સુર્ય કર્ક રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Thu, 01 May 2025 04:49 PM IST

સુર્ય કર્ક રાશિમાં ગોચર માં ગ્રહો ના રાજા સુર્ય દેવ 16 જુલાઈ 2025 ની સાંજે 05 વાગીને 17 મિનિટ ઉપર કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય ને માન-સમ્માન,રાજકાજ,આત્મા,નેતૃત્વ અને ઉર્જા વગેરે નો કારક ગ્રહ માનવામાં આવે છે.આવા મહત્વપુર્ણ ગ્રહ સુર્ય કર્ક રાશિ માં ગોચર થવા જઈ રહ્યો છે.એમતો કર્ક રાશિ ચંદ્રમા ની રાશિ છે અને સુર્ય કે ચંદ્રમા ના સબંધ સામાન્ય રીતે સામાન્ય કે પછી મિત્રવત માનવામાં આવે છે.તાત્કાલિક અને નેસર્ગીક મિત્રતા મુજબ સ્થિતિઓ બદલતી રહે છે,પરંતુ સામાન્ય રીતે અમે આ મિત્રવત સબંધ જ માનીને ચાલશું.


નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો સુર્ય નો કર્ક રાશિમાં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

આ રીતે,સુર્ય પાસેથી મળવાવાળા પરિણામ નકારાત્મક નહિ હોવા જોઈએ.પરંતુ,સુર્ય અગ્નિ તત્વ નો ગ્રહ છે અને કર્ક રાશિ પાણી તત્વ ની રાશિ છે.એવા માં,કર્ક રાશિમાં ગોચર દરમિયાન સુર્ય ના મુળભુત લક્ષણો માં થોડી કમજોરી જોવા મળી શકે છે.પરંતુ,સુર્ય ની સ્થિતિ મુજબ અલગ-અલગ રાશિઓ ઉપર સુર્ય ના આ ગોચર ને અલગ-અલગ પ્રભાવ પડશે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં સુર્ય કર્ક રાશિ માં ગોચર નો પ્રભાવ વિશે ચર્ચા કરતા પેહલા આપણે જાણી લઈએ કે સુર્ય ગોચર ભારતવર્ષ ને કઈ રીતે પ્રભાવિત કરે છે.

સુર્ય નો કર્ક રાશિ માં ગોચર નો ભારત ઉપર પ્રભાવ

ભારત ની કુંડળી માં સુર્ય ગ્રહ ચોથા ભાવ નો સ્વામી છે અને આ સમયગાળા માં સુર્ય ત્રીજા ભાવમાં ગોચર કરવાનો છે.સામાન્ય રીતે ત્રીજા ભાવમાં સુર્ય ના ગોચર ને અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.સંભવ છે કે ઘણી હદ સુધી સુર્ય ભારત ને અનુકુળ પરિણામ આપશે.પરંતુ,ચોથા ભાવ નો સ્વામી ને પોતાનાથી દ્રાદશ ભાવ બીજા શબ્દ માં તર્જ ભાવમાં જવું આંતરિક અસંતોષ નો પણ સંકેત આપે છે.ભારત ના લોકો પોતાના નેતાઓ થી નારાજ રહે છે અને આ વાત માટે ઘણા લોકો રસ્તા ઉપર પણ આવી શકે છે.

પેહલા ના રાજ્યો માં આવો ઘણો અસંતોષ જોવા મળે છે કારણકે ચોથા ભાવમાં મંગળ,કેતુ અને રાહુ નો પ્રભાવ પણ રહેશે.આવી સ્થિતિ માં યાંતયાત દુર્ઘટનાઓ,ઇન્ટરનેટ છતાં મોબાઈલ સેવાઓ માં સમસ્યાઓ આવી શકે છે.ચાલો હવે જાણીએ કે સુર્ય કર્ક રાશિ માં ગોચર નો બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરે છે.

To Read in English Click Here: Sun Transit in Cancer

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

સુર્ય નો કર્ક રાશિમાં ગોચર : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે સુર્ય ગ્રહ તમારી કુંડળી માં પાંચમા ભાવ નો સ્વામી છે અને વર્તમાન માં હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી નો ચોથો ભાવ માતા,ઘર-ગૃહસ્થી ની સાથે સાથે જમીન,વાહન,વગેરે નો હોય છે અને આ ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.આ ગોચર ના કારણે તમારે આ મામલો માં સાવધાની ની સાથે નિર્વાહ કરવાની જરૂરત રહેશે.કોઈપણ પ્રકારનો તણાવ લેવાથી પોતાને બચાવો પડશે.માતા ની સાથે સબંધો અનુકુળ રાખવાના છે.માતા ને કોઈ પરેશાની નહિ થઇ શકે,એ વાત નું ધ્યાન પણ રાખવાનું છે.

જમીન મિલકત ની સાથે સાથે ઘર-પરિવાર માં પણ કોઈ વિવાદ નહિ થઇ શકે,આ વાત નું ધ્યાન રાખવું પડશે.જો તમે દિલ કે છાતી ની તકલીફ પહેલાથીજ રહી છે,તો આ સ્માયગાળા માં સમસ્યાઓ ને લઈને સચેત રેહવું જોઈએ.કહેવાનો મતલબ એ છે કે ભલે બીજા ગ્રહોનો ગોચર તમારા ફેવર માં હોય,પરંતુ સુર્ય કર્ક રાશિ માં ગોચર તમારા માટે અનુકુળ નહિ રહે.આની સાથે સંબન્ધિત મામલો માં સાવધાની થી નિર્વાહ કરવાની જરૂરત છે.

ઉપાય : તમે શક્તિ મુજબ ગરીબો અને જરૂરતમંદ ની મદદ કરો,ખાસ કરીને એને ભોજન કરાવો.

મેષ સાપ્તાહિક રાશિફળ

हिंदी में पढ़े : राशिफल २०२५

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે સુર્ય દેવ તમારી કુંડળી માં ચોથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એમ તો,સામાન્ય રીતે સુર્ય ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.પરંતુ,ચતુર્થેશ ના ત્રીજા ભાવમાં જવું ઘણા મામલો માં કમજોર પણ માનવામાં આવશે.એવા માં,ઘર-ગૃહસ્થી સાથે સબંધિત મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત હશે,બીજા મામલો માં સુર્ય કર્ક રાશિ માં ગોચર તમને સારા પરિણામ દેવા માંગશે.

આ દરમિયાન આરોગ્ય સારું રહેશે અને શાસન-પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં અનુકુળ પરિણામ મળવા જોઈએ.તમારો આત્મવિશ્વાસ સારો રહેશે અને એના ફળસ્વરૂપ,તમે અલગ અલગ મામલો માં સારું કરશો.તમે તમારા વિરોધીઓ કરતા સારી સ્થિતિ માં જોવા મળશો.ફરીથી નોકરી શોધી રહેલા લોકો માટે નોકરી મળવાની પણ સંભાવના છે.

ઉપાય : પિતા ની સેવા કરો અથવા પિતા સમાન વ્યક્તિ ને દુધ અને ભાત ખવડાવીને એના આર્શિવાદ લેવા શુભ રહેશે.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે સુર્ય તમારી કુંડળી ના ત્રીજા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બીજા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.એની સાથે,ત્રીજા ભાવ નો સ્વામી પોતાના થી દ્રાદશ ભાવમાં જય રહ્યો છે,તો એવા માં,તમારા આતમવિશ્વાસ માં ઉતાર ચડાવ જોવા મળી શકે છે જેને સંતુલિત કરવાની જરૂરત રહેશે.આંખ કે મોઢા સાથે સબંધિત થોડી પરેશાની પણ રહી શકે છે.

