કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 - Kumbh Rashifal 2020 in Gujarati
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ કુમ્ભ રાશિ ના જાતકો ને આ વર્ષ મિશ્રિત પરિણામો ની પ્રાપ્તિ થશે આ વર્ષ તમારા માટે અમુક હદ સુધી પડકારભર્યું રહી શકે છે પરંતુ તમે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ ના દમ પર તમે દરેક સમસ્યા નું સામનો કરી શકવા માં સમર્થ હશો. તમારી રાશિ નું સ્વામી ગ્રહ શનિ 24 જાન્યુઆરી 2020 ના દિવસે મકર રાશિ માં તમારા બારમા ભાવ માં પ્રવેશ કરશે અને વર્ષ પર્યન્ત આ રાશિ માં હાજર રહેશે. ગુરુદેવ 30 માર્ચ ના દિવસે મકર રાશિ માં તમારા બારમા ભાવ માં પ્રવેશ કરશે અને 14 મે ના દિવસે વક્રી થયી જશે અને આ વક્રી અવસ્થા માં 30 જૂન ના દિવસે ફરી ધનુ રાશિ માં તમારા અગિયારમા ભાવ માં પાછા આવી જશે. અહીં 13 સેપ્ટેમ્બર ના દિવસે માર્ગી થશે અને 20 નવેમ્બર ના દિવસે તે બારમા ભાવ માં પ્રવેશ કરશે. રાહુ મહારાજ તમારા પાંચમા ભાવ માં મધ્ય સેપ્ટેમ્બર સુધી રહેશે અને તે પછી ચોથા ભાવ માં ગોચર થશે. રાશિ સ્વામી નું બારમા ભાવ માં જવું ઘણી યાત્રાઓ ને દર્શાવે છે એમાં અમુક યાત્રાઓ તમારી ઈચ્છા થી થાય છે અને અમુક તમને અનિચ્છીત રૂપે કરવી પડશે. વિદેશ યાત્રા ની પ્રબળ શક્યતા પણ બની શકે છે. જોકે પ્રસન્નતા ની વાત છે કે ઘણી યાત્રાઓ તમારા માટે સફળતાદાયક સિદ્ધ થશે.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ તમે આ વર્ષ તીર્થ યાત્રાઓ પણ કરશો. પરંતુ તમને પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું હશે કેમકે વિપરીત પરિસ્થિતિઓ માં તમને હોસ્પિટલ પણ જવું પડી શકે છે. આ વર્ષ તમારા ખર્ચાઓ માં વધારો થશે અમુક સારા વિશેષરૂપે ધર્મ કર્મ અને પુણ્ય કાર્યો માં પણ ખર્ચ કરશો. આ વર્ષે તમારા ધન લાભ માં પણ વધારો થશે પરંતુ તેજ અનુપાત માં ખર્ચ પણ વધશે તેથી તમને ધન સંબંધી લેણદેણ સોચી વિચારી ને કરવું રહશે. ગૂઢ વાતો જાણવા માં તમારી રુચિ જાગશે અને અધ્યાત્મ થી જોડાયેલા લોકો ને ઘણા સારા અનુભવ થશે. ધર્મ કર્મ થી સંકળાયેલા લોકો ને વિદેશો માં જયી ને ધર્મ પ્રચાર કરવા ની તક મળી શકે છે અને તેમના છાત્રો ની સંખ્યા વધારો થશે. 27 ડિસેમ્બર થી વર્ષ ના અંત સુધી વિશેષરૂપ થી પોતાના ખોરાક અને આરોગ્ય પર ધ્યાન આપો જેથી કોઈ શારીરિક સમસ્યાઓ થી બચી શકાય. આ વર્ષે તમે પોત ઉપર અથવા પોતાના કોઈ ના ઈલાજ પણ ખર્ચ કરી શકો છો. આ વર્ષ તમારા સ્થાન પરિવર્તન ના પ્રબળ યોગ બની રહ્યા છે અને આ સ્થાન પરિવર્તન ના કારણે તમે પોતાના વર્તમાન સ્થાન થી ક્યાંક દૂર જયી શકો છો જેના લીધે તમારે પરિવાર થી પણ અમુક સમયે દૂર જવું પડી શકે છે. સંબંધો માં અંતર ના આવે તેના માટે તમારે પોતાની બાજુ થી પ્રયાસ કરવું જોઈએ અને સમયસર પોતાના પરિજનો ને સારા ભેંટ આપવી જોઈએ.
નોંધ: આ વાર્ષિક રાશિ ભવિષ્ય 2020 તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. પોતાની ચંદ્ર રાશિ જાણવા માટે અહીં ક્લિક કરો :- ચંદ્ર રાશિ કેલ્કયુલેટર
કુમ્ભ રાશિફળ 2020 મુજબ કારકિર્દી
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારી કારકિર્દી માટે વધઘટ થી ભરેલું રહી શકે છે તેહિ કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘણું સોચી વિચાર કરી લો. આ વર્ષ તમારી નોકરી માં સ્થાનાંતરણ ના મજબૂત યોગ બની રહ્યા છે અને કાર્યસ્થળ માં અમુક તણાવપૂર્ણ સ્થિતિઓ ઉત્પન્ન થયી શકે છે જેના લીધે તમને નોકરી બદલવા ના વિશે પણ વિચાર કરવું પડી શકે છે. જો તમે ભાગીદારી માં વેપાર કરો છો તો ઘણી હદ સુધી તમારા માટે શાંતિપૂર્ણ વર્ષ રહેવા ની ઉમ્મીદ છે. વિશેષ રૂપે જાન્યુઆરી થી 30 માર્ચ અને 30 જૂન થી 20 નવેમ્બર ની વચ્ચે તમારા વેપાર માં ઉત્તરોત્તર વધારો થશે અને તમે સફળતા ના નવા કીર્તિમાન બનાવશો.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા વેપારીક જીવન માટે ઘણું સારું રહી શકે છે. જો તમે કોઈ નવું વેપાર કરવા માંગો છો તો માત્ર આ વાત નું ધ્યાન રાખો કે તમારા તે વેપાર માં તે વેપાર ના અનુભવી લોકો જરૂર હોય નહીંતર લાભ ની જગ્યાએ નુકસાન થયી શકે છે. પોતાના પરિવાર ના લોકો ની સાથે આ સમય કોઈ ભાગીદારી ના કરો અને પોતાના કાર્યક્ષેત્ર માં તેમનું હસ્તક્ષેપ ના થવા દો. નિવેશ કરવા માંગો છો તો તમને સાવચેત રહેવું હશે કેમકે તમને પોતાના વેપાર અથવા આવા નિવેશ માં નુકસાન થયી શકે છે. તમને આ વર્ષ કાર્યક્ષેત્ર થી સંબંધિત કોઈપણ પ્રકાર ના જોખીમ લેવા થી બચવું જોઈએ અને જો તમે નોકરી કરો છો તો આવા માં પોતાના વરિષ્ઠ અધિકારીઓ થી સારું વ્યવહાર બનાવી રાખો જેથી કોઈપણ પ્રકાર ના પડકારરૂપ સમસ્યા નું સામનો કરવા થી બચી શકાય. જાન્યુઆરી નો મહિનો તમારી કારકિર્દી માટે ઘણું સારું રહેશે. તમને આ વર્ષ નોકરી અથવા વેપાર ના સંદર્ભ માં વિદેશ યાત્રા પર જવું પડી શકે છે વિશેષરૂપે માર્ચ થી મે ની વચ્ચે. આ યાત્રાઓ તમારા કર્યા માટે નવી ઉર્જા નું સંચાર કરશે અને તમને લાભ પ્રદાન કરશે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ આર્થિક જીવન
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા આર્થિક પરિપ્રેક્ષ્ય માં ઘણું સામાન્ય રહેવા ની અપેક્ષા છે. આ વર્ષ તમને પોતાના ધન ના નિવેશ અને ખર્ચ પર વિશેષ રૂપે ધ્યાન આપવા ની જરૂર હશે કેમકે બારમા ભાવ માં શનિ ની સ્થિતિ તમારી બચત પર ગ્રહણ લગાવી શકે છે જેથી તમારા ખર્ચ વધી શકે છે આના સિવાય 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે ગુરુ નું ગોચર તમારા બારમા ભાવ માં રહેશે જેના પરિણામ સ્વરૂપ તમારી આવક હોવા ના ઉપરાંત ખર્ચ માં અણધારી વૃદ્ધિ થશે જેથી તમારી નાણાકીય સ્થિતિ બગડી શકે છે. 30 જૂન થી 20 નવેમ્બર ની વચ્ચે તમે ઘણી હદ સુધી શાંતિ અનુભવશો પરંતુ 20 નવેમ્બર ના પછી પણ ખર્ચ વાળી સ્થિતિ કાયમ રહેશે. તેથી ધન સંબંધી કોઈપણ જોખમ લેવા થી બચો અને ધન નું નિવેશ ના કરો તોજ સારું. આ વર્ષ તમારી આવક નિયમિત રહેશે પરંતુ તમે એનું સદુપયોગ નહિ કરી શકશો.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ જો તમે કોઈ નિવેશ કરવા માંગો છો તો તમને તે વિષય ના નિષ્ણાત લોકો જોડે પરામર્શ કર્યા પછીજ કરવું જોઈએ વિશેષરૂપે એવા લોકો ને જેમને કામ નું અનુભવ ઓછું હોય નહીંતર નુકસાન વેઠવું પડી શકે છે. આ વર્ષે તમને કોઈપણ પ્રકાર ના અણધર્યા ખર્ચાઓ થી સાવધ રહેવું જોઈએ અને વ્યર્થ ના ખર્ચ ના કરવા જોઈએ. શેર, સટ્ટા બજાર વગેરે માં નિવેશ કરવા માં સાવચેતી રાખો. જો તમારું કોઈ એવું વેપાર છે જેમાં તમારું સંબંધ વિદેશ થી છે તો તમને લાભ થયી શકે છે આના વિપરીત જો તમે મલ્ટી નેશનલ કંપની માં નોકરી કરો છો તો પણ તમારા લાભ ના યોગ બનશે. મધ્ય મે થી ઓગસ્ટ ની વચ્ચે અને 17 ડિસેમ્બર ના પછી તમે સારા ધન લાભ ની અપેક્ષા કરી શકો છો. આના સિવાય ફેબ્રુઆરી નો મહિનો પણ તમને સારું લાભ આપી શકે છે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ શિક્ષણ
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 ના મુજબ વર્ષ ની શરૂઆત વિદ્યાર્થીઓ માટે વધારે સારી નથી તેથી તમને વધારે મહેનત કરવા માટે તૈયાર રહેવું જોઈએ. મધ્ય સેપ્ટેમ્બર સુધી રાહુ નું ગોચર પાંચમા ભાવ માં રહેવા થી શિક્ષણ ના ક્ષેત્ર માં તમને અવરોધો નો સામનો કરવો પડી શકે છે. જોકે 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે ગુરુ અને શનિ ના પ્રભાવ ના લીધે પ્રતિસ્પર્ધી પરીક્ષા માં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ને સાર સફળતા મળી શકે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નું અભ્યાસ કરનારા છાત્રો માટે આ વર્ષ વિશેષરૂપે ઉપલબ્ધી આપવા વાળો રહેશે. જોકે ટેક્નિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ ને અમુક મુશ્કેલીઓ નું સામનો કરવો પડી શકે છે.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ જે લોકો વિદેશ માં શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે વર્ષ ના મધ્ય નું સમય અનુકૂળ રહેવા ની શક્યતા છે. મધ્ય સેપ્ટેમ્બર ના પછી જયારે રાહુ નું ગોચર તમારા ચતુર્થ ભાવ માં થશે ત્યારે શિક્ષા ના ક્ષેત્ર માં આવી રહેલી સમસ્યાઓ પોતે દૂર થયી જશે અને તમે રાહત અનુભવશો. આના પછી ની અવધિ તમારી શિક્ષા માટે આસાન થયી જશે અને તમને કોઈપણ પ્રકાર ની મુશ્કેલી રહેવું નહિ પડે. વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં શોર્ટકટ લેવા થી બચવું જોઈએ અને પોતાની મહેનત ઉપર પૂરું વિશ્વાસ કરી આગળ વધવું જોઈએ ત્યારેજ તેમને સારા પરિણામો ની પ્રાપ્તિ થશે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ પારિવારિક જીવન
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા પારિવારિક જીવન માટે મિશ્ર પરિણામ લયીને આવ્યું છે. વર્ષ ના પૂર્વાર્ધ માં જ્યાં પારિવારિક સમરસતા રહેશે તો તમારી સંતાન ને અમુક સમંયાઓ આવશે અથવા તેમનું આરોગ્ય બગડી શકે છે. ત્યાંજ વર્ષ ના ઉતરાર્ધ માં પારિવારિક જીવન માં તણાવ વધી શકે છે અને માતા પિતા નું આરોગ્ય ચિંતિત કરી શકે છે. આના સિવાય તમે પોતાના કર્યા માં પણ વધારે વ્યસ્ત રહેશો જેથી પરિવાર ને સમય ઓછો આપી શકશો. આના માટે તમારા પરિવાર ના લોકો ને તમારી જોડે ફરિયાદ રહેશે. જોકે વર્ષ ની શરૂઆત ઘણી શાનદાર રહેશે અને તમે પરિજનો ની સાથે મળી ને પોતાના લાભ ને શેર કરશો તથા પારિવારિક જીવન માં સુખ અને શાંતિ કાયમ રહેશે.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 ના મુજબ તમારા ભાઈ બહેનો નું તમને પૂરું સહયોગ મળશે તેમની સાથે તમારા સંબંધ સુધરશે જેથી પરિવાર માં શાંતિ આવશે. મધ્ય સેપ્ટેમ્બર ના પછી રાહુ નું ગોચર તમારા ચોથા ભાવ માં થવા થી પારિવારિક શાંતિ માં અમુક ગ્રહણ લાગી શકે છે. તેથી ઘર માં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો અને વિશેષ રૂપ થી પોતાની માતાજી ના આરોગ્ય નું ધ્યાન રાખો કેમકે આ દરમિયાન તેમના આરોગ્ય માં ઘટાડો આવી શકે છે. 28 માર્ચ થી 1 ઓગસ્ટ ની વચ્ચે તમારા વાહન ખરીદી ના યોગ બની શકે છે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા વૈવાહિક જીવન માટે મિશ્ર પરિણામ લયીને આવ્યું છે. આ વર્ષ તમને દામ્પત્ય જીવન માં ક્યારેક સારું તો ક્યારેક ખરાબ અનુભવ થશે. જાન્યુઆરી થી 30 માર્ચ ની વચ્ચે ગુરુ દેવ તમારા અગિયારમા ભાવ માં રહી સાતમા ભાવ ને પૂર્ણ દૃષ્ટિ થી જોશે જેના લીધે દામ્પત્ય જીવન મધુરતા ની સાથે ચાલતું રહેશે અને તમારા પરસ્પર તાલમેલ ના લીધે દામ્પત્ય જીવન માં ખુશીઓ ની પ્રધાનતા રહેશે. આના પછી 30 જૂન સુધી નું સમય પડકારરૂપ રહેશે અને આ દરમિયાન જીવન માં લડાઈ ઝગડો અથવા કલેશ ની શક્યતા વધી શકે છે. તમારું અને તમારા જીવન સાથી નું આરોગ્ય પણ નબળું રહેશે. જેથી દામ્પત્ય જીવન માં ખુશીઓ પર અસર પડશે. 30 જૂન થી 20 નવેમ્બર ની વચ્ચે સંબંધો માં ભાવનાત્મક વણાંક આવશે અને તમે બંને એકબીજા ની ભાવના ને સમજશો અને એકબીજા ની નજીક આવશો જેના ફળસ્વરૂપ દામ્પત્ય જીવન માં ફરી થી નિખાર આવશે. જોકે તેના પછી નું સમય થોડું પરેશાન કરી શકે છે તેથી તમને આ વર્ષ દામ્પત્ય જીવન ને લયી ધીરજ નું પરિચય આપવું હશે અને સમય ના મુજબ ચાલવું હશે.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ સેપ્ટેમ્બર ના મધ્ય સુધી રાહુ નું ગોચર તમારા પાંચમા ભાવ માં રહેશે જેના લીધે સંતાન નું આરોગ્ય પ્રભાવિત રહી શકે છે. આ દરમિયાન તમે પોતાના સંતાન ના ભવિષ્ય પ્રતિ ચિંતિત રહી શકો છો. ગર્ભવતી મહિલાઓ ને વિશેષ રૂપે સાવચેત રહેવું પડશે. તમારી સંતાન ની પ્રગતિ ની રાહ માં અમુક અવરોધો જરૂર આવશે પરંતુ તે સખત મહેનત પણ કરશે જેનું તેમને સુખદ પરિણામ મળશે. આ વર્ષ તમારી કોઈ સંતાન નું વિવાહ થવા પર ઘર માં ખુશીઓ આવશે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ પ્રેમ જીવન
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ પ્રેમ સંબંધો માટે આ સપ્તાહ ઘણું સારું નથી તેથી જો તમે પહેલા થીજ કોઈ રિલેશનશિપ માં છો તો પોતાના સંબંધ ને મજબૂત બનાવી રાખવા માટે પોતાના પ્રિયતમ ને ખુશ રાખો. વર્ષ ની શરૂઆત માં ગુરુ ના અગિયારમા ભાવ માં હોવા થી તમારા પ્રેમ જીવન પર અમુક પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. વિવિધ પ્રકાર ની વાતો અને તમારા નજીકી મિત્રો ને લીધે તમારા સંબંધ માં સંઘર્ષ વધી શકે છે તેથી પોતાની અને પોતાના પ્રિયતમ ની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિ ને હસ્તક્ષેપ ના કરવા દો. આવી શક્યતા છે કે આ વર્ષ તમારું એક થી વધારે માં રસ વધી શકે છે અને તમે એક થી વધારે લોકો થી પ્રેમ સંબંધ માં રહી શકો છો. સારું આજ હશે કે એવી સ્થિતિ માં ના પડો અને પોતાના ઉપર નિયંત્રણ રાખી પોતાના કોઈ વિશેષ પ્રિય ની જોડે સંબંધ બનાવી રાખો.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ ફેબ્રુઆરી થી માર્ચ ની વચ્ચે ની અવધિ ઘણી સ્રીઓ રહેશે અને તમારા માના અમુક સિંગલ લોકો ની લગ્ન ની શક્યતા વધી જશે. આના પછી માર્ચ થી જૂન સુધી નું સમય અમુક પ્રતિકૂળ રહેશે જેમાં તમને વિશેષ ધ્યાન રાખવા ની જરૂર હશે. 30 જૂન થી 20 નવેમ્બર સુધી નું સમય તમારા પ્રેમ જીવન માટે વરદાન સિદ્ધ થશે અને આ દરમિયાન તમારી પ્રેમ જીવન ખીલશે. તમારા પ્રેમ જીવન માં નિખાર આવસાહે અને ઊંડાણ પણ આવશે. આ દરમિયાન તમે પ્રેમ જીવન ને એક નવી દિશા આપી શકો છો. તમે બંને સાથે મળી ને ક્યાંક ફરવા ની યોજના પણ બનાવી શકો છો અને સારું સમય સાથે પસાર કરી શકો છો. 20 નવેમ્બર પછી સ્થિતિઓ થોડી બગડી શકે છે તેથી સંયમ થી કામ લેવું વધુ સારું હશે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ આરોગ્ય
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમને આરોગ્ય ઉપર ધય્ન આપવા ની વિશેષ જરૂર પડશે. તમારી રાશિ ના સ્વામી ગ્રહ શનિ 24 જાન્યુઆરી ના દિવસે બારમા ભાવ માં પ્રવેશ કરશે અને વર્ષ પર્યન્ત આજ ભાવ માં કાયમ રહેશે. આના પરિણામ સ્વરૂપ તમારા આરોગ્ય માં વધઘટ ની સ્થિતિ રહી શકે છે. વિશેષ રૂપે ફેબ્રુઆરી થી મે વચ્ચે તમને પોતાના આરોગ્ય નું પૂરું ધ્યાન રાખવું પડશે. તમારા માનસિક તણાવ માં વધારો થશે જે કે મુખ્યરૂપ થી તમારી બધી શારીરિક સમસ્યાઓ નું મૂળ કારણ હશે.
કુમ્ભ રાશિ ભવિષ્ય 2020 મુજબ તમને અનિંદ્રા, નેત્ર વિકાર, પેટ ના રોગો વગેરે પરેશાન કરી શકે છે જેમનું સમય રહેતા બચાવ કરવું વધારે સારું રહેશે. માનસિક તણાવ થી પણ તમારે રૂબરૂ થવું પડી શકે છે જોકે કોઈ મોટી સમસ્યા ની શક્યતા દેખાતી નથી તેથી તમે શાંતિ અનુભવી શકો છો. માત્ર પોતાના ખોરાક ઉપર ધ્યાન આપો અને પોતાની દિનચર્યા નિયમિત કરો અને યોગાભ્યાસ અને ધ્યાન કરતા રહો જેથી તમારું શરીર ઉર્જાવાન રહે અને તમે દરેક કાર્ય ને સ્ફૂર્તિ ની સાથે સંપન્ન કરો. વધારે તળેલું અથવા ચરબી યુક્ત ખોરાક ના જમો નહીંતર મોટાપા ના શિકાર બની શકો છો. વિટામિન ડી નું સ્ત્રોત્ર સૂર્ય ની કિરણો તમારા માટે હાજર છે તેથી તેમનું ભરપૂર પ્રયોગ કરો આના થી પણ તમે આરોગ્ય થી પરિપૂર્ણ રહેશો.
કુમ્ભ રાશિફળ 2020 માટે આ વર્ષ કરવા જેવા જ્યોતિષીય ઉપાયો
આ વર્ષ તમને નિમ્ન ઉપાય આખા વર્ષ કરવા જોઈએ જેના પરિણામ સ્વરૂપે તમને ઘણી બધી મુશ્કેલીઓ થી મુક્તિ મળશે અને તમે ઉન્નતિ ના પથ પર અગ્રસર થશો:
- આ વર્ષ તમારે શ્રી યંત્ર ની સ્થાપના કરી નિયમિત રૂપે તેની પૂજા કરવી જોઈએ.
- માતા મહાલક્ષ્મી ના કોઈ પણ મંત્ર નું જાપ કરવું જોઈએ.
- ગાય માતા ને લોટ ના પેંડા ખવડાવું પણ તમારા માટે સારું રહેશે.
- સાથેજ કોઈ ગૌશાળા માં જયી ગૌ દાન કરો.
- મહિલાઓ સાથે સમ્માન જનક વ્યવહાર કરો.
- કીડીઓ ને લોટ નાખો.
- પોતાના સહકર્મીઓ અને ગરીબ લોકો ની સાથે સારું વર્તન કરો અને યથા સંભવ તેમની સહાયતા કરો.