ગુરુ વૃષભ રાશિ માં અસ્ત (3 મે 2024)

વૈદિક જ્યોતિષ માં ગુરુ ને બુદ્ધિ નો ગ્રહ કહેવામાં આવે છે.આના સિવાય,આ ગ્રહ આર્શિવાદ, દિવ્યતા, બુદ્ધિ અને શુભતા ના દેવતા ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્તજ્યોતિષ મુજબ ગુરુ ગ્રહ આ જગ્યા એ શાસન કરે છે.આના સિવાય ગુરુ શાંતિ નું પણ પ્રતિનિધિત્વ કરે છે.આ પૈસા અને વિસ્તાર ની સાથે સબંધ ને નિયંત્રણ કરવા માટે પણ ઓળખવામાં આવે છે પરંતુ,ગુરુ લોકોના જીવનમાં લગ્ન વગેરે જેવી શુભ ઘટનાઓ ના સમય ને પણ દાર્શવે છે.જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં ગુરુ મજબુત સ્થિતિ માં હોય છે તો વ્યક્તિ ને કોઈપણ પ્રકારના ની રુકાવટ વગર જીવનમાં શુભ પરિણામ મળે છે.ત્યાં આનાથી ઉલટું,જો ગુરુ કુંડળી ની નીચી અવસ્થા માં છે તો આનાથી વ્યક્તિના જીવનમાં સુખ-સુવિધા માં કમી,લગ્ન માં મોડું વગેરે જોવા મળે છે.

ગુરુ વૃષભ રાશિ માં અસ્ત (3 મે 2024)

ક્યારે-ક્યારે થશે ગુરુ અસ્ત અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

જ્યોતિષ માં શું છે આનો અર્થ?

જ્યોતિષ માં જયારે કોઈ ગ્રહ ને અસ્ત કહેવામાં આવે છે તો આ એક એવી ઘટના ને દાર્શવે છે કે જયારે કોઈ ગ્રહ કોઈ ખાસ રાશિમાં 10 ડિગ્રી ની અંદર સુર્ય ની સાથે યુતિ કરે છે.ગુરુ વૃષભ રાશિ માં 3 મે 2024 એ અસ્ત થવા જઈ રહ્યો છે અને આ શુક્ર દ્વારા શાસિત વૃષભ રાશિમાં થશે જેના પરિણામસ્વરૂપ ગ્રહ ની સ્વાભાવિક પ્રવૃત્તિ શક્તિહીન નજર આવશે.

Click Here To Read In English: Jupiter Combust In Taurus

3 મે 2024 ના દિવસે 22:08 પર ગુરુ વૃષભ રાશિ માં અસ્ત થઇ જશે.

ગુરુ અસ્ત થઈને શુક્ર દ્વારા શાસિત વૃષભ રાશિ માં સુર્ય ની નજીક આવી જશે.વૃષભ રાશિ ગુરુ માટે દુશ્મન માનવામાં આવી છે.અસ્ત ની આ સ્થિતિ દરમિયાન પ્રેમ ની શુરુઆત કરવી,લગ્ન જેવી શુભ વસ્તુઓ માટે સમય અનુકુળ નથી માનવામાં આવતો અને જો કોઈ વ્યક્તિ આ સમયે આવા નિર્ણય લ્યે છે તો એમને ભવિષ્ય માં ગંભીર પરિણામ ઉઠાવા પડી શકે છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્તતમારે તમારી ગતિવિધિઓ માં સાવધાની રાખવી અને જીવનસાથી સાથે તમારા સબંધ ને મજબુત બનાવી રાખવા જરૂરત પડશે.ગુરુ ના અસ્ત થવા દરમિયાન લોકો પોતાના જીવનસાથી સંવેદનશિલ મુદ્દો માં ઉલાજતો નજર આવશે.મુમકીન છે કે આ મુદ્દા પારિવારિક પણ હોઈ શકે છે.

ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે અસ્ત ગુરુ બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરે છે અને એની સાથે જાણીશું આનાથી બચવા માટે ક્યાં ક્યાં ઉપાયો કરવામાં આવે છે.

મેષ રાશિ

રાશિ ચક્ર ની પેહલી રાશિ મેષ એક ઉગ્ર અને મર્દાના રાશિ તરીકે ઓળખવામાં આવે છે.મેષ રાશિના લોકો માટે ગુરુ નવમા અને બારમા ઘર નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ઘર માં અસ્ત થવા જઈ રહ્યો છે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ,તો તમને તમારા કામ અને એની સાથે સબંધિત પ્રગતિ ના માધ્યમ થી જીવનમાં સંતુષ્ટિ મળશે.ગુરુ વૃષભ રાશિ માં અસ્તતમને આ દરમિયાન નોકરીના ઘણા અવસર પણ મળી શકે છે.આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને વેપાર માં વધારે નફો કરવા અને આવા શુભ મોકા મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.

આર્થિક રીતે વાત કરીએ,તો તમને વિદેશ માંથી સારો નફો થઇ શકે છે.એની સાથે આ દરમિયાન તમારા જીવનમાં બચત ની ગુંજાઈશ પણ વધારે રહેશે.

વ્યક્તિગત મોર્ચા ઉપર જોયું જાય તો તમે તમારા જીવનસાથી સાથે ખુશી થી ભરેલો સમય પસાર કરશો અને આ રીતે તમારા બંને ના સબંધ માં શાંતિ બની રહેશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે તમારા જીવનમાં સકારાત્મકતા બનાવી રાખવામાં સફળ થશો જેનાથી તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.તમારો પ્રતિરક્ષા સ્તર ઉપર રહેશે જે તમને ફિટ રાખવામાં મદદગાર થશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ કરો.

મેષ માસિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા પેહલા ઘર માં અસ્ત થવા જઈ રહ્યો છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્ત દરમિયાન તમને ગળા સાથે સબંધિત થોડી સમસ્યાઓ અને અચાનક પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ,તો તમારે તમારી નોકરીમાં થોડા બદલાવ અને સંતુષ્ટિ ની કમી ઉઠાવી પડી શકે છે.એની સાથે તમારે તમારા સહકર્મીઓ સાથે પણ રુકાવટ નો સામનો કરવો પડી શકે છે.આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને નુકશાન થવાની આશંકા નજર આવી રહી છે.

તમને આર્થિક રીતે પૈસા નો લાભ અને વધેલા ખર્ચ નો સામનો કરવો પડશે જેનાથી તમારા જીવનમાં બચત ની ગુંજાઈશ બહુ ઓછી રેહવાની છે.

તમારા સબંધ માં થોડી પરેશાનીઓ બની રહેશે અને મુમકીન છે કે તમારા જીવનસાથી ની સાથે તમારા લડાઈ ઝગડા અને બહેસ વધારે થાય.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો આ દરમિયાન તમને ગળા અને ફેફસા સાથે સબંધિત સંક્રમણ નો સામનો કરવો પડી શકે છે.એવા માં તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત પડશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે પુજા કરો.

વૃષભ માસિક રાશિફળ

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે ગુરુ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે અને તમારા બારમા ઘર માં અસ્ત થવા જઈ રહ્યો છે.

આના પરિણામસ્વરૂપ તમારે સબંધો અને પૈસા માં અચાનક બદલાવ નો સામનો કરવો પડી શકે છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્તદરમિયાન તમને નવી નોકરી પણ મળવાની સંભાવના છે કે પછી તમારી અત્યાર ની નોકરીમાંથી તમે સ્થાન પરિવર્તન પણ કરી શકો છો.મુમકીન છે કે આ તમારા માટે વધારે અનુકુળ સાબિત નહિ થાય.જો તમે વેવસાયિક વેપાર સાથે જોડાયેલા છો તો તમારે વેપાર માં નુકશાન ઉઠાવું પડી શકે છે અને આવું નુકશાન તમને અચાનક થવાનું છે.

આ દરમિયાન તમને વધારે લાભ ને વધારે નુકશાન બંને થવાની સંભાવના છે જેના કારણે બચત ની ગુંજાઈશ બહુ ઓછી નજર આવી રહી છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો તમારા પગ માં દુખાવો,જોડો માં અકળનવગેરે નો સામનો કરવો પડશે.આની સાથે તમારા જીવનમાં પ્રતિરક્ષા સ્તર ની કમી પણ આ દરમિયાન થશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે લિંગાષ્ટકમ નો પાઠ કરો

મિથુન માસિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે ગુરુ છથા અને નવમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા અગિયારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.ગુરુના અસ્ત થવાના પરિણામસ્વરૂપ તમને અચાનક થી તમારા પ્રયાસો થી પૈસા નો લાભ થવાની સંભાવના છે.પરંતુ,આ લાભ તમને ધીરે ધીરે મળશે.

કારકિર્દી ના લિહાજ થી વાત કરીએ,તો તમે બહુ નફો કરવાની સ્થિતિ માં નજર આવશો અને પોતાના પ્રયાસો માં મોટી સફળતા મેળવશો.ગુરુ વૃષભ રાશિ માં અસ્તસાથે તમારા જીવનમાં સંતુષ્ટિ નું સ્તર પણ વધશે.જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમને તમારા પ્રયાસો થી પુર્ણ સંતુષ્ટિ અને ભારી લાભ બંને મળશે.ઉચ્ચ નફો મેળવા માં પણ તમને સફળતા મળશે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો આ દરમિયાન તમારા જીવનમાં શાંતિ અને સંતુષ્ટિ બંને રહેશે.તમે તમારા જીવનસાથી ની સાથે શાંતિ સ્થાપિત કરવા અને સંતુષ્ટિ સાથે મળવામાં સફળ રેહશો.

આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ,તો તમે તમારી અંદર હાજર ખુશી ના કારણે સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.આના સિવાય તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.

ઉપાય : અપંગ વ્યક્તિઓ ને અનાજ નું દાન કરો.

કર્ક માસિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે ગુરુ પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા દસમા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્તના પ્રભાવ સ્વરૂપ તમે તમારા બાળક ના જીવનમાં વિકાસ ના સંદર્ભ માં અને પટ્ટાના કામને લઈને ચિંતા માં નજર આવી શકો છો.

નોકરીના સબંધ માં વાત કરીએ,તો પોતાના કામમાં સંતુષ્ટિ ની કમી ના કારણે તમે વારંવાર નોકરી બદલતા નજર આવશો.આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને અસફળતા નો સામનો કરવો પડી શકે છે.

તમારા જીવનમાં પૈસા નો પ્રવાહ ઠીક રીતે નહિ થાય અને પૈસા ને લગતા બધાજ ઉતાર-ચડાવ તમારા જીવનમાં બની રહેશે.

વ્યક્તિગત મોર્ચા પર વાત કરીએ,તો તમને તમારા જીવનસાથી ની સાથે અભિમાન સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય ની વાત કરીએ,તો જરૂરી પ્રતિરક્ષા ના સ્તર ની કમી ના કારણે આ દરમિયાન તમારું આરોગ્ય વધારે અનુકુળ નથી રહેવાનું.

ઉપાય : દરરોજ 21 વાર ‘ૐ બૃ બૃહસ્પતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

સિંહ માસિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ગુરુ સાતમા અને ચોથા ભાવ નો સ્વામી છે અને હવે તમારા નવમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.

આનો પ્રભાવ સ્વરૂપ કન્યા રાશિના લોકોના નસીબ અને વેવસાયિક ઉન્નતિ ના સંદર્ભ માં મિશ્રણ વાળા પરિણામ મળશે.ગુરુ વૃષભ રાશિ માં અસ્તઆ રાશિના લોકોને વિદેશી મોકા સાથે સકારાત્મક રૂપ થી પોતાની કારકિર્દી માં ઘણા બદલાવ નો સામનો કરવો પડી શકે છે.આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને વિદેશી વેપાર અને યાત્રા સબંધિત નફો થશે.

તમને તીવ્ર ગતિ થી નહિ પરંતુ ધીમી ગતિ થી પૈસા નો લાભ થવાની સંભાવના છે.આના સિવાય તમે માધ્યમ પૈસા વધારવાની સ્થિતિ માં નજર આવશો.

સબંધ ના મોર્ચા પર મુમકીન છે કે તમને તમારા પાર્ટનર ની સાથે પુર્ણ રૂપ થી સંતુષ્ટિ નહિ મળે.

છેલ્લે વાત કરીએ,આરોગ્ય ની તો આરોગ્ય ના વિષય માં કોઈ મોટી આરોગ્ય સબંધિત સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : ગુરુવાર નું વ્રત ચાલુ કરો.

કન્યા માસિક રાશિફળ

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ગુરુ ત્રીજા અને છથા ઘર નો સ્વામી છે અને હવે તમારા આઠમા ઘર માં અસ્ત થવા જઈ રહ્યો છે.

આનો પ્રભાવ સ્વરૂપ આ રાશિના લોકોને પોતાના કારકિર્દી માં સારા પરિણામ આપશે.ગુરુ વૃષભ રાશિ માં અસ્ત નીસાથે તમારા જીવનમાં નવી નોકરીનો મોકો પણ મળશે.આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને લાભ પણ મળશે એની સાથે તમે તમારા વેપાર નો વિસ્તાર પણ કરી શકો છો.જો તમે નવો વેપાર ચાલુ કરવા માંગો છો તો આમાં પણ તમને સફળતા મળશે.

આ સમયે તમને ઘણી માત્રા માં પૈસા નો લાભ થશે અને તમે આને બચાવામાં પણ સફળ થવાના છો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો આ લોકો પ્રેમ ની ભાવના ને વધારવામાં સફળ રહેશે.આ રાશિના ઘણા લોકોનો પ્રેમ લગ્ન ના બંધન માં પણ બંધાઈ શકે છે.

આરોગ્ય ની વાત કરીએ,તો તમારું આરોગ્ય સારું રહેશે.

ઉપાય : શુક્રવાર ના દિવસે સ્ત્રીઓ ને ભાત નું દાન કરો.

તુલા માસિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા સાતમા ઘર માં અસ્ત થવા જઈ રહ્યો છે.

આનો પ્રભાવ સ્વરૂપ વૃશ્ચિક રાશિના લોકોને નોકરીમાં ચૂનૌતીપુર્ણ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે પરેશાનીઓ થી નિપટવા અને સફળતાપુર્વક ઉભરવાની સ્થિતિ માં રેહશો.ગુરુ વૃષભ રાશિ માં અસ્તઆ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને પોતાની વેવસાયિક રણનીતિઓ ને બદલવા ની જરૂરત પડશે એટલે તમે તમારા વિરોધી કરતા આગળ નીકળી શકો.

સબંધ ની વાત કરીએ,તો પરિવારમાં મતભેદ થઇ શકે છે અને શાંતિ બનાવી રાખવા માટે તમારે સમાયોજન કરવાની જરૂરત પડશે.

આરોગ્ય ના લિહાજ થી વાત કરીએ,તો તમે સારી સ્થિતિ માં નજર આવશો.તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.

ઉપાય : ગુરુવાર ના દિવસે મંદિર માં ભગવાન શિવ ની પુજા કરો અને તેલ નો દીવો સળગાવો.

વૃશ્ચિક માસિક રાશિફળ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે ગુરુ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે અને હવે તમારા છથા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્ત ના પ્રભાવ સ્વરૂપ તમને તમારા જીવન સ્તર માં બદલાવ નો સામનો કરવો પડી શકે છે અને આવો બદલાવ તમારા માટે વધારે અનુકુળ સાબિત નહિ થાય.

કારકિર્દી ની વાત કરીએ,તો ધનુ રાશિના લોકોને થોડી નહિ પસંદ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે અને નોકરીમાં બદલાવ ની પણ સંભાવના છે.જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ દરમિયાન તમને થોડા વધતા નુકશાન અને સામાન્ય લાભ મળવાની સંભાવના છે.એની સાથે આ દરમિયાન તમારા જીવનમાં વિરોધીઓ નો દબાવ પણ જોવા મળશે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો તમને તમારા જીવનસાથી તરફ થી થોડી અસુવિધા કે પછી અવાંછિત બહેસ કરવાનો સામનો કરવો પડશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો ઓછા પ્રતિરક્ષા સ્તર ના કારણે તમારા ગળા માં ગંભીર સંક્રમણ થઇ શકે છે.સાવધાન રહો.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને ભોજન દાન કરો.

ધનુ માસિક રાશિફળ

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે ગુરુ ત્રીજા અને બારમા ઘર નો સ્વામી છે અને તમારા પાંચમા ઘરમાંગુરુ વૃષભ રાશિ માં અસ્તથવા જઈ રહ્યા છે.

ગુરુ વૃષભ રાશિમાં અસ્ત ના પ્રભાવ સ્વરૂપ તમારી કારકિર્દી માં સારો લાભ થશે.એની સાથે તમારા જીવનમાં નવી નોકરી પણ આવી શકે છે.આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને સારો નફો થશે.વેપાર કરતા લોકો પોતાના વેપાર ને ઓઉટસોર્સીંગ ના માધ્યમ થી સારો નફો અપાવી શકે છે.

સબંધ માં તમારી આપસી સમજણ ના કારણે છે તમારા જીવનસાથી સાથે શાંતિ.

આરોગ્ય ની વાત કરીએ,તો તમારે તમારા બાળક ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ‘ઓમ નમઃ શિવાય’મંત્ર નો જાપ કરો.

મકર માસિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે ગુરુ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.ગુરુ અસ્ત ના પ્રભાવ સ્વરૂપ તમને પૈસા અધિયાત્મિક પ્રગતિ વગેરે ના સંદર્ભ માં સુચારુ પરિણામ નહિ મળે.

કારકિર્દી ના લિહાજ થી વાત કરીએ તો કુંભ રાશિના લોકોને નોકરીમાં બદલાવ નો સામનો કરવો પડી શકે છે કે અલગ-અલગ જગ્યા એ સ્થાનાંતરિત થવું પડી શકે છે.ગુરુ વૃષભ રાશિ માં અસ્ત માંજો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમે સારો નફો આસાનીથી કમાઈ શકશો.તમારે વેપાર ચલાવા માટે મેહનત કરવાની જરૂરત પડશે.

સબંધ માં કુંભ રાશિના લોકોને કોઈપણ પ્રકાર ની ગલતફેમી ના કારણે જીવનસાથી ની સાથે અભિમાન સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય ની દ્રષ્ટિએ વાત કરીએ,તો કુંભ રાશિના લોકોને જોડો માં થોડી અકળન ની સમસ્યા થવાની સંભાવના છે.

ઉપાય : શનિવાર ના દિવસે ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કુંભ માસિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે ગુરુ પેહલા અને દસમા ઘર નો સ્વામી છે અને તમારા ત્રીજા ઘર માંગુરુ વૃષભ રાશિ માં અસ્તથવા જઈ રહ્યો છે.

કારકિર્દી ના મોર્ચા પર કઠિન ચુનોતીઓ ના કારણે તમને નોકરીમાં દબાવ અને અસંતુષ્ટિ મળવાની છે.વેપાર ના મોર્ચા પર વાત કરીએ તો આ રાશિના લોકોને નફા ની કમી નો સામનો કરવો પડી શકે છે જેના કારણે વિકાસ માં પણ પ્રબળ કમી થવાની આશંકા છે.

સબંધ ના મોર્ચા પર તમને અભિમાન ના કારણે જીવનસાથી ની સાથે સારી સમજણ બનાવી રાખવામાં પરેશાની થવાની છે.

મુમકીન છે કે તમને આ સમય વધારે સારો નહિ લાગે અને તણાવ ના કારણે પાચન સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ‘ઓમ શિવ ઓમ શિવ ઓમ’મંત્ર નો જાપ કરો.

મીન માસિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer