક ભાઈ-બંધુઓ અને પડોસીઓ ની સાથે વિછારો માં અંતર જોવા મળી શકે છે.પરંતુ,સબંધો માં પ્રતિકુળતા નહિ આવે.

ઉપાય : શનિવાર ના દિવસે સુંદરકાંડ નો પાઠ કરવો લાભકારી રહેશે.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારા લગ્ન કે રાશિ નો સ્વામી હોવાની સાથે સાથે તમારા બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.બીજા ભાવમાં શનિ ગ્રહ ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.ચંદ્ર કુંડળી મુજબ,આ શનિ ની સાડાસાતી નો છેલ્લું ચરણ હોય છે.શનિ પાસેથી સકારાત્મકતા ની ઉમ્મીદ નહિ રાખવી જોઈએ,પરંતુ ભયભીત નહિ થવું જોઈએ,કારણકે પરિણામ મુખ્યતઃ તમારી દશા મુજબ મળશે.વાત કરીએ શનિ ગોચર ની,તો નિયમ મુજબ વક્રી થવાની સ્થિતિ માં શનિ ની નકારાત્મકતા માં કમી આવવી જોઈએ,પરંતુ પૈસા ના ભાવમાં કોઈ મોટા ગ્રહ નું વક્રી થઇ જવું પણ સારી સ્થિતિ નથી માનવામાં આવતી.શનિ ની નકારાત્મકતા માં કમી જોવા મળશે,પરંતુ જેવા પરિણામ મળી રહ્યા હતા એવાજ પરિણામ મળશે.

પરંતુ,પરિણામ માં મામૂલી પરિવર્તન જોવા મળી શકે છે કે પછી થોડું મોડું પણ જોવા મળી શકે છે.બીજા ભાવમાં શનિ ને ઘર-પરિવાર માં અશાંતિ દેવાવાળો કહેવામાં આવે છે.વક્રી થવાના કારણે અશાંતિ ભલે પ્રત્યેક્ષ રીતે નજર નહિ આવે,પરંતુ આંતરિક રીતે કંઈક ઉથલ પુથલ જોવા મળી શકે છે.આર્થિક મામલો માં ધીમી ગતિ થી થોડી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.ભલે અચાનક કોઈ મોટો ખર્ચ નહિ આવે,પરંતુ,ધીરે-ધીરે કરીને પૈસા ખર્ચ થશે અને મોડું જ પણ તમને એક મોટી રકમ ખર્ચ થવાનો અહેસાસ થશે.શનિ મીન રાશિમાં વક્રી દરમિયાન મોઢા સાથે સંબન્ધિત કોઈ તકલીફ નહિ થઇ શકે,આ વાત માટે જાગરૂક રહો અને ઉચિત ખાવાપીવા નું કરો.

ઉપાય : ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારા લાભ ભાવ નો સ્વામી હોવાની સાથે સાથે વ્યય ભાવ નો પણ સ્વામી છે જે હવે તમારા પેહલા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.ચંદ્ર કુંડળી મુજબ,પેહલા ભાવમાં શનિ નો ગોચર સાડાસાતી ના બીજા ચરણ માં માનવામાં આવે છે.જેને સામાન્ય રીતે સારો નથી માનવામાં આવતો.ગોચર શાસ્ત્ર ના નિયમ મુજબ વક્રી થવા સાથે સંબન્ધિત ગ્રહ ની નકારાત્મકતા ઓછી થવી જોઈએ,પરંતુ પેહલા ભાવમાં કોઈ ગ્રહ નું વક્રી થવું શનિ જેવા મહત્વપુર્ણ ગ્રહ નું વક્રી થવું,આને અનુકુળ સ્થિતિ નથી કહેવામાં આવતી.શનિ પાસેથી અનુકુળતા ની ઉમ્મીદ નથી રાખવી જોઈએ પરંતુ,જેવા પરિણામ તમને તમારી દશાઓ અને બીજા ગોચર મુજબ મળી રહ્યા છે,એવાજ પરિણામ મળતા રહેશે.

પરંતુ,પરિણામ માં થોડા બહુ પરિવર્તન જોવા મળી શકે છે.પેહલા ભાવમાં શનિ નું વક્રી થવું તમારા માટે પોતાના વિચાર ને ચોખા બનાવા બહુ જરૂરી છે.સારું રહેશે કે પેચીદા મામલો માં નહિ પડો અને માંગ્યા વગર કોઈને પોતાની સલાહ નહિ આપો.એની સાથે,સારું ખાવાપીવા નું પણ જરૂરી છે.આરોગ્ય ને લઈને કોઈપણ રીતનું રિસ્ક બિલકુલ નહિ લો.શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને પ્રસન્ન રેહવાની કોશિશ કરો અને આળસી થવાથી બચો.પરંતુ,જરૂરત કરતા વધારે જલ્દીબાજી પણ નહિ કરવી જોઈએ.આર્થિક અને પારિવારિક મામલો માં કોઈપણ રીતના જોખમ ઉઠાવાથી બચો.આ સાવધાનીઓ ને અપનાવા થી શનિ મીન રાશિમાં વક્રી દરમિયાન તમને મળવાવાળા પરિણામ યથાવત બની રહી શકે છે.

ઉપાય : નિયમિત રૂપથી હનુમત સાઠીકા નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શનિ મીન રાશિમાં વક્રી ક્યારે થશે?

શનિ ગ્રહ 13 જુલાઈ 2025 ના દિવસે મીન રાશિમાં વક્રી થશે.

2. શનિ ગ્રહ કઈ રાશિમાં સ્થિત છે?

વર્તમાન સ્થિતિ માં શનિ મહારાજ મીન રાશિમાં બિરાજમાન છે.

3. મીન રાશિ નો સ્વામી કોણ છે?

રાશિ ચક્ર ની છેલ્લી રાશિ મીન નો અધિપતિ દેવ ગુરુ ગ્રહ છે.

Talk to Astrologer Chat with Astrologer