અંક સાપ્તાહિક રાશિફળ : 01 સપ્ટેમ્બર થી 07 સપ્ટેમ્બર 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)
મુલાંક 1 ના લોકો બહુ સોચ-વિચાર કરીને પોતાનું પગલું ભરે છે અને એમનો આવો વેવહાર આ અઠવાડિયે પણ ચાલુ રહેશે.પરંતુ,આ લોકો પોતાના જીવનમાં સિદ્ધાંતો નું પાલન દ્રઢતા ની સાથે કરે છે.સામાન્ય રૂપથી આ લોકો ને હરવા ફરવા નું પસંદ હોય છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકો પોતાના પાર્ટનર પ્રત્ય બહુ ઈમાનદાર રહે છે અને એવા માં,તમારો સબંધ તમારા સાથી સાથે મજબુત થશે.એની સાથે,પોતાના સબંધ માં ખુશીઓ બનાવી રાખવામાં સક્ષમ હશે.
શિક્ષા : મુલાંક 1 ના વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ જેમકે મેનેજમેન્ટ,બિઝનેસ અડ્મિનિસ્ટ્રેશન વગેરે વિષયો નો અભ્યાસ કરી રહ્યા છે,પોતાની આવડતો અને યોગ્યતાઓ ને ઓળખવામાં સક્ષમ હશે.
વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો આ સમયે જીવનમાં સારી ઉપલબ્ધીઓ મેળવી શકશો.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો સટ્ટાબાજી અને ટ્રેડિંગ માં પોતાની ચમક બિખેરશે.
આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો,આ અઠવાડિયે તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત બનેલી રહેશે.પરંતુ,આ લોકો સારી જીવનશૈલી અપનાવી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)
મુલાંક 2 ના લોકો ઉર્જાવાન રહેશે અને એવા માં,તમે સકારાત્મક પરિણામ મેળવી શકશો.આ અઠવાડિયા નો ઉપયોગ તમે મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે કરશો જેનાથી તમારા હિત ને પ્રોત્સાહન મળશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 2 ના લોકો પોતાના પાર્ટનર સાથે ખુશ જોવા મળશે અને એનું કારણ સબંધ ને લઈને તમારી સંતુષ્ટિ હશે.
શિક્ષણ : આ અઠવાડિયે મુલાંક 2 ના વિદ્યાર્થી શિક્ષણ માં પોતાની યોગ્યતાઓ અને આવડત નું પ્રદશન કરીને પોતાની એક ઓળખ બનાવા માં સક્ષમ હશો.એની સાથે,તમે કેમેસ્ટ્રી,મરીન એન્જીન્યરીંગ,જેવા વિષયો માં ઉત્કૃષ્ટતા મેળવી શકશો.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો નોકરી કરે છે એ લોકો આ સમયગાળા માં સારી એવી સફળતા મેળવશે અને નોકરીના ના મોકા પણ મળશે.એવા માં,તમે સંતુષ્ટ જોવા મળશો.જો તમારો પોતાનો ધંધો છે તો ઉમ્મીદ કરતા વધારે લાભ મળવાની સંભાવના છે.
આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,આ અઠવાડિયે તમે ઉત્સાહ થી ભરેલા રેહશો અને એવા માં,તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ લોકોને માથા ના દુખાવા સિવાય કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ “ઓમ ચંદ્રાય નમઃ” નો 20 વાર જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)
મુલાંક 3 ના લોકો આ અઠવાડિયે દ્રઢ નિશ્ચય બની રહેશે અને એવા માં,તમે મુશ્કિલ પરિસ્થિતિઓ માંથી બહાર નીકળી શકશો.એની સાથે,આ લોકો જે પણ કામ કરશે,એમાં એમને વિશેષયજ્ઞતા મળશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 3 ના લોકો પોતાના પાર્ટનર સાથે ખુશીઓ બનાવી રાખશે.તમારો સબંધ સૌંદર્ય થી પુર્ણ અને મજબુત બની રહેશે.એવા માં,તમે બીજા માટે મિસાલ કાયમ કરશો.
શિક્ષણ : મુલાંક 3 ના વિદ્યાર્થી નું પ્રદશન આ અઠવાડિયે સારું રહેશે.ફાઇનાન્શ્યલ એકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા વિષયો નો અભ્યાસ કરવો તમારા માટે ફળદાયી સાબિત થશે એટલે આ વિષયો માં તમારું પ્રદશન ઉત્તમ રહેશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો જે પણ કામ કરશે,એમાં સફળતા મેળવશે.જો તમારો પોતાનો ધંધો છે તો ઉમ્મીદ કરતા વધારે નફો મળશે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો ઉર્જાવાન બનેલા રહેશે અને એવા માં,તમે સકારાત્મક મહેસુસ કરશો જેના કારણે તમે ઉત્સાહ થી ભરેલા રેહશો.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)
મુલાંક 4 ના લોકોને આ અઠવાડિયે યોજના બનાવીને ચાલવાની જરૂરત હશે કારણકે તમારે કંઈક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે તમે ભ્રમિત મહેસુસ કરી શકો છો.
પ્રેમ જીવન : મુલાંક 4 વાળા ના પ્રેમ જીવનમાં આ અઠવાડિયું ઉતાર-ચડાવ લઈને આવી શકે છે કારણકે આ સમયગાળા માં તમે તાલમેલ બેસાડવામાં અસફળ રહી શકો છો.એવા માં,તમારા માટે પાર્ટનર સાથે શાંતિ બનાવી રાખવી બહુ જરૂરી રહેશે એટલે સબંધ માં પ્રેમ અને ખુશીઓ બની રહે.
શિક્ષણ : આ અઠવાડિયું તમારા શિક્ષણ માટે વધારે ખાસ નહિ રેહવાની આશંકા છે અને એના પરિણામસ્વરૂપ તમારે અભ્યાસ માં બહુ વધારે મેહનત કરવી પડી શકે છે.જો તમે વિજ્યુઅલ કોમ્યુનિકેશન અને વેબ ડિઝાઇનિંગ નો અભ્યાસ કરી રહ્યા છો તો તમારે બહુ મેહનત કરવાની કારુરત છે.
વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં મુલાંક 4 ના લોકો ઉપર દબાવ બહુ વધારે હોવાની આશંકા છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.આ લોકો દ્વારા કામમાં કરવામાં આવી રહેલી મેહનત છતાં તમને વખાણ નહિ મળવાનું અનુમાન છે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.
આરોગ્ય : આ લોકોએ પોતાનું આરોગ્ય બનાવી રાખવા માટે ભોજન સમય ઉપર લેવાની જરૂરત છે નહીતો તમને પાચન ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે જેના કારણે તમારી શક્તિ ઓછી થઇ શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.
હવે ઘરે બેઠા નિષ્ણાત પૂજારી પાસેથી કરાવો તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)
મુલાંક 5 ના લોકોને આ અઠવાડિયે સફળતા મળશે અને પોતાના દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્ય ને પુરો કરવામાં સક્ષમ થશે.આ લોકો બહુ કાલાતમક હશે અને તમે જે પણ કામ કરશો,એમાં તર્ક શોધશો.
પ્રેમ જીવન : મુલાંક 5 ના લોકો પ્રેમ જીવનમાં સાતમા આસમાને હશે કારણકે પાર્ટનર સાથે તમારી આપસી સમજણ શાનદાર રહેશે.એવા માં,આ અઠવાડિયું તમારા માટે પ્રેમ પુર્ણ રહેશે અને તમને પાર્ટનર સાથે કિંમતી સમય પસાર કરવાનો મોકો મળશે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ અઠવાડિયે મુલાંક 5 ના વિદ્યાર્થીઓ અભ્યાસ માં યોગ્યતાઓ અને આવડત ને સાબિત કરી શકશે અને એની સાથે,આ લોકો શિક્ષણ માં બહુ તેજી થી આગળ વધશે.આ દરમિયાન તમે તમારી મેહનત મુજબ સારા નંબર મેળવી શકશો.
વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરીમાં તમારું પ્રદશન શાનદાર રહેશે અને તમે કાર્યક્ષેત્ર માં પોતાની આવડત ને સાબિત કરી શકશો.કારકિર્દી માં તમે જે પણ મેહનત કરી રહ્યા છો એમના માટે તમને વખાણ મળશે.જે લોકોનો પોતાનો ધંધો છે એમના માટે આ સમય સકારાત્મક પરિવર્તન લઈને આવશે.
આરોગ્ય : મુલાંક 5 ના લોકો માટે આ અઠવાડિયું ઉત્તમ રહેશે.તમારી પ્રસન્નતા અને તમારી અંદર નો ઉત્સાહ આરોગ્યને સારો બનાવીને રાખશે.
ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)
મુલાંક 6 વાળા લોકો આ સમયે જરૂરી માત્રા માં પૈસા કમાવા માટે સક્ષમ હશે અને એની સાથે,ટ્રાવેલ ના માધ્યમ થી તમને અનુકુળ પરિણામ મળશે.એવા માં,તમે પૈસા ની બચત પણ કરી શકશો.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો મુલાંક 6 ના લોકો પાર્ટનર સાથે સબંધ માં સંતુષ્ટ જોવા મળશે.એવા માં,તમારા સબંધ માં આકર્ષણ માં વધારો થશે અને તમારી અને પાર્ટનર પાસે એકબીજા ને સમજવા અને જરૂરતો ને જાણવા માટે બહુ સમય હશે.
શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ,સોફ્ટવેર અને એકાઉન્ટિંગ જેવા વિષયો માં વિશેષયજ્ઞતા મેળવશે.એવા માં,તમે અભ્યાસ માં તમારી એક ખાસ જગ્યા બનાવા માં સફળ રેહશો અને વિરોધીઓ ને કડી ટક્કર આપીને સાથી વિદ્યાર્થીઓ માટે મિસાલ બનસો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કામકાજ માં બહુ વ્યસ્ત રહી શકો છો અને આ કામો ને સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે.જો તમારો પોતાનો ધંધો છે,તો આ સમય બિઝનેસ નો વિસ્તાર કરવા માટે શ્રેષ્ઠ સમય છે.
આરોગ્ય : આરોગ્યના દ્રષ્ટિથી,આ અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેશે અને તમે એકદમ ફિટ જોવા મળશો.આ લોકોને કોઈપણ પ્રકારની આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)
મુલાંક 7 વાળા લોકો અસુરક્ષા ની ભાવના થી ગ્રસ્ત રહી શકે છે અને તમારા વ્યક્તિત્વ માં પણ આકર્ષણ ની કમી જોવા મળી શકે છે.આ લોકો ભવિષ્ય વિશે વિચાર કરવામાં ખોવાયેલા રહેશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો મુલાંક 7 ના લોકો આ અઠવાડિયે પાર્ટનર સાથે સબંધ ને મધુર બનાવી રાખવામાં પરેશાની નો અનુભવ કરી શકે છે કારણકે પરિવારમાં તમારે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
શિક્ષણ : શિક્ષણ ના લિહાજ થી આ અઠવાડિયું એ વિદ્યાર્થી માટે અનુકુળ નથી કહેવામાં આવતું જે ફિલોસોફી કે સોસિઓલોજી જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છે.આ દરમિયાન વિદ્યાર્થીઓ એ મન લગાડીને અભ્યાસ કરવાની સાથે સાથે સારા નંબર લાવવા માં દિક્કત નો સામનો કરવો પડી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયું કારકિર્દી માટે થોડું નાજુક રહી શકે છે કારણકે તમે કામો ને સારી રીતે કરવામાં પાછળ રહી શકો છો.જે લોકો પોતાનો વેપાર કરે છે,એમને આ સમયે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : મુલાંક 7 ના લોકોને આ અઠવાડિયે કોઈ એલર્જી ના કારણે ચામડીમાં બળવું અને પાચન સબંધિત સમસ્યાઓ ની શિકાયત રહી શકે છે.એવા માં,તમારે તમારા આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે સમય ઉપર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ ગણેશાય નમઃ” નો 41 વાર જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)
મુલાંક 6 ના લોકોમાં આ અઠવાડિયે ધૈર્ય ની કમી જોવા મળી શકે છે અને એવા માં,તમે સફળતા મેળવા માં પાછળ રહી શકો છો.આ સમયગાળા માં યાત્રા દરમિયાન કોઈ કિંમતી વસ્તુ ખોવાય શકે છે જેના કારણે તમે ચિંતા માં રહી શકો છો.
પ્રેમ જીવન : મુલાંક 8 ના લોકો આ અઠવાડિયે પરિવારમાં ચાલી રહેલી સમસ્યા ના કારણે પરેશાન રહી શકે છે જેના કારણે મિલકત માં વિવાદ થઇ શકે છે.એની સાથે,તમને મિત્રતા ના કારણે જીવનસાથી સાથે સબંધ માં મીઠાસ બનાવી રાખવામાં સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.
શિક્ષણ : શિક્ષણ માં આ અઠવાડિયે તમામ પ્રયાસો છતાં ગિરાવટ જોવા મળી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમારે અભ્યાસ માં ટોંચ માં પોંહચવા માટે બહુ મેહનત કરવાની જરૂરત પડી શકે છે.એવા માં,તમારે દ્રઢ સંકલ્પી રેહવાની સાથે સાથે ધૈર્ય રાખવાની સલાહ આપવામાં આવે છે ત્યારેજ તમે સારા નંબર મેળવી શકશો.
વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો જે પણ કામ કરી રહ્યા છો,એમાં વખાણ નહિ મળવાની આશંકા છે જેના કારણે તમે તણાવ માં રહી શકો છો.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને નફા વાળી ડીલ કરવાનું મુશ્કિલ લાગી શકે છે.
આરોગ્ય : મુલાંક 8 ના લોકોને તણાવ ના કારણે પગ અને જોડા માં દુખાવાની શિકાયત રહી શકે છે એટલે તમારે તણાવ લેવાથી બચવું પડશે કારણકે આ તમને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)
મુલાંક 9 ના લોકો સાહસ થી ભરેલા રેહશો અને એવા માં,આ લોકો ઘણા મોટા નિર્ણય લેવા જોવા મળશે.આ લોકો સર્વગુણ સંપન્ન હશે અને કામોમાં પોતાની આવડત નો ઉપયોગ કરશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 9 ના લોકો સબંધ માં સિદ્ધાંતો નું પાલન કરશે અને ઉચ્ચ મુલ્યો ની સ્થાપના કરશે.એવા માં,તમારી બંને ની વચ્ચે આપસી સમજણ મજબુત થશે.
શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી પોતાની પસંદ ના કોઈપણ પ્રોફેશનલ કોર્સ માં દાખલો લઇ શકે છે જેમાં તમે ઉત્કૃષ્ટતા મેળવી શકશો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 9 ના નોકરિયાત લોકો નું પ્રદશન કામમાં શાનદાર રહેશે અને તમે પ્રશંશા મેળવી શકશો કે ઉન્નતિ ના રૂપમાં તમને મળવાની સંભાવના છે.જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો રહેશે અને એવા માં,તમે સારો એવો નફો કમાઈ શકશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉત્સાહ થી ભરેલા રેહશો અને આના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.એની સાથે,આ સમયગાળા માં તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાની નહિ કરે.આ લોકો પ્રસન્ન રહેશે અને એવા માં,તમે ઉર્જાવાન બનેલા રેહશો.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક કેવી રીતે જાણવો?
તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં ફેરવીને જે અંક મળે છે એને તમારો મુલાંક કહેવામાં આવે છે.
2. ક્યાં મુલાંક ને ભાગ્યશાળી માનવામાં આવે છે?
અંક જ્યોતિષ મુજબ,મુલાંક 7 ને શુભ માનવામાં આવે છે.
3. આ સમય મુલાંક 4 વાળા લોકો માટે કેવો રહેશે?
આ મહિને મુલાંક 4 વાળા ને અનુકુળ પરિણામ મેળવા માટે અત્યધિક મેહનત કરવી પડશે.




