સુર્ય નો કુંભ રાશિ માં ગોચર (13 ફેબ્રુઆરી 2024)

ગ્રહો નો રાજા સુર્ય નો કુંભ રાશિ માં ગોચર થવા જઈ રહ્યો છે.વાત કરીએ કુંભ રાશિ ની તો આ રાશિ ચક્ર ની 11 મી રાશિ છે.સુર્ય નો આ મહત્વપુર્ણ ગોચર 13 ફેબ્રુઆરી 2024 ના રોજ 15 વાગીને 31 મિનિટે થવા જઈ રહ્યો છે.વૈદિક જયોતિષ માં સુર્ય ને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને આ બીજા ગ્રહો થી વધારે મહત્વ રાખે છે.સુર્ય વગર જીવન ની કલ્પના કરવી નામુમકીન છે.આ સ્વભાવ થી મર્દાના અને જટિલ કામોને સંભાળવા માટે દ્રઢ સંકલ્પ દેવાવાળો ગ્રહ છે.આના સિવાય સુર્ય નેતૃત્વ ગ્રહો નું પ્રતિનિધિત્વ કરે છે.

જે લોકોની કુંડળી માં મેષ કે સિંહ રાશિમાં સુર્ય મજબુત હોય છે એવા લોકો કારકિર્દી સબંધ માં બધાજ પ્રકારના લાભ ઉઠાવી શકે છે.પોતાના જીવનમાં પૈસા મેળવે છે,સબંધો માં ખુશીઓ મેળવે છે,પિતા પાસેથી સહયોગ મેળવે છે વગેરે.જે લોકોની કુંડળી માં સુર્ય મજબુત હોય છે એમને શુભ પરિણામ મળે છે,આવા લોકો બીજાની ઉપર પ્રભુત્વ રાખે છે અને મજબુત નેતૃત્વ ગુણ દાર્શવે છે.સુર્ય ગ્રહ ને બહુ શક્તિશાળી માનવામાં આવ્યો છે અને એપ્રિલ મહિનામાં આ પૃથ્વી ની નજીક આવે છે અને પોતાની ઉચ્ચ રાશિ સ્થિતિ ને મેળવે છે.એના પછી ઓક્ટોમ્બર મહિના દરમિયાન આ પૃથ્વી થી બહુ દુર જઈને નીચે ની અવસ્થા માં ચાલ્યો જાય છે અને આ રીતે પોતાની શક્તિઓ ખોઈ દ્યે છે.

જ્યોતિષ મુજબ જે લોકોની કુંડળી માં શુક્ર કમજોર સ્થિતિ માં હોય છે આવા લોકોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ની કમી જોવા મળે છે.એની સાથે એમને પાચન સબંધિત સમસ્યાઓ,જુની આરોગ્ય સમસ્યાઓ,જેવી દિક્કતોં જીવનમાં પરેશાની લાવી શકે છે.વૈદિક જ્યોતિષ માં સુર્ય ને ગ્રહો નો રાજા માનવામાં આવે છે.આ સ્વભાવ થી પુરુષ ગ્રહ છે અને એક ગતિશીલ અને આદેશ દેવાવાળો ગ્રહ માનવામાં આવે છે.

અમારા આ ખાસ લેખમાં અમે સુર્ય નો કુંભ રાશિ માં ગોચર વિશે વાત કરીશું.એની સાથે આના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો વિશે પણ જાણીશું.જો સુર્ય સિંહ રાશિ માં પોતાની મુળ ત્રિકોણ રાશિમાં સ્થિર થાય તો આ વધારે શુભ પરિણામ લોકોને આપે છે.જયારે સુર્ય યોદ્ધા ગ્રહ મંગળ દ્વારા શાસિત મેષ રાશિ માં હોય છે અને આ રાશિમાં શક્તિશાળી સ્થિતિ ઉચ્ચ ની થઇ જાય છે.સુર્ય પ્રાકૃતિક રાશિ ચક્ર અને પેહલા ભાવમાંથી પાંચમા ભાવની રાશિ બીજા શબ્દ માં સિંહ નો સ્વામી છે.આ પાંચમા ભાવ જેમકે અધિયાત્મિક,પ્રવૃત્તિ,મંત્ર,શાસ્ત્ર અનેબાળક નો ભાવ માનવામાં આવે છે.એને દાર્શવે છે.

તમારી કુંડળી માં સુર્ય ની સ્થિતિ શું છે? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

સુર્ય નો કુંભ રાશિ માં ગોચર - જ્યોતિષ માં સુર્ય ગ્રહ નું મહત્વ

જ્યોતિષ માં સુર્ય ને ઉચ્ચ અધિકાર મળેલ ગતિશીલ ગ્રહ તરીકે માનવામાં આવે છે.આ ગ્રહ પ્રભાવી પ્રશાસન અને સિદ્ધાંતો ને દાર્શવે છે અને આ એક ગરમ ગ્રહ છે અને બધાજ રાજાશાહી ગ્રહ ને પણ પ્રભાવિત કરે છે.સુર્ય ના ગરમ હોવાના કારણે શક્તિશાળી સુર્ય વાળા લોકો વધારે ઉગ્ર સ્વભાવના જોવા મળે છે અને બીજા પ્રત્ય આવો સ્વભાવ દેખાડી શકે છે.આને ઘણા લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવે છે અને ઘણા લોકોને ખરાબ પણ લાગી શકે છે.સુર્ય ની કૃપા વગર વ્યક્તિના જીવનમાં કારકિર્દી ના સંદર્ભમાં ટોંચ ના સ્થાન ઉપર નથી પોહચી શકતા.કુંડળી માં એક મજબુત સુર્ય ની સ્થિતિ જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,ઉત્તમ આરોગ્ય અને એક મજબુત મગજ વ્યક્તિને આપે છે.

જો સુર્ય કોઈ વ્યક્તિની કુંડળી માં સારી કે મજબુત સ્થિતિ માં હોય છે,તો ઉદાહરણ તરીકે,મેષ કે સિંહ રાશિમાં તો,સુર્ય વ્યક્તિને કમજોર સ્થિતિ થી મજબુત સ્થિતિમાં લઇ જવાની ક્ષમતા પણ રાખે છે.જયારે કોઈ વ્યક્તિની કુંડળી માં સુર્ય અનુકુળ સ્થિતિ માં હોય છે તો આ એમના માં ઓળખ અને પ્રમુખ સ્થાન દેવાવાળો થાય છે.એક મજબુત સુર્ય ખાસ રૂપે ગુરુ જેવા શુભ ગ્રહ થી દષ્ટ હોય તો વ્યક્તિને શારીરિક અને માનસિક સંતુષ્ટિ આપે છે અને વ્યક્તિના જીવન માટે ઉચિત આશ્વાસન પણ આપે છે.

કુંભ રાશિ માં સુર્ય અને એનો પ્રભાવ

કુંભ રાશિ શનિ દ્વારા શાસિત રાશિ છે.સુર્ય શનિ થી ઉલટો હોય છે એટલા માટે કુંભ રાશિમાં સૂર્ય ગોચર દરમિયાન સુર્ય કોઈ વ્યક્તિ ને જે પરિણામ આપે છે એ એટલા સારા સાબિત નથી થતા.આ દરમિયાન લોકોએ સંપત્તિ સબંધિત સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે,પોતાના પિતા અને મોટા લોકો સાથે વાત,વિવાદ કે પછી કાર્યક્ષેત્ર સબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં આ સમયે ઘણા બધા બદલાવ જોવા મળી શકે છે.ઘણા લોકો માટે કુંભ રાશિમાં સુર્ય નો આ ગોચર વ્યક્તિની કુંડળી માં સુર્ય ની સ્થિતિ ના આધારે સારો હોઈ શકે છે અને બીજી વ્યક્તિઓ માટે કુંભ રાશિ માં સુર્ય નો ગોચર એટલો અનુકુળ નથી હોતો.

Click Here To Read In English: Sun Transit In Aquarius

સુર્ય નો કુંભ રાશિ માં ગોચર 2024 : રાશિ મુજબ ભવિષ્યવાણીઓ

ચાલો હવે આગળ વધીએ અને દરેક રાશિ ઉપર સુર્ય નો કુંભ રાશિ માં ગોચર 2024 ના પ્રભાવો ની સાથે સાથે આ દરમિયાન કરવામાં આવેલા કારગર ઉપાયો ની જાણકારી પણ લઇ લઈએ.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સુર્ય પાંચમા ભાવનો સ્વામી છે અને તમારા અગિયારમા ભાવમાં આનો આ ગોચર થવા જઈ રહ્યો છે.

મેષ રાશિના લોકો માટે ચમત્કારી સાબિત થઇ શકે છે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર સામાન્ય રીતે સુર્ય ના ગોચર દરમિયાન તમને તમારા પ્રયાસો માં સફળતા મળવાની ઉચ્ચ સંભાવના છે અને આ ગોચર દરમિયાન તમારી ઈચ્છઓ પુરી થવાના પણ સંકેત મળી રહ્યા છે.તમે તમારા બાળક પાસેથી સારું સમર્થન મેળવશો અને એના બદલામાં તમને તમારા બાળક નો વિકાસ જોવાનું સુખ મળશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને સફળતા અને પુરસ્કાર અને પ્રમોશન ના રૂપમાં માન્યતા આ દરમિયાન મળી શકે છે.જો તમે આમાં શોખ રાખો છો તો તમારામાંથી ઘણા લોકો સરકાર સાથે સબંધિત નોકરીઓ ને મેળવામાં સફળતા મેળવાના છે.

મેષ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને આના સંદર્ભમાં વધારે લાભ મળશે.તમે નવા વેવસાયિક ઉધમ સુરક્ષિત કરવા અને વિદેશ માં સફળતા મેળવા સફળ થઇ શકો છો.તમારી ઉર્જા નો સ્તર અને આત્મવિશ્વાસ શિખર ઉપર નજર આવશે અને એની સાથે સાથે તમે તમારા વેપારમાં ઘણી બધી ઉપલબ્ધીઓ મેળવશો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમારા જીવનસાથી ની સાથે તમારા સબંધ વધારે ઈમાનદાર અને મજબુત બનશે.એની સાથે તમે તમારા પ્રિય ની સાથે પોતાના સબંધ માં વધારે તત્પરતા અને ઈમાનદારી પણ દેખાડવાની સ્થિતિ માં નજર આવશો.

જો તમે કોઈને પ્રેમ કરો છો તો આ ગોચર દરમિયાન તમે લગ્ન જીવનમાં પ્રવેશ કરી શકો છો અને ભવિષ્ય માં તમને આનાથી ખુશીઓ મળશે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો તમારા પગમાં દુખાવો,જોડો માં દુખાવો વગેરે ને છોડીને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી થવાની.તમારા જીવનમાં મજબુત રવૈયા અને દ્રઢ સંકલ્પ ના કારણે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા શાનદાર રહેશે.આ દરમિયાન ઉત્સાહ ની સાથે ઉર્જા નું સ્તર પણ સારું રહેવાનું છે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ સૂર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સુર્ય ચોથા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ વૃષભ રાશિના લોકોને આપવાનો છે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર તમને વિદેશ માં મિલકત ખરીદવાના મોકા મળી શકે છે એની સાથે તમને વિદેશ માં અભ્યાસ કરવાના મોકા પણ મળી શકે છે.આના સિવાય તમને વિદેશી રિટર્ન ના કારણે કમાણી કરવી અને સંતુષ્ટિ મેળવાના પણ ઘણા બધા મોકા મળી શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે ભાગ્યશાળી સાબિત થશો અને તમને તમારી નોકરીના સબંધ માં નવા મોકા મળવાના છે.તમને તમારી નોકરી માટે વિદેશ માં સારા મોકા મળી શકે છે અને આવા મોકા તમારા માટે ફળદાયક સાબિત થશે કારણકે તમને મળવાવાળા આ નવા મોકા થી તમે ઉત્સાહિત અને આનંદિત નજર આવશો.

જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને તમે વિદેશ માં વેપાર કરી રહ્યા છો તો તમને સફળતા જરૂર મળશે અને લાભદાયક રિટર્ન પણ મળશે.મુમકીન છે કે તમે તમારા વેવસાયિક સબંધ માં સિદ્ધાંતો નું પાલન સાચી રીતે કરો જેનાથી તમને લાભ થશે.

આર્થિક પક્ષ ના દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો તમને સારી માત્રા માં પૈસા નો લાભ થશે અને આવી કમાણી તમારા માટે સારા પૈસા કમાવા માટે કરવામાં આવી રહેલા કઠિન પ્રયાસો ના કારણે મુમકીન થઇ છે.

સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે તમારા સબંધ અનુકુળ બનાવી રાખવામાં સફળ થશો.તમારા પરિવારના લોકો સારું જીવન અને ખુશી માટે તમારા જીવનસાથી નો પુરો સહયોગ કરશે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે ઉચ્ચ અને સકારાત્મક ઉર્જા મેળવશો.પરિવારમાં તમારી સ્થિતિ ઘણી બધી ખુશીઓ સાથે સારી નજર આવશે.ઉચ્ચ સ્તર ની રોગ પ્રતિરોધક ક્ષમતા અને સંતુષ્ટિ ના કારણે આ દરમિયાન તમારું આરોગ્ય સારું રહેવાનું છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ની પુજા કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સુર્ય ત્રીજા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

ના પરિણામ સ્વરૂપ તમને તમારા કારકિર્દી ના સબંધ માં વિકાસ અને નસીબ નો સારો સાથ મળશે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર લાંબી દુરી ની યાત્રા થી તમને સફળતા મળશે.જો તમે લાંબી વિદેશ યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા છો તો આ ગોચર અનુકુળ સંકેત આપી રહ્યો છે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો જો તમે નોકરિયાત છો તો આ ગોચર દરમિયાન તમને સફળતા મળશે.તમે તમારી નોકરીના સબંધ માં ઉલ્લેખનીય પ્રગતિ જોઈ શકશો.

જો તમે વેવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચર તમારા માટે સારો નફો કમાવા નો ઉદ્દેશ પુરો કરશે અને વિદેશ માં ઉચ્ચ સ્તર ના વિકાસ માટે તમારી પાસે સારા મોકા દસ્તક આપી શકે છે.જો તમે વિદેશ માં વેપાર કરો છો તો આ ગોચર દરમિયાન તમારા માટે સફળતા મળવી બહુ અનુકુળ છે.તમે તમારા વેપાર સંચાલન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા અને પોતાના વિરોધીઓ ને કડી ટક્કર આપતા નજર આવશો.

પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો વસ્તુઓ તમારા માટે સહેલી લાગી શકે છે કારણકે તમે વધારે પૈસા કમાવા ની સ્થિતિ માં આ દરમિયાન નજર આવશો અને આ ગોચર દરમિયાન નસીબ પણ તમારું સાથ આપશે.આના સિવાય તમારી પાસે પૈસા બચાવાની પણ સંભાવના નજર આવી રહી છે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે ઊંચી ઉડાન ભારત નજર આવશો.તમે તમારા સાથી ની સાથે ઉચ્ચ સ્તર ની પરિપક્વતા અને સારી સમજણ બનાવી રાખવાની મજબુત સ્થિતિ માં રેહશો.આના સિવાય તમારી બંને ની વચ્ચે સંચાર અને વાતચીત ના માધ્ય્મ થી જીવનસાથી ની સાથે સબંધ વધારે મજબુત બનશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત પડી શકે છે કારણકે ઘુટણો માં દુખાવો અને પગમાં દુખાવા ની સંભાવના નજર આવી રહી છે.જેના કારણે તમારા જીવનમાં તણાવ ઉભા થઇ શકે છે.મુમકીન છે કે તમારી અંદર હાજર પ્રતિરક્ષા સ્તર ની કમી ના કારણે તમને આ સમસ્યા જોવા મળે.

ઉપાય : દરરોજ 21 વાર “ઓમ બૃહસ્પતેય નમઃ” મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ?પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે સુર્ય બીજા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા આઠમા ભાવમાં જશે.

પરિણામ સ્વરૂપ તમારા જીવનમાં તણાવ અને ચિંતા નું સ્તર વધવાની આશંકા છે જેના કારણે તમારી પ્રગતિ માં ગિરાવટ જોવા મળી શકે છે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર એની સાથે તમને આંખો ની સમસ્યા અને બળવાનો ખતરો પણ નજર આવી રહ્યો છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને આ દરમિયાન પોતાની નોકરીના સબંધ માં ઓછી સંતુષ્ટિ મળશે.આ ગોચર દરમિયાન તમારી ઉપર કામનું દબાણ વધવાનું છે જે ક્યારેક ક્યારેક તમને નિયંત્રણ માંથી બહાર કરી શકે છે.સુર્ય ના આ ખાસ ગોચર દરમિયાન તમને પોતાના સહકર્મીઓ થી થોડી બાધાઓ નો સામનો કરવો પડી શકે છે અને આનાથી તમને પરેશાની થઇ શકે છે.

જો તમે વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો સુર્ય ના આ ગોચર દરમિયાન તમારે તમારા વેપાર સંચાલન ને વધારે વેવસાયિક રીતે સંભાળવા ની યોજના બનાવી અને વેવસાય સંચાલન ને શિડ્યુલ કરવાની જરૂરત પડશે.આના સિવાય તમને વધારે લાભ કરવામાં પોતાની વેપારીક ભાગીદારી તરફ થી થોડી બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો સુર્યનો કુંભ રાશિ માં ગોચર દરમિયાન તમારા જીવનસાથી ની સાથે તમારા અભિમાની રિસ્તેદાર વાદ વિવાદ થવો મુમકીન છે અને અચાનક બહેસ પણ થઇ શકે છે.તમારા જીવનસાથી સાથી સાથે બહેસ સમજણ ની કમી ની સાથે અને સમાયોજન ની કમી ના કારણે થવાની સંભાવના છે જેનાથી તમારા બંનેના સબંધ માં થોડી કમી જોવા મળશે એટલા માટે તમારા જીવનસાથી ની સાથે સારો સબંધ બનાવી રાખવા માટે સમાયોજન નો સહારો લેવો પડશે અને ત્યારેજ સબંધ ના સંદર્ભ માં તમે સારા પરિણામ મેળવી શકશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી થવાની.પરંતુ નાની-મોટી પરેશાનીઓ જેમકે પગનો દુખાવો અને જોડા ના દુખાવા નો સામનો તમારે જરૂર કરવો પડશે.આ ગોચર દરમિયાન સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે તમારી આંખો નું ખાસ ધ્યાન રાખો નહીતો આને લગતી કોઈ મોટી સમસ્યા તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.

ઉપાય : ચંદ્ર ગ્રહ માટે સોમવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે સુર્ય પેહલા ભાવનો સ્વામી છે અને તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

પરિણામ સ્વરૂપ આ દરમિયાન તમારા મિત્રો સાથે સબંધ માં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમારે આ દરમિયાન તમારા વેવસાયિક ભાગીદાર સાથે પણ સમસ્યાઓ ઉઠાવી પડી શકે એમ છે.

સુર્ય ના આ ગોચર પ્રભાવ સ્વરૂપ કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમને પોતાના સહકર્મીઓ ની સાથે સબંધ માં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને આ એ સમસ્યાઓ ને સમજવા માટે ઉભી થઇ શકે છે જેનો તમારે તમારા સહકર્મીઓ સાથે સામનો કરવો પડી રહ્યો છે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેવસાય કરી રહ્યા છો તો મુમકીન છે કે તમે ઉચ્ચ સ્તર પર નફો મેળવાની સ્થિતિ માં નજર નહિ આવો અને નફામાં થોડી કમી તમારે જોવી પડે.

આર્થિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો સુર્ય ના આ ગોચર દરમિયાન તમારે લાભ અને નુકસાન બને નો સામનો કરવો પડશે તમારે તમારા પૈસાને બચાવા માટે વધારે સાવધાની રાખવાની જરૂરત પડશે કારણકે આ ગોચર દરમિયાન તમને પૈસા નું નુકસાન થવાની ઉચ્ચ સંભાવના બની રહે છે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા જીવનસાથી ની સાથે અભિમાન સબંધિત થોડી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને આ તમારી બંને વચ્ચે ની ગલતફેમી ના કારણે થવાની આશંકા છે જેનાથી તમારી બંને ની વચ્ચે ખુશીઓ ઓછી નજર આવશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો તો નહિ કરવો પડે પરંતુ પગના દુખાવા નો સામનો તમારે કરવો પડશે.એની સાથે આ દરમિયાન રોગ પ્રતિરોધક ક્ષમતા ની કમી રહેશે જેના કારણે તમારા જીવનમાં આ સમસ્યા ઉભી થઇ શકે છે.પોતાના આરોગ્ય ને સ્વસ્થ બનાવી રાખવા માટે ધ્યાન અને યોગ કરવો તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે.

ઉપાય : રવિવાર ના દિવસે ગરીબો ને ભોજન દાન કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સુર્ય બારમા ઘરનો સ્વામી છે અને હવે આ તમારા છથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

ના પરિણામ સ્વરૂપ તમને આ દરમિયાન વિરાસત કે કોઈ ગુપ્ત સ્ત્રોત થી પૈસા નો લાભ થવાની સંભાવના છે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર તમે તમારી પ્રતિબદ્ધતાઓ ને પુરી કરવાની સ્થિતિ માં નજર આવશો કારણકે તમારી આવક માં વધારો આ દરમિયાન થઇ શકે છે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમે તમારી નોકરીમાં સહજતા અને સ્થિરતા મેળવશો.આના સિવાય જો તમે નોકરિયાત છો તો તમે તમારા જીવનમાં વિકાસ મેળવશો અને પોતાના કૌશલ ને વધારે સારી રીતે દેખાડી શકવામાં પણ સફળ થશો.તમારે તમારા કારકિર્દી સંદર્ભ માં વિદેશ યાત્રા ના સારા મોકા મળી શકે છે અને ઓનલાઇન અવસર તમારા માટે અનુકુળ સાબિત થશે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેપાર કરી રહ્યા છો તો આ દરમિયાન તમને ઉચ્ચ સ્તર નો લાભ મળશે અને આનાથી તમે તમારા વેપારને સારી રીતે ચલાવી શકવામાં સફળ થશો.ઉચ્ચ લાભ મેળવા અને વેપારનું સંચાલન કરવામાં સક્ષમ હસો અને તમને નુકસાન નથી થવાનું.આના સિવાય તમે આ દરમિયાન વિરોધીઓ ને કડી ટક્કર આપતા પણ નજર આવશો.

પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમને સારો પૈસા નો લાભ થવાનો છે જેનાથી તમે પૈસા ની બચત પણ કરશો અને આગળ વધતા પણ નજર આવશો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા અને અનુકુળ સબંધ બનાવી રાખવામાં ઈમાનદારી દેખાડશો.તમારા દ્વારા બનાવામાં આવેલા ઈમાનદાર રવૈયા ના કારણે સબંધ માં મજબુતી આવશે.તમારા જીવનસાથી ની સાથે તમે તમારા પરિપક્વ સબંધ નો આનંદ ઉઠાવશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો સુર્યનો કુંભ રાશિ માં ગોચર તમને સારા આરોગ્ય નું વરદાન આપશે.આ દરમિયાન તમે સારી આરોગ્ય સ્થિતિ માં નજર આવશો અને આ તમારી અંદર હાજર ઉત્સાહ અને ઉર્જા ના કારણે થઇ શકશે.તમે બધીજ મુશ્કેલીઓ સામે લડવા માટે જરૂરી શક્તિ પોતાના જીવનમાં રાખશો અને આવી રીતે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.

ઉપાય : રવિવાર ના દિવસે ભગવાન સુર્ય માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે સુર્ય અગિયારમા ઘરનો સ્વામી છે અને હવે આ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

તમને અચાનક સ્ત્રોત અને સટ્ટાબાજી થી લાભ કરાવશે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર તમે તમારા બાળક નું સમર્થન અને વિશ્વાસ જીતવામાં સફળ રેહશો અને એની સાથે તમને તમારા બાળક નો વિકાસ પણ જોવા મળશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમે જે કઈ પણ કામ કરી રહ્યા છો એના સબંધ માં તમને પુરી રીતે સંતુષ્ટિ નહિ મળે.તમારે તમારા જીવનમાં સુખ-સુવિધાઓ ની કમી નો સામનો કરવો પડી શકે છે અને તમે તમારી ઈચ્છાઓ ને પુરી કરવાની સ્થિતિ માં પણ નજર નહિ આવો.જો તમે તમારી કારકિર્દી ને લઈને વિદેશ માં સ્થાનાંતર થશો તો તમે તમારી નોકરીમાં સંતુષ્ટિ અને વિકાસ પ્રાપ્ત કરવાની સ્થિતિ માં હસો નહીતો પુરી રીતે ખુશ ને સંતુષ્ટ મહેસુસ નહિ કરી શકો.

જો તમે વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચર દરમિયાન તમને મધ્યમ લાભ મળી શકે છે.ક્યારેક ક્યારેક તમને કોઈ લાભ નહિ થાય તો ક્યારેક ક્યારેક કોઈ નુકસાન પણ નહિ થાય.તમારા વેપારને વિદેશ માં સ્થાનાંતર કરવાથી તમને ઉચ્ચ લાભ રિટર્ન મળી શકે છે અને તમે આગળ નવા વેપારના સૌદા પણ મેળવી શકો છો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમારી તમારા જીવનસાથી ની સાથે ભયંકર લડાઈ બીજા શબ્દ માં કહીએ તો બહેસબાજી અને લડાઈ થવાની સંભાવના છે.આ પરેશાની અભિમાની સબંધિત મુદ્દા અને સમજણ ની કમી ના કારણે થઇ શકે છે.મુમકીન છે કે તમારે તમારા પરિવાર સાથે ચાલી રહેલી કોઈ સમસ્યા ના કારણે પોતાના જીવનસાથી સાથે સબંધ માં પણ આ અસર જોવા મળી શકે છે.તમારે તમારા સાથી ની સાથે ચાલી રહેલા મતભેદો ને સુલજાવાની જરૂરત પડશે તેથી તમે તમારા સબંધ માં શાંત થી રહી શકો.

પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો તમારે પૈસા મેળવા અને પૈસા ના નુકસાન નો સામનો કરવો પડી શકે છે.આ ગોચર દરમિયાન તમને ખર્ચ અને લાભ બંને સ્થિતિ મળવાની છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારા પગો અને જાંઘ માં દુખાવા સિવાય બીજી કોઈ આરોગ્ય સમસ્યા આ દરમિયાન નહિ થાય પરંતુ આ ગોચર દરમિયાન તમારે તમારી માતા ના આરોગ્ય ઉપર અને પોતાના પરિવારના લોકોના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.પરંતુ તમારા આરોગ્ય માટે કંઈપણ નકારાત્મક નથી થવાનું.

ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ની પુજા કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

વૃશ્ચિક રાશિ

સુર્ય તમારા દસમા ઘરનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન ચોથા ઘરમાં સ્થિત થઇ જશે.

તમારા જીવનમાં તણાવ વધારવા વાળો સાબિત થઇ શકશે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર તમારા જીવનમાંથી આરામ કોઈ જગ્યાએ ખોવાય શકે છે.આ દરમિયાન તમારી ઉપર નોકરી નું દબાણ પણ વધારે રહેવાનું છે અને આ ગોચર દરમિયાન તમે કામ તરફ વધારે ધ્યાન આપશો.તમારા વિચાર કામ ઉપર કેન્દ્રિત રહેશે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારે સારી સંભાવનાઓ માટે તમારી નોકરી બદલવાની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.તમે હંમેશા પોતાના કામને વિકસિત કરવા અને કામના સબંધ માં વધારે ગુણવત્તા પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો.આ ગોચર દરમિયાન તમારે કામના સિલસિલા માં વધારે યાત્રાઓ પણ કરવી પડશે.

આર્થિક મોર્ચા પર વાત કરીએ તો સુર્યનો કુંભ રાશિ માં ગોચર દરમિયાન તમને મધ્યમ માત્રા માં પૈસા નો લાભ થશે અને બચત પણ સામાન્ય જ રેહવાની છે.તમે જે પણ પૈસા કમાશો એને તમારે પરિવાર માટે ઉપયોગ કરતા નજર આવશો કારણકે વધારે પ્રતિબદ્ધતાઓ આ દરમિયાન તમારા જીવનમાં ઉભી થઇ શકે છે જેના કારણે બચત સામાન્ય રહેશે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સારા સબંધ બનાવી રાખવામાં સફળ નહિ થાવ.તમારા જીવનસાથી ની સાથે મતભેદ ના કારણે વધારે બહેસ થવાની સંભાવના છે જેના માટે તમારે સારી રીતે તાલમેલ બેસાડવાની જરૂરત પડશે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો સુર્ય નો આ ગોચર દરમિયાન તમારું આરોગ્ય વધારે અનુકુળ નહિ રહે કારણકે તમારા પગો અને જાંઘો માં દુખાવા ની શિકાયત આવી શકે છે જે તમારી અંદર હાજર પ્રતિરક્ષા ની કમી ના કારણે ઉભી થવાની સંભાવના છે એટલા માટે તમને સ્થિર રીતે આરોગ્ય નિર્માણ પર ધ્યાન દેવાની જરૂરત છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

ધનુ રાશિ

સુર્ય ના આ ગોચર દરમિયાન લોકો માટે નવમા ઘરનો સ્વામી થઈને સુર્ય ત્રીજા ઘરમાં સ્થિત થવા જઈ રહ્યો છે.

તમને નસીબનો સાથ અપાવશે.આ દરમિયાન તમને પોતાના પિતા થી સારું સમર્થન અને સહયોગ મળશે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર તમને વિદેશી સ્ત્રોત થી પૈસા કમાવાના મોકા પણ મળશે.પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારમાં ખુશીઓ જોવા મળશે.

આર્થિક પક્ષ ના દર્ષ્ટિકોણ થી વાત કરીએ તો આ મોર્ચા પર તમને નસીબ નો સાથ મળશે અને તમારા જીવનમાં પૈસા નો પ્રભાવ બની રહેશે.સુર્ય ના આ ગોચર દરમિયાન તમને શેર અને બીજા અચાનક સ્ત્રોત થી પૈસા નો લાભ પણ થઇ શકે છે જેનાથી તમે સારા એવા પૈસા વધારવામાં પણ સફળ રેહશો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે જીવનસાથી સાથે આનંદમય સબંધ બનાવી રાખવામાં સફળ થશો.આના કારણે આ ગોચર દરમિયાન તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ વધશે.તમે બંને એકબીજા ને સારી રીતે સમજશો અને તમારા બંને વચ્ચે પ્યાર વધશે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારી વધી રહેલી પ્રતિરક્ષા સ્તર તમારા આરોગ્ય માટે અનુકુળ રહેશે.તમારી અંદર હાજર જરૂરી શક્તિ અને આનંદ ના કારણે આવું થવું મુમકીન છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

કારકિર્દી ની થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે સુર્ય આઠમા ઘરનો સ્વામી છે અને હવે તમારા બીજા ઘરમાં સ્થિત થવાનો છે.

તમારા મનમાં થોડી અસુરક્ષા ની ભાવનાઓ ને આપી શકે છે જે તમારા વિકાસ ની રાહમાં રુકાવટ નું કારણ બની શકે છે.સુર્ય નો કુંભ રાશિ માં ગોચર બીજી બાજુ તમને વિરાસત અને સટ્ટાબાજી જેવા અચાનક સ્ત્રોત થી અચાનક લાભ પણ થઇ શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને નોકરીમાં બદલાવ કે રણનીતિઓ માં બદલાવ ની સ્થિતિ નો સામનો આ દરમિયાન કરવો પડી શકે છે.સુર્ય ના આ ગોચર દરમિયાન તમને અચાનક રૂપથી વિદેશ યાત્રા પર પણ જવું પડી શકે છે.

પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો તમે સામાન્ય રીતે વધારે પૈસા કમાવા ની જગ્યાએ વિરાસત અને વેપારના માધ્ય્મ થી લાભ કરતા નજર આવશો.પૈસા કમાવા ની સાથે સાથે તમે આને ખોઈ પણ શકો છો.ભલે તમે સારા પૈસા કેમ નહિ કમાય લ્યો તો પણ તમે બચત કરવાની સ્થિતિ માં નજર નહિ આવો.

આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારા પગમાં દુખાવો,જાંઘ માં દુખાવો વગેરે નો સામનો કરવો પડી શકે છે.રોગ પ્રતિરોધક ક્ષમતા ની કમી ના કારણે આવી પરેશાનીઓ તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે સુર્ય સાતમા ઘરનો સ્વામી છે અને હવે તમારા પેહલા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

તમને પોતાના વેવસાયિક ભાગીદાર ની સાથે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.જો તમે વેવસાય સાથે જોડાયેલા છો તો તમને થોડી પરેશાનીઓ ઉભી થઇ શકે છે.મુમકીન છે કે સુર્ય નો કુંભ રાશિ માં ગોચર આ ગોચર દરમિયાન તમારા જીવનસાથી ની સાથે તમારા સબંધ માં સદભાવના ની કમી જોવા મળી શકે છે.એની સાથે આ દરમિયાન તમારા ખર્ચા પણ આ દરમિયાન લિમિટ કરતા વધારે થઇ શકે છે.

આર્થિક મોર્ચા પર વાર કરીએ તો યાત્રા દરમિયાન તમને પૈસા નું નુકસાન થઇ શકે છે અને આનાથી તમારી ચિંતા વધવાની છે.તમારે તમારા મિત્રો ને પૈસા ઉધાર પણ દેવા પડશે અને મુમકીન છે કે આ પૈસા તમને ફરીથી પાછા પણ નહિ મળે જેના માટે તમે તમારી જરૂરતો ને પુરી કરવા માટે બેન્ક માંથી લોન પણ લઇ શકો છો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે તમારા જીવનસાથી કે મિત્રો ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરી શકો છો અને આ તમારા માટે ચિંતા નું કારણ બનશે.તમને તમારી શારીરિક ફિટનેસ ને લઈને પણ ચિંતા રહી શકે છે.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે સુર્ય છથા ભાવનો સ્વામી છે અને તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

સુર્ય નું કમ્યુભ રાશિ માં ગોચર તમારામાં અસુરક્ષા ની ભાવના અને આત્મવિશ્વાસ ની કમી ઉભી કરી શકે છે.આ સમયગાળા માં તમે તણાવ થી ઘેરાયેલા નજર આવશો જેમાં તમારો કિંમતી સમય બરબાદ થવાની આશંકા છે.

આ રાશિના જે લોકો વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને આ દરમિયાન મધ્યમ નફો મળવાની સંભાવના છે.તમારે નુકસાન નો સામનો કરવો પડી શકે છે.એની સાથે તમને તમારા વિરોધીઓ થી વધારે નુકસાન થવાની પણ સંભાવના છે.

આર્થિક મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન સામાન્ય પૈસા કમાતા નજર આવશો અને આ ગોચર દરમિયાન તમે જે પણ પૈસા કમાશો એ ખર્ચ થઇ જશે.આ સ્થિતિ પણ તમને પરેશાન કરવાવાળી સાબિત થશે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમારા જીવનમાંથી પ્યાર ખોવાય શકે છે જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે સબંધ માં મીઠાસ બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.આ બધાના કારણે સમજણ સબંધિત સમસ્યા વિકસિત થવાની સંભાવના છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવાનો ખતરો આ દરમિયાન જીવનમાં બની રહ્યો છે જેના કારણે તમને પગ અને જાંઘ ના દુખાવા ની શક્યતા પણ થઇ શકે છે.આવી વાતો તમારા જીવનમાં તણાવ ની સ્થિતિ બનશે.

ઉપાય : શુક્રવાર ના દિવસે લક્ષ્મી કુબેર માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer