ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024

આ મહિનો પોતાનામાં બહુ ખાસ છે કારણકે આ પોતાની સાથે પ્રકૃતિ ની સુંદરતા લઈને આવે છે. ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 આ વર્ષ નો બીજો મહિનો હોય છે અને દરેક મહિનાની જેમ આ મહિનાની જેમ આપણ ને બધાને ઉત્સુકતા આપે છે અને આપણે બધા હંમેશા એ જાણવાની કોશિશ માં રહીએ છીએ કે નવો મહિનો અમારા માટે શું ખાસ લઈને આવશે?શું આ મહિને મળશે કારકિર્દી માં તરક્કી?વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં મળશે સફળતા?શું વેપાર માં કરવો પડશે સમસ્યાઓ નો સામનો?પારિવારિક જીવનમાં બની રહેશે મીઠાસ?શું પ્યાર ના ઇજહાર માટે શુભ રહેશે આ મહિનો?વગેરે.આ રીતના ઘણા સવાલ અમારા મન અને મગજમાં ફરતા રહે છે.

ભવિષ્ય ને લગતી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

જો તમારા દિલ અને મગજ માં પણ આ રીતના સવાલ ફરી રહ્યા છે,તો તમે બિલકુલ સાચી જગ્યા પર આવ્યા છો,કારણકે એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 ની પેહલી ઝલક આપે છે.આ લેખના માધ્યમ થી તમને તમારા બધાજ સવાલ ના જવાબ મળશે.

આ ખાસ લેખ દ્વારા તમને આ બ્લોગમાં માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત-તૈહવાર,તારીખો વગેરે સાથે રૂબરૂ કરાવશું.ખાલી આટલુંજ નહિ,અમે તમને એ લોકો વિશે રોચક વાતો પણ જણાવીશું જેનો જન્મ આ જ મહિનામાં થયો છે.તો આવો રાહ જોયા વગર ચાલુ કરીએ આ લેખ વિશે જાણી લઈએ કે જો તમારો જન્મ ફેબ્રુઆરી માં થયો છે,તો શું કહે છે તમારું વ્યક્તિત્વ તમારા વિશે.

ફેબ્રુઆરી 2024 ને કઈ વાતો બનાવે છે ખાસ

એસ્ટ્રોસેજ નો આ લેખ તમને આ બ્લોગ વિશે વિસ્તારપુર્વક જાણકારી આપશે અને આ તમને નાનામાં નાની જાણકારી પણ વિસ્તારપુર્વક આપશે.આ લેખમાં તમને નહિ ખાલી ફેબ્રુઆરી માં આવતા તૈહવારો,ગ્રહણ અને ગોચર વગેરે ની સાચી તારીખ વિશે જણાવીશું,પરંતુ,અમે તમને એ વાતો વિશે પણ જણાવીશું જે આમાં ને ખાસ બનાવે છે.

  • જે લોકો નો જન્મ ફેબ્રુઆરી માં થયો છે,એમના વ્યક્તિત્વ માં ક્યાં ખાસ ગુણો જોવા મળે છે.

  • આ મહિના માં ક્યારે ક્યારે છે બેંક રજાઓ?

  • ફેબ્રુઆરી 2024 માં ક્યારે અને ક્યાં ગ્રહ કરશે પોતાની ચાલ અને રાશિ માં પરિવર્તન?અને શું આ મહિને લાગશે કોઈ ગ્રહણ?આની જાણકારી પણ તમને મળશે.

  • એની સાથે,ફેબ્રુઆરી 2024 રાશિચક્ર ની બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?આ લોકોના કરિયર થી લઈને પારિવારિક જીવન સુધી હાલ જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચવો જરૂરી છે.

હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે ફેબ્રુઆરી 2024 ના પંચાંગ વિશે.

ફેબ્રુઆરી 2024 ની જ્યોતિષય વાતો અને હિન્દુ પંચાંગ ની ગણતરી

વર્ષ 2024 માં બીજો મહિનો ફેબ્રુઆરી ની શુરુઆત હસ્ત નક્ષત્ર ની સાથે કૃષ્ણ પક્ષ ની પુષ્ટિ તારીખ એટલે કે 01 ફેબ્રુઆરી એ થશે પરંતુ આનો અંત સ્વાતિ નક્ષત્ર માં કૃષ્ણ પક્ષ ની પંચમી તારીખ એટલે કે 29 ફેબ્રુઆરી 2024 એ થશે.પરંતુ,તમને જણાવી દઈએ કે વર્ષ 2024 લિપ વર્ષ હશે એટલા માટે ફેબ્રુઆરી માં 28 નહિ પરંતુ 29 દિવસ હશે

અહીંયા પણ વાંચો: રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો નો ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ફેબ્રુઆરી 20234 ના વ્રત અને તૈહવારો ની તારીખો

હિન્દુ ધર્મ માં દરેક મહિને ઘણા વ્રત અને તૈહવાર ને મનાવમાં આવે છે અને આ ક્રમ માં ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 પણ વ્રત અને તૈહવાર થી ભરેલું છે.આ મહિને વસંત પંચમી,માધ પુર્ણિમા જેવા ઘણા મહત્વપુર્ણ તૈહવાર ને ધામ ધુમથી મનાવમાં આવે છે.ચાલો જાણીએ વ્રત અને તૈહવાર ક્યારે ક્યારે મનાવામાં આવશે.

તારીખ

તૈહવાર

6 ફેબ્રુઆરી 2024, મંગળવાર

શટીલા એકાદશી

7 ફેબ્રુઆરી 2024, બુધવાર

પ્રદોષ વ્રત (કૃષ્ણ)

8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

માસિક શિવરાત્રી

9 ફેબ્રુઆરી 2024, શુક્રવાર

માઘ અમાવસ્યા

13 ફેબ્રુઆરી 2024, મંગળવાર

કુંભ સંક્રાંતિ

14 ફેબ્રુઆરી 2024, બુધવાર

બસંત પંચમી, સરસ્વતી પૂજા

20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

જયા એકાદશી

21 ફેબ્રુઆરી 2024, બુધવાર

પ્રદોષ વ્રત (શુક્લ)

24 ફેબ્રુઆરી 2024, શનિવાર

માઘ પૂર્ણિમા વ્રત

28 ફેબ્રુઆરી 2024, બુધવાર

સંકષ્ટી ચતુર્થી

ફેબ્રુઆરી 2024 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત અને તૈહવારો

શટીલા એકાદશી (6 ફેબ્રુઆરી 2024, મંગળવાર): આખા વર્ષ માં આવનારી 2024 એકાદસી માંથી એક છે શટીલા એકાદશી જે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે.આ દિવસે વિષ્ણુજી ની પુજા વૈકુંઠ રૂપમાં કરવામાં આવે છે અને આ એકાદસી માં તલ નું ખાસ મહત્વ હોય છે.એની સાથે,શટીલા એકાદશી તલ થી નાહવું,તલ નું ઉબટન લગાવું,તલ થી હવન,તલ થી ભોજન,તલ થી તર્પણ,વગેરે કરવું શુભ માનવામાં આવે છે.

પ્રદોષ વ્રત (કૃષ્ણ) (7 ફેબ્રુઆરી 2024, બુધવાર): સનાતન ધર્મ માં પ્રદોષ વ્રત ને મહત્વપુર્ણ સ્થાન મળેલું છે જે હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષ ની ત્રયોદશી તારીખે કરવામાં આવે છે.પ્રદોષ વ્રત ને ભગવાન શિવ અને માતા પાર્વતી ની કૃપાથી આર્શિવાદ મેળવા માટે ભક્તજન શ્રદ્ધાભાવ સાથે રાખે છે.ફેબ્રુઆરી મહિનામાં પ્રદોષ વ્રત 07 ફેબ્રુઆરી 2024,બુધવાર ના દિવસે રાખવામાં આવે છે.માન્યતાઓ મુજબ,આ વ્રત ને કરવાથી ભક્તો ને લાંબી ઉંમર ના આર્શિવાદ મળે છે

માસિક શિવરાત્રી (8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર): સનાતન ધર્મ માં માસિક શિવરાત્રી નું વ્રત ભગવાન શિવ ની કૃપા એટલે સાનિધ્ય મેળવા માટે કરવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી ને માસિક શિવરાત્રી નું વ્રત કરવાની પરંપરા છે.આ વ્રત સાથે જોડાયેલી માન્યતા છે કે માસિક શિવરાત્રી નું વ્રત કરવાથી મનુષ્ય ને મુશ્કિલ થી મુશ્કિલ સમસ્યા થી છુટકારો મળી જાય છે અને ભક્ત ની બધીજ મનોકામના પુરી થાય છે.

માઘ અમાવસ્યા (9 ફેબ્રુઆરી 2024, શુક્રવાર): હિન્દુ ધર્મ માં દરેક મહિનામાં અમાવસ્યા આવે છે,પરંતુ માધ મહિનાની કૃષ્ણ પક્ષ ની અમાવસ્યા ને માધ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે.આ મૌની અમાવસ્યા ના નામ થી પણ ઓળખવામાં આવે છે.માન્યતા છે કે આ દિવસે મનુષ્ય ને મૌનવ્રત કર્વ્ઝ જોઈએ અને એની સાથે,પવિત્ર નદીઓ અને તળાવ માં નાહવું પણ શુભ માનવામાં આવે છે.માધ મહિનાની અમાવસ્યા ના દિવસે નાહવું અને દાન-પુર્ણય નું વધારે મહત્વ છે.

કુંભ સંક્રાંતિ (13 ફેબ્રુઆરી 2024, મંગળવાર): જેમકે અમે બધા જાણીએ છીએ કે વર્ષ ભરમાં 12 સંક્રાંતિ આવે છે.જણાવી દઈએ કે જયારે જયારે સુર્ય દેવ એક રાશિ થી બીજી રાશિમાં પ્રવેશ કરશે છે તો એને સંક્રાંતિ ના નામે ઓળખવામાં આવે છે.એવા માં,બધીજ સંક્રાંતિ નું પોતાનું મહત્વ હોય છે અને સુર્ય એક એક રાશિમાં ગોચર કરે છે.આજ રીતે,લગભગ એક વર્ષ માં પોતાનો આટો પુરો કરે છે,પરંતુ જયારે સુર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે.

બસંત પંચમી (14 ફેબ્રુઆરી 2024, બુધવાર): બસંત પંચમી ના દિવસે શિક્ષણ ની દેવી માતા સરસ્વતી ને સમર્પિત હોય છે.પંચાંગ મુજબ,માધ મહિનાની શુક્લ પક્ષ ની પંચમ તારીખ ને બસંત પંચમી નો તૈહવાર મનાવામાં આવે છે અને એની સાથે દેશ માં વસંત ઋતુ ની શુરુઆત થાય છે.બસંત પંચમી ના દિવસે શિક્ષા ની દેવી સરસ્વતી જી ના આર્શિવાદ મેળવા માટે સરસ્વતી પુજા પણ કરવામાં આવે છે.

જયા એકાદશી(20 ફેબ્રુઆરી 2024, મંગળવાર): આખા વર્ષ માં દરેક મહિને આ એકાદસી આવે છે અને આ પ્રકારે,કુલ 24 એકાદસી આવે છે.આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ નું વ્રત અને પુજા કરવામાં આવે છે.સનાતન ધર્મમાં એકાદસી નું વ્રત વિષ્ણુ જી ને સમર્પિત હોય છે.પંચાંગ મુજબ,દરેક વર્ષે માધ મહિનામાં શુક્લ પક્ષ ની એકાદસી ને જયા એકાદસી પણ કહે છે.આ વર્ષે જયા એકાદસી નું વ્રત 20 ફેબ્રુઆરી 2024,મંગળવારે કરવામાં આવશે.જુની માન્યતાઓ છે કે જયા એકાદસી વ્રત કરવાથી વ્યક્તિને બ્રહ્મહત્યા ના પાપ થી મુક્તિ મળી જાય છે.

માઘ પૂર્ણિમા વ્રત: ધાર્મિક અને અધિયાત્મિક દ્રષ્ટિ થી,હિન્દુ ધર્મ માં માધ પુર્ણિમા ને બહુ વધારે મહત્વ મળેલું છે.માધ મહિનામાં આવવાના કારણે આ પુર્ણિમા ને માધ પુર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ દિવસે,સ્નાન અને મંત્ર જાપ વગેરે માટે બહુ શુભ માનવામાં આવે છે.પ્રયાગરાજ માં આયોજિત થવાવાળી ત્રિવેણી સ્નાન પોષ ની પુર્ણિમા થી ચાલુ થઈને માધ પુર્ણિમા ના દિવસે પૂરું થાય છે.માધ પુર્ણિમા ઉપર ગંગા સ્નાન કરવાથી મનુષ્ય ની બધીજ ઈચ્છાઓ પુરી થાય છે.

સંકષ્ટી ચતુર્થી (28 ફેબ્રુઆરી 2024, બુધવાર): સંકષ્ટિ ચતુર્થી નું વ્રત હિન્દૂ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ વ્રત માંથી એક વ્રત છે.જે દરેક મહિને આવનારી સંકષ્ટિ ચતુર્થી માં કરવાનું વિધાન છે.આ વ્રત વિઘ્નકર્તા ગણેશજી ને સમર્પિત હોય છે અને આ દિવસે વ્રત કરવાથી ભક્તો ના જીવનમાં તમામ સમસ્યાને ગણેશજી દૂર કરે છે.આના સિવાય,આ વ્રત ભાતો દ્વારા પ્રથમ પુર્ણય ગણેશજી ના આર્શિવાદ મેળવા માટે કરવામાં આવે છે.

વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ તૈહવારો ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024

ફેબ્રુઆરી માં 2024 માં આવનારી બેંક રજાઓ નું લિસ્ટ

દિવસ

બેંક રજા

ક્યાં રાજ્ય માં માન્ય રહેશે

10 ફેબ્રુઆરી 2024, શનિવાર

લોસર

સિક્કિમ

10 ફેબ્રુઆરી 2024, શનિવાર

સોનમ લોસર

સિક્કિમ

14 ફેબ્રુઆરી 2024, બુધવાર

બસંત પંચમી

હરિયાણા, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ

15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

લુઈ નગાઈ-ની

મણિપુર

19 ફેબ્રુઆરી 2024, સોમવાર

શિવાજી જયંતિ

મહારાષ્ટ્ર

20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

રાજ્યત્વ દિવસ

અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ

24 ફેબ્રુઆરી 2024, શનિવાર

ગુરુ રવિદાસ જયંતિ

હિમાચલ પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને પંજાબ

ફેબ્રુઆરી માં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ગુણ

જેમકે અમે તમને અમારા પાછળ ના લેખમાં જણાવ્યુ હતું કે જે મહિનામાં વ્યક્તિ નો જન્મ થાય છે એ મહિનાની ગહેરી છાપ એના વ્યક્તિત્વ ઉપર પડે છે પછી ભલે તે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી કોઈપણ મહિનો હોય.પરંતુ,આજે અમે વાત કરીશું એ લોકોના વ્યક્તિત્વ વિશે જેમનો જન્મ ફેબ્રુઆરી મહિનામાં થયો છે અને એમની અંદર છુપાયેલા ગુણો ને તમને જણાવીશું.ચાલો તો વાત કરીએ ફેબ્રુઆરી માં જન્મેલા લોકો વિશે.

સૌથી પેહલા અમે એ ચર્ચા કરીશું એમની પર્સનાલિટી વિશે,જે લોકોનો જન્મ ફેબ્રુઆરી માં થાય છે એમના વ્યક્તિત્વ માં એક અલગ આકર્ષણ જોવા મળે છે જેના કારણે સામેવાળી વ્યક્તિ એમની તરફ આસાનીથી ચાલી જાય છે.ત્યાં,આ લોકોનું દિલ બહુ કોમળ હોય છે એટલા માટે આ લોકો નાની નાની વાતો ને દિલ પર લઈને બેસી જાય છે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં જન્મેલા લોકોના ગુણ એમને સૌથી અલગ બનાવે છે અને એ છે કે આ લોકો હંમેશા બીજા ની મદદ કરવા માટે તૈયાર જોવા મળે છે અને એમની મદદ કરવા માટે પોતાનું બધુજ ચાલ્યું જાય તો પણ પાછળ નથી પડતા

ફેબ્રુઆરી માં જન્મેલા લોકો સ્વભાવ થી બહુ ભાવુક હોય છે અને પોતાના આ સ્વભાવ ના કારણે આ લોકોને કારકિર્દી માં ઘણી સમસ્યાઓ ઉઠાવી પડે છે.આ લોકોની એ ખૂબી હોય છે કે આ લોકો નહિ ખાલી એમના રસ્તા માં આવતી મુશ્કેલીઓ નો સામનો કરે છે પણ એમાં એ લોકો જીત પણ મેળવે છે.પરંતુ,આ લોકો પોતાનું કામ બહુ ઈમાનદારી થી કરે છે એટલા માટે આ લોકો ને પોતાના સિનિયર અધિકારી પાસેથી વખાણ મળે છે.ઘણીવાર એવું થાય છે કે આ લોકો પોતાના અભિમાન ને આત્માસમ્માન માનવાની ભુલ કરી લ્યે છે અને એના પરિણામસ્વરૂપ,આ લોકોને વેપારમાં પોતાની ભુલ ના કારણે અને ખોટા નિર્ણય ના કારણે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.આ લોકોનો ઝુકાવ રચનાત્મક ક્ષેત્રો માં વધારે હોય છે એટલા માટે આ લોકો ક્રિએટીવ ક્ષેત્રો માંજ પોતાની કારકિર્દી બનાવાનું નક્કી કરે છે.

આના સિવાય,ફેબ્રુઆરી માં જન્મેલા લોકોની અંતર્જ્ઞાન ક્ષમતા બહુ મજબુત હોય છે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 આ લોકોને એકલામાં સમય પસાર કરવાનું પસંદ હોય છે અને આ લોકોના આ સ્વભાવના કારણે આ લોકોને રહસ્યમય પ્રવુતિ વાળા માનવમાં આવે છે.વધારે પડતું જોવામાં આવે છે કે આ લોકો જયારે ખુશ હોય છે ત્યારે પુરી રીતે ખુશ હોય છે પણ જયારે દુખી હોય છે ત્યારે પુરી રીતે દુઃખ ના સાગર માં ડુબી જાય છે.જયારે વાત આવે છે મિત્રો ની,તો આમના મિત્રો ની અછત નથી હોતી કારણકે આ લોકોના મિત્રો ની લિસ્ટ બહુ લાંબી હોય છે.આ લોકો પોતાના સારા વેવહાર ના કારણે જલ્દી મિત્રો બનાવી લ્યે છે એટલા માટે આ લોકોના મિત્રો ની લિસ્ટમાં આ લોકોના બધીજ ઉંમર ના મિત્રો હોય છે.

પારિવારિક જીવન ની વાત કરીએ,તો જે લોકોનો જન્મ ફેબ્રુઆરી માં થાય છે એ લોકો પોતાના પરિવાર પ્રત્ય બહુ વધારે સમર્પિત હોય છે.હંમેશા ઘર પરિવાર ની જરૂરતો નું ધ્યાન રાખે છે અને આ લોકોના જીવનની પેહલી પ્રાથમિકતા પરિવાર ની જરૂરતો ને પુરી કરવાની હોય છે.આનાથી ઉલટું,આ લોકોના દિલ ની વાત કરીએ તો આ લોકો કોઈપણ દિવસ બહાર ની સુંદરતા ને આકર્ષણ નથી થતા અને એનાથી ઉલટું,આ લોકોને હંમેશા માસુમ અને સાચા દિલવાળા લોકો આકર્ષિત કરે છે.આ લોકો પોતાના જીવનમાં બહુ આસાનીથી કોઈની પણ ઉપર ભરોસો કરી લ્યે છે એટલા માટે હંમેશા ધોખો મળે છે.

કારકિર્દી ની દ્રષ્ટિ થી,ફેબ્રુઆરી માં જન્મેલા લોકોનું ભવિષ્ય બહુ ઉજ્જવળ હોય છે કારણકે આ લોકો હંમેશા મેહનત કરવાથી પાછળ પગલું નથી ભરતા.જણાવી દઈએ કે આ લોકોને પોતાનું કામ ઈમાનદારી થી કરવું બહુ પસંદ હોય છે એટલા માટે એમના વરિષ્ઠ પણ એમના કામના કારણે એમને પસંદ કરે છે.એવા માં,આ લોકો પોતાની કારકિર્દી માં સારી સફળતા મેળવે છે.જે લોકોનો જન્મ ફેબ્રુઆરી માં થાય છે,તે લોકો વધારે પેઇન્ટિંગ, નેતા, કમ્પ્યુટર, આરોગ્ય, ડૉક્ટર, લેખન, શિક્ષણ વગેરેમાં તેમની કારકિર્દી બનાવે છે.

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોની શુભ અંક : 4, 5, 16, 90, 29

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો શુભ રંગ: મરૂન, બેબી ગુલાબી

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો માટે શુભ દિવસો: ગુરુવાર, શનિવાર

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો માટે શુભ રત્ન: એમિથિસ્ટ

ફેબ્રુઆરી નું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મ માં વ્રત અને તૈહવાર ની સાથે સાથે દિવસ,તારીખ,વાર અને મહિના નું પણ ખાસ મહત્વ છે.દરેક શુભ કામ કરતા પેહલા તારીખ અને મહિનો જરૂર જોવામાં આવે છે.જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે આ લેખમાં તમને વર્ષ 2024 ના બીજા મહિના વિશે વાત કરી રહ્યા છીએ એટલા માટે હવે અમે તમને આ મહિનાના ધાર્મિક મહત્વ વિશે જાણકારી આપીશું.

જાન્યુઆરી ની જેમજ ફેબ્રુઆરી માં પણ ઘણા ખાસ વ્રતો અને તૈહવારો ને મનાવામાં આવે છે.ધાર્મિક દ્રષ્ટિથી,ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 ની શુરુઆત માધ મહિનાની અંદર થશે અને આનો અંત ફાલ્ગુન મહિના સુધીમાં થશે.હિન્દુ વર્ષ નો અગિયારમો મહિનો માધ નો હોય છે જેને હિન્દુ કેલેન્ડર માં માધ મહિના તરીકે ઓળખવામાં આવે છે.વિક્રમ સવંત માં આ અગિયારમો અને ગેગરીયન કેલેન્ડર માં માધ જાન્યુઆરી કે ફેબ્રુઆરી માં આવે છે.આ વર્ષે માધ મહિનાની શુરુઆત 26 જાન્યુઆરી 2024 થી થશે અને આનો અંત 24 ફેબ્રુઆરી 2024 ના માધ પુર્ણિમા ના દિવસે થશે.

શાયદ જ તમે જાણતા હશો કે હિન્દુ ધર્મ માં મહિનાના નામ નક્ષત્ર ના આધારે હોય છે અને જે નક્ષત્ર માં ચંદ્રમા હોય છે એ મહિનાનું નામ પણ એ નક્ષત્ર ના આધારેજ રાખવામાં આવે છે.આજ રીતે,માધ મહિનાની પુર્ણિમા ના દિવસે ચંદ્રમા મધા કે આશ્લેષા નક્ષત્ર માં હાજર હોય છે એટલા માટે આ મહિનાને માધ તરીકે ઓળખવામાં આવે છે.માન્યતાઓ મુજબ,માધ મહિનાનો સબંધ ભગવાન કૃષ્ણ સાથે બતાવામાં આવ્યો છે અને એમના નામ માધવ પરથી જ માધ શબ્દ ની ઉત્પત્તિ થઇ છે.

માધ મહિનામાં શ્રી કૃષ્ણ ની પુજા-અર્ચના નું વિધાન છે અને આ દરમિયાન આની પુજા કરવાથી ભક્તો ને ઘણા સુખો નો આર્શિવાદ મળે છે.એની સાથે,લોકોને મૃત્યુ પછી ગોલોક ની પ્રાપ્તિ થાય છે.હિન્દુઓ માટે ગંગા માં નાહવાનું ખાસ મહત્વ છે અને આજ રીતે માધ મહિનામાં ગંગા માં નાહવા ને બહુ શુભ માનવામાં આવે છે.જુની માન્યતાઓ મુજબ,આ મહિને દાન,નાહવું અને વ્રત વગેરે કરવાથી ભક્તો ને બધાજ પાપ માંથી મુક્તિ મળે છે.

આના સિવાય,જે ભક્ત માધ મહિનામાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કાર્ય પછી સુર્ય દેવ ને અર્ધ્ય આપે છે એમને ભગવાન વિષ્ણુ ની કૃપા ની પ્રાપ્તિ થાય છે.પરંતુ,માધ મહિનામાં જ્યાં ફેબ્રુઆરી ની શુરુઆત થશે,ત્યાં એનો અંત ફાલ્ગુન મહિના ની અંદર થશે.જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનામાં ચાલુ ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 એ થશે જેનો અંત 25 માર્ચ 2024 ના દિવસે થઇ જશે.

ધાર્મિક દ્રષ્ટિથી,ફાલ્ગુન મહિનાને પોતાનું ખાસ સ્થાન મળેલું છે જે માઢ મહિના પછી આવે છે.હિન્દુ વર્ષ નો આ છેલ્લો મહિનો હોય છે અને આ મહિનામાંજ મહાશિવરાત્રી અને હોળી જેવા પાવન તૈહવાર આવે છે.પરંતુ હોળી દહન ના દિવસેજ ફાલ્ગુન મહિનાની સમાપ્તિ થઇ જાય છે.ફાલ્ગુન માં ચંદ્ર દેવ,શિવ જી અને ભગવાન શ્રીકૃષ્ણ ની પુજા અર્ચના કરવી બહુ શુભ માનવામાં આવે છે.આ મહિનો આનંદ અને ઉત્સાહ ના મહિના તરીકે ઓળખવામાં આવે છે કારણકે આ પોતાની સાથે ખુશીઓ નો રંગ લઈને આવે છે.માધ મહિનાની જેમજ ફાલ્ગુન માં પણ દાન અને પુર્ણય કરવું શુભ હોય છે.આ દરમિયાન ગરીબો અને જરૂરતમંદ ને પોતાની શક્તિ પ્રમાણે સરસો નું તેલ,શુદ્ધ ઘી,અનાજ,કપડાં અને મોસમ પ્રમાણે ફળ વગેરે નું દાન કરવું શુભ માનવામાં આવે છે.આ બધીજ વસ્તુઓ નું દાન કરવાથી ભક્તજનો ને બહુ પુર્ણય ની પ્રાપ્તિ થાય છે.

ફેબ્રુઆરી માં આવનારી બીજી મહત્વપુર્ણ તારીખો

વેલેન્ટાઇન ડે: 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

દયાનંદ સરસ્વતી જયંતિ: 15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

ફેબ્રુઆરી માં પડવાવાળા ગ્રહણ અને ગોચર

આ મહિનામાં માં પડવાવાળી બેંક રજાઓ અને વ્રત-તૈહવારો ની સાચી તારીખ વિશે તમને વિસ્તારપુર્વક જાણકારી આપ્યા પછી હવે અમે આ મહિનામાં લાગવાવાળા ગ્રહ અને ગોચર અને લાગવાવાળા ગ્રહણ વેગેરે વિશે માહિતી આપીશું.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2024 માં કુલ 4 મોટા ગ્રહ પોતાની રાશિમાં પરિવર્તન કરવાના છે અને 2 ગ્રહ એવા પણ હશે જેમની ચાલ અને સ્થિતિ માં બદલાવ જોવા મળશે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે ફેબ્રુઆરી મહિનામાં ક્યારે-ક્યારે ક્યાં ગ્રહ પોતાની સ્થિતિ અને રાશિમાં બદલાવ કરવા જઈ રહ્યા છે.

બુધ નો મકર રાશિ માં ગોચર (01 ફેબ્રુઆરી 2024): વૈદિક જ્યોતિષ માં બુદ્ધિ અને વાણી નો કારક બુધ ફેબ્રુઆરી ના મહિનામાં શનિ દેવ ની રાશિ મકર રાશિ માં ગોચર કરવા જય રહ્યો છે.બુધ દેવ 01 ફેબ્રુઆરી 2024 ના બપોરે 02 વાગીને 08 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે.

મંગળ નો મકર રાશિ માં ગોચર (05 ફેબ્રુઆરી 2024): મંગળ ને યુદ્ધ અને સેનાપતિ ના નામે ઓળખવામાં આવે છે જે હવે 05 ફેબ્રુઆરી 2024 ની રાતે 09 વાગીને 07 મિનિટ પર મકર રાશિમાં પ્રવશે કરશે.

બુધ ધનુ રાશિ માં અસ્ત (08 ફેબ્રુઆરી 2024): ફેબ્રુઆરી 2024 માં એકવાર ફરીથી બુધ મહારાજ પોતાની સ્થિતિ માં પરિવર્તન કરીને ધનુ રાશિ માં 08 ફેબ્રુઆરી 2024 ની રાતે 09 વાગીને 17 મિનિટ પર અસ્ત થઇ જશે.

શનિ કુંભ રાશિ માં અસ્ત (11 ફેબ્રુઆરી 2024): ન્યાય અને કર્મફળ દાતા શનિ દેવ ફેબ્રુઆરી મહિનામાં 11 ફેબ્રુઆરી 2024 ની મોદી રાતે 01 વાગીને 55 મિનિટ પર અસ્ત થઇ જશે.આના અસ્ત થવાનો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર દેખાશે.

શુક્ર નો મકર રાશિ માં ગોચર (12 ફેબ્રુઆરી 2024): પ્રેમ અને ભૌતિક સુખો નો કારક ગ્રહ માનવામાં આવતો શુક્ર ગ્રહ શનિ દેવ ની રાશિ મકરમાં 12 ફેબ્રુઆરી 2024 ની સવારે 04 વાગીને 41 મિનિટી પર ગોચર કરવા જઈ રહ્યો છે.

સુર્ય નો કુંભ રાશિ માં ગોચર (13 ફેબ્રુઆરી 2024): નવગ્રહો નો રાજા ના નામ થી પ્રસિદ્ધ સુર્ય મકર રાશિમાં થી નીકળીને શનિ મહારાજના સ્વામિત્વ વાળી રાશિ કુંભ માં 13 ફેબ્રુઆરી 2024 ની બપોરે 03 વાગીને 31 મિનિટ પર ગોચર કરશે.

બુધ નો કુંભ રાશિ માં ગોચર (20 ફેબ્રુઆરી 2024): બુદ્ધિ,વાણી અને વેપાર નો કારક ગ્રહ ફેબ્રુઆરી ના મહિનામાં બીજીવાર પોતાની રાશિમાં પરિવર્તન કરશે.આ મહિને 20 ફેબ્રુઆરી 2024 ની સવારે 05 વાગીને 48 મિનિટ પર કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

નોંધ : ગોચર પછી ગ્રહણ ની વાત કરીએ,તો વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનામાં કોઈપણ ગ્રહ નથી લાગવા જઈ રહ્યું.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

બધીજ 12 રાશિઓ માટે ફેબ્રુઆરી 2024 નું રાશિફળ

મેષ રાશિ

  • મેષ રાશિ વાળા ની કારકિર્દી માં અનુકુળ પરિણામો ની પ્રાપ્તિ થશે.આ સમયે તમે બધીજ ચુનોતીઓ થી લડીને પોતાના વિરોધીઓ ઉપર જીત મેળવશો.

  • આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવક નો પ્રવાહ પણ ચાલુ રહેશે.આ લોકોને સરકારી વિભાગમાંથી પણ લાભ થશે.

  • આ લોકોનું પ્રેમ જીવન થોડું કઠિન રહી શકે છે.જો તમે સબંધ માં છો,તો તમે તમારા સબંધ ને આગળ લઈને જઈ શકો છો.

  • આરોગ્ય ની દ્રષ્ટિએ,તમારું આરોગ્ય ઉતાર ચડાવ થી ભરેલું રહી શકે છે.શનિ દેવ આરોગ્ય સમસ્યા ને દૂર કરવાનું કામ કરશે,તો પણ સતર્ક રહો.

  • પારિવારિક જીવન માટે ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 મિશ્રણ પરિણામ આપવાવાળું રહેશે જેના કારણે પરિવારમાં ખુશહાલી બની રહેશે.એની સાથે,ઘર ની આવક માં વધારો થશે.

ઉપાય : દરરોજ સુર્ય ને તાંબા ના લોટા માં પાણી લઈને કંકુ મેળવીને ચડાવો.

વૃષભ રાશિ

  • વૃષભ રાશિ વાળા ને ફેબ્રુઆરી માં વધારે મેહનત કરવી પડી શકે છે કારણકે શનિ દેવ તમારી પાસે મેહનત કરાવાનું કામ કરશે.તમને તમારી મેહનત ના કારણે સફળતા મળશે.

  • આર્થિક જીવનના દ્રષ્ટિકોણ થી,આ લોકોને ફેબ્રુઆરી માં આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને આવકમાં પણ વૃદ્ધિ જશે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં વિચાર્યા વગર રોકાણ નહિ કરો.

  • વૃષભ રાશિમાં જે લોકો સબંધ માં છે,એમના માટે આ સમય કઠિન રહેશે કારણકે સમસ્યાઓના કારણે પાર્ટનર સાથે તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.

  • ફેબ્રુઆરી નો મહિનો તમારા પારિવારિક જીવન માટે અનુકુળ રહેશે.પરંતુ,આ સમયે તમે કામને લઈને વ્યસ્ત રેહશો અને એવા માં,તમને ઘર ની કમી મહેસુસ થઇ શકે છે.

  • આ લોકોના આરોગ્ય માટે આ મહિનો અનુકુળ નથી માનવમાં આવતો કારણકે આ સમયગાળા માં તમને એડિયો માં દુખાવો,પેટ ખરાબ થવું વગેરે સમસ્યાઓ થઇ શકે છે.

ઉપાય : માતા નું દુધ અને ભાત ની ખીર બનાવીને ખવડાવો છતાં પોતે પણ ખાવો.એની સાથે,નાની છોકરીઓ ને પણ આપો.

મિથુન રાશિ

  • આ મહિનો કારકિર્દી માટે શાનદાર રહેશે.એવા માં,તમારા વરિષ્ઠ અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે છતાં એ તમારી બધાજ પગલે મદદ કરશે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 તમને સફળતા ની પ્રાપ્ત થશે.

  • મિથુન રાશિ વાળા નું આર્થિક જીવન મિશ્રણ વાળું રહેવાનું અનુમાન છે.એકબાજુ ગુરુ ગ્રહ તમારી આવકને વધારશે,તો સુર્ય નાણાકીય સમસ્યા દેવાનું કામ કરી શકે છે.

  • મિથુન રાશિ વાળા નું લગ્ન જીવન આ મહિને થોડું મુશ્કિલ રહી શકે છે.આ દરમિયાન તમારો સસુરાલ પક્ષ સાથે વિવાદ કે મતભેદ થઇ શકે છે.

  • તમારું પારિવારિક જીવન થોડું મુશ્કિલ રહી શકે છે.આ સમયે તમારું મન ઘરમાં નહિ લાગવાની આશંકા છે અને પરિવારના સભ્યો માં મતભેદ થઇ શકે છે.

  • આ મહિનો આરોગ્ય માટે ઉતાર ચડાવ ભરેલો રહેશે.આ દરમિયાન તમારા આરોગ્ય માં ગિરાવટ જોવા મળી શકે છે જેના કારણે આરોગ્ય સમસ્યા ઉભી થઇ શકે છે.

ઉપાય : તમારે રવિવાર ના દિવસે સુર્ય દેવ ને પાણી ચડાવું જોઈએ.

કર્ક રાશિ

  • કારકિર્દી ની વાત કરીએ તો,કર્ક રાશિ વાળા માટે ફેબ્રુઆરી મહિનો અનુકુળ રહેશે.આ દરમિયાન દુશ્મન તમને નુકસાન પોહ્ચાડવાનું કામ કરશે,પરંતુ એ લોકો નાકામ રહેશે.

  • આર્થિક જીવનમાં તમને આ મહિને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે સતર્ક રેહવું પડશે.ખર્ચો ને સોચ-વિચાર કરીને કરવા પડશે.

  • આ લોકોનું પારિવારિક જીવન અનુકુળ રહેશે અને ઘર -પરિવાર માં સુખ શાંતિ બની રહેશે.તમારા માતા-પિતા ના આરોગ્ય માં સુધારો આવશે.

  • આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી,તમારું આરોગ્ય સામાન્ય રહેશે.આ સમયગાળા માં તમે કોઈ લાંબી બીમારીના શિકાર થઇ શકો છો એટલા માટે આરોગ્ય પ્રત્ય સાવધાન રહો.

  • આ મહિના માં તમારું પ્રેમ જીવન અનુકુળ રહેશે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 તમે પાર્ટનર સાથે રોમાન્સ કરતા નજર આવશો છતાં એકબીજા થી દુર જવાનું પણ પસંદ નહિ કરો.

ઉપાય : શનિવાર ના દિવસે છાયા દાન કરો.

સિંહ રાશિ

  • સિંહ રાશિ વાળા ની કારકિર્દી આ મહિને થોડી કઠિન રહેશે.એવા માં,તમારે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે થોડું સાવધાન રેહવું પડશે.

  • ફેબ્રુઆરી મહિનામાં તમારું આર્થિક જીવન સામાન્ય રહેશે.મંગળ કે શુક્ર તમારી આવક માં વધારો કરશે પરંતુ સુર્ય કે બુધ ખર્ચા ને વધારવાનું કામ કરશે.

  • પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ,તો તમારો સબંધ પ્રેમપુર્ણ રહેશે.એની સાથે,ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં તમને તમારા સાથીનું દિલ જીતવું સારી રીતે આવડતું હશે જેનાથી અંદર ની સમજણ મજબુત થશે.

  • સિંહ રાશિ વાળા નું પારિવારિક જીવન સામાન્ય રેહવાની આશંકા છે.આ દરમિયાન પરિવારજનો માં પ્રેમ અને અંદર ની શાંતિ માં વધારો થશે.

  • આરોગ્યના દ્રષ્ટિકોણ થી,આ મહિનો તમારા માટે મિશ્રણ રહેશે.આ સમયગાળા માં તમને શારીરિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે,પરંતુ,એ બહુ જલ્દી દુર પણ થઇ જશે.

ઉપાય : કુતરાઓ ને ખાવા માટે કંઈક ને કંઈક જરૂર આપો.

કન્યા રાશિ

  • કન્યા રાશિ વાળા કારકિર્દી ના ક્ષેત્ર માં જે પણ મેહનત કરશે,એમને એમની મેહનત મુજબ સફળતા મળશે.એવા માં,નોકરીમાં તમારી સ્થિતિ મજબુત રહેશે.

  • આર્થિક રૂપથી તમારા માટે ફેબ્રુઆરી ઉતાર-ચડાવ લઈને આવી શકે છે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 આ મહિને તમારે ચલ-અચલ સંપત્તિ નો યોગ બની રહ્યો છે,પરંતુ પૈસા નું નુકસાન પણ થઇ શકે છે.

  • શાદીશુદા લોકોને આ મહિને મિશ્રણ વાળા પરિણામ મળી શકે છે.એવા માં,સાથી સાથે સબંધ માં તણાવ વધવાની આશંકા છે અને બહેસ પણ થઇ શકે છે એટલા માટે સતર્ક રહો.

  • સિંહ રાશિ વાળા એ ફેબ્રુઆરી માં પોતાના આરોગ્યને લઈને લાપરવાહી થી બચવું પડશે,નહીતો ગંભીર બીમારી ની ચપેટ માં આવી શકો છો.

  • પારિવારિક જીવનમાં સિંહ રાશિ વાળા પરિવાર ની સાથે કોઈ લાંબી યાત્રા પર જઈ શકે છે.એની સાથે,પરિવારમાં ધાર્મિક અને શુભ કાર્ય પુરા થવાની સંભાવના છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે કેળા ના ઝાડ ની પુજા કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

તુલા રાશિ

  • તુલા રાશિના લોકોના કારકિર્દી માટે ફેબ્રુઆરી 2024 અનુકુળ રહેશે.કાર્યક્ષેત્ર પર તમે તમારા સારા કામ માટે ઓળખાશો અને મન લગાડીને મેહનત કરશો.

  • આર્થિક જીવનમાં તમારી સામે અચાનક ખર્ચ આવી શકે છે જેને પુરા કરવા માટે જરૂરી રહેશે એટલા માટે પૈસાની બચત કરતા રહો.

  • આ રાશિના જે લોકો સબંધ માં છે,એમને પોતાના પાર્ટનર ની સામે પ્રેમ સાબિત કરવો પડી શકે છે જો કે તમારા માટે ચૂનૌતીપુર્ણ સમય રેહવાની આશંકા છે.

  • આ લોકોના પરિવારમાં સારા તાલમેલ જોવા મળશે અને ઘરના મોટા લોકોની રાય લઈને અને માનવામાં આવશે જેનાથી પરિવારનો માહોલ અનુકુળ બની રહેશે.

  • આરોગ્ય ના લિહાજથી,તુલા રાશિ વાળા માટે ફેબ્રુઆરી મહિનો મિશ્રણ પરિણામ દેવાવાળો રહેશે.આ સમયે તમારું રુચિ બહાર નું ખવામાં અને હરવા ફરવા તરફ વધારે રહેશે.

ઉપાય : બુધવાર ના દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ

  • વૃશ્ચિક રાશિના લોકોના કારકિર્દી માટે આ મહિનો ફળદાયી રહેશે.આ દરમિયાન તમને સહકર્મીઓ નો દરેક પગલે સાથ મળશે અને એ તમારી મદદ કરતા જોવા મળશે.

  • આ મહિનામાં આર્થિક સ્થિતિ અનુકુળ રહેશે કારણકે આ સમયગાળા માં તમને લાભ થવાના યોગ બનશે જેનાથી તમારા બેંક-બેલેન્સ માં વધારો થશે.

  • વૃશ્ચિક રાશિના જે લોકો સબંધ માં છે,એમના માટે આ મહિનો અનુકુળ રહેશે.રાહુ તમારા સબંધ ને ઉપર લઇ જવામાં મદદ કરશે જેનાથી તમારા સબંધ મજબુત થશે.

  • આ લોકોનું પારિવારિક જીવન મિશ્રણ વાળું રહેશે.આ સમયે તમારા પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થઇ શકે છે જેના કારણે ઘરમાં મેહમાન નું આવવાનું અને જવાનું બની રહેશે.

  • આરોગ્ય પ્રત્ય વૃશ્ચિક રાશિ વાળા ને સાવધાન રેહવું પડશે કારણકે પેટ સબંધિત સમસ્યા જેવી કે ગેસ,પાચન નહિ થવું વગેરે પરેશાન કરી શકે છે.

ઉપાય : નિયમિત રૂપે કાળા કુતરા ને રોટલી અને દુધ આપો.

ધનુ રાશિ

  • ધનુ રાશિ વાળા નું કારકિર્દી ઉતાર-ચડાવ થી ભરેલું રહી શકે છે.નોકરિયાત લોકોનું મન કામમાં નહિ લાગવાની આશંકા છે અને પોતાના કામથી મોહભંગ થઇ શકે છે.

  • આર્થિક જીવનમાં ફેબ્રુઆરી મહિનો તમને લાભ આપશે અને ખર્ચ પુરી રીતે તમારા નિયંત્રણ માં રહેશે.તમારા જીવનમાં આવનારી આર્થિક સમસ્યા દુર થશે.

  • લગ્ન જીવનની વાત કરીએ,તો તમારો સબંધ રોમાન્સ થી ભરપૂર રહેશે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં મંગળ અને શુક્ર ના પ્રભાવ થી તમારા અને પાર્ટનર ના સબંધ વચ્ચે પ્રેમ માં વધારો થશે.

  • ફેબ્રુઆરી 2024 માં તમારું પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.આ સમયે પરિવારમાં શાંતિ બની રહેશે અને પરિવારના લોકો એકબીજા નું ધ્યાન આવશે.

  • ધનુ રાશિ વાળા નું આરોગ્ય મિશ્રણ રહેશે કારણકે આ દરમિયાન આળસ તમારા ઉપર હાવી થઇ શકે છે.એવા માં,તમારે ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વ્રત રાખો.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં આવશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

મકર રાશિ

  • મકર રાશિ વાળા ની કારકિર્દી માટે આ મહિનો સારો રહેશે.આ લોકોએ ઓફિસ માં સફળતા મેળવા માટે ઘણી મેહનત કરવી પડી શકે છે.

  • તમારા આર્થિક જીવનમાં આ મહિનો ખર્ચ લઈને આવી શકે છે.આ સમયે તમે પૈસા વાપરવાનું પસંદ કરશો અને બેફિકર બનીને પૈસા ખર્ચ કરશો.

  • ફેબ્રુઆરી માં એ લોકો નું પ્રેમ જીવન સારું રહેશે જે સબંધ માં છે,આ સમયગાળા માં તમે પાર્ટનર સાથે પ્રેમના સાગર માં ડુબકી લગાડશો અને એકબીજા ના પ્રેમ માં ડુબેલા રેહશો.

  • તમારા પારિવારિક જીવન માટે ફેબ્રુઆરી મહિનો અનુકુળ રહેશે.આ દરમિયાન તમે સાચું બોલવાનું પસંદ કરશો અને એવા માં,તમારી વાત સ્પષ્ટ હોઈ શકે છે જેનું કોઈને ખોટું લાગી શકે છે.

  • મકર રાશિ વાળા નું આરોગ્ય થોડું નાજુક રહી શકે છે અને આના કારણે તમારી દિનચર્યા બગડી શકે છે.આની તમારા આરોગ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે.

ઉપાય : દરરોજ કે શુક્રવાર ના દિવસે નાની છોકરીઓ ને પગે લાગીને એમના આર્શિવાદ લ્યો.

કુંભ રાશિ

  • કુંભ રાશિ વાળા કારકિર્દી સબંધ માં ફેબ્રુઆરી મહિનો મિશ્રણ પરિણામ આપી શકે છે.આ દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થવાના યોગ બની રહ્યા છે.

  • આ મહિને તમારું આર્થિક જીવન અનુકુળ રહેશે.તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને આવકમાં વધારો થશે.એની સાથે,પૈસા નો લાભ થવાની સંભાવના છે.

  • કુંભ રાશિના જે લોકો પેહલાથી સબંધ માં છે,એમના માટે આ મહિનો સારો રહેશે.આ દરમિયાન તમારા પાર્ટનર વચ્ચે પણ રોમાન્સ વધશે.

  • આ લોકોનું પારિવારિક જીવન સામાન્ય રહેશે.આ સમયગાળા માં તમારા સબંધ તમારા ભાઈ-બહેન સાથે સારા રહેશે અને એ ધર્મ અને કર્મ ના કામમાં તમારી મદદ પણ કરશે.

  • ફેબ્રુઆરી 2024 માં તમારું આરોગ્ય ઉતાર ચડાવ થી ભરેલું રહી શકે છે.જ્યાં શનિ તમારા આરોગ્યને સારું બનાવશે,ત્યાં રાહુ આરોગ્ય સમસ્યા દેવાનું કામ કરી શકે છે.

ઉપાય : સંભવ હોય,તો મંગળવાર ના દિવસે લોહીનું દાન કરો.

મીન રાશિ

  • મીન રાશિના લોકોની કારકિર્દી માટે ફેબ્રુઆરી મહિનો સારો રેહવાની સંભાવના છે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં આ મહિને તમે તમારા બધાજ કામને બહુ સારી રીતે કરશો અને તમારું પૂરું ધ્યાન કામ ઉપર રહેશે.

  • આર્થિક જીવન ની વાત કરીએ,તો આ મહિનો તમારા માટે ઘણી સફળતા લઈને આવશે,પરંતુ,આ સમયે તમારી સામે લગાતાર ખર્ચ આવી શકે છે.

  • મીન રાશિ વાળા નું પ્રેમ જીવન આ મહિને સારું રહેશે.આ દરમિયાન તમને તમારા પાર્ટનર ઉપર ગર્વ મહેસુસ થઇ શકે છે.પરંતુ,તો પણ તમારે થોડું સાવધાન રેહવું જોઈએ.

  • ફેબ્રુઆરી ના મહિનામાં તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે.આ મહિને શનિ દેવા તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે એટલા માટે તમારે આરોગ્ય પ્રત્ય લાપરવાહી કરવાથી બચવું જોઈએ.

  • મીન રાશિ ના લોકો નું આરોગ્ય આ મહિને સામાન્ય રહી શકે છે.આ મહિને શનિ દેવા તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે એટલા માટે તમારે આરોગ્ય પ્રત્ય લાપરવાહી કરવાથી બચવું જોઈએ.

ઉપાય : શનિવાર ના દિવસે મંદિર માં કાળા તલ અને સાબુદાણા નું દાન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer