કેતુ નું આઠમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ કેતુ નું આઠમા ભાવ માં ફળ
આઠમું ઘર મંગળ ગ્રહ નું છે, જે કેતુ નો શત્રુ છે. જો આઠમા ભાવ માં કેતુ શુભ છે તો જાતક ને ચોત્રીસ વારા ની ઉમર માં જાતક ની બહેન અથવા પુત્રી ના લગ્ન પછી પુત્ર પ્રાપ્તિ થાય છે. જો ગુરુ અથવા મંગળ છઠા અથવા બારમા ભાવ માં હોય તો કેતુ અશુભ પરિણામો નથી આપતો. ચંદ્ર ના બીજા ભાવ માં સ્થિત હોવા થી પણ આજ પરિણામો મળે છે. જો અર્થમાં ભાવ માં સ્થિત કેતુ અશુભ હોય તો જાતક નો જીવન સાથી માંદો રહે છે. પુત્ર નો જન્મ નથી થાઓ, અને જો થાય તો મૃત્યુ પામે છે. જાતક મધુમેહ અથવા મૂત્ર રોગ થી ગ્રસિત હોય છે. જો શનિ અથવા મંગળ સાતમા ઘર માં હોય તો જાતક દુર્ભાગ્યશાળી હોય છે. આઠમા ભાવ માં અશુભ કેતુ હોવા ને લીધે જાતક નું ચરિત્ર એના જીવન સાથી નું આરોગ્ય નિર્ધારિત કરે છે. છવ્વીસ વરસ ની ઉમર પછી લગન જીવન માં મુશ્કેલીઓ આવે છે.
ઉપાય:
(1) એક કૂતરું પાળો.
(2) કોઈ મંદિર માં કાળા અને સફેદ રંગ નું ધાબળુ દાન કરો.
(3) ભગવાન ગણેશ ની પૂજા કરો.
(4) કાન માં સોનુ પહેરો.
(5) માથા પર કેસર નું તિલક લગાડો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










