અંક સાપ્તાહિક રાશિફળ : 14 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી 2024

કેવી રીતે જાણવો પોતાનો મુખ્ય અંક (મુલાંક)?

અંક સાપ્તાહિક રાશિફળ : 14 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી 2024

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મુલાંક નું બહુ મોટું મહત્વ છે.મુલાંક લોકોના જીવન નું મહત્વપુર્ણ અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એ તમારો મુલાંક કહેવાય છે.મુલાંક 1 થી 9 અંક ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય તો તમારો મુલાંક 1+1 એટલે 2 થશે.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાતઅને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (14 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી, 2024)

અંક જ્યોતિષ નું અમારા જીવન ઉપર સીધી અસર પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મુલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહ દ્વારા શાસિત હોય છે.

જેમકે મુલાંક 1 પર સુર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મુલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવ ગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિદેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવે છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહોના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન આવે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વેવહાર થી વેવસ્થિત અને વેવસાયિક હોય છે અને આની મદદ થી આ લોકો પોતાના જીવનમાં સફળતા મેળવે છે.આ અઠવાડિયે મહત્વપુર્ણ નિર્ણય ના કારણે મુલાંક 1 વાળા લોકોને બહુ વધારે સકારાત્મક પરિણામ નહિ મળે.આ અઠવાડિયે તમારા આત્મવિશ્વાસ માં કમી આવવાના સંકેત છે.આ સમયે તમારે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે જેના કારણે તમે તમારી કારકિર્દી માં બહુ વ્યસ્ત રેહશો.તમારા માટે અધિયાત્મિક કે તીર્થ યાત્રા ના યોગ પણ બની રહ્યાં છે જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ અઠવાડિયે તમે જીવનના ઘણા પહેલુઓ માં પોતાની ખાસિયત દેખાડશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવામાં અસફળ થૈ શકો છો.અંદર ની સમજણ ની કમી ના કારણે તમારી બંને વચ્ચે લડાઈ થવાની આશંકા છે અને આના કારણે સબંધ માં ખટાસ આવી શકે છે.પોતાના સબંધ માં આવેલી અશાંતિ ને દુર કરવા માટે તમારે તમારા મગજમાં ચાલી રહેલી પરેશાનીઓ ને દુર કરવાની જરૂરત છે.

શિક્ષણ : ધ્યાન નહિ લગાવી શકવાના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી જાય શકો છો.આના સિવાય તમે જે કઈ પણ વાંચ્યું છે,એને યાદ રાખવામાં તમને દિક્કત આવી શકે છે.સારું હશે કે તમે તમારું બધુજ ધ્યાન અભ્યાસમાં રાખો.ત્યાં જો તમે કાનુન,ફિજીક્સ અને અંગ્રેજી નો અભ્યાસ રહ્યા છો,તો તમને વધારે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન : નોકરીના વિષય માં આ અઠવાડિયું તમારા માટે વધારે ફળદાયક નહિ રહેવાનું.તમને તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ સાથે સારા સબંધ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.તમે કામમાં જે મેહનત કરી છે,એની ઓળખ નહિ મળવાથી તમે પરેશાન રહી શકો છો.ત્યાં વેપારીઓ એ આ સમયે સાવધાન રેહવાની જરૂરત છે કારણકે એમના માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયે ઉર્જા અને જોશ માં કમી મહેસુસ થઇ શકે છે.આનાથી તમારે તમારા આરોગ્યને સ્થિર રાખવા માટે દિક્કત ના સંકેત છે.તમારે ઠંડુ પાણી પીવાથી બચવું જોઈએ.બહુ માથાનો દેખાવો થવાના કારણે તમારી પ્રગતિ કરવી અને આગળ વધવાની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે અને તમે તમારા લક્ષ્ય ને મેળવા માં પણ ચુકી શકો છો.

ઉપાય : દરરોજ રવિવાર ના દિવસે સુર્ય દેવને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકો ઊર્જા અને જોશ થી ભરેલા રહેશે અને તમારી આ શક્તિ તમને સકારાત્મક પરિણામ દેવામાં મદદ કરશે.તમે આ અઠવાડિયે તમારા હિતો ને ધ્યાન માં રાખીને નિર્ણય લઇ શકો છો.નવું રોકાણ કે પ્રોપર્ટી માં રોકાણ કરવાથી આ સમયે તમને સારો નફો મળવાની સંભાવના છે.તમે આ અઠવાડિયે શેર બાઝાર માં પૈસા લગાડી શકો છો અને આનાથી તમને બહુ મોટો નફો થવાના સંકેત છે.તમારે આ સમયે ઘણી બધી અધિયાત્મિક યાત્રાઓ કરવો પડી શકે છે અને આ યાત્રાઓ તમને સફળતા દેવડાવામાં મદદ કરશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ને લઈને મનમાં સારી ભાવનાઓ અને એમના પ્રત્ય હસમુખ સ્વભાવ રાખશો.હસમુખ સ્વભાવ ના કારણે તમે તમારી અંદર ની નકારાત્મક ભાવનાઓ અને ઉર્જા ને દૂર કરવામાં પણ સક્ષમ હસો.આ હસમુખ સ્વભાવ ના કારણે તમે તમારા સબંધ માં સુખ-શાંતિ અને સંતુષ્ટિ લાવવા માં સફળ થશો.એવું લાગશે કે તમે બંને એકબીજા માટે જ બનેલા છો.

શિક્ષણ : તમે આ અઠવાડિયે અભ્યાસ ના મામલા માં પોતાના માટે ખાસ જગ્યા બનાવામાં સફળ થશો.તમે તમારી અંદર ના શિલ્પ કૌશલ અને દક્ષતા ને પ્રદશિત કરશો.મરીન એન્જીનીયરીંગ, મેડીસીન અને બાયોટેકનોલોજી જેવા પ્રોફેશનલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ લઈને આવશે.અભ્યાસ માં તમારે ધ્યાન દેવું અને બહુ વધારે પ્રયાસ કરવાના કારણે આ બધુજ સંભવ થઇ શકશે.

વ્યાવસાયિક જીવન : નોકરિયાત લોકોને આ સમયે પોતાની નોકરીમાં પ્રમોશન અને બીજા લાભ મળવાની સંભાવના છે.આ સમયે લોકો પોતાની મેહનત ને ઓળખવા લાગશે અને તમારા વરિષ્ઠ અધિકારીની પણ તમારી મેહનત પર નજર જઈ શકે છે.આ અઠવાડિયે કામ પ્રત્ય પોતાના સમર્પણ અને પ્રતિબદ્ધતા ના કારણે ઓફિસમાં તમારી પ્રતિસ્થા માં વધારો થશે અને તમે પ્રશાસનિક અને પ્રબંધકીય ગુણો ને દેખાડશો.વેપારીઓ માટે આ સમય બહુ સારો રહેવાનો છે.તમે તમારા બિઝનેસ માં રણનીતિઓ અપનાવી શકો છો.

આરોગ્ય : આ સમયે તમારી ઇમ્યુનીટી બહુ વધારે મજબુત રેહવાની છે અને આના કારણે તમે તમારી અંદર બહુ જોશ અને ઉત્સાહ મહેસુસ કરશો.આનાથી તમે પોતાને નકારાત્મક ઉર્જાથી દૂર રાખવામાં સક્ષમ થઇ શકશો.ઇમ્યુનીટી વધવાના કારણે તમે તમારા ફિટનેશ ને ફરીથી મેળવા માટે પ્રતિબદ્ધ રેહશો/એની સાથેજ તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.

ઉપાય : દરરોજ 20 વાર ‘ઓમ સોમાય નમઃ’મંત્ર નો જાપ કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો દ્રઢ નિશ્ચયી રહેશે જેનાથી એમને મુશ્કિલ ચુનોતીઓ નો સામનો કરવામાં મદદ મળશે.આ સમયે તમે જે પણ પ્રયાસ કરશો,એમાં તમને નિશ્ચયી સફળતા મળશે.મોટી ડીલ કે રોકાણ જેવા મહત્વ ના નિર્ણય લેવા માટે આ સમય સારો રહેશે કારણકે તમારા માટે આનો વિસ્તાર કરવો અને આગળ વધવાનું ચરણ છે.આ અઠવાડિયે તમને અધિયાત્મિક ઉદ્દેશો ના કારણે લાંબી દુરી ની યાત્રાઓ કરવી પડી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પાર્ટનર સાથે સબંધ માં સુખ-શાંતિ બનેલી રહેશે.તમારા બંને ના સબંધ મજબુત રહેશે અને તમે તમારા સબંધ માં શાંતિ જાળવી રાખવા માટે એક ઉદાહરણ રજુ કરશો.તમારે આ સમયે અધિયાત્મિક પ્રયજનો ના કારણે યાત્રાઓ પર જવું પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે અને આના કારણે તમારી જીવનશૈલી માં પણ બદલાવ આવવાની સંભાવના છે.આ અઠવાડિયે તમારી બંને ની વચ્ચે અનાદર ની સમજણ સારી રહેશે અને તમે ખાસ કરીને પ્યારના વિષય માં સારો માનક સ્થાપિત કરશો.

શિક્ષણ : શિક્ષણ ક્ષેત્ર માં તમે શાનદાર પ્રદશન કરશો. નાણાકીય એકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા કોર્ષ કરવા તમારા માટે ફળદાયક સાબિત થશે અને તમે સારું પ્રદશન કરવામાં સક્ષમ થશો.આ અઠવાડિયે તમે આ વિષયો માં સારા નંબર લાવવામાં સફળ થશો અને તમે તમારી ક્ષમતા ને ઓળખી શકશો.

વ્યાવસાયિક જીવન : તમે જે પણ નોકરી કરી રહ્યા છો,આ અઠવાડિયે તેમાં વિશેષતા મેળવશો.તમને નોકરીમાં પ્રમોશન મળવાની સાથે સાથે ઈન્સેન્ટિવ મળવાની પણ સંભાવના છે અને આ વસ્તુઓ તમારા માટે લાભકારી રહેશે.તમે તમારા કામમાં જે પણ મેહનત કરી છે,હવે એને ઓળખ મળવાનો સમય આવી ગયો છે.ત્યાં વેપારીઓ માટે બિઝનેસ ડીલ તમારી ઉમ્મીદ કરતા વધારે સારી સાબિત થઇ શકે છે.તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં પણ સક્ષમ હસો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.તમે વધારે સકારાત્મક રેહશો જેનાથી તમારી અંદર જોશ અને ઉત્સાહ વધશે.આ બધીજ વસ્તુઓ ના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ની પુજા કરો.તમારે આ ઉપાય 6 મહિના સુધી કરવાનો છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવન બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા લોકોને આ અઠવાડિયે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે આને આ સમયે વધારે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.મહત્વપુર્ણ નિર્ણય લેવા દરમિયાન તમે મૂંઝવણ માં રહી શકો છો.આના કારણે મુલાંક 4 વાળા લોકોએ પોતાના દરેક પગલે વધારે ધ્યાન આપવું જોઈએ એટલે એમનાથી કોઈ ભુલ નહિ થાય.આ અઠવાડિયે તમારે લાંબી દુરી ની યાત્રા પર જોઈએ.બની શકે છે કે યાત્રાઓ તમારા માટે સારી સાબિત નહિ થાય.આ અઠવાડિયે તમને શેર માર્કેટ માંથી નફો કમાવા નો મોકો મળશે.

પ્રેમ જીવન : જીવનસાથી ની સાથે સબંધ ને લઈને આ અઠવાડિયું વધારે ફળદાયી સાબિત નથી રહેવાનું.તમારે તમારા પાર્ટનર સાથે પોતાના સબંધ ને મજબુત બનાવી રાખવા માટે દિક્કત આવી શકે છે.પોતાના સબંધ માં ખુશીઓ અને આપસી તાલમેલ બનાવી રાખવા માટે તમારે તમારા પાર્ટનર સાથે ધીરજ રાખવાની જરૂરત છે.જો તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો અત્યારે એને કેન્સલ કરી દ્યો એજ સારું રહેશે.

શિક્ષણ : અભ્યાસ ના વિષય માં આ અઠવાડિયું તમારા માટે વધારે સારું નથી રેહવાનું.વિદ્યાર્થી ના અભ્યાસ ને લઈને અને વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને વેબ ડિઝાઇનિંગ જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી અને વધારે પ્રયાસ કરવો અને ધ્યાન દેવાની જરૂરત છે.વિદ્યાર્થીઓ એ પોતાના કોર્ષ નો અભ્યાસ વેવસ્થિત અને યોજના બનાવીને ધ્યાન આપવું જોઈએ.આ સમયે કોઈના કોઈ વિષય ઉપર અભ્યાસ કરવો કે કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવો વધારે અનુકુળ સાબિત નહિ થાય.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે અને આના કારણે તમને થોડી ચિંતા થઇ શકે છે.આ કારણે નોકરિયાત લોકોએ પોતાના કામને લઈને યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.વેપારીઓને પોતાના વિરોધીઓ થી કડી ટક્કર મળી શકે છે અને આ અઠવાડિયે તમારા માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે.

આરોગ્ય : સ્વસ્થ રહેવા માટે તમારે સમય ઉપર ખાવાનું ખાવાની જરૂરત છે.જો તમે આવું નહિ કરો,તો તમને પાચન સબંધી સમસ્યા થઇ શકે છે અને આનાથી તમારી શક્તિ માં પણ કમી આવી શકે છે.તમે મસાલાવાળા ખાવાનું ખાવાથી બચો.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકોને આ અઠવાડિયે સફળતા મળવાની સંભાવના છે.તમે તમારા માટે નક્કી કરેલા લક્ષ્ય ને મેળવામાં પણ સક્ષમ હસો.તમે કલાત્મક ગુણો ના ધણી હોય શકો છો.આ અઠવાડિયે તમે તમારા બધાજ કામમાં તર્ક શોધશો.પોતાની ક્ષમતાઓ જાણવા માટે તમને તમારા નસીબનો સાથ પણ મળી શકે છે.આ અઠવાડિયે તમને નવા મોકા મળવાનો પણ સંભાવના છે અને આ અવસર ને મેળવીને તમે સંતુષ્ટિ મેળવશો.આના સિવાય કોઈ નવું રોકાણ કરવું તમારા માટે લાભકારી સિદ્ધ થશે.

પ્રેમ જીવન : જીવનસાથી ની સાથે આપસી તાલમેલ તમારા બહુ સારા રહેવાના છે.તમે બંને એકબીજા ને બહુ સારી રીતે સમજી શકશો.તમારા સબંધ માં સુખ અને શાંતિ બંને બની રહેશે.તમે મેચ્યોર હસો અને પાર્ટનર સાથે તમારી વાતચીત સારી રહેશે.

શિક્ષણ : આ અઠવાડિયે શિક્ષણ ક્ષેત્ર માં તમે તમારા કૌશલ ને સાબિત કરી શકશો.તમને કોઈ અસાયમેન્ટ માટે વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.તમને અભ્યાસ ને લઈને કોઈ નવો પ્રોજેક્ટ મળવાની પણ સંભાવના છે અને આ પ્રોજેક્ટ થી તમારું પ્રદશન પણ સારું થશે.પરીક્ષા માં ઉચ્ચ અંક લાવવા માટે તમે તમારો કોઈ ખાસ ગુણ દેખાડી શકો છો.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમે જે પણ કામ કરશો,એને વેવસાયિક રીતે પુરુ કરવાનો પ્રયાસ કરશો.કામ પ્રત્ય તમારા સમર્પણ ને લોકો ઓળખવા લાગશે અને આના બદલા માં તમને પ્રમોશન અને ઉચ્ચ સ્તર ના ઈન્સેન્ટિવ મળવાની સંભાવના છે.તમને વિદેશ માંથી પણ નવી નોકરી મળવાની સંભાવના છે અને આ લોકોને તમારા જીવનમાં આગળ જઈને તમને સારા પરિણામ આપી શકે છે.વેપાર કરવાવાળા લોકો મલ્ટી લેવલ નેટવર્કિંગ નો બિઝનેસ કરી શકે છે અને આનાથી આ લોકોને બહુ સારો નફો કમાવા નો મોકો મળી શકે છે.

આરોગ્ય : પોતાના સાહસ અને દ્રઢ સંકલ્પ ના કારણે તમે આ અઠવાડિયે બહુ વધારે ઉત્સાહિત રેહશો.સાહસ વધવાના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.તમને માથાનો દુખાવો કે શરદી જેવી નાની બીમારી પરેશાન કરી શકે છે પરંતુ કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોને યાત્રા ના ક્ષેત્ર માં લાભકારી પરિણામ મળશે.આ અઠવાડિયે તમને સારા પૈસા કમાવા નો મોકો મળશે.એની સાથેજ તમે તમારા પૈસા ની બચત પણ કરી શકશો.તમારી અંદર કંઈક નવા કૌશલ વિકસિત થશે જેનાથી તમારી યોગયતા માં વધારો થશે.જો તમે સંગીત નો અભ્યાસ કરવા માંગો છો કે એને શીખવા માંગો છો,તો એના માટે આ અઠવાડિયું અનુકુળ રહેવાનું છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે બહુ સંતુષ્ટ મહેસુસ કરશો.તમે તમારા સબંધ માં આકર્ષણ ને વધારવાનો પ્રયાસ કરશો.આ સમયે તમે અને તમારા પાર્ટનર,એકબીજા ને સારી રીતે સમજી શકશો અને એકબીજા ની જરૂરતો ને પણ સમજી શકશો.આ અઠવાડિયે તમે બંને કોઈ જગ્યાએ બહાર ફરવા જઈ શકો છો અને તમે બંને આ સમય નો બહુ આનંદ લેશો.

શિક્ષણ : તમે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને એકાઉન્ટિંગ જેવા વિષયો માં વિશેષતા હાસિલ કરશો.શિક્ષણ ના ક્ષેત્ર માં તમે તમારા માટે એક જગ્યા બનાવા માં સફળ થશો અને પોતાના સાથી વિદ્યાર્થી સાથે હરીફાઈ કરીને તમે પોતાની જાતને એક ઉદાહરણ તરીકે રજુ કરશો.આ સમયે તમારી એકાગ્રતા વધશે જેનાથી તમને અભ્યાસ માં થોડા કૌશલ વિકસિત કરવામાં માર્ગદર્શન મળશે.અભ્યાસ ના વિષય માં તમે તમારા વધારે કૌશલ ને દેખાડશો અને તમારા આ કૌશલ અલગ અને અનોખો સાબિત થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન : કામના વિષય માં તમે આ અઠવાડિયે બહુ વ્યસ્ત રહેવાના છો અને આનાથી તમને સારા પરિણામ મળવાની સંભાવના છે.તમને તમારા શોખ પ્રમાણે નોકરીના નવા મોકા મળશે અને આ મોકા તમારા માટે બહુ વધારે ફળદાયક સાબિત થશે.જો તમે વેપાર કરો છો,તો આ સમય તમારા વેપાર ને વધારવા માટે બહુ સારો છે.તમને નવી ભાગીદારીમાં કામ કરવાના મોકા મળી શકે છે અને તમારે તમારા બિઝનેસ ને લઈને લાંબી દુરી ની યાત્રા પણ કરવી પડી શકે છે.તમને ઘણી જગ્યાએ બિઝનેસ કરવાનો મોકો મળશે અને આનાથી તમને જે નફો થશે,એનાથી તમે બહુ સંતુષ્ટ મહેસુસ કરશો.

આરોગ્ય : આરોગ્યના વિષય માં આ અઠવાડિયું તમારા માટે બહુ સારું સાબિત થશે અને તમે સ્વસ્થ મહેસુસ કરશો.તમને આ સમયે કોઈ મામુલી આરોગ્ય સમસ્યા પણ પરેશાન નહિ કરે.પોતાના હસમુખ સ્વભાવ ના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમે બીજા માટે સારા ઉદાહરણ રજુ કરશો.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો ઓછા આકર્ષણ વાળા હોય છે અને અસુરક્ષિત મહેસુસ કરે છે.તમે પ્રગતિ અને ભવિષ્ય ને લઈને પોતાને સવાલ પુછશો.આકર્ષણ માં કમી આવવાના કારણે આ અઠવાડિયે સ્થિરતા અને સંતુલન મેળવા માં દિક્કત આવી શકે છે.તમારે આ સમયે નાની-નાની વસ્તુઓ ને લઈને સારી રીતે સોચ-વિચાર કરીને,યોજના બનાવી અને પછી એની ઉપર કામ કરવાની જરૂરત છે.પોતાને તૈયાર અને સારા કરવા માટે તમે અધીયાત્મ ના મદદ લઇ શકો છો.આના સિવાય ગરીબ અને જરૂરતમંદ ને દાન કરવાથી પણ તમને લાભ થઇ શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી ની સાથે પ્યાર માં થોડી કમી આવવાના સંકેત છે.પરિવારમાં થોડી સમસ્યા થવાના કારણે તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.એના સિવાય પ્રોપર્ટી ખરીદવાને લઈને તમારી તમારા સબંધી સાથે પણ અનબન થવાની આશંકા છે અને આના કારણે તમારી ખુશીઓ ઓછી થઇ શકે છે.આ વસ્તુઓ ને લઈને પરેશાન થવાની જગ્યાએ પોતાના પરિવારની સમસ્યા સુલજાવ માટે કોઈ મોટા સદસ્ય ની સલાહ લો.આનાથી જીવનસાથી સાથે આપસી તાલમેલ અને પ્યાર બની રહેશે.

શિક્ષણ : ગુપ્ત વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી માટે આ સમય બહુ વધારે સારો નથી રહેવાનો.વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવામાં અને સારા નંબર લાવવા માટે દિક્કત મહેસુસ થઇ શકે છે.આ સમયે આ લોકોની શીખવાની ક્ષમતા પણ કમજોર રહેવાના સંકેત છે અને એટલા માટે આ લોકો પરીક્ષા માં વધારે સારા નંબર લાવવા માં પાછળ રહી ગયા છે.તમારી ધ્યાન લાગવાની ક્ષમતા માં પણ ગિરાવટ આવવાની સંભાવના છે અને આના કારણે વિદ્યાર્થીઓ ની પ્રગતિ માં કમી આવી શકે છે.પરંતુ,તમે તમારા છુપાયેલા કૌશલ ને ફરીથી મેળવશો પરંતુ સમય ઓછો હોવાના કારણે તમે પુરી રીતે સફળતા મેળવા માટે અસક્ષમ રહી શકો છો.અભ્યાસ માં પોતાના પ્રદશન ને સારું વધારે કરવા માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન : નોકરીના વિષય માં સારા પરિણામ ને લઈને આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે.આ અઠવાડિયે તમારી અંદર કઈ કૌશલ કે હુનુર વિકસિત થઇ શકે છે અને તમને તમારા કામ માટે વખાણ પણ મળી શકે છે.એની સાથેજ તમને નોકરીમાં દબાવ મહેસુસ થઇ શકે છે અને આને સંભાળવા માં તમને દિક્કત આવી શકે છે.આના સિવાય યોજના નહિ બનાવી અને પોતાના કામને લાપરવાહી થી કરવાના કારણે તમને કામમાં દબાવ મહેસુસ થઇ શકે છે.જો તમે બિઝનેશ કરો છો,તો આ સમયે તમને નુકસાન થવાની આશંકા છે એટલા માટે તમારા બિઝનેસ ને લઈને અનુમાન લગાડીને ચાલો અને વેપારમાં બહુ વધારે ધ્યાન રાખો.આના સિવાય તમને આ અઠવાડિયે ભાગીદારી માં કોઈ નવો ધંધો ચાલુ કરવા કે કોઈ નવી ડીલ હાથમાં મહી લેવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને એલર્જી થવાના કારણે તમને ચામડી માં બળવાની સ્થિતિ થઇ શકે છે અને પાચન સબંધી સમસ્યા થવાની આશંકા છે.સ્વસ્થ રહેવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.આના સિવાય તમારે તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ કારણકે આ તમારા આરોગ્ય અને શક્તિ ને નુકસાન પોહચાડી શકે છે.પ્રતિરક્ષા પ્રણાલી કમજોર હોવાના કારણે તમને આ પ્રકાર ની સમસ્યા થઇ શકે છે અને આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી થોડી કમજોર રેહવાની છે.પરંતુ,આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાં સંકેત નથી.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો ના ધીરજ માં કમી આવવાની આશંકા છે અને તમે આ સમયે સફળતા મેળવા માં પાછળ રહી શકો છો.આ સમય યાત્રા દરમિયાન તમારાથી તમારી કોઈ મુલ્યવાન અને કિંમતી વસ્તુ ખોવાય શકે છે અને આને લઈને તમે ચિંતા માં મુકાઈ શકો છો.તમે સાવધાન અને સતર્ક રહો અને પોતાની વસ્તુઓ ને લઈને યોજના બનાવીને રાખો.આના સિવાય તમે આ સમયે નવા રોકાણ જેમકે કોઈ મોટા કે મહત્વપુર્ણ નિર્ણય નહિ લ્યો કારણકે આ અઠવાડિયે તમારા માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પ્રોપર્ટી ને લઈને ચાલી રહેલી સમસ્યા ની ચિંતા કરી શકો છો.તમને તમારા મિત્રો ના કારણે ઉત્પન્ન થયેલી સમસ્યા ના કારણે પોતાના જીવનસાથી સાથે સારા સબંધ બનાવી રાખવામાં પણ દિક્કત આવી શકે છે.આ બધીજ વસ્તુઓ ના કારણે તમારો અને તમારા પાર્ટનર વચ્ચે નો સબંધ કમજોર પડી શકે છે અને તમને તમારા જીવનસાથી ની સાથે નજદીકીયાં ચાલુ રાખવામાં દિક્કત આવી શકે છે.તમારા પરિવારમાં થોડી સમસ્યા આવી શકે છે જે તમારા અને તમારા પાર્ટનર ના સબંધ માં ખટાસ ઉભી કરી શકે છે.તમારા પાર્ટનર ને લઈને તમારા મનમાં સંદેહ ની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.પરંતુ,તમારે આ પ્રકાર ની વસ્તુઓ થી બચવું જોઈએ કારણકે આનાથી તમારા પ્રેમ જીવન ની ખુશીઓ માં કમી આવવાની આશંકા છે.

શિક્ષણ : પ્રયાસ કરવા છતાં પણ વિદ્યાર્થી માટે આ અઠવાડિયું સારું નથી રહેવાનું.ટોંચ ઉપર પોહ્ચવા માટે તમારે વધારે મેહનત અને પ્રયાસ કરવાની જરૂરત છે.જો તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માંગો છો,તો ધીરજ રાખો અને અભ્યાસ ને લઈને પ્રતિબદ્ધતા દેખાડો.જો તમે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યાં છો,તો તમારે સારું પ્રદશન કરવા માટે અભ્યાસ પર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.આના સિવાય તમે અભ્યાસ ને લઈને અને વધારે વેવસ્થિત અને વેવસાયિક બનો.આ રીતે તમે અભ્યાસ માં સારું પ્રદશન કરી શકશો.

વ્યાવસાયિક જીવન : નોકરિયાત લોકો પોતાના કામ અને મેહનત ને ઓળખ નહિ મળવાના કારણે પરેશાન રહી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારા સહકર્મીઓ ના પદ માં વૃદ્ધિ થઇ શકે છે અને એ તમારા થી આગળ નીકળી શકે છે.પોતાને અલગ અને ખાસ સાબિત કરવા માટે તમારે કઈ અનોખો કૌશલ શીખવાની જરૂરત છે.ખાલી આની મદદ થી તમે તમારા સહકર્મીઓ સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ થઇ શકશો.ત્યાં જો તમે બિઝનેસ કરો છો,તો તમારે આ સમયે સારો માનક બનાવી રાખવા અને નફો કમાવા માં દિક્કત નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : તમને તણાવ ના કારણે પગ માં અને જોડા માં દુખાવાની શિકાયત રહી શકે છે અને આના કારણે તમારા આરોગ્ય માં પણ ગિરાવટ આવવાની આશંકા છે.તમારા જોડા માં પણ અકળન મહેસુસ થઇ શકે છે.અસંતુલિત ભોજન લેવાના કારણે તમારા આરોગ્ય પર આ રીતના ખરાબ પ્રભાવ પડવાની સંભાવના છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમત નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારેજ ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વસ્તુઓ ને પોતાના પક્ષ માં લાવવા માટે સંતુલિત સ્થિતિ માં રહેશે.તમે પુરા આકર્ષણ સાથે આગળ વધશો અને તમારી અંદર પોતાના માટે નવા નિર્ણય લેવાનો સાહસ વધશે.આ અઠવાડિયે તમે સર્વગુણ સંપન્ન રેહશો અને પોતાની ક્ષમતા નો ભરપુર ઉપયોગ કરશો.આ સમયે તમારી ગતિશીલતા બહુ વધી જશે જેનાથી તમારા પોતાના વિકાસ અને મજબુત બનવા માં માર્ગદર્શન મળશે.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પાર્ટનર સાથે સિદ્ધાંતિક રવૈયા અપનાવાના છો.તમે આ અઠવાડિયે પોતાના સબંધ માં મુલ્ય સ્થાપિત કરશો.આનાથી તમારી અને તમારા પાર્ટનર વચ્ચે અંદર ની સમજણ વધશે અને તમે તમારા પાર્ટનર સાથે મળીને પ્રેમ કહાની લખશો.તમને તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે અને આ દરમિયાન તમે બંને ખુબ આનંદ માં રેહશો અને તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ વધશે.તમે તમારા સબંધ માં સારા તાલમેલ બનવા અને પાર્ટનર સાથે રોમાન્સ ને ચાલુ રાખવામાં સક્ષમ હસો.આના સિવાય તમે તમારા પાર્ટનર પ્રત્ય પ્યારની ભાવના ઓ ને વ્યક્ત કરશો અને ધીરજ સાથે તમારા સબંધ ને આગળ વધારશો.

શિક્ષણ : આ અઠવાડિયે મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ વગેરે નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું પ્રદશન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.તમે જે પણ અભ્યાસ કરશો,એને બહુ આસાનીથી યાદ રાખી શકશો અને પરીક્ષા માં સારું પરિણામ લઈને આવશો.આ સમયે તમારે શીખવાની ક્ષમતા વધી જશે.આનાથી તમારી વધુ સારું પ્રદશન કરવાની ક્ષમતા માં વધારો થશે.આ અઠવાડિયે તમે તમારા શોખ પ્રમાણે કોઈ પ્રોફેશનલ કોર્ષ લઇ શકો છો અને એમાં ઉત્કૃષ્ટતા મેળવશો.

વ્યાવસાયિક જીવન : તમે કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરવામાં સફળ રેહશો અને આ સમયે તમારા કામને ઓળખ મળશે.આ ઓળખ તમને નોકરીમાં પ્રમોશન ના રૂપમાં મળી શકે છે.આ બધીજ વસ્તુઓ તમારા પદ ને વધારશે અને સહકર્મીઓ વચ્ચે તમારી પ્રતિસ્થા વધશે.તમને તમારી મેહનત માટે ખાસ ઈન્સેન્ટિવ મળવાની સંભાવના છે.તમે કામ પ્રત્ય જે સમર્પણ ને ભાવ દેખાડ્યો છે,એની જગ્યાએ તમને આ બધુજ મળી શકે છે.જો તમે વેપાર કરો છો,તો તમારા માટે સ્થિતિ સારી બનેલી છે અને તમે આ સમયે બહુ નફો કમાશો.આ રીતે તમારી તમારા વિરોધીઓ ની વચ્ચે પ્રતિસ્થા વધશે.તમે તમારા બિઝનેસ માટે નવી રણનીતિઓ બનાવી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ સ્થિતિ માં રહેશે.આ અઠવાડિયે તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે અને તમે ફિટ રેહવાની સાથે સાથે ઉર્જાવાન મહેસુસ કરશો.આ સમયે તમે ખુશ રેહશો જેનાથી તમારી અંદર ઉર્જા નું ઉચ્ચ સ્તર પણ બરકરાર રહેશે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer