પરિણીત જીવન રાશિફળ 2020 - Marriage Horoscope 2020 in Gujarati
મેષ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારા દાંપત્ય જીવન એટલે કે પરિણીત જીવન માટે મિશ્રિત પરિણામ આપવાવાળું સાબિત થશે. જોકે તમારી સંતાન માટે આ વર્ષ ઘણું ઉન્નતિદાયક રહેવા નું છે અને જે કોઈ પણ ક્ષેત્ર માં તે હોય તેમને સફળતા પ્રાપ્ત થશે. તમારું પરિણીત જીવન ખુશ રહેશે અને કોઈ મોટી સમસ્યા આ વર્ષ તમારી સામે નહીં આવે. પોતાનો ધીરજ બનાવી રાખો અને જીવન મુલ્યો ને પ્રતિ પોતાનું દાયિત્વ પણ જરૂર યાદ રાખો. જોકે વર્ષ ના અંત માં તમારી સાસરીયા પક્ષ થી અમુક ચર્ચા થઇ શકે છે.
વૃષભ રાશિફળ 2020 મુજબ વૃષભ રાશિ ના લોકો ના દાંપત્ય જીવન માં વર્ષ ની શરૂઆત વધારે સારી નહી રહે. તેમને પોતાના જીવનસાથી ના ગુસ્સા અને અહમ ના સંઘર્ષ થી બચી ને રહેવું પડશે નહીંતર તમારું દાંપત્ય જીવન પરેશાનીઓ થી ઘેરાઈ શકે છે. તમને ઘણા ધીરજ થી કામ લેવું હશો અને દરેક પગલા સમજી વિચારી ને જ આગળ વધારવા રહેશે. જો સંતાન ની વાત કરીએ તો તેમના માટે પણ વર્ષ ની શરૂઆત ઘણી સારી નહીં હોય. આઠમા ભાવ માં ગુરુ ની હાજરી ના લીધે તમારા બાળકો ના સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અને તેમના શિક્ષણ માટે સમસ્યાઓ અને અવરોધો ઉત્પન્ન થઇ શકે છે. પરંતુ એપ્રિલ થી જુલાઇ ની વચ્ચે પ્રારંભિક સુધી ની અવધિ બાળકો માટે ઘણી સારી છે.
મિથુન રાશિફળ 2020 ના મુજબ મિથુન રાશિ ના લોકો નું દાંપત્ય જીવન થી દુર રહેવા ની શક્યતા દેખાય છે. તેથી તમારા માટે જરૂરી હશે કે વર્ષ ના પ્રારંભ માં જ દરેક પગલા સાચવી ને રાખો અને કઈપણ એવું ના કરો જેથી તમારા દાંપત્ય જીવન માં કોઈપણ પ્રકાર ની પરેશાની ઉત્પન્ન થાય. તમને પોતાના સસરા પક્ષ થી પણ સારા સંબંધો સ્થાપિત કરવા જોઈએ જેથી ભવિષ્ય માં જરૂર પડવા પર તમારે તેમનો સહયોગ અને સમર્થન પ્રાપ્ત થાય અને તમે તેમના અને પોતાના પરિવાર ના સહયોગ થી પોતાના જીવનસાથી ને મનાવી શકો અને એક સારું દાંપત્ય જીવન પસાર કરી શકો. આ વર્ષ ની શરૂઆત તમારી સંતાન માટે ઘણી સારી છે અને તે પોતાની શિક્ષણ ક્ષેત્ર માં અત્યાધિક રુચિ વિકસિત કરશે જેથી શિક્ષણ ના ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત કરી શકશે.
કર્ક રાશિફળ 2020 મુજબ કર્ક રાશિ ના લોકો ના દાંપત્ય જીવન માં મિશ્ર પરિણામ રહેવા ની શક્યતા છે. આ વર્ષ તમે પોતાના દામ્પત્ય જીવન માં ખુશીઓ નું અનુભવ કરશો અને પોતાના જીવનસાથી ની સાથે ખુશી ખુશી પોતાના વૈવાહિક જીવન પસાર કરશો. તમારા દાંપત્ય જીવન માટે જાન્યુઆરી નો મહિનો થોડુંક પરેશાનીઓ થી ભરેલું રહી શકે છે અને આ દરમિયાન તમારી બંને ની વચ્ચે કોઇ વાત ને લઇને વિવાદ થઈ શકે છે. વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે વધારે અનુકૂળ નથી કેમકે ગુરુ તમારા છઠ્ઠા ભાવ માં ગોચર કરશે. આને લીધે તમે પોતાના સંતાન ના વિશે ચિંતિત રહી શકો છો અને તમારા સંતાન નું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે.
સિંહ રાશિફળ 2020 મુજબ સિંહ રાશિ ના લોકો નું દામ્પત્ય જીવન અમુક તણાવપૂર્ણ રહી શકે છે. તમારા સાતમા ભાવ ના સ્વામી શનિ દેવ 24 મી જાન્યુઆરી ના પછી છઠ્ઠા ભાવ માં પ્રવેશ કરશે અને વર્ષ પર્યન્ત આજ ભાવ માં રહેશે જેન પરિણામ સ્વરૂપ તમારા દામ્પત્ય જીવન માં તણાવ વધી શકે છે અને તમારા જીવન સાથી નું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત રહી શકે છે. આ એક એવું સમય હશે જયારે તમને તમારા દામ્પત્ય જીવન ના મહત્વ નું અનુભવ થશે. વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે ઘણી સારી રહી શકે છે. પાંચમા ભાવ ના સ્વામી ગુરુદેવ વર્ષ ની શરૂઆત માં પાંચમા ભાવ માજ વિરાજમાન હશે જેથી સંતાન માટે પ્રગતિ નું સમય હશે અને તે પ્રસન્નચિત્ત રહી પોતાનું કાર્ય કરશે જેથી તમે પણ ખુશ અને સંતુષ્ટ થશો.
કન્યા રાશિફળ 2020 મુજબ પરિણીત યુગલ માટે આ વર્ષ ઉપલબ્ધી થી ભરેલું છે. જો તમારું જીવન સાથી કામકાજી છે તો આ વર્ષ તેમને કોઈ ઉપલબ્ધી મળી શકે છે અને વધારે ધન લાભ થવા ની શક્યતા રહેશે જેના લીધે તમને પણ લાભ થશે અને તમારા દામ્પત્ય જીવન માં ખુશીઓ નો વરસાદ થશે. મે થી સેપ્ટેમ્બર ની વચ્ચે તમારા સ્થાન પરિવર્તન ના યોગ બનશે જેના લીધે શક્ય છે કે તમારે બંને ને એક બીજા થી અમુક સમય માટે દૂર રહેવું પડે, પરંતુ આ દુરી તમારા સંબંધો ને મજબૂત કરશે. વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે સારી રહેવા વાળી છે. વર્ષ ની શરૂઆત માં સંતાન સામાન્ય વ્યવહાર કરશે પરંતુ એપ્રિલ પછી ની સ્થિતિ માં સુધાર થશે અને જીવન પથ ઉપર આગળ વધશે. જો તમે અત્યાર સુધી નિઃસંતાન છો તો આ વર્ષે તમારી ઈચ્છા પુરી થયી શકે છે અને સંતાન પ્રાપ્તિ થી પરિવાર માં ખુશીઓ ની સોગાત આવી શકે છે.
તુલા રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત અમુક નબળી રહી શકે છે અને આ દરમિયાન તમારા જીવન સાથી નું આરોગ્ય નબળું રહેવાની શક્યતા છે. પરંતુ ફેબ્રુઆરી પછી સ્થિતિ ઘણી હદ સુધી સામાન્ય થયી જશે અને તમે ઉત્તમ વૈવાહિક જીવન નું લાભ લેશો. જો તમારો જીવન સાથી કામકાજી છે તો તેમને પોતાના કાર્યક્ષેત્ર માં સફળતા મળી શકે છે પરંતુ આ દરમિયાન તમારી બંને ની વચ્ચે કોઈ વાત ને લયી ને સખત બોલચાલ થયી શકે છે. વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે સામાન્ય રહેવા ની શક્યતા છે. તમારી સંતાન ને સફળતા પ્રાપ્તિ માટે ઘણી મહેનત કરવા ની જરૂર હશે ત્યારેજ તેમને સફળતા મળશે તેમને માનસિક રૂપે પણ પોતાના લક્ષ્ય ને મેળવવા માટે તૈયાર રહેવું પડશે. જો તમારી સંતાન વિવાહ યોગ્ય છે તો આ વર્ષે એક સંતાન નું વિવાહ થયી શકે છે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન માટે આ વર્ષ સારું રહી શકે છે. વિશેષ રૂપે 30 માર્ચ થી 30 જૂન અને તેના પછી 20 નવેમ્બર થી આગળ નું સમય તમારા દામ્પત્ય જીવન માં મધુરતા અને પ્રગાઢતા વધારવા નું કાર્ય કરશે. તમે એક બીજા નું સમ્માન પણ કરશે અને એકબીજા ની વાતો ને સમજી જીવન માં આગળ વધો. તમારી સંતાન માટે આ વર્ષ થોડું પડકાર ભર્યું રહી શકે છે અને તેમને પોતાનું લક્ષ્ય મેળવવા માટે સખત મહેનત કરવી હશે. જોકે આ મહેનત નું પરિણામ શુભ હશે. તમારા બાળકો ઉચ્ચ શિક્ષણ માં સારું પ્રદર્શન કરી શકશે.
ધનુ રાશિફળ 2020 મુજબ તમારો વૈવાહિક જીવન ઘણું મધુર રહેવા ની શક્યતા છે. વર્ષ ની શરૂઆત માં 24 મી જાન્યુઆરી ના દિવસે શનિ મકર રાશિ માં જતા રહેશે અને તમારા દામ્પત્ય જીવન માં ગુરુ ની પૂર્ણ કૃપા રહેશે અને દામ્પત્ય જીવન પરસ્પર સમજદારી થી ઘણું સારું ચાલશે. વાર્ષિક રાશિફળ 2020 મુજબ પાંચમા ભાવ પર ગુરુ ની દૃષ્ટિ તમારી સંતાન માટે ઘણી સારી સ્થિતિ ઉભી કરશે. જે લોકો સંતાનહીન છે તેમને સંતાન ની પ્રાપ્તિ થયી શકે છે અને જે લોકો સંતાન ના વિવાહ ની તૈયારી માં છે અથવા પ્રયાસરત છે તેમની સંતાન નું વિવાહ પણ સંભવ હશે.
મકર રાશિફળ 2020 મુજબ દામ્પત્ય જીવન માં વધઘટ ની સ્થિતિ રહી શકે છે. 24 જાન્યુઆરી થી 30 માર્ચ ની વચ્ચે તમારા સંબંધો માં તણાવ વધી શકે છે અથવા કામ ના સંબંધ માં એટલા વ્યસ્ત થયી જશો અથવા એટલા દૂર જયી શકો છો કે જીવન સાથી થી તમારા સંબંધો ઉપર અસર પડી શકે છે. પરંતુ જયારે 30 માર્ચ ના દિવસે ગુરુ નું ગોચર તમારી રાશિ માં થશે ત્યારે તમારા વૈવાહિક જીવન માં ખુશીઓ ના ક્ષણ આવશે અને તમારું દામ્પત્ય જીવન મધુર બનશે. વર્ષની શરૂઆત તમારી સંતાન માટે વધારે ઉપયોગી નથી અને આ દરમિયાન તમારે તેમનું ધ્યાન રાખવું જરૂરી હશે. જો કે તે તમારા પ્રતિ સમર્પિત રહેશે. આ વર્ષ નું મધ્ય ભાગ તમારી સંતાન માટે ઉપયુક્ત રહેશે અને તે પોતપોતાના ક્ષેત્રો માં વધારે ઉન્નતિ મેળવશે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારા વૈવાહિક જીવન માટે મિશ્ર પરિણામ લયીને આવ્યું છે. આ વર્ષ તમને દામ્પત્ય જીવન માં ક્યારેક સારું તો ક્યારેક ખરાબ અનુભવ થશે. જાન્યુઆરી થી 30 માર્ચ ની વચ્ચે ગુરુ દેવ તમારા અગિયારમા ભાવ માં રહી સાતમા ભાવ ને પૂર્ણ દૃષ્ટિ થી જોશે જેના લીધે દામ્પત્ય જીવન મધુરતા ની સાથે ચાલતું રહેશે અને તમારા પરસ્પર તાલમેલ ના લીધે દામ્પત્ય જીવન માં ખુશીઓ ની પ્રધાનતા રહેશે. સેપ્ટેમ્બર ના મધ્ય સુધી રાહુ નું ગોચર તમારા પાંચમા ભાવ માં રહેશે જેના લીધે સંતાન નું આરોગ્ય પ્રભાવિત રહી શકે છે. આ દરમિયાન તમે પોતાના સંતાન ના ભવિષ્ય પ્રતિ ચિંતિત રહી શકો છો. ગર્ભવતી મહિલાઓ ને વિશેષ રૂપે સાવચેત રહેવું પડશે. તમારી સંતાન ની પ્રગતિ ની રાહ માં અમુક અવરોધો જરૂર આવશે પરંતુ તે સખત મહેનત પણ કરશે જેનું તેમને સુખદ પરિણામ મળશે.
મીન રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન માં આ વર્ષ તમને ઘણા પ્રકાર ના અનુભવ થશે તેમના અમુક સારા રહેશે અને અમુક માં તમને પોતાની સમજદારી અને નિર્ણય લેવાની ક્ષમતા નું પરિચય આપવું પડશે. 30 માર્ચ થી 30 જૂન નું સમય પ્રેમ જીવન માં ઘણી શાંતિ આપવા વાળો હશે અને આ દરમિયાન તમારા સંબંધો માં અપનત્વ ની સુગંધ આવશે. આ વર્ષ તમારી સંતાન માટે સામાન્ય રહેવા ની અપેક્ષા દેખાય છે. તમારી કોઈ સંતાન નું વિવાહ આ વર્ષ હોઈ શકે છે જેથી તમે પ્રસન્ન અને સંતુષ્ટ દેખાશો. જોકે બીજી બાજુ તમને પોતાના સંતાન ના આરોગ્ય નું ધ્યાન રાખવું હશે કેમકે આ વર્ષ તેમના આરોગ્ય માં ઘટાડો આવી શકે છે.
મેષ રાશિફળ 2020 મુજબ પરિણીત જીવન અને સંતાન
મેષ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારા દાંપત્ય જીવન એટલે કે પરિણીત જીવન માટે મિશ્રિત પરિણામ આપવાવાળું સાબિત થશે. જોકે તમારી સંતાન માટે આ વર્ષ ઘણું ઉન્નતિદાયક રહેવા નું છે અને જે કોઈ પણ ક્ષેત્ર માં તે હોય તેમને સફળતા પ્રાપ્ત થશે.
પ્રેમ માં પ્રયાસ કરી રહેલા લોકો ને વધારે મહેનત કરવી પડશે કેમ કે તેમની સામે આ વર્ષે ઘણા અવરોધ આવી શકે છે જેનો તેમને સામનો કરવો હશે. ઓક્ટોબર થી નવેમ્બર ની વચ્ચે તેમના માટે સમય ઘણું અનુકૂળ થઈ શકે છે અને આવા માં તેમના પ્રયાસો સફળ થશે.
મેષ રાશિફળ 2020 ના મુજબ આ વર્ષ તમારી સંતાન ઘણી પ્રગતિ કરશે અને તમે તેમના વ્યવહાર અને તેમના વ્યવહાર અને શિક્ષણ માં પ્રગતિ થી ઘણા સંતુષ્ટ દેખાશો. તેમના જીવન માં પરિપક્વતા આવશે અને જીવન ને પહેલાં કરતાં વધારે સારી રીતે સમજવા માંડશે. જાન્યુઆરી થી માર્ચ અને તેના પછી નવેમ્બર વચ્ચે થી લઈને ડિસેમ્બર નો સમય તેમને માટે વધારે અનુકૂળ નથી તેથી આ દરમિયાન તેમના આરોગ્ય અને દિનચર્યા પર ધ્યાન બનાવી રાખો.
તમારું પરિણીત જીવન ખુશ રહેશે અને કોઈ મોટી સમસ્યા આ વર્ષ તમારી સામે નહીં આવે. પોતાનો ધીરજ બનાવી રાખો અને જીવન મુલ્યો ને પ્રતિ પોતાનું દાયિત્વ પણ જરૂર યાદ રાખો. જોકે વર્ષ ના અંત માં તમારી સાસરીયા પક્ષ થી અમુક ચર્ચા થઇ શકે છે. ઓક્ટોબર થી નવેમ્બર ની વચ્ચે તમે તમારી પોતાના જીવનસાથી થી કોઈ વાત ને લઈને મતભેદ હોઈ શકે છે તેથી સમય રહેતાં તેમની જોડે બધી વાતો ક્લિયર કરી લો જેથી પછી પરેશાની વેઠવી ના પડે.
વર્ષ 2020 નું મેષ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મેષ રાશિફળ 2020
વૃષભ રાશિફળ 2020 મુજબ પરિણીત જીવન અને સંતાન
વૃષભ રાશિફળ 2020 મુજબ વૃષભ રાશિ ના લોકો ના દાંપત્ય જીવન માં વર્ષ ની શરૂઆત વધારે સારી નહી રહે. તેમને પોતાના જીવનસાથી ના ગુસ્સા અને અહમ ના સંઘર્ષ થી બચી ને રહેવું પડશે નહીંતર તમારું દાંપત્ય જીવન પરેશાનીઓ થી ઘેરાઈ શકે છે. તમને ઘણા ધીરજ થી કામ લેવું હશો અને દરેક પગલા સમજી વિચારી ને જ આગળ વધારવા રહેશે. ત્યારે તમે એક સુખી જીવન નું આનંદ લેવા માં સક્ષમ થશો.
માર્ચ મહિના માં તમને વધારે ધ્યાન રાખવું છે કેમકે આ દરમિયાન તમારા સસરા પક્ષ ના લોકો થી ઝઘડો થઇ શકે છે અથવા તમારા જીવનસાથી દ્વારા પોતાના પીહર પક્ષ ના લીધે તમારા બંને વચ્ચે વિવાદ થઈ શકે છે. આના પછી ડિસેમ્બર મહિના માં તમારા જીવનસાથી નો આરોગ્ય બગડવા થી પરેશાનીઓ વધી શકે છે.
ફેબ્રુઆરી, એપ્રિલ, મે અને ડિસેમ્બર મહિના તમારા પ્રેમ જીવન માટે શ્રેષ્ઠ રહેશે. આ દરમિયાન તમે અને તમારા જીવનસાથી ની વચ્ચે આકર્ષણ, પ્રેમ, રોમાન્સ અને સમર્પણ ની લાગણી ઉત્પન્ન થશે. એકબીજા ના પ્રતિ પોતાની સમજ વિકસિત થશે અને તમારો દામ્પત્ય જીવન મધુર બનશે.
જો સંતાન ની વાત કરીએ તો તેમના માટે પણ વર્ષ ની શરૂઆત ઘણી સારી નહીં હોય. આઠમા ભાવ માં ગુરુ ની હાજરી ના લીધે તમારા બાળકો ના સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અને તેમના શિક્ષણ માટે સમસ્યાઓ અને અવરોધો ઉત્પન્ન થઇ શકે છે. પરંતુ એપ્રિલ થી જુલાઇ ની વચ્ચે પ્રારંભિક સુધી ની અવધિ બાળકો માટે ઘણી સારી છે. આ દરમિયાન આવા સંકેત દેખાય છે કે અમુક નવ પરિણીત લોકો ને સંતાન પ્રાપ્તિ ની ભેટ મળશે. જો તમારે એક થી વધારે સંતાન છે તો સપ્ટેમ્બર ના પછી તમારી બીજી સંતાન નું આરોગ્ય બગડી શકે છે. તેથી તેના પર વિશેષ ધ્યાન આપવા ની જરૂર હશે.
સપ્ટેમ્બર પછી તમારી સંતાન ને ઉચ્ચ શિક્ષણ માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓ માં પ્રવેશ મળી શકે છે. જેને લીધે તમે સંતુષ્ટિ નો અનુભવ કરશો. એકંદરે તમારી સંતાન માટે આ વર્ષે ઠીક ઠાક રહેશે પરંતુ તમને તેમના વ્યવહાર અને તેમના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું હશે.
વર્ષ 2020 નું વૃષભ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – વૃષભ રાશિફળ 2020
મિથુન રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
મિથુન રાશિફળ 2020 ના મુજબ મિથુન રાશિ ના લોકો નું દાંપત્ય જીવન થી દુર રહેવા ની શક્યતા દેખાય છે. તેથી તમારા માટે જરૂરી હશે કે વર્ષ ના પ્રારંભ માં જ દરેક પગલા સાચવી ને રાખો અને કઈપણ એવું ના કરો જેથી તમારા દાંપત્ય જીવન માં કોઈપણ પ્રકાર ની પરેશાની ઉત્પન્ન થાય. વર્ષ ની શરૂઆત માં તમારા સાતમા ભાવ માં પાંચ ગ્રહો ની યુતિ દાંપત્યજીવન માં કષ્ટ અને પરેશાનીઓ ને સૂચિત કરે છે.
તમારા જીવનસાથી નું આરોગ્ય તમને પરેશાન કરી શકે છે તેથી તેમનું વિશેષ રૂપે ધ્યાન આપો અને આ તમારું કર્તવ્ય પણ છે. એપ્રિલ થી જુલાઇ અને તેના પછી નવેમ્બર થી ડિસેમ્બર અંત સુધી નો સમય વિશેષ રૂપે સાવચેત રહેવા માટે નું સૂચન કરે છે કેમ કે આ દરમિયાન તમારા દાંપત્ય જીવન માં ઘણી હદ સુધી તણાવ વધી શકે છે અને વિપરીત પરિસ્થિતિઓ થવા પર સંબંધો માં અલગાવ ની સ્થિતિ પણ ઉત્પન્ન થઇ શકે છે.
તમને પોતાના સસરા પક્ષ થી પણ સારા સંબંધો સ્થાપિત કરવા જોઈએ જેથી ભવિષ્ય માં જરૂર પડવા પર તમારે તેમનો સહયોગ અને સમર્થન પ્રાપ્ત થાય અને તમે તેમના અને પોતાના પરિવાર ના સહયોગ થી પોતાના જીવનસાથી ને મનાવી શકો અને એક સારું દાંપત્ય જીવન પસાર કરી શકો. જુલાઈ થી નવેમ્બર સુધી નો સમય અનુકૂળ રહેશે અને આ દરમિયાન તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઘણી વાતો ને લઈને મહત્વપૂર્ણ વિચાર વિમર્શ થશે અને તમે જીવન ના અમુક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો.
આ દરમિયાન તમારા જીવનસાથી અને તમારી વચ્ચે આકર્ષણ ની સાથે પરસ્પર સમજદારી નું વિકાસ થશે અને તમે બન્ને આ સંબંધો માં પોતપોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર રહેશો. હકીકત માં આ તે સમય હશે જ્યારે તમે પોતાના સુખી દાંપત્યજીવન ને ભોગવશો. ધ્યાન રાખો કે આ સમય નું તમને પૂર્ણ રૂપે સદુપયોગ કરવો છે જેથી તમે પોતાના સંબંધ ને એટલું મજબૂત બનાવી શકો કે વિપરિત પરિસ્થિતિઓ માં તેમાં કોઇ પરેશાની ઉત્પન્ન ના થાય. જો તમારા જીવનસાથી કાર્યરત છે તો ઓગસ્ટ થી ઓક્ટોબર મહિના માં તેમને કોઇ વિશેષ પદોન્નતિ મળી શકે છે.
મિથુન રાશિફળ 2020 મુજબ આ વર્ષ ની શરૂઆત તમારી સંતાન માટે ઘણી સારી છે અને તે પોતાની શિક્ષણ ક્ષેત્ર માં અત્યાધિક રુચિ વિકસિત કરશે જેથી શિક્ષણ ના ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત કરી શકશે. જો તે ઉચ્ચ શિક્ષણ માં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છે તો આમાં સફળતા મળવા ની પૂરી શકયતા દેખાય છે. જો તે અનુસંધાન ના ક્ષેત્ર માં શામેલ છે તો આ દરમિયાન ઘણી પ્રગતિ મળી શકે છે. આ વર્ષ તમારી લગ્ન યોગ્ય સંતાન લગ્ન સંબંધ માં બંધાઈ શકે છે. એપ્રિલ થી જુલાઈ સુધી નો સમય સંતાન ના આરોગ્ય માટે અનુકૂળ નથી તેથી તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. આ ઉપરાંત સ્થિતિ સામાન્ય રહેશે અને મધ્ય સપ્ટેમ્બર પછી તેમના માટે સારો સમય પ્રારંભ થશે.
વર્ષ 2020 નું મિથુન રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મિથુન રાશિફળ 2020
કર્ક રાશિ ફળ 2020 મુજબ લગ્ન જીવન અને સંતાન
કર્ક રાશિફળ 2020 મુજબ કર્ક રાશિ ના લોકો ના દાંપત્ય જીવન માં મિશ્ર પરિણામ રહેવા ની શક્યતા છે. આ વર્ષ તમે પોતાના દામ્પત્ય જીવન માં ખુશીઓ નું અનુભવ કરશો અને પોતાના જીવનસાથી ની સાથે ખુશી ખુશી પોતાના વૈવાહિક જીવન પસાર કરશો. તમારા દાંપત્ય જીવન માટે જાન્યુઆરી નો મહિનો થોડુંક પરેશાનીઓ થી ભરેલું રહી શકે છે અને આ દરમિયાન તમારી બંને ની વચ્ચે કોઇ વાત ને લઇને વિવાદ થઈ શકે છે. પરંતુ તેમાં તમે ધીરજ નો પરિચય આપશો તો સમય ઘણો સારો રહેશે. આખા વર્ષ પર્યંત સ્થિતિ તમારા પક્ષ માં રહેશે અને જીવનસાથી તમારા પ્રતિ સંપૂર્ણ સમર્પિત રહેશે.
પરંતુ મે ની વચ્ચે થી લઈને સપ્ટેમ્બર ના અંત સુધી નો સમય વધઘટ થી ભરેલું રહી શકે છે અને આ દરમિયાન તમને પોતાના દામ્પત્ય જીવન માં સાચવી ને ચાલવું પડશે કેમકે નાની અમથી વાત પણ વધી શકે છે અને તેનો પ્રભાવ તમારા દાંપત્ય જીવન માં નકારાત્મક રૂપ થી આવી શકે છે. ફેબ્રુઆરી થી મે, ઓક્ટોબર અને ડિસેમ્બર સુધી નો સમય તમારા દાંપત્ય જીવન માં ખુશીઓ થી ભરેલું રહેશે. ડિસેમ્બર ના અંત માં અને મેં વચ્ચે થી સપ્ટેમ્બર ના અંત સુધી નો સમય તમારા જીવનસાથી ના આરોગ્ય ને નબળો પણ બનાવી શકે છે. માર્ચ ના અંત થી મે સુધી ના સમય માં મંગળ ની હાજરી તમારા જીવનસાથી માં તેમની ગુસ્સા ની પ્રવૃત્તિ ને વધારી શકે છે. આવા માં કોઈ પણ વિવાદ ને વધવા ના દો ત્યારેજ દાંપત્ય જીવન સારું રહેશે.
કર્ક રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે વધારે અનુકૂળ નથી કેમકે ગુરુ તમારા છઠ્ઠા ભાવ માં ગોચર કરશે. આને લીધે તમે પોતાના સંતાન ના વિશે ચિંતિત રહી શકો છો અને તમારા સંતાન નું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. તમારા માટે ચિંતા નો વિષય તમારી સંતાન નું સ્વાસ્થ્ય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ઘણી વસ્તુઓ સારી થઈ જશે કેમ કે આના લીધે તમારી સંતાન પૂર્ણ રૂપ થી પોતાના ભણતર ઉપર પણ ધ્યાન નહીં આપી શકે. આખા વર્ષ દરમિયાન આરોગ્ય પર ધ્યાન આપો જોકે જુલાઈ થી નવેમ્બર વચ્ચે સુધી નો સમય ઠીક રહેવા ની શક્યતા છે. તેના પછી નો સમય અમુક પ્રતિકુળ બની શકે છે.
વર્ષ 2020 નું કર્ક રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – કર્ક રાશિફળ 2020
સિંહ રાશિફળ 2020 મુજબ પરિણીત જીવન અને સંતાન
સિંહ રાશિફળ 2020 મુજબ સિંહ રાશિ ના લોકો નું દામ્પત્ય જીવન અમુક તણાવપૂર્ણ રહી શકે છે. તમારા સાતમા ભાવ ના સ્વામી શનિ દેવ 24 મી જાન્યુઆરી ના પછી છઠ્ઠા ભાવ માં પ્રવેશ કરશે અને વર્ષ પર્યન્ત આજ ભાવ માં રહેશે જેન પરિણામ સ્વરૂપ તમારા દામ્પત્ય જીવન માં તણાવ વધી શકે છે અને તમારા જીવન સાથી નું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત રહી શકે છે. આ એક એવું સમય હશે જયારે તમને તમારા દામ્પત્ય જીવન ના મહત્વ નું અનુભવ થશે. જોકે આ દરમિયાન એપ્રિલ થી જુલાઈ ની વચ્ચે અને પછી નવેમ્બર ના પછી ગુરુ પણ છઠ્ઠા ભાવ માં હશે જેથી આ સ્થિતિ માં સુધાર આવશે. તો પણ થોડું તણાવ કાયમ રહી શકે છે. તમારી બંને વચ્ચે કોઈ વાત ને લયીને ઝગડો પણ થયી શકે છે અથવા ગેરસમજ થયી શકે છે.જો તમારું જીવન સાથી કાર્યરત છે તો સ્થા પરિવર્તન ને કારણે અથવા વિદેશ યાત્રા ને કારણે તે તમારા થી દૂર રહી શકે છે.
સિંહ રાશિફળ 2020 મુજબ મધ્ય મે થી લયીને સેપ્ટેમ્બર ના અંત સુધી નું સમય દામ્પત્ય જીવન માટે ઘણું સારું રહેશે અને આ દરમિયાન તમારું કંગન જીવન ખુશહાલ રહેશે. તમારા જીવન સાથી ને કોઈ ઉપલબ્ધી મળી શકે છે જેના લીધે તમે ખુશ રહેશો અને તમને લાભ પણ મળશે. એકંદરે તમને તમારા જીવનસાથી જોડે ઉભું થવું જોઈએ, તેમના આરોગ્ય નું ધ્યાન રાખવું જોઈએ અને જો તમે પોતાના દામ્પત્ય જીવન ને ખુશહાલ બનાવા માંગો છો તો જીવન સાથી ના મહત્વ ને સ્વીકારતા તેમને પોતાના જીવન માં સારું સ્થાન આપો અને સમયસર તેમની જોડે વાતો કરતા રહો જેથી તેમના મન માં કોઈ પણ જાત નો ભાર ના રહે.
સિંહ રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે ઘણી સારી રહી શકે છે. પાંચમા ભાવ ના સ્વામી ગુરુદેવ વર્ષ ની શરૂઆત માં પાંચમા ભાવ માજ વિરાજમાન હશે જેથી સંતાન માટે પ્રગતિ નું સમય હશે અને તે પ્રસન્નચિત્ત રહી પોતાનું કાર્ય કરશે જેથી તમે પણ ખુશ અને સંતુષ્ટ થશો. આના પછી જયારે ગુરુ 30 માર્ચ ના દિવસે છઠ્ઠા ભાવ માં પ્રવેશ કરશે ત્યારથી સંતાન ને અમુક પરેશાનીઓ હોઈ શકે છે. તેના પછી જુલાઈ થી સ્થિતિ પુનઃ સામાન્ય થયી જશે અને તમારી સંતાન સંસ્કારી બનશે અને તમારા પ્રતિ પોતાનું સ્નેહ પણ પ્રદર્શિત કરશે. નવવિવાહિત યુગલ ને આ વર્ષે સંતાન પ્રાપ્તિ નો સોગાત મળી શકે છે. જો તમારી સંતાન વિવાહ યોગ્ય છે તો આ વર્ષે તેનું વિવાહ પણ થયી શકે છે. વર્ષ 2020 સામાન્યતઃ તમારી સંતાન માટે સારું રહેશે.
વર્ષ 2020 નું સિંહ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – સિંહ રાશિફળ 2020
કન્યા રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
પરિણીત યુગલ માટે આ વર્ષ ઉપલબ્ધી થી ભરેલું છે. જો તમારું જીવન સાથી કામકાજી છે તો આ વર્ષ તેમને કોઈ ઉપલબ્ધી મળી શકે છે અને વધારે ધન લાભ થવા ની શક્યતા રહેશે જેના લીધે તમને પણ લાભ થશે અને તમારા દામ્પત્ય જીવન માં ખુશીઓ નો વરસાદ થશે. મે થી સેપ્ટેમ્બર ની વચ્ચે તમારા સ્થાન પરિવર્તન ના યોગ બનશે જેના લીધે શક્ય છે કે તમારે બંને ને એક બીજા થી અમુક સમય માટે દૂર રહેવું પડે, પરંતુ આ દુરી તમારા સંબંધો ને મજબૂત કરશે. 15 મે થી 15 સપ્ટેમ્બર ની વચ્ચે પારિવારિક સંબંધો માં તણાવ માં વધારો થવા ની શક્યતા રહેશે તેથી આ સમયે પોતાના જીવન સાથી નું સાથ આપો અને શક્ય હોય તેટલું પારસ્પરિક સામંજસ્ય બનાવી રાખો. 15 ડિસેમ્બર સુધી સ્થિતિઓ ઘણી અનુકૂળ રહેશે અને વર્ષ ના અંતિમ 15 દિવસો માં સ્થિતિ માં અમુક પરિવર્તન આવી શકે છે. પરંતુ એકંદરે તમારા દામ્પત્ય જીવન માટે આ વર્ષ ઘણું સારું રહેવા વાળો છે.
કન્યા રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે સારી રહેવા વાળી છે. વર્ષ ની શરૂઆત માં સંતાન સામાન્ય વ્યવહાર કરશે પરંતુ એપ્રિલ પછી ની સ્થિતિ માં સુધાર થશે અને જીવન પથ ઉપર આગળ વધશે. જો તમે અત્યાર સુધી નિઃસંતાન છો તો આ વર્ષે તમારી ઈચ્છા પુરી થયી શકે છે અને સંતાન પ્રાપ્તિ થી પરિવાર માં ખુશીઓ ની સોગાત આવી શકે છે. જે લોકો ની સંતાન વિવાહ યોગ્ય છે તેમનું વિવાહ આ વર્ષે હોઈ શકે છે. મે થી સપ્ટેમ્બર વચ્ચે ના સમય માં સંતાન ના આરોગ્ય નું ધ્યાન રાખો જેથી કોઈ મોટી બીમારી ના થાય. બાકી નું સમય ઘણી હદ સુધી અનુકૂળ રહેવા ની શક્યતા છે.
વર્ષ 2020 નું કન્યા રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – કન્યા રાશિફળ 2020
તુલા રાશિફળ 2020 મુજબ પરિણીત જીવન અને સંતાન
તુલા રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત અમુક નબળી રહી શકે છે અને આ દરમિયાન તમારા જીવન સાથી નું આરોગ્ય નબળું રહેવાની શક્યતા છે. પરંતુ ફેબ્રુઆરી પછી સ્થિતિ ઘણી હદ સુધી સામાન્ય થયી જશે અને તમે ઉત્તમ વૈવાહિક જીવન નું લાભ લેશો. જો તમારો જીવન સાથી કામકાજી છે તો તેમને પોતાના કાર્યક્ષેત્ર માં સફળતા મળી શકે છે પરંતુ આ દરમિયાન તમારી બંને ની વચ્ચે કોઈ વાત ને લયી ને સખત બોલચાલ થયી શકે છે. 30 જૂન થી 20 નવેમ્બર સુધી નું સમય સમપત્ય જીવન માં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે તેથી આ દરમિયાન ઘણી સાવચેતી રાખો અને ધીરજ થી કામ લો જોકે આના થી પહેલા અને આ સમય ના પછી સ્થિતિઓ ઘણી હદ સુધી સુગમ થયી જશે અને તમારા દામ્પત્ય જીવન માં મધુરતા અને મજબૂતી આવશે.
તુલા રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત તમારા બાળકો માટે સામાન્ય રહેવા ની શક્યતા છે. તમારી સંતાન ને સફળતા પ્રાપ્તિ માટે ઘણી મહેનત કરવા ની જરૂર હશે ત્યારેજ તેમને સફળતા મળશે તેમને માનસિક રૂપે પણ પોતાના લક્ષ્ય ને મેળવવા માટે તૈયાર રહેવું પડશે. જો તમારી સંતાન વિવાહ યોગ્ય છે તો આ વર્ષે એક સંતાન નું વિવાહ થયી શકે છે. તેમના આરોગ્ય નું ધ્યાન તમને જરૂર રાખવું હશે કેમકે આ વર્ષ તેમનું પક્ષ નબળું રહેવા વાળું છે.
વર્ષ 2020 નું તુલા રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – તુલા રાશિફળ 2020
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન માટે આ વર્ષ સારું રહી શકે છે. વિશેષ રૂપે 30 માર્ચ થી 30 જૂન અને તેના પછી 20 નવેમ્બર થી આગળ નું સમય તમારા દામ્પત્ય જીવન માં મધુરતા અને પ્રગાઢતા વધારવા નું કાર્ય કરશે. તમે એક બીજા નું સમ્માન પણ કરશે અને એકબીજા ની વાતો ને સમજી જીવન માં આગળ વધો. માર્ચ થી અગસ્ત ના દરમિયાન તમારા દામ્પત્ય જીવન માં રોમાન્સ માં વધારો કરશે અને તમે એક બીજા ના પ્રતિ આકર્ષણ અનુભવ કરશો. તમે એક બીજા ના પ્રતિ આ આકર્ષણ તમારા દામ્પત્ય જીવન નું નિખારશે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ તમારા પ્રયાસો થી જીવન સાથી ને લાભ મળશે જેથી અંત સુધી તમને લાભ થશે તેથી પોતાના દરેક કાર્ય માં પોતાના જીવન સાથી ની મદદ કરો અને આગળ વધવા માટે પ્રેરિત કરો. સેપ્ટેમ્બર ના પછી સ્થિતિ માં થોડું બદલાવ આવશે અને આ દરમિયાન તમારે સતર્ક રહેવું જોઈએ કેમકે તમારા સંબંધો માં કોઈ વાત ને લયી ને ગેરસમજ ઉભી થયી શકે છે તેથી સંબંધો ને જીવિત અને ઉર્જાવાન બનાવી રાખવા માટે કોઈપણ ગેરસમજ ને ઉત્પન્ન થવા થી પહેલાજ ખતમ કરી દો જેથી તમારું વૈવાહિક જીવન ખુશીઓ થી ભરેલું રહે.
વાર્ષિક રાશિફળ 2020 મુજબ તમારી સંતાન માટે આ વર્ષ થોડું પડકાર ભર્યું રહી શકે છે અને તેમને પોતાનું લક્ષ્ય મેળવવા માટે સખત મહેનત કરવી હશે. જોકે આ મહેનત નું પરિણામ શુભ હશે. તમારા બાળકો ઉચ્ચ શિક્ષણ માં સારું પ્રદર્શન કરી શકશે. આના સિવાય તમારી સંતાન નું વિવાહ આ વર્ષ સંપન્ન થયી શકે છે જેથી તમે ઘણા સંતુષ્ટ રહેશો.
વર્ષ 2020 નું વૃશ્ચિક રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – વૃશ્ચિક રાશિફળ 2020
ધનુ રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
ધનુ રાશિફળ 2020 મુજબ તમારો વૈવાહિક જીવન ઘણું મધુર રહેવા ની શક્યતા છે. વર્ષ ની શરૂઆત માં 24 મી જાન્યુઆરી ના દિવસે શનિ મકર રાશિ માં જતા રહેશે અને તમારા દામ્પત્ય જીવન માં ગુરુ ની પૂર્ણ કૃપા રહેશે અને દામ્પત્ય જીવન પરસ્પર સમજદારી થી ઘણું સારું ચાલશે જોકે બીજી બાજુ તમારા જીવનસાથી નું આરોગ્ય અમુક નબળું રહી શકે છે જે તમારી ચિંતા નું કારણ બની શકે છે તેથી તેમના આરોગ્ય પર બરાબર નજર બનવી રાખો.
ધનુ રાશિફળ 2020 મુજબ જાન્યુઆરી થી માર્ચ ના અંત સુધી અને તે પછી જૂન ના અંત થી મધ્ય નવેમ્બર સુધી નું સમય તમારા દામ્પત્ય જીવન માટે ઘણું સારું સિદ્ધ થશે કેમકે આ દરમિયાન તમારું દામ્પત્ય જીવન પોતાના શ્રેષ્ઠ રૂપ માં સામે આવશે અને તમે બંને એક સારા વૈવાહિક જીવન નું અનુભવ કરશો અને એકબીજા ની સાથે ઉત્તમ દામ્પત્ય જીવન નું આનંદ લેશો. એક બીજા ના પ્રતિ સમ્માન નું ભાવ જાગશે અને પરસ્પર એક બીજા ની ભાવનો ને સમજતા જીવન ની ગતિ ને આગળ વધારશો. 30 મી માર્ચ થી 30 મી જૂન અને 20 નવેમ્બર ના પછી સ્થિતિઓ થોડી બદલાયી શકે છે. તમારા પરિવાર માં કોઈ નવા સદસ્ય નું આગમન થયી શકે છે આ નવું સદસ્ય કોઈ ના જન્મ ના રૂપ માં અથવા લગ્ન ના રૂપ માં હોઈ શકે છે.
વાર્ષિક રાશિફળ 2020 મુજબ પાંચમા ભાવ પર ગુરુ ની દૃષ્ટિ તમારી સંતાન માટે ઘણી સારી સ્થિતિ ઉભી કરશે. જે લોકો સંતાનહીન છે તેમને સંતાન ની પ્રાપ્તિ થયી શકે છે અને જે લોકો સંતાન ના વિવાહ ની તૈયારી માં છે અથવા પ્રયાસરત છે તેમની સંતાન નું વિવાહ પણ સંભવ હશે.
વર્ષ 2020 નું ધનુ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – ધનુ રાશિફળ 2020
મકર રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
મકર રાશિફળ 2020 મુજબ દામ્પત્ય જીવન માં વધઘટ ની સ્થિતિ રહી શકે છે. 24 જાન્યુઆરી થી 30 માર્ચ ની વચ્ચે તમારા સંબંધો માં તણાવ વધી શકે છે અથવા કામ ના સંબંધ માં એટલા વ્યસ્ત થયી જશો અથવા એટલા દૂર જયી શકો છો કે જીવન સાથી થી તમારા સંબંધો ઉપર અસર પડી શકે છે. પરંતુ જયારે 30 માર્ચ ના દિવસે ગુરુ નું ગોચર તમારી રાશિ માં થશે ત્યારે તમારા વૈવાહિક જીવન માં ખુશીઓ ના ક્ષણ આવશે અને તમારું દામ્પત્ય જીવન મધુર બનશે. તમારા વૈવાહિક જીવન ચાલી આવી રહેલી સમસ્યાઓ દૂર થશે અને તમે બંને એક બીજા ને વધારે સમય આપશો અને સમજવા નો પ્રયાસ કરશો જેથી તમારો આપસી તાલમેલ સારું થશે. 30 જૂન થી 20 નવેમ્બર સુધી સ્થિતિ ફરી થી સમસ્યા કારક રહી શકે છે તેથી આ દરમિયાન તમારે સતર્કતા થી રહેવું પડશે અને કોઈપણ ઝગડા માં ના પડો. તમને પોતાના જીવનસાથી નું આદર કરવું જોઈએ. 20 નવેમ્બર ના પછી સ્થિતિઓ સારી થયી જશે અને તમે વર્ષ પર્યન્ત ઉત્તમ દામ્પત્ય જીવન નું આનંદ લેશો.
મકર રાશિફળ 2020 મુજબ વર્ષની શરૂઆત તમારી સંતાન માટે વધારે ઉપયોગી નથી અને આ દરમિયાન તમારે તેમનું ધ્યાન રાખવું જરૂરી હશે. જો કે તે તમારા પ્રતિ સમર્પિત રહેશે. આ વર્ષ નું મધ્ય ભાગ તમારી સંતાન માટે ઉપયુક્ત રહેશે અને તે પોતપોતાના ક્ષેત્રો માં વધારે ઉન્નતિ મેળવશે. પરંતુ મધ્ય સેપ્ટેમ્બર ના પછી જયારે રાહુ નું ગોચર તમારા પાંચમા ભાવ માં હશે આ દરમિયાન સંતાન થોડી જિદ્દી અને મનમોજી થયી શકે છે અને તેમને સંભાળવા માં અમુક પરેશાની હોઈ શકે છે, આ દરમિયાન તેમનું આરોગ્ય પણ પ્રભાવિત હોઈ શકે છે. વર્ષ ના મધ્ય માં તમને સંતાન પ્રાપ્તિ હોઈ શકે છે. જો તમારી સંતાન વ્યસ્ક છે તો શક્ય છે કે આ દરમિયાન તેમની જોડે તમારા સંબંધો માં અમુક અસર પડે. તમારી કોઈ એક સંતાન નું વિવાહ આ વર્ષે થયી શકે છે જેથી પરિવાર માં પ્રસન્નતા નું વાતાવરણ બનશે.
વર્ષ 2020 નું મકર રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મકર રાશિફળ 2020
કુમ્ભ રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
કુમ્ભ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારા વૈવાહિક જીવન માટે મિશ્ર પરિણામ લયીને આવ્યું છે. આ વર્ષ તમને દામ્પત્ય જીવન માં ક્યારેક સારું તો ક્યારેક ખરાબ અનુભવ થશે. જાન્યુઆરી થી 30 માર્ચ ની વચ્ચે ગુરુ દેવ તમારા અગિયારમા ભાવ માં રહી સાતમા ભાવ ને પૂર્ણ દૃષ્ટિ થી જોશે જેના લીધે દામ્પત્ય જીવન મધુરતા ની સાથે ચાલતું રહેશે અને તમારા પરસ્પર તાલમેલ ના લીધે દામ્પત્ય જીવન માં ખુશીઓ ની પ્રધાનતા રહેશે. આના પછી 30 જૂન સુધી નું સમય પડકારરૂપ રહેશે અને આ દરમિયાન જીવન માં લડાઈ ઝગડો અથવા કલેશ ની શક્યતા વધી શકે છે. તમારું અને તમારા જીવન સાથી નું આરોગ્ય પણ નબળું રહેશે. જેથી દામ્પત્ય જીવન માં ખુશીઓ પર અસર પડશે. 30 જૂન થી 20 નવેમ્બર ની વચ્ચે સંબંધો માં ભાવનાત્મક વણાંક આવશે અને તમે બંને એકબીજા ની ભાવના ને સમજશો અને એકબીજા ની નજીક આવશો જેના ફળસ્વરૂપ દામ્પત્ય જીવન માં ફરી થી નિખાર આવશે. જોકે તેના પછી નું સમય થોડું પરેશાન કરી શકે છે તેથી તમને આ વર્ષ દામ્પત્ય જીવન ને લયી ધીરજ નું પરિચય આપવું હશે અને સમય ના મુજબ ચાલવું હશે.
કુમ્ભ રાશિફળ 2020 મુજબ સેપ્ટેમ્બર ના મધ્ય સુધી રાહુ નું ગોચર તમારા પાંચમા ભાવ માં રહેશે જેના લીધે સંતાન નું આરોગ્ય પ્રભાવિત રહી શકે છે. આ દરમિયાન તમે પોતાના સંતાન ના ભવિષ્ય પ્રતિ ચિંતિત રહી શકો છો. ગર્ભવતી મહિલાઓ ને વિશેષ રૂપે સાવચેત રહેવું પડશે. તમારી સંતાન ની પ્રગતિ ની રાહ માં અમુક અવરોધો જરૂર આવશે પરંતુ તે સખત મહેનત પણ કરશે જેનું તેમને સુખદ પરિણામ મળશે. આ વર્ષ તમારી કોઈ સંતાન નું વિવાહ થવા પર ઘર માં ખુશીઓ આવશે.
વર્ષ 2020 નું કુમ્ભ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – કુમ્ભ રાશિફળ 2020
મીન રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
મીન રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન માં આ વર્ષ તમને ઘણા પ્રકાર ના અનુભવ થશે તેમના અમુક સારા રહેશે અને અમુક માં તમને પોતાની સમજદારી અને નિર્ણય લેવાની ક્ષમતા નું પરિચય આપવું પડશે. 30 માર્ચ થી 30 જૂન નું સમય પ્રેમ જીવન માં ઘણી શાંતિ આપવા વાળો હશે અને આ દરમિયાન તમારા સંબંધો માં અપનત્વ ની સુગંધ આવશે. તમારું પારસ્પરિક તાલમેલ હજી સારું થશે અને તમે બંને સાથે મળીને સારા દામ્પત્ય જીવન ને આગળ વધારશો. જે લોકો સંતાન હીન છે, તેમને આ દરમિયાન સંતાન ની પ્રાપ્તિ પણ થયી શકે છે જેના લીધે તેમને ખુબ પ્રસન્નતા થશે.30 જૂન થી 20 નવેમ્બર સુધી નું સમય દામ્પત્ય જીવન માં અમુક તણાવ વાળું હોઈ શકે છે. અને આ દરમિયાન તમને પોતાની બાજુ થી સંપૂર્ણ પ્રયાસ કરવા હશે જેથી એવું કઈ ના થાય જેથી તમારું દામ્પત્ય જીવન પ્રભાવિત થાય. સેપ્ટેમ્બર નું મહિનો જીવન સાથી ની સાથે તમારા પ્રેમ સંબંધ ને વધારનારો સિદ્ધ થશે અને તમારા દામ્પત્ય જીવન માં મધુરતા નો સમાવેશ થશે. આ વર્ષ તમે પોતાના જીવન સાથી ની સાથે કોઈ તીર્થ યાત્રા ઉપર પણ જયી શકો છો. પોતાના સસરા પક્ષ ના લોકો થી સારા સંબંધ બનાવી રાખો અને તેમની જોડે સારો વ્યવહાર કરો.
મીન રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારી સંતાન માટે સામાન્ય રહેવા ની અપેક્ષા દેખાય છે. તમારી કોઈ સંતાન નું વિવાહ આ વર્ષ હોઈ શકે છે જેથી તમે પ્રસન્ન અને સંતુષ્ટ દેખાશો. જોકે બીજી બાજુ તમને પોતાના સંતાન ના આરોગ્ય નું ધ્યાન રાખવું હશે કેમકે આ વર્ષ તેમના આરોગ્ય માં ઘટાડો આવી શકે છે. તેમની જોડે એક મિત્ર ની જેમ વાત કરો જેથી તેમના મગજ માં કોઈ વાત ઘર ના કરી જાય. તે માનસિક રૂપે થોડા વ્યાકુળ રહી શકે છે, તેથી તેમને એકલું ના છોડો અને સમય પર ક્યાંક ફરવા લયી જાઓ.
વર્ષ 2020 નું મીન રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મીન રાશિફળ 2020