રાહુ નું ચોથા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ રાહુ નું ચોથા ભાવ માં ફળ
આ ઘર ચંદ્ર નો છે જે રાહુ નો શત્રુ છે. જયારે આ ઘર માં રાહુ શુભ હોય તો જાતક બુદ્ધિમાન, અમીર અને સારી વસ્તુઓ પર પૈસા ખર્ચવા વાળો હશે. તીર્થ યાત્રા પર જવું જાતક માટે ફાયદા કારક રહેશે. જો શુક્ર પણ શુભ હોય તો લગ્ન પછી જાતક ના સસરા વાળા પણ અમીર થાય છે અને જાતક ને તેમના થી પણ લાભ મળે છે. જો ચંદ્ર સબળ હોય તો જાતક ઘણો અમીર થયી જાય છે અને બુધ સંબંધિત કામો થી ઘણું લાભ કમાવે છે. જો રાહુ નબળું હોય કાં તો અશુભ હોય અને ચંદ્ર નબળું હોય તો જાતક ગરીબ થાય છે અને જાતક ની માતા હેરાન થાય છે. કોલસા નો એકત્રીકરણ, સંડાસ ની ફેરબદલ, ભૂમિ માં તંદૂર બનાવું અને છત માં ફેરબદલ કરવું હાનિકારક રહશે.
ઉપાય:
(1) ચાંદી પહેરો.
(2) ૪૦૦ ગ્રામ ધાણા અથવા બદામ અથવા બન્ને ને વહેતા પાણી માં પ્રવાહિત કરો.
Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems










