સુર્ય ગ્રહણ 2024
આ ગ્રહણ એસ્ટ્રોસેજ ના આ લેખ માં તમને 08 એપ્રિલ એ લાગવાવાળુંસુર્ય ગ્રહણ 2024નું દુનિયા ઉપર પડવાવાળા પ્રભાવ ની જાણકારી આપશે.જ્યોતિષ માં સુર્ય ગ્રહણ નું બહુ મહત્વ છે.આ લેખમાં અમે વાત કરીશું વર્ષ ના પેહલા સુર્ય ગ્રહણ વિશે,આની ઉપર પડવાવાળા પ્રભાવ વિશે અને એની સાથે આ સુર્ય ગ્રહણ ની દુનિયા ઉપર શું અસર પડશે એની ચર્ચા કરીશું.આ ખાસ લેખના માધ્યમ થી અમે તમને આ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની જાણકારી આપીશું.અમારી હંમેશા એ પ્રાથમિકતા રહે છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની જાણકારી સમય કરતા પેહલા અમે અમારા રીડર ને આપીએ એટલે તમે એને એમના જીવન પર પડવાવાળા પ્રભાવ વિશે પહેલાથીજ અવગત કરાવીએ.
દુનિયાભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
હિન્દુ પંચાંગ મુજબ,આ ગ્રહણ ભારતીય ઉપમહાદીપ માં નજર નહિ આવે.જેનો મતલબ છે કે પૃથ્વી ની છાયા ચંદ્ર સતહ ને એક નિર્ધારિત સીમા સુધીજ છુપાવશે.જણાવી દઈએ,કે જયારે સુર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ લાઈન માં આવે છે એટલે સુર્ય અને પૃથ્વી ની વચ્ચે ચંદ્રમા આવે છે,ત્યારે આવી સ્થિતિ ને સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે.સુર્ય ગ્રહણ 2024દરમિયાન આ સુર્ય ના પ્રકાશ ને પુરી રીતે કે આંશિક રૂપે ઢાંકી લ્યે છે.વૈદિક જ્યોતિષ ની અંદર સુર્ય ને આત્મા નો કારક કહેવામાં આવે છે એટલા માટે જયારે પણ સુર્ય ગ્રહણ ની ઘટના થાય છે,ત્યારે પૃથ્વી પર રહેતા બધાજ પ્રાણીઓ પર આની કંઈક ના કંઈક અસર જરૂર પડે છે.
ચાલો આ લેખના માધ્યમ થી માં થવાવાળા પેહલા સુર્ય ગ્રહણ અને એની સાથે સબંધિત તારીખ અને સમય વિશે જાણકારી મેળવે છે.સુર્ય ગ્રહણ 2024 તમે આ લેખમાં સુર્ય ગ્રહણ ની દૃશ્યતા દુનિયા માં ક્યાં ક્યાં દેખાશે,આ પુર્ણ સુર્ય ગ્રહણ હશે કે આંશિક સુર્ય ગ્રહણ ગ્રહણ હશે,સુર્ય ગ્રહણ નું સુતકકાળ ક્યારે લાગશે,છતાં સુર્ય ગ્રહણ નું અધિયાત્મિક અને ધાર્મિક મહત્વ શું હશે.એની સાથે,જ્યોતિષય દ્રષ્ટિકોણ થી પણ તમને આ જાણવા મળશે કે સુર્ય ગ્રહણ નો શું પ્રભાવ હોય છે વગેરે વિશે ચર્ચા કરીશું.બધીજ જણકારી માટે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.
આ પણ વાંચો: રાશિફળ 2024
ખગોળીય અને જ્યોતિષય મહત્વ
સાદી ભાષા માં કહીએ,તો સુર્ય ગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રમા,પૃથ્વી ની પરિક્રમા કરતી વખતે,સુર્ય અને પૃથ્વી ની વચ્ચે આવે છે.જેનાથી સુર્ય ઢંકાઈ જાય છે અને સુર્ય નો પ્રકાશ પૃથ્વી અને અમારી સુધી નથી પોહંચતી.સૂર્ય નો કેટલો ભાગ ચંદ્રમા દ્વારા ઢંકાયેલો છે,આના આધારે સુર્ય ગ્રહણ ઘણા પ્રકાર નું થાય છે.
જ્યોતિષય દ્રષ્ટિ થી,જયારે સુર્ય અને રાહુ કોઈ રાશિમાં એક સાથે જાય છે ત્યારે ગ્રહણ યોગ બને છે.જ્યોતિષ શાસ્ત્ર માં આ યોગ ને બહુ શુભ માનવામાં આવે છે.આ વખતેસુર્ય ગ્રહણ 2024ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષ માં મીન રાશિ અને રેવતી નક્ષત્ર માં થવાનું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ
દૃશ્યતા અને સમય
સમય ની વાત કરીએ,તો વર્ષ નું પહેલું સુર્ય ગ્રહણ 08 એપ્રિલ ની રાતે 09 વાગીને 12 મિનિટ થી 09 એપ્રિલ ની વચ્ચે લાગશે.આ વર્ષ નું પહેલું સુર્ય ગ્રહણ છે અને હિન્દુ પંચાંગ મુજબ,આ ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષ માં લાગશે.દૃશ્યતા ની વાત કરીએ,તો આ સુર્ય ગ્રહણ ભારતમાં નહિ દેખાશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
| તારીખ | તારીખ અને દિવસ |
સૂર્યગ્રહણની શરૂઆત (ભારતીય સમય મુજબ) |
સૂર્યગ્રહણનો અંત | ક્યાં ક્યાં જોવા મળશે? |
| ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ | સોમવાર, 08 એપ્રિલ 2024 | રાતે 09 વાગીને 12 મિનિટે | રાત ની વચ્ચે 26:22 સુધી (9 એપ્રિલ 2024 ની સવારે 02 વાગીને 22 મિનિટ સુધી) |
પશ્ચિમ યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા (અલાસ્કા સિવાય), કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ (ભારતમાં નહિ દેખાય) |
નોંધ: આ ગ્રહણ મુજબ,ધ્યાન દેવાવાળી વાત એ છે કે ઉપર દેવામાં આવેલો સમય ભારતીય સમય મુજબ દેવામાં આવ્યો છે.આ વર્ષ નું પહેલુંસુર્ય ગ્રહણ 2024હશે જે ખગ્રાસ એટલે કે પુર્ણ સુર્ય ગ્રહણ હશે પરંતુ ભારત માં નહિ દેખાવાના કારણે આનો ભારતમાં કોઈ ધાર્મિક પ્રભાવ નથી અને નહીતો સુતકકાળ પ્રભાવી માનવામાં આવે.એવા માં,સુતક કાળ કે ગ્રહણ સાથે જોડાયેલી કોઈપણ ધાર્મિક નિયમો નું પાલન કરવું તમારા માટે જરૂરી નહિ રહે.આ રીતે બધાજ લોકો ગતિવિધિઓ સુચારુ રૂપથી રાખી લ્યે છે.
હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
વિશ્વવ્યાપી પ્રભાવ
સુર્ય ગ્રહણ દરમિયાન સુર્ય અને રાહુ બંને રેવતી નક્ષત્ર માં હશે એટલા માટે રેવતી નક્ષત્ર દ્વારા શાસિત લોકો ઉપર આની નકારાત્મક પ્રભાવ પડે છે અને એને આ દરમિયાન ઉર્જાની કમી મહેસુસ થાય છે.સુર્ય ગ્રહણ 2024 માંચાલો હવે જાણીએ સુર્ય ગ્રહણ નો દેશ-દુનિયા પર શું પ્રભાવ જોવા મળશે.
- સુર્ય આંખ નો કારક છે અને એવા માં,ખાસ રૂપથી મીન રાશિના લોકોનો ગ્રહણ નો સમય આખોથી સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે કારણકે રેવતી નક્ષત્ર મીન રાશિમાં પડે છે.
- રેવતી નક્ષત્ર ઉપર બુધ નું શાસન છે એટલે ચામડીની એલર્જી કે બીજા ચામડી ને લગતી સમસ્યાઓ કે માંસપેશીઓ સબંધિત સમસ્યાઓ થી પીડિત લોકો વધારે પરેશાન થઇ શકે છે.
- ભારત ના ઘણા રાજ્ય અને દુનિયા ના ઘણા ખુણા પણ કોઈના કોઈ પ્રકાર ની પાણી થી થવાવાળી ઘટના થી પીડિત નજર આવી શકે છે કારણકે મીન એક પાણી તત્વ ની રાશિ છે.
- 8 એપ્રિલ એ થવાવાળા ગોચર પર નજર નાખીએ તો ચંદ્રમા,સુર્ય અને રાહુ ત્રણે ત્રણ મીન રાશિમાં યુતિ કરશે.સુર્ય ગ્રહણ 2024 ના સમયે થોડા લોકો તણાવ અને ચિંતા ની શિકાયત થી ઘેરાયેલા નજર આવે છે.
- જો આ દરમિયાન મુખ્ય નેતા કે બિઝનેસમેન કોઈપણ કારણસર મોટા નિર્ણય લ્યે છે તો એ નિર્ણય એમના માટે અનુકુળ સાબિત નહિ થવાની સંભાવના છે.સુર્ય ગ્રહણ 2024 માંબની શકે છે કે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય દેશ અને દુનિયા પર વિનાશકારી પ્રભાવ નાખે છે.
- અમારા દેશ ની સરકાર અને દુનિયાભર ની મુખ્ય સરકારો એ પોતાના નેતા ની કુંડળી પર નાની કે મોટી બાધાઓ નો સામનો કરવો પડશે કારણકે સુર્ય ને સરકાર નો કારક માનવામાં આવે છે.
- સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્ય મીન રાશિમાં રેવતી નક્ષત્રમાં હશે અને આપણે બધા જાણીએ છીએ કે રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે અને મીનનો સ્વામી ગુરુ છે તેથી દેશમાં અને વિશ્વભરમાં કેટલીક કુદરતી આફતો આવી શકે છે.
- ગુરુની નિશાનીમાં સૂર્ય અને ચંદ્રની હાજરી કેટલાક દેશોમાં યુદ્ધ પ્રવૃત્તિઓમાં વિરામ લાવી શકે છે અને રાહત લાવી શકે છે.
- ગ્રહણ ના પરિણામસ્વરૂપ દેશ અને દુનિયા ના ઉતરી ભાગમાં કઠોર શરદ ઋતુ નો અનુભવ થઇ શકે છે અનેસુર્ય ગ્રહણ 2024 આ રીતે વાતાવરણ માં થોડા બદલાવ જોવા મળી શકે છે.
- આ સુર્ય ગ્રહણ ની અસર જરૂરી વસ્તુઓ જેમકે કરિયાણું અને ઘર ની વસ્તુઓ માં પડી શકે છે.મોંઘી વસ્તુ જેમકે સોનુ અને ઘરેણું અને ધાતુ થી બનેલી બીજી વસ્તુઓ જેમ પિત્તળ,વગેરે ની કિંમત પહેલાથીજ બહુ વધારે છે,આમાં તેજી આવી શકે છે.
વર્ષ 2024 માં થવાવાળી ગ્રહણ ની વિસ્તારપુર્વક જાણકારી અહીંયા વાંચો: ગ્રહણ 2024
જાણો શેર બાઝાર ની હાલ
- ચા અને કોફી ઉદ્યોગ,સિમેન્ટ હાઉસિંગ,ભારી એન્જીન્યરીંગ,વગેરે માં મંદી જોવા મળી શકે છે.પરંતુ ફાર્મા સેક્ટર,પબ્લિક સેક્ટર,બેંક સેક્ટર,વનસ્પતિ ઉદ્યોગ,ડેરી ઉત્પાદન,રિલાયન્સ,શિપિંગ કોર્પોરેશન,પેટ્રોલિયમ,માં વધારો થવાની સંભાવના છે.
- લોખંડ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, એન્જિનિયરિંગ, સિમેન્ટ હાઉસિંગ, ચા અને કોફી ઉદ્યોગ સહિતના અન્ય ઉદ્યોગો ઝડપથી પ્રગતિ કરશે.
- સોનાના ભાવમાં સ્થિરતા આવી શકે છે.સુર્ય ગ્રહણ 2024 માં ભારી ધાતુઓ અને ખનીજો નો ભાવ પણ વધી શકે છે.
- પિત્તળ અને તાંબા જેવી ધાતુઓ નો ભાવમાં સ્થિરતા જોવા મળી શકે છે.
- હરિત ઉર્જા ઉદ્યોગ માં સારો સમય જોવા મળશે.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!






