કેતુ નું દસમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ કેતુ નું દસમા ભાવ માં ફળ
દસમું ઘર શનિ નું હોય છે. અહીં કેતુ ના પરિણામ શનિ ની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. જો કેતુ શુભ હોય તો જાતક ભાગ્યશાળી હોય છે, પોતાના વિશે ચિંતા કરવા વાળો હોય છે અને અવસરવાદી હોય છે. તેના પિતા ની મૃત્યુ જલ્દી થયી જાય છે. જો શનિ છઠા ભાવ માં હોય તો જાતક પ્રસિદ્ધ ખેલાડી હોય છે. જો જાતક તેના ભાઈઓ ને તેમના કુકર્મ માટે ક્ષમા કરે તો તેની તરક્કી થાય છે. જો જાતક નો ચરિત્ર સારું હોય તો તે ઘણું ધન કમાવે છે. જો દસમ ભાવ માં અશુભ કેતુ હોય તો જાતક મૂત્ર વિકાર અને કાન ની સમસ્યાઓ થી ગ્રસ્ત હોય છે. જાતક ને હાડકાઓ માં દર્દ થાય છે. જો શનિ ચોથા ભાવ માં હોય તો જાતક નું ઘરેલુ જીવન ચિંતાઓ અને મુશ્કેલીઓ થી ભરેલું હોય છે. જાતક ના ત્રણ પુત્રો ની મૃત્યુ થયી જાય છે.
ઉપાય:
(1) ઘર માં મધ થી ભરેલું વાસણ રાખો.
(2) ઘર માં એક કૂતરું રાખો ખાસકરી ને ઉડતાલીસ વરસ ની ઉમર પછી.
(3) વ્યભિચાર થી બચો.
(4) ચંદ્ર અને ગુરુ નો ઉપચાર કરો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