સુર્ય કર્ક રાશિમાં ગોચર ના કારણે તમારે આર્થિક મામલો માં સાવધાની રાખવી પડશે.પારિવારિક અંળો માં કોઈ પરેશાની ઉભી નહિ થઇ શકે એ વાત નું ખાસ ધ્યાન રાખો એ બહુ જરૂરી છે.સામાન્ય શબ્દો માં કહીએ તો આર્થિક અને પારિવારિક મામલો માં પણ તમારે સાવધાની રાખવાની જરૂરત છે.

ઉપાય : કોઈ મંદિરમાં નારિયેળ અને બાદમ નું દાન કરવું શુભ રહેશે.

મિથુન સાપ્તાહિક રાશિફળ

Read in English : Horoscope 2025

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે સુર્ય દેવ તમારા પૈસા ના ભાવ ના સ્વામી ના રૂપમાં પેહલા ભાવમાં ગોચર કરવાનો છે.પેહલા ભાવમાં સુર્ય ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.પરંતુ,પૈસા ના ભાવના સ્વામીના પેહલા ભાવમાં આવવું આર્થિક મામલો માં થોડી અભુ રાહત દેવાનું કામ કરી શકે છે.જણાવી દઈએ કે તમારી કુંડળી ના બીજા ભાવમાં રાહુ-કેતુ અને મંગળ નો પ્રભાવ પણ બનેલો છે અને એવા માં,આર્થિક મામલો થોડો કમજોર રહી શકે છે.

સુર્ય કર્ક રાશિમાં ગોચર ના કારણે તમને થોડી રાહત મળી શકે છે.પરંતુ,બીજી જગ્યા ખાસ કરીને આરોગ્ય સાથે સબંધિત મામલો માં સુર્ય નો આ ગોચર સારો નથી માનવામાં આવતો.પેટ સાથે સબંધિત સમસ્યાઓ સિવાય પિત્ત ની અધિકતા કે ગેસ જેવી સમસ્યા પણ રહી શકે છે.કામોમાં થોડી રુકાવટ જોવા મળી શકે છે અને સબંધીઓ સાથે વિવાદ થવાની પણ સંભાવના છે.સારું રહેશે કે આ સમયગાળા માં પોતાને શાંત રાખવાની કોશિશ કરો અને સૌથી શાલીનતા થી વાત કરો એટલે પ્રતિકુળતા તમારી ઉપર હાવી નહિ થઇ શકે.

ઉપાય : આ મહિને ગોળ નહિ ખાવ ઉપાય ની જેમ કામ કરશે.

કર્ક સાપ્તાહિક રાશિફળ

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા માટે સુર્ય તમારા લગ્ન કે રાશિ નો સ્વામી છે અને વર્તમાન માં આ તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એમ તો બારમા ભાવમાં સુર્ય ના ગોચર ને અનુકુળ દેવાવાળો માનવામાં નથી આવતો.પરંતુ,લગ્ન કે રાશિ નો સ્વામી બારમા ભાવમાં જવું એ લોકો માટે સારા પરિણામ આપી શકે છે જેનો સબંધ દુર જગ્યા સાથે છે કે પછી વિદેશ સાથે છે.સામાન્ય શબ્દો માં દુર જગ્યા કે વિદેશ બંને ફાયદામંદ રહી શકે છે.પરંતુ,બીજા મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવું પડશે.

નકામાં નહિ ફરીને સાર્થક યાત્રાઓ કરવાનો પ્રયાસ કરો.યથાસંભવ ખર્ચ રોકવાની કોશિશ પણ જરૂરી રહેશે.શાસન-પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં કોઈપણ રીતના વિવાદ નથી કરવાના.એની સાથે,પોતાના આરોગ્ય નું પણ ધ્યાન રાખો.જો તમને આંખ કે પગ ની આસપાસ ની તકલીફ પેહલાથી છે તો સુર્ય કર્ક રાશિમાં ગોચર દરમિયાન તમારે આ મામલો માં સચેત રેહવું જોઈએ.

ઉપાય : નિયમિત રૂપથી મંદિર માં જાવ.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા માટે સુર્ય તમારી કુંડળી માં બારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા લાભ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.લાભ ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે સારા અમે અનુકુળ પરિણામ દેવાવાળો કહેવામાં આવે છે.તમારી કુંડળી માં બારામાં ભાવ નો સ્વામી સુર્ય લાભ ભાવમાં આવ્યો છે,તો આવી સ્થિતિ માં દુર ની જગ્યામાં સ્થાનો ને સારો લાભ મળી શકે છે.

જો તમારો સબંધ કે સંપર્ક વિદેશ વગેરે સાથે છે,તો ત્યાં સબંધિત મામલો માં પણ અનુકુળતા જોવા મળી શકે છે.તમારી પ્રતિસ્થા માં વધારો થઇ શકે છે અને લાભ પણ વધી શકે છે.જ્યાં તમે કામ કરો છો એની પોલિસી મુજબ ઉત્ન્નતિ ની સંભાવના છે.પિતા અને પિતા સમાન વ્યક્તિઓ ના સહયોગ થી જીવનમાં સફળતા નો રસ્તો ખુલશે.કુલ મળીને,સુર્ય કર્ક રાશિ માં ગોચર લગભગ અધિકાંશ મામલો માં અનુકુળ પરિણામ આપશે.

ઉપાય : માંશ-દારૂ,ઈંડા વગેરે થી દુર રહો અને પોતાને શુદ્ધ કે સાત્વિક બનાવી રાખો.

કન્યા સાપ્તાહિક રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે સુર્ય તમારા લાભેશ થઈને દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે સુર્ય ના ગોચર ને દસમા ભાવમાં સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.ઉપર થી સુર્ય તમારી કુંડળી માં લાભ ભાવ નો સ્વામી છે અને લાભેશ ના કર્મ ભાવમાં આવવું સારું માનવામાં આવે છે.એવા માં,સુર્ય કર્ક રાશિમાં ગોચર તમને શાસન-પ્રશાસન સાથે સબંધિત મામલો માં સારા પરિણામ આપી શકે છે.

એની સાથે,પદ-પ્રતિસ્થા માં વધારો કરવામાં માં પણ સુર્ય નો આ ગોચર સકારાત્મક સાબિત થશે.પિતા સાથે સબંધિત મામલો માં પણ સારા પરિણામ મળી શકશે.લગભગ અધિકાંશ કામોમાં તમને સફળતા મળતી પ્રતીત થઇ રહી છે.તમારી મેહનત નિષ્ફળ નહિ જાય.સામાન્ય રીતે આ ગોચર થી એવા સંકેત મળશે.

ઉપાય : કોઈ ગરીબ ને શનિવાર ના દિવસે કાળા કપડાં નું દાન કરવું શુભ રહેશે.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે દસમા ભાવ નો સ્વામી થઈને સુર્ય તમારા ભાગ્ય ભાવમાં જઈ રહ્યો છે.ભાગ્ય ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.પરંતુ,કોઈ ખાસ પ્રતિકુળતા પણ નહિ મળવી જોઈએ.સુર્ય કર્ક રાશિમાં ગોચર આ વાત નો સંકેત આપે છે કે ભાગ્ય ના ભરોસે નહિ બેસીને કર્મ ની ગતિ ને વધારો,ત્યારે તમને અનુકુળ પરિણામ મળશે.

પરંતુ,કામોમાં થોડી બાધાઓ જોવા મળી શકે છે.પરંતુ,એ છતાં પરિણામ સકારાત્મક રહી શકે છે.ભાઈ-બંધુઓ અને પડોસીઓ ની સાથે સારા સબંધ રાખવાની સ્થિતિ માં નકારાત્મકતા નહિ મળે.આ દરમિયાન સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની તમે પરિણામો ને સંતુલિત રાખવામાં સફળ થઇ શકશો.

ઉપાય : રવિવાર ના દિવસે મીઠું નહિ ખાવ.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો પોતાના જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે ભાગ્ય ભાવ નો સ્વામી થઈને સુર્ય તમારા આઠમા ભાવમાં ગોચર કરવાનો છે.આઠમા ભાવમાં સુર્ય ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો ણથી માનવામાં આવતો.આ ગોચર દરમિયાન તમારે સાવધાનીપુર્વક નિર્વાહ કરવું પડશે.જો તમને આંખો સાથે સબંધિત કોઈ તકલીફ પેહલાથી છે તો આ સમયગાળા માં બહુ સજગ રહેવાનું છે.

સુર્ય કર્ક રાશિમાં ગોચર દરમિયાન પોતાનું ખાવાપીવા નું સારું રાખો અને ભોજન ઉપર ધ્યાન આપો.શાસન-પ્રશાસન સાથે સબંધિત મામલો માં કોઈપણ રીતનો વિવાદ નહિ કરો.આર્થિક મામલો માં સચેત રહો અને કોઈ રિસ્ક લેવાવાળા રોકાણ કરવાથી બચો.વાહન સાવધાની થી ચલાવો અને આ સાવધાનીઓ ને અપનાવાની સ્થિતિ માં તમે નકારાત્મકતા થી બચી શકશો.

ઉપાય : પોતાનો ગુસ્સો અને કલેસ થી બચીને રહો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

મકર રાશિ વાળા માટે સુર્ય તમારા અષ્ટમેશ છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સાતમા ભાવમાં સુર્ય ના ગોચર ને સારું નથી માનવામાં આવતો.ઉપર થી આઠમા ભાવના સ્વામી ગોચર કરીને તમારા સાતમા ભાવમાં જઈ રહ્યા છે.એવા માં,આ દરમિયાન તમારે નિજી સબંધો પ્રત્ય બહુ સચેત રેહવાની જરૂરત છે.ખાસ કરીને જો તમે શાદીશુદા છો તો દામ્પત્ય જીવનમાં કોઈપણ રીતની પરેશાની નહિ આવી શકે,આ વાત નું ધ્યાન રાખો.

જો કોઈપણ કારણ થી કોઈ વિવાદ ઉભો પણ થયો છે તો ત્યારેજ સુલજાવી લેવો સમજદારી વાળું કામ રહેશે.યથાસંભવ યાત્રાઓ થી બચવાનું છે,કારણકે યાત્રાઓ કષ્ટકારી રહી શકે છે.વેપાર-વેવસાય માં કોઈ રોકાણ કે નવી શુરુઆત કરવાથી બચો.માથા નો દુખાવો,આંખ ની તકલીફ વગેરે ની શિકાયત રહી શકે છે.સુર્ય કર્ક રાશિમાં ગોચર દરમિયાન કોઈપણ રીતનું રિસ્ક બિલકુલ નહિ લો.જો તમે રિસ્ક નહિ લેશો તો સમસ્યાઓ થી પોતાને બચાવી શકશો.

ઉપાય : સુર્ય ગોચર ના સમયગાળા માં મીઠું ઓછું ખાવ અને રવિવાર ના દિવસે મીઠું બિલકુલ નહિ ખાવ.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે સપ્તમેશ સુર્ય તમારા છથા ભાવમાં ગોચર કરવાનો છે.પરંતુ,સાતમા ભાવ ના સ્વામી ના પોતાના થી બારમા ભાવમાં જવું ઘણા મામલો માં કમજોર પરિણામ આપી શકે છે.ખાસ કરીને દામ્પત્ય જીવન માં સુર્ય કર્ક રાશિમાં ગોચર તમારી મદદ કરવામાં પાછળ રહી શકે છે.પરંતુ,બીજા મામલો માં આ તમને બહુ સારા પરિણામ આપી શકે છે.જો તમે નોકરિયાત વ્યક્તિ છો,તો તમને નોકરીમાં સારી અનુકુળતા જોવા મળી શકે છે.નવી નોકરી શોધી રહેલા લોકો ની મનોકામના પુરી થઇ શકે છે.નોકરીમાં રેહવાની ઈચ્છા રાખવાવાળા લોકોના સબંધ સહકર્મીઓ અને બોસ ની સાથે સારા રહી શકે છે.

આ દરમિયાન તમે તમારા વિરોધી કરતા સારું કરી શકશો અને ટાર્ગેટ ને મેળવી ને તમે વરિષ્ઠ ની નજર માં હીરો બની શકો છો.કામોમાં સફળતા દેવડાવામાં આ ગોચર સારી મદદ કરી શકે છે.વેપાર-વેવસાય માટે આ ગોચર ને અનુકુળ કહેવામાં આવશે,પરંતુ વેપાર ની તુલનામાં નોકરિયાત લોકો માટે આ ગોચર વધારે મદદગાર રહી શકે છે.જણાવી દઈએ કે વેવસાય માં પણ અનુકુળ પરિણામ મળતાં રહેશે.શાસન-પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં સારી અનુકુળતા જોવા મળી શકે છે.

ઉપાય : વાંદરાઓ ને ઘઉં અને ગોળ ખવડાવું બહુ શુભ રહેશે.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિ વાળા માટે સુર્ય દેવ તમારા છથા ભાવનો સ્વામી થઈને તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એમ તો,પાંચમા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.પરંતુ,અમે આ ગોચર થી સામાન્ય પરિણામ ની ઉમ્મીદ કરી શકો છો.પાંચમા ભાવ કાળ પુરુષ ની કુંડળી માં સુર્ય નો પોતાનો ભાવ કે પોતાનું ઘર માનવામાં આવે છે.એવા માં,સુર્ય કર્ક રાશિમાં ગોચર ને મનમાં ભ્રમ દેવાવાળો બીજા શબ્દ માં બુદ્ધિ ને ભ્રમિત કરવાવાળો માનવામાં આવે છે.પરંતુ,ગહેરો વિચાર કર્યા પછી તમે સારી યોજનાઓ બનાવામાં સફળ થઇ શકશો.

બાળક ની સાથે નાના મોટા વિવાદ પછી તમે આ વિવાદો ને સુલજાવી શકશો અને બધીજ સમસ્યાઓ ને દુર પણ કરી શકશો.પરંતુ,ખાવાપીવા ઉપર સંયમ રાખવું કારણકે તમારી પાચન શક્તિ કમજોર રહી શકે છે.મિત્રો ની સાથે વિનમ્રતા થી રજુ થવાની સ્થિતિ માં અનુકુળતા બની રહેશે.આ ગોચર થી અનુકુળ પરિણામ ની ઉમ્મીદ ત્યારે કરવામાં આવે છે જયારે તમે પાંચમા ભાવ સાથે સબંધિત મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરશો.સતર્ક રહેવાથી તમે લ્હાણી નકારાત્મકતા થી બચી શકશો.પરંતુ ઘણા મામલો માં સકારાત્મક પરિણામ પણ મળી શકશે.

ઉપાય : સરસો નું તેલ ના 8 ટીપા કાચી માટી માં નિઅયમિત રૂપથી નાખવા શુભ રહેશે.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. સુર્ય નો કર્ક રાશિમાં ગોચર ક્યારે થશે?

સુર્ય દેવ 16 જુલાઈ 2025 ના દિવસે કર્ક રાશિમાં ગોચર થશે.

2. કર્ક રાશિ નો સ્વામી કોણ છે?

કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર દેવ છે.

3. સુર્ય દેવ ની ઉચ્ચ રાશિ કઈ છે?

મેષ રાશિ સુર્ય દેવ ની ઉચ્ચ રાશિ છે.

Talk to Astrologer Chat with Astrologer